Thes - Best Gujarati Love Story | Smile Ram | Ep 03 | Sairam Dave Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Thes - Best Love Story |Sairam Dave| SmileRam | Gujarati Love Story
    Thens is a unique love story written in Gujarati language. Enjoy, like and share this story that explains the true meaning of the word love.
    ગુજરાતી ભાષામાં લખાયેલી એક અનોખી પ્રેમ કથા એટલે ઠેંસ. પ્રેમ શબ્દનો સાચો અર્થ સમજાવતી આ વાર્તા માણો, લાઈક કરો અને શેર કરો.
    એક અનોખી પ્રેમ કથા
    ઠેસ...
    More Popular Video's of Sairam Dave
    તમને ગમી જ જાય તેવો વીડિયો - bit.ly/sairamda...
    સૌથી વધુ સાંભળવા ગમે તેવા જોક્સ - bit.ly/Sairamda...
    સાંઈરામ દવેનો મોટીવેશનલ વીડિયો bit.ly/મોટીવેશનલ-1
    વાઈરલ થયેલો મોટીવેશનલ વીડિયો bit.ly/બેસ્ટમોટ...
    વાઈરલ થયેલો કોમેડી વીડિયો - bit.ly/bestcome...
    આ વીડિયોએ બધાને હસાવ્યા - bit.ly/Sairamda...
    લેેટેસ્ટ જોક્સ સાંભળો - bit.ly/latestjoke
    About Sairam dave
    Sairam Dave (alias Prashant V. Dave) is Kathiyawad born such a humorist who is capable of refreshing your tiredness of 365 days in just 3 hours. He lives in Gondal city which is known for his Highness Bhagwat Sinh. Other than being a humorist, he is Principal in a primary school in Gondal and a poet.
    He is said to be the youngest humorist in Gujarat receiving huge popularity from his fans. He was also honored Gaurav Puraskar by Government of Gujarat. Very few people recognize him as a poet; where as the matter of the fact is he has exclusively published a book of poems, gazals and songs by the name "Sairam Na Hasata Akshar".
    / sairamdaveofficial
    #lovestory
    #thes
    #sairamdave

ความคิดเห็น • 1.2K

  • @sairamdave
    @sairamdave  4 ปีที่แล้ว +15

    સાંઈરામ દવે ના તમામ વીડિયો અને અપડેટ્સ મેળવવા માટે સાંઈરામ દવેના ફેન દ્વારા સાંઈરામ દવે ફેન ક્લબ નું આ ગ્રૃપ બનાવવામાં આવ્યું છે. આ સાથે આપેલી લીંક પર ક્લીક કરીને તમે આ ગ્રૃપમાં જોડાઈ શકો છો. chat.whatsapp.com/HFsqYY84Av2J5Y32NBbQy2

  • @virendrasinhbihola7739
    @virendrasinhbihola7739 5 ปีที่แล้ว +103

    વાહ ભુદેવ વાહ. પ્રેમ વિશે શુ કહેવુ.આજે ૧૨ વર્ષની રાહ મારી પુરી થઇ.મને મારી મંજીલ તો મડી પણ એ મારી સાથે નથી. અ દિલ માં છે પણ પાસે નથી? એ આવે છે તો જાય છે કેમ? કેમ એના જવા થી આંખો ભીની થઇ જાય છે? આજે પણ આ સવાલોના જવાબો શોધુ છુ.કેમ કે આ જવબ મા એને મને કહ્યુ કે feelings અને love છે એ સાચુ પણ શા માટે એ મારી સાથે નથી?

