Jhaverchand Meghani : 'Kasumbi-no Rang' (video featuring 20 illustrious Singers)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 134

  • @manubhaimakwana2477
    @manubhaimakwana2477 10 หลายเดือนก่อน +12

    રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજી ધન્ય છે આપે ગુજરાત ને ગુજરાતી સાહિત્ય ને અમર કરી દીધું...કોટી કોટી વંદન🙏🙏🙏🙏

  • @jaibharat5519
    @jaibharat5519 2 ปีที่แล้ว +27

    બહુજ હૃદયસ્પર્શી ગીત છે. આ ગીત ગુજરાતી ભાષા ની ઓળખ છે. ઘણા વખત પછી ધ્યાનથી સાંભળ્યું, અશ્રુઓ સાથે. ધન્યવાદ.

  • @કમલપાલનપુરી
    @કમલપાલનપુરી 3 ปีที่แล้ว +10

    શત શત વંદન આદરણીય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યાત્માને...
    સાચી શ્રદ્ધાંજલિ...
    ખૂબસરસ આલ્બમ...
    વંદન વંદન

  • @dileepthakkar1381
    @dileepthakkar1381 2 หลายเดือนก่อน +4

    એક બાજુ રૂવાંટા ઉભા કરે અને બીજી બાજુ આંસુડા સરે ....
    વાહ મેઘાણી વાહ....
    ધન્ય છે તને અને ધન્ય તારી ક્રૃતી ને....
    🙏🇮🇳

  • @ketcoenterprise5169
    @ketcoenterprise5169 8 หลายเดือนก่อน +5

    વાહ ભાઈ વાહ જય હો ગુજરાતી સાહિત્ય કલાકારો ને.

  • @DhirajlalGosrani-u4o
    @DhirajlalGosrani-u4o หลายเดือนก่อน

    ધન્ય ધન્ય છે ઝવેરચંદ મેઘાણી સાહેબ! આજે આવાં કવિ મળવા મુશ્કેલ છે! ખુબજ સુંદર રચના ❤

  • @arvindbhaipatel4533
    @arvindbhaipatel4533 5 หลายเดือนก่อน +4

    ગાયક શ્રી પ્રફુલ્લ દવેના સૂરમાં રાષ્ટ્રીય કવિશ્રી ઝવેરચંદ મેઘાણીની અત્યંત સુંદર રચના ખૂબ ગમી .😊

  • @ketcoenterprise5169
    @ketcoenterprise5169 8 หลายเดือนก่อน +5

    ધન્ય છે સૌરાષ્ટ્ર ની ધરણી ને. આવા કલાકાર ની ભેટ દીધી.

  • @bhikhubhainakrani-iy5sh
    @bhikhubhainakrani-iy5sh 2 หลายเดือนก่อน

    વાહ અમીતભાઈ કુદરતે તમને કઈક વિષેશ આપ્યું છે ખુબ ગમ્યુ👍👍👍❤

  • @sanjaypiperiya6142
    @sanjaypiperiya6142 4 หลายเดือนก่อน +3

    Jay Jay Garvi Gujarat

  • @dboyzgaming3575
    @dboyzgaming3575 2 หลายเดือนก่อน +1

    ❤❤❤ દિલ ખુશ થઈ જાય છે જ્યારે જ્યારે સાંભળું છું ❤

  • @Aakkash91
    @Aakkash91 2 หลายเดือนก่อน +1

    દરેક કલાકાર ગુજરાત ના રત્નો છે...ખુબ જ સુંદર

  • @PratikDelkar-dp6cp
    @PratikDelkar-dp6cp 3 หลายเดือนก่อน +2

    Me roj samdu chu savare❤️❤️🙏🙏🙏

  • @bhavanjirajput3932
    @bhavanjirajput3932 3 หลายเดือนก่อน +2

    Bahu sunder geet

  • @makwanaamrutbhai7715
    @makwanaamrutbhai7715 4 หลายเดือนก่อน +2

    ‌જય હો જય હો જય હો👏👏👏❤❤❤❤🎉🎉🎉🎉

  • @DhavlubhaiZimna
    @DhavlubhaiZimna 4 หลายเดือนก่อน +2

    Anita ben❤

  • @kishorpatel9930
    @kishorpatel9930 5 หลายเดือนก่อน +2

    બહુજ હૃદયસ્પર્શ ગીત છેં. ઝવેરચંદ મેઘાણી નું એ ગુજરાત નું ગૌરવપૂર્ણ છે.
    ધન્યવાદ .

