હું પાલનપુર માં કાર્યપાલક ઇજનેર હતો ત્યારે ગુણોત્સવ /પ્રવેશોત્સવ માં જવાનું થયું.આ ગામની સ્કૂલ માં 3 થી વધુ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક છે.ગામમાં બોર પણ મે કરી આપ છે લાગે જ નહિ મુસ્લિમ નું ગામ છે ખરેખર આ ગામ થી ઘણું શીખવાનું છે.ગામ ની સ્કૂલ માં વાં ઉભુ કરેલ છે અને મેડીસીનલ પ્લાન્ટ પણ છે
મિસ્લિમ નું ગામ હોય તો શુ શિક્ષિત ના હોય ભાઈ. આ એક ખોટી ધારણા છે. હા અમુક ગામો મુસ્લિમો ના પછાત હશે પણ ગુજરાત માઁ તેનું પ્રમાણ ઘણું ઓછું સે. મુસ્લિમો માં શિક્ષણ ગુજરાત માં આઝાદી સમય થી જ છે. જયારે રાધનપુર જેવા નપાણીયા વિસ્તાર માં ક્કો ય કોક કોક ને જ આવડતો ત્યારે રાધનપુર ના કાલેખાન સહેબે એક શિક્ષણ ની ક્રાંતિ ચાલુ કરી હતી જેથી ત્યાં ના દરેક હિન્દૂ મુસ્લિમ ઓ માં શિક્ષણ આવ્યું. આ તો ખાલી ઉદાહરણ છે. મોડાસા, હિંમતનગર, ભરૂચ....... મુસ્લિમ ગામો શિક્ષણ પ્રતેય ખુબ જ આગળ છે. હા જ્યાં નવાબી લોકો રહે છે અને પોતા ની મસ્તી માં ગુમ છે એવા ગામો એવી મુસ્લિમ જાતિયો શિક્ષણ થી કઈ લેવા દેવા નથી.
કાણોદર ગામ મોસ્ટ એજ્યુકેટેડ વિલેજ છે sird spipa ના માસ્ટર ટ્રેનર દરમિયાન કાણોદરના પંચાયતના લાડી બેન બંગલા વાળા ની મુલાકાત થઈ તેમણે મને પણ આ બુક ભેટ આપી છે ગામના વિકાસમાં બહેનોની અને ભાઈઓનો ખૂબ જ સહયોગ છે લાડી બેન બંગલા વાળા ખૂબ જ એક્ટિવ અને સોશિયલ એક્ટિવિટી માં ભાગ ભજવે છે યાસીનભાઈ બંગલાવાળા અને તમામ વડીલો વેપારીઓ આ ગામમાં રહે છે આ ગામ ખૂબ જ એક્ટિવ છે
Kanodar mey imam Hussain ka roza hey usko Hussain takri boltey hey or vo Gao ko imam Hussain ke vasiley say itna sab kuch mil Raha hey or Aaj bhee vaha par sab ke duva kabul ho jati hey
No offence but saheb kyay angel thi 22 vars na nta laagta jyare banya tyare. 😅😅 Minimum 25 years na lagta hata. But muslimo ma evu hoi che... Eg Rashid Khan.😮
હું પાલનપુર માં કાર્યપાલક ઇજનેર હતો ત્યારે ગુણોત્સવ /પ્રવેશોત્સવ માં જવાનું થયું.આ ગામની સ્કૂલ માં 3 થી વધુ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક છે.ગામમાં બોર પણ મે કરી આપ છે લાગે જ નહિ મુસ્લિમ નું ગામ છે
ખરેખર આ ગામ થી ઘણું શીખવાનું છે.ગામ ની સ્કૂલ માં વાં ઉભુ કરેલ છે અને મેડીસીનલ પ્લાન્ટ પણ છે
મિસ્લિમ નું ગામ હોય તો શુ શિક્ષિત ના હોય ભાઈ. આ એક ખોટી ધારણા છે. હા અમુક ગામો મુસ્લિમો ના પછાત હશે પણ ગુજરાત માઁ તેનું પ્રમાણ ઘણું ઓછું સે. મુસ્લિમો માં શિક્ષણ ગુજરાત માં આઝાદી સમય થી જ છે. જયારે રાધનપુર જેવા નપાણીયા વિસ્તાર માં ક્કો ય કોક કોક ને જ આવડતો ત્યારે રાધનપુર ના કાલેખાન સહેબે એક શિક્ષણ ની ક્રાંતિ ચાલુ કરી હતી જેથી ત્યાં ના દરેક હિન્દૂ મુસ્લિમ ઓ માં શિક્ષણ આવ્યું. આ તો ખાલી ઉદાહરણ છે. મોડાસા, હિંમતનગર, ભરૂચ....... મુસ્લિમ ગામો શિક્ષણ પ્રતેય ખુબ જ આગળ છે. હા જ્યાં નવાબી લોકો રહે છે અને પોતા ની મસ્તી માં ગુમ છે એવા ગામો એવી મુસ્લિમ જાતિયો શિક્ષણ થી કઈ લેવા દેવા નથી.
