Ramkatha - રૂડી રામકથા સંભળાવે શુકદેવજી પરિક્ષિતને રે(લખેલું છે) | Rudi ramkatha sambhdave shukdevji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    રુડી રામકથા શુકદેવજી સંભળાવે પરીક્ષિતરાયને
    રાજા દશરથને ત્રણ ત્રણ રાણી છે
    કૈકૈય કૌશલ્ય પટરાણી છે
    સુમિત્રા રાણી ઠકરાણી છે રુડી રામકથા ....
    રાજા દશરથને ચાર ચાર દીકરા છે
    રામચંદ્ર સૌથી મોટા છે
    ભારત લક્ષ્મણ સરીખા જોટા છે
    શત્રુઘ્ન સૌથી છોટા છે રુડી રામકથા ..
    રાજા મુનિવરને બોલાવે છે
    પુત્રને વિદ્યા દેવા વિનવે છે
    રામ લક્ષ્મણ બન્યા છે ધનુષધારી રુડી રામકથા..
    ત્યાંતો વિશ્વામિત્ર પધારે છે
    રાજા દશરથ નમન કરે છે
    ઋષિને ઉંચા આસને બેસાડે છે રુડી રામકથા..
    રાજા દશરથ સેવા માંગે છે
    જે જોયે તે માંગી લ્યો ને
    રાજા દશરથ થરથર ધ્રૂજે છે રુડી રામકથા...
    રામ ઉભા દશરથને સમજાવે છે
    અમને આજ્ઞા અપોને પિતાજી
    ઋષિ આજ્ઞાનું રક્ષણ કરવું છે રુડી રામકથા..
    રામ લક્ષ્મણ ચાલ્યા ઋષિ સાથે
    વાલે અહિલ્યા નારી નો ઉદ્ધાર કર્યો
    વાલે ગૌતમ ઋષિના કામ કાર્ય છે રુડી રામકથા..
    રામ ત્યાંથીને આગળ ચાલ્યા છે
    યજ્ઞ રક્ષા કરવાનું કામ કરે છે
    એને તાડકાને બાણ થી મારી છે રુડી રામકથા..
    રાજા જનકએ સ્વયંવર રચ્યો છે
    શિવ ધનુષ તોડે કોઈ મહારથી
    એને કન્યાનું દાન કરીશ રુડી રીતે રુડી રામકથા...
    વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ આવે છે
    ધનુષ્ય યજ્ઞમાં આવીને બેસે છે
    ઋષિ આજ્ઞાથી રામ ધનુષ તોડે છે રુડી રામકથા..
    સીતા વરમાળા લઈને આવે છે
    રામચંદ્રને પેરાવે છે
    ત્યાં તો જયજયકાર સંભળાયો છે રુડી રામકથા..
    જનક અયોધ્યામાં દૂતને મોકલે છે
    રાજા દશરથ જાન જોડી આવે છે
    ચારેય કુંવરને પરણાવે છે રુડી રામકથા..
    રામ પરણીને અવધમાં પધારે છે
    માતા સાચા મોતીડે વધાવે છે
    અવધ જયજયકાર વર્તાવે છે રુડી રામકથા..
    કૈકય રામને જમવા બોલાવે છે
    રામ કૈકય માં ને સમજાવે છે
    માતા વનમાં જવાનું મને વચન આપો રુડી રામકથા..
    ત્યાં તો મુનિવર પધારે છે
    રામને ગાદી આપવાની વિનંતી કરે
    આખી આયોધ્યા જુમી ઉઠે રુડી રામકથા..
    ત્યાંતો કૈકૈય રાણી દશરથને વિનવે છે
    એને દીધેલા વચન માંગે છે
    રામને વનવાસ ને ભરતને ગાદી આપો રુડી રામકથા..
    રામ વનને માર્ગે હાલ્યા છે
    સાથે સીતાને લક્ષ્મણ હાલ્યા છે
    રાજા દશરથ ત્યાં કાંપવા લાગ્યા રુડી રામકથા..
    ભારત શત્રુઘ્ન મોસાળ ગયા છે
    રામ લક્ષ્મણ વન વાટે ગયા છે
    રાજા દશરથ પુત્ર વિયોગે તલપે છે રુડી રામકથા..
    રામ ગંગા કિનારે પધારે છે
    ગંગા પાર ઉતારવા નાવ માંગે છે
    ગૃહ વાત કરે છે કર જોડી રુડી રામકથા..
    પ્રભુ તમારા ચરણમાં કામણ છે
    ચરણરજની નારી બને છે
    ચરણ ધોવાની રામને અરજ કરે રુડી રામકથા..
    લક્ષ્મણ સીતા મનમાં મલકે છે
    ગૃહ કથરોટ લઈને આવે છે
    પ્રભુ ઉભા છે કથરોટમાં ચરણ ધરી રુડી રામકથા..
    પ્રભુ ગંગાને પાર ઉતરીયા છે
    ઉતરાયમાં સીતાની વીંટી આપે છે
    ગૃહ ઉતરાય લેવાની ના પડે રુડી રામકથા..
    પ્રભુ છીએ ધંધાભાઇ
    આજ ગંગાપાર મેં ઉતાર્યા છે
    પ્રભુ તમે મને ઉતારો ભવપાર રુડી રામકથા..
