Jhaverchand Meghani : Documentary Film (Director : late Bharat Dave) : 1996

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ-શતાબ્દી (1996) અવસરે ગુજરાત રાજ્યના માહિતી નિયામકની કચેરી દ્વારા નિર્મિત અને સ્વ. ભરત દવે દ્વારા દિગ્દર્શિત 20 મિનીટનું દસ્તાવેજી ચલચિત્ર.

ความคิดเห็น • 221

  • @kanobambhava9358
    @kanobambhava9358 3 ปีที่แล้ว +42

    ગરવછે છે મને કે હૂએક ગૂજરાતી માલધારી ભરવાડછૂ અને ગરવછે મને કે આપણી ધીગીધરા માં આવા મેધાણી બાપૂ જેવા કવી હતા ધનયછે ધીગીધરા કાઠીયાવાડની 🙏🙏

    • @dilipdangadhvi9809
      @dilipdangadhvi9809 3 ปีที่แล้ว

      Khubaj aadhbhut sahitya se dk gadhvi patna bhal

  • @miteshdesai643
    @miteshdesai643 3 ปีที่แล้ว +24

    રાષ્ટ્રીય શાયર ને કોટી કોટી વંદન 🙏🙏🙏

  • @Jayhind674
    @Jayhind674 3 ปีที่แล้ว +74

    આવી દુર્લભ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સાહેબ ...કોટી કોટી વંદન સે સોરઠ ભૂમી ને જય હો મેઘાણી દાદા 🙏🙏🙏

    • @pruthvirajsinhjadeja262
      @pruthvirajsinhjadeja262 3 ปีที่แล้ว +2

      ખુબ સરસ.....🙏🙏🙏

    • @Jayhind674
      @Jayhind674 3 ปีที่แล้ว +1

      @@pruthvirajsinhjadeja262 આભાર બાપુ🙏🙏🙏

    • @kalpeshbhai7734
      @kalpeshbhai7734 7 หลายเดือนก่อน

      ❤❤❤

  • @girishsosa784
    @girishsosa784 3 ปีที่แล้ว +11

    મોજ આવી ગઈ વાલા...
    એના થી વધારે શું કઉં...

  • @user-vy6mv4pq7p
    @user-vy6mv4pq7p 3 ปีที่แล้ว +6

    મેઘાણીને શ્રધ્ધાંજલી આપવાની એક રીત છે આપણે અહીં ગુજરાતીમાં લખવું.

  • @r.indian
    @r.indian 10 หลายเดือนก่อน +3

    ધન્ય છે બાપ મેઘાણી ધન્ય છે.. વાહ વાણીયા ને... પ્રણામ
    🇮🇱

  • @chavadabhagu8703
    @chavadabhagu8703 3 ปีที่แล้ว +2

    રાષ્ટ્રીય શાયર ની આ અણસુની વાતો થી માહિતગાર કરવા બદલ ખુબ ખુબ આભાર

  • @shreeramvalbhi9445
    @shreeramvalbhi9445 3 ปีที่แล้ว +17

    ખુબ સરસ જીવન ગાથા આપે વર્ણવી.... ધન્યવાદ

  • @mitalbapadhiyar
    @mitalbapadhiyar หลายเดือนก่อน

    ગુજરાતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ને સતસત નમન 🙏🏻🙏🏻

  • @kachhadiyakishor8920
    @kachhadiyakishor8920 2 หลายเดือนก่อน

    Hu ek patel
    Jai ho meghani ji ne
    Lok geet loksahity
    Rashtriya sayar
    Sat sat pranam mari dharti bhomka na savaj ne

  • @ranveergadhvi9555
    @ranveergadhvi9555 3 ปีที่แล้ว +18

    હું પણ એક ચારણ છું, અેનો મને ઘર્વ છે.. જય હો મેઘાણી સાહેબ.. Fav 😍

  • @anilrathod1021
    @anilrathod1021 3 ปีที่แล้ว +2

    👌🏻🌻👌🏻🌻👌🏻🌻👌🏻🌻👌🏻
    સાહિત્ય સર્જક ઝવેરચંદ મેઘાણી,અખો, કાલિદાસ ગુજરાતના ઈતિહાસમાં અમર નામ
    જય 🌹જય ગરવી ❤️ગુજરાત
    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
    🙏🏻 જયહિંદ 🌹વંદેમાતરમ્ 🙏🏻
    🌹❤️ જય મહારાષ્ટ્ર ❤️🌹

