નમસ્કાર સાહેબ શ્રી આપની અંદર રહેલા વાણી ,મન, અને કર્મ રૂપી કૃષ્ણ ને સત સત વંદન આપના માતા પિતા ને વંદન કે આપના જેવા નિર્માની મહા માનવ નું ઘડતર કર્યું... આપશ્રી ને જ્યારે પણ સાંભળીયે ત્યારે ખુબજ આનંદની અનુભૂતિ થાય છે.
Why didn't Modi stop liquor in Gujarat? Were you afraid of bootleggers? Even with so many policemen, so many leaders, so many quotas, so many government employees, why is liquor not stopped in Gujarat? A leader does not want to remember or raise the issue of alcohol ban! If the liquor ban comes out, the police and the government will face it! Wow clever leaders wow !! મોદીએ ગુજરાતમા દારૂ કેમ બંધ ન કરાવ્યો ? બુટલેગરોની બીક લાગતી હતી ? આટલા બધા પોલીસ, આટલા બધા નેતા, આટલી બધી કોટૉ, આટલા બધા સરકારી કમૅચારીઓ તો પણ ગુજરાતમા દારૂ કેમ બંધ નથી થતો ? કોઈ નેતાને દારૂબંધીની વાત તો યાદ કરવી નથી કે ઉચારવી નથી ! દારૂબંધીની વાત નીકળે તો પોલીસ અને સરકારની આબરૂ જાય ! વાહ ચાલાક નેતાઓ વાહ !!
કથાનું નામ 'ગોપીગીત' છે છતાં સાહેબે કૃષ્ણની રાસલીલા અને બાળ કૃષ્ણ વેગેરેની વાત ઓછી કરીને ગીતા અને મહાભારતની વાત વધુ કરી એ વધુ ગમ્યું...ખુબ બધા હિંદુ મિત્રો છે મારે...એમની વાતો અને જનરલી જે જોતો આવ્યો છું એ પરથી કહું તો જે ધર્મના કે જે દેશમાં થયા હોય એ પ્રજા આટલો લાંબો સમય ગુલામ રહી-આક્રમણો સામે હારતી રહી એનું મુખ્ય કારણ એ કે કૃષ્ણને બાલકૃષ્ણ સુધી જ અપનાવ્યા...ખરા કૃષ્ણ તો ગોકુલની બહાર નીકળ્યા બાદ જ ખીલે છે. એ કૃષ્ણને આ પ્રજાએ જાણ્યા સમજયા હોત તો વાત જ જુદી હોત...સાહેબે આટલી નાની ઉમરમાં ઘણી સરસ વાત કરી ...જો કે એમાં કેટલોક હકીકત દોષ છે-જેમ કે 'અહિંસા પરમો ધર્મ' એ ગીતામાં કૃષ્ણ ક્યાંય નથી બોલતા...એ તો મહાભારતની શરૂઆતમાં એક નાગના મોઢે બોલાયેલું વાકય છે. જેમ કે રાધા ક્યાંય ભાગવત નથી.. પણ ખુબ સરસ
વૅલડન સર જી , આપે આપેલ જ્ઞાન સાથે ધર્મનુ વર્ણન બહુ મુલ્યવાન , જે સાહેબ આ પ્રમાણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને સદાય તત્પર રહે , એવી કૃપા કૃષ્ણની રહે અને સદાય રાખે...જય શ્રી કૃષ્ણ....
Really sir u r a Genius.... તમારું જ્ઞાન અને સમજણ એ ખૂબ જ અદ્ભુત છે...કે જે તમે થોડા જ સમય માં સમજાવી દીધું...અને એ પણ ખૂબ જ ઊંડાણ થી...અને આ સમજતા લાગ્યું જ નહિ કે તમે એક મુસ્લિમ છો...આટલું જ્ઞાન ઊંડાણ થી તો એક જ્ઞાની વ્યક્તિ,અને પરમાત્મા ને સમજી શકનાર ગુરુ જ સમજાવી શકે...Hats of you sir.....salute u sir...
