વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પાસેથી હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી વિશે સમજો! | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 75

  • @nileshjivani
    @nileshjivani 2 หลายเดือนก่อน +1

    સાહેબ હું પણ હીરા માં જ છું મેનુફેક્ચર પણ સાહેબ તમારી બધી વાત સાંભળવાની બોવ જ મઝા આવે અજ દમ સાચી વાત જ હોય જગદીશ સાહેબ ની

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj หลายเดือนก่อน

    જગદીશ ભાઈ અહીંયા ગામડામાં સોકરી ને કામ કરવું પડે છે ❤❤❤❤

  • @programmingworld7010
    @programmingworld7010 2 หลายเดือนก่อน +4

    એકદમ સાદી ભાષામાં સમાચાર 👌👌

  • @programmingworld7010
    @programmingworld7010 2 หลายเดือนก่อน +3

    જગદીશ મેહતા સાહેબ 👌👌 જોરદાર 👌👌

  • @kokilavaghela18173
    @kokilavaghela18173 2 หลายเดือนก่อน +2

    એકદમ સાચી વાત કરી. હવેનાં મોટા ભાગના ગામડાં માં બધી જ સુખ સુવિધા છે. શહેરના લોકો જો ગામડાંમાં પરત આવે તો તે નસીબદાર જ ગણાશે. 🇮🇳🇮🇳🇮🇳

  • @nagjirabari5693
    @nagjirabari5693 2 หลายเดือนก่อน

    ખૂબ જ ઊંડી વાત કરી મહેતા સાહેબે.. શહેર તરફ ઘણું આકર્ષણ તો બહેનો ને છે

  • @programmingworld7010
    @programmingworld7010 2 หลายเดือนก่อน +3

    સાહેબ લગ્ન કર્યા પછી વધારે બહાર જવા ની સમસ્યા બની છે.. મારે પણ આ વી હાલાકી છે.. 🙏🙏

    • @bhaveshparmar2815
      @bhaveshparmar2815 หลายเดือนก่อน

      ભાઈ તારા ઘર માં આવા નીયમો હોઈ તો બધાં નાં ઘરે એવુ નો હોઈ હું ૨૨ વર્ષ થી હીરા માં છું મારા અનૂભવ થી કહું છું ૨૦૧૪ પછી જ સમય હીરા અને દેશ બન્ને ખરાબ થયુ છે માટે ફરવા નું અને લગ્ન નું બહાનું નહિં પણ બીજેપી નો વાંક છે ભક્તિ મૂકી ને જો તો દેખાશે

  • @himmatbhaibhad9075
    @himmatbhaibhad9075 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ અભીનંદન

  • @RameshPatel-dd2nn
    @RameshPatel-dd2nn 2 หลายเดือนก่อน

    Jagdishbhai any issue your analysis is bold, perfect, true and realistic for that you are thankful. In our Gujarati journalism you are standing in first rank because you are most capable

    • @SHB891
      @SHB891 2 หลายเดือนก่อน

      ,

  • @hareshchaudhary4357
    @hareshchaudhary4357 หลายเดือนก่อน

    Good sir

  • @Miltonmill23
    @Miltonmill23 2 หลายเดือนก่อน +2

    Sav sachi vat tamari bhai aekdam sachi vat kari

  • @joshikaushal9212
    @joshikaushal9212 2 หลายเดือนก่อน +1

    Absolute truth mehta sir i was diamond worker till 2017 but i came back and started preparation of gov exam and in 2019 i selected in gov job i completed 5 year in gov job i belong from bk palanpur which have vibrant histroy in diamond field many people also came back in past and settled very well in village with small work and living happy life

