જો આપ સંસ્થા સાથે જોડાયેલા છો અને આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો સંસ્થામાં રૂબરૂ મળવું તો જ પ્રશ્ન નું નિવારણ મળશે અને જો તમે તમે સંસ્થા સાથે જોડાયેલા જ નથી અને વિરોધ , પ્રશ્ન કરો છે તો તમારે એક વાર સંસ્થાની મુલાકાત કરી પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ આ શિવાય બીજો કોઈ ઉપાય નથી લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન દિકરીઓનું પિયર એટલે " જનક મહેલ " 701 , સાતમો માળ, KYROS BUSINESS CENTRE (કાયરોસ બીઝનેસ સેન્ટર) , આશીર્વાદ સોસાયટીની બાજુમા, નવજીવન હોટલ નજીક, સરથાણા જકાતનાકા થી શ્યામધામ મંદિર વચ્ચે,સર્વિસ રોડ,સુરત સંપર્ક:- મો - 9913918000, 9316743068 ( ફોન ઉપાડયો નથી તો મેસેજ કરી દેવી) નોંઘ - કોઈ વ્યક્તિ કે સંસ્થા વિશે નેગેટીવ કોમેન્ટ કરવાથી શું કાયદેસરની કાર્યવાહી થાય છે તે તમને ખ્યાલ છે ને સુરત કોર્ટ ના ધક્કા ચાલુ થઈ જશે અને જો તમે સાચા હોય તો અમને આખુ નામ અને મોબાઈલ નંબર આપો કોઈ પણ વ્યક્તિ એ સંસ્થામા રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો કોઈ ની સગાઈ વહેલા થાય કોઈની સગાઈ મોડી થાય કોઈ ની સગાઈ સંસ્થા માં નો પણ થાય સંસ્થા દર મહિને 15 થી 25 સગાઈ કરી રહી છે બધા લાઈવ જોવે જ છે અમારે કોઈને પ્રૂફ આપવાની જરૂર નથી
Few girls or daughters like to live with the parents of her husband,but expect that her brother wife should take care of her parents.she doesn't like in-laws but expect her sister in law or bhabhi should love or like in laws.
દેવાંશીબેન તમે આજનો આ એક કલાકનો એપિસોડ બનાવ્યો જે ટોટલી ફેલ છે.... આ લોખોની સત્થ હકીકત કંઈક અલગ જ છે માટે આજનો આ કાર્યક્રમ જોવાનું હું મુલત્વી રાખું છું આભાર....
આ બધી એકતરફી અમુક સમજો અને આર્થિક રીતે ઉચ્ચ વર્ગના પ્રશ્નો છે બાકી મધ્યમવર્ગ ના પ્રશ્નો તો છોકરી તરફીના છે અને હા કાળજાના કટકાના પરિવારનું interfieur અને સમકક્ષ મોટાભાગે માધ્યમ વર્ગ માને છે એની રામાયણ છે
તમે માનો પણ છોકરાઓ છેક ખરાબ નથી હોતા, ખરું કારણ એછે કે લગ્ન પછી ખાસ કરીને તમેં જેને દિકરી ગણો છો એ તમારી જ દિકરી સંસાર માંડ્યા પછી કાંતો વર ઠી અલગ થાય જાય છે અઠવા છૂટાછેડા લઈ લે છે. અને સામિ પાટૅ નાં કેઙિટર બની જાય છે.૧૦૦ ટકા કેસમાં વાંક તમારી દિકરી નો હોય છે કે જે લગ્ન ને એક જાતિનો વેપાર ગણે છે.અને છોકરાઓ ને પણ ધૂળ ચાટતા કરી દે છે.હવે તો લગ્ન પર કોઈ વિસ્વાસ કરતું નથી.
હું કન્યા વિરોધી નથી પણ મારું માનવું છે કે... દરેક મા-બાપ કન્યા ને બાળપણથી જ ખૂબ જ હેતથી ઉછરે છે, ઉછેર થવો પણ જોઈએ... દીકરી જીદ કરે સવારે સાંજે જ એની જીદ મા બાપ પૂર્ણ કરી દેતા હોય છે.... ધીરજ નો પાઠ શીખવવાનો ભૂલી જતા હોય છે.... એ જ ઘરમાં દીકરો પણ હોય... એ કોઈ વસ્તુની માંગણી કરે એની માગણી બે ત્રણ દિવસ પછી પુરી થતી હોય છે ઘણીવાર ઘણો સમય વીતી જાય છે... આ દીકરા ની માંગણી પૂર્ણ થવા હર હંમેશ મા બાપ તરફથી ઢીલાશ મૂકવામાં આવે છે.. પછી દીકરી નું લગ્ન થાય ત્યારે એની અપેક્ષા માં કોઈ પરિવર્તન આવતું નથી. તેના husband.પાસે સવારે માંગણી કરે અને સાંજે એની માંગણી કેમ પૂર્ણ ના થાય એવો આગ્રહ જીદ નું કારણ બનતું હોય છે...... અરે ભાઈ તમે કોની પાસે માંગણી કરી રહ્યા છો.... જેની માંગણી સમયસર ક્યારે પૂર્ણ થઈ નથી.... એટલે conflict બંને વચ્ચે શરૂ.. મૂળ જો કોઈ કારણભૂત હોય તો તે મા-બાપ છે.!! હું કદાચ ખોટો પણ હોઉં..,!!!