    • @jaymogal_______539
      @jaymogal_______539 ปีที่แล้ว

      ❤️

    • @krupaljoshi8871
      @krupaljoshi8871 ปีที่แล้ว +3

      V by k

    • @Headhacker_77
      @Headhacker_77 ปีที่แล้ว +2

      Bhai me pan eno 12 yrs wait kayro che ane atare e Mari sathe che ☺️🥰

    • @Yug_99
      @Yug_99 8 หลายเดือนก่อน

      😢😢😢😢

    • @Meowtube-tu
      @Meowtube-tu 6 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊

  • @vishalmakwana9359
    @vishalmakwana9359 4 ปีที่แล้ว +30

    વાહ સાહેબ વાહ 👏👏
    ખુબ સરસ 👌👌👌
    આ વાત દિલ ને સ્પર્શી ગઇ છે ❤❤❤

  • @dipakdudakiya
    @dipakdudakiya 5 ปีที่แล้ว +17

    વાહ સાઇરામ દવે સર તમારી ઠેસથી ઘણાંને જીવન જીવવાનો નવો રસ્તો મળી જાસે

  • @mahendrapatel7392
    @mahendrapatel7392 3 ปีที่แล้ว +12

    અતુલભાઈ ભાઈ માટે પણ એક લાઈક તો બને જ હો... Awesome Love Story...

  • @oldisgold146
    @oldisgold146 4 ปีที่แล้ว +87

    હા આજે પણ તારી યાદ આવી ગઈ
    અંતર ની વાત અંતર માં રહી
    કેહવા જતા પેહલા વિચારો ની વરસાદ થઈ ગઈ
    😍😍😍

  • @mayursuthar1158
    @mayursuthar1158 5 ปีที่แล้ว +13

    Keva mate. Words nathi rakhta Saheb💥💥💥..
    Prem Ni yad avi gai ...... Osm ..😍😍

  • @geetabarajput.9014
    @geetabarajput.9014 5 ปีที่แล้ว +7

    sairam dave kahani kehva ni aapni ada evi se k sachu j lage koe same ubhu hoy apne realy jota hoye evu lage thanks

  • @KABHIKHAYAKYA
    @KABHIKHAYAKYA 5 ปีที่แล้ว +147

    જેમ પ્રેમ એટલે વહેમ ની વાર્તા માં જેટલો પ્રેમપ્રાણ હતો એના પણ કરતા આ ઠેસ માં ખૂબ વધુ પ્રાણ વધુ છે ખુબજ દિલ થી લાગી આવી આ ઠેસ...👌👌👌💐

  • @rinkalchavda9094
    @rinkalchavda9094 4 ปีที่แล้ว +11

    Prem ma raah 😍
    Ane raah ma preemm 🥰

  • @Ashoksinh.2044
    @Ashoksinh.2044 5 ปีที่แล้ว +9

    સાલુ જુના દિવસો યાદ આવી ગયા.

  • @rinachavda8834
    @rinachavda8834 4 ปีที่แล้ว +5

    Super story yaaaar🙏🙏🙏🙏🙏🙏nice best દિલ મા લાગી

  • @rahulgoswami1672
    @rahulgoswami1672 5 ปีที่แล้ว +44

    ખરે ખર ખૂબ સરસ સાંઈરામ સર
    સાચે આંખ માંથી આંસુ આવી ગયા
    ઠેસ તો લગેજ છે જીવન માં જો સમજાય તો
    કે સેની ઠેસ છે જો સમજાય તો
    👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️

    • @shrikantgoswami5183
      @shrikantgoswami5183 5 ปีที่แล้ว

      Ohhh

    • @DIPESHCHAUDHARI
      @DIPESHCHAUDHARI 5 ปีที่แล้ว

      હા ભાઈ તમારી વાત સાચી છે. . .
      ખુબ સારસ વાત કરી છે. . .

  • @sujitrayka2989
    @sujitrayka2989 4 ปีที่แล้ว +61

    વાત ને એ રીતે રજૂ કરી છે
    કે આપણી સામે આ ઘટના
    ઉદભવતી હોય એવું લાગ્યું
    મોજ પડી ગઈ

    • @pareshsondarava3666
      @pareshsondarava3666 3 ปีที่แล้ว


      .
      .
      મો..
      .
      ..
      ..
      ..
      ..
      ..

      .
      .......ોમો
      .

    • @pareshsondarava3666
      @pareshsondarava3666 3 ปีที่แล้ว

      .મ
      ........
      .....
      ...
      .
      .
      ......
      ો.
      ..
      ..
      ..................

  • @deeptalsaniya7747
    @deeptalsaniya7747 4 ปีที่แล้ว +15

    आंखों से निकले हुए आंसू सुकुन देते हैं
    लेकिन दिल से निकले हुए आंसू तो दर्द दे जाते हैं.

