એવી દેહની વાડી આપી રે વિઠ્ઠલે (લખેલું છે) | Gujarati kirtan | Satsang Mandal | New Krishna Kirtan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    ======= એવી દેહની વાડી આપી રે વિઠ્ઠલે =======
    આવી દેહની વાડી આપી છે વિઠ્ઠલે રે
    તમે ખંતે થી કરજો એમાં ખેડ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    નોતી ધરમને કેડે ગાડી હાલતી રે
    એની રાઈસ રણછોડે લીધી હાથ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    તમે ઝરણાનો જાપો બાંધજો રે
    એમાં સમતાની સાંકળ હોઈ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    એમાં તાળું રે ત્રિકમનું તમે મારજો રે
    એની ચાવી સદગુરુજીને હાથ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    દાન દયાના બળદ તમે જોડજો રે
    તમે ખંતેથી કરજો એમાં ખેડ
    એવી દેહની વાડી આપી છે હરિ વિઠ્ઠલે રે
    એમાં કરુણાના કયારા તમે બાંધજો રે
    ધારણ ધીરજની મુકજો એમાં મુઠ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    તમે વેલા રે ઊઠજોને એમાં વાવવા રે
    જ્ઞાન દીપકની પ્રગટાવો જ્યોત
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    નામ સમરણના રોપડા એમાં રોપજો રે
    ગીતા ભાગવતનો રાખજો એમાં ભાવ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    એમાં નિંદાનું નિંદામણ ઉગશે રે
    લેજો સત્યની દાતરડી તો હાથ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    એમાં વીઘનના વેલા આડા ઉગશે રે
    રામ રટણથી થાશે એનો નાશ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    લોભ મોહના તે ઢોર એમાં આવશે રે
    ગુરુ ગોવિંદના ગાજો તમે ગાન
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    હીરા તોરાણા ઝવેરીના હાથથી રે
    વાલો બમણા ચુકવશે એના મોલ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    કર જોડીને સંતો કરે વિનંતી રે
    પ્રેમે આપે આતમનું જ્ઞાન
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    આવી દેહની વાડી આપી છે વિઠ્ઠલે રે
    તમે ખંતે થી કરજો એમાં ખેડ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    #સત્સંગ #viralsong #gujaratikirtan #mahilamandal #કીર્તન #newsong #satsang_world #gujaratisong #ભક્તિકીર્તનસંગ્રહ #krishnakirtan #ramkirtan #ayodhyadham

ความคิดเห็น • 87

  • @ElenaKoplik
    @ElenaKoplik 8 หลายเดือนก่อน +9

    રસીલાબેન ખૂબ જ મજાનું છે કિર્તન❤
    ભગવાન તમને આશીર્વાદ આપતા રહે આવાને આવા સરસ કિર્તન ગાય સકો એવા 🙏🙏🌺
    ભગવાન રાજી હોય તો એના નામ લઈ શકાય બાકી કઈ ન થાય 🤗
    જય શ્રી રામ બધા બહનોને 🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      રામ રામ 🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 5 หลายเดือนก่อน

      jay shree krisshna.

  • @ShantabenBarad
    @ShantabenBarad 2 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ મજા આવી સાંભળવાની જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 8 หลายเดือนก่อน +1

    વા.રસીલા બેન ખુબ સરસ કીર્તન સંભાળાવુ.જયહો..હરિ..હરીજયશ્રી
    ક્રુષ્ણ.જય રામદેવ સીતારામ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      સીતારામ 🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏

  • @RadhaMandalgir
    @RadhaMandalgir 12 วันที่ผ่านมา

    ખુબ જ સરસ ગાયું છે જય શ્રી કૃષ્ણ શરણં

    • @RasilabenThummar
      @RasilabenThummar  11 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️
      સત્સંગમાં તમારી હાજરી ને સત સત નમન 🙏🙏

