સાહેબ એક વાત કહું તમે માનો તો. સાહેબ તમે બે વર્ષ ગુજરાતની સરકારી શાળા નો વહીવટ હાથમાં લો તમારાં જેવા લોકોના અંતરાત્મા ને જાણનારા વ્યક્તિની ખૂબ જરૂર છે. ગુજરાતની સરકારી શાળા ની હાલત ખરાબ કરી નાખી છે. અમારી આજુબાજુ ઘણી એવી શાળા છે કે જેમાં એક જ શિક્ષક છે. એ બાળકોનું ભવિષ્ય બગાડવાનું પાપ થઈ રહ્યું છે. ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં એક પણ શિક્ષક નથી એવી પણ શાળા છે. પ્રાથમિક શાળામાં ધોરણ 5 અને ધોરણ 8 માં બોર્ડની પરીક્ષા લેવામાં આવે અને જે શાળા સારું પરિણામ લાવે તેને પ્રોત્સાહન આપવા માં આવે તો શિક્ષણ ખૂબ જ એટલે ખુબજ સુધારી શકાય. દરેક વિષયના શિક્ષકની ભરતી કરવામાં આવે તો બાળક ઝાડ નીચે પણ ભણી શકે. શાળામાં કોમ્પ્યુટર આપ્યા પણ શિક્ષક નથી. યોગ દિવસ ઉજવાય પણ યોગ શિક્ષક નથી. વાત કરવી વિશ્વગુરુ ની ક્લાસ માં ગુરુ નથી. શાળામાં શિક્ષકો ને આપવામાં આવતી વધારાની કામગીરી બિલકુલ બંધ કરાવો. માત્ર હાજરી પૂરવી અને બાળકને સર્વાંગી રીતે ઘડતર કરવું તો જ ગુજરાતના શિક્ષણની ગુણવત્તા સુધરે. સાહેબ ધોરણ 9 વિધાર્થી ને ગુજરાતી વાંચતા નથી આવડતું એના માટે જવાબદાર કોણ? માઘ્યમિક શાળાઓમાં ભણતું નબળું બાળક દસમા ધોરણમાં પ્રવેશ નથી લેતું વિચારજો. સાહેબ ખરેખર દિલથી કહીશું બે વર્ષ માટે ગુજરાતનું શિક્ષણ વિભાગ હાથ માં લો. ગરીબોના બાળકો ની દુહાઓ મળશે. હુ તમારાં દરેક વિડિયો સાંભળી બીજાને પણ મોકલું છુ.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ સાહેબ ગુજરાતના શિક્ષણ વિભાગ ને ટકોર તો કરજો કે ગામડાની સરકારી શાળા ની હાલત સુધારવા માટે પૂરતા શિક્ષકો તો મોકલો.
આપ અવાજ નાં બનશો આ માટે.... તમારું પદ જતું rahse...... સારી સારી વાતો j બોલજો... હાઇટ તો 160 કરી શકાય......એ લોકો j મજબૂત અને running sari hoi....fitness sari hoi.....
Thank you sir hu 15 divs thi confused hto k su kru mara badak ne hu Gujarati medium ma mukva magu pn mari wife english k 6 ame loko a na admission mate gai Kal sudhi frta badha ni fees atli badhi junior kg mate k su kru m thy wife ne kav Gujarati ma to a k atiyr no jmano aam tem may khu a moto thy to english na class kravi deva na to k na hve tmaro vedio atiyre send kru chu hve a joi ne su k khyal nti tmara video thi a ne kai utare kai mane kadch
સાહેબ લોકરક્ષક કેડર અને પો.સબ.ઈ. કેડર ની ભરતી ના ફોર્મ માં educational qualification માં સ્ટેટ ના કોલમ માં મહારાષ્ટ્ર ની જગ્યાએ ગુજરાત fill થઈ ગયું છે અને ફોર્મ પણ confirm કરેલુ છે. સર સુધારો કઇ રીતે કરવો એનું માર્ગદર્શન આપવા વિનંતી.
સર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ના માર્કસ અગાઉ ૨૦૦૯ થી ૨૦૨૧ સુધી પરિણામ ના આધારે આપવા મા આવતા હતા હવે નવા RR પ્રમાણે કૉર્સ ના વર્ષ પ્રમાણે કેમ આપવા મા આવે છે ? કારણ જાણવા વિનંતી🙏
Sir mare university na marks add karti vakhte first class na badle distction lakhay gayu 6e to kai vandho to nai aave ne ke biju form bhari dau. Please solve my confusion❤
સાહેબ, નવા નિયમો પ્રમાણે રાષ્ટિ્ય રક્ષા યુનિ. માં ૪ વષઁ અભ્યાસ કરેલ ને ૧૫ ગુણ મળવા પાત્ર છે. હું ૨૦૨૨-૨૩ નો વિધ્યાર્થી છુ , હાલ ની તારીખ સુધી માં ૪ વષઁ ની એક પણ બેંચ પાસ આઉટ નથી થઈ તો આ નિયમ નો મતલબ શું ?
Ha toh bhai new year vada ne hoy to new year vada thi lagu karvu joiye ne ……, Amari batch ne su Kaam lagu thyu Amaru admission juna marking upar thyu Ane pass out thya to rule change ……
Ame 2022 nd 23 na student chiye new rr rite rru na mrks ocha kari dewama avaya chhe sir Sir ame khedut chiye ame 1year couse ame 2 lakh no karyo che Sir rru mrks ocha thaya te mrks vadhe te mate app dhyan doro tevi venti chhe
Meanings less hasmukh Patel na puchay koy teacher and professor ne pucho Je ritna koy paper time ma psychology bhi hovu joyye Time na hisabe paper karta to aavadtu nahi Egoist manash che Gujarat ma ips Very worst mindset that I had ever seen in any ips officer
સર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ના માર્કસ અગાઉ ૨૦૦૯ થી ૨૦૨૧ સુધી પરિણામ ના આધારે આપવા મા આવતા હતા હવે નવા RR પ્રમાણે કૉર્સ ના વર્ષ પ્રમાણે કેમ આપવા મા આવે છે ? કારણ જાણવા વિનંતી🙏
સાચી વાત છે. સર
બાળકોને માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ.
ખૂબ સાચી વાત આપે આપનાં અનુભવો અને સમજના આધારે ખૂબ સરસ અને સરળ રીતે કહી.... બાળ ઉછેરના વિવિધ પ્રશ્નોના સંદર્ભમાં આપનું માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી છે.
ખુબ જ સરસ વાત કરી ❤👏👏
સાચી વાત છે. સરકારી શાળામાં સારા ઘરના બાળકો આવતાજ નથી. જે દિવસે આવતા થઇ જાય સરકારી શાળાનું શિક્ષણ આપો આપ સુધરશે.❤
સારા ઘરના એટલે તમે કહેવા શું માગો છો?
સાહેબ એક વાત કહું તમે માનો તો.
સાહેબ તમે બે વર્ષ ગુજરાતની સરકારી શાળા નો વહીવટ હાથમાં લો તમારાં જેવા લોકોના અંતરાત્મા ને જાણનારા વ્યક્તિની ખૂબ જરૂર છે.
ગુજરાતની સરકારી શાળા ની હાલત ખરાબ કરી નાખી છે. અમારી આજુબાજુ ઘણી એવી શાળા છે કે જેમાં એક જ શિક્ષક છે. એ બાળકોનું ભવિષ્ય બગાડવાનું પાપ થઈ રહ્યું છે. ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં એક પણ શિક્ષક નથી એવી પણ શાળા છે.
પ્રાથમિક શાળામાં ધોરણ 5 અને ધોરણ 8 માં બોર્ડની પરીક્ષા લેવામાં આવે અને જે શાળા સારું પરિણામ લાવે તેને પ્રોત્સાહન આપવા માં આવે તો શિક્ષણ ખૂબ જ એટલે ખુબજ સુધારી શકાય.
દરેક વિષયના શિક્ષકની ભરતી કરવામાં આવે તો બાળક ઝાડ નીચે પણ ભણી શકે. શાળામાં કોમ્પ્યુટર આપ્યા પણ શિક્ષક નથી. યોગ દિવસ ઉજવાય પણ યોગ શિક્ષક નથી. વાત કરવી વિશ્વગુરુ ની ક્લાસ માં ગુરુ નથી.
શાળામાં શિક્ષકો ને આપવામાં આવતી વધારાની કામગીરી બિલકુલ બંધ કરાવો. માત્ર હાજરી પૂરવી અને બાળકને સર્વાંગી રીતે ઘડતર કરવું તો જ ગુજરાતના શિક્ષણની ગુણવત્તા સુધરે.
સાહેબ ધોરણ 9 વિધાર્થી ને ગુજરાતી વાંચતા નથી આવડતું એના માટે જવાબદાર કોણ? માઘ્યમિક શાળાઓમાં ભણતું નબળું બાળક દસમા ધોરણમાં પ્રવેશ નથી લેતું વિચારજો.
સાહેબ ખરેખર દિલથી કહીશું બે વર્ષ માટે ગુજરાતનું શિક્ષણ વિભાગ હાથ માં લો. ગરીબોના બાળકો ની દુહાઓ મળશે.
હુ તમારાં દરેક વિડિયો સાંભળી બીજાને પણ મોકલું છુ.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
સાહેબ ગુજરાતના શિક્ષણ વિભાગ ને ટકોર તો કરજો કે ગામડાની સરકારી શાળા ની હાલત સુધારવા માટે પૂરતા શિક્ષકો તો મોકલો.
RIGHT BHAI. GUJARAT NA EDUCATION SYSTEM MA HASMUKH SIR JEVA LOKO NI JARUR CHHE.
સારું ભણતર આપવા માટે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકો પણ હોવા જોઈએ ... એતો થતું નથી
સરસ વાત કરી
Atyare ae aek motto prasn che..? Badha english medium ma j bhanave che..
Wah sayb wahhhh
Thank you so much sir
Very good sir
આપ અવાજ નાં બનશો આ માટે.... તમારું પદ જતું rahse...... સારી સારી વાતો j બોલજો... હાઇટ તો 160 કરી શકાય......એ લોકો j મજબૂત અને running sari hoi....fitness sari hoi.....
Hasmukh bhai ne jone mara jeva garib vidhyarthi demotivate thay che..... please sir online na abso.....
લોકોની માનસિકતા સુધારવાની જરૂર છે
Sir 12th ni original marksheet na hoi to su karvu Xerox che chale
Thank you sir hu 15 divs thi confused hto k su kru mara badak ne hu Gujarati medium ma mukva magu pn mari wife english k 6 ame loko a na admission mate gai Kal sudhi frta badha ni fees atli badhi junior kg mate k su kru m thy wife ne kav Gujarati ma to a k atiyr no jmano aam tem may khu a moto thy to english na class kravi deva na to k na hve tmaro vedio atiyre send kru chu hve a joi ne su k khyal nti tmara video thi a ne kai utare kai mane kadch
જે પરીક્ષા લેવાય છે એના શીવાય બીજા કોઈ માક્સ ના હોવા જોઈએ. વધારાના કોઈ ગુણ ના હોવા જોઈએ. રમત ના રક્ષાશક્તિ ના ગુણ હોવા જ ન જોઈએ.
English subject competitive exam ma kadhi j nakho to j kaik thashe
Sir lrd ma cdac nu CCC chale
સાહેબ લોકરક્ષક કેડર અને પો.સબ.ઈ. કેડર ની ભરતી ના ફોર્મ માં educational qualification માં સ્ટેટ ના કોલમ માં મહારાષ્ટ્ર ની જગ્યાએ ગુજરાત fill થઈ ગયું છે અને ફોર્મ પણ confirm કરેલુ છે. સર સુધારો કઇ રીતે કરવો એનું માર્ગદર્શન આપવા વિનંતી.
BIJI VAR FORM BHARI NAKHO BHAI. EK FORM CANCEL THAY JASE JUNU. FARITHI FORM BHARI NAKHO.
સર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ના માર્કસ અગાઉ ૨૦૦૯ થી ૨૦૨૧ સુધી પરિણામ ના આધારે આપવા મા આવતા હતા હવે નવા RR પ્રમાણે કૉર્સ ના વર્ષ પ્રમાણે કેમ આપવા મા આવે છે ? કારણ જાણવા વિનંતી🙏
પેહલા માં અને મસી માતૃભાષા આપણી માં કેવાય
Costebal ma
cisf ma govt of India.....
Mare state Gujarat police sub inspector banvani echa. Che and ho lamba time thi preparation pan karo chu
Sir cpo maa taiyari karo RWA kari thaiy jase .. English maa nitu mem ne jovo ok sir....
Sir mare university na marks add karti vakhte first class na badle distction lakhay gayu 6e to kai vandho to nai aave ne ke biju form bhari dau.
Please solve my confusion❤
Mare bhi distinction lakhay gyu che but percentage 71.57 thay che to navu form bharvu padse ke chalse
70 ke 70 up percentage hoy distinction j hoy
@@mr._asd3217 ok thanks
NA BHAI KOI VANDHO NAI AVE. 60 % UPER HOY ATLE FIRST CLASS BHI CHALE. VALID J CHHE.
સાહેબ,
નવા નિયમો પ્રમાણે રાષ્ટિ્ય રક્ષા યુનિ. માં ૪ વષઁ અભ્યાસ કરેલ ને ૧૫ ગુણ મળવા પાત્ર છે.
હું ૨૦૨૨-૨૩ નો વિધ્યાર્થી છુ , હાલ ની તારીખ સુધી માં ૪ વષઁ ની એક પણ બેંચ પાસ આઉટ નથી થઈ તો આ નિયમ નો મતલબ શું ?
E NEW YEAR MATE CHHE BHAI. 4 YEARS HAVE AVSE ENA MATE CHHE.
Ha toh bhai new year vada ne hoy to new year vada thi lagu karvu joiye ne ……,
Amari batch ne su Kaam lagu thyu
Amaru admission juna marking upar thyu Ane pass out thya to rule change ……
આવા ઘણા વિડીયો જોયેલ છે તેમ છતાં પણ છેલ્લે એમ જ થાય છે કે અંગ્રેજી માધ્યમમાં બેસાડીએ.. એનું કારણ જણાવજો.
Ae vaat to saachi... Aevu kem pan?
🫡🫡
Ame 2022 nd 23 na student chiye new rr rite rru na mrks ocha kari dewama avaya chhe sir
Sir ame khedut chiye ame 1year couse ame 2 lakh no karyo che
Sir rru mrks ocha thaya te mrks vadhe te mate app dhyan doro tevi venti chhe
Meanings less hasmukh Patel na puchay koy teacher and professor ne pucho
Je ritna koy paper time ma psychology bhi hovu joyye
Time na hisabe paper karta to aavadtu nahi
Egoist manash che Gujarat ma ips
Very worst mindset that I had ever seen in any ips officer
સર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ના માર્કસ અગાઉ ૨૦૦૯ થી ૨૦૨૧ સુધી પરિણામ ના આધારે આપવા મા આવતા હતા હવે નવા RR પ્રમાણે કૉર્સ ના વર્ષ પ્રમાણે કેમ આપવા મા આવે છે ? કારણ જાણવા વિનંતી🙏