હું સફિન હસન સાહેબ નો ચાહક છું | કીર્તીદાન ભાઈ ગઢવી સન્માન સમારોહ | Rajbha Gadhvi & Safin Hasan sir
ฝัง
- เผยแพร่เมื่อ 30 พ.ย. 2024
- 🔹 હું સફિન હસન સાહેબ નો ચાહક છું | કીર્તીદાન ભાઈ ગઢવી સન્માન સમારોહ | Rajbha Gadhvi & Safin Hasan sir
👉 આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
📯🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶📯
-------------------------------------------------------------------------
#rajbhagadhvi
#રાજભાગઢવી
#safinhasan
-------------------------------------------------------------------------
🌟 We upload daily new video of Rajbha Gadhvi like rajbha gadhvi latest, rajbha gadhvi new, rajbha gadhvi2022, rajbha gadhvi 2021, rajbha gadhvi 2023, rajbha gadhvi 2024, rajbha gadhvi 2019, rajbha gadhvi 2018, rajbha gadhvi dayro, rajbha gadhvi bharat desh, rajbah gadhvi chapakharu, rajbha gadhvi status, rajbha gadhvi mar mar mar, rajbha gadhvi rajput, rajbha gadhvi duha chand and many more....
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
Our Social Media Link Below:
Rajbha Gadhvi Official TH-cam Channel : 👇👇👇
www.youtube.com/ @RajbhaGadhvi
Kavi Rajbha Gadhvi TH-cam Channel : 👇👇👇
www.youtube.com/ @kavirajbhagadhvi4707
Rajbha Gadhvi Facebook Official: 👇👇👇
/ rajbhagadhvigirofficial
Rajbha Gadhvi Instagram Official: 👇👇👇
/ rajbhagadhvigirofficial
Studio Gir Facebook: 👇👇👇
/ studiogir
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
👇👇👇
🔰Best regards
👉 Studio Gir youtube channel
👉 Rajbha Gadhvi Gir Studio TH-cam Channel
👉 Kavi Rajbha Gadhvi TH-cam Channel
🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
---------------------------------------------------------------------------
👉 don't forget to Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates.
🙏 Jay Mataji, Jay Ma Mogal
વાહ ગીરના સાવજ અમને ગર્વ છે તમારી પર કે અમારી ગુજરાત ની ધરતીમાં તમારી જેવા માણસ છે ......🙏🙏🙏
🙏
Right🙏🙏
વાહ મારા ગીરના સંતો
887 uu uu k
@@harirampatel9055
"ĺ know"pm p9th S. Okay o
સફીન હસન સાહેબને મારા લાખો વંદન અને કિર્તીભાઈ ને રાજભા ગઢવીને પણ વંદન પણ સફીન હસન સાહેબ ને મારા કોટી કોટી વંદન
હા મારાં ઉત્તર ગુજરાત નું સોનેરું ઘરેણું સફીન હસન સર 🦁🦁🦁 i like you Hasan sir👑👑👑
❤હા બનાસકાઠા નું ગૌરવ અને સોનાનું ઘરેણું સફીન હસન સર ❤
i love you i like you hasansir ❤
વાહ ગીરના સાવજ અમને ગર્વ છે તમારી પર કે અમારી ગુજરાત ની ધરતીમાં તમારી જેવા માણસ છે આજના સમયમાં
વઃહ રાજ ભા મારા વ્હાલા બાપુ વાહ તમારી જેવો કોઇ પેદા નો થાઈ ખૂબ ખૂબ અભિનંદન સીતા રામ જી રાજ ભા ગઢવી તમારી જય હો
જય માતાજી રાજભા ગઢવીજી જય હો સનાતન ધર્મની વ્યવસાય હું એક શિક્ષક છું ઇતિહાસ હિસ્ટ્રી નો અભ્યાસક્રમ બદલે એટલી સરકારમાં મારા વતી રજૂઆત કરજો જુઠ્ઠાઓની અને લુંટારાઓને ખોટી વાહ વાહ કરવી તમારા ડાયરા જોઈને મને ફાવતી નથી હવે જય માતાજી
Hu pan History student chhu
બરોબર છે સાહેબ
વાહ ! રાજભા વાહ! શુ તમારા વખાણ કરું આવો ડાયરો સાંભળી ને શરીર ના રુવાડા ઉભા થઇ જાય એવુ બોલો શો .....મા મોગલ ખૂબ તમને શક્તિ આપે .....અને આવું ને આવુ સાહિત્ય પીરસતા રહો🙏🙏🙏 ..........નાગરાજ રબારી.....