  • @dagshayari8201
    @dagshayari8201 3 ปีที่แล้ว +2

    વાહ મહાપુરુષ ધન્ય છે તમારી કલમ ને,
    એક ગઢવી કવિરાજ ના કોટી કોટી વંદન 🙏

  • @gohilrajvirsinh3826
    @gohilrajvirsinh3826 3 ปีที่แล้ว +1

    Aje zavechand Meghani ni janm jayanti che, koti koti vandan

  • @ActivBanniBreeders2111
    @ActivBanniBreeders2111 3 ปีที่แล้ว +55

    દરેક ગુજરાતી એ જીવન માં એક વાર સૌરાષ્ટ્ર ની રસધાર પુસ્તક નું વાંચન કરવું જોઈએ

    • @mann8262
      @mann8262 3 ปีที่แล้ว +4

      Pratilipi app ma Saurashtra ni rasdhar ane meghani ni badhi rachana Mali jase

    • @navingajjar7459
      @navingajjar7459 ปีที่แล้ว

      Eni vatno thay raka

    • @yogi_hariyani
      @yogi_hariyani หลายเดือนก่อน

      Hu software engineer chu chhata pan Saurashtra ni Rasdhar 2 var sampurn vanchi chukyo chu.. aa sivay sorthi barvatiya, sorath tara vaheta pani pan vanchel che...

  • @bhaskarkhimjibhai8764
    @bhaskarkhimjibhai8764 3 ปีที่แล้ว +6

    વાહ ખૂબ સરસ દસ્તાવેજી
    જય હો મેઘાણી

    • @govindsonara139
      @govindsonara139 3 ปีที่แล้ว +2

      સૌરાષ્ટ્ર કરછ ના ગામે ગામ ના પાધર ના પાળિયા ને બોલતા કર્યા લોકસાહિત્ય ના આ વિરલ વ્યકિતવ ને ભાવભીની અંજલિ
      કે બી આહિર આમલીયારા કચ્છ

  • @zalasanjaykumarmohanbhai262
    @zalasanjaykumarmohanbhai262 3 ปีที่แล้ว +3

    ખરેખર પેલી વાર આવી માહીતી મળી thank you

  • @hiteshparmar919
    @hiteshparmar919 3 ปีที่แล้ว +2

    Aaj mane lagyo kasubino rang...
    Bov saras cheee...

  • @ramjirabariart9094
    @ramjirabariart9094 3 ปีที่แล้ว +3

    ખૂબ સરસ મજાનું જુનુ નજરાણું વાહ..! આમા 68 મુર્ખા પહોચી આવ્યા ડિસ્લાઇક કરવા કયાં થી પેદા થાય છે આવી બલા

  • @kiritnimavat3881
    @kiritnimavat3881 3 ปีที่แล้ว +6

    Koti koti vandan meghani saheb ne🙏🙏🙏🙏🙏

  • @sanjeevtanna6933
    @sanjeevtanna6933 3 ปีที่แล้ว +1

    Wah Bahu Saras Informetion Aipi Che Ape,E Badal Apno Khub Abhar 🙏

  • @Revealthefactsbpsolanki3456
    @Revealthefactsbpsolanki3456 3 ปีที่แล้ว +2

    ધન્યવાદ દોસ્ત,,, ગામ: બોટાદ , બારોટ ની શેરી. મેઘાણી મેઘાણી હતાં,,,છે,,,અને,, હંમેશાં રહેશે,,,🇮🇳🇮🇳🙏🙏🌹🌹
    બોટાદ થી રાણપુર ચાલતાં જતાં અને ચાલતાં આવતાં . 🙏 માથે પાઘડી ને હાથમાં ડાંગ,, કોઈ બહારવટિયા ની હિમ્મત ન્હોતી કે
    શ્રી મેઘાણી ની સામે આવે. 🙏

  • @drvasantbhaipatel6323
    @drvasantbhaipatel6323 3 ปีที่แล้ว +8

    " Rashtriya Shayar " Meghani ji is Gem of India & Proud of Gujarat...Much needed work done by documentary producer ..Keep it up ...Thanks to all involve in work.

