રાજુભાઈ ખુબ ખુબ ધન્યવાદ કે ભગવાન ની તમને સારી એવી કૃપા છે એમ કહી શકાય બીજું તમારા પત્ની પણ બહુ સુંદર મલ્યા છે અને ત્યાં થી તમાંરા જીવનમાં બહુ જ પ્રગતિ હાંસલ કરી છે એ બદલ ભગવાન નો ખુબ ખુબ આભાર બસ મારે પણ એવિ જ એક કહાની છે જે તમારી પોતાના વતનમાં જે જીવનમાં માં તમે સંઘર્ષ કરી એજ બીજુ હુંપણ ભજનીક છુ પણ તમારા વિડિયો જોતાં મને આનંદ છે અને અમને પણ તમારી મદદ થાય એવિએક આશારાખુ છુ જય માતાજી જય ભોલેનાથ જય લીમબચ જય દ્વારકાધીશ
🎉 રાજુભાઈ તમે શું કામ કરો છો ક્યાંથી બોલો તમે બ્રાઝિલ રાજુભાઈ પ્રવીણભાઈ મનજીભાઈ જાગાણી મોટીમારડ થી બોલું રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાના મોટીમારડ ગામ થી બોલું છું અને મારે બ્રાઝિલ આવવું હોય તો શું કરવું જોઈએ મારી ૬૦ વર્ષની ઉંમર છે બ્રાઝિલ ફરવા માટે આવું

રાજુભાઈ કારાવદરા એટલે " વામન છતાં વિરાટ " વ્યક્તિત્વ . જય સીયારામ 🙏
માતા પિતા એજ ભગવાન ખૂબ સરસ મજાની વાત કરી રાજુ ભાઈ
રાજુભાઈની વાતો ખૂબજ પ્રેરણા દાયક! Thanks for sharing!
જય દ્વારકાધીશ રાજુભાઇ હમીરભાઇ રામ રામ રાજુભાઇ નાં પેલા વિડિયો જોએલા વિદેશ હતા ત્યારે ભગવાન ખુબ સુખી રહો 🙏🙏👌👌
Jay Mataji Jay shri Krishna Congratulations
જય દ્વારકાધીશ જય ગુરુ ગોરખનાથ રાજુભાઈ હ્દય થી રામ રામ સીતારામ હ્દય નુ ભજન મળેલુ છે અહંમ ખલંમ બ્રમાંસમિ વેદૉનૉ 4 મંત્ર છે 1 મે કોન હુ 2 તત્ત્વમશિ 3અહંમ બ્રમાંસમિ આને પારથઈ ગયેલ છો ધન્ય છો તમે અને તમારા પરિવાર ને જય કંમીઆઈ માં
રાજુભાઈ કારાવદરા ને ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ સાથે સાથે અમીર ભાઈ ને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મહેન્દ્ર ભાઈ પરમાર પાટણ થી..
રાજુ ભાઈ તેમજ હમિર ભાઈ બન્ને ભાઈ ને જય શ્રી કૃષ્ણ
ૐ નમો નારાયણ
Khub mahenat kari che
બોવ સરસ વાત ભાઈ બોવ જાણવા મળ્યું.
WAH RAJUBHAI SPREM JAY SHREE KRISHNA
Very nice Rajubhai
વંદન તમારા માતા-પિતા ને
राजु भाई साथे भगवान द्वारकाधीश हता भगवान द्वारकाधीश नी कृपा होय विजय ज होय क्यांय पराजय न होय
નમસ્કાર રાજુ ભાઈ
ખૂબ ખૂબ સરસ વાતો કરી રાજુભાઈ એ મજા આવી
હા ભાઈ હા શરષ વાત કરી છે રાજુભાઈ કારાવદરા કેમ મજામા
વાહ રાજુભાઇ રોમ....રોમ....માં વસેલ દેશ,ગુજરાત, માતા પિતા અને પ્રભુ પ્રેમ ❤❤
જય માતાજી
વાહ રાજા ભાઈ કરાવદરા
ખુબ જ સરસ હમીરભાઈ આવી ને આવી પ્રગતિ કરતા રહો.
Vah raju bhai tamne salam
જય દ્વારકાધીશ
Jay murlidhar
Raju bhai to Raju bhai sa
Jay murlidhar bhai jay shreey krisana
Wah hamir bhai bav mast raju bhai no intarvyu ledho ho bhai
Aabhar bhikhubhai
Wah Raju bhai
Dwarkadhish hajraa hajur raajubhai ni saathe j chhe
Dhniyavad shree hari kupani andyour sangha chndrikaben surat
હારાજુભાઈરાજારામજેવાવીચારોછે
Hamar bhai aapka chenal bahut hi shandar programme deta he ,,, good
જય દ્વારકાધીશ રાજુભાઈ 🙏🙏🙏🙏🙏
Jay khimeshvar mahadev bhai
Very nice hamir bhai
Jay murlidhr raju bhai
જય શ્રી સ્વામિનારાયણ રાજુભાઈ
રામ રામ સીતા રામ
જય શ્રી દ્વારકાધીશ રાજુભાઇ
બવ સરસ વાત કરી રાજુ ભાઈ ગરીબી વિશે આજે એવુજ છે
તમનેઅને રાજૂભાઈ ને
રામરામ
રાજુભાઈ....બહુજસરસ
Nice
Jay shree krishna
Wah Hamir bhai 😅
Best of luck bhai
gorana na nanji kalidas ane raju karavadara ni story sarkhi che jai swaminarayan
Very nice video🎥
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Rajubhai vides kevi rite Javanese chance malyo kya ne kevirite gaya a batavaso
Jai shree krishna ❤❤❤🚩🚩🚩
Wah
Good video
Super vlog Hamir bhai
Aabhar bhai
સરસ
🎉 રાજુભાઈ તમે શું કામ કરો છો ક્યાંથી બોલો તમે બ્રાઝિલ રાજુભાઈ પ્રવીણભાઈ મનજીભાઈ જાગાણી મોટીમારડ થી બોલું રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાના મોટીમારડ ગામ થી બોલું છું અને મારે બ્રાઝિલ આવવું હોય તો શું કરવું જોઈએ મારી ૬૦ વર્ષની ઉંમર છે બ્રાઝિલ ફરવા માટે આવું
Bàhu sràs Raju Bhai
Imfan
આત્મા એકજ છે ગરીબ હોઇ કે તવંગર અજ્ઞાન વંશ અલગ દેખાઈ છે.
Tamari pase thodi mahiti joiye 6 , contact aaplso?
🙋♂️🌹
Tme kyana so bhai
Best
Jay mataji vala kem se rajes bhai karavdra tmara nbr no mesej karso
રાજુભાઈ ગુજરાત મા છે ?હોયતો મારે વાત કરવી છે
રાજુ ભાય અમારા ગામનો વ્લોગ્ બનાવવા આવ્યા ત્યારે અમે મળી લીધું ❤️
👌🏼
Tame kiya na chho
રાજુભાઈ કાલાવડીયા ના નંબર જોઈએ છે
રાજુભાઈરામદેવભાઈસોઢાણાકારાવદરામારાસેઠહતાએમનાદિકરારામભાઈમારોમિતરોછે
Bahu sràs Raju Bhai
Im fan
રામરામરાજુભાઈ
રામરામરાજુભાઈ