Safeen saheb I salute to u. Being a muslim you are having more knowledge about Hindusam u respect other religions. If all Hindus and Muslims understood this, 🇮🇳 golden days will come back
Why didn't Modi stop liquor in Gujarat? Were you afraid of bootleggers? Even with so many policemen, so many leaders, so many quotas, so many government employees, why is liquor not stopped in Gujarat? A leader does not want to remember or raise the issue of alcohol ban! If the liquor ban comes out, the police and the government will face it! Wow clever leaders wow !! મોદીએ ગુજરાતમા દારૂ કેમ બંધ ન કરાવ્યો ? બુટલેગરોની બીક લાગતી હતી ? આટલા બધા પોલીસ, આટલા બધા નેતા, આટલી બધી કોટૉ, આટલા બધા સરકારી કમૅચારીઓ તો પણ ગુજરાતમા દારૂ કેમ બંધ નથી થતો ? કોઈ નેતાને દારૂબંધીની વાત તો યાદ કરવી નથી કે ઉચારવી નથી ! દારૂબંધીની વાત નીકળે તો પોલીસ અને સરકારની આબરૂ જાય ! વાહ ચાલાક નેતાઓ વાહ !!
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી કદાચ પરમાત્માએ તમારું નિર્માણ આ દેશના ઉદ્ધાર માટે કર્યું હશે આ દેશમાં ચાલતા ધર્મના ઝઘડા કોમવાદના ઝઘડા જે લોકો કરતા હશે તે પણ તમારા જેવા વ્યક્તિત્વનું વક્તવ્ય સાંભળી અને તે વ્યક્તિને આડોશી પાડોશી ગામમાં શહેરમાં કે દેશમાં ભાઈચારો સ્થાપવાના વિચારો આવશે સાહેબ તમારે જેટલી રજાઓ મૂકવાની થાય તેટલી મૂકીને પણ આવા સારા વિચારો પીરષવા માટે જજો આ દેશમાં ખૂબ મોટો ફાયદો થશે અમે તમારા દરેક વીડીયા youtube ઉપર ટાઈમ હોય ત્યારે જોઈએ છીએ અલ્લાહ તમારી રક્ષા કરે જય જવાન જય કિસાન ભારત માતાની જય હિન્દ
સાહેબ ને નમસ્કાર આપના માતા પિતા ને પ્રણામ આજે આપ સાહેબ જેવા ને દેશ ની જરુર છે દેશ ના યુવાનો સાહેબ ની વાત માથી પ્રેરણા લેજો કોઈ સંત મહંત કે કથાકારો ના સમજાવી શકે તેટલી ગીતા જી અને શ્રી કૃષ્ણ ને સમજાવ્યા જય શ્રીકૃષ્ણ
Sir Ape je vat kari e Atyasudhi atali deep ma ane atla short time ma kyare nathi sambali .. u r best. . Apna Mata Pita ne Dhanya che . Sir APNA JEVA IPS OFFICER NI J JARUR CHE .
MANNIY SAFI HASAN SAHEB IPS OFFICER SIR APKO DIL SE VANDAN, DHANYVAD, SALAM, NAMASKAR, ABHINNDAN. AAP NORT GUJARAT BANASKANTHA OR VATAN OR DESH KA NAM SERVICE KARTE KARTE ROTION KARTE RAHIYE. ACHHE KARM KARE BURE KARMO SE ZARUR BACHNA CHAHIYE HOGE KAMYAB. MERA BHARAT DESH MAHAN.
Superb fantastic what a great knowledge about sanatan ધર્મ we proud of you અમે તમને અને તમારા માતા પિતાને વંદન કરીએ છીએ અતિ સુંદર જ્ઞાન છે આટલી મોટી Post ઉપર રહીને પણ આટલી સરસ રીતે સમજણ આપી શકો છો. We salute you sir. You are real કોહીનુર ડાયમંડ છો. ❤❤❤ We proud of you ❤❤❤
બેટા, તમને પ્રથમ તમારા જ્ઞાન માટે ખુબ જ આશીર્વાદ ! જાત પાતની ઉચ્ચ વિચારધારાને સલામ! આ ઉચ્ચપદે તેથી જ તમે શીરતાજ છો! દેશ માટે તમારી વિચારધારા દેશ ને પણ ઉચ્ચ કક્ષાએ લઈ જશે,! મેરા ભારત મહાન!!!!
