કારીગર માં એકતા નથી નકર આ શેઠ્યાવ ઘર ભેગા થાય તમે છે ખુબ શોષણ કરે છે જ્ઞાની મોટી મોટી વાતો કરીને આ લોકો........ જાગો રત્ન કલાકારો જાગો આ લોકો ને ઓકાત બતાવાનું ચાલુ કરો નકર આ શોષણ ચાલુ રહશે........ સરકારો સાથે સાથ ગાંઠ રાખીને કારીગરો ને લૂંટે છે આ સફેદ ગુંડા છે....
મજીઠીયા સાહેબ જગદીશભાઈ વાત કરી રહ્યા છે તે સત્ય છે રત્ન કલાકારો ધસાય ગયા છે સતા રાજકિય કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નહીં રાજકારણીઓ ને હપ્તા વર્ષે મળે છે મંદી ને હીસાબે વધારે કમાણી કરી રહ્યા છે રત્ન કલાકારો ને ભાવ ધટાડો થયો છે
તમે એક દમ સાચી વાત કરી મે પણ હીરા માં કામ કર્યું છે. હીરા ના શેઠીયાવ બધા કારીગરો નું શોષણ કરે છે .તે પોતે મોટી મોટી ગાડિયું માં ફરે મોટા મોટા ફાર્મ હોય છે.રવિવારે કારીગરો ને ચાલુ રખાવે છે ને પોતે ફેમિલી સાથે ફાર્મ મો મોજ કરે છે.આ બધુ મે જોયેલું છે શેઠીયાવ ક્યારેય કારીગર નું નથી વિચાર તા તે હમેશા પોતાનુજ જોવે છે . કારીગરો એક થવું જ પડશે તો આ બધા સીધા ચાલશે .
આ શેઠયાઓના નફા એટલાં બધાં હોય છે જેની કારીગરો ને ખબર નથી હોતી આ શેઠીયા ઓ ખાલી મલાઈ નથી ઉતારતા પણ દુધની આડ પેદાશ એટલે કે દહીં માખણ ઘી એ પોતે ઓહીયા કરી જાય છે અને છાસ ? એપણ કારીગરો ને પાણી વાળી આપેછે જાડી છાશેય એલોકો પી જાય છે
2.50लाख आपया पछी सवजी भाई ने फोन करा कर थावू पड़े ह वे मंदी वय गय छे कारखाना चालू थाय गया छे आवी जाव एतले कारीगर जवाब आपे वादिए जार ने ईवू वाव्यु छे निकले पछी जून महीना मां आविए
હમારા શેઠ ખુબ સારા છે ભુખે મરવાના દે અને માલદાર થવાના દે મંડી તેજી સાથે કોઈ લેવાદેવા ના રજાઓ પડે એના પણ પૈસા ભરી આપે છેલ્લાં બે વર્ષથી પૈસા ભરી આપે છે બોલો મહેતા સાહેબ તમારું શું કહેવું છે.... બાકી તમરો વિડિયો ખુબજ સ્પષ્ટતા વાળો છે લાઈફમાં પહેલીવાર કોઈ એવું મળ્યું જેણે રત્ન કલાકારો ની સાઈડ લીધી હોય અને માલેતુજાર શેઠયા ઓને આડે હાથ ધોઈ નાંખ્યા હોય રત્નકલાકારો જે શબ્દ બોલી ના શકતા હતા એમનાં દિલમાં જે ગુસ્સો હતો તે તમારી વાણીથી પુરો થયો ધન્યવાદ સાહેબ ધન્યવાદ
@nileshbambhaniya1429 બેનબા સત્ય અવગત કર્યા એટલે 🤗 હું તમને સુરત 😊 બોટાદ 😊 ભાવનગર 😊 1-2- નહીં પણ 10000-15000 હજાર વ્યકિત ના ઘર બતાવું જેમની પરિસ્થિતિ ખરેખર 💯 દુઃખ આપે આવે છે 🥺 10-10 નાની ઓરડી માં ચોકડી ને એમાં રસોઈ ઘર રહેવું પણ હોય છે કતારગામ વિસ્તારમાં બોવ બધાં રહે
100% સાચી વાત
ખૂબ સરસ વાત કરી..સાહેબ જગદીશભાઈ એ...
જગદીશ ભાઈ ની વાતચીત સાવ સાચીછે.