  • @dhanjibhaidholakiya3436
    @dhanjibhaidholakiya3436 2 หลายเดือนก่อน

    જેવી રીતે રાત દિવસ આવે છે ને એવી રીતે બધું જ

  • @bharatgajipara1881
    @bharatgajipara1881 2 หลายเดือนก่อน

    આવી બળતરા ના કરાય મેતાજી

  • @SohanMali-x2k
    @SohanMali-x2k 2 หลายเดือนก่อน +1

    કારની સમાધિ વખતે પંડિતોએ મંત્ર કયા બોલ્યા હશે એ વિચાર માંગે તેવુ લાગે છે

  • @ભંડૅરીશૈલૅષભંડૅરીશૈલૅષ

    સાહેબ હીરામાં સોસણ થાય એટલું ક્યાંય નથી થતુ

  • @momdad1148
    @momdad1148 2 หลายเดือนก่อน

    Vah maza avi gay yar

  • @IshvarRajputIshvarRajput-h3u
    @IshvarRajputIshvarRajput-h3u 2 หลายเดือนก่อน

    Vah saras

  • @Hdysyshdhsjs
    @Hdysyshdhsjs 2 หลายเดือนก่อน +1

    Very good jagdish mehta.

  • @Miltonmill23
    @Miltonmill23 2 หลายเดือนก่อน +2

    Vat sachi tamari

  • @mansukhbhaisejani1339
    @mansukhbhaisejani1339 2 หลายเดือนก่อน

    Jay matagi

  • @bhupendrawaghela1174
    @bhupendrawaghela1174 2 หลายเดือนก่อน +2

    'પ્રેમ ન વાડી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય,
    રાજા પ્રજા જો ચાહે, શિષ દે લે જાય.' સંત કબીર.

  • @Miltonmill23
    @Miltonmill23 2 หลายเดือนก่อน +2

    Sachi vat tamari bhai

  • @anupammajmudar6752
    @anupammajmudar6752 20 วันที่ผ่านมา

    એક બાજુ કહો ચો કે મંદી બહુ નથી તો શાની ફરિયાદ કરો છો?

  • @JaverbhaiDihora
    @JaverbhaiDihora 2 หลายเดือนก่อน

    हीरा मा साहेब सोसण करवा मां आवे छे

  • @Amitkathiriya-k9o
    @Amitkathiriya-k9o 2 หลายเดือนก่อน

    કિરણ માં દિવાળી માં વેકેશન ખૂલવાની તારીખ પહેલા 18 હતી 4 દિવસ પેલા નવી જાહેરાત કરી કે 25 તારીખ આપી છે

  • @harishvadgama-p7h
    @harishvadgama-p7h 2 หลายเดือนก่อน

    Sar🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hbt253
    @hbt253 2 หลายเดือนก่อน +5

    Kheti karvi nathi!!

  • @SSH-n6j
    @SSH-n6j 2 หลายเดือนก่อน +1

    સરકાર રાજીનામા આપે ?

  • @kanjibhaikakadiya925
    @kanjibhaikakadiya925 2 หลายเดือนก่อน

  • @soyablulat3753
    @soyablulat3753 2 หลายเดือนก่อน +2

    Lakhi rakho jang have band ni thay. Kheti karwa mando.

    • @hbt253
      @hbt253 2 หลายเดือนก่อน +2

      Kheti karshe a j king hashe future ma. Jamino vechine already monghwari vadhari che.

  • @SSH-n6j
    @SSH-n6j 2 หลายเดือนก่อน +1

    હીરા ઉદ્યોગ મા અનામત હોવુ જોઈએ?

  • @PalabaiVejabhai
    @PalabaiVejabhai 2 หลายเดือนก่อน

    Jgadisbhai sasubole sarasboale

  • @shakalbadlalega
    @shakalbadlalega 2 หลายเดือนก่อน +3

    Jene jamino nathi gamde ej shehar ma jaay chhe bhai Mehta saheb. OBC, sc-st wara pahe kya baap dada ni 500-1000 vigha ni jamino chhe

    • @Cr1ehcj5g85n
      @Cr1ehcj5g85n 2 หลายเดือนก่อน

      Actually garib manso ni vat nathi thati, badhu hoy toy heran thay Ani vat thay se aapde to javanuj se nkr dadiyu karsu

  • @Raja-l3f1v
    @Raja-l3f1v 2 หลายเดือนก่อน +1

    PAYAL TAME JAGDISHBHSI NE GHARE KATHA KAHEDAVAVA BOLAVJO 🤣😂😅

  • @avinashbirari6400
    @avinashbirari6400 2 หลายเดือนก่อน

    Badhi Mili Bhagat chhe.