કાણોદર ગામ મોસ્ટ એજ્યુકેટેડ વિલેજ છે sird spipa ના માસ્ટર ટ્રેનર દરમિયાન કાણોદરના પંચાયતના લાડી બેન બંગલા વાળા ની મુલાકાત થઈ તેમણે મને પણ આ બુક ભેટ આપી છે ગામના વિકાસમાં બહેનોની અને ભાઈઓનો ખૂબ જ સહયોગ છે લાડી બેન બંગલા વાળા ખૂબ જ એક્ટિવ અને સોશિયલ એક્ટિવિટી માં ભાગ ભજવે છે યાસીનભાઈ બંગલાવાળા અને તમામ વડીલો વેપારીઓ આ ગામમાં રહે છે આ ગામ ખૂબ જ એક્ટિવ છે
☝️શિક્ષણ અને એકતા, સંગઠનથી જ પ્રગતિ થાય છે. કાનોદર ગામ તેનું ઉદાહરણ છે.
ખૂબ સારી સારી માહિતી આપો છો.
ધન્યવાદ...
Proud of you safinbhai
Positive reporting,
Salam chhe gamni samajadari ne.
Appreciable
Proud To Be kanodar Vasi ❣️
ચો ચોક્ણ એ ભાષા બોલી નહિ, ઓળખ છે બનાસકાંઠા ની❤✌🏻
DEVANSHI YIU ARE SUPERB AND OUTSTANDING. KHUBAJ PRAGATI KARO TEVI DIL THI DUVA.
ખૂબ સુંદર માહિતી.. કાણોદર ની
Khuaj saras report
Devanshi mam🇮🇳
Great. Sir
Hu Kanoder ni school ma j study kryu jya safin Hasan sir study krta ae time ae upsc ni tiyari krta to school ma gni var motivation speech aapva aavta
ખુબ સરસ માહિતી આપોછો બહેન
Rammandir nai bane to halse pan darek gam ma ek Ek library hovi joiye
Wah ❤❤❤
Kanodar mey imam Hussain ka roza hey usko Hussain takri boltey hey or vo Gao ko imam Hussain ke vasiley say itna sab kuch mil Raha hey or Aaj bhee vaha par sab ke duva kabul ho jati hey
Very good Work Ma'am
The best video.
Khub saras village
Wah Gujarat wah
સુપર 👌👌
Super
બહુજ મસ્ત સ્ટોરી.
અમને ખબર પડી કે સફીન ભાઈ શાકાહારી બની ગયા છો તો સાચે સફીન ભાઈ પ્રતિ દુઆ આશીર્વાદ નીકળે છે
Hindu Muslim Ekta ❤
Good 👍
Vah.....
Shiksha, support ane kaik kari batadvano jusso manas ne dhari safadta aapave che 🙏
Good.