જગદીશભાઇ ની વાત એકદમ સાચી છે તમારો આભાર ભાઇ કે તમે અમારા વીશે બોલા
જગદીશભાઈ ની વાત 100% સાચી છે
Emeral Prince ne radian najar ka vg ma jagiya ho to kejo
સુરત ના હીરા ઊધોગ પતી ઓ એ ખાસ કરીને સોરાષટ ના પોતાના જ લોકો નુ ખુબ શોષણ કરયુ, લોકો ને આ સમજવુ પડસે.
बहुज मा बाप नी आशीर्वाद मले एवी सच्चाई ❤❤❤❤❤
Very good Mehtaji
વાહ જગદિશ ભાઈ વાત 100 ટકા સાચી છે પણ અમે શું કરીએ તમે વાત હકારો મારા વાલા
જય શ્રીકૃષ્ણ
જય માતાજી
હા મંદી હોય તો હરિ કુષ્ણ મોદી સાથે મોજ
1000% vat sachi se .
Good 👍
કારીગર માં એકતા નથી નકર આ શેઠ્યાવ ઘર ભેગા થાય તમે છે ખુબ શોષણ કરે છે જ્ઞાની મોટી મોટી વાતો કરીને આ લોકો........ જાગો રત્ન કલાકારો જાગો આ લોકો ને ઓકાત બતાવાનું ચાલુ કરો નકર આ શોષણ ચાલુ રહશે........ સરકારો સાથે સાથ ગાંઠ રાખીને કારીગરો ને લૂંટે છે આ સફેદ ગુંડા છે....
Bikul sachi vat
કારીગરો એ મજબૂત સંગઠન કરવું જરૂરી છે, @@altafbaghadiya-vh2ee
Karkhanu kr to khbr pde.chhthi nu dhavn yad aavi jay.
Khari vat se
100%સાચીવાતછે
ઉધ્યોગહોયકેખેતી.ઓવર.પ્રોડક્શનજ.મંદીનુ.મુળ.કારણછે
ખેતી દરબરુ પાસે હતી પટેલો પાસે આવી હવે પછી ગોધરા મજુર માલિક બનશે
भविष्य में AI टेक्नोलॉजी आने वाली है
जो बहुत लोगो का काम पर असर करने वाली है
ज्यादातर लेबर जॉब पर बहुत बड़ा असर करेंगी
Jordar vaat sasi vaat
Jagdish Bhai tamaro aabhar
Sachi vaat che
100% સાચી વાત છે
Jagdis bhai tamari 100% vat sachi se
વાત સાવ સાચી છે
સાચી વાત છે રત્ન કલાકારો નું શોષણ થાય છે
🎉🎉🎉👍
જગદીશભાઈ મહેતા 😊એક શબ્દો સાચા છે 😊😊😊😊😊😊😊
વાસ્તવિક નું વર્ણન કર્યું 😢😢😢
આ એક ઉધોગ ની વાત છે બાકી ના બધાં ઉધોગ માં હરે એક ના માતા પિતા સાથે હોય છે 😊
जगदीश भाई❤ आ बघुय मिली भगतछे
સાવ સાચી વાત છે ભાઈ ની અમારે તો બે મહિનેથી બંધ છે ઓફિસ
Guru 100% sachi vat che
जगदीश भाई❤आ बघाय वाना मातर सरकार ना छे
ઉમદા જીવન મૂલ્યો નું નિરૂપણ...
Jagdish Bhai na saval sacha
મજીઠીયા સાહેબ જગદીશભાઈ વાત કરી રહ્યા છે તે સત્ય છે રત્ન કલાકારો ધસાય ગયા છે સતા રાજકિય કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નહીં રાજકારણીઓ ને હપ્તા વર્ષે મળે છે મંદી ને હીસાબે વધારે કમાણી કરી રહ્યા છે રત્ન કલાકારો ને ભાવ ધટાડો થયો છે
ગુડ સર
બધું પોતાની બાયું ને લીધે થાય બાયું ને મહેનત કરવી નથી સુરતમાં પોટલા ઉપાડવા સ્વમાન થી નથી જીવવું
સાચી વાત છે મોટી મોટી વાતો કરે છે બહાર દેખાવ કરે છે
પરબતભા ઈએ.ઘઉં નુ.વીતરણ.સુરતના.નાનાવરાછા.મોતીનગરથીથયેલ 9:16
તમે એક દમ સાચી વાત કરી મે પણ હીરા માં કામ કર્યું છે. હીરા ના શેઠીયાવ બધા કારીગરો નું શોષણ કરે છે .તે પોતે મોટી મોટી ગાડિયું માં ફરે મોટા મોટા ફાર્મ હોય છે.રવિવારે કારીગરો ને ચાલુ રખાવે છે ને પોતે ફેમિલી સાથે ફાર્મ મો મોજ કરે છે.આ બધુ મે જોયેલું છે શેઠીયાવ ક્યારેય કારીગર નું નથી વિચાર તા તે હમેશા પોતાનુજ જોવે છે . કારીગરો એક થવું જ પડશે તો આ બધા સીધા ચાલશે .