  • @arvinddave1700
    @arvinddave1700 3 ปีที่แล้ว +5

    ખૂબ જ સુંદર........
    પણ, મેઘાણીભાઈ અને હેમુભાઈ ગઢવી એ બન્ને મળીને જ કસુંબીનો રંગ.......
    એમનો નામોલ્લેખ કરવાનો વિવેક ચુકાયો એ ખૂંચ્યું.......

  • @shankarbhaivaghela6654
    @shankarbhaivaghela6654 3 ปีที่แล้ว +3

    💯💯🙏
    વાહ મેઘાણી દાદા વાહ
    હે દાદા આપ તો દીર્ઘાયુ; સૂરજ, ચાઁદ રહેશે ત્યાં સુધી સૌ સાહિત્યકારો, કલાપ્રેમીઓ અને મીઠાં મધૂરા ટહુકાથી ગહેકાટ કરતાં આત્મીય કલા-ઉપાશકો અમે બધાં આપના સહ્રદય ઋણી છીએ જ અને એમાં જ અખંડ આનંદ છે 👏
    🙏જય ગિરનાર 🔥

    • @surilee1zara
      @surilee1zara 3 ปีที่แล้ว

      શત શત વંદન

  • @narendrashingala
    @narendrashingala 7 หลายเดือนก่อน +3

    મારા પ્રિય સાહિત્યકાર મુરબ્બી શ્રી ઝવેરચંદ મેઘાણીની યાદગાર રચનાઓ પૈકી એક સાંભળી ને મને ખુબજ આનંદ થયો

  • @darshanpatel6300
    @darshanpatel6300 3 หลายเดือนก่อน +1

    Bhai bhai

  • @shenimeghani7352
    @shenimeghani7352 3 ปีที่แล้ว +3

    Congratulations to Pinaki Meghani and Jhaverchand Meghani Foundation. It is very impressive. Thank you Pinaki Meghani for spearheading such an enormous effort of commemorating the life and work of Meghani. Thank you to the leaders of Gujarat government and all the talented artists for making this project a reality.

  • @VipulPanchal-g2i
    @VipulPanchal-g2i 8 หลายเดือนก่อน +3

    ઝવેરચંદ મેઘાણીને સત સત નમન , સર્વ ગાયક કલાકારો ને કોટી કોટી વંદન

  • @shaileshmehta3489
    @shaileshmehta3489 10 หลายเดือนก่อน +1

    મેઘાણી સાહેબની કવિતાઓ એમના જ અવાજમાં સાંભળવા મળે તો ખૂબ આનંદ આવશે

  • @rajuahir371
    @rajuahir371 3 หลายเดือนก่อน +1

    બહુજ સરસ રસનાં

  • @ketcoenterprise5169
    @ketcoenterprise5169 8 หลายเดือนก่อน +2

    વાહ મારા વાહલા સવૅ ગુજરાતી કલા કારોને.

  • @જે.બી.ગાબુ
    @જે.બી.ગાબુ 3 ปีที่แล้ว +4

    ધન્ય ધરા સૌરાષ્ટ્ની ધન્ય છે ઝવેરચંદ મેઘાણીને. 🙏

  • @mahendrachhatrara5900
    @mahendrachhatrara5900 3 ปีที่แล้ว +1

    મારા અતિ પ્રિય સાહિત્યકાર શ્રી મેઘાણીજીના સમગ્ર સાહિત્યની નિષ્કર્ષ રૂપ, મેઘાણી-સાહિત્યની કલગી જેવી આ અમર રચના માણી આનંદ.. આનંદ !
    શ્રી પિનાકીભાઈ, અગણિત અભિનંદન અને આભાર !