@@bhagavasudev8006 bhai aapde khali alimony aapva j dharti par aavya chiye.. aa bayu ne koi samjavo je bhulo ganave ena karta vadhu divorce to atyare shok pura na kari sakvana lidhe, piyar mathi malta tution na lidhe and extra marital affair thi tuti rahya che..
આ લોકો છોકરાવાળા પાસેથી પૈસા પડાવે છે અને પોતે અને છોકરી વાળને જલસા કરાવે છે. અને પોતે એવું કહે છે કે પોતે દીકરીઓને દત્તક લે છે. દત્તક જ કેવી હોય તો તમે જ બધો ખર્ચ કરોને છોકરાવાળા પાસેથી કેમ લ્યો છો?
Life line United foundation, ની "જમાવટ" સમાચાર સાક્ષાત્કાર દ્વારા જાણકારી મેળવી અને ઉત્તમ રીતે સંસ્થા કાર્ય કરે છે તે ધન્યવાદ ને પાત્ર છે. વિજયભાઈ મુંબઈ
લગ્ન એ પવિત્ર બંધન છે. બે આત્મા નું દિવ્ય મિલન છે. બન્ને પાત્રો ને ન્યાય મળે તેવી શુભેચ્છા સાથે આપ શ્રી ને ધન્યવાદ. આપ જે કાર્ય કરી રહ્યા છો તે સરાહનીય છે. ફ્રૉમ કેનેડા.
હું આહીર સમાજ માથીછું અમે સગાય વાત કરિયાતો એમ પૂછે સરકારી નોકરી છે અને એમના ઘરના બધા મજૂરી કરતા હોય તો આપણે એમ પૂછે તમારો છોકરો નોકરી કરે છે બધાને થોડી નોકરી મળવાની છે
Aa life line vada ne chokari ni situation dekhai che pan chokrao ni situation nathi dekhati chokari dekhavathi lai mrg sudhi no badho kharcho 3 lakh rupiya chokra jode thi farjiyat bharvana hoy che have ama amara jeva middle class chokra kyanthi bhari sakvana
દેવાંશી બેન બધા જ વિષય વીસે તમે માહિતી આપો છો સાથે આપણા 2 પુસ્તકો રામાયણ અને મહાભારત લોકો વાંચે તેનાં વિશે પણ એક એપિસોડ બતાવો 1 લાખ માંથી 100 પરિવાર ની જીંદગી બદલાય જશે
I have been watching Jamavat for a long time but today, you guys are favouring one side and it looks that boys are being targeted. This discussion should be on Vat Gujarati channel.
Basically the integrity issue is there. People do lots of shows off, corruption is an acceptable norm. Money and wealth is the only criterion for marriage.
This is very a complex problem.. One must have find out first that what is relationship actually if one is selfish then relationship going to collapse... B'coz our minds are complex and without understanding of that mind.. Whatever one does later or sooner going to fail..
Prenuptial agreement or agreement at time of marriage cannot be against the law and even though if made is null and void though that occasion may not arise
Biji ek moti samsya fake 498 and domestic violence na cases ni chhe Jena mate samanta foundation, vastav foundation, save Indian family na representative ne pan add karva hata podcast ma
From the last 25 yrs divorce cases are increasing ,I personally feel materialistic happiness is increasing so two people needs a very good level of understanding level in this material world to keep relation working smoothly? After marriage there should not be any interference of individual families in the couple's life?if they interfere also it should be in a positive way?
