IPS અધિકારીએ જ્યારે કૃષ્ણ અને ગીતા અંગે વાત કરી ત્યારે સાધુ સંતો પણ ખુશ થઈ ગયા | IPS Safin Hasan sir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Laher Present....
    IPS અધિકારીએ જ્યારે કૃષ્ણ અને ગીતા અંગે વાત કરી ત્યારે સાધુ સંતો પણ ખુશ થઈ ગયા | Safin Hassan Sir
    Speech:- Safin Hassan Sir (IPS)
    editing:- Triveni Studio
    Producer:- Laher Group
    Sound:- Sitaram Sound Sihor
    👉LAHER MUSICAL EVENT PRESENTS..
    Do Not Forget To Like, Comment, Share and Subscribe to Laher Official TH-cam Channel
    LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
    ❖ મિત્રો લહેરની લાઈવ ઇવેન્ટ જોવા માટે અમારી ચેનલ SUBSCRIBE કરો
    #ipssafinhasan #laherofficial

ความคิดเห็น • 993

  • @akbarmeman786
    @akbarmeman786 2 ปีที่แล้ว +824

    મુસ્લિમ છું પણ મેં પણ પૂરી ભગવદ ગીતા ઘણીવાર વાંચી છે, ગીતા માનવમનના ખળભળાટને શાંત કરીને એને વધુ ઊંડાણ આપે છે. સરે દસ મીનીટમાં સરસ વાત કરી.

    • @hirenanayak752
      @hirenanayak752 2 ปีที่แล้ว +33

      Muslim hovu kai geeta bahar nathi hu kahu ke apne manav chhie n u r right geeta peaceful life jivava prere chhe

    • @rajvirsinhgohil2032
      @rajvirsinhgohil2032 2 ปีที่แล้ว +4

      Va

    • @rajachamundavala7583
      @rajachamundavala7583 2 ปีที่แล้ว +4

      ખુબ સરસ ભાઈ

    • @hardikgoswami870
      @hardikgoswami870 2 ปีที่แล้ว +5

      Wah ji wah👏👏

    • @rabarinathabhai764
      @rabarinathabhai764 2 ปีที่แล้ว +6

      ખૂબ સરસ ભાઈ આપને વંદન

  • @dmjadeja5686
    @dmjadeja5686 2 ปีที่แล้ว +94

    વાહ ખુબ સરસ, એક મુસ્લીમ IPS અધિકારી હોવા છતાં ભગવદ્ ગીતા નું આટલું જ્ઞાન ? તમને સત્ સત્ વંદન, સાચેજ ભગવદ્દગીતા નો ભાવાર્થ મર્યાદિત સમય માં આના થી સારી રીતે કોઈ ન સમજાવી શકે.

  • @pradipsutariya2214
    @pradipsutariya2214 2 ปีที่แล้ว +179

    વાહ! જેવી લાયકાત એવું જ્ઞાન તે આનું નામ....જોરદાર.. સલામ સાહેબશ્રી

  • @chhinnamastaa
    @chhinnamastaa 5 หลายเดือนก่อน +6

    Safin Hasan sir ❤ respect 📈

  • @rahulbhokalva1213
    @rahulbhokalva1213 2 ปีที่แล้ว +324

    ત્યારે જ સાહેબ આટલી મોટી પોસ્ટ ઉપર છે proud of you ❤️🙏🏻

  • @pravinpatel808
    @pravinpatel808 2 ปีที่แล้ว +176

    Shree શફીન હસન સાહેબ આપને હૃદય થી ખુબ ખુબ અભિનંદન આટલું ગીતા જ્ઞાન તો કોઈ જ સંત પાસે પ્રાપ્ત થઈ શકે 🙏🙏🙏🙏👍👍👍👍👍👍

    • @chimanrathava4013
      @chimanrathava4013 2 ปีที่แล้ว +1

      આપ ગીતમૃતમ અવશ્ય વાચજો

    • @devibhavsar4195
      @devibhavsar4195 2 ปีที่แล้ว

      Proud of you sir આપને હૃદય થી ખુબ ખુબ અભિનંદન આટલું ગીતા તો કોઇ જ સંત પાસે પ્રાપ્ત થ ઇ શકે

    • @rishiprajapati7716
      @rishiprajapati7716 2 ปีที่แล้ว

      ભાઈ તમે સંતોને શું સમજો છો? આ જ્ઞાન સંભાળવું હોય તો સત્સંગમાં જાઓ અને સાંભળો નહીતો આપણા ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરો no doubt સાહેબે સારું કહ્યું પરંતુ આપ સંતોનું અપમાન કરી રહ્યા છો જે યોગ્ય નથી

