વાહ જગદીશભાઈ મહેતા વાહ સો ટકા વાત સાચી તમારી અંગનુ પ્રદર્શન કરવા માટેજ જાયછે નવરાત્રીમા બાકી કોઈ માતાજી ના ગરબા રમવા નથી જતુ એક સમય હતો જેને નવરાત્રી કહેવાતી હવે એ સમય નથી રહ્યો જય માતાજી
@@ishvarjithakor4605सरकार नही चाहती बेटा बेटी और धर्म संस्कारी बने बीजेपी चाहती हे लोग धर्म जाल में फसे रहे लोगो की उनती और विकास रुके रहे उनके अधिकार को न जाने और धर्म जाल में फसे रहे
હેમંત ચૌહાણ કોઈ દિવસ માતાજી ના ગરબા સિવાય ગાયુ નથી આવા કલાકાર હોવા જોઈએ. અને જગદીશ ભાઈ જેવા પત્રકાર હોવા જોઈએ.. વાહ... ભાઈ... વાહ..❤ નમસ્કાર 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
હરેક પરિવાર સમાજ અને દેશ માટે ના ઉત્તમ વિચારો ધરાવતા એવા આપણા મહાન પત્રકાર શ્રી મહેતા સાહેબ ને કોટી કોટી વંદન 🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
એક્દમ સાચી વાત છે. નવરાત્રીના નામે બહુધા ભવાડો અને મનોરંજન જ થાય છે. ભક્તિ ભાવ છે જ નહીં. 20 વર્ષ પેલાં સરસ ભક્તિ ભાવથી માતાજીના ભાવથી ગરબા લેતા હતા. અત્યારે તો જોયા જેવું જ નથી.
વાહ જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર ને અભિનંદન .ઞુજરાતની શાન માન અને સંસ્કૃતીની સાચી સમજ માતાજીની નવ દિવસ ની આરાધના સત્ય હકીકત દરેક સમાજ ને ભકિત પત્યે નું વિક્ષલેશણ સત્તા પર બેઠેલાંઓએ સમજવાની ને જનતા સુધી અમલ ને અમલવારી કરાવવાની જવાબદારી સમાન છે .ભકિત અને લોકચાહના બે અલઞ વસ્તુ છે એ હકીકત છે .
એક એક શબ્દ સાચો બોલ્યા જગદીશ ભાઈ, આ તો અમુક વસ્તુ ઓ માર્કેટ માં નાં વેચી શકે એટલે આવિ તક નો લાભ લઈને વેચી દેશે. પછી બેનર મારશે say no to drugs, alcohol, etc....
સાચા ખેલૈયાઓ હો તો ઘેર નવ દિવસ સુધી વ્હેલા આવી જજો અને સાંજે 7 વાગે ચાલુ કરો અને 10.30 વાગ્યા સુધી ખેલો. બાકી વૃદ્ધો, અને રોગી વ્યક્તિઓને શાંતિથી જીવવા દો તો માતાજી વધુ રાજી થશે.
जगदीशजी धन्यवाद,,,,डीजे ऊपर कायमी प्रतिबन्द छे तेनु कडक अमल सरकार तथा पोलिस विभाग ये करवा विनंति छे अमारो साथ छे गरबा नो समय कायमी रातना 9 वाग्या थी रातना12 सुधी नोज राखशो ,,गुजरात तथा देश नो खेडू तो ने नुकशान थयूं एनी चिंता नथी ने आ सरकार तथा वेपारि करन वाला ओने एमना कम्माववानी चिता नथी
Jagdish Bhai is god, bhagvan thi mota koi hoy to Jagdish Bhai, this is my review no one gadeda no comments Mayur M.Maheshwari's review The greatest person Jagadish Bhai Mehta ❤❤❤❤
વાહ જગદીશભાઈ મહેતા વાહ સો ટકા વાત સાચી તમારી અંગનુ પ્રદર્શન કરવા માટેજ જાયછે નવરાત્રીમા બાકી કોઈ માતાજી ના ગરબા રમવા નથી જતુ એક સમય હતો જેને નવરાત્રી કહેવાતી હવે એ સમય નથી રહ્યો જય માતાજી
જય મહાકાલેશ્વર ❤❤જો આ રીતે બધા સમજી જાય તો છોકરીઓ સુધરી જાય 🎉🎉
@@ishvarjithakor4605 બીલકુલ ભાઈ
@@ishvarjithakor4605सरकार नही चाहती बेटा बेटी और धर्म संस्कारी बने
बीजेपी चाहती हे लोग धर्म जाल में फसे रहे लोगो की उनती और विकास रुके रहे उनके अधिकार को न जाने और धर्म जाल में फसे रहे
Right ✅️
Garba to hota j nathi badha lok lofar git Garay che
હેમંત ચૌહાણ કોઈ દિવસ માતાજી ના ગરબા સિવાય ગાયુ નથી આવા કલાકાર હોવા જોઈએ. અને જગદીશ ભાઈ જેવા પત્રકાર હોવા જોઈએ.. વાહ... ભાઈ... વાહ..❤ નમસ્કાર
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જગદીશ ભાઈ બીલકુલ સાચી વાત કરી છે. આ વાત નો અમલ થવો જોઈએ.