છ મહિના સુધી ડોક્ટરો પાણી ના આપે પછી છ મહિના સુધી છોકરો રાખે પૂછવા જાવ એટલે એમ કે કે છોકરું નડે તો પણ તમે રડો ટીપા દિયે દવાઈ દિયે આજની પ્રજા મને નહીં પ્રાઇવેટ દવાઈ સરકારી માં લો ને સરકાર ને કાંઈ તમારી સાથે લેવા દેવા ના હોય સરકારને તો હાજા કરવાથી મતલબ હોય
Aa loko bhu j saru kam kri rya che aa loko chokra chikrio ne saru patra mle enu kam kre che enne koi swarth mhi last ma rull che chutu kre to paisa nhi mle police nari sanstha nhi pan emne tya jaso to eklu chokri nu j saru kre che m nhi but atyre chokra vada majboori ma khotu bole e bolvanu zarurat nhi evi girl malavse je tmari paristhiti joi ne marriage kre to aa loko je kam kre che e ground ma utro to kbr pde donation b leta nhi well done 👍✅ aa punay hoy to j sara kamo kari sko ❤❤❤
હા બીજી વસ્તુ એ કે સ્વભાવ તમે ના પડે ના પડે ના પડે બધાનું એક સરખું હોય એડજસ્ટ કરવું પડે કોઈના ઘરમાં તમે પરણીને જાવ તો સભા હરખા હોય ધણી નો સાસુ નો સસરા ના બધા સરખા હોય તેમના દિલને જીતવા માટે પાંચ વર્ષ સ્ત્રીને કાઢવા પડે હા જો તમને સુખ હોય સુખી સુખ જતું હોય ને તો પહેલા તો એકા બીજા ના મુખડા ગમી જાય ને પછી તમારી જિંદગી ચાલે આ બેન ની વાત તો તને ખોટી છે સ્વભાવ મે તો ન જ થાય આખી દુનિયા ફરી આવો શંકર ભગવાન નો સ્વભાવ કેવો હતો રામનો સ્વભાવ કેવો હતો વિષ્ણુનો સ્વભાવ કેવો હતો કૃષ્ણનો સ્વભાવ કેવો હતો બધાયના હરખા હતા તો માણસના સભા હોય સ્ત્રીને તો દુઃખ સડી ની જેમ બળવાનું છે બળવાનું છે અને બળવાનું છે તમારી નાની દાદી જોઈએ છે ને દિવસે તમે નથી જોયા કાજલ લગ્ન કરવાનું માંડી જ વારો અને તમારા જેવી બહેનો છે ને બેસીને ભાષણ દેવાનું બંધ કરો મેં ક્યાં છે ને કોમેન્ટ વાંચો કોમેડી ઘરે ઘરે પૂછો કે શું થયું તું પેલા ના જમાનામાં 15 વર્ષે પરણાવતા એટલે જિંદગી નીકળી જતી હતી કારણ કે દગો હતો હવે કોઈ નો દગો સગો નથી થતો વાંઢા રખડે બરોબર છે જય જય ભારત
હા જો આ ભાઈ બોલ્યા ની વાત સત્ય છે કેક માંથી વર ના બને વર માંથી ઘર બને મારા દીકરાની વહુ પણ એમ જ આવી છે માંથી ઘર થાય ઘરમાંથી ઘરમાંથી ઘર ન થાય વરની ગોતવા જાઉં 50 વરસ ની ઉમરે તો મળે હોય તે ગમે ત્યાંથી મકાન બનાવી લે આ ભાઈની વાત છે ને એ ઉભી રહે છે ભાઈને રાખજો બધામાં એક જ વાત એક જ વાત ને એક જ વાર ભાઈ બોલ્યા છે પણ 100% સાચી છે બેન ની વાત એ મગજમાં નથી બેસતી તે ભાઈ એના જે થતા હોય એ માફ કરજો સત્ય છે એ બોલાય જવાનું છે જલાઈ માં કેટલી કોમેડી છે આમાં કેટલું બધું બોલે છે કોકને તો દુઃખ થઈ જાય એવું પણ બોલાઈ જાય છે આ એક શબ્દ ઉપર ઘણાના પરિવાર આગળ ચાલશે
જય ભાઈ શું બોલો સાંભળો કે બધું પાકું થઈ જાય અને પછી અમે એનો મેડિકલ કરાવીએ છે જો વાત ઉભી રહી ને કે બધું પાકું થઈ જાય પછી જ મને મેડિકલ 22 જાતના મેડિકલ કરાવીએ બરાબર છે એક આગલો પોઈન્ટ પણ હતો કે ભાઈ એમ કીધું કે બેન વરમ થી ઘર થાય ઘરમાંથી વર ના થાય અને બધું પાકું થઈ જાય પછી જ મેડિકલ રિપોર્ટ કરાવીએ છે જેથી દીકરીના મા-બાપને સંતોષ થાય આ વાત ઊભી રહી એવી છે
Actually dil mange more every individual dil mange more , satisfaction is getting depleted,so it's very difficult and complicated in today time to carry on marriages for 30/40 yrs ? If somebody has lived a marriage life of 30/40 yrs it's really.a GOD's blessing🙏 if somebody got married in the year 95/2000 still living a happy life it's really a blessing of God, now it's somebody gets married in the year 2024 ,and can carry a marriage life till 2060 , that would be a really blessing of unseen power?
મને ખુબ જ ખુશી થઈ કે ભેદભાવ રહીત કામ કરવા બદલ આભાર તેમજ ખૂબજ શુભેચ્છા
બંન્ને વ્યકિતમાં સમજણ અને સહનશકિત હોવી જરૂરી છે
લાઈફ લાઈન સંસ્થા ના વિડીયોમાં જાણેલી વાતો થી આ સંસ્થાના સ્થાપક અને વહીવટી લોકોને સાચા દિલથી પ્રણામ અને હેપ્પી ન્યુ યર.