    • @arvinddave884
      @arvinddave884 2 ปีที่แล้ว

      Good speech

    • @anandpatel4180
      @anandpatel4180 2 ปีที่แล้ว

      વાહ આ છે નવા ભારતની નિશાની સફી સર ગર્વ છે મને મારા નવા ભારત ઉપર કે આ દેશ માં આપના જેવા સપૂતો માં ભારતી ની સેવા માં છે ત્યાં સુધી ભારત ની એકતા ને કોઈ જ બહાર ની શક્તિ હલાવી નઇ શકે

  • @laxmanrabari509
    @laxmanrabari509 2 ปีที่แล้ว +265

    આ વિચાર હશે તો અખંડ ભારત બનતા વાર નહીં લાગે જય હો મારા મોરલીધર ની

    • @HamaraPriyBharat
      @HamaraPriyBharat 2 ปีที่แล้ว +4

      જય હો

    • @kdmnews-act-1928
      @kdmnews-act-1928 2 ปีที่แล้ว +1

      અખંડ ભારત
      પાકિસ્તાન અફઘાન નેપાલ તિબેટ બંગલા વર્મા લંકા વગેરે ને અખંડ ભારત કહેવાય ...rssસંઘ તો જે હાલ ભારત ને ધર્મ વાદ મા તોડે છે
      હિંદુત્વ નો જાતિવાદ આંતકવાદ હિન્દુ ને તોડે છે તે ભેગા કરો પછી અખંડ બને ભારત ....
      ઇંસાનોં મા વર્ણ જાતી વાલા અખંડ નહીં ખંડ ખંડ ભારત કરનારા છે .
      ભારતીય સંવિધાન ની હોળી કરી હતી દિલ્હી મા બ્રાહ્મણો યે તેમ ભાવનગર મા હોળી કરો અને ભાગવત ગીતા ને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરો . અને આ ભાઈ ને દેશ ના ગ્રુહમન્ત્રી જાહેર કરો ...
      જેથી કલમા પાઢવા વાલા ઓ ની ઘર વાપસી થાય .
      મુનાફીકપન લોગોં ને ઇસ્લામ કો નીચા દિખાયા હૈ .
      ઇસ્લામ અવ્વલ
      ઇસ્લામ આખિર
      દેશ ભારતીય સંવિધાન થી ચલાવો બાકી બકવાસ બંધ કરો .
      બહુ થઈ ચાપલૂસી.
      KDM19NEWS
      8000228633
      મુહમ્મદ દાનિસખાનકાહેકાદરીયા
      ઉર્ફ
      ડેનિસ સનરાઈજ

    • @sachinramani1940
      @sachinramani1940 2 ปีที่แล้ว +6

      @@kdmnews-act-1928 RSS is not doing any Violence activity...It's social & cultural organization...

    • @parthbaldaniya1419
      @parthbaldaniya1419 2 ปีที่แล้ว +2

      Jay ho murlidhar

  • @bharwadpankaj7753
    @bharwadpankaj7753 2 ปีที่แล้ว +319

    એક મુસ્લિમ હોવા છતાં પણ આટલુ જ્ઞાન છે તો પાટીલ ને આમા થી શીખવા ની જરૂર છે

    • @solankiyogendrabhai1139
      @solankiyogendrabhai1139 2 ปีที่แล้ว +1

      Right👍

    • @aniljani2749
      @aniljani2749 2 ปีที่แล้ว

      સાચી વાત

    • @hiteshprajapati8863
      @hiteshprajapati8863 2 ปีที่แล้ว +4

      patil u.p.s.c. nathi karyu bro .. u.p.s.c. jemne pan pass kari se e loko i.p.s. ne ais se baki to thuliya se thuliya

    • @rameshgohil9120
      @rameshgohil9120 2 ปีที่แล้ว

      એકદમ રાઈટ છે

    • @rameshgohil9120
      @rameshgohil9120 2 ปีที่แล้ว

      પાટીલ જેવાં ઘણાં સે હજુ.. બધાંને જ્ઞાન ની જરૂર સે

  • @nishantrangi9901
    @nishantrangi9901 2 ปีที่แล้ว +27

    એક મુસ્લિમ થઈને પણ ગીતા નું આટલું જ્ઞાન હોવું એક બઉજ સારી સાંપ્રદકીયતા નું ઉદાહરણ આપ્યું છે સર.🙌im big fan of you sir.