🙏
4 lese
રાજભા હું તમારી બહુ મોટી ચાહક છું તમારા પાસેથી બહુ ઇતિહાસના વિશે જાણવા મળ્યું સાચું જ્ઞાન જે અત્યાર સુધી ભણ્યા ન હતા કોઈક વાર તમને મળવાની ઈચ્છા છે મેં મારા ભાઈને પપ્પાને કહ્યું છે કે મારા લગ્નમાં તમને બોલાવે જ્યારે હું લગ્નના લાયક થઈ જવું🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏
આજ અમારું જમા પાસુ છે બેન ખુબ સરસ
To tamare gir ma javu pade malva
Jay mataji
@@STUDIOGIR |=
કેટલી ઉંમર છે
माता पिता हमारे रक्षक है,
माता पिता ही हमारे भगवान है,
उनके बिना जीवन संभव नहीं,
यह हमारा सबसे बड़ा सम्मान है…
💯💯💯💯
@@karansinhchauhan5354 de
જય દેવ દાદા હો દીકરી વાગડમાં છે 💕🙏💕 ભાઈ વાહ વેરી ગુડ બેન પટેલ સમાજ દ્વારા પણ જઈ શકે છે 💕🙏💕
Vaah rambha gadhvi saheb vaah maja aavi gayi jordar vaat karo cho kirtidan gadhvi bhai ne pan salam che
ડાયરો અને સરકાર ગમે તેની હોય વાતો તો.. દરબાર બાપુ ઓનીજ થાય છે....વાહ કવિરાજ વાહ
Rupiya ema thi j male etle
Mukhao hoy e je paisa ulade ama..
baki mehnat thi kamato manas kyarey ava tayfa na kare… 2 number ni avak vadao nu kaam
100 rupiya no corruption karine 10 rupiya udade, ema su.. ema ne ema to aa kirtidan and ghana natakbajo crorepati thai gaya
@@smitamin5853 bapu a bapu 😈game te kare 😡
@@smitamin5853 tame udadi jav 1number na 😂
બહુજ સરસ ડાયરો છે ભારે મા ભારે કલાકાર બધા એકસાથે છો સટેજ હસી વા લાગયુ મહેમાન કેટલા સરસ બેઠા છે લાખો પતી સાજન બેઠુ સટેજ ઉપર જય મોગલ મા 👌😁👍
Vaah maru Gohilvaad..
Yaad karu Bhavsinhji bapu ne,
Kaag bapu ne,
Mokhadaji ne,
Takht sinh ji bapu ne…..
Garv chhe Gohilvaadi chhu.
મેઘાણી અને કવિ દાદ ને ભૂલી ગયા?
હા મારો માલધારી નો લાડલો 🦁👍🤞
જય ઠાકર 🙏🏻
જય ઠાકર
જીતુભાઈ ને અત્યારે આ બધું કેમ યાદ આવું ભાઈ
ચૂંટણી લડવાની એ એમને.......... શક્તિ પ્રદર્શન કરે....
હાર દેખી ગયા લાગે.
🇮🇳 સત્ય બોલવુ, સત્ય શોધવું, મનુષ્ય જાતિ માટે સ્વભાવિક છે. 🇮🇳
હા. મારા. બનાસકાંઠા. નુ. ઘરેણુ. સફીન સર જય. માતાજી
સૌને અભિનંદન કારણ કે, અહીં સંસ્કૃતિ નું દર્શન છે.
Jay Gohilvad 🙏 proud to born in "ગોહિલવાડ"
તમારો ખૂબ ખૂબ આભાર જય ગુજરાત
Proud to be born in BHARAT
સફીન હસન સાહેબ ના ચાહક છીએ , પણ કોણ જીતુવાઘણી
I big ફેન સફીન sir i salute
I am with u
રાજભા ગઢવી તમારો હું ચાહક છું તમારા ડાયરા મને બોવજ ગમે હે i love you રાજભા ગઢવી ❣️
Safin hasan Gujarat na Yuvano na Ek Adarsh Che ....❤️....Agar banvu che to Safin hasan Saheb jeva bano .....🇮🇳🇮🇳
વાહ, રાજભા આઈ ખોડિયાર તમને સુખી રાખે
જયભીમ
Safin Sir is a very good motivational speaker.