  • @avinashbirari6400
    @avinashbirari6400 2 หลายเดือนก่อน

    Mandi Mandi batavi NE. Pure pur production kadi le chhe. Tyare aa like ye Mandi Nathi lagti

  • @NITIEJNARAYN
    @NITIEJNARAYN 2 หลายเดือนก่อน

    અમે બોટાદ માં આકાશ ડાયમંડ માં પણ મંદી નો સામનો કરીએ છીએ પણ પૂરા મૂડ અને આત્મ વિશ્વાસ થી ...

  • @nursama9584
    @nursama9584 2 หลายเดือนก่อน +1

    Surat.Raheva.vala.Jeni.pase.kheti.Nahi.Gamda.Ma.Te.su.kare.??..kheti.
    vala.to.kayarna,Gamde.
    Aavi.Gaya.che.

    • @hbt253
      @hbt253 2 หลายเดือนก่อน

      Bhagiya bane.
      Surat karta sasta ma gujaran chalse.

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 2 หลายเดือนก่อน

    તો પછી શુ કામ છોડી ને ગયા અને કેટલા વરસ થી છોડયુ

  • @jaydhruvpatel
    @jaydhruvpatel 2 หลายเดือนก่อน

    Payalben ne hasvu aave che pan roki rake che
    Jagdish bhai ni speech thi.

  • @ratilalpatel2517
    @ratilalpatel2517 หลายเดือนก่อน

    There is a other side one can not able to accept the real fact that when the owners started lab grawn diamond in mass production ,which lost the trust on diamond , one can get resale value from natural diamond but not front lab grawn diamond ,resulting to avoid buying of diamond ornaments , ultimately diamond industries lost the trust from all over world.

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 2 หลายเดือนก่อน

    SAVJI bhai DHOLKIYA ANE Govindbhai e ek pan hira katigar ne vacation aapyu j nathi. Mota koi pan maliko e potana Ek pan Ratna kalakaron ne chhuta nathi karya ke koi mota vacation upar utarel nathi. Evu kahevaay chhe. AA VAT KHOTI HOY TO KOI KAHO.

  • @Raja-l3f1v
    @Raja-l3f1v 2 หลายเดือนก่อน +1

    SAHEB, GAMDA NA DAVAKHANA ANE SCHOOL KEVA HOY CHHE?

  • @bhupendraghetiya1687
    @bhupendraghetiya1687 2 หลายเดือนก่อน +1

    Samyvadi vichar dhara
    Puro abhyas kro.
    Hira ni vasho thi a j systam che.
    Sarkari nokri nathi

  • @narsibhainarsibhai830
    @narsibhainarsibhai830 2 หลายเดือนก่อน +1

    ,સાબવડાપધનનેઆવીબુધીવોવીજોઍ

  • @bakulapatel3108
    @bakulapatel3108 2 หลายเดือนก่อน

    Ame to sher mo thi gamde gaya ane chokra bhanaya gamde pacha Amerika pochi gaya

  • @sureshkhatri8939
    @sureshkhatri8939 2 หลายเดือนก่อน

    Ratnkalkarobackreturninkhet

  • @jesingbhaimakwana-iv3cl
    @jesingbhaimakwana-iv3cl 2 หลายเดือนก่อน

    jagdishbhi.apto.kothlabhrine.rupiya.vechocho.levavalakon.bas.apni.chenal.jovechene.tmarasabdo.rokda.rupiya.sabdonache.samje.aenemate.abhar.jasingbhai.bhavnagar.