  • @AvJalu
    @AvJalu หลายเดือนก่อน +2

    શુ વાતછે શફીસાહેબ ધન્ય છે આપની જનેતાને🎉

  • @JoshnaPandya-ju9im
    @JoshnaPandya-ju9im 8 หลายเดือนก่อน +3

    ધન્ય છે તમારા માતા-પિતા ને જેણે તમને આવા સંસ્કાર આપ્યા

  • @maitrypatel7733
    @maitrypatel7733 2 ปีที่แล้ว +25

    આટલા ઉંચા પદ ની શોભા આવા વ્યક્તિ અને વ્યક્તિત્વ ને લીધે છે🙏🙏🙏

  • @ranvirsinhchauhan8761
    @ranvirsinhchauhan8761 2 ปีที่แล้ว +25

    ખરે ખર બહુ સારું જ્ઞાન આપ્યું છે શ્રી સફિન હસીન સર... ધન્ય છે તમારા માતા પિતા ને...🙏😘

  • @smartyleo
    @smartyleo 2 ปีที่แล้ว +28

    એક મુસ્લીમ હોવા છતા હિન્દુ કરતા ભાગવત વીસે ખુબજ ઊંડુ જ્ઞાન આપ ને છે 🙏🙏

  • @vikramsinhparmar2545
    @vikramsinhparmar2545 2 ปีที่แล้ว +5

    Vah safin sir bahot bahot dhanyawad A Desh ne Tamara jeva Sara ane budhdhijivi netao ni jarur chhe 👌👌👌👌👌🙏

  • @poonamkkishori7915
    @poonamkkishori7915 2 ปีที่แล้ว +21

    વાહ વાહ સાહેબ, ખૂબ સુંદર... આભાર હસન સાહેબ શ્રી, જય શ્રી રાધેકૃષ્ણ 😍🙏🙏

  • @jayshreeshirswar4360
    @jayshreeshirswar4360 9 หลายเดือนก่อน +4

    સાંભળવા નું ખૂબ જ ગમે છે ગીતા અને રામાયણ સાચી રીતે હવે સમજાય છે

  • @jagdishprajapati6136
    @jagdishprajapati6136 ปีที่แล้ว +4

    ધન ધન જનની આપની રે
    ગીતા જ્ઞાન સબસે મહાન

  • @kiranbhimsen8244
    @kiranbhimsen8244 2 ปีที่แล้ว +132

    ખરેખર આવું જ્ઞાન ધરાવતા નેતાઓ હોવા જરૂરી છે. તો રાજ્ય અને દેશની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય.

    • @ashokthakor4190
      @ashokthakor4190 2 ปีที่แล้ว +1

      Sachi vat

    • @Ramesh-vz1xf
      @Ramesh-vz1xf 2 ปีที่แล้ว +2

      Neta...= paisa. Abhiman, ego, sataa. Ane seva name Dambh

    • @Lucky-hl4pt
      @Lucky-hl4pt 2 ปีที่แล้ว +2

      અરે ભાઈ એમનામા જ્ઞાન નથી એટલે તો તેઓ નેતા બન્યા છે.. નેતા અને જ્ઞાન ને કોઈ લેવા દેવા નથી.. જય મુરલીધર

    • @preetjoshi7825
      @preetjoshi7825 2 ปีที่แล้ว +1

      bhai jene aavu gyan hoy emne khabr padi jay politics karvu e jivan nu udeshya nathi. etle politics ma gunda o j jay che.

    • @parmarajitsinh434
      @parmarajitsinh434 2 ปีที่แล้ว

      A.g.parmar

  • @ketangaming5352
    @ketangaming5352 2 ปีที่แล้ว +15

    સર મુસ્લિમ છે એવું લાગ્યું જ નઇ......❤️

  • @keshavlalthakkar1571
    @keshavlalthakkar1571 ปีที่แล้ว +3

    અદ્ભૂત.. એક IPS ઓફીસર સહજ ભાવથી ગીતા ઉપર પ્રવચન આપે છે.. એ સંત છે.

  • @KishanMalani-t2w
    @KishanMalani-t2w หลายเดือนก่อน

    વંદન સર..... તમને અને તમારા માતા પિતા ને. આ જ્ઞાન કક્ષા સુધી પહોંચતા મોટા ભાગે જીવન પૂરું થઇ જાય છે. આપશ્રી એ આ નાની ઉંમરે સજાવ્યું એ બાબત મહાન અને આપશ્રી ની શ્રેષ્ટતા છે. આપશ્રી આ સ્પીચ અબ્દુલ કલાંમ સાહેબ શ્રી નિ યાદ અપાવે છે. ધન્યવાદ સાહેબ.

