GIRNARI | Gujarati Folk Bhajan | Rhythm Panti | Trikam Saheb | Jay Kubavat | Vipul Barot

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • GIRNARI.
    On This Maha Shivratri we are presenting a very famous bhajan which Is written by the great Trikam Saheb Ji (Guru Khim Saheb)
    This entire Bhajan is based on the most favorite , largest and devine hill Girnar (Located at Junagadh, Gujarat)
    So we have been working on this from a long time, which have been completed just a while ago, so we hope you will definitely like this bhajan.
    Team :
    Music : Jay Kubavat
    Vocal : Vipul Barot
    Guitar : Aayush Soni
    Record by : Rishi Nair
    Mixed : Ronak Limbachhiya
    Album Art : Darshit Kubavat
    Please let us know your response 💛🙏🏻.

ความคิดเห็น • 294

  • @jagdishvasavada9391
    @jagdishvasavada9391 ปีที่แล้ว +59

    આજે હું ૭૨ વર્ષ નો થયો ૧૬ વર્ષ ની ઉમરે એક ઝૂપડા માં એક દેશી ગાયક એકલા રામ સાગર માં આવા ભજનો ગાતા જે સાંભળવા અમો બહાર બેસી સાંભળતા આ ઝલશો આજના કલાકાર કરાવે તે અલ કપનીય છે.આજના ડી. જે.યુગમાં અને ડાયરા માં તબલા નાં અવાજ કરતા આવા દેશી ઢાળ માં પ્રશસ્તિ સાથે રજૂ કરવા બદલ અમો વંદન કરીએ છીએ.

  • @Svaaha
    @Svaaha 2 วันที่ผ่านมา +1

    આદેશ આદેશ 🚩 જય ગિરનારી

  • @adityamunjal6993
    @adityamunjal6993 6 หลายเดือนก่อน +42

    જે પણ વ્યક્તિઓ આ સુંદર રચના ના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે,
    તમારા સૌના જનેતા ને નમન છે 🙏🙇

  • @sharmilakalain7549
    @sharmilakalain7549 4 หลายเดือนก่อน +15

    Very nice bhajan. I visited India recently and climbed the 10000 steps of Girnar. Amazing experience. BUT The litter and pollution on the mountain is unacceptable and disgraceful. Also, the playing of loud bollywood songs is disgusting. Wake up Hindus.

    • @harshad_rajput_0077
      @harshad_rajput_0077 หลายเดือนก่อน

      Which month you visited??

    • @sharmilakalain7549
      @sharmilakalain7549 หลายเดือนก่อน +1

      @@harshad_rajput_0077 I visited last December. Love India and loved Gujerat. Especially the Asoda temple and Ranikivav and Modhera sun temple.

    • @Berlīīn303
      @Berlīīn303 2 วันที่ผ่านมา

      ​@@sharmilakalain7549where are you from?

    • @sharmilakalain7549
      @sharmilakalain7549 2 วันที่ผ่านมา +1

      @@Berlīīn303 South Africa, Johannesburg.

    • @Berlīīn303
      @Berlīīn303 2 วันที่ผ่านมา

      @@sharmilakalain7549 I'm From Junagadh Did You Have Any Social Network?

  • @pradeepvala2528
    @pradeepvala2528 3 ปีที่แล้ว +6

    Bua j moj avi gai superb girnari vibes ❤❤❤

  • @VijayChudasama9
    @VijayChudasama9 3 ปีที่แล้ว +2

    Jay Ho girnari Jay Ho
    Aapni maati nu music j Alag chhe Wahh #jaykubawat #vipulbarot #aayushsony

  • @tapanchauhan