    રામ લક્ષ્મણ સીતા વનમાં આવ્યા છે
    રામે માતાપિતાના વચન પાળ્યા છે
    રામ વસિયાં જંગલમાં ઝૂંપડી બાંધી રુડી રામકથા..
    રામ રામ કરતા દશરથ પ્રાણ ત્યાગે
    ભરત શત્રુઘ્ન મોસાળેથી આવે છે
    ભરત માતા કૈકઈને વાત પૂછે
    આ શું માંડ્યો કાળો કેર રુડી રામકથા..
    ભરત રામની પાછળ હાલ્યા છે
    રામ રામ કરીને પોકારે છે
    ચિત્રકૂટમાં ભરતને રામ બેઠા રુડી રામકથા..
    ત્યાંતો નારદમુનિ પધારે છે
    જઈ લંકામાં ખબર આપે છે
    તારો વેરી વનમાં આવીને વસ્યો રુડી રામકથા..
    રાવણ મામા મારીચને મોકલે છે
    મારિચે સોનાનું રૂપ લીધું છે
    સીતાનું મૃગલામાં મન મોહ્યું છે રુડી રામકથા..
    રામ મૃગલાને બાણ થી મારે છે
    મૃગલો લક્ષ્મણને પોકારે છે
    રામ રામ કરીને મૃગલો પ્રાણ ત્યાગે રુડી રામકથા..
    સીતા લક્ષ્મણજીને વિનવે છે
    મારા રામને વનમાં સંકટ પડે છે
    સીતા લક્ષ્મણને રામની વારે મોકલે છે રુડી રામકથા..
    ત્યાંતો રાવણ સાધુનું રૂપ લઇ આવે
    સીતા પાસે રાવણ ભિક્ષા માંગે
    રાવણ સીતાને લઈને હાલ્યો છે રુડી રામકથા..
    રામ લક્ષ્મણ ઝુપડીએ આવે છે
    સીતા વિનાની ઝૂંપડી સુની છે
    રામ સીતા સીતા કઈને પોકારે છે રુડી રામકથા..
    રાવણ સીતાજીને લઈને હાલ્યો છે
    સીતાની વારે જટાયું આવે છે
    જટાયુની પાખું રાવણ કાપે છે રુડી રામકથા..
    જટાયુને રામે મોક્ષ દીધોછે
    પછી શબરીની ઝૂંપડીએ આવ્યા છે
    શબરીએ ભાવેથી વધાવ્યા છે રુડી રામકથા..
    મારા ગુરુએ મને વચન દીધું છે
    મારા ગુરુના વચનમાં વિશ્વાસ કર્યો છે
    મારી ઝૂંપડીએ રામ પધાર્યા છે રુડી રામકથા..
    શબરી વનમાંથી બોર લઇ આવે છે
    રામ માટે મીઠા બોર રાખે છે
    રામ એઠા બોરને આરોગે છે રુડી રામકથા..
    રામ લક્ષ્મણ આગળ હાલ્યા છે
    ત્યાંતો સુગ્રીવ ને હનુમાન મળ્યા છે
    રામ બાણથી વાલીને મારે છે રુડી રામકથા..
    હનુમાન સીતાને ગોતવા હાલ્યા છે
    રામ હનુમાનને મુદ્રિકા આપે છે
    સીતા માતા જોઈને હરખણા છે રુડી રામકથા..
    રાવણની બાગ ઉજળી છે
    હનુમાને રાવણને હાકલ મારી છે
    હનુમાને સોનાની લંકા બાળી છે રુડી રામકથા..
    રામ સેતુ બંધ બંધાવે છે
    રામેશ્વરની સ્થાપના કરી છે
    રામ નામથી પથ્થરા તાર્યા છે રુડી રામકથા..
    રામ લંકામાં આવીને ઉભા છે
    મેઘનાદ લક્ષ્મણને બાણ મારે છે
    ભાઈ લક્ષ્મણને મૂર્છા આવે છે રુડી રામકથા..
    સંજીવની લેવા હનુમાન હાલ્યા છે
    ઋષિમુખ પર્વત લઇ આવે છે
    ભાઈ લક્ષ્મણની મૂર્છા વાળે છે રુડી રામકથા..
    રામ રાવણનું યુદ્ધ હાલ્યું છે
    વિભીષણ તો રામની સાથે છે
    રામ રાવણની નાભિમાં બાણ મારે રુડી રામકથા..
    રામ લક્ષ્મ સીતા અવધ આવે છે
    તેની સેવામાં હનુમાન સાથે છે
    ભાઈ ભરતને ખબરું આપે છે રુડી રામકથા..
    રામ પેલા કૈકૈયને પાયે લાગે છે
    પછી ભરત ભાઈને ભેટે છે
    આખી અવધ નગરી હરખે છે રુડી રામકથા..
    રામસીતા ગાદીએ બેઠા છે
    દેવોના દુંદુભી વાગ્યા છે
    ત્યાં તો જયજયકાર સંભળાયો છે રુડી રામકથા..
    જે કોઈ રામાયણ ગાશેને ગવડાવશે
    તેનો વાસ વૈકુંઠમાં થાશે રે
    તેના દુઃખડા મારો રામ હરે રુડી રામકથા..
    #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #hanuman #aayodhya #aayodhyarammandir