સંસ્થાના હેતુઓ અદભુત આદરને યોગ્ય છે.I heartly salute.
બે ત્રણ કિસ્સામાં છેલ્લા ત્રણ વર્ષમાં અફેર લીધે છુટાછેડા થયા છે જેમાં પતિ પત્ની બન્ને જવાબદાર છે
ખરેખર હું ખૂબ જ પ્રભાવિત થયો લાઈફ લાઈન ની વિડીયો જોઈને.ભગવાન આપ લોકોને ભરપુર શક્તિ આપે .Om Shanti.
🌻🌹congratulations🌹🌻ખૂબ ઉત્તમ માર્ગદર્શન આપ્યું તમો intelligent દીદી અને સાહેબજી એ
👍यत्र नार्यस्तु पूज्यन्ते🙏 रमन्ते तत्र देवताः ।
Awesome work doing👌❤👸❤
સિક્કા ની બીજી બાજુ નો તો કોઈ ઉલ્લેખ જ નથી કર્યો. 500 છોકરાવ નુ પણ કાઉન્સલિંગ કરી જોવો. કયા કારણોસર divorce થયેલા છે.
સાવ સાચી વાત છે
100% વાત સાચી છે
જો આપ સંસ્થા સાથે જોડાયેલા છો અને આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો સંસ્થામાં રૂબરૂ મળવું તો જ પ્રશ્ન નું નિવારણ મળશે અને જો તમે તમે સંસ્થા સાથે જોડાયેલા જ નથી અને વિરોધ , પ્રશ્ન કરો છે તો તમારે એક વાર સંસ્થાની મુલાકાત કરી પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ આ શિવાય બીજો કોઈ ઉપાય નથી
લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન
દિકરીઓનું પિયર એટલે " જનક મહેલ "
701 , સાતમો માળ, KYROS BUSINESS CENTRE (કાયરોસ બીઝનેસ સેન્ટર) , આશીર્વાદ સોસાયટીની બાજુમા, નવજીવન હોટલ નજીક, સરથાણા જકાતનાકા થી શ્યામધામ મંદિર વચ્ચે,સર્વિસ રોડ,સુરત
સંપર્ક:- મો - 9913918000, 9316743068 ( ફોન ઉપાડયો નથી તો મેસેજ કરી દેવી)
નોંઘ - કોઈ વ્યક્તિ કે સંસ્થા વિશે નેગેટીવ કોમેન્ટ કરવાથી શું કાયદેસરની કાર્યવાહી થાય છે તે તમને ખ્યાલ છે ને સુરત કોર્ટ ના ધક્કા ચાલુ થઈ જશે અને જો તમે સાચા હોય તો અમને આખુ નામ અને મોબાઈલ નંબર આપો કોઈ પણ વ્યક્તિ એ સંસ્થામા રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો કોઈ ની સગાઈ વહેલા થાય કોઈની સગાઈ મોડી થાય કોઈ ની સગાઈ સંસ્થા માં નો પણ થાય સંસ્થા દર મહિને 15 થી 25 સગાઈ કરી રહી છે બધા લાઈવ જોવે જ છે અમારે કોઈને પ્રૂફ આપવાની જરૂર નથી
બેન આજે છોકરીયું ને કોઈ સાસુ સસરા નથી જોઈતા એ કેમ નથી કહેતા એક તરફી વાત કેમ કરો છો????
તેને સાસુ સસરા નથી જોતા અને પણ પોતાની ભાભી તેના બા બાપુજી ને સાચવે તેવી આશા રાખે છે
100%
100%
Few girls or daughters like to live with the parents of her husband,but expect that her brother wife should take care of her parents.she doesn't like in-laws but expect her sister in law or bhabhi should love or like in laws.
કારણકે સાસુ સસરા વહુ પર બઉ જો હુકમી કરતા હોય છે, અને અપમાન પણ બઉ કરતા હોય છે. બન્ને પક્ષે સુધારા ની જરૂર છે
દેવાંશીબેન તમે આજનો આ એક કલાકનો એપિસોડ બનાવ્યો જે ટોટલી ફેલ છે....
આ લોખોની સત્થ હકીકત કંઈક અલગ જ છે માટે આજનો આ કાર્યક્રમ જોવાનું હું મુલત્વી રાખું છું આભાર....
Su che satya hakikat??
આ બેન સાવ ખોટું બોલે છે
50000 rs chokara pasethi form submit kare tyare lagn kyare thay a nakki nahi .. ane lagn nakki thay tyare300000( lakh ) rs. Chokario mate sari che...ahiiya thi chokari Jyoti hoy to sarkari nokari mate jetli mahenat karvi pade atli mahenat karvi pade..😊😊😊😊
🙏ગુટકા મસાલા તો ઠીક છે પણ દારૂ, સરસ, જેવા ગંભીર પ્રકરના વ્યસન છોડવા કોઈ તૈયાર થાય છે કે કેમ? 🙏
એલાવ... દીકરાનું તો કઈક વિચારો મારા વાલા સુ હાલી નીકળ્યા છો 😂
😂
કેમ કે આપના મર્દ સમાજ પોતાના કરતા ખોટા કેસ કરનાર સ્ત્રી ઓ ને સપોર્ટ કરે છે.