My father is 87 year old he passed matriculation 1958 in s k m highschool kanodar
પ્રગતિનું પારસ : કાણોદર aa book online kevi rite purchase kari skay mam?
kanoder thi 8 km amaro gam dur se pan ammara kharkhana kanodee ma se
Devanshi mem himmatnagar taluka na ilol gam na aducation par ek video banavvo joie
સરસ. સાબ
मुस्लिम समाज माते कानोदर गाम रोल मॉडल छे तेमनी पासे थी तेमने शिखवू जोए।
Khare khr Aavu j gaam hovu joiye j potana gaam trf vichare ane Siksan ne vdhu mahatv aape Gaamvasi ane Gramanchayt jagrut hovi joiye jo aavu darek gaam na loko vichare to koi gaam pachl na rhe...🙏
You must be visit at Magroda village in Mehsana district.
શિક્ષણ
aane kem aatlo badho high light Karo chho?
News vala ne badhu karavu pade bhai.nakaru kharab pan no બતાડી શકે
Highlight karta nathi te chej highlight. તારી પોચ હોય તો જા ને તુંય ips બની ને બતાડ પછી બોલ જે કે હાઈલાઈટ કેમ કરો છો.
Tmne Kem nthi gmtu
Tane su marcha lage
Khare khar gam ni mati ma j siksan bhali gayu chhe🙏🙏🙏
બેન અમે પણ કાણોદર બાજુના જ ગામના છીએ તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો.લોકોનો અવાજ બહેરી સરકાર જોડે પહોંચતી કરો..
કાણોદર એક નથી આવો તો ઢગલો મુસ્લિમ ગામો છે. 👍
Bothistra aetle su
Book ni link moklo ne
Ghanuj Sara's sachi vaat
Sarkari school to sarkari se tyo thi j badha aa gal vadha se
Kass mara gamma avi suvidha hot to ajj gamna chokra baar bhanva na javu padat
ના ભાઈ આપણે તો ભાજપ ને મત આપવાનો છે ને હિન્દુ ખતરા ન કારણે આપણે શિક્ષણ હોસ્પિટલ ની શું જરૂર છે 😂
બુક્સ ક્યાંથી મળશે
Ghodesavari shikhvadti yuvti ae 6 jana na paisa khankherela. Kuch log sharif bankar ghumte hai
Sir aap amjad sir pase english sikhyu hatu
Abdul ghanu Kari sake chai ..te loko ee aa vidio jovi
Hve kanodar gaam ma javu pdse... Jethi IAS nu sapnu puru thay
Kai nahi Bhai atlu Badhu je Ahi bole che.
Che pan atlu Badhu nai
Sara vicharo na inshan bulandi par pahochij jay chhe
😢😂❤
No offence but saheb kyay angel thi 22 vars na nta laagta jyare banya tyare. 😅😅
Minimum 25 years na lagta hata. But muslimo ma evu hoi che... Eg Rashid Khan.😮
Perfect
Tane bhai Hindu-Muslim dekhay se
આલોકો ચીટીગ કરી પાસ થાય છે બઘાની iQ અલગ હોય વૈજ્ઞાનિક ડોકટર ને પુછો સાચા હીરો વૈજ્ઞાનિક ડોક્ટર છે
Benkoankahechekemuslimsamajmakoibh
પધારો ચોક્કસ કવિ ઉમાશંકર જોશી ની જન્મ ભૂમિ બામણા પુનાસણ ખાતે ૯૯૦૯૦૩૨૭૨૨ ૬૩૫૨૦૨૭૬૧૪ લેખક એન્કર હિરેન પ્રજાપતિ
બેન.તમારો. કોન્ટેક.નંબર..આપો.જેટી. અમારી.મુંજવણ...પ્રસેનોનો..અમે. તમેને.. જણાવી..સકેયા... ગુંડા..રાજ...ચાલે.સે..
Google ma જમાવટ contect lakho aetle aavi jase
Hii