    • @anantraiparekh5035
      @anantraiparekh5035 3 ปีที่แล้ว

      મારૂ પસંદગી નુ ગીત

  • @gpsjamvali980
    @gpsjamvali980 11 หลายเดือนก่อน

    મારા અતિ પ્રિય સાહિત્યકાર શ્રી મેઘાણીજીના સમગ્ર સાહિત્યની નિષ્કર્ષ રૂપ, મેઘાણી-સાહિત્યની કલગી જેવી આ અમર રચના માણી આનંદ.. આનંદ !
    શ્રી પિનાકીભાઈ, અગણિત અભિનંદન અને આભાર ! શત શત વંદન આદરણીય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને

  • @bhlabhgvan7800
    @bhlabhgvan7800 3 ปีที่แล้ว +2

    વાહ... સાહેબ... સરસ. .. ધન્ય વાદ

  • @AmrutbhaiSurati
    @AmrutbhaiSurati 11 หลายเดือนก่อน +2

    મેઘાણીસાહેબને..ખુબ.અભિનંદન.

  • @KrushnakumarSonpal
    @KrushnakumarSonpal 8 หลายเดือนก่อน +1

    Excellent performance 🙏🙏

  • @Revealthefactsbpsolanki3456
    @Revealthefactsbpsolanki3456 3 ปีที่แล้ว

    🙏 ધન્યવાદ મિત્ર,,, ખૂબ જ આનંદ થયો,, ઘણી જ લોકપ્રિયતા મેળવી છે,, આપણાં શ્રી ઝવેરચંદ મેઘાણી સાહેબે,, જેનું શબ્દો માં અહીં લખવું પર્યાપ્ત ન થઈ શકે,, લખાણ માટે કદાચ ગ્રંથો પણ ઓછા પડશે,,
    🙏 જય શ્રી કૃષ્ણ 🙏
    મારું ગામ બોટાદ છે,,, બારોટ ની શેરી, હનુમાન ને ઝાંપે,, દરવાજા પાસે,, 🙏
    (જલારામ ટેલર - સોલંકી )

  • @YadvendrasinghPanwar-yb4wu
    @YadvendrasinghPanwar-yb4wu 10 หลายเดือนก่อน +1

    बहुत सुंदर गीत ।💐

  • @rishidoshi2817
    @rishidoshi2817 หลายเดือนก่อน

    Nat mastak chhu...❤

  • @sarojbenpatel3219
    @sarojbenpatel3219 7 หลายเดือนก่อน +1

    Excellent Song. Superb. Thanks

  • @भक्तिभाव-न7व
    @भक्तिभाव-न7व 9 หลายเดือนก่อน +2

    ધન્ય છે મેઘાણી આપને 🙏

  • @yashsomaiya8906
    @yashsomaiya8906 3 ปีที่แล้ว +1

    વાહ નિલેશ સાહેબ.🙌

  • @DhirajBhai-mh8mn
    @DhirajBhai-mh8mn ปีที่แล้ว +2

    દિલ ખુશ થઈ ગયુ જય જય ગરવી, ગુજરાત

  • @DhyanDave-d9b
    @DhyanDave-d9b 2 หลายเดือนก่อน

    a bahu j saras GIT che❤❤

  • @jazzellesaparia4916
    @jazzellesaparia4916 3 ปีที่แล้ว +1

    Bahu saras che 😀😀

  • @samnanimaniyar6752
    @samnanimaniyar6752 หลายเดือนก่อน

    Saras.kh
    ub saras..,.........!

  • @manilalparmar8671
    @manilalparmar8671 2 หลายเดือนก่อน

    Jane kaha gaye vo din❤❤❤

  • @Taksh791
    @Taksh791 3 ปีที่แล้ว +2

    ધન્ય ધરા સૌરાષ્ટ્રની ધન્ય અમારા મેધાણી

  • @jayantipatel9192
    @jayantipatel9192 7 หลายเดือนก่อน +1

    Jay Ho Dharti na Lal ne

  • @samir5313
    @samir5313 5 หลายเดือนก่อน +1

    Congratulations sarv Gujarati kalakaro ne Garavi Gujarat nu gavra Cho

    • @prakashsoni7246
      @prakashsoni7246 5 หลายเดือนก่อน

      I want other songs like this..