Hets of you sir aaj 2 sal bad maine is video ko dekha or ek sanatan family bramhan varga se belong krti hu mai meri bhasha bhi hindi h lekin aaj Gujrati me bhi Krishna ji smjh aa rhe .. May be I can say Hmne itna jana hi nhi Krishna ko jitna abhi jana h thank you so much sir. Ye btane ke liye Ki insan ka or gyan ka koi dharma nhi hota. This is a big messege for today's society 🙏🙏
પોતાના ધર્મગ્રંથો નું જ્ઞાન હોવું તે સ્વાભાવિક છે પણ હિન્દુ ધર્મગ્રંથો નું આવું ઉંડાણપૂર્વક નું જ્ઞાન ઈશ્વરકૃપા તેમજ માતા પિતાના સંસ્કારનું સિંચન અદ્દભુત ફળ કોઈ શકે છે ધન્ય છે , આપનાં માતા.પિતાને 🙏ગૌરવ છે 🙏 અભી નંદન 👍🎉👍
અત્યાર સુધી કોઈ સંત ના મુખ માંથી નથી સભળીયું તે આજે તમે બહુ સરસ રીતે સમજાવ્યુ ભાઈ આવુ તો કોઈ સનાતની સંત જ સમજાવી શકે મારા ભાગ્ય કે તમારા મુખે આવી સીધી સાદી ભાષા માં તમે આખી ગીતાજી વિસે સમજાવી દીધું
સમજવાનું આપડે છે જ્યારે મુસલમાન ઉપર કઈ પણ વિચર્યા વગર ટિપ્પણી કરીએ છીએ ત્યારે આવાં કેટલાય સફિર હુસેન અને અબ્દુલ કલામને કેટલું દુઃખ થતું હશે.....વ્યક્તિગત કહી શકાય બધું ક્યારેય જ્ઞાતિ કે જાતિ ઉપર ક્યારેય વગર વિચારી ટીપ્પણી ન કરવી જોઈએ ...આ સાંભળીને હું આજે એ શીખ્યો
Safin Hasan Sir. Thanku so much for your excellent Talkings about our Gopi And Krishna God. Also very nice and good Talkings Gita . Mahabharat Katha. So proud of your Talkings. Very useful Talkings about our lifestyle Sir. Keep up the amazing works for others wise Sir. Like it heartly sir. So proud of you sir.salut to you and your family members Sir.
વાહ સફીન સાહેબ વાહ શું કહું તમારા માટે. ભગવદ્ગીતા ... રામાયણ...... મહાભારત.... અને કબીરજી પણ ઓહો શું કહું તમારા માટે શબ્દ નથી. મુસ્લિમ સમાજ ના અને એટલું હિન્દુ ધર્મનું જ્ઞાન. દિલ થી વંદન...... જય શ્રી કૃષ્ણ 🙏❤️
મૂસ્લિમ હોવા છતા ગીતા નુ જ્ઞાન છે
અદ્ભૂત❤
🙏🙏🙏 dhany se sir tamaru gyan
સફિન હસન, અબ્દુલ કલામ થી પણ આગળ
છે.ભવિષયનો રાષ્ટ્ર પતિ છે આ IPS
ભલે ભલે હો જો વોટ આપવા નો થાય તો પેલો વોટર હું
ના યાર કલામ સાહેબ એ કલામ સાહેબ અને સફિન હસન સાહેબ એ સફીન હસન છે.
શું લખવું' યાર આ વ્યક્તિના વખાણ માટે શબ્દો નથી મળતા...વંદન વંદન......
Mujhe gujrati nhi aati😢😢
નમસ્કાર સાહેબ શ્રી આપની અંદર રહેલા વાણી ,મન, અને કર્મ રૂપી કૃષ્ણ ને સત સત વંદન આપના માતા પિતા ને વંદન કે આપના જેવા નિર્માની મહા માનવ નું ઘડતર કર્યું... આપશ્રી ને જ્યારે પણ સાંભળીયે ત્યારે ખુબજ આનંદની અનુભૂતિ થાય છે.
વાહ! સર ખરેખર તમારી કૃષ્ણ પ્રત્યે નો પ્રેમ તો ♡ ને સ્પર્શિ જાય છે.તમને પ્રણામ....
ધન્યવાદ સફિન સાહેબ, આપની પાસે ખૂબ જ ધાર્મિક વાતો છે.આપની સ્પીચ વારંવાર સાંભળવી ગમે છે..
ધન્ય વાદ હસન સાહબ તમારા જેવા માણસ ની ખરેખર આ સમાજ ને જરૂર છે
🙏🙏આ દેશ ને તમારા જેવા માણસ ની ખાસ બોવ જરૂર છે સાહેબ👏👏👏👏નમન મારા તમને🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳jay swaminarayan 🌹🌹🌹
Why didn't Modi stop liquor in Gujarat?
Were you afraid of bootleggers?
Even with so many policemen, so many leaders, so many quotas, so many government employees, why is liquor not stopped in Gujarat?