બોવ દુઃખ ની વાત છે 😔
Sir khub saras
એકદમ સરસ અને સાચી વાત છે.
અગાઉ મંદીના.સમયમા.બગદાણા.ના.પરબતભાઈ.કાછડીયા.એ પંદરથીવીસ.લાખ રૂપિયા ના.ઘઉ.કોઈ પણ ભેદ ભાવ વગર.કારીગરોને.આપેલ 31:21
આ શેઠયાઓના નફા એટલાં બધાં હોય છે જેની કારીગરો ને ખબર નથી હોતી આ શેઠીયા ઓ ખાલી મલાઈ નથી ઉતારતા પણ દુધની આડ પેદાશ એટલે કે દહીં માખણ ઘી એ પોતે ઓહીયા કરી જાય છે અને છાસ ? એપણ કારીગરો ને પાણી વાળી આપેછે જાડી છાશેય એલોકો પી જાય છે
જો આ આખી વાત તમને સમજાય તો વંદન
વાહ ખુબ સરસ વાત કરી. જગદીશ ભાઇ
જય શ્રીકૃષ્ણ ખૂબ
રત્ન કલાકારો ને હિંમત આપવા બદલ આભાર જગદિશ ભાઈ
100% sachi vat se
मारी साकर मारा भगवान तनें झाझा जय श्रीराम , हर हर महादेव दुःख-दर्द हर महादेव, सुखकर महादेव ❤
Good👍
Jagdishbhai says right sir
એ રામ રામ 🙏
અમારે જમીન નથી મજુરી કરીએ છીએ
જય શ્રીકૃષ્ણ
જય માતાજી
સાચી વાત છે.
આજે રોવું આવી ગયું દેશી વાતો સાંભળી
આ વાત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ પબ્લિક સીવાય ના સાચી માનશે?
નજરે દેખાય છે ભાઈ... કેમ ન માને...??!!
100% sachi vaat
Vary vary good.
❤👌
❤
Bav sachi vat che
Sachi vat che
👍100%. Sachu se
Nice & True Analysis of such Modus-Oprendi by Business People at the cost of workers👍🏼
100%.
Va jagdis bhai
❤jagdishbhai khub khubj abhinadan❤
Real Truth Write chho Dear sir
સાવ જગદીશભાઈ સાચી વાત છે
Amdavad moklo. Ahi pani puri vala bhaiya monthly 1lakh kamaay chhe
,,, બહુ સાચું બહુ સાચું
Caci vata ce Bhai
Modi Hai To Mumkin Hai
હિરા ઉદ્યોગમાં તેજીનો આવે સુરત શહેર છોડીને આવો ગામડે ખેતી કરો
દાબા હાથ ની કમાણી માં બરકત નો હોય મેં પણ હિરા ઘસવાનું કામ કરીયુ છે એટલે કહું છું
🎉🎉🎉👍👍👍
ઓકે
@@simulpatel4272 તમે હીરામાં કામ કરો શો
@simulpatel4272 મારી સેનલ શે samajik ane sahitaya
16:47 વાહ જગદીશભાઈ... સલામ... બહુ જ સચોટ....