ความคิดเห็น • 94

  • @shantijijiya9173
    @shantijijiya9173 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ સરસ 🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      હર હર મહાદેવ 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 શ્રાવણ માસની ઘણી શુભકામના

  • @renukathakkar7353
    @renukathakkar7353 24 วันที่ผ่านมา

    Wah RasilaBen Wah Very Nice 👌 Aakhi Ramayan Bhajan Dwara Sambhadavava Badal Khub Khub Aabhar Jay Shree RAM

    • @RasilabenThummar
      @RasilabenThummar  23 วันที่ผ่านมา

      જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ હૃદય પુર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏 સત્સંગમાં તમારી હાજરીને સત સત નમન🤗

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 5 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ..વાહ ખૂબ સરસ ભજન...રામ નવમી ની આપ સહું સત્સંગીઓ ને હાર્દિક શુભેચ્છા 🙏🙏🙏🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ ભાવિકા બેન🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
      રામ નવમી ની ઘણી ઘણી શુભકામના 🙏

  • @latagohel7183
    @latagohel7183 5 หลายเดือนก่อน +1

    વાહ દીદી ખૂબ ખૂબ સરસ ભજન ગાયું રામનવમી હાર્દીક શુભકામનાઓ જય સીતારામ. સાંભળીને ખૂબ આનંદ થયો દીદી રસિલાબેન જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી રામ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      રામનવમી ની ખૂબ ખૂબ વધાઈ