सफीन हसन अमारा बनासकांठा नू गौरव से❤️
Bahut bahut vandna gujrati bhaiyo aap Jay Maa sarsvti jay Jay ho
વાહ વાહ સાહિત્ય સમ્રાટ રાજભા ગઢવી... મોજ જે મોજ
આ વખતે જિતુ ભાઇ ને ઘર ભેગા કરવા ના છે..ઘનુ ભેગુ થૈ gau છે...😡🙏🚩⚔️⚔️⚔️⚔️
सही कहा भाई
Ha havaj ha
પરિવર્તન એજ સંસારનો નિયમ છે...
Ha Bhai
🇮🇳Safin Sir u r great...i am big fan of you..
અમે તો રાજના ચાહક_વાહ રાજભા ગઢવી વાહ_મા રવેચી તમને સદા સુખી રાખે_👳🦁👑
Safin Hasan sir ❣️❣️🙏
કોન કે સંસ્કાર છે જીતુભાઈ એનો દિકરો ચોયટો છે ભાઇ ગરીબો આવો નાં કરે ભાઇ
જય હો સંતવાણી જય જય ગરવી ગુજરાત
વાહ રાજભા વાહ તમારી તો વાત જ અલગ છે બાપુ
શું દશા આવી ગઈ છે લોકોના પ્રતિનિધિઓની વર્ષો સત્તામાં રહી કામ કરવા નથી અને ચુંટણી ટાણે કલાકારોના ડાયરા માં આવી મોઢા બતાવવા પડે છે..
Right
Sahi bat boli
હા રાજભાઈ તમારી મોજ તારી મોજ આજ કિર્તીદાન ગઢવી
હારાજભાઈતમારીમોજ
#साहित्यगुजराती
#राजभाभाई #कीर्तिदानभाई #मामा #जीतूभाईबधानी
#कलाकार #भाईभाई
#kalakar ✅👍❤️🇮🇳🙏
#sangeet_ni_duniya
#मां ❤️✅🇮🇳
Rajbhai mara bhai dilthi kavchu charni jogmayayu tane aajivan jivto rakhe gadhvi aata
🙏🙏
Mara.Banas.nu.Ratan.Safin.hasan.sir
Safi ભાઈ અમારા બાજુના ગામ નું ગૌરવ સે હો ભાઈ.
વાહ ભાઈ વાહ કવિરાજ જય માં મોગલ
જય માં મોગલ
Wah rajbha proud of you
Jay Jungivara 🙏
Jay ma sonal 🙏
જય માતાજી
Hasan saheb big fen...
To te pan olo aeno bhagwat geeta varo video joyo lage nai...?
@@virendrasinhzala8273 kyo video bhai??
@@dabhisagar1021 kai nthi bhai aema jova jevu kattarwadi che ae
જય મોખડાજી ગોહિલ... 🙏🙏🙏
🙏🙏
ખુબ ખુબ આભાર જય ગુજરાત
Han rajbha Gadhvi Hassan Saheb❤
wah moj wah Rajbha saheb hu pan tamaro fan chhu yaar.shu moj chhe ane aa halardu vaat no thay bhai superb
Amaru Bhavnagar ma aapnu savagat se
Great safin Hasan sir
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
વાહ રાજભા ગઢવી વાહ 🙏
જય માતાજી
Wah dayrane wah . Moj hee moj. Jay ma Mogal. Manjiravaadak from Mombasa Kenya Africa.