આ બધી એકતરફી અમુક સમજો અને આર્થિક રીતે ઉચ્ચ વર્ગના પ્રશ્નો છે બાકી મધ્યમવર્ગ ના પ્રશ્નો તો છોકરી તરફીના છે અને હા કાળજાના કટકાના પરિવારનું interfieur અને સમકક્ષ મોટાભાગે માધ્યમ વર્ગ માને છે એની રામાયણ છે
આ બહેને જે ચાર કારણો આપ્યા છે એમાંથી એક પણ કારણ માં હુ સહમત નથી.... એક વાર પુરુષ નો પક્ષ લઈ ને વિચારો...
નહિ લે કેમકે આ બેન એમ ના પતિ ને છોડી ને સુરત માં રહે છે....એનું ગામ મકરાણી સનોસરા તાલુકો કાલાવડ તપાસ કરી લેવા ની છૂટ 😂
Aa madam to women card rami gaya
Mane reason che social media and je apre Indian nu culture bhuli ne bahar nu culture accept kari rahya che
સાચી વાત છે
તમે માનો પણ છોકરાઓ છેક ખરાબ નથી હોતા, ખરું કારણ એછે કે લગ્ન પછી ખાસ કરીને તમેં જેને દિકરી ગણો છો એ તમારી જ દિકરી સંસાર માંડ્યા પછી કાંતો વર ઠી અલગ થાય જાય છે અઠવા છૂટાછેડા લઈ લે છે. અને સામિ પાટૅ નાં કેઙિટર બની જાય છે.૧૦૦ ટકા કેસમાં વાંક તમારી દિકરી નો હોય છે કે જે લગ્ન ને એક જાતિનો વેપાર ગણે છે.અને છોકરાઓ ને પણ ધૂળ ચાટતા કરી દે છે.હવે તો લગ્ન પર કોઈ વિસ્વાસ કરતું નથી.
ખુબ ખુબ અભિનંદન ખુબ જ સારી વાત કરી છે.
Aa life line wala nu kaam saru chhe... Hu aama j jodayelo chhu... Ae loko je ke chhe ae badhu sachu chhe 👍
હાલના સમયમાં આ લગ્નની કામગીરી ખુબજ ઉપયોગી છે.
Baap ni ghare khava dhaan na hoi sasre maharani bani ne hukam karva chhe. Sasu sasra gamta nathi to su vrudha sram ma dikaro mukva jay ?
Thankyou Ghanshyambhi &ben .buj sundar kam karo chho 🎉🎉🎉
હું કન્યા વિરોધી નથી પણ મારું માનવું છે કે...
દરેક મા-બાપ કન્યા ને બાળપણથી જ ખૂબ જ હેતથી ઉછરે છે, ઉછેર થવો પણ જોઈએ... દીકરી જીદ કરે સવારે સાંજે જ એની જીદ મા બાપ પૂર્ણ કરી દેતા હોય છે.... ધીરજ નો પાઠ શીખવવાનો ભૂલી જતા હોય છે.... એ જ ઘરમાં દીકરો પણ હોય... એ કોઈ વસ્તુની માંગણી કરે એની માગણી બે ત્રણ દિવસ પછી પુરી થતી હોય છે ઘણીવાર ઘણો સમય વીતી જાય છે... આ દીકરા ની માંગણી પૂર્ણ થવા હર હંમેશ મા બાપ તરફથી ઢીલાશ મૂકવામાં આવે છે.. પછી દીકરી નું લગ્ન થાય ત્યારે એની અપેક્ષા માં કોઈ પરિવર્તન આવતું નથી. તેના husband.પાસે સવારે માંગણી કરે અને સાંજે એની માંગણી કેમ પૂર્ણ ના થાય એવો આગ્રહ જીદ નું કારણ બનતું હોય છે...... અરે ભાઈ તમે કોની પાસે માંગણી કરી રહ્યા છો.... જેની માંગણી સમયસર ક્યારે પૂર્ણ થઈ નથી.... એટલે conflict બંને વચ્ચે શરૂ.. મૂળ જો કોઈ કારણભૂત હોય તો તે મા-બાપ છે.!!
હું કદાચ ખોટો પણ હોઉં..,!!!
She is very much correct ,likeing and interest of each other if the sanstha knows can make a good match ?
આ બાઈ ને ખાલી છોકરાઓ ની ભૂલ દેખાઈ છે.છોકરા નું પંણ વિચારો 😂
Sacivat bhai
@@bhagavasudev8006 bhai aapde khali alimony aapva j dharti par aavya chiye.. aa bayu ne koi samjavo je bhulo ganave ena karta vadhu divorce to atyare shok pura na kari sakvana lidhe, piyar mathi malta tution na lidhe and extra marital affair thi tuti rahya che..