Apko SALAM. Sahi famaya...😀😃
વાહ જગદીશભાઈ....ધન્ય છે... શેરી ગરબો શું છે! અને આજની સાઉન્ડ સિસ્ટમ નવરાત્રી છે... તમારી જીભે જગદીશભાઈ માં જગદમબ્બાઍ ફૂલો વરસાવ્યા.... હું પણ દીકરીનો બાપ છું
એક સાચો ભુદેવ કોપાયમાન થઈ સાચી વાત કરે છે..ૐ જ્યમ જ્યમ માં જગદમ્બે..
જગદીશભાઈ ની વાત 100% સાચી છે આ લોકોને માત્ર મત જોઈએ છે.
માતાજી ની આરાધના ધરે બેસીને કરો ઈજ હાસુ છે
મહેતા સાહેબ આપની વાત બિલકુલ સાચી છે.
જગદીશ ભાઈ બહુ જ સાચું અવલોકન છે. તમારા thinking ને સલામ છે.
હરેક પરિવાર સમાજ અને દેશ માટે ના ઉત્તમ વિચારો ધરાવતા એવા આપણા મહાન પત્રકાર શ્રી મહેતા સાહેબ ને કોટી કોટી વંદન 🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
એક્દમ સાચી વાત છે. નવરાત્રીના નામે બહુધા ભવાડો અને મનોરંજન જ થાય છે. ભક્તિ ભાવ છે જ નહીં. 20 વર્ષ પેલાં સરસ ભક્તિ ભાવથી માતાજીના ભાવથી ગરબા લેતા હતા. અત્યારે તો જોયા જેવું જ નથી.
ખૂબ જ સત્ય વાત્ કરી Jagdishbhai Kharekhar અભિનંદનને પાત્ર ch ho
વાહ અમારા ગુજરાતના સિંહ જેવા પત્રકાર તમારામાં સાચું કેવાની હિમંત અને નીતિમત્તા ને અભિનંદન
જગદીશ ભાઇ બહુ જ સાચુ અવલોકન છે જય હો
સાચી વાત સાહેબ! આરાધના ભારતીય સંસ્કૃતિને છાજે તે મુજબ હોવી જોઈએ.
જગદીશભાઈ હમેશા સ્પષ્ટ ન્યાયયુક્ત તટસ્થ શુગઘ ભાષામાં રજૂ કરે છે ખાસ ધ્યાન અભિનંદન
ખરેખર આવા માણસને ગુજરાત CM બનાવવા જોઈએ જઞદિશભાઈ ની વાત કોઈ દિવસ ખોટી નો હોય
😂
આવા માણસ ને C. M બનાવો એટલે ગણપતિની પૂજા માં પથ્થરમારો થયો હતો સુરતમાં તેમ નવરાત્રી મા પણ્ પથ્થર ખાવા નો વારો આવે
જગદીશ ભાઈ ખુબજ સરસ વાત કરી આવી વાત બધા પત્રકારો એ કરવી જોઈએ ખુબ ખુબ આભાર
વાહ સરસ સાહેબ્ તમને ખુબ ખૂબ નમસ્કાર નમસ્કાર આ સાચી વાત કરવા બદલ
છોકરા અને છોકરીઓ અલગ અલગ જગ્યાએ રાસ ગરબા રમવા જોય આ સાચી રીત છે પ્રાચીન છે અને એમાં જ મર્યાદા જળવાઈ રહે જય માતાજી
જગદીશભાઈ મહેતા હાલના મહારાણા પ્રતાપ કહેવાય.
