देखीये मेरा जन्म स्थल
ฝัง
- เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
- Namaste
Welcome to my channel @Go For The Best With Raju
Hi ,i'm Raju ! Namste to everyone. Join me and see how my life chanced, from a boy growing up in a small village in India to a man traveling in the world and discover the secrets of a shanti life style. you are invited to follow my journey and we can share ideas, life expiries ,good advices and enjoy the beauty of this world. All in my channel . Please subscribe,my channel #GoforthebestwithRaju ring the bell and let's go !
Social Media-
Inshtagram:- ...
Facebook:- www.facebook.c...
गुजरात तो वैसे ही समृद्ध है।😂😊👍गुड़ लक। जय श्री राधे कृष्ण जी की।
वाह जय सिय्याराम😊👌💐
તમારી સાદગી અને તમારી નિખાલસતા જ તમારી સફળતાનો રહસ્ય છે.
Jabar dast ho svabhav mast chhe bhasha gam Loko no ho Jay chamunda ma chotila
ખૂબ જ સરસ ઘર છે ❤ભાઈ
તમે ઇઝરાયલ કેવી રીતે ગયા? અમારે જવું હોય તો કેમ જય skiye plz હેલ્પ
સરસ છે તમારુ ઘર 🎉🎉🎉🎉🎉 ગામનુ નામ શુ છે 🎉🎉🎉🎉
રાજુભાઈ જય શીયારામ બોટાદ જિલ્લાના નાગલપુર ઝવેર ભાઈ
Rajubhai tamara gaam nu naam shu che? Khub saras gaam che tamaru.
,,સોઢાના
गांव अच्छा लगा। धन्यवाद। आपको सभी पहेचानता है गौरव की बात है।
Rajubhai Tamara video khud saras se
Porbandar ma kyu gam
Khub j saras rajubhai tame gaam ne haji bhulya nathi
Hu Sadhana satam krva avti
Mra fine gher prabha vadher
અરે ભાઈ તમારા જેવા માનવી મળવા મુશકેલ છે હો.
Hasmuk khima hun aorkho Bhai
Gam nu nam sodhana chhe na...
Raju bhai tamaru gaam nu naam ?
A kiu gam se tamaru
Rajubhai Jay siyaram
સોઢાણા ક્યાં આવ્યું ભાઈ
Kayu. Tmaru. Gam and. Kyu. Distik
I have seen many lives with so luxurious showing off.. usually when Indian go to abroad and earn money they show off and have kind of ego being superior.. you are so simple as well your wife . A lot to learn from your way of living...
thank you 🙏
ખૂબ પ્રગતિ કરો અને બધાને તમારા અનુભવો થી પ્રેરિત કરતા રહો🙏
Tamaru gam kayu nam kayo
Gamde avi gya ke reva
Raju bhai ghanu saru tamari yado taji karaivi gamdani yad apaivi plese tamara gamnu nam apso very good raju bhai from bhiwandi thana in maharastra thank you raju bhai and tamara wife ne
sodhana
કયુ ગામ છે રાજુભાઈ?
Tamey bhagat jeva j chho,shant स्वभावना !
Jai siya ram bhai gujrati ma video banao cho saru che
I m from delhi India pls don't mind negative nahi positive Chinese dikhaye Taki Indians ko kuch fayda ho sake .pls don't mind ok aa to sirf marriage taraf thi aagarah che
Jais siya ram
કયું ગામ જિલ્લા?
જય મુરલીધર
રાજુ ભાઈ મારૂ જુનુ ગામ સોઢાણુ છે
Atla nana ગાંવ thi abroad tak kevi te pochi gaya ? Good
હરિ ઈસા
બહુ સરસ રાજુભાય 🙏👌
રાજુભાઇ સોઢાણે લીલ નાં હોય એવી કહેવત છે આમ કેમ જવાબ આપશો તો બધાને જાણકારી મળશે 💐💐💐
Bhai mera vatan pyara vatan
Wah raju bhai
Name of village
Wow Raju Bhai tame Sodhna Batavia ne Maja karvi my name also Raju and my village also Sodhna and I am leaving in USA
ઓળખાણ આપજો
હાલો રાજુભાઈ મારું નામ રાજેશભાઈ મોઢા અને અમારું મૂળ ગામ સોઢાણા અમારી ત્યાં વાડી પણ હતી જે અત્યારે વિરમભાઇને આપેલી છે ને વિરમભાઈ ખેતી કરતા હતા અત્યારે તો જો કે તે પણ નથી એના છોકરાઓ ચલાવે છે વાડીનું કામ કરે છે ને અમે અમારા કુળદેવી અને મારા માતાજી પણ ત્યાં સોઢાણામાં ગામના પાદરમાં છે જે લાલજીભાઈ મોઢા તરીકે ઓળખાય છે અને તે તમે ઘણીવાર ત્યાં આવી જઈએ છીએ તો બીજી કંઈ પણ ઓળખાણ જતી હોય તો મને પાછો મેસેજ કરજો જેથી આપણા ટચમાં રહીએ ચાલો જય શ્રી કૃષ્ણ
ગામડુંઈ ગામડુહો જુની યાદો તાજી કરાવી
ગામ નૂ નામ આપો
Pranam ji
Badhu sachu pan kathiyavad ma toh jawu j pade game tya jav kathiyawad all is well hu Surat ma chhu pan aapdu kathiyawad ni vaat alag j chhe
ક્યુ ગામ છે ?