આ લોકો છોકરાવાળા પાસેથી પૈસા પડાવે છે અને પોતે અને છોકરી વાળને જલસા કરાવે છે. અને પોતે એવું કહે છે કે પોતે દીકરીઓને દત્તક લે છે. દત્તક જ કેવી હોય તો તમે જ બધો ખર્ચ કરોને છોકરાવાળા પાસેથી કેમ લ્યો છો?
આમની ઓફિસ સૂરત નાં કતારગામ પોલીસ સ્ટેશન માં છે
Bai channel cahalve che 😂
ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
Good work lifeline ,proud feel for this work
સાચું છે વધારે છોકરા પક્ષમાં જ ફોલ્ટ હોય છે
બેન બધું પ્રારબ્ધ ના અનુસાર ભગવાન ની મરજી થીજ થાય છે તમે 100% સુખ જોઈશો પણ જો સહન શક્તિ બંને માં nahi હોય અને સંસ્કાર નહિ હોય તો બધુંજ ફેલ છે 🙏🌹
Life line United foundation, ની "જમાવટ" સમાચાર સાક્ષાત્કાર દ્વારા જાણકારી મેળવી અને ઉત્તમ રીતે સંસ્થા કાર્ય કરે છે તે ધન્યવાદ ને પાત્ર છે. વિજયભાઈ મુંબઈ
લગ્ન એ પવિત્ર બંધન છે. બે આત્મા નું દિવ્ય મિલન છે. બન્ને પાત્રો ને ન્યાય મળે તેવી શુભેચ્છા સાથે આપ શ્રી ને ધન્યવાદ. આપ જે કાર્ય કરી રહ્યા છો તે સરાહનીય છે. ફ્રૉમ કેનેડા.
જે સાચું હોય તે બતાવી દો પછી જે થવાનું હોય તે પહેલાં થઈ જાય પછી થી ઓછા પ્રોબ્લેમ થાય
ખાલી છોકરાઓ ની ભૂલ હોતી નથી
સો વાતની એક વાત માતા પિતાથી વિરુદ્ધ આવા નિર્ણયો જોખમકારક હોયછે ...તેમજ કેટલાંક ટકા તો આ સોશિયલ મિડિયાનુ સીધું અનુકરણ પણ જવાબદાર છે ..
બેન એક તરફી ના બતાવો છોકરા નો ભી પક્ષ રજૂ કરો પ્લીઝ તમારી પાસે આશા છે...
Emni pase su aashaa
Good reasons about divorce, its reality reasons
આ સંસ્થા જેવી રીતે ચકાસણી કરે છે તેવી રીતે જો દરેક કુટુંબ પોતાના દીકરા અને દીકરી માટે કરે તો ભવિષ્યમાં વિશ્વાસઘાતથી થનારી બરબાદી રોકી શકાય.
Exactly ......agreed
ખૂબ સરસ કામ કરો છો. સંસ્થાને
અભિનંદન
Jay shree Krishna very very so nice wah beautiful
તમે ખુબ સરસ કામ કરો છો
બધા જ છુટાછેડા મા પુરુષ જવાબદાર નથી અફેર કેટલું વધ્યું છે
Bhai ama banne javabdar afeir ma khali chokri j n hoi..
દેવાંશી બેન આભાર
ખુબ ખુબ અભિનંદન
Nice work sr
માત્ર એક જ તરફી મંતવ્ય છે...
ek tarfi vat kre chhe
Happy Birthday Ben🎉
સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની જન્મ દિવસે શુભેચ્છા 💐🎂
હું આહીર સમાજ માથીછું
અમે સગાય વાત કરિયાતો એમ પૂછે સરકારી નોકરી છે અને એમના ઘરના બધા મજૂરી કરતા હોય તો આપણે એમ પૂછે તમારો છોકરો નોકરી કરે છે બધાને થોડી નોકરી મળવાની છે
💯
ખુબ સરસ
Sahebji,tamane Ane amaraben ni vato sambhli atlo harakh thayo Ane harakhna ansu avi gaya-tmone Amara hadaythi vandan
૧૦૦% સાચી સમજ આપી મેડમ
Aa life line vada ne chokari ni situation dekhai che pan chokrao ni situation nathi dekhati chokari dekhavathi lai mrg sudhi no badho kharcho 3 lakh rupiya chokra jode thi farjiyat bharvana hoy che have ama amara jeva middle class chokra kyanthi bhari sakvana
દેવાંશી બેન બધા જ વિષય વીસે તમે માહિતી આપો છો
સાથે આપણા 2 પુસ્તકો રામાયણ અને મહાભારત લોકો વાંચે તેનાં વિશે પણ એક એપિસોડ બતાવો
1 લાખ માંથી 100 પરિવાર ની જીંદગી બદલાય જશે
I have been watching Jamavat for a long time but today, you guys are favouring one side and it looks that boys are being targeted. This discussion should be on Vat Gujarati channel.