એક મર્દ ભૂદેવ ને નમન🎉
Really Brave lion.
ખુબ સરસ ભુદેવ તમારી વાત સાચી છે માતાજી ના નામે ખોટું ખુબ થાય છે
એક રાજ નેતા લોકશાહીમા આવુ એલાન કરે એ અયોગ્ય છે..વંદન આ વ્યકિતને જે સત્ય. આવા લોકો સમક્ષ અવાજ ઊઠાવ્યો..❤❤❤❤
ખરેખર મને રવિશ કુમાર અભિસાર જી અને ગુજરાત મા જગદીશ ભાઈ.. લાજવાબ કેટલું સરળ અને સત્ય સમજાવે
સલામ તમને
જગદીશ મહેતા સાહેબની ટિપ્પણી ઘણી અગત્યની છે. સાર્વજનિક સહિષ્ણુતા, સહજતા અગત્યની વાત છે.
આ જગદીશભાઈ ખૂબ સુંદર વાત કરી રહ્યા છે
ધન્ય વાદ ❤ જગદીશ મહેતા 💯💯 સલામ ❤❤❤❤❤❤❤નિડર પત્રકાર ત્વ ❤
મહેતા સાહેબ,, નવ દિવસ નોરતાના ખરેખર આખા વરસમાં જે ઊર્જા મેળવવાની હોય છે એને બદલે ગુજરાતનું યુવાધન ઊર્જા ગુમાવે છે એનું દુઃખ છે
છોકરાને પરીક્ષા હોય તેનું ધ્યાન કોઈ રાખતા નથી આ દેખરા ના કરવા જોઈએ ..આવા લોકોને મહા પાપ લાગશે
Vidyarthi ni pariksha vakhate CM ...PM ...visit ma government ni bus na rout cancel karavi de chhe
નવરાત્રી પછી ડોક્ટરો પાસે કયા કેસ વધુ આવે છે.?
એબોરશનના
હવે કોઈ કેસ નથી આવતા...
કેમકે હવે ફુગ્ગા ઇઝીલી બધે મળતા થઈ ગયા છે અને ગૂગલ કરીને જોઈએ લો કોન્ડમ નું સેલિગ નવરાત્રી માં વધી જાય છે.
સાચી વાત. સર્વે થવો જોઈએ કે નવરાત્રીની અસર વડીલો પર અને દીકરીઓ પર. પરિણામ આ ગાંડાભાઈ ને ઠેકાણે લાવશે. સાવ નક્કમો છે.
એબોસન. ના. કેશ. વધારે. આવે. છે. ડોક્ટર. ને. કમાવવાનો. ધંધો. બધી. જશે.
@@babubhaipatel4868😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂साची वात छे भाई, एकदम साचू बोल्या छो।
ખરે ખર સાચી વાતો છે આપને જાગૃત થવું પડશે. સમાજ જાગૃત કરો. આવા કોર્ટ માં જાઓ સાહેબ
આ ચેનલ ની દરેક કોમેન્ટમાં મહેતા સાહેબ ની વાત બધા જ 100% વાત સાચી માને છે=આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹🙏
આમ તો બીજેપી સમર્થક છુ પણ આ ભાઈ ની એક એક વાત ખરેખર સાચે છે.
સલામ છે આમને..👏🏽👏🏽
વાહ જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર ને અભિનંદન .ઞુજરાતની શાન માન અને સંસ્કૃતીની સાચી સમજ માતાજીની નવ દિવસ ની આરાધના સત્ય હકીકત દરેક સમાજ ને ભકિત પત્યે નું વિક્ષલેશણ સત્તા પર બેઠેલાંઓએ સમજવાની ને જનતા સુધી અમલ ને અમલવારી કરાવવાની જવાબદારી સમાન છે .ભકિત અને લોકચાહના બે અલઞ વસ્તુ છે એ હકીકત છે .