  • @mayurhothi6896
    @mayurhothi6896 4 ปีที่แล้ว +74

    પ્રેમ એટલે ચાહવું અને માણવું બંને
    પ્રેમ એટલે ભૂતકાળ ના સ્મરણો અને ભવિષ્ય ના સપના
    પ્રેમ એટલે બલિદાન નહીં પણ અસ્તિત્વ
    પ્રેમ એટલે અધિકાર ની લડત અને સમર્પણ ની ભાવના
    પ્રેમ એટલે ઝગડો અને સમાધાન બંને
    પ્રેમ એટલે વિશ્વાસ અને ત્યાગ
    પ્રેમ એટલે શબ્દો ગોઠવીયા વગર વાતો કરી શકાય અને આસું છુપાવ્યા વગર રડી શકાય
    પ્રેમ એટલે રાધા અને કૃષ્ણ
    પ્રેમ એટલે તું અને હું.

  • @jigar_joshi_09
    @jigar_joshi_09 2 ปีที่แล้ว +6

    2022 માં મારા એક ફ્રેન્ડ એ મને આના વિષે જાણ કરી ઘણે સાઈરામ નો વરસો ત્યા હુ ચાહક પણ આ મેં જોઈ ના હતી .. ખારેખર અતુલ પંડ્યા ના શબ્દો અને સાઈરામ ના સ્વર 👌👌👌

  • @rathodkaransinh465
    @rathodkaransinh465 3 ปีที่แล้ว +2

    જબરદસ્ત.. જેટલું સાંભળું એટલું ઓછું પડે હો..

  • @karanvirugamiya5665
    @karanvirugamiya5665 5 ปีที่แล้ว +23

    heart touching Love story sir... keep it up sir....

  • @manishparmar2898
    @manishparmar2898 4 ปีที่แล้ว +11

    💞પ્રેમ એવો કરો કે એક વાર કોઈ આપડું થાય પછી એ ક્યારેય કોઈનું થઈ જ ન શકે .💝

    • @asha7786
      @asha7786 3 ปีที่แล้ว +1

      પ્રેમ તો અેવોજ કરયોતો કે તે માણસ નુ મન હમેશાં માટે અમારુ બની ગયું પણ આજે તેનુ તન બીજા નું બની ગયું છતાં તેનું મન અમારુજ છે ભગવાને ભલે જુદા કરયા પણ અે કદી અમને મન થી જુદા નહીં કરી શકે.

    • @Hardik-sy2wq
      @Hardik-sy2wq ปีที่แล้ว

      Ketla vasna sov

  • @kaushikchudasama522
    @kaushikchudasama522 5 ปีที่แล้ว +3

    વાહ સર ખૂબ જ આનંદ માણી શકાય તેમ છે સમજાય તો સમજાય એવી જ એક વાત.

  • @Parthdigitalofficial
    @Parthdigitalofficial 5 ปีที่แล้ว +2

    Atul bhai Ane Sai Ram ... Koi jawab nathi wala.......

  • @rahul21vishwakarma
    @rahul21vishwakarma 5 ปีที่แล้ว +11

    Thanks u so much sirji apki viose bahut pyari hai nd apki sayari bhi dil ko chhune bali. Me gujraty nhi hu pr apki language ko filling se smj skta hu pr perfect nhi fir ik bar kahna chahunga apki voise bahut pyari hai nd apke kahane ka andaj bhi bahut pyara hai.
    RAM rám

  • @bhoiparesh7591
    @bhoiparesh7591 5 ปีที่แล้ว +5

    વાહ !!! શું વર્ણન છે સાહેબ !!!!!