Nice work Great 👍
You are right
Basically the integrity issue is there. People do lots of shows off, corruption is an acceptable norm. Money and wealth is the only criterion for marriage.
The best activity for gujrati community ……….
This is very a complex problem.. One must have find out first that what is relationship actually if one is selfish then relationship going to collapse... B'coz our minds are complex and without understanding of that mind.. Whatever one does later or sooner going to fail..
દેવાંશી બેન ઇન્ટરવ્યૂ ખૂબ જ સરસ છે પણ વોઇસ થોડો વૉલ્યૂમ ફુલ કરો...
Jay mataji
❤ samajik jivan nu motu Parivartan thay 🎉🎉 Murlidhar na ashirwad jode rahe
ખુબજ સરસ 👍
ખુબ સરસ આયોજન ખુબ ખુબ અભિનંદન
👌👌
Aapne abhinadan tamane Jay shri ma khodal🙏 ખાલી samajan ghate se ane chokra chokri no ego baki to jene je samjay te abhar 🙏🙏jay shri krishna🙏
Prenuptial agreement or agreement at time of marriage cannot be against the law and even though if made is null and void though that occasion may not arise
દેવાનશીબેન આ બેન અને આ ભાઇ ને હુ નથી ઓળખતૉ પણ આ બન્ને ને મારા લાખ લાખ વંદન છે
અભિનંદન
આ બેન પોતે પોતાની વાત કરતા હોય એવુ લાગે છે
Media ma besi ne charcha karvi ane ground par kam karvu alag vastu chhe,
True😊
ખુબ સરસ આ સંસ્થા કામ કરે છે ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉
શોકરીનામીતરોપણજવાબદારછે
Biji ek moti samsya fake 498 and domestic violence na cases ni chhe
Jena mate samanta foundation, vastav foundation, save Indian family na representative ne pan add karva hata podcast ma
Maintenance also
સંબંધમાં આગળ વધતી વખતે પારદર્શકતા નો અભાવ અમુક વર્ગ માં વધુ જોવા મળતો હોય છે!
From the last 25 yrs divorce cases are increasing ,I personally feel materialistic happiness is increasing so two people needs a very good level of understanding level in this material world to keep relation working smoothly? After marriage there should not be any interference of individual families in the couple's life?if they interfere also it should be in a positive way?
છ મહિના સુધી ડોક્ટરો પાણી ના આપે પછી છ મહિના સુધી છોકરો રાખે પૂછવા જાવ એટલે એમ કે કે છોકરું નડે તો પણ તમે રડો ટીપા દિયે દવાઈ દિયે આજની પ્રજા મને નહીં પ્રાઇવેટ દવાઈ સરકારી માં લો ને સરકાર ને કાંઈ તમારી સાથે લેવા દેવા ના હોય સરકારને તો હાજા કરવાથી મતલબ હોય
Aa loko bhu j saru kam kri rya che aa loko chokra chikrio ne saru patra mle enu kam kre che enne koi swarth mhi last ma rull che chutu kre to paisa nhi mle police nari sanstha nhi pan emne tya jaso to eklu chokri nu j saru kre che m nhi but atyre chokra vada majboori ma khotu bole e bolvanu zarurat nhi evi girl malavse je tmari paristhiti joi ne marriage kre to aa loko je kam kre che e ground ma utro to kbr pde donation b leta nhi well done 👍✅ aa punay hoy to j sara kamo kari sko ❤❤❤
આ બંને નું કામ ખુબ ખુબ સરસ છે.બધા ને ખુબ ખુબ અભિનંદન
Best charcha,thank you sister
સરસ કામ કરે છે. 🙏🙏🙏🙏🙏📖📖
અત્યાર કોઈ ને ધરકામ ખેતી મજુરી કરવી નથી
Bhai bhane ne kon majuri and gharkam kare
Tari chhokri karse majuri ane ghar kaam? jaate man ma aano jawab boli jaa.. pachi comment no jawab aap mane
99% vaank dikario no hoy 6
ધંધા ભાયું ભેગા થયા છે બધા આ 😅
બેન જ્યારે નક્કી કરવાનું હોય ત્યારે પાત્ર એ જે બાયોડેટા પ્રમાણે પાત્ર છે કે નહી તે તપાસ કરવાની જવાબદારી જે તે પરિવાર ના વડીલોની છે.
આ બેન સાવ ખોટું બોલે છે
Excellent social service. Proud to know God has inspired your mission.
Ben nu paroksh rite emj kehvanu thai che ke divorce pachad chokro j javabdar hoi che... Badha chokra darudia, jugari, nashakhor, kamchor, rakhadal, tapori, ravan, nirdai, sandil hoi che..... 😮
આ લોકો જે કહે છે તે બધુ સારુ સારુ બતાવે છૈ એટલે cross check કરવાની જરૂર છે .