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 4 หลายเดือนก่อน +2

    🙏જય માતાજી 🙏ખૂબજ સરસ ભજન ગાયું રસીલાબેન.... તમારા ભજન સાંભળવાની મજા જ કાંઈ ઓર હોય છે.... આવા જ ભજન સંભળાવતા રહો.... માઁ સરસ્વતી નો વાસ સદાય તમારી જિહવા પર રહે એજ પ્રાર્થના.... 🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน +1

      જય માતાજી 🙏
      તમારો આવો પ્રેમ અને લાગણી જોઇ મન આનંદિત થય જાય😊
      આવો જ સાથ સહકાર આપતા રહેજો 🤗🙏

  • @kanchanmamandal
    @kanchanmamandal 4 หลายเดือนก่อน +2

    ખુબજ સરસ ગાયું
    જય શ્રી કૃષ્ણ
    જય માતાજી

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @bhavanishankarraviya726
    @bhavanishankarraviya726 19 วันที่ผ่านมา

    તમારી રૂડી રામકથા બહુ સાંભળવાની મઝા આવે છે તમારો રાગ મને બહુ જ ગમે છે સાવરકુંડલા થી ગૌરીબેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  19 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ ગૌરી બેન 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      સતસંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે ❤️

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 8 วันที่ผ่านมา

    સર સ છે ❤🎉❤🎉.

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
      નવલા નોરતાની ખૂબ ખૂબ શુકામનાઓ 😊
      સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે 😊🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 5 หลายเดือนก่อน +2

    વાહ વાહ ખુબ સરસ કીર્તન રસિલા દીદી મસ્ત હો રામનવમીના ખૂબ ખૂબ શુભેચ્છા

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน +2

      જય શ્રી કૃષ્ણ કાજલ બેન🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
      રામનવમી ની ખૂબ ખૂબ શુભકામના 🙏🙏

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 25 วันที่ผ่านมา

    Khubsunder❤ dhanyavad

    • @RasilabenThummar
      @RasilabenThummar  23 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ હૃદય પુર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏 સત્સંગમાં તમારી હાજરીને સત સત નમન🤗

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 หลายเดือนก่อน +12

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર સરસ કીર્તન રોજ નવાનવા સાંભળીને ખુબ આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ રશીલાબેન 🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน +6

      જય ભોલેનાથ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

    • @DvPandya-ck7st
      @DvPandya-ck7st 3 หลายเดือนก่อน

      जय मां

  • @MishriPatel-yh3do
    @MishriPatel-yh3do 13 วันที่ผ่านมา

    Really it's very good song
    Listen this song my heart get really calmness and peace thank you ❤👏🏻

    • @RasilabenThummar
      @RasilabenThummar  12 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      સતસંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે 💐❤️🙏

  • @ilabhalala5175
    @ilabhalala5175 5 หลายเดือนก่อน +3

    Jay shree krishna 🙏🏻🙏🏻💐

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @kanchanbengorasiya6604
    @kanchanbengorasiya6604 5 หลายเดือนก่อน +1

    🎉ખુબ ખુબ. અભિનંદન સરસ ભજન ગાયુ રસીલા બેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ કંચન બેન🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @limeshpanchal6489
    @limeshpanchal6489 4 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ રસીલા બેન તમારો અવાજ ખુબ જ સરસ છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 😊🙏

  • @ayushikandoliya8783
    @ayushikandoliya8783 4 หลายเดือนก่อน

    ખુબ સરસ ધન્યવાદ પાલીતાણા થી જોસનાબેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @rasmivalani2231
    @rasmivalani2231 หลายเดือนก่อน

    વા સરસ ગીત સીતારામ રસીલા માસી સાંકળી થી રશમી ના સીતારામ જય રામાપીર સીતારામ સીતારામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ સીતારામ રશ્મિ બેન🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @hiraodedara813
    @hiraodedara813 5 หลายเดือนก่อน

