વાહ.. તમે ખરેખર સરદાર ને મારા હૃદયમાં જીવતા કરી દીધા છે... એમાં પણ મણીબેન માટે આપની જે સહાનુભૂતિ છે તે બિરદાવવલાયક છે. સરકાર ને એક એના નામ પર પણ કોઈ સ્કીમ કે યોજના ચાલુ કરવી જોઇએ ..
Aato khali trailer che kyarek samay male to GUNVANT SHAH and dinkar saheb ni book read karjo, SARDAR SAHEB par lakheli che and temna sathe thayela anyay pan, ek vaar e book read karo bhai
ગુજરાતના યુવાનો માં સરદારની આ છબિ ઉજાગર કરવા માટે તમારી મહેનત ને સો સો તોપોની સલામી આ કામ માટે તમે કેટલાય પુસ્તકો વાંચ્યા હશે અને એ બધી પુસ્તકોના સાર રૂપે તમે આ રજુ કર્યું હશે જે ખૂબ પ્રશંસનીય છે તમારો ખુબ ખુબ આભાર જય સરદાર
હું નાનપણથી જ સરદાર વલ્લભભાઈ પટેલ નું ફ્રેંડ્સ છું જયારે સ્કૂલ માં કોઈ પણ સ્પર્ધા થતી ત્યારે પણ મારી ટીમ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ જ રાખવામાં આવતો અને તેના એવોર્ડ પણ છે
JAY SARDAR વાહ સાંઈરામ ભાઈ! તમારા જેવા સાહિત્યકાર ના કારણે જ આ ગરવી ગુજરાત ની ગુજરાતી ભાષા જીવંત અને ધબકતી રહી છે. આ એક ભારતનો સિંહ ના હોત તો, કોઈની તાકાત ન્હોતી કે ભારતને ભેગું કરી શકે..!! Jay sardar,
સો સો સલામ સરદાર સાહેબ ને લોંખડી પુરુષ અદ્ભભુત વ્યકિતવ મહાન વ્યકિત ભારત ના ઈતિહાસ ના 👏👏🙏🙏🙏🙏🙏જોરદાર સાંઈરામભાઈ સરદાર સાહેબ ની આટલી સુંદર વાત કરવા બદલ 🙏🙏🙏👏👏👏
Sir aapye ek sacha patel ni odakh aapi che aaje, proud of you sir , jo khare khar aaj na darek patel ni potani odkhan padi jaay to aajnu gujarat hazi vadhu saru bani sake che, you are best knowledge sir, thank you so much
Jay sardar Bharat mata ki kay Tamara jeva sahityakar no jay ho jay ho 1 lakh Salam Sairam Dave ne k jene sardar Vallabhbhai Patel ni odkhal Loko ne batavi Baki ભણવામાં પણ કોઈ દિવસ આવું નથી આવ્યું
અદ્ભુત...સાંઈરામ ભાઈ તમે જે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જે આટલી ઉંડાણપૂર્વક ની માહિતી આપી..જે આજની પેઢી ને ખૂબ જ ઉપયોગી થશે આ મહામાનવ વિશે જાણવા માટે... જય સરદાર
મેં જે સરદાર પટેલને વાંચ્યા છે અને જે ખમીરવંતા સરદાર પટેલને હું ઓળખું છું તેના માટે મારો અંગત વિચાર: "નિઃસ્વાર્થ વ્યક્તિત્વ અને મક્કમ નિર્ણય શક્તિ એટલે સરદાર."
જય સરદાર એક કલાક નો સમય કાઢી ને આ વીડિયો જોયો ખરેખર હજીતો આવી કલાકો નય પણ આખી જિંદગી કાઢીયે ને તોય આવા સરદાર કે આવા સાઇરામ ન મળે સૌરાષ્ટ્ર કે ભારત ભૂમિ ને. આવીજ રીતે મહા પુરૂષો ને બિરદાવતા રવ એવી આશા .. સાઇરામ ..લી..ગુરુ...
Wah sairam bhai dave Khara hasu keva vala kalakar so tane Sardar vallabhbhai patel mate to jetlu kevi atalu osu se Unty ma sarkar 3000 cr vapra te aa mahan vakty mate osu se ee vat 100% hasi se
વાહ.. તમે ખરેખર સરદાર ને મારા હૃદયમાં જીવતા કરી દીધા છે... એમાં પણ મણીબેન માટે આપની જે સહાનુભૂતિ છે તે બિરદાવવલાયક છે. સરકાર ને એક એના નામ પર પણ કોઈ સ્કીમ કે યોજના ચાલુ કરવી જોઇએ ..