  • @ભોતીકભોતીકભાઈ
    @ભોતીકભોતીકભાઈ 8 หลายเดือนก่อน +2

    માસી.સરસ.ભજન.છે.મને.તમારા.ભજન.બવ.ગમેછે.લખી.ને.મુકોતો.સારુ.આભાર

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน +1

      હૈ મુકીશુ 🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏

  • @bkthumar5484
    @bkthumar5484 8 หลายเดือนก่อน +1

    ,vah,🙏🙏🙏🙏🙏👌👌👌👌

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏❤❤❤❤w🙏🙏🙏🙏🙏

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 8 หลายเดือนก่อน

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 👍👌🙏 જય શ્રી કૃષ્ણ 🙏 સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે 👍👍

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે🙏
      તમને ગમ્યું એ જાણીને બહુ આનંદ થયો😇
      Jay shree krishna 🙏

  • @kritishaahir
    @kritishaahir 8 หลายเดือนก่อน

    વાહ બેન બવ જ સરસ ગાયું છે👏👏👏
    મજા આવી સાંભળીને 👌
    જય શ્રી હરિ વિઠ્ઠલ 🙏🙏🌹

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      જય શ્રી હરિ વિઠ્ઠલ 🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏

  • @ભાવનાસોરઠિયા
    @ભાવનાસોરઠિયા 8 หลายเดือนก่อน +2

    જય..શ્રી. કૃષ્ણ.. લખી. ને. મુકો

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗ha🙏🙏🙏🙏🙏

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 8 หลายเดือนก่อน

    🙏જયમાતાજી 🙏વાહ રસીલાબેન એકદમ સરસ ભજન છે.... તમારો કંઠ... ગાવાની ઢબ... સાંભળવાની ખૂબજ મજા આવે છે... દિલ સુધી પહોંચી જાય છે... અભિનંદન... માઁ સરસ્વતી ની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે.. એવી દિલથી પ્રાર્થના 🙏🙏🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      જય માતાજી 🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏ધન્યવાદ 🙏🙏🙏આશીર્વાદ તમારા સદાય વરસાવતા રહેજો 🥰🥰🥰🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 8 หลายเดือนก่อน

    Khub khub khub saras Bhajan 🙏🙏🙏🙏❤️

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      થૅન્ક્સ 🙏🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏

  • @rjvegad1769
    @rjvegad1769 8 หลายเดือนก่อน +1

    કીર્તન સરસ છે લખીને મોકલો ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      Muki didhu chhe
      Thank you 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 8 หลายเดือนก่อน

    જય શ્રી રામ ખૂબ સરસ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏🤗🤗

  • @TasteofKATHIYAVAD
    @TasteofKATHIYAVAD 8 หลายเดือนก่อน

    બોવજ, સરસ ગાયું બેન ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @kamleshsavaliya2650
    @kamleshsavaliya2650 8 หลายเดือนก่อน

    Tamara kirtan bov j mast hoy che

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      એવું છે 🥰🥰🥰🙏🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗

  • @SatyamDhameliya-fy9rq
    @SatyamDhameliya-fy9rq หลายเดือนก่อน

    ❤❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      હર હર મહાદેવ 🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
      ભગવાન તમને ખૂબ સ્વસ્થ અને સુખી રાખે એવી પ્રાર્થના 😊

  • @JEEVANDEEP-m5p
    @JEEVANDEEP-m5p 7 หลายเดือนก่อน

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 👍👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @hareshbharwad798
    @hareshbharwad798 8 หลายเดือนก่อน +2

    જય ગુરુદેવ સીતારામ બેન ખૂબ ખૂબ ધન્યવાદ નીચે લખીને મોકલવા બદલ વીનંતી ❤❤

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      Ha🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏

  • @nirmalaraval935
    @nirmalaraval935 8 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે🙏
      Jay shree krishna 🙏

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 5 หลายเดือนก่อน

    Jay shree krishna ❤mast che kirtan

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @madubenprajapati1883
    @madubenprajapati1883 28 วันที่ผ่านมา

    🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  25 วันที่ผ่านมา

      જય રામદેવપીર જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
      નવલા નોરતાની ખૂબ ખૂબ શુકામનાઓ 😊
      સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે 😊🙏