  • @tailordivyeshjayeshbhai228
    @tailordivyeshjayeshbhai228 5 ปีที่แล้ว +3

    Kya bat hai is Kahani me...Jo Bina kahe Dil ko chu gaii....❣️❣️❣️ty..sairam Dave...❣️❣️

  • @savajofficialstatus7389
    @savajofficialstatus7389 5 ปีที่แล้ว +1

    Ha moj haa

  • @gohilpravin1922
    @gohilpravin1922 5 ปีที่แล้ว +2

    Bov Mst story Jordar 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @yuyutsu8228
    @yuyutsu8228 5 ปีที่แล้ว +168

    शायर बनना कोई बड़ी बात नहीं है
    सिर्फ एक अधूरी मोहब्बत की डिग्री चाहिए

  • @jigarmistry1740
    @jigarmistry1740 ปีที่แล้ว +8

    હોઠો સે છું લો તુમમાં તો રૂંવાટા ઊભા થઈ ગયા...❤️❤️મજા આવી ગઈ...

  • @rajsaliya8149
    @rajsaliya8149 2 ปีที่แล้ว +11

    " ઠેસ " my fav story, not only story but also Emotion osm 👌🏻✍️✍️

  • @manojvala4952
    @manojvala4952 2 ปีที่แล้ว +7

    તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે
    એ મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે
    તને નથી કરવી યાદ તોયે આવી જાય છે
    આપડી વીતેલી રે કાલ નજરે આવી જાય છે
    મારુ પ્રેમ ભર્યું સપનું તૂટી જાય છે
    મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે

  • @krunalchauhan9606
    @krunalchauhan9606 5 ปีที่แล้ว +7

    Jordaaar... No words...
    🏵️🙏🏻

  • @piyushaparnathi7820
    @piyushaparnathi7820 5 ปีที่แล้ว +5

    જે નસીબદાર હોય તેને આવો પ્રેમ મળે છે.

  • @gohil_vishubha_bharoli4859
    @gohil_vishubha_bharoli4859 5 ปีที่แล้ว +1

    Jordar

  • @chavdadivyesh7480
    @chavdadivyesh7480 4 ปีที่แล้ว +1

    Ha sayram ni moj ha

  • @dkmodeling1118
    @dkmodeling1118 5 ปีที่แล้ว +4

    💯/💯 Salam mara Saheb 6u tamari Prem kahani 6e......

  • @bhavikavasani1134
    @bhavikavasani1134 4 ปีที่แล้ว +5

    Superb fantastic mindblowing outstanding👌👌👌👌👌👌

  • @sukhabhainanabhaiparmarnan7846
    @sukhabhainanabhaiparmarnan7846 4 ปีที่แล้ว +1

    Veri nice ha Moj ha

  • @manojsadiya6905
    @manojsadiya6905 5 ปีที่แล้ว +1

    Supar

  • @ashokbhupatbhai2985
    @ashokbhupatbhai2985 3 ปีที่แล้ว +44

    અતુલ પંડ્યા ના શબ્દો હોય અને સાંઈરામ દવે નો સ્વર મળે એટલે દરેક શ્રોતાઓ ના સીધા દિલ ને સ્પર્શી જાય. ❤️

  • @darshanchauhan796
    @darshanchauhan796 ปีที่แล้ว +4

    💌💌અતુલ પંડ્યા ના શબ્દો હોય અને સાંઈરામ દવે નો સ્વર મળે‌‌ એટલે દરેક શ્રોતાઓ ના સીધા દિલ ને સ્પર્શી જાય 💘💘💘💘💘💝

  • @anandjoshi1591
    @anandjoshi1591 3 ปีที่แล้ว +9

    मिट गया जब मिटने वाला
    फिर सलाम आया तो क्या
    दिलकी बर्बादी के बाद
    उनका पयाम आया तो क्या
    _राम प्रशाद बिस्मिल

  • @sajan2081
    @sajan2081 4 ปีที่แล้ว +2

    Ha moj Ha 🥰🥰🥰💞💞

  • @sonalcharania3997
    @sonalcharania3997 2 ปีที่แล้ว +4

    વાહ સાઈરામભાઇ વાહ

  • @kajaltanna4169
    @kajaltanna4169 5 ปีที่แล้ว +48

    No words sairam sir...as i say i can listen u again and again😘❤

  • @nitinsinhthakor6733
    @nitinsinhthakor6733 4 ปีที่แล้ว +1

    Jorrdar hearttouching lines hti pan adne koy aaj sudhi nahi malyu aavu apdne nasib nahi saraaa....