Very nice... Speech..... Sairam Dave... Jay sardar..... Varso jadvyo... Tame
Wah sai ram dave wah tamara jeva kalakar na lidhe aagar no itihas jani shakye salam che sardar valabhbhai Patel ne
સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કોઈ સાચી માહિતી માત્ર સાંઈરામ દવે જ કહે છે
~વાહ ભાઈ વાહ
Gujarat samacha
@@ashpatel3959 gujarat
Aato khali trailer che kyarek samay male to GUNVANT SHAH and dinkar saheb ni book read karjo, SARDAR SAHEB par lakheli che and temna sathe thayela anyay pan, ek vaar e book read karo bhai
ખુબ સરસ સરદાર પટેલ સાહેબનું ચરિત્ર વર્ણન..
તમારો ખૂબ ખૂબ આભાર કે તમે શબ્દો એવા વાપર્યાં કે *સરદાર* નું ચિત્ર નજર સમક્ષ ઉભુ થઈ ગયું..... *જય સરદાર* 🙏🙏
jay sardar
ગુજરાતના યુવાનો માં સરદારની આ છબિ ઉજાગર કરવા માટે તમારી મહેનત ને સો સો તોપોની સલામી
આ કામ માટે તમે કેટલાય પુસ્તકો વાંચ્યા હશે અને એ બધી પુસ્તકોના સાર રૂપે તમે આ રજુ
કર્યું હશે જે ખૂબ પ્રશંસનીય છે
તમારો ખુબ ખુબ આભાર
જય સરદાર
હું નાનપણથી જ સરદાર વલ્લભભાઈ પટેલ નું ફ્રેંડ્સ છું જયારે સ્કૂલ માં કોઈ પણ સ્પર્ધા થતી ત્યારે પણ મારી ટીમ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ જ રાખવામાં આવતો અને તેના એવોર્ડ પણ છે
અભિનંદન
Jay sardar
Vah bhai vah Jay sardar
😊
Good 🎉
Vaha sardar vaha
Jay ho jay sardar
JAY SARDAR
વાહ સાંઈરામ ભાઈ!
તમારા જેવા સાહિત્યકાર ના કારણે જ આ ગરવી ગુજરાત ની ગુજરાતી ભાષા જીવંત અને ધબકતી રહી છે.
આ એક ભારતનો સિંહ
ના હોત તો,
કોઈની તાકાત ન્હોતી કે
ભારતને ભેગું કરી શકે..!!
Jay sardar,
સાઇરામ સાહેબ તમે જે સરદાર પટેલ નાં જીવન ચરિત્ર ની વાતો કહો છો તે બહુ જ ગમે છે અને તમે એક જ સરદાર સાહેબ ની ઓળખ આપો છો ખુબ ખુબ અભિનંદન 👏
સો સો સલામ સરદાર સાહેબ ને લોંખડી પુરુષ અદ્ભભુત વ્યકિતવ મહાન વ્યકિત ભારત ના ઈતિહાસ ના 👏👏🙏🙏🙏🙏🙏જોરદાર સાંઈરામભાઈ સરદાર સાહેબ ની આટલી સુંદર વાત કરવા બદલ 🙏🙏🙏👏👏👏
Sir aapye ek sacha patel ni odakh aapi che aaje, proud of you sir , jo khare khar aaj na darek patel ni potani odkhan padi jaay to aajnu gujarat hazi vadhu saru bani sake che, you are best knowledge sir, thank you so much
Jay sardar dhanya che sai raam saheb proved thay che aaj ame ak avi com na chavi gaurav che jay sardar
ગુજરાત રાજ્ય મા તમારા જેવા સાહિત્યકાર છે એનો અમને ખુબજ ગૌરવ છે!! જીયો ભુદેવ 🙏
Jay sardar
Bharat mata ki kay
Tamara jeva sahityakar no jay ho jay ho
1 lakh Salam Sairam Dave ne k jene sardar Vallabhbhai Patel ni odkhal Loko ne batavi
Baki ભણવામાં પણ કોઈ દિવસ આવું નથી આવ્યું
Joradar saradar ho sairam
Sai ram dave best kalakar in Gujarat 🙏🏻🙏🏻
સારું કામ ........પરીક્ષાઓમાં પૂછાય ને યાદ પણ રહી જાય આવી રીતે.......
Waah. Sairam. Dve. Waah.