A leader does not want to remember or raise the issue of alcohol ban! If the liquor ban comes out, the police and the government will face it!
Wow clever leaders wow !!
મોદીએ ગુજરાતમા દારૂ કેમ બંધ ન કરાવ્યો ?
બુટલેગરોની બીક લાગતી હતી ?
આટલા બધા પોલીસ, આટલા બધા નેતા, આટલી બધી કોટૉ, આટલા બધા સરકારી કમૅચારીઓ તો પણ ગુજરાતમા દારૂ કેમ બંધ નથી થતો ?
કોઈ નેતાને દારૂબંધીની વાત તો યાદ કરવી નથી કે ઉચારવી નથી ! દારૂબંધીની વાત નીકળે તો પોલીસ અને સરકારની આબરૂ જાય !
વાહ ચાલાક નેતાઓ વાહ !!
વિધર્મીઓ ગરબા રમવા આવે ત્યારે તિલક ની જરૂર પડે તો ભગવદ્ ગીતા સાર સંભળાવવા શું તિલક ની જરૂર ના પડે?
નમસ્કાર, સફીન હસન સાહેબ નું કૃષ્ણ અને ભગવત ગીતા નું જ્ઞાન ખૂબ જ પ્રસંશનીય છે. વંદન છે તેમને અને તેમના માતા પિતા ને🙏💐🙏
વાહ સાહેબ બહુ ગહન રીતે ભગવત ગીતા અને મહાભારતનું વર્ણન કર્યું છે આપે અને આત્માને પરમાત્માનું ધન્ય છે તમારા માત પિતાને તમારા સંસ્કારોને
ખૂબજ અભ્યાસપૂર્ણ વ્યાખ્યાન સાહેબ!
धन्य छे साहेब 🙏
ખુબજ સુંદર... ખુબજ વ્યાપક દ્રષિટિકોણ થી કૃષ્ણ ને મૂલવવાનો એક પ્રામાણિક, નિષ્ઠાવાન, મૌલિક પરિશ્રમ ..
હું હિન્દુ હોવા છતાં પણ આટલું જ્ઞાન નથી ... 🫡 safin sir ❤
ખુબ સરસ સફિન સાહેબ, આપના શ્રી મુખે થી શ્રી ભગવદ ગીતા ને ઘણી ઉંડાણ થી સમજી શક્યાં. આપના વાંચન અને સમજણ ને સલામ
શું જ્ઞાન છે સાહેબ તમામ સરલતા અને સદગુણ
🙏🙏🙏ધન્ય છોવ સાહેબ..... હું ઝીંદગી મા એકવાર તમારા ચરણ સ્પર્શ કરવા છે
તમને અને તમારા પરિવારને ખાસ તમારા માતા પિતા ને ખુબ ખુબ અભિનંદન અને આભાર...
કથાનું નામ 'ગોપીગીત' છે છતાં સાહેબે કૃષ્ણની રાસલીલા અને બાળ કૃષ્ણ વેગેરેની વાત ઓછી કરીને ગીતા અને મહાભારતની વાત વધુ કરી એ વધુ ગમ્યું...ખુબ બધા હિંદુ મિત્રો છે મારે...એમની વાતો અને જનરલી જે જોતો આવ્યો છું એ પરથી કહું તો જે ધર્મના કે જે દેશમાં થયા હોય એ પ્રજા આટલો લાંબો સમય ગુલામ રહી-આક્રમણો સામે હારતી રહી એનું મુખ્ય કારણ એ કે કૃષ્ણને બાલકૃષ્ણ સુધી જ અપનાવ્યા...ખરા કૃષ્ણ તો ગોકુલની બહાર નીકળ્યા બાદ જ ખીલે છે. એ કૃષ્ણને આ પ્રજાએ જાણ્યા સમજયા હોત તો વાત જ જુદી હોત...સાહેબે આટલી નાની ઉમરમાં ઘણી સરસ વાત કરી ...જો કે એમાં કેટલોક હકીકત દોષ છે-જેમ કે 'અહિંસા પરમો ધર્મ' એ ગીતામાં કૃષ્ણ ક્યાંય નથી બોલતા...એ તો મહાભારતની શરૂઆતમાં એક નાગના મોઢે બોલાયેલું વાકય છે. જેમ કે રાધા ક્યાંય ભાગવત નથી.. પણ ખુબ સરસ
Vah bhai, khub saras avlokan
Very true..!! That's awesome
Q
अदभूत,अद्वितीय ज्ञान व स्पीच
Gokul no j Krishna purn chhe je bhaktiyog ni last stage ma realize thay chhe tya sudhi pahochava mate geeta no adhar Levo padse
વૅલડન સર જી , આપે આપેલ જ્ઞાન સાથે ધર્મનુ વર્ણન બહુ મુલ્યવાન , જે સાહેબ આ પ્રમાણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને સદાય તત્પર રહે , એવી કૃપા કૃષ્ણની રહે અને સદાય રાખે...જય શ્રી કૃષ્ણ....