  • @chauhanjagdish9981
    @chauhanjagdish9981 4 ปีที่แล้ว +1

    ઠેસ jordar sairamji

  • @darshilchandariya9533
    @darshilchandariya9533 4 ปีที่แล้ว +3

    Jay bhagvan. 🙏 sairam dave. Tamne jay bhagvan.. Aa kavita dil ma utri gai.. Thank u so much.. Baki tamne. Mara nanpan thi sambhdu chhu

  • @vijaysinhrathod3193
    @vijaysinhrathod3193 5 ปีที่แล้ว +39

    એક્સલેન્ટ..સાંઈરામભાઈ..કોઈ શબ્દ નઈ કહેવા માટે આવી love story માટે તો ખાલી એટલુંજ કહેવાય..*હા.મોજ.હા*..

    • @DIPESHCHAUDHARI
      @DIPESHCHAUDHARI 5 ปีที่แล้ว +1

      હા ભાઈ તમારી વાત સાચી છે. . .
      ખુબ સારસ વાત કરી છે. . .

    • @jayntibhaithakkar9573
      @jayntibhaithakkar9573 5 ปีที่แล้ว

      @@DIPESHCHAUDHARI છ

  • @vidhikapochiyavidhika3613
    @vidhikapochiyavidhika3613 5 ปีที่แล้ว +1

    Vhaa vhaa I love love stori veri gud

  • @jaybharvad8770
    @jaybharvad8770 5 ปีที่แล้ว +38

    👌👌👍👍👏👏જય હો સાઈરામ ના ડાયરા ની તમારા જેવા મહાન કલાકારો એજ કાઠીયાવાડ નુ ખમીર હજુ સુધી જળ હળ તુ રાખ્યુ છે અને મારા વાલા આમજ સાચવતા રેજો નવી પેઢી ને આપણી સસ્કુતિ દેખાડતા રેજો જય ઠાકર🙏🙏🙏🙏

    • @DIPESHCHAUDHARI
      @DIPESHCHAUDHARI 5 ปีที่แล้ว

      હા ભાઈ તમારી વાત સાચી છે. . .
      ખુબ સારસ વાત કરી છે. . .

    • @bhagyeshraval7273
      @bhagyeshraval7273 5 ปีที่แล้ว

      Gulabdangadha
      vi

    • @hemanshuchaudhari7996
      @hemanshuchaudhari7996 5 ปีที่แล้ว

      Khub saras

    • @jaybharvad8770
      @jaybharvad8770 5 ปีที่แล้ว

      @@hemanshuchaudhari7996 thanks 👍

  • @DhruvilRPatel
    @DhruvilRPatel 5 ปีที่แล้ว +4

    Jakkas bapu... hu to tamaro moto fan 6u sairam saheb. Kharekhr....Dil thi....

  • @vijayrajput5538
    @vijayrajput5538 3 ปีที่แล้ว +4

    Vah bhai bhai

  • @miteshkandoi7077
    @miteshkandoi7077 5 ปีที่แล้ว +3

    જીયો બાપ જીયો 👏👏👏👏👏👏👏👍👍👍👍👌👌👌👌👌

    • @sairamdave
      @sairamdave  5 ปีที่แล้ว +1

      આભાર...

  • @parmarbhavesh5326
    @parmarbhavesh5326 5 ปีที่แล้ว +2

    ખૂબ સરસ કહાની સે સાઈ રામ દવે સાહેબ "ઠેસ"