  • @pareshbhalala3206
    @pareshbhalala3206 2 ปีที่แล้ว +13

    વાહ સાહેસ શ્રી સફીન હસન જેવા લોકો થકી જ આ ભારત દેશ નો વાળ પણ વાંકો નહીં કરી શકે .ખૂબ સરસ વક્તવ્ય શ્રી ક્રુષ્ણ વિષે આપ્યું

  • @kirandesai8715
    @kirandesai8715 2 ปีที่แล้ว +17

    આવા નેતા જોવે તો દેશ મહાન બને જનતા નુ હિત થાય
    Salute sir

  • @piyushrupera8137
    @piyushrupera8137 2 ปีที่แล้ว +75

    Unbelievable Sir, You have a good knowledge of Hinduism and better than many Hindus..You are truly deserved..Very Inspiring for all community. Great Bhagwad Gita and holy book..No words for your speech..

    • @arunojha8814
      @arunojha8814 2 ปีที่แล้ว +1

      This is true secularism,not like our politicians who only preach not practice.

    • @lalitaben4975
      @lalitaben4975 ปีที่แล้ว

      🙏

  • @binavora9706
    @binavora9706 ปีที่แล้ว +3

    શ્રી ગીતાજીને સમજવા માટે, વ્યક્તિને સમર્થ ગુરુ અને પૂરતો સમય બંનેની જરૂર હોય છે, પરંતુ અહીં થોડી જ મિનિટોમાં સાહેબ લગભગ આખો ગીતા સાર આપી દે છે. સામાન્ય માણસ માટે સમજવા માટે ખૂબ જ સારી અહંકાર વિનાની નમ્રતાથી ભરેલ સમજણ પડે તેવી વાણી વક્તવ્ય હોય છે. કળિયુગી મોટા મોટા સંતો પણ ધર્મનું જ્ઞાન આપતા પહેલા બહુ માન અને ગાદી વગેરે માંગતા હોય છે. સાહેબે ખરા અર્થમાં ગીતાજી જીવન મા ઉતારી છે. God bless you Sir.....

  • @gadhvikarsan3781
    @gadhvikarsan3781 2 ปีที่แล้ว +129

    Shafin Hassan sir as a source of inspiration for the youth

    • @karanarts6529
      @karanarts6529 2 ปีที่แล้ว

      Salute sir gyan no bhNdar chhe apnama ho salam karu chhu sir apne

    • @ranishvasava
      @ranishvasava 2 ปีที่แล้ว

      Yes bro👍

  • @chetanvyas5809
    @chetanvyas5809 ปีที่แล้ว +5

    સાહેબ જયારે દરેક વ્યકિત ધર્મ ના મર્મ ને જાણી લેશે ત્યારે જગત શાંતિ,પ્રેમ,માનવતા જેવા સદગુણો થી ઉભરાતો હશે ,આપનો ખુબ ખુબ આભાર કારણ કે એક IPS અધિકારી જયારે ધર્મ ની વાત કરે ત્યારે લોકો ને વધારે રસ પડે છે

  • @parvinverygoodthakor9718
    @parvinverygoodthakor9718 2 ปีที่แล้ว +36

    સાહેબ શ્રી એ આ ધર્મ વિશે માહિતી આપી એ વાત નો મને ખૂબ આનંદ છે .

  • @prakashthakor2748
    @prakashthakor2748 3 หลายเดือนก่อน +2

    સરસ મજાની વાત કરી સાહેબ ❤❤❤

  • @prajapatisanjaykumar3102
    @prajapatisanjaykumar3102 2 ปีที่แล้ว +11

    સલામ સર આવું શુદ્ધ ભાષા માં કદાચ કથાકાર પણ નથી સમજાવતા ખૂબ ખૂબ આભાર

    • @hematchavda2701
      @hematchavda2701 2 หลายเดือนก่อน

      ખરા અર્થમાં સફીન હસન સાહેબ કલામ સાહેબ ની જેમ એક વૈશ્વિક વિચાર ધારા અને શિક્ષણ નો જીવ છે.
      નવાઈની વાત તો એ છે કે પોતે મુસ્લિમ સમાજ માંથી આવે એતો ઠીક છે પણ પોલીસ ખાતામાં આવું આધ્યાત્મિક સંશોધન અને સદવિચાર જોઈને આપણે આશ્ચર્ય ચકીત થઈ જઈએ છીએ એ આ વાત પાછળ નો જાગૃત ભાવ છે.
      ,સલામ અલયકુમ,સુભાન્લ્લાહ.ખુદા હાફીઝ,અમન,❤🙏

