નેહડા નો એક સુર અમને મળ્યો ।। આલય ગઢવી સાથે સુરીલો સંવાદ ભાગ 01

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 99

  • @manshukbhai869
    @manshukbhai869 ปีที่แล้ว +7

    આલય બેન સરસ ગાયછે
    ખુબ આગળ વધો ભગવાન તમને શકિત આપે
    એવી પ્રાર્થના

  • @natwarbhaidahyabhaimakwana1880
    @natwarbhaidahyabhaimakwana1880 ปีที่แล้ว +7

    વિજયભાઇ બેનનો અવાજ સુરીલો છે . આ બેન ને જો યોગ્ય પ્લેટફોર્મ મળે તો બહુ આગળ વધશે.

  • @nkmasura8144
    @nkmasura8144 ปีที่แล้ว +7

    ખુબ ખુબ અભિનંદન ને આલઈબેન ખુબ ખુબ સરસ ગાય છે એમને માં સરસ્વતી ખુબ આગળ પ્રગતી ના સોપાન સર કરો 🙏 એવી મા " શારદા " ને પ્રાથના 🙏💐💐 વિજય મામા તથા ડી.ડી.ભારતી ની પુરી ટીમ ને પણ ખુબ ખુબ અભિનંદન 💐💐 🙏" જય માતાજી " 🙏

  • @isvarjgondaliya63521
    @isvarjgondaliya63521 9 หลายเดือนก่อน +2

    જય માં સતીઆઈ ચિચોડ વાળી. માં
    આતો બહેન ને કુદરત ની દેન છે ભાઈ
    જય જય. સીતારામ જય રામદેવ પીર

  • @rambachansinghyadav451
    @rambachansinghyadav451 11 หลายเดือนก่อน +1

    सरस एवं सुरिली आवाज में भजन लोकसंगीत सुनने को मिली, जिसमें दिव्य मिठास है। आप सभी को हार्दिक शुभकामनाएं 🎉 जय मुरलीधर🎉

  • @dineshahir2180
    @dineshahir2180 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ કંઠ છે આલય બેન નો ખુબ આગળ વધો એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @MahendraPatel-k5s
    @MahendraPatel-k5s ปีที่แล้ว

    વિજય વિજયભાઈ છૂટવા ખૂબ સુંદર રીતે ઇન્ટરવ્યૂ લઈ લઈ રહ્યા સ્ટાઈલ ખુબ ખુબ

  • @SambhuGadhavi-d3c
    @SambhuGadhavi-d3c ปีที่แล้ว

    Khub Sarah mama

  • @khodarajput5245
    @khodarajput5245 ปีที่แล้ว +2

    ખૂબ સરસ અને ખૂબ પ્રગતિ કરો તેવી માતાજી ને પ્રાથના

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 10 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે રાત દિવસ પ્રગતિ કરો

  • @RanabhaiSarvaiya
    @RanabhaiSarvaiya 11 หลายเดือนก่อน

    Vah.sundr

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 ปีที่แล้ว

    Adbhut!!!! Khub saras sur

  • @ahirmavji3075
    @ahirmavji3075 ปีที่แล้ว +2

    મમુઆરા.ભુજ.કચ્છ. ખુબ સરસ.અવાજ .

  • @AjayRathod-fm2lj
    @AjayRathod-fm2lj 9 หลายเดือนก่อน +1

    Khub sundor aalay ben khvdi ni ijat vdhari Jay mataji 🌹💐🌹

  • @ddahir6995
    @ddahir6995 ปีที่แล้ว

    ખુબ સરસ સેવા આપી રહ્યા છો વિજય ભાઈ

  • @_narsi_bharvad
    @_narsi_bharvad ปีที่แล้ว +1

    હા મોજ હા.. જય ઠાકર.. જય જાનબાઈ મા

  • @slpadhiyar9098
    @slpadhiyar9098 ปีที่แล้ว

    ખૂબ સરસ ગાય છે. ખુબ આગળ પ્રગતિ કરો. એવી માં ભગવતી ને પ્રાર્થના. એલ.એસ. પઢિયાર . વાવ. બનાસકાંઠા.