    જય શ્રી રામ ખૂબ ખૂબ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @nitagajera8698
    @nitagajera8698 4 หลายเดือนก่อน

    Jay shree Krishna khub saras gayu khub khub saras

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @kritishaahir
    @kritishaahir 5 หลายเดือนก่อน

    Jay shree ram 🙏🙏
    Khub Saras kirtan chhe👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @harshakukadiya8357
    @harshakukadiya8357 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ રસીલા બેન સરસ ગીત ગાયું

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm 5 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ કિરણ બેન🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @user-hy6ix9ht9s
    @user-hy6ix9ht9s 5 หลายเดือนก่อน

    Jay shree krishna khub saras chhe kirtan

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @mahekvyas8761
    @mahekvyas8761 5 หลายเดือนก่อน

    જય શ્રીરામ ❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી રામ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @manjubenPatel-xi6yt
    @manjubenPatel-xi6yt 2 หลายเดือนก่อน +3

    કિર્તન લખી ને મોકલો ❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      મુકેલું છે બેન

  • @NayanSangani-d4j
    @NayanSangani-d4j 5 หลายเดือนก่อน

    Jay Shree Krishna 🙏🌷

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી રામ 🙏🙏

  • @user-gm2ys8zu7j
    @user-gm2ys8zu7j 5 หลายเดือนก่อน

    Saras rashilaben

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @kachanpatel578
    @kachanpatel578 5 หลายเดือนก่อน

    જય શ્રી રામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 5 หลายเดือนก่อน

    Jay shree ram

  • @gajjarnikunj41
    @gajjarnikunj41 3 หลายเดือนก่อน

    ,ખૂબસરસહતૂરામાયણનુભજન

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏

  • @vrajlalthumar5604
    @vrajlalthumar5604 5 หลายเดือนก่อน

    Jai shri ramji saras

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી રામ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @prajapatibhavnaben6668
    @prajapatibhavnaben6668 5 หลายเดือนก่อน

    તમારા ભજન બહુ મસ્ત છે મને બહુ જ ગમે

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 5 หลายเดือนก่อน

    Shukhpur satsang Mandal na Jay shree Krishna 🎉🎉😮🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @limeshpanchal6489
    @limeshpanchal6489 4 หลายเดือนก่อน

    Jay Shri Ram

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી રામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @ushaantala-kw1kf
    @ushaantala-kw1kf 2 หลายเดือนก่อน +1

    Verry nice

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના 🤗

  • @narbheramteraiya1471
    @narbheramteraiya1471 5 หลายเดือนก่อน

    જયસીરામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar 5 หลายเดือนก่อน

    Bhavna thumbar🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ બેન🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @ushadudhat4211
    @ushadudhat4211 2 หลายเดือนก่อน

    Usha

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના 🤗

  • @alkashukla1390
    @alkashukla1390 4 หลายเดือนก่อน

    , good ❤❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @kanomer5845
    @kanomer5845 5 หลายเดือนก่อน

    લખીને મૂકો ને બેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
      લખીને મુકી દીધું છે

  • @user-yh7sd7gy5x
    @user-yh7sd7gy5x 5 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ લખી ને મુકો.... લખી શકી

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
      મુક્યુ છે લખીને

  • @user-zx6ss7lp9f
    @user-zx6ss7lp9f 5 หลายเดือนก่อน

    કિર્તન લખી ને મોકલશો

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      મુકી દીધું છે લખીને

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 5 หลายเดือนก่อน

    Lakhi batavo

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
      મુક્યુ છે લખીને

  • @meenavaishnav7093
    @meenavaishnav7093 5 หลายเดือนก่อน

    વાહ દીદી

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @NayanSangani-d4j
    @NayanSangani-d4j 5 หลายเดือนก่อน

    Jay Shree Ram 🙏🌷

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