  • @bheemsinghchampawat4107
    @bheemsinghchampawat4107 5 ปีที่แล้ว +5

    મસ્ત છે વીડીયો અમે તો

    • @dhruvanshumakwana1662
      @dhruvanshumakwana1662 4 ปีที่แล้ว

      વાહ. સાઈરામ સર આને જ તો પ્રેમ કહેવાય

  • @tarakrathod5065
    @tarakrathod5065 5 ปีที่แล้ว +4

    વાહ સર વાહ 👌👌👌
    ખુબ જ સરસ
    આવી જ વાતો લાવતાં રહો
    Smile Ram Dave 😘

    • @bharatdesai6338
      @bharatdesai6338 5 ปีที่แล้ว

      સેકસીવીડીયૉ

  • @parulbarot7560
    @parulbarot7560 4 ปีที่แล้ว +1

    Khub jana saras prem katha

  • @rohitmarvadi5226
    @rohitmarvadi5226 4 ปีที่แล้ว +1

    Sar aap ka love anubhav bhot hi khubsurat hai.or aap so much ho

  • @adityagojiya293
    @adityagojiya293 4 ปีที่แล้ว +3

    Kya Bat He Janab 😘😘❤❤❤👌👌👌

  • @anuuparmar926
    @anuuparmar926 5 ปีที่แล้ว +4

    Sairaam dave ji aapaka javaab nahi
    Aap lajavab ho

  • @rahulq5370
    @rahulq5370 5 ปีที่แล้ว +3

    Saras. Story. Che. Love this

  • @joliyapratik6815
    @joliyapratik6815 4 ปีที่แล้ว +1

    Barobar

  • @user-qx8fq8fe6l
    @user-qx8fq8fe6l 4 ปีที่แล้ว +21

    "વર્ષા રૂપી મારો પ્રેમ બરસી ગયો રણમાં
    હે કૃષ્ણ તું ત્યાં જઈને પ્રેમ રૂપી બીજ ને રોપી દે,
    હરિ ૐ

  • @ashishbariya8759
    @ashishbariya8759 5 ปีที่แล้ว +3

    Hargij galat nigah se dekha na kar muze....me tera ho chhuka hu parkha naa kar muze....its awesome

  • @jaykishanbarot7313
    @jaykishanbarot7313 4 ปีที่แล้ว +1

    Awesome.. adbhut.. fantastic... Superrrrrrr

  • @pareshparmar1224
    @pareshparmar1224 5 ปีที่แล้ว

    Ha moj Ha

  • @sangitagoswamisangitagoswa2693
    @sangitagoswamisangitagoswa2693 4 ปีที่แล้ว +3

    Va sairam bapu va

  • @zalashaileshsinh1414
    @zalashaileshsinh1414 5 ปีที่แล้ว +37

    સાહેબ ઠેસ ની સુ વાત કરવી સલામ છે આ ઠેસ ને

  • @kanubhaiaod600
    @kanubhaiaod600 5 ปีที่แล้ว +2

    Jaya sai ram Dave hoi taya moj hoi

  • @dimpalsolanki7055
    @dimpalsolanki7055 4 ปีที่แล้ว +1

    Wah Kya bat he

  • @yashvasoya.ayurveda
    @yashvasoya.ayurveda 4 ปีที่แล้ว +10

    मिलो किसी सुबह तुम्हे जन्नत से मिलाऊ♥️
    इस शहर से कहीं दूर ले जाके तुम्हे चाई पिलाऊ♥️

  • @nakuljoshi5297
    @nakuljoshi5297 5 ปีที่แล้ว +9

    Kya likha atul pandya ne sir salute both of you..

  • @ashitaramoliya6228
    @ashitaramoliya6228 4 ปีที่แล้ว +1

    Wah

  • @prititharesha027
    @prititharesha027 ปีที่แล้ว +1

    I have no word to praise you sairam Bhai 🙌🙌 Atulbhai ni kruti hazaro vandan 🙌🙌Jay hoo 🙌🙌🙌

  • @hitendrarajput8894
    @hitendrarajput8894 5 ปีที่แล้ว +11

    Nice story ...sairam dave sir

  • @mobilepremierleague9601
    @mobilepremierleague9601 3 ปีที่แล้ว +3

    પ્રેમ અેટલે ❤❤❤💓❤💓💓💓💓❤❤💗💗💗💗💗💗💕💕💕💕💕💗💗❤❤💓💗💗💕💖💖💛💛🧡💜💜🧡🧡💜💞💞💝💝🖤🖤🖤💜🧡🧡💚💚💗💌❣️❣️💟💟❣️💌❣️❣️💟💜💜💙💗❤💓❤❤❤💓💓💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘

  • @Kaushikgor5
    @Kaushikgor5 5 ปีที่แล้ว +2

    Maza avi gay ashu na roki sakyo smile ram jay ho tusi gret ho .....