  • @pipaliyavikram8697
    @pipaliyavikram8697 8 หลายเดือนก่อน +2

    ધન્ય છે આવા પીએસઆઇ ને

  • @nishant8791
    @nishant8791 2 ปีที่แล้ว +16

    ખુબ સરસ અને અસરકારક રજૂઆત બદલ ખુબ ખુબ આભાર સાહેબ....ભગવાન શ્રી કૃષ્ણનો ભગવદ્ ગીતાનો ઉપદેશ આટલો સરળતા થી સમજાવી શકાય છે....ક્યાંય ભારેખમ...ગહનતા...નો ભાર ન લાગ્યો..
    ખુબ ખુબ આભાર સાહેબ

  • @rabarivijay2204
    @rabarivijay2204 2 ปีที่แล้ว +2

    Khub khub abhar sir...good spich

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 2 ปีที่แล้ว +38

    सर आप को सादर प्रणाम
    आप जैसे लोग से भारत महान है
    आपके माता पिता को कोटि कोटि प्रणाम

  • @Valosudamo-143
    @Valosudamo-143 2 ปีที่แล้ว +2

    જોરદાર

  • @pankajprajapati9433
    @pankajprajapati9433 2 ปีที่แล้ว +11

    જય શ્રી કૃષ્ણ👏👏👏
    ખૂબ સરસ સફીન સાહેબ!🙏

  • @natavarlaldarji1226
    @natavarlaldarji1226 ปีที่แล้ว +1

    Reaily sir you are very very great in world I proud of you

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 2 ปีที่แล้ว +3

    Very nice Jayshrikrish na

  • @SalngpurHanumanji
    @SalngpurHanumanji 2 ปีที่แล้ว +7

    🙏સર્વ ધર્મ સર્વત્ર...🙏
    હિન્દુ ..મુસ્લિમ... શીખ.. ઈસાઈ આપણે બધા ભાઈ બહેન.....🤗🤗

    • @dineshbharvad160
      @dineshbharvad160 ปีที่แล้ว +1

      અરે ભાઇ તમે શું વાત કરો છો મુસ્લિમ કયારેય હિન્દુ ને ભાઇ માન તાં જ નથી એ તો આપણને કાફિર જ સમજે છે અને દિવસ માં પાંચ વાર મસ્જીદ માં નમાજ માટે ભેગા થઇને ભૂંગળાં માં ભેંસના પાડા ની જેમ ગાગરે છે (ઊંઘતા બાળકો પણ નીંદર માંથી જાગી જાય) તેમાં એવુંજ બોલે છે કે કાફિર ( મતલબ હિન્દુ) ને દિવસમાં પાંચ વાર મારવા માટે ભેગા થાય છે

    • @SalngpurHanumanji
      @SalngpurHanumanji ปีที่แล้ว

      @@dineshbharvad160 🙏👍

  • @bamrotiyahitesh1661
    @bamrotiyahitesh1661 2 ปีที่แล้ว +5

    Vah sir kharekhar ips ava j hova joie
    હું ખરેખર આપનો ફેન બની ગયો સુ સર

  • @parmarhitesh2409
    @parmarhitesh2409 2 ปีที่แล้ว +1

    Khub saras sir

  • @gulabsinhgohil
    @gulabsinhgohil ปีที่แล้ว +3

    અમને તમારા પ્રવસનો સાંભળવા નો એક લાભ લેવા મળે તો અમે તમારા આભારી છીએ.ગુલાબસિહ

  • @gulabsinhgohil
    @gulabsinhgohil ปีที่แล้ว +2

    સફીન સાહેબ.હુ નાનો માણસ છુ મારૂ નામ ગુલાબસિહ ગોહીલ છે.તમારી ધર્મ સભા સાંભળી ખુબ સરસ આનંદ થાય છે.

  • @ilyazshaikh5239
    @ilyazshaikh5239 2 ปีที่แล้ว +5

    Khub saras proud

  • @ahirjagdishbariya1701
    @ahirjagdishbariya1701 8 หลายเดือนก่อน +1

    Vah saheb Jay murlidhr

  • @nayankaklotar1424
    @nayankaklotar1424 2 ปีที่แล้ว +9

    વાહ સાહેબ, તમે આજના સમયને ધ્યાનમાં રાખી ધર્મ ની વાત સમજાવો છો. નવા વિચારો થકી નવા યુગ ની શરૂવાત કારો.