  • @UmeshBharda-p8i
    @UmeshBharda-p8i 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @rauljiupendrasinh5548
    @rauljiupendrasinh5548 3 หลายเดือนก่อน +2

    🎉

  • @jaykrushnapatel1885
    @jaykrushnapatel1885 3 หลายเดือนก่อน

    Very nice Dhanya thaigayo

  • @BhikhubhaMokha
    @BhikhubhaMokha ปีที่แล้ว +1

    Dhanya vijayrupani saheb🙏🙏

  • @parmarashok1570
    @parmarashok1570 2 ปีที่แล้ว +1

    Vaha.pinaki.meghani.khub.khub.aabhainadan.dhanvad.

  • @jagdishbavishi9913
    @jagdishbavishi9913 7 หลายเดือนก่อน +1

    Very very good and superb 👌👆👍

  • @rauljiupendrasinh5548
    @rauljiupendrasinh5548 3 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @dashrathsinhvaghela6889
    @dashrathsinhvaghela6889 3 ปีที่แล้ว +1

    ખુબ સુંદર કાયૅ. અભિનંદન

  • @arunbhatt5733
    @arunbhatt5733 7 หลายเดือนก่อน +1

    Excellent

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 4 หลายเดือนก่อน +1

    🙏🌹♥️🥰♥️🌹🙏♥️🌹🥰♥️🌹🙏

  • @desaijivraj5218
    @desaijivraj5218 5 หลายเดือนก่อน +1

    ❤❤

  • @pankajraval8255
    @pankajraval8255 ปีที่แล้ว +1

    Proud to be a Gujarati

  • @babulalpatel3740
    @babulalpatel3740 4 หลายเดือนก่อน

    Bhai મેઘાણી ની તો વાત જ નો થાય❤

  • @parmarkaransinh2410
    @parmarkaransinh2410 11 หลายเดือนก่อน +1

    Khub khub abhinandan

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 3 ปีที่แล้ว

    Jai Ho, jai Ho,

  • @Gujaratnusamandar
    @Gujaratnusamandar 3 ปีที่แล้ว +1

    નિલેશ સર👌👌

  • @mermukeshbhai9145
    @mermukeshbhai9145 3 ปีที่แล้ว +1

    Vaah jordar

  • @jeetupatel4715
    @jeetupatel4715 2 ปีที่แล้ว +1

    જય જય ગરવી ગુજરાત.

  • @urvashidabhi3345
    @urvashidabhi3345 3 ปีที่แล้ว +1

    Vahh!!

  • @prakashsorathiya7655
    @prakashsorathiya7655 3 ปีที่แล้ว +1

    Very nice Saheb

  • @ajitparmar3977
    @ajitparmar3977 2 หลายเดือนก่อน

    Very nice 🙏🙏

  • @CHIKU_GAMING_BRC
    @CHIKU_GAMING_BRC 6 หลายเดือนก่อน +1

    😂❤❤❤❤❤🎉🎉🎉

  • @mohit172
    @mohit172 3 ปีที่แล้ว

    Wah kasumbalno rang wah

  • @sevakdaksha
    @sevakdaksha 3 ปีที่แล้ว

    Dhanya Meghani.

  • @ShankarlalSoni-mx9nq
    @ShankarlalSoni-mx9nq 10 หลายเดือนก่อน +1

    ધનયવાદ

  • @pyramidpublication1560
    @pyramidpublication1560 3 ปีที่แล้ว

    ખૂબ જ સરસ

  • @vaidehimehta9198
    @vaidehimehta9198 3 ปีที่แล้ว +1

    Incredible 👌🌹👏

  • @simamendapra995
    @simamendapra995 3 ปีที่แล้ว +2

    🇮🇳🙏🏻

  • @pyramidpublication1560
    @pyramidpublication1560 3 ปีที่แล้ว +1

    વાહ

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 3 ปีที่แล้ว

    Jai swaminarayan vala 🙏

    • @jatintundiya3796
      @jatintundiya3796 3 ปีที่แล้ว

      કસુંબીના રંગને સ્વામિનારાયણ સાથે શુ લેવાદેવા?