Badhi j vat milkat ni ajubaju fare chhe, pan koi ne milkat vasava no varo ave aetle redu tape, milkat ne lagan nathi karvana, purush thi karvana chhe
Mainly girls not focus on boy's and family character...they focus on status...of looks and money
હા બીજી વસ્તુ એ કે સ્વભાવ તમે ના પડે ના પડે ના પડે બધાનું એક સરખું હોય એડજસ્ટ કરવું પડે કોઈના ઘરમાં તમે પરણીને જાવ તો સભા હરખા હોય ધણી નો સાસુ નો સસરા ના બધા સરખા હોય તેમના દિલને જીતવા માટે પાંચ વર્ષ સ્ત્રીને કાઢવા પડે હા જો તમને સુખ હોય સુખી સુખ જતું હોય ને તો પહેલા તો એકા બીજા ના મુખડા ગમી જાય ને પછી તમારી જિંદગી ચાલે આ બેન ની વાત તો તને ખોટી છે સ્વભાવ મે તો ન જ થાય આખી દુનિયા ફરી આવો શંકર ભગવાન નો સ્વભાવ કેવો હતો રામનો સ્વભાવ કેવો હતો વિષ્ણુનો સ્વભાવ કેવો હતો કૃષ્ણનો સ્વભાવ કેવો હતો બધાયના હરખા હતા તો માણસના સભા હોય સ્ત્રીને તો દુઃખ સડી ની જેમ બળવાનું છે બળવાનું છે અને બળવાનું છે તમારી નાની દાદી જોઈએ છે ને દિવસે તમે નથી જોયા કાજલ લગ્ન કરવાનું માંડી જ વારો અને તમારા જેવી બહેનો છે ને બેસીને ભાષણ દેવાનું બંધ કરો મેં ક્યાં છે ને કોમેન્ટ વાંચો કોમેડી ઘરે ઘરે પૂછો કે શું થયું તું પેલા ના જમાનામાં 15 વર્ષે પરણાવતા એટલે જિંદગી નીકળી જતી હતી કારણ કે દગો હતો હવે કોઈ નો દગો સગો નથી થતો વાંઢા રખડે બરોબર છે જય જય ભારત
ડિવોર્સના વકીલને લાવો તેમનું ઇન્ટરવ્યૂ કરો, પછે રિયાલિટી ખબર પડશે
Ha સાચી વાત છે
હા જો આ ભાઈ બોલ્યા ની વાત સત્ય છે કેક માંથી વર ના બને વર માંથી ઘર બને મારા દીકરાની વહુ પણ એમ જ આવી છે માંથી ઘર થાય ઘરમાંથી ઘરમાંથી ઘર ન થાય વરની ગોતવા જાઉં 50 વરસ ની ઉમરે તો મળે હોય તે ગમે ત્યાંથી મકાન બનાવી લે આ ભાઈની વાત છે ને એ ઉભી રહે છે ભાઈને રાખજો બધામાં એક જ વાત એક જ વાત ને એક જ વાર ભાઈ બોલ્યા છે પણ 100% સાચી છે બેન ની વાત એ મગજમાં નથી બેસતી તે ભાઈ એના જે થતા હોય એ માફ કરજો સત્ય છે એ બોલાય જવાનું છે જલાઈ માં કેટલી કોમેડી છે આમાં કેટલું બધું બોલે છે કોકને તો દુઃખ થઈ જાય એવું પણ બોલાઈ જાય છે આ એક શબ્દ ઉપર ઘણાના પરિવાર આગળ ચાલશે
જય ભાઈ શું બોલો સાંભળો કે બધું પાકું થઈ જાય અને પછી અમે એનો મેડિકલ કરાવીએ છે જો વાત ઉભી રહી ને કે બધું પાકું થઈ જાય પછી જ મને મેડિકલ 22 જાતના મેડિકલ કરાવીએ બરાબર છે એક આગલો પોઈન્ટ પણ હતો કે ભાઈ એમ કીધું કે બેન વરમ થી ઘર થાય ઘરમાંથી વર ના થાય અને બધું પાકું થઈ જાય પછી જ મેડિકલ રિપોર્ટ કરાવીએ છે જેથી દીકરીના મા-બાપને સંતોષ થાય આ વાત ઊભી રહી એવી છે
ખૂબ ઉમદા કાર્ય છે. ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન
Right
તમને ખૂબ ખૂબ પ્રણામ. ખૂબ સરસ કર્મ કરો છે। .પ્રભુ ની ખૂબ કૃપા છે તમારા પર .
Khub saru kam
દેવાંશી બેન એક પ્રશ્ન નો જવાબ આપજો
જય માતાજી દેવાંશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન આ ભાઈ નું સરનામું શું છે તે અમને જણાવો
Surat