  • @mahendrasindha6563
    @mahendrasindha6563 2 ปีที่แล้ว +1

    ગોરવ છે ભાઇ

  • @samipkachhia6157
    @samipkachhia6157 2 ปีที่แล้ว +67

    What a spiritual speech given by IPS Officer..... 🙏🙏

  • @user-oi3nu7ux3n
    @user-oi3nu7ux3n 10 หลายเดือนก่อน +2

    સફિન સરે તો મોજ પાડી દીધી....🎉🎉🎉

  • @user-ly2ci5bx6e
    @user-ly2ci5bx6e 2 ปีที่แล้ว +12

    सर, शुं आपने नथी लागतुं ? आटली सुंदर विचार सरणी धरावतो धर्म ज सर्वत्र होवो जोईए ?? श्रीमद् भगवद गीतानुं ज्ञान श्रेष्ठ़ छे ए आखा विश्व ने एक बनावी ने राखे छे ।
    आपनो आ धर्म सभा मां श्रीमद् भगवद् गीता नी वाणी नी सुंदर रीते प्रस्तुती करी छे । ए बदल खुब खुब अभिनंदन । अंशावतार थी क्रमशः थयेला अवतारो नी वर्ण गाथा नी सुंदर प्रस्तुति ।

  • @iitiandeepaktiwari
    @iitiandeepaktiwari หลายเดือนก่อน +1

    Thank you safin sir for your incredible speech

  • @abhi_5043
    @abhi_5043 2 ปีที่แล้ว +11

    ધન્ય સે આ સર ની જનેતાને🙏

  • @user-fo5bs2xd2w
    @user-fo5bs2xd2w 8 หลายเดือนก่อน +1

    Khub saras saheb ❤

  • @yuvrajmahida7419
    @yuvrajmahida7419 2 ปีที่แล้ว +3

    Great officer,very nice,

  • @bhaveshgambhoi4488
    @bhaveshgambhoi4488 2 ปีที่แล้ว +1

    Vaah khub j saras sir

  • @chavdakaushiksinh6033
    @chavdakaushiksinh6033 2 ปีที่แล้ว +35

    જય હો સનાતન ધર્મ.. 🙏🏻
    જોરદાર વકતવ્ય 🙏🏻🙏🏻

  • @rathvarahul4614
    @rathvarahul4614 4 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ 🙏

  • @jagdishdangar9016
    @jagdishdangar9016 2 ปีที่แล้ว +11

    અરે પણ સાહેબ શુ સરસ વાત કરી રહ્યા છો ખુબ ખુબ અભિનંદન સર 🌹🙏🌹

  • @digitalchannel9091
    @digitalchannel9091 2 ปีที่แล้ว +1

    Supar...I salut you

  • @mblimbachiya9955
    @mblimbachiya9955 2 ปีที่แล้ว +17

    સ્પીચ ખૂબ સરસ છે ધન્યવાદ

  • @kevin_doru
    @kevin_doru 2 ปีที่แล้ว +2

    જીયો જીયો સાહેબ.... ધન્યવાદ....

  • @mansungrajput3974
    @mansungrajput3974 2 ปีที่แล้ว +5

    સાહેબ તમે ખરેખર ખરા અર્થમાં સલામ લાયક છે

  • @kalpeshkumarpatel4743
    @kalpeshkumarpatel4743 2 ปีที่แล้ว +5

    Thanks safinbhai.
    Salute che tamne.
    Aavij rite badha Hindu Muslim bhaio Krishna and khuda ne jode bhajshe to aapno desh us thi pan shall jashe bahu shot time ma

  • @raviram1901
    @raviram1901 2 ปีที่แล้ว +6

    વાહ સાહેબ પાટીલ આને ખાસ જોઈ તો ખબર પડે આને

  • @thacker503
    @thacker503 2 ปีที่แล้ว +46

    EXCELLENT...
    THIS IS CALLED "સર્વ ધર્મ સમભાવ "
    I WISH EVERYONE ESPECIALLY THE YOUTH WOULD HAVE THE SAME CLARITY OF THOUGHTS ON RELIGIOUS BELIEFS.