  • @विश्वास-छ3य
    @विश्वास-छ3य 3 ปีที่แล้ว +5

    મેઘાણી ને તો ઓળખયા ત્યારે ઘણુ બધુ મળ્યુ છે ગુજરાત ની સંતાન છે 🙏🙏🙏

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 3 ปีที่แล้ว +3

    જય જય ગરવી ગુજરાત
    જય હો. ઝવેરચંદ મેઘાણીજીના ચરણોમા સત સત નમન...🙏🚩🚩🚩

  • @Taksh791
    @Taksh791 3 ปีที่แล้ว +9

    અમારા માહિતી વિભાગના કાર્ય પર મને ગર્વ છે

  • @ghanshyambhaivaghasiya9991
    @ghanshyambhaivaghasiya9991 3 ปีที่แล้ว +3

    જોરદાર સૌરાષ્ટ્ર વીર

  • @ActivBanniBreeders2111
    @ActivBanniBreeders2111 3 ปีที่แล้ว +8

    મારા જીવનમાં ભણતર ના પુસ્તકો સિવાય મેં કોઈ પણ પુસ્તક વાંચ્યું નથી પણ એક સૌરાષ્ટ્ર ની રસધાર એક જ પુસ્તક છે જે મેં આખું વાંચ્યું છે

  • @manali_14
    @manali_14 ปีที่แล้ว +1

    ખૂબ સરસ રીતે સમજાવ્યું છે ❤😊 ગવૅ છે જવાહર ચંદ મેઘાણી ❤😊

  • @DesaiSd-rn4rn
    @DesaiSd-rn4rn 3 ปีที่แล้ว +2

    વાહ ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ આભાર ખુબ ગમ્યું શું એ વખતના
    સુરા ઓ હતા ઝવેરચંદ મેઘાણી નો ખુબ ખુબ આભાર એમણે આવા સુંદર પુસ્તકો આપ્યાં

  • @indiafirst.123
    @indiafirst.123 3 ปีที่แล้ว +7

    ખુબજ રસપ્રદ માહિતિ સભર ડોકયુમેટરી મુકવા બદલ આભાર 🙏🙏

  • @ketansinhjethwa1705
    @ketansinhjethwa1705 3 ปีที่แล้ว +3

    Thanks lot for sharing this beautiful documentary of Our Gujarati Great Poet Javerchand Meghani
    Respect 🙏

  • @Haidar6
    @Haidar6 ปีที่แล้ว

    Saras Maza ni Sugandh Api Tame!

  • @arpanshah8215
    @arpanshah8215 3 ปีที่แล้ว +8

    આપનો આભાર. ખૂબ સુંદર અને જરૂરી માહિતી આપી, જેને આજની પેઢીએ અચૂક સાંભળવી જોઈએ... એક અદભુત અને અવિસ્મરણિય કલાકાર જેણે સોરઠની એ સંસ્કૃતિને જગાડી તેમજ આવતી પેઢી માટે બચાવી...

  • @hardikdat8651
    @hardikdat8651 6 หลายเดือนก่อน

    ગુજરાત તથા આખા દેષ નુ ગોરવ છે
    ગુજરાતી સરસ સીનેમા તથા પીચર
    બનાવવી જરૃરી છે 🙏

  • @vijaydesani3709
    @vijaydesani3709 3 ปีที่แล้ว +2

    Bhutkalne jivant rakhnar kathiyavadi Mard Meghani no khub khub abhar

  • @anandsingh4815
    @anandsingh4815 2 ปีที่แล้ว +1

    ભાઈ જેવો કોઈ નહી ❤

  • @pankajbhatt832
    @pankajbhatt832 3 ปีที่แล้ว

    Wah maru bagsara nu ratan 🙏 rashtriya kavi javer chand kali das meghani koti koti naman 🙏 maru gam bagsara meghani chhe mane garv chhe