  • @shankralalpandya3882
    @shankralalpandya3882 8 หลายเดือนก่อน

    Ben aa bhajan lakhelu hoy aevo photo hoy to mukjone

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      th-cam.com/users/shorts799npW3SuiY?si=L-YiG64WYrqAfHbF
      અહી છે લખેલું 😊
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 5 หลายเดือนก่อน

    Very good ❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 หลายเดือนก่อน +1

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ રોજ સરસ કીર્તન બનાવી રજુ કરોસો સાથે તમો સંસારી હોવ માટે ઘરકામ પણકરવા પડે બહુસરસ બેનોને ખુબખુબ આશીર્વાદ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      હૈ જય ભોળાનાથ 🙏🙏🙏🙏તમારા bdha નાં આશીર્વાદ 🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏than🙏🙏🙏🙏🙏

  • @maheshkatchhi850
    @maheshkatchhi850 2 หลายเดือนก่อน

    Lakhan Sathe bhajan

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      હા લખીને મુકેલું છે

  • @RasilaPatelb
    @RasilaPatelb 8 หลายเดือนก่อน

    Wah rasi ben khub saras kirtan se
    Mne m thay ne k માર્મિક કીરતન સાંભળવું તયે તમારા જ સાંભળું
    Khub sars ben🙏
    Lakhi mokljo ho

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      થૅન્ક્સ 🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar 8 หลายเดือนก่อน

    bhavna thumbar🎉🎉

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏

  • @shantabentala399
    @shantabentala399 8 หลายเดือนก่อน +1

    Bwav sarras kriartn se 🙏🙏lakahe moklo🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏

  • @arunachandra7147
    @arunachandra7147 8 หลายเดือนก่อน

    🙏🙏🙏👌👌

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏

  • @kanomer5845
    @kanomer5845 8 หลายเดือนก่อน +1

    લખીને મૂકો ને બેન

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      Ha🙏🙏🙏🤗🤗🤗🙏🙏

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 6 หลายเดือนก่อน

    Very very good

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ અલ્પા બેન🙏
      કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી આભાર 🙏😊

  • @kamlapatel4012
    @kamlapatel4012 8 หลายเดือนก่อน

    Rasilaben Tamara bhajano Bahu j sara hoy chhe to lakhine mukava vinanti please

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      Ha🙏🙏🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏

  • @dharmisthaj1276
    @dharmisthaj1276 8 หลายเดือนก่อน

    Kirtan bahu sundar 6 niche lakhi n muko to ame pan gai saki

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏ha

  • @JosnaMasot-ju2he
    @JosnaMasot-ju2he 8 หลายเดือนก่อน

    Ai bhajan kahana moklo

  • @vibharathod6558
    @vibharathod6558 8 หลายเดือนก่อน

    Msat che bhajan ben lakhi ne mukva

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      Ha🤗🤗🤗🙏🙏🙏🙏🥰🙏🙏🙏🙏

  • @jyotiprajapati1803
    @jyotiprajapati1803 8 หลายเดือนก่อน

    Bajan lkhi moklo

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏ha

  • @parvinbhai6944
    @parvinbhai6944 8 หลายเดือนก่อน

    Lkhine muko

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      Ha🙏🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏🙏

  • @BhavanabenSarapadadiya
    @BhavanabenSarapadadiya 8 หลายเดือนก่อน

    રસીલાબેનસીતારામસારૂતમેઆભજનલખીનેમુકુમારેલખવામાભુલથયથીકેમસરખુસમજાતુનહતુએટલામાટેતમેલખીનેમુકજો

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      હા ચોક્કસથી મુક્યું છે
      થોડું વેહલા મોડું થાય પણ મૂકીએ ચોક્કસ😊
      ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏

  • @ramilavegda4760
    @ramilavegda4760 8 หลายเดือนก่อน +1

    . લખી ને મોકલો 🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏

  • @ShantabenBarad
    @ShantabenBarad 2 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ સરસ સાંભળવાની મજા આવી
    જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 5 หลายเดือนก่อน

    Very good

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ અલ્પા બેન🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