મેં પણ કોઈ દિવસ ના સ્કૂલ નું લેશન કર્યું છે ના દિવાળી વેકેશન નું અને ના કોઈ દિવસ સ્કૂલ ના આગળનો પહેલો પીરીયડ ભર્યો છે. અને અત્યારે એલ એલ એમ સુધી નો અભ્યાસ તો પૂર્ણ કર્યો છે તથા સારી એવી સરકારી નોકરી પણ કરી રહ્યોં છું. અને ગુજરાતી જેવી ભાષા દુનિયા ની સૌથી સુંદર ભાષા છે ગુજરાતી હોવાનો ગર્વ તો છે જ પણ હું નસીબદાર છું કે હું ગુજરાતી છું.
જે જીવન ની ચાર અવસ્થા છે જેમાં બાળપણ ની અલગથી બાળપણ કિશોર અને યુવાવસ્થા છે આપણે ખરેખર આ સમયમાં જ સમજવું જોઈએ કે તેને શું જરૂરી છે તેમાં ખાસ બાલ્યાવસ્થામાં બાળકો પોતાની રીતે શીખે અને મોજમજા સાથે સારું શીખે તેવું વાતાવરણ ઉભું કરવું જે કેળવણીનો પાયો છે
એક માં અને શિક્ષક તરીકે હું તો એટલા માં જ સંતુષ્ટ છું કે મારો દીકરો વાચતા લખતા અને બેઝિક ગણતરી કરતાં શીખે એટલે ઘણું....આટલું આવડી જશે તો ક્યાંય થી પાછો નહિ પડે....
couple rush behind jalsa, maza, paisa kamava ni capacity na hoi , touring , make up life style , and husa tushi we are t best ma j vest life aavi Jai che
I grown up two sons. Soon as they started walking year 1 or 11/2 years old. I started give them small jobs to do around house. Like bring this or take this etc now my sons 25 and 27 both airo space engineers
@Tushar Shukla official Sir ane aa j gujrati jyare tamne bolta sambhadie tyare to ena thi fari n fari prem thai jaay chhe…! Gaurav aapava nu kam aap jeva vyaktitva j kari shake..!
Bilkul vastvikta chhe...atyare badakoni rambvani umare atlu presser krvama ave chhe.koi vaat na thai..vare vaare tokvano..atyre city nu public khaskrine englishmidum school ma muke chhe.
tame khotu sikhvadi rahya cho. french language sikhvi ema su khotu che tame kai rite mani lidhu k jarur nahi pade ane chhokrao ne vahela uthe ema khotu su che pahela na samay ma gurukul hata tya chhokrao ne vahela uthadva ma ave ane ghanu strict hotu. rishi munio ne tya gurukul strict hota tyare to balak nu ghadtar thay.
have tamara chokra na chokrav gujrati medium ma bhane ane homework vagar school a jai to tamari vat maniye.. bapu pela samay alag hato atyare alag... che...
બહુજ સુંદર વાત કરી છે અમલ મા લેવા જેવી
આપની વાત બિલકુલ સાચી છે. દરેક ભાષાનું પોતાનું અનોખું માધુર્ય છે. દરેક ભાષા માટે આદરભાવ હોવો જોઈએ પણ પ્રેમ તો માતૃભાષા પ્રત્યે હોવો જ જોઈએ.
મેં પણ કોઈ દિવસ ના સ્કૂલ નું લેશન કર્યું છે ના દિવાળી વેકેશન નું અને ના કોઈ દિવસ સ્કૂલ ના આગળનો પહેલો પીરીયડ ભર્યો છે. અને અત્યારે એલ એલ એમ સુધી નો અભ્યાસ તો પૂર્ણ કર્યો છે તથા સારી એવી સરકારી નોકરી પણ કરી રહ્યોં છું. અને ગુજરાતી જેવી ભાષા દુનિયા ની સૌથી સુંદર ભાષા છે ગુજરાતી હોવાનો ગર્વ તો છે જ પણ હું નસીબદાર છું કે હું ગુજરાતી છું.
બહુ જ સુંદર
Great for matrubhasa... ❤
Absolutely right Sukla sir, very nice
એકદમ સાચી વાત છે સાહેબ આપણે માતૃભાષા પહેલા શીખવી જોઈએ.બીજી ભાષા તો પસી આવડી જ જાય.😊
એકદમ સાચી વાત છે 👌🏻👌🏻
Aapne Vali j follow nahi karta😮
એકદમ સાચી વાત છે સર.... eye opener....🎉
ખુબ સરસ સાવ સાચી વાત કરી સર
વાહ સાહેબ ખૂબ સરસ મજાની વાત કરી આભાર
ખુબ જ સારી વાત કરી તમે
સુંદર વાત
દરેક ભાષાનું ઉદ્દગમ સ્થાન માતૃભાષા છે.
Absolutely right 👍
Very good video and very true messages
Bahu j saras 🎉
જોરદાર સુપરસ્ટાર કરતા
Superb..excellent. So well said.