    • @jatintundiya3796
      @jatintundiya3796 3 ปีที่แล้ว

      "દુહા, છંદ અને સોરઠા, જે દિ ભુલાશે કોલે, ઘાણી,તે દિ સૌ રોશે રાતા પાણીએ મેઘાણી"હું પહાડનું બાળક છું, ગોધૂલીનો વખત છે, હું આવુ છું વિ... મૂળે સાહિત્યનો જીવડો પણ કલકત્તામાં પેઢીએ ફસાણો એમ થોડું હાલે.અને પછી જે સોરઠનો વગડો, ગામેગામના પાદર,પનિહારી, નેહડા અરે!પાદરમાં ખોડાયેલા પાળિયા પાંહેથી પણ વાત્યુ લઈને જે સાહિત્ય ગુજરાતની ભાગ્યશાળી જનતાને આપ્યુ છે એવા મેઘાણીજીને શત શત વંદન. જય જય ગરવી ગુજરાત.

  • @devendraram294
    @devendraram294 3 ปีที่แล้ว

    Jai Ho

  • @Dhruvchaudhari_249
    @Dhruvchaudhari_249 3 ปีที่แล้ว

    Vah meghani vah

  • @DhirajdantaniDhirajdanta-im4xz
    @DhirajdantaniDhirajdanta-im4xz ปีที่แล้ว +1

    Vaaha

  • @curiouscynic4357
    @curiouscynic4357 3 ปีที่แล้ว +1

    Magnificent. It would be lovely to know the names of these amazing illustrious singers as well. They are expression of the great heritage. Hope these amends are made in the description.

    • @hasushah6578
      @hasushah6578 ปีที่แล้ว

      Singers names come at the end under Kalakar

    • @curiouscynic4357
      @curiouscynic4357 ปีที่แล้ว

      ​@@hasushah6578 It would be better if the names were while the singer is performing.Seeing the names at the end hardly enables you to put faces to the names. Just a thought.

  • @mukundwadhwana9991
    @mukundwadhwana9991 3 ปีที่แล้ว +1

    || અતિસુંદર ||

  • @kamleshjethva4895
    @kamleshjethva4895 3 ปีที่แล้ว +1

    Very nice 💐💐💐

  • @tushargandhi3399
    @tushargandhi3399 หลายเดือนก่อน

    Very nice

  • @sudasmabhimji9818
    @sudasmabhimji9818 3 ปีที่แล้ว

    Lagyo lagyo,,,,,,

  • @jayshreenaik1060
    @jayshreenaik1060 3 ปีที่แล้ว

    Adbhut

  • @ramniklalchheda3193
    @ramniklalchheda3193 11 หลายเดือนก่อน +1

    VERYNICE

  • @bhavanapanchal214
    @bhavanapanchal214 ปีที่แล้ว +1

    👌

  • @pinakinvajani7549
    @pinakinvajani7549 ปีที่แล้ว

    JAY HOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO

  • @vadhuchampa
    @vadhuchampa 2 หลายเดือนก่อน

    ❤❤🎉🎉🎉💐🙏🏻

  • @amitlad2465
    @amitlad2465 3 ปีที่แล้ว

    વંદન🙏

  • @PratikDelkar-dp6cp
    @PratikDelkar-dp6cp 3 หลายเดือนก่อน

    ❤️🙏🙏🙏

  • @vimaladatia3814
    @vimaladatia3814 3 ปีที่แล้ว

    🙏🏻🙏🏻

  • @ParulprakashJain
    @ParulprakashJain 10 หลายเดือนก่อน +1

    કસુબીનોરંગ

  • @jayachavda2149
    @jayachavda2149 หลายเดือนก่อน

    Maro nitya kram che.Aa namavli sabhalvano.

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 2 หลายเดือนก่อน

    52 varas na jivanma 500 varash ni lok sahitiya nu sanshodhan chhele sudhi karyarat rahya

  • @Buntypatolaofficial
    @Buntypatolaofficial 3 ปีที่แล้ว

    Hemu gadhvi singing this same in magical voice

  • @kachhadiyakishor8920
    @kachhadiyakishor8920 6 หลายเดือนก่อน

    Asadhi Bij nimmite abhinandan
    Dt 7/7/2024
    Rajkot thi k.patel na ram ram

  • @jayeshgohil10
    @jayeshgohil10 9 หลายเดือนก่อน

    Amara Maya ata Kay ???

  • @ParulprakashJain
    @ParulprakashJain 10 หลายเดือนก่อน

    સૌરગીત

  • @keshavjishah3197
    @keshavjishah3197 11 หลายเดือนก่อน

    Great great song 💁‍♂️🙅🏼‍♂️💃🕺📀💿🕰️😄🌹🩵