  • @abj3985
    @abj3985 3 ปีที่แล้ว +2

    Wah saras👌👌👌

  • @kirnaanjariya9123
    @kirnaanjariya9123 3 ปีที่แล้ว +1

    Jay ho🙏🌹Atli saras Rare mahiti apva mate......🌹🎺🌹🎺🙏🙏

  • @khodarajput5245
    @khodarajput5245 3 ปีที่แล้ว +6

    ના ભૂતો ન ભવિષ્યતિ ખૂબ સરસ

  • @arunmehta9374
    @arunmehta9374 2 ปีที่แล้ว +1

    There comes no other like him on this dhara.All Gujaratis should be proud and grateful of him

  • @ruturajsinhp.chauhan8997
    @ruturajsinhp.chauhan8997 3 ปีที่แล้ว +2

    ખુબ સરસ રચના ....

  • @leelavantishah5209
    @leelavantishah5209 3 ปีที่แล้ว

    Aapna sworatha desh na ladila. Zaverchand meghani ni. Jivan zarmar ni mahithi no video joine. Raday gad gad thai gayu. Aatli Anmol mahithi aapva badal. Aapno khub khub dhanyawad 👏👏👏👏👍👌🙏🙏🙏🌹🌹🌹💞💕💞

  • @hiteshjoshi1975
    @hiteshjoshi1975 3 ปีที่แล้ว +1

    જય જય ગરવી ગુજરાત. ઝવેરચંદ મેઘાણી ને કોટી કોટી વંદન 🙏🏻

  • @bharatgondaliya9101
    @bharatgondaliya9101 13 วันที่ผ่านมา

    વાહ મેઘાણી.

  • @drbnjoshi9187
    @drbnjoshi9187 3 ปีที่แล้ว +1

    વાહ એક્શબ્દ અદભૂત

  • @chauhanjorshangbhai1517
    @chauhanjorshangbhai1517 3 ปีที่แล้ว +1

    વાહ ! અદ્ભૂત.

  • @rameshsanghrajka4793
    @rameshsanghrajka4793 3 ปีที่แล้ว +1

    Beautiful documentary.Well done

  • @MNMEHTA
    @MNMEHTA 3 ปีที่แล้ว +1

    Mahadev har , khub saras 👌🔥

  • @valalakhubhai2709
    @valalakhubhai2709 3 ปีที่แล้ว +1

    મેઘાણી ને કોટી કોટી વંદન,સાહિત્ય નો ઘૂઘવાતો મહાસાગર 🙏🏿

  • @hirengoswami
    @hirengoswami 3 ปีที่แล้ว +1

    Khub saras...🙏

  • @prashantsampatfilms9461
    @prashantsampatfilms9461 3 ปีที่แล้ว +1

    Bahu sari mahiti aapi .. thank you

  • @pintubaria4572
    @pintubaria4572 3 ปีที่แล้ว +1

    વાહ ગણું જીઓ ભાઈ.મોજ

  • @bhilmayurbhil4066
    @bhilmayurbhil4066 ปีที่แล้ว

    Ha Maru Garvi Gujarat

  • @vandanadave6854
    @vandanadave6854 3 ปีที่แล้ว +1

    ખરેખર સુંદર,અમારા સમસ્ત કુટુંબના તેઓ પ્રિય લેખક,અમે તેઓનું ઘર પણ જોયું છે. ભાવનગર માં મારુપ્રાથમિક શિક્ષણ થયુંતમે મને મુરલીબેનની કૈકે માહિતી આપી શકો?અમે બંને ધરમશી ભાઈ ના શિષ્યા.