Jay sardar ne biji chhabi raju k ri.....👌👌👌👌👌👌👌👌👌👌
વાહ સાઈરામ આભાર સરદાર પટેલ ના જીવનચરિત્રના નાના પ્રસંગ આટલા વિસ્તાર થી રજૂઆત કરવા બદલ!!! જય સરદાર ...
વાહ સાંઈ રામ દવે અદભૂત સરદાર પટેલ એ અજાણી માહિતી પિરસવા બદલ
ધન્ય છે મારા સરદાર ને, ધન્ય છે સાઈ રામ દવે ને..આપડે સૌ ઍ ગર્વ લેવા જેવી વાત છે કે આજ લોખંડી પુરુષ નું સ્ટેચ્યુ આખા દુનિયા મા ઉચા મા ઉચી પ્રતિમા તરિકે કેવડીયા મા બિરાજમાન છે..વાહ સરદાર વાહ..👏👍💪
Good Information thanks Sai Ram
Jay shree Ram
સાયરામ જી તમે તો મારું જીવન પાવન કરી નાખિયું. તમે એવુંકામ કયરું છે જે અત્યારે કોઈ નથી કરતુ આપને મારાં દિલથી સલામ તમે આદેશ માટે નવા સરદાર બનાવીયા 🙏🙏🙏
Jai ho.
સરદાર એટલે સરદાર....
ગુજરાત માં તમારા જેવા સાહિતયકાર છેં એનો મને ગરવ છે
JORDAR SARDAR🙌
Mane atipriy sardar ni vato sambhali moj avi gai dhany ho sardar
Dhany che maniben 🙏🙏🙏
સરદાર વલ્લભભાઈ પટેલ એ સરદાર વલ્લભભાઈ પટેલ એક વિરલ વિભૂતિ.
સાંઈ રામભાઇ દવે આપનો ખૂબ ખૂબ આભાર. સરદાર પટેલ ના જીવન ને આટલી અસરદાર અને સરળ રીતે વર્ણવ્યું.
વાહ સાંઈરામ ભાઈ!
તમારા જેવા સાહિત્યકાર ના કારણે જ આ ગરવી ગુજરાત ની ગુજરાતી ભાષા જીવંત અને ધબકતી રહી છે.
હૃદયપૂર્વક તમને સલામ કરું છું.
Pl
sardar ek vykti nai pn vichar hata... khub dilthi naman tme sachhi olkha karavo chho
Khub saras
જય હો
Jordar 🙏🙏
સાઇરામ દવે તમારો ખુબ્ ખુબ અાભાર
Wow
Sairam thanks for such good video
Khub j saras sandesh 6 sajeb.. Tamare jeva loko ni j jarurat 6 social media maa.. Thanks for the best knowladge.👏👏👏
Absolutely right
Good sai ram bhai
Khub saras.
Sardar na bija prasango lai ne gari aavjo
Jordar sai raam
Jay sardar
Jay Hind Jay Bharat
જોરદાર સરદાર ની જોરદાર રજુઆત, અભિનંદન સાઈંરામ સાહેબ 👍👌
No Caption Needed , Only The Name Of "SARDAR" Is Enough.....JAY SARDAR🙏🇮🇳🇮🇳
Wahhh
So many things heard first time about Sardar Patel
Thank you 🙏
અદ્ભુત...સાંઈરામ ભાઈ તમે જે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જે આટલી ઉંડાણપૂર્વક ની માહિતી આપી..જે આજની પેઢી ને ખૂબ જ ઉપયોગી થશે આ મહામાનવ વિશે જાણવા માટે... જય સરદાર
સરદાર વલ્લભભાઈ પટેલની જય
સરદાર સાહેબની પ્રેરણાત્મક વાતો સાથે સાથે મણિબહેનની અજાણી વાતો રજૂ કરવા માટે આભાર
Tme je Kavita banavi a khub j srs che sir... Jay sardar🙏🙏🙏
ભારત વષઁમાં બે ભીષ્મ પિતામહ થઈ ગયા
એક દેવવૃત ભીષ્મ, બીજા સરદાર વલ્લભભાઈ પટેલ.
વાહ ભાઈ ભાઈ વાહ સાંઈરામ દવે
ખુબજ સુંદર રીતે સરદારની વાતો કરી
🙏 સરદાર સાહેબ ને કોટી કોટી વંદન 🙏
સરદાર પટેલ વદંન વારંમવાર વંદન
Jay Sardar
મેં જે સરદાર પટેલને વાંચ્યા છે અને જે ખમીરવંતા સરદાર પટેલને હું ઓળખું છું તેના માટે મારો અંગત વિચાર: "નિઃસ્વાર્થ વ્યક્તિત્વ અને મક્કમ નિર્ણય શક્તિ એટલે સરદાર."