  • @ketannrathod1427
    @ketannrathod1427 2 ปีที่แล้ว +3

    🙏🏻 જય શ્રી દ્વારકાધીશ 🙌🏻
    જય હિન્દ જય ભારત ⚔️🇮🇳⚔️

  • @ahirshambhu605
    @ahirshambhu605 2 ปีที่แล้ว +84

    This is my dream speech to describe "Dharma" to everyone .... finally you are done sir.... thanks 🙏

  • @bkpatel2997
    @bkpatel2997 2 ปีที่แล้ว +14

    धन्य छे भाई तमारा जेवा माता पिता ने के तमारा जेवा बहु सरस जन्म आप्यो के भहु सरस वात करी

  • @Pavankumarbhat4792
    @Pavankumarbhat4792 ปีที่แล้ว +1

    Aap vaastv केवल एक प्रशासनिक अधिकारी ही नही एक ,एक विद्वान पुरुष भी हो जय हो महाराज

  • @chandradravid3112
    @chandradravid3112 2 ปีที่แล้ว +47

    જય શ્રી કૃષ્ણ...🙏🏽🙏🏽

  • @aydanahir6812
    @aydanahir6812 2 ปีที่แล้ว +1

    I am proud of you

  • @amitmajethiyaosholove8965
    @amitmajethiyaosholove8965 2 ปีที่แล้ว +8

    વાહ સાહેબ

    • @arvindjadvani6325
      @arvindjadvani6325 2 ปีที่แล้ว

      એક માણસ તરીકે મારા નમસ્કાર હાલ માણસ માં નફરત ફેલાવનરી રાજકારણી ઓ અને ધર્મ ગુરુઓ તેમજ મોલિવીઓ તેમાંજ મિશનરીઓ તેમજ કોઈ પણ કોમ ના નેતાઓ ને માનવા કરતા આવા ઓફિસર ને સલામ કરજો અને તેને સહકાર આપી હિંમત થી અને રદય થી સાથે રહેજો અને તેનામાં ઉત્સાહ રહે અને દરેક માણસમાં ભગવાન કે માતાજી કે ખુદા કે અલ્લાહ ગોડ ના દર્શન કરે એવી શુભ કામના

  • @chhaganbhaisakaria7315
    @chhaganbhaisakaria7315 2 ปีที่แล้ว +1

    aatli Nani uamar ma khub saras dhanyvad

  • @pruthvigohil885
    @pruthvigohil885 2 ปีที่แล้ว +23

    વક્તવ્યનો સ્ત્રોત : ઓશો રજનીશની "કૃષ્ણ મારી દ્રષ્ટિએ " બુક લાગે છે ❤️
    ઓશોની આ બુક વાંચવા જેવી છે
    કૃષ્ણની પૂર્ણતાનો અર્થ કેવળ એટલો જ છે કે કૃષ્ણ પાસે આપણા જેવું કોઈ વ્યક્તિત્વ નથી. એ ખાલી અસ્તિત્વ છે. 'એક્ઝિસ્ટન્શ' છે.

    • @chandrakantnayaknayak3091
      @chandrakantnayaknayak3091 2 ปีที่แล้ว +1

      ઓશો પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ એ આ જ્ઞાન આપેલું છે એ ન ભૂલવું જોઈએ.. ઓશો પછીથી.. લખેલું પુસ્તક છે.. ભાઈ

    • @nisharajan4208
      @nisharajan4208 2 ปีที่แล้ว

      Haa aemne aa book vachi j 6 😂

  • @king-jx1rm
    @king-jx1rm 2 ปีที่แล้ว +1

    જોરદાર સાહેબ

  • @gpahir07
    @gpahir07 2 ปีที่แล้ว +11

    સંવિધાનવાદિ mr. Safin hasan Ips sir❤😍🔥

  • @rajvirsinhgohil2032
    @rajvirsinhgohil2032 2 ปีที่แล้ว +1

    Khub saras

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 2 ปีที่แล้ว +9

    Jay Shree Krishan 🙏🙏🙏🙏🙏🙏

  • @pradiprathod4483
    @pradiprathod4483 2 ปีที่แล้ว +2

    ખુબજ સુંદર ગીતા વીશે વાત કરી....