  • @bhakabhaisboliyaboliya4895
    @bhakabhaisboliyaboliya4895 2 ปีที่แล้ว

    વાહ

  • @chandrikaagheda8843
    @chandrikaagheda8843 3 ปีที่แล้ว +2

    જય જય ગરવી ગુજરાત 🙏🙏

  • @ONPASSIVE-568
    @ONPASSIVE-568 3 ปีที่แล้ว +1

    આખો ભરાઈ ભાઈ હરખ ની આખો ભરાઈ હૈયે બસેલો વતન નો હેત આજે વતન મોં હોવા છતો વતનની જુનવાણી ની યાદ કરાવી દીધી ભાઈ યાદ કરાવી દીધી માના ખોળાતો ખૂંદી ને ગણાય જતા રહ્યા માનો હેત યાદ કરાવી દીધો વાહ બાપુ ઝવેરચંદ લખવા જતા શબ્દ ખૂટે કહેવા જતા સમય ખૂટે સુ કહું કે ના કહું.....

  • @dr.dhirendragondalia1445
    @dr.dhirendragondalia1445 3 ปีที่แล้ว +3

    JAY SIYARAM JAY JAGAT very good experience 👌♥👏

  • @EkamPatel
    @EkamPatel 3 ปีที่แล้ว

    Khub saras..khub upyogi mahiti

  • @ManojNimavat
    @ManojNimavat 3 ปีที่แล้ว +1

    Thank you so much for this information. Aapni kala no varso aapnu sahitya. Namami vandan meghani saheb ne. Aa video aje mne jova malyo e badal hu khud ne lucky manu 6u. 1996 no aa video ye tyare hu 10 year no hois. Ghanu lakhvu 6e pn lakhi nthi sakto bs. Jay kathiyawad. Jay Matrubhumi...

  • @rakeshlakum5787
    @rakeshlakum5787 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @harsukhlalupadhyay8402
    @harsukhlalupadhyay8402 3 ปีที่แล้ว

    ખુબજ સરસ મજાની માહિતી આપી છે. જય સૌરાષ્ટ્ર જય વીર
    મેઘાણી.

  • @sujatamehtaw1823
    @sujatamehtaw1823 3 ปีที่แล้ว +1

    Koti koti Vandan 🙏

  • @bharatjograna
    @bharatjograna 3 ปีที่แล้ว

    Super
    આપણી સંસ્કૃતિ આપણી વિરાસત
    આપણો ઈતિહાસ 🙏

  • @parmarkanubhai4060
    @parmarkanubhai4060 3 ปีที่แล้ว

    Khub saras mahiti aspva mate aabhar

  • @jayvasani150
    @jayvasani150 3 ปีที่แล้ว +1

    વિડિયો માં જે ગામ બતાવે છે તે ગામ અમારું ગામ છે ગર્વ છે મને મારા ગામ, મારા દેશ અને આવા મહાન પુરુષો ઉપર ...

  • @MaheshChabhadiya
    @MaheshChabhadiya 3 ปีที่แล้ว +2

    Good documentry of medhani

  • @upadhyaybaiju001
    @upadhyaybaiju001 3 ปีที่แล้ว +1

    અદ્ભુત વ્યક્તિત્વ

  • @NARESHKUMAR-pq4fu
    @NARESHKUMAR-pq4fu 3 ปีที่แล้ว +1

    Meghani nu kavya Charan kanya ...jordar 6

  • @purnimabhatt3112
    @purnimabhatt3112 3 ปีที่แล้ว +1

    અદભુત

  • @jigneshrabari6859
    @jigneshrabari6859 3 ปีที่แล้ว +2

    વાહ મેઘાણી સાહેબ

  • @સૂરજસિંહવિપરમારસૂરજસિંહ

    અતિ સુંદર 👌👌👌👌👌👌

  • @vimalsolanki1215
    @vimalsolanki1215 3 ปีที่แล้ว

    Khub Saras Alekhan Chhe Bhai
    Salam Chhe Tamne
    Jay Saurashtra
    Jay Kathiyawad

    • @user-vy6mv4pq7p
      @user-vy6mv4pq7p 3 ปีที่แล้ว

      ગુજરાતી લિપિમાં શા.માટે નથી લખતા વિમલભાઇ ?