Really sir u r a Genius....
તમારું જ્ઞાન અને સમજણ એ ખૂબ જ અદ્ભુત છે...કે જે તમે થોડા જ સમય માં સમજાવી દીધું...અને એ પણ ખૂબ જ ઊંડાણ થી...અને આ સમજતા લાગ્યું જ નહિ કે તમે એક મુસ્લિમ છો...આટલું જ્ઞાન ઊંડાણ થી તો એક જ્ઞાની વ્યક્તિ,અને પરમાત્મા ને સમજી શકનાર ગુરુ જ સમજાવી શકે...Hats of you sir.....salute u sir...
🙏 thank you.. thank you.. thank you... સર.
આવું જ્ઞાન કોઈ હિન્દુ ને પણ ઓછું હોય છે. વાહ ભાઈ વાહ...
Safeen saheb I salute to u. Being a muslim you are having more knowledge about Hindusam u respect other religions. If all Hindus and Muslims understood this, 🇮🇳 golden days will come back
Only Muslims have to understand. Hindus are ok
Why didn't Modi stop liquor in Gujarat?
Were you afraid of bootleggers?
Even with so many policemen, so many leaders, so many quotas, so many government employees, why is liquor not stopped in Gujarat?
A leader does not want to remember or raise the issue of alcohol ban! If the liquor ban comes out, the police and the government will face it!
Wow clever leaders wow !!
મોદીએ ગુજરાતમા દારૂ કેમ બંધ ન કરાવ્યો ?
બુટલેગરોની બીક લાગતી હતી ?
આટલા બધા પોલીસ, આટલા બધા નેતા, આટલી બધી કોટૉ, આટલા બધા સરકારી કમૅચારીઓ તો પણ ગુજરાતમા દારૂ કેમ બંધ નથી થતો ?
કોઈ નેતાને દારૂબંધીની વાત તો યાદ કરવી નથી કે ઉચારવી નથી ! દારૂબંધીની વાત નીકળે તો પોલીસ અને સરકારની આબરૂ જાય !
વાહ ચાલાક નેતાઓ વાહ !!
આપ જેવા અધિકારી ઓ ની ગુજરાત રાજ્ય ને અને ભારત દેશ ને જરૂર છે વંદન કરું છુ
IPS સફીન હસન સાહેબ ખુબ ખુબ ધન્યવાદ તમારી જનેતાને સર
ધન્યવાદ છે.તમારા.માતા.પિતા.કે.તમારા.જેવા.ને.જનમ.આપોછે.કેઆખો..દેશ.તેમને.શાભળછે.ધનવાદ.સાહેબશ્રી
ખુબ ખુબ ધન્યવાદ સફીન હસન સાહેબ
આપનો શ્રી નો સત્સંગ સાંભળીને મને ખુબજ ખુશી થઈ સાહેબ આપ ને સો સો સલામ,જય શ્રી કૃષ્ણ,જય શ્રી રામ
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી કદાચ પરમાત્માએ તમારું નિર્માણ આ દેશના ઉદ્ધાર માટે કર્યું હશે આ દેશમાં ચાલતા ધર્મના ઝઘડા કોમવાદના ઝઘડા જે લોકો કરતા હશે તે પણ તમારા જેવા વ્યક્તિત્વનું વક્તવ્ય સાંભળી અને તે વ્યક્તિને આડોશી પાડોશી ગામમાં શહેરમાં કે દેશમાં ભાઈચારો સ્થાપવાના વિચારો આવશે સાહેબ તમારે જેટલી રજાઓ મૂકવાની થાય તેટલી મૂકીને પણ આવા સારા વિચારો પીરષવા માટે જજો આ દેશમાં ખૂબ મોટો ફાયદો થશે અમે તમારા દરેક વીડીયા youtube ઉપર ટાઈમ હોય ત્યારે જોઈએ છીએ અલ્લાહ તમારી રક્ષા કરે જય જવાન જય કિસાન ભારત માતાની જય હિન્દ
Khub.khub.abhar..sar
Bau bhaicharo na Saro.Islam vise janilo pela.