  • @kirtibhaimakvana9591
    @kirtibhaimakvana9591 2 ปีที่แล้ว +3

    તમારા જ્ઞાન પીરસવાની કળા થી ખૂબજ પ્રભાવિત થયો..છું.. લોકો ને સાચી દિશા મળશે.
    Thanks sir,

  • @AshokPatel-ms5el
    @AshokPatel-ms5el 2 ปีที่แล้ว +1

    Joradar saheb

  • @k.j.boliya
    @k.j.boliya 2 ปีที่แล้ว +54

    Very spiritual speech and truth of gita 🙏🏿

  • @maheshchaudhary5142
    @maheshchaudhary5142 2 ปีที่แล้ว +2

    Wah ips safin hasan sir bau jordar ho sir

  • @Bhattjee_
    @Bhattjee_ 2 ปีที่แล้ว +12

    આપ જે વાત કરો છો તે બધા જાણે તો અંખડ ભારત બનતા વાર લાગશે નહિ..
    🙏નમસ્તે 🙏

  • @sumanshah1537
    @sumanshah1537 2 ปีที่แล้ว +1

    Salute jai hind

  • @anil_1402
    @anil_1402 2 ปีที่แล้ว +21

    always safin hasan sir Great ... Ye speech aapki chun ke Dil khus kar deta ...

  • @jignajani3302
    @jignajani3302 2 ปีที่แล้ว +2

    Waah khub saras
    10 minute ma to ketalu janavi didhu.👏👏🙏

  • @jimitvankawala6042
    @jimitvankawala6042 2 ปีที่แล้ว +13

    Big big big RESPECT sir...
    You are amazing.
    Real inspiration..
    India is sooooo fortunate to have such IPS officer with us..

  • @NishaPatel25-pk7bi
    @NishaPatel25-pk7bi 29 วันที่ผ่านมา

    વાહ.. અદ્ભુત 🎉

  • @kattarhindu9004
    @kattarhindu9004 2 ปีที่แล้ว +6

    Wahh sir. .🔥🔥🙏👍

  • @yasminzankhara1259
    @yasminzankhara1259 2 ปีที่แล้ว +1

    Vahh saheb

  • @vipulgoradia67
    @vipulgoradia67 2 ปีที่แล้ว +6

    વાહ સાહેબ વાહ...
    ગીતાજીનો સંપૂર્ણ ભાવાર્થ ગ્રહણ કર્યો છે...
    ધન્યવાદ...
    અભિનંદન....

  • @gangaramvasavagagaramvasav3041
    @gangaramvasavagagaramvasav3041 ปีที่แล้ว +1

    Jay.ho.saheb

  • @ravindramahidhar2005
    @ravindramahidhar2005 2 ปีที่แล้ว +13

    Hats off to this real asset of our country. This gentleman deserves to reach highest & honorable level of PRESIDENT OF OUR COUNTRY. He can efficiently handle all existing challenges if he becomes PRESIDENT OF INDIA.

  • @JParmar-br3yt
    @JParmar-br3yt 5 หลายเดือนก่อน +1

    VERY NICE SAHEB

  • @vishalsaravaiya6943
    @vishalsaravaiya6943 2 ปีที่แล้ว +5

    Jordar safin hasan saheb

  • @jdpanchal3822
    @jdpanchal3822 2 ปีที่แล้ว +2

    🌻નામ શ્રી સફીન હસન સુધારીને વાચવા વિનંતિ.

  • @user-rr4uh6yk8q
    @user-rr4uh6yk8q 6 หลายเดือนก่อน +1

    ગીતા ગાન સબસે મહાન

  • @siddharajsinhparmar5549
    @siddharajsinhparmar5549 2 ปีที่แล้ว +523

    Waah bhai ek mushlim hova chata hindu dharm vise aatla leval nu knowledge ane speech ma ek ek sabd Geeta ma che ae j ane Krishna no je importance ane enu dukh aatli 10 mint ma aatlu srs rite koy hindu gyata pn cover naa kri ske 🙏

    • @dashu_m
      @dashu_m 2 ปีที่แล้ว +37

      ત્યારે તો IPS બન્યા છે ભાઈ

    • @solankijaydip364
      @solankijaydip364 2 ปีที่แล้ว +5

      @@dashu_m very nice

    • @siddharajsinhparmar5549
      @siddharajsinhparmar5549 2 ปีที่แล้ว +25

      @@dashu_m ips Ghana che Jojo bija kok ni speech aana jetlu potani speech thi public ne hypnotize krvani kabiliyat Ghana ocha ips ma hoy che...10 mint ma Geeta naa saar sathe Krishna nu akhu jivan je ene cover kyru public ne bour Kyra vgr talant che bhai bau ocha loko ma hoy aa vstu...ane I think upsc interview ma India first hta safin Hasan

    • @hardik5248
      @hardik5248 2 ปีที่แล้ว +7

      Hindu dhram j evo se saheb tena vishe koi evu tevu na boli sake ram ram badha ne🙏

    • @rahulpandya5576
      @rahulpandya5576 2 ปีที่แล้ว +1

      @@siddharajsinhparmar5549 Na 2nd Highest hata interview ma