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 11 หลายเดือนก่อน

    Dhany se zverbhai medhani ne aava mahan manas have no male

  • @shahjaydipjaydip6166
    @shahjaydipjaydip6166 2 ปีที่แล้ว

    ખૂબ જ સરસ જીવનગાથા છે. જાણવા જેવી અને જણાવવા જેવી

  • @navinsolanki3257
    @navinsolanki3257 ปีที่แล้ว +1

    જુગ જુગ જીવો મારા વ્હાલા

  • @girishbhai5238
    @girishbhai5238 3 ปีที่แล้ว

    Va mara desh na mrjiva shputo j ane ujla chiy baki aryare to dot dhan pashl se je bdha mate nukshan se

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 3 ปีที่แล้ว +1

    વાહ જય હો

  • @tusharmuniya
    @tusharmuniya 3 ปีที่แล้ว +5

    કેમ આ સમય માં મેં જન્મ ન લીધો...

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 3 ปีที่แล้ว +1

    Jai swaminarayan vala 🙏

  • @mukundwadhwana9991
    @mukundwadhwana9991 3 ปีที่แล้ว +6

    ન ભુતો ન ભવિષ્ય થી👍🙏

  • @milankuvadia1401
    @milankuvadia1401 3 ปีที่แล้ว +3

    વાહ મેઘાની વાહ.

  • @nileshpandya25
    @nileshpandya25 3 ปีที่แล้ว +1

    વાહ... સરસ દસ્તાવેજી...

  • @S.J.Films.
    @S.J.Films. 8 หลายเดือนก่อน

    મે મેઘાણી દાદા ના ઘણા પુસતક વાચયાછે જય હો મેઘાણી દાદા

  • @rekhadesai3370
    @rekhadesai3370 3 ปีที่แล้ว

    Waaah…. Superb… short n sweet moments with meghani ji… khamma tamne… khamma Tamara vaaras ne…. Meghani e surname nahi award che 😀😀😀

  • @chauhansaileshsp
    @chauhansaileshsp 3 ปีที่แล้ว

    ખૂબ જ સુંદર

  • @bhikhajisuthar5613
    @bhikhajisuthar5613 3 ปีที่แล้ว +6

    मेघानी और दुला भाया काग के मिलन
    की दोहावली हो तो कृपा अपलोड
    करने की कृपा करें।
    बहुत बहुत आभारी रहेंगे आपके।
    धन्यवाद।

  • @hareekishantank5065
    @hareekishantank5065 3 ปีที่แล้ว

    Tame sacha Gujarat ni virasat sambhali chhe. Well done

    • @user-vy6mv4pq7p
      @user-vy6mv4pq7p 3 ปีที่แล้ว

      ગુજરાતની વિરાસત સંભાળવામાં આપણે સહુ પણ થોડું યોગદાન આપી શકીએ :
      ગુજરાતી લિપિમાં લખીને. ગુજરાતી ભાષાને અંગ્રેજી વસ્ત્રો શા માટે પહેરાવવા જોઈએ ?

  • @raajeshbhai965
    @raajeshbhai965 3 ปีที่แล้ว +2

    જય ગિરનારી

  • @janakshah1478
    @janakshah1478 3 ปีที่แล้ว +1

    Superb

  • @RAJASTHALIRECORDS
    @RAJASTHALIRECORDS 3 ปีที่แล้ว +1

    Great

  • @મોજીલોચારણભા
    @મોજીલોચારણભા 7 หลายเดือนก่อน

    અમારા ચોટીલા ગામના સાવજ જવેરચંદ કાલિદાસ મેઘાણી

  • @arjunsinhgohil7678
    @arjunsinhgohil7678 ปีที่แล้ว

    Jay ho zaverchand meghani

  • @maheshvaja818
    @maheshvaja818 2 ปีที่แล้ว

    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @pravinmakvana3790
    @pravinmakvana3790 3 ปีที่แล้ว +1

    Vah meghani. National poet

  • @tarukajaria8125
    @tarukajaria8125 3 ปีที่แล้ว

    Thanks a ton.

  • @sanjaypatel6743
    @sanjaypatel6743 3 ปีที่แล้ว

    👍👍👍 great video

  • @sandhyakhandhar4451
    @sandhyakhandhar4451 3 ปีที่แล้ว +1

    Khub sundar mahiti