હા હા મારા વ્હાલા ગોવાળ મોજ મોજ હો તમારી 👌👌👌👌👌👌🙏🙏🙏🔱🔱🔱🚩🚩🚩⭐⭐⭐
Safin sir..🇮🇳🙌🦾❤️
Rajbha , Kirit dan gadhavi, jignesh kaviraj, Sai ram Dave , maya Bhai ahir all legend in one stage
એક દીકરી એ ફેસબૂક માં સરસ વાક્ય લખ્યું કે આ દેશની બધી દીકરીને પોતાના માં બાપ ની સેવા કરવાનો મોકો મળી જાય તો આ દેશ માં એકેય વૃધ્ધ આશ્રમ નહિ રહે એના પર મે પણ કંઇક લખ્યો સે કે એજ દીકરી સાસરિયે ગયા પસી સાસુ સસરાને જ માં બાપ મની લેને તો આ દેશ માં તો સું આખા વિશ્વમાં એકેય વૃદ્ધા આશ્રમ નહિ રહે
Giga barot......barotji na sahu ne jay mataji
જય માતાજી 🙏
Garavi. Gujarat. Na. Havan. Moj. Moj
Jay maa mogal 👏❤️🙏 mogal maa tamne har pal kush rakhe Jay mataji 👏❤️🙏✨✨🙏🙏🇮🇳 Jay hind 🇮🇳. Jay bhavani 🚩
જય માતાજી
Uiwyrhjd
Vah Rajbha tamari moj
Vah ghandi ગીર ની મોજ
Jayhorajbha❤
જય માં કરની ઈન્દર સોનલ મોગલ ની જય
Safi hasan sir so much like u sir im big fan of you💐
Safin hasan saheb nu name pan nai leta netao to kale emana pad parthi utari jase sacha sevak to Safin saheb chhe🙏
Hve reva dene bhai tara safin ni vastvikta su che ee bdhane khbr che
@@virendrasinhzala8273 kem bhai su thayu
@@prakashsinhbihola1930 aena amuk juna bhasan joi lejo samjay jase
@@virendrasinhzala8273 atle su hatu bhasan ma ..jarak samjavo to khabar pde
@@virendrasinhzala8273 kya juna Bhashan? Jaray keso..
Tamara krta Hindu knowledge emne vadhare che
Raj BHA than che than
Jay bhgavan Jay mataji Jay Dada jay mama
જય માતાજી
ચારણ એતો ચારણસે બાપ
તમારા જેવા કલાકારો સત્યની જ્યોતને પ્રકાશમય રાખો છો પણ............ જ્યારે ખોટા ઘોરખોદીનાઓની પ્રસંશા કરો છો ત્યારે સત્યની જ્યોતમાં ઝાંખપ આવતી લાગે છે મને
સાચી વાત...ગરીબોનું લૂંટીને અત્યારે ચૂંટણી વખતે કલાકારોને પૈસા આપી ખોટો દેખાવ કરાવે છે.....બાકી પરિવર્તન એજ સંસારનો નિયમ છે
☑️
Bhai ema evu 6e kalakar ji levle ma 6e ne etle e kai boli no sake
@@virajpatel8457 તો ફિર ક્યા હાથી ક્યાં મોર સબ બનો ગધે કે કદરદાન ઓર ક્યાં
સાચું કહ્યું @@JD_02-j2d
વાહ રાજ કવિ જીયો
Safin sir is great👍
કોણ જીતુભાઈ????
આ ચૂંટણી માં ખબર પાડી દયો
ગુજરાત નો સાવજ રાજભા ગઢવી 🦁
Jay..bhavani❤❤
Kon jitu vaghani
Jay shree sakti ma jay shree jahu ma jay mataji jay shree Radh krishna moj moj Dayrana & Kirtidan Bhai ghadhvi Congratulations..........
On Safin saheb 10:10 ✌️
SAFIN SIR IS GREAT......
Jay veer mokhdaji 🙏🚩
🙏🙏
ઉરવસીરાદડીયા સિહણ કલાકાર છે
વાહ રાજભા
Hasan.sir....chahak.jay.hind
વા કવિરાજ વા 👌👌
વાહ રાજભા બેસ્ટ સુપર સ્ટાર
🎉🎉🙏🙏🙏
વાહ ગીર
Jay mataji maa 💕 Kalyan Vaniya Year sir 💕🙏💕
જય માતાજી 🙏
રંગ છે તને રાજભા
હા હાવજ વાહ ગીર નું ઘરેણું
જીતુ કોણ છે
The great safin sir
મજા આવી ગઈ ❤️
Vah rajbha gadhavi tamne ghani khamma
મને આમાં બે કિર્તીદાન દેખાય છે
Ha Maro Bhai
Raj.bha.taro.javab.nahi vala.khub.khub.jivo.ahir.mama
ધનધનત તમને રાજભા ગઢવી
Jay ho jay garvi gujrat
Jay Bhim Jay mataji Papa 💕🙏💕 Kalyan Vaniya Year sir please 👍
ભાઈ ભાઈ 👏👏👏👏👏👏👏👏👏👏ભાઈ ભાઈ
વારાજભાવા❤❤