  • @devenhirpara2591
    @devenhirpara2591 5 ปีที่แล้ว +2

    Superb....................

  • @dharmendrasinhbaria1194
    @dharmendrasinhbaria1194 3 ปีที่แล้ว +5

    એની એક ખુશી માટે મારી બધીજ ખુશી છોડી શકું છું,
    પછી ભલે ને એની ખુશી મને છોડવામાં કેમ ના હોય,

  • @kishanahir3524
    @kishanahir3524 5 ปีที่แล้ว +3

    wah sairambhai wah yad aavi gy ho priypatr ni

  • @mayushkavi1820
    @mayushkavi1820 5 ปีที่แล้ว

    વાહ સરસ

  • @gautamtadvi4831
    @gautamtadvi4831 4 ปีที่แล้ว +1

    Sat sat naman sairam dave saheb. Tamne

  • @rajalpandya7769
    @rajalpandya7769 5 ปีที่แล้ว +3

    first time dekha but dil ko chu gaya...heart touching story sir
    aj se hi fan ho gai apki🎋

  • @jigneshtoliya1
    @jigneshtoliya1 5 ปีที่แล้ว +30

    વાહ શુ વાત છે યાર ! આખ સામે આખુ ચીત્ર ખડુ કરી દીધુ

  • @tadavirajendr7647
    @tadavirajendr7647 4 ปีที่แล้ว +1

    Gjb sir...

  • @divyeshkhatanadivyeshkhata546
    @divyeshkhatanadivyeshkhata546 5 ปีที่แล้ว +5

    વા સાયરામ દવે વા।।।।।।।।।।। ંઃ

  • @vishalblacksmith5627
    @vishalblacksmith5627 5 ปีที่แล้ว +5

    Jindgi ma koi ne atla na chaho k te aapni jindgi no malik bani jaay

  • @sangitabenbarot7379
    @sangitabenbarot7379 4 ปีที่แล้ว +2

    👌👌👌

  • @kaselasidharajsinh5648
    @kaselasidharajsinh5648 5 ปีที่แล้ว +1

    Jordarrrr

  • @minaxijadhav4587
    @minaxijadhav4587 5 ปีที่แล้ว +3

    Wow Saheb
    Aakhma Pani AVI gya

  • @vighneshparmar1233
    @vighneshparmar1233 2 ปีที่แล้ว +5

    हरगिज गलत निगाह से देखा ना कर मुझे ,
    में तेरा हो चुका हु परखा ना कर मुझे,
    तन्हानिओ में बैठ कर तन्हा ना कर मुझे,
    में घुट के मर ना जाऊं ऐसा ना कर मुझे ।

  • @SanjayThakor-eb3ny
    @SanjayThakor-eb3ny 5 ปีที่แล้ว +1

    Supar anokhi kahani

  • @itibotad8611
    @itibotad8611 4 ปีที่แล้ว +1

    vah... sairamji and pandyaji

  • @rushikeshacharya4575
    @rushikeshacharya4575 2 ปีที่แล้ว +3

    આ ઠેસ નથી પણ જીવનની વાસ્તવિકતા સ્વીકારી લેતા શીખવાનું હોય છે નમસ્કાર જય પરશુરામ સાહેબ 🙏

  • @mbanimator7577
    @mbanimator7577 2 ปีที่แล้ว +11

    We should definitely give our best to get
    What we like, But if we don't due to
    Whatever reason, Les's also start liking
    What we get and be grateful,
    Gratitude is the key to happiness.

  • @RahulThakor-pk1wd
    @RahulThakor-pk1wd 4 ปีที่แล้ว

    વાહઃ સાંઈ રામ વાહ

  • @dineshkumarparmar4745
    @dineshkumarparmar4745 4 ปีที่แล้ว +1

    Super b saheb

  • @mayurkaramata5953
    @mayurkaramata5953 3 ปีที่แล้ว +3

    જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏

  • @nitabharwad2193
    @nitabharwad2193 5 ปีที่แล้ว +6

    ઠેસ તો ઠેસ છે હો વાલા ઈ બધા ને નો સમજાય