sodhana
bhay raju bhay alag desh ma reta hova chata pn tamari vaaani ne vartan ma ky ferr nathi bhayy 😊😊
Apni gam nu name 6 rajubhai??
ગામ નુ નામ શું છે ભાઈ 👌👌👌
Jai shree Krisna Rajubhi, Buatiful Town janmbui friends family you grow up there best memories vah vah 👌
રાજૂભાઈને.હરહર મહાદેવ
Bhai rajubhai tamara ma mane sudama dekhai khub aagad vatho bhai koti koti vandan che tamne mara .... 🙏🙏🙏
Gam nu name kyo ne raju bhai
sodhna
Waa bhai tamaru man bov saf che mataji khush rakhe tamne 🙏💐
Ha maru sodhanu ha
Tmari wife kiyana se teni story kro
ગામ નું નામ તો નાં કીધું
sodhana
જય માતાજી રાજુભાઈ 👏👏👏👏આવો સોમનાથ ફરવા
Surat kyare aavso bhai jay swaminarayan
Jay mataji raju bhay
Saras..
Jay mataji
તમે વિડિયો માં ગામ નું નામ નથી કીધું પણ મને લાગે છે કે આ ગામ જોઈ ને એવું લાગ્યું કે આ સોઢાણા છે. હું પણ ત્યાંથી નજીક ના ગામ મોરાણા નો છું. જય માતાજી
Ha Bhai
Aa porbandar ni baju ma a village 6e ?
હુ એ બાજુ જ રહું છુ ભાઈ જામ ખીરસરા બાજુ
@@goforthebestwithraju
I am from RANAVAV.
Porbandar
I am from kutiyana.🎉🎉🎉🎉
Wah good
🔥☺🔥
Jay ma sonal
,કયું ગામ છે
Beautiful ❤️😍👍🌹🙏 very nice 👌 ram ram 💐🌹🙏
Ha moj ha Aapda gam ni raju bhai
🌹જય માતાજી 🌹
Jay mataji
🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼
રાજુભાઈ તમારું ગામ બહુ રૂડું છે
राजू भाई नमस्कार में राजस्थान सॉन्ग दुबई जॉब करता हूं आपसे मिलना एक बार
Dubai me milege !!!
સરસ
ધન્યવાદ રાજુભાઈ આપના ગામનું નામ જણાવશો તો ઘણું જાણવા મળશે બહુ બહુ ધન્યવાદ થે ન્ક યુજ્ય માતાજી
ગામમાં વસ્તી બહુ નથી દેખાતી્્
Tame chaleya jav reva
જય સીતારામ,,,,જય માતાજી 🙏
Aa bhay sodhana gam chhe ane tari ma ne joy ne hu odakhi gay tu mandakaka no dikri chhe hu govindmaraj vanghadhre vari gariye koleje Java nikadti samakathe lakhman aata ni vadi keshu ni sister te to khub pragati kari ane Biju tari ma ni gaw seva. God bless you.
જય દ્વારકાધીશ
Good
Jay murlidhar
જય સોનલ મા
Journey part lavo
Bovj mst👌
જય માતાજી રાજુભાઈ 🙏🙏🙏
Jay mataji raju bhai
So good bhai
#vadhiyabhai
જય દ્વારકાધીશ
મજીવાણા એક દિવસ આવો
Gaam nu naam??
sodhana
sodhana
Tmaru gam to svarg chhe
JAY SHREE KRISHNA
ચોકળી રમતા કે ઈસટો.
Jayshri Krishna, Jay Shrinathji
आपकी voice सही नही है
ખુબજ સુંદર ગામ
Rajubhai tamara gam nu nam su hal ma itali ma su karo cho
વા રાજુ ભાઇ વા
પત્ની વિદેશી છે હુ ભાઈ
Kyu village che rajubhai gam નું name
સોમનાથ ટુ દીવ આવો રાજુભાઈ બઘા
Wah wah 👍
Shraddha