ખરેખર બહુજ સુંદર રીતે વાત ને રજૂ કરી છે..
એકદમ સાચી પણ છે..
આભાર સાહેબ..
જે જીવન ની ચાર અવસ્થા છે જેમાં બાળપણ ની અલગથી બાળપણ કિશોર અને યુવાવસ્થા છે આપણે ખરેખર આ સમયમાં જ સમજવું જોઈએ કે તેને શું જરૂરી છે તેમાં ખાસ બાલ્યાવસ્થામાં બાળકો પોતાની રીતે શીખે અને મોજમજા સાથે સારું શીખે તેવું વાતાવરણ ઉભું કરવું જે કેળવણીનો પાયો છે
તુષાર ભાઈ ની વાત માં આવી અનુભૂતિ થાય કે સાંભળ્યા જ કરીએ...
🎉very nice.. vatvik darsan🎉
Khub khubj sarshvat krishe
Very nice message all, parents
ખૂબ સરસ સમજાયૂ છે
100% supar ❤
એક માં અને શિક્ષક તરીકે હું તો એટલા માં જ સંતુષ્ટ છું કે મારો દીકરો વાચતા લખતા અને બેઝિક ગણતરી કરતાં શીખે એટલે ઘણું....આટલું આવડી જશે તો ક્યાંય થી પાછો નહિ પડે....
તમારી વાત સાંભળી ને ગવરમેન્ટ અને સમાજ ધ્યાનમાં લઈને પાલન કરે તો સારું
બિલકુલ સાચી વાત છે
Goverment school pan aanu palan kare
100,% super excellent 💯👍❤
❤ati shundr vatokri❤
Very nice sir
Hariom
તમારી વાત ૧૦૦ % સાચી છે હું મારા છોકરાને ગુજરાતી માં ભના વું ચુ
True said
👍👌👌🌹🌹
❤❤❤
Very true
👌👏🙏
Man ki baat keh di
💯 agreed
couple rush behind jalsa, maza, paisa kamava ni capacity na hoi , touring , make up life style , and husa tushi we are t best ma j vest life aavi Jai che
એસ યુ ઍનૅ મહેતા સ્કુલ
Great SiR..
I grown up two sons. Soon as they started walking year 1 or 11/2 years old. I started give them small jobs to do around house. Like bring this or take this etc now my sons 25 and 27 both airo space engineers
Saheb avi moghvari ma 1 j posay...
100% unadulterated truth !
Sundar
Good
સંખ્યાબળ વધારો 😀😀😀
તમે ગૃહકાર્ય ના કર્યું હોય તો આજના બાળકોને પણ ના કરાવો તો શું થાય
Thank you so much sir
Very very true❤
Khubaj saras kahiyu .. __//\\__
સવાર ની શાળા ન જ હોવી જોઈએ સાચી વાત....
શાળા સવાર ની હતી ...અંગ્રેજો એ બપોર કર્યા...ભાઈ
@Tushar Shukla official Sir ane aa j gujrati jyare tamne bolta sambhadie tyare to ena thi fari n fari prem thai jaay chhe…! Gaurav aapava nu kam aap jeva vyaktitva j kari shake..!
😂 Sachi vat chhe
Aapke time me kya tha kaise tha vo us time ki baat thi uncle time ke sath change jaruri hai na abhi aise nhi chal sakta hai
તમારા બાળક ને કયી સ્કૂલ માં એડમીશન લીધું તે સ્કૂલ નું નામ કહો
Nana badkoni ichhao dabavi devama ave chhe..
Bilkul vastvikta chhe...atyare badakoni rambvani umare atlu presser krvama ave chhe.koi vaat na thai..vare vaare tokvano..atyre city nu public khaskrine englishmidum school ma muke chhe.
Most of the people are not doing this.
Sachi vaat che
1 chokra karta 3 thi 4 Sara
Loko kharcha thi dare che.pan jene ચાંચ આપી છે ej ખાવા નું આપે છે.
E ભૂલી જઈ છીએ aapde
tame khotu sikhvadi rahya cho. french language sikhvi ema su khotu che tame kai rite mani lidhu k jarur nahi pade ane chhokrao ne vahela uthe ema khotu su che pahela na samay ma gurukul hata tya chhokrao ne vahela uthadva ma ave ane ghanu strict hotu. rishi munio ne tya gurukul strict hota tyare to balak nu ghadtar thay.
Te jamana ma mobile nota
@@darshakmehta3473 mobile che atyar na jamana ma etle chhokrao ne late uthva ni aadat pahela thi padvi?
Maru balak gujrati ma bhanyo chhe ane atyare foreign ma bhane chhe jaroori nathi ke english ma bhane ej agal vadhe
don’t 100% agree
Bhai tmari sikhaman tamari pasej rakhajo bijanajivanma dabkunamaro I think you are ill
Alya pan maa bap pan agr tbaya pachchi sambhata nathi

❤
Very. True
❤❤❤
Very true