બરાબર છૅ,મત નુ રાજકરણ છૅ
અંધેર નગરી ગંડુ રાજા
ખરેખર.સાચી વાત.
જગદીશ ભાઈ તમારું મંતવ્ય સાચું છે આપણે કોર્ટ માંથી સ્ટે લેવો જોઈએ આતો નાટક બાજ છે હર્ષ સંઘવી
વડીલ સ્નેહી શ્રી આપે ખુબજ સત્ય વાત કરી, તે બદલ આભાર આપનો
મહેતા સાહેબ તમારી વાત સાચી છે તમે સાચુ ધેન દોરીયુ છે . તમે ધનવાન છે
જગદીશ ભાઈ અમારો આ અમારું દુર્ભાગ્ય છે કે આવા ગૃહ મંત્રી અમને મળ્યા
સાચીવાત કરી છે. ધન્યવાદ સાહેબ
ધન્ય🇮🇳 વાદ ધન્ય🇮🇳 વાદ ધન્ય🇮🇳 વાદ. જગદીશ ભાઈ તમને.
એક એક શબ્દ સાચો બોલ્યા જગદીશ ભાઈ, આ તો અમુક વસ્તુ ઓ માર્કેટ માં નાં વેચી શકે એટલે આવિ તક નો લાભ લઈને વેચી દેશે. પછી બેનર મારશે say no to drugs, alcohol, etc....
સો ટકા સાચી વાત છે જગદીશ ભાઈ ની
સો ટકાની વાત છે આવી વાત બધા જ પત્રકારોએ કરવી જોઇએ
હવે આ સતાધારીઓ ને હવા ભરાઈ ગઈ...... કે અમને અમારી મરજી મુજબ
Jagdish mehtani vat sachi chhe
જગદીશભાઈ મહેતા આપની વાત 💯 સાચી છે નવરાત્રિ નથી નવરાત્રા છે હર્ષ સંઘવીને કાયદા નું ધ્યાન રાખવું જોઈએ
❤❤ ખુબ સરસ એનાલિસિસ તમારા પત્રકારત્વ ને સલામ છે મહેતા સાહેબ❤
જગદીશભાઈ ધન્યવાદ
ગૃહમંત્રી કોર્ટનો અનાદર કરી કાયદો વ્યવસ્થાનાં લીરેલીરા ઉડાડી શું સાબિત કરવા માગે છે?
પાવર
Next election vote against BJP
જગદીશ ભાઈ,બહુ,સરસ, વાત કહી છે, આભાર વ્યક્ત કરું છું
જગદીશ ભાઇ 110% સાસા સે જ સર 👌👌👌
જગદીશસાહેબ તમારી વાત સાચી છે
તમારી વાત સાચી છે ઉત્તમ
એવોર્ડ આપવો જોઈએ જોઈએ જગદીશભાઈ મહેતા ને❤
સંગીત બંધ કરાવો અંદર થી મહેતા સાહેબ તમારો આવાજ દબાય જાય છે
જગદિશભાઇ જય જય પરશુરામ
સો ટકા સાચી વાત છે
🙏🙏🙏NAMAN CHAY JAGDISH MEHTA SAHEB AAP NI KHULA DIL THY SACHI WAATO & JAWAB THY🙏🙏🙏
જગદીશભાઈ મહેતા સાહેબની વાત સાચી છે
હર્ષભાઈ હાઈકોર્ટ થી પણ ઉપર છે એટલે આવા નિયમો લઈ શકે છે
ખુબ સરસ વાત કરી જગદીશભાઈ લોકો ના હીત માટે બોલો છો ધન્યવાદ...
મંગળવાર ની રાતે લાઈટ લબ ઝબાઝબ થાય . પછી ની લીટી બહુ ખતરનાક સેક્સી છે ( મને વાડામાં બોલાવે .) રાતે વાડામાં શું કામ બોલાવે.
આ કલાકાર ને સંસ્કાર જેવુ કઈ છે કે
નઈ
મને અંધારામાં બોલાવે.
ખુબ સરસ
વાહ સર વાહ તમે સાચા હિન્દુ છો
100% સાચી વાત કરી જગદીશ ભાઈ હુ તમારી સાથે સહેમત છું
વાહ જગદીશ ભાઇ વાહ સાચી વાત સે અદા પાયલાગુ
Shabbash bhaitame satyvat kari dhanyvad
જગદીશભાઈ….. ખુબ જ સરસ…. વાત કરી….