❤ બેસતા વર્ષના રામ રામ તારીખ 11 24 બે 1124❤
Sachi vat bhai
ek dum sachu
Srsvatkri
2.50लाख आपया पछी सवजी भाई ने फोन करा कर थावू पड़े ह वे मंदी वय गय छे कारखाना चालू थाय गया छे आवी जाव एतले कारीगर जवाब आपे वादिए जार ने ईवू वाव्यु छे निकले पछी जून महीना मां आविए
100 % / vat shachi 6
Artificial diamond का ज़माना सुरु हो गया है
વાહ જગદીશભાઈ લાખ લાખ સલામ છે 😂
હમારા શેઠ ખુબ સારા છે ભુખે મરવાના દે અને માલદાર થવાના દે મંડી તેજી સાથે કોઈ લેવાદેવા ના રજાઓ પડે એના પણ પૈસા ભરી આપે છેલ્લાં બે વર્ષથી પૈસા ભરી આપે છે બોલો મહેતા સાહેબ તમારું શું કહેવું છે.... બાકી તમરો વિડિયો ખુબજ સ્પષ્ટતા વાળો છે લાઈફમાં પહેલીવાર કોઈ એવું મળ્યું જેણે રત્ન કલાકારો ની સાઈડ લીધી હોય અને માલેતુજાર શેઠયા ઓને આડે હાથ ધોઈ નાંખ્યા હોય રત્નકલાકારો જે શબ્દ બોલી ના શકતા હતા એમનાં દિલમાં જે ગુસ્સો હતો તે તમારી વાણીથી પુરો થયો ધન્યવાદ સાહેબ ધન્યવાદ
કોના ખાતા માં બેસો છો તમે
સાચી વાત છે તમારી😢😢😢😢😢
ધનયવાદજનતિબાપાઆરાકસસોનેસરમનહીજઆવ
👍👌
Hugo.hiraghastonthi.ap.je.vatkarine.smjavacho.sotka.satyvat.samjavirhiyacho.ap.dhniyvadnepatrcho.abhinandan.apuchu.abhar.jagishbhai.bhavnagar.jasingbhai.
ઓવર એક્ટિંગ થય ગય
વાહ સાહેબ સાવ સાચી વાત કરી આલો કો સમજ તા નથી ઞામડા મા રહેવામાં બહુજ મજા આવે તમે સમજાવો 6:30 6:36
જગદીશ ભાઈ તમારે રાજનીતિ માં આવવું જોયે
P m તમારા જેવા હોવા જોયે
કેજરી પણ આવી વાતો કરી રાજકારણ માં આવ્યો તો સુ તમારું ભલું કર્યું બધા ચો.....છે આપણા આપણા રોટલા સેકેસે
માવતર,ની, હાય,કહેવાય
હા જગદીશભાઈ તમારી વાત સાચી છે
જગદીશ મહેતા હીરાના કારીગરો 10/10 ની રૂમમાં કોઈ રહેતા નથી ખોટી વાત છે અત્યારે બધા સક્ષમ છે ખબર વગરની ફકા😅 બંધ કરો મહેતા મહેતા પાકા ફોજદારી બંધ કરો સાહેબ તમે સવારમાં ઉઠીને જેટલું બોલો એટલું ખોટું બોલો છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
@@bakul_hirpara તમારા 10-10નાની ઓરડી માં રહેતા હોય સુરત માં હિરા વાળ હૂં તમને 5000 ઘર બતાવું ને ભાવનગર અમદાવાદ બોટાદ
Hu to 10/10 ma rav su
@nileshbambhaniya1429
બેનબા સત્ય અવગત કર્યા એટલે 🤗
હું તમને સુરત 😊 બોટાદ 😊 ભાવનગર 😊
1-2- નહીં પણ 10000-15000
હજાર વ્યકિત ના ઘર બતાવું જેમની પરિસ્થિતિ ખરેખર 💯 દુઃખ આપે આવે છે 🥺
10-10 નાની ઓરડી માં ચોકડી ને એમાં રસોઈ ઘર રહેવું પણ હોય છે
કતારગામ વિસ્તારમાં બોવ બધાં રહે
એ લોકો ને ખેતી કરવીજ નથી
paisa babate support karavo joye ane kam chalu thay pachi Rs kapavata jay aa vaat 100 % sachi aa babate seth loko e vicharva jevu che
૧૦૦ ટકા સાચી વાત છે
Economic is more crusius now a days...je loko rojgari ape chhe eno abhar manvo
🎉🎉🎉👌👌👌wah
કારીગરો માં એકતા નથી
सच्चाई नो रणकार
सरकार।हिनदु।ओ।नी।छे।तहेवार।दीवाली।ऐक।वर्ष।पंछी।आवे।छे।न्याय।आपो।आ।हिनदु।नी।वात।छे।तमंचे।गाय।माता।नी।गोचर।नी।जमीन।वेणी।नानी।आ।हिनदु। धर्म।छे
Dimond Bursh Nu opening 😅😅 Full Bonus Apyu che Saheb etle 2 month pacha Nahi Ave
Khotina se
#AshokCriyatar22
#Supporter Monitor