Plz
@@hiravi131290 jk
અખંડ ભારત નુ સપનુ સાકાર કરનાર
મહાન સરદાર પટેલ ને લાખ લાખ વંદન
અદ્ભુત વર્ણન સાંઈરામ ❤
Thanks Sairam Dave for speech 👍
बहुज सरस 👌👌
विनम्र अभिवादन 🙏🌹
Vah sairam bhai vah khubj sunadar 🔥🔥🔥
Jordar Sai Ram
Bharat na vanndaniy bharatna veer purush ma na ek Dada sardar 🙏🙏🙏
Jai sardar , Garvi Gujarat, Thanks a lot for this wonderful true history sharing by your voice
સરદાર સાહેબ જેવુ કોઈ નય
મારા ચરોતર નો હાવજ
Wah Sairam Dave wah sardar saheb
સરદાર સાહેબ ને કોટી કોટી વંદન
જય સરદાર
Thank u sairam bhai for more information of sardar saheb. Thank u very much
Great sir
वीर असरदार, jay sardar
Vah khub sars vat kari sayrambhai
Ha SaiRam Maharaj Ni Moj Ha ❤️❤️ lots of love from Jamnagar 😊❤️
Thenkyu sai ram ke aavi vato aamaru pedhi sudhi pochadva mate 🙏🙏🙏🙏🙏
જય સરદાર
એક કલાક નો સમય કાઢી ને આ વીડિયો જોયો ખરેખર હજીતો આવી કલાકો નય પણ આખી જિંદગી કાઢીયે ને તોય આવા સરદાર કે આવા સાઇરામ ન મળે સૌરાષ્ટ્ર કે ભારત ભૂમિ ને.
આવીજ રીતે મહા પુરૂષો ને બિરદાવતા રવ એવી આશા .. સાઇરામ ..લી..ગુરુ...
🙏
Thanks SaiRambhai ghani vato janva mali Sardar vise Saheb aavaj mahapuruso vise ni mahiti aapata rehjo ghanu sikhva male chhe thanks again....
Saradar ne me vachya chhe pan tamara mukhethi saradar ne sambhalava e kaik alag j vaat chhe sir
salute sir......
Very good
Adbhoot Sairam Saheb. Will definitely look forward to meet you🌾🌻🙏🏼🇮🇳
Jay ho sairam dave bhai
Great.
Proud to be gujrati.
Proud to be Indian.
જય સરદાર
જય જય ગરવી ગુજરાત
જય ભારત
Thanks for spreading amazing history of great people.
Sardar patel zindabad true iron man of india
જય સરદાર
Thanks for information sir
Jay sardar vallabhbhai Patel
Mr Sairam
What great
It's ur awesome video
Thanks
For this video
💐👍🏼
DR.BABASAHEB AMBEDKAR ..તેમની જીવન કથા ની ફરમાહિસ..6.. એવા સાઇરામ દવે.. ના આવાજ માં હો તો જલસો પડી જય..🙏🙏
ધન્ય છે સરદાર વલ્લભભાઇ પટેલની જનેતાને
Sardar Patel vishe Ghani vato sambhdeli chhe parantu aaje akhi history sambhdi evu lage chhe. Waah!!!
Thanks for this Sairam sir👍👌👍🇮🇳🇮🇳..
Thank you Sir Information For
"The Sardar Vallabhai Patel"
Biography...
Jay ho Lokhandi purush sardar patel saheb 🙏🙏
Love u so much Sai jiiiii ❤️
Sir aapno khub khub aabhar aatli saras mahiti aapva badal jay sardar🙏 jay sairam dave🙏🙏you always my motivation speaker sir🙏🙏🙏
Patidar na kaviraj ho bhai kai na
Gte bhai bhai
JAY HIND
sairam dave gujrat na jordar sahityakar
abhar sairam dave🙌👍🙌👍🙌
"નિઃસ્વાર્થ વ્યક્તિત્વ અને મક્કમ નિર્ણય શક્તિ એટલે સરદાર."
Wah sairam bhai dave
Khara hasu keva vala kalakar so tane
Sardar vallabhbhai patel mate to jetlu kevi atalu osu se
Unty ma sarkar 3000 cr vapra te aa mahan vakty mate osu se ee vat 100% hasi se
જય જય ગરવી ગુજરાત જય કિસાન જય હો સરદાર પટેલ 🙏🙏🙏☘️☘️☘️🌷🌷🌷