जगदीश भाई साहब आप पर गर्व है
આગામી ચૂંટણીના અનુસંધાને છૂટછાટ આપવામાં આવે છે
Marina chuntani ni bahu vaar chhe
If bjp do not control this noise pollution they will loose next election.
તમારી વાત સાચી છે... જય અંબે
સાચા ખેલૈયાઓ હો તો ઘેર નવ દિવસ સુધી વ્હેલા આવી જજો અને સાંજે 7 વાગે ચાલુ કરો અને 10.30 વાગ્યા સુધી ખેલો. બાકી વૃદ્ધો, અને રોગી વ્યક્તિઓને શાંતિથી જીવવા દો તો માતાજી વધુ રાજી થશે.
જગદીશ ભાઈ ની વાત સાચી છે સોટકાજય સ્વામિનારાયણ 😅❤❤❤❤❤❤❤❤❤
સચ્ચાઈ બોલવા વાળો પત્રકાર એ પણ નીડરતાથી 🫡
વાહ સાહેબ વાહ ખુબ સરસ
Very nice analysis jagdishbhai saras
ખૂબ ખૂબ અભિનંદન જગદીશભાઈ
સરકાર ને આ વાત જગદીશ ભાઈ ની સાંભળે એવી રીતે રજૂ કરો મીડિયા ભાઈ
વાહ મેહતા સાહિબ 12 વાગે બંધ થય જવું જોય બાકી હર્ષ ને મોકલો રાતના 12 વાગે પછી એકલો તો ખબર પડે કેમ નીકળાઈ
जगदीशजी धन्यवाद,,,,डीजे ऊपर कायमी प्रतिबन्द छे तेनु कडक अमल सरकार तथा पोलिस विभाग ये करवा विनंति छे अमारो साथ छे गरबा नो समय कायमी रातना 9 वाग्या थी रातना12 सुधी नोज राखशो ,,गुजरात तथा देश नो खेडू तो ने नुकशान थयूं एनी चिंता नथी ने आ सरकार तथा वेपारि करन वाला ओने एमना कम्माववानी चिता नथी
વાહ જગદીશ ભાઈ મહેતા આભાર 🎉🎉🎉
You are 100 % right and realistic..
Sachi vaat chhe 👍👍👌👌👌🔥🔥🔥🔥
Very good speech sir you are breve and strong jarnalist I love you too sir I salute sir
Wa bhi wa ..dil se sallam
Sachi vaat jagdishbhai
You are right
જગદિશ ભાઈ ને ધન્ય વાત છે આ અંધ ભકતોને સચી વાત કરી જય માતાજી
સાહેબ આ વર્ષે પણ પરીક્ષા નવરાત્રી ના બીજા જ દિવસથી શરૂ થાય છે એટલે બાળકો અભ્યાસમાં તો હશે જ
You are absolutely Right. Maheta saheb. ❤👍🤲☝️
નવરાઓની રાત્રી નવરાત્રી
જગદીશભાઈ ની સાવ સાચી વાત છે ખૂબ સરસ જગદીશભાઈ
My life's best person is Jagdish mehta ❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻
Jagdish Bhai is god, bhagvan thi mota koi hoy to Jagdish Bhai, this is my review no one gadeda no comments
Mayur M.Maheshwari's review
The greatest person Jagadish Bhai Mehta ❤❤❤❤
Wah bhai wah. Shu vat Kari chhe.
પાર્ટી પ્લોટ ની મંજુરી અપાય નહી
રાઈટ
મહેતા સાહેબ,,, મારે ઘરે મે ઘણાં મેં ઘણાં કાર્યક્રમો કર્યા છે,,, આજ સુધી મે સુપ્રીમ કોર્ટ ની ગાઈડ નો ભંગ કર્યો નથી
વાત સત્ય છે કડવી લાગશે નવરાત્રી માં ગેસ્ટ હાઉસ માં જનાર લોકો વધારે જોવા મળે છે
Vah mehta saheb I am proud of you
Perfect... jubani
Nice 👍👍👍👍👍👍👍👍