ધન્ય વાદ હસન સાહબ તમારા જેવા માણસ ની ખરેખર આ સમાજ ને જરૂર છે👏👏
ખુબ ધન્યવાદ હુસૈન સાહેબ ગીતા નો ઉપદેશ સરસ રીતે સમજાવા બદલ ખુબ ખુબઆભાર છે
Respect for IPS safin Hasan sir increasing day by day 😘❤️🙏
Jai shree krishna.
Jai Hind.
જે ips ઓફિસર આટલી સુંદર રીતે ગીતા અને સમજી હોય આત્મસાત કરી હોય તે પોતાનું કર્મ શ્રેષ્ઠ રીતે જ કરશે. યુ આર ગ્રેટ સર.
વાહ ભાઈ વાહ સફીન હસન સાબ ખરેખર સાહેબ તમારુ જ્ઞાન અને બૌધિક ક્ષમતા કાબીલે તારીફ છે રમઝાન મુબારક જયશ્રી કૃષ્ણ
ધન્ય ધન્ય સર તમારા વિચારોને
સાહેબ ને નમસ્કાર
આપના માતા પિતા ને પ્રણામ
આજે આપ સાહેબ જેવા ને દેશ ની જરુર છે
દેશ ના યુવાનો સાહેબ ની વાત માથી પ્રેરણા લેજો
કોઈ સંત મહંત કે કથાકારો ના સમજાવી શકે તેટલી ગીતા જી અને શ્રી કૃષ્ણ ને સમજાવ્યા
જય શ્રીકૃષ્ણ
સર તમને મારા સેલ્યુટ છે
સરસ સત્ય છે એક વાત જાતી ધર્મ થી કોય મહાન નથી હોતા ગનાન એ માતાજી પીતા ના સહકારી થી મળે સરસ. આ. યુગના આટલી ઉમરમા જ્ઞાન સર અર્જુન કહેવાય
લાખો વંદન છે સર તમને. આટલું બધું ધાર્મિક જ્ઞાન છે.
અધિકારીઓ નું માઇન્ડ એટલું બહોળું હોય કે એ લોકોને બધા વિષય આવડતા હોય કેમ કે UPSC ne all-rounder ની જ જરૂર છે ...... વાહ હસન સાહેબ ... આઈપીએસ.....🙏🙏🙏🙏🙏
સફીનસાહેબની આ વાતો ઓશોના પુસ્તક "કૃષ્ણ મારી દ્રષ્ટિએ" થી પ્રભાવિત થયેલી છે...💐
Sachi vat chhe
Ha
ઓશો રજનીશ
Sir Ape je vat kari e Atyasudhi atali deep ma ane atla short time ma kyare nathi sambali .. u r best. .
Apna Mata Pita ne Dhanya che .
Sir APNA JEVA IPS OFFICER NI J JARUR CHE .
MANNIY SAFI HASAN SAHEB IPS OFFICER SIR APKO DIL SE VANDAN, DHANYVAD, SALAM, NAMASKAR, ABHINNDAN. AAP NORT GUJARAT BANASKANTHA OR VATAN OR DESH KA NAM SERVICE KARTE KARTE ROTION KARTE RAHIYE. ACHHE KARM KARE BURE KARMO SE ZARUR BACHNA CHAHIYE HOGE KAMYAB. MERA BHARAT DESH MAHAN.
હસન ભાઇ ખુબ જ સરસ વાત કરી તમારો આભાર❤ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
Thank you Saheb.... Adbhoot vani.... Maa saraswati ni krupa hamesha aap pr bani rahe
Superb fantastic what a great knowledge about sanatan ધર્મ we proud of you અમે તમને અને તમારા માતા પિતાને વંદન કરીએ છીએ અતિ સુંદર જ્ઞાન છે આટલી મોટી Post ઉપર રહીને પણ આટલી સરસ રીતે સમજણ આપી શકો છો. We salute you sir. You are real કોહીનુર ડાયમંડ છો.
❤❤❤ We proud of you ❤❤❤
Lots of Salute to you Safewn Hasan Sir 🙏🏻V Proud of U Hon*ble Sir
બેટા, તમને પ્રથમ તમારા જ્ઞાન માટે ખુબ જ આશીર્વાદ !
જાત પાતની ઉચ્ચ વિચારધારાને સલામ!
આ ઉચ્ચપદે તેથી જ તમે શીરતાજ છો!
દેશ માટે તમારી વિચારધારા દેશ ને પણ ઉચ્ચ કક્ષાએ લઈ જશે,!
મેરા ભારત મહાન!!!!
Hets of you sir aaj 2 sal bad maine is video ko dekha or ek sanatan family bramhan varga se belong krti hu mai meri bhasha bhi hindi h lekin aaj Gujrati me bhi Krishna ji smjh aa rhe ..
May be I can say Hmne itna jana hi nhi Krishna ko jitna abhi jana h thank you so much sir. Ye btane ke liye Ki insan ka or gyan ka koi dharma nhi hota. This is a big messege for today's society 🙏🙏
વાહ સર વાહ શું વાત છે.અદભુત જ્ઞાનથી પણ ઉપર છે.સાહેબ.👈🙏🙏🙏
ખૂબ જ સરળ અને સહજ વ્યક્તિત્વ સાહેબ આપનું
અદ્દભુત જ્ઞાન છે સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ
ખૂબ સરસ વાત કહી ખુબ આનંદ થયો
પોતાના ધર્મગ્રંથો નું જ્ઞાન હોવું તે સ્વાભાવિક છે પણ હિન્દુ ધર્મગ્રંથો નું આવું ઉંડાણપૂર્વક નું જ્ઞાન ઈશ્વરકૃપા તેમજ માતા પિતાના સંસ્કારનું સિંચન અદ્દભુત ફળ કોઈ શકે છે ધન્ય છે , આપનાં માતા.પિતાને 🙏ગૌરવ છે 🙏 અભી નંદન 👍🎉👍
ખુબ જ સરસ કૃષ્ણ ભગવાન વિશે પ્રવચન આપ્યું શફિન સાહેબ ગીતા જોષી 🙏🌹🌹
સાહેબ, અજ આપે એટલે અપમાં બિરાજમાન રામે સૌને જ્ઞાન, ભક્તિ સાથે આત્મજ્ઞાન આપ્યું છે. આપ ગુજરાતનું ગૌરવ છો ધન્યવાદ !
Khoob saras. Sabd ichha pde tevu vktavya. Jay hind jay bharat. 🙏thank u so much.
There is no words about Shri Safi Hasan Sir..Please accept my Heartiest Congratulations. ...CT Chandarana..BHAVNAGAR
Proud of you sir.....jay shree krishna...
Thanks brother
🙏 Jay shree Krishna bhai ♥️
હસન સાહેબ આપને ધન્યવાદ તમારા માતા પિતાની પણ ધન્યવાદ
ધન્ય છે સાહેબ તમને અને તમારા વિચારો ને
ગ્રેટ સર આપે બોવ સરસ ભાષા માં ગીતાનો મર્મ સમજાવિયો છે
ધન્ય છે સાહેબ તમારા માતા પિતા ને ભવિષ્યમાં આગળ વધો ખુબ ખુબ અભિનંદન
Jordar che saheb nu bhasan aatli ummare Gyan hovu e bhagvan ni Krupa che
સાહેબ આપ સનાતન ધર્મ ના ન હોવા છતાં સનાતની લોકો થી આગળ નીકળી ગયા.મહાન છે આપ અને આપના માવતર.
So outstanding Awesome Fabulous Marvellous Sir Jai Shri Krishna Saheb
નમન કરું છું સાહેબ ખુબ સરળ ભાષામાં આપને મહાભારત વર્તમાન સમયમાં સમજાવ્યું જેસિ કુષ્ણ
First time experienced this depth about Krishna and his Geeta. Bahu j saras...
Bahut Achcha bacche 100 Sal Jiyo aapki Man Ko Lakhon Salam
Jordar knowledge che sahab
Tamara mata pita ne salaam che
I am big fen
સરસ મજા ની વાતો કરી બહુ પસંદ આવ્યું. સુક્રિયા
🎉 THANK SADGURU PHOTO FASHION. 🎉
Wah...Radhe radhe... Bagvad Geeta ne tame man ni ankho thi vanchi 👏👏👏
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે ❤❤
આજ ના સમય માં તમારા જેવી વ્યકતી ની ખુબ જરૂર છે. ખાસ કરીને પોલીસ વિભાગ માં જે સામાન્ય વ્યકિત ની વ્યથા સમજી શકે ..
અત્યાર સુધી કોઈ સંત ના મુખ માંથી નથી સભળીયું તે આજે તમે બહુ સરસ રીતે સમજાવ્યુ ભાઈ આવુ તો કોઈ સનાતની સંત જ સમજાવી શકે મારા ભાગ્ય કે તમારા મુખે આવી સીધી સાદી ભાષા માં તમે આખી ગીતાજી વિસે સમજાવી દીધું
હજુ પણ જાતિ માંથી બહાર નથી આવ્યા સાહેબ બોલે છે કે જાતિ જ્ઞાતિ અલગ વાત છે જ્ઞાન અલગ વાત છે જ્ઞાન ઉપર કોઇનો ઈજારો નથી
धनयवाद हसनभाई तमारा जेवा भाईयों नी हमारा आशीर्वाद से
ધન્ય છે તમારા માતા-પિતાને અને તમારા સંસ્કાર ને ગીતા ના વિચારો નું ઘણું જ્ઞાન ધરાવો છો
ખૂબ જ સારી વાત કરી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર
ખુબ સરસ વાત કરી આમને કહેવાય ક્ષાની પુરુષ
Sir Really Motivational Speech..Jay Shree Krushna..Jay Shree Radhe Radhe..
એટલું સરસ gyan, सलाम છે તમને
સમજવાનું આપડે છે જ્યારે મુસલમાન ઉપર કઈ પણ વિચર્યા વગર ટિપ્પણી કરીએ છીએ ત્યારે આવાં કેટલાય સફિર હુસેન અને અબ્દુલ કલામને કેટલું દુઃખ થતું હશે.....વ્યક્તિગત કહી શકાય બધું ક્યારેય જ્ઞાતિ કે જાતિ ઉપર ક્યારેય વગર વિચારી ટીપ્પણી ન કરવી જોઈએ ...આ સાંભળીને હું આજે એ શીખ્યો
આધાર સાહેબ શ્રી ને કોટી વંદન.
Unexpected speech sir…proud of you sir jay Hind
Thankyu sir.prou of india
વાહ વાહ ધન્ય છે ઈશ્વરને આવું સર્જન અદભુત
Great speech ever .ae pan krushna par...!!!! serioulsy bau j gahan samajh chhe tamari... salute chhe tamne ...
Safin Hasan Sir. Thanku so much for your excellent Talkings about our Gopi And Krishna God. Also very nice and good Talkings Gita . Mahabharat Katha. So proud of your Talkings. Very useful Talkings about our lifestyle Sir. Keep up the amazing works for others wise Sir. Like it heartly sir. So proud of you sir.salut to you and your family members Sir.
You are our true Hero sir , khub khub koti pranam🙏
આવા લોકોને પ્રધાનમંત્રી બનવા જેવા છે
Our country needs Peoples like you 💖
Jay shree krishna , radhe krishna,hare Krishna, radhe Gopal, Jay Dwarkadhis, krishna krishna🙏🙏🙏🙏🙏👌👌👌👌👌so cute line sir.nice nice nice 👌👌👌
ધન્ય તમારા માતા પિતા કે જેને આવા પુત્ર ને પામ્યા
Heart touching speech by shri safinsahab
વાહ સાહેબ આપેઞીતા મહાભારત વીસે વાત કરેલ આપના માતા-પિતા ધન્યવાદ
Indian unique youngest ips salute sir ...love from Maharashtra
ગજબ વ્યક્તિત્વ નમન છે આપની જનેતા ને....વંદન
Jai ho Amara police department na gnani ips officer safi Hasan ßir sir
so proud of you safin bhai....as a muslim tme shree krishna vishe bolo cho..its great
👌👌👌👏👏👏
Aap ko sar koti koti vandan🙏👌👍
I.p.s. adhikari saheb aapne lakho var vandan chhe salute sir Jay hind Jay bharat
વાહ સફીન સાહેબ વાહ શું કહું તમારા માટે. ભગવદ્ગીતા ... રામાયણ...... મહાભારત.... અને કબીરજી પણ ઓહો શું કહું તમારા માટે શબ્દ નથી. મુસ્લિમ સમાજ ના અને એટલું હિન્દુ ધર્મનું જ્ઞાન. દિલ થી વંદન...... જય શ્રી કૃષ્ણ 🙏❤️
what an inspiring man very knowledgeble person.... gujarat needs this levels of police officers
Very very good heart touching speech given by IPS Hasan having good knowledge of Bhagwat Gita.
VAH KHUB SUNDOR SIR
Nice knowledge & good things for human society. 👍