  • @hetalpatel6537
    @hetalpatel6537 10 วันที่ผ่านมา

    Wah...beta 🎉 kub sars

  • @khimoiaudioumrala
    @khimoiaudioumrala ปีที่แล้ว

    વા ગાયકી સુપર છે બેન ખુબ અભિનંદન આગળ વધો તેવી આશા

  • @maldevnangesh6853
    @maldevnangesh6853 ปีที่แล้ว

    Vah bahu saras ben van bhane vatu kare Charan chotho ved jay vadvala

  • @HarshaKhatana
    @HarshaKhatana ปีที่แล้ว +1

    ❤❤Sara's vat kari ben na pitajeea

  • @dineshpurigoswami1832
    @dineshpurigoswami1832 ปีที่แล้ว

    ખુબ સરસ ગાયકી બેન ની ખુબ પ્રગતિ થાય એવી માતાજી ના ચરણો મા પ્રાર્થના

  • @HiraRajput-dm3wm
    @HiraRajput-dm3wm 9 หลายเดือนก่อน +1

    Jay mataji Bhai
    Imataji no avajj
    Khub sundar se❤
    Ma chamunda khub
    Pargati karave evi parartha na

  • @puspathakor6940
    @puspathakor6940 9 หลายเดือนก่อน

    બહુ સરસ અવાજ છે

  • @amrutlalbchaniyara8085
    @amrutlalbchaniyara8085 7 หลายเดือนก่อน

    વાહ બહેન વાહ

  • @LAKHU.GADHAVI
    @LAKHU.GADHAVI ปีที่แล้ว

    Khub Sara's beta agad vadho Evi subhkamnao

  • @prajapatipravin3693
    @prajapatipravin3693 ปีที่แล้ว

    વાહ બેન વાહ

  • @ShankarRabari-v9t
    @ShankarRabari-v9t ปีที่แล้ว

    જય હો બેન ખૂબ સરસ ગાયું

  • @Gujarati_Loksangeet
    @Gujarati_Loksangeet ปีที่แล้ว

    Wah..jay ho

  • @AjayRathod-fm2lj
    @AjayRathod-fm2lj 9 หลายเดือนก่อน

    Pujy narayn savami nu bhajn khub sundor 🌹💐🌹

  • @જાનકીડિજિટલ-જ5ફ
    @જાનકીડિજિટલ-જ5ફ ปีที่แล้ว +1

    ખુબ સરસ ગાયું બેન

  • @ketanmodhwadiya8490
    @ketanmodhwadiya8490 ปีที่แล้ว

    જય હો જય હો

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 11 หลายเดือนก่อน +1

    Jai hoo vala ☀️ 🙏🏻 🚩

  • @snatrambapu6846
    @snatrambapu6846 ปีที่แล้ว

    Jay ho charn jogmaya aalayben jay mataji

  • @ParbatGadhviOfficial
    @ParbatGadhviOfficial ปีที่แล้ว +1

    Wah

    • @ngadhavi4595
      @ngadhavi4595 ปีที่แล้ว

      દિકરી બેન,ઘણુ,સરસ,ગાય,છે,મહેનત,,કરસે,તો,ઘણા,આગલ,વધશે,,મહેનત,કરશો,જયમાતાજી

  • @manjulabenbhungaliya1408
    @manjulabenbhungaliya1408 ปีที่แล้ว

    જય શ્રી મોગલમા

  • @karaahir1206
    @karaahir1206 9 หลายเดือนก่อน

    જય મુરલીધર ભાઈ

  • @Hirenraval-z4e
    @Hirenraval-z4e 6 หลายเดือนก่อน

    जय हो आई मां

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 ปีที่แล้ว

    જય માતાજી મામા ખુબ સરસ

  • @MarajBharat-q4f
    @MarajBharat-q4f 3 หลายเดือนก่อน

    Khub SARS ben rag chhe tmaro Ben ba

  • @vitthlbhaisabhad2427
    @vitthlbhaisabhad2427 8 หลายเดือนก่อน

    જય આઈ માં ગરવું ગળું છે

  • @parasodedarapolabhai6295
    @parasodedarapolabhai6295 ปีที่แล้ว +1

    સરસ ગાયું બેન

  • @Karshan-e3m
    @Karshan-e3m 4 หลายเดือนก่อน

    Jay. Mataji

  • @jayantibhairamjibhai8213
    @jayantibhairamjibhai8213 ปีที่แล้ว

    જય હો બેન સરસ કંઠ

  • @shidanagajan8125
    @shidanagajan8125 ปีที่แล้ว

    Jay ho charn jogmaya

  • @parmarramjibhai102
    @parmarramjibhai102 4 หลายเดือนก่อน

    Very nice

  • @karmurkeshurbhai1012
    @karmurkeshurbhai1012 ปีที่แล้ว

    જય રામાપીર જય માં સરસ્વતી

  • @bhavinkanani7881
    @bhavinkanani7881 ปีที่แล้ว

    JAY MATAJI BENBA
    Sweet voice
    Naman ho BENBA

  • @GirdharRamani-jx3dm
    @GirdharRamani-jx3dm 7 หลายเดือนก่อน

    Jay radhe Shyam

  • @balubhaisagathiya2988
    @balubhaisagathiya2988 ปีที่แล้ว

    Jay mataji alya ben

  • @UmeshGadhvi-kq7nh
    @UmeshGadhvi-kq7nh ปีที่แล้ว

    Vha beta khuba sarsa Jay ho

  • @laljighoghari9270
    @laljighoghari9270 ปีที่แล้ว

    વાહ

  • @khodugadhavi9282
    @khodugadhavi9282 ปีที่แล้ว

    Congratulations ben

  • @harshabarathod6322
    @harshabarathod6322 ปีที่แล้ว

    Super awaz che

  • @LakhmanDangar-p9e
    @LakhmanDangar-p9e ปีที่แล้ว

    Jay mataji vijaybhai

  • @kiransurti2226
    @kiransurti2226 ปีที่แล้ว

    જયમાતાજી

  • @ZalaRavindra-x3g
    @ZalaRavindra-x3g ปีที่แล้ว +1

    Jay mataji ❤

  • @gadhavibhaya768
    @gadhavibhaya768 ปีที่แล้ว

    જય હો

  • @KarmahiKumar
    @KarmahiKumar 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @villagelifewithahir7827
    @villagelifewithahir7827 ปีที่แล้ว

    Super

  • @hardevghadhvi6843
    @hardevghadhvi6843 ปีที่แล้ว

    જય મોગલ મા

  • @SambhuGadhavi-d3c
    @SambhuGadhavi-d3c 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @vajugadhaviofficial2002
    @vajugadhaviofficial2002 ปีที่แล้ว

    જય માતાજી

  • @gadhavibhaya768
    @gadhavibhaya768 ปีที่แล้ว

    Vah

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 ปีที่แล้ว

    Jay mataji

  • @sunilbhaisondagar8996
    @sunilbhaisondagar8996 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼👌👌👌

  • @daksheshbhatt8812
    @daksheshbhatt8812 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @sambadparvins8373
    @sambadparvins8373 ปีที่แล้ว

    જયવડવાળા જય ચારણ જોગમાયા

    • @ShankarRabari-v9t
      @ShankarRabari-v9t ปีที่แล้ว

      જય વડવાળા જય હો ચારણ જોગ માયા

  • @rajeshrakholiya8880
    @rajeshrakholiya8880 4 หลายเดือนก่อน

    આલય બહેનનો લય ખૂબ સરસ છે

  • @girishrajguru8469
    @girishrajguru8469 5 หลายเดือนก่อน

    અગર શાસ્ત્રીય સંગીત ની પધ્ધતિસર તાલીમ મળે તો તો આ દીકરી વિશ્વસ્તરીય કલાકાર
    તરીકે ગઢવીકુળ, કે ગુજરાત જ નહિ ભારતીય સંગીતની દુનિયામાં એક અનમોલ રત્ન
    તરીકે સ્થાપિત થાય તેવુ લતાજી ના લેવલ નો સુર છે..

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal ปีที่แล้ว

    Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏🙏🙏❤️🚩

  • @harsadhabhi453
    @harsadhabhi453 9 หลายเดือนก่อน

    Vijay kiyrek 'Aabhadset no hovi jovi evu batavto video banav

  • @mahendrabhaiambalal6987
    @mahendrabhaiambalal6987 ปีที่แล้ว

    🙏🙏👌🙏🙏

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai ปีที่แล้ว

    🙏🙏🚩🚩

  • @rathodbharat9777
    @rathodbharat9777 ปีที่แล้ว

    Kub agad vadso

  • @DhananjayGadhavi-d4w
    @DhananjayGadhavi-d4w 7 หลายเดือนก่อน

    khambhaliya સાજણ ગઢવી નુ ઈનટરવો લ્યો મણીયાર કલાકાર છે

  • @mayursinh7013
    @mayursinh7013 ปีที่แล้ว +1

    જુગ જુગ આyLBan na suR MĥakTa રHA

  • @loksangeetofGujarat
    @loksangeetofGujarat 4 หลายเดือนก่อน

    ચારણને તો ગાયકી લોહીમાં હોય છે.

  • @MansukhUmretiya
    @MansukhUmretiya 9 หลายเดือนก่อน

    જયમાંનાગબાઈમાંતાજીજયમાંમોગલમાંતાજીમોણીયાવાળામાંનાગબાઈમાંખોળેલૌ❤❤❤

  • @ZalaRavindra-x3g
    @ZalaRavindra-x3g ปีที่แล้ว

    Vijay Bhai ek vakht tamne madvu che

  • @Danabhai-tm5yo
    @Danabhai-tm5yo ปีที่แล้ว +12

    વિજય ભાઈ પરિક્રમાં દરમિયાન દાનાભાઇ રબારી લોકસહિત્યકાર નો વીડિયો અપલોડ કરવા વિંનતી ખાસ

    • @DDBharatimedia
      @DDBharatimedia ปีที่แล้ว +2

      મુકેલ છે - બુદ્ધગીરી બાપુ નું અન્નક્ષેત્ર માં

    • @mital____________
      @mital____________ ปีที่แล้ว

      🎉😢 14:21 lo 6🎉 hu huh😅😊
      🎉

    • @ArajanbhachakanGadhavi
      @ArajanbhachakanGadhavi ปีที่แล้ว

    • @KamleshChudasama-bc6we
      @KamleshChudasama-bc6we 10 หลายเดือนก่อน

      ષષ❤
      ?😊
      જ શવ
      ઑઅ😅😅😮 ફ
      😅
      ?😊😅ણલલ😊ટ બ?
      😅😅​@@mital____________

    • @nathabhaibusa9644
      @nathabhaibusa9644 3 หลายเดือนก่อน

      ​@@mital____________😂દ

  • @j.psinojiya84
    @j.psinojiya84 ปีที่แล้ว

    Kuldevi tara surma sahay rup bane avi prathana

  • @bhojrajgadhvi5635
    @bhojrajgadhvi5635 ปีที่แล้ว

    જય હો

  • @Ajaybhai-c7h
    @Ajaybhai-c7h ปีที่แล้ว

    જય માતાજી

  • @k.jpatel2057
    @k.jpatel2057 ปีที่แล้ว

    જય મોગલ મા

  • @hareshjadeja7072
    @hareshjadeja7072 ปีที่แล้ว

    Jay mataji

  • @manjulabenbhungaliya1408
    @manjulabenbhungaliya1408 ปีที่แล้ว

    જય શ્રી માતાજી

  • @DevdanTaliya
    @DevdanTaliya ปีที่แล้ว

    Jay mataji

  • @rameshbhatiya121
    @rameshbhatiya121 ปีที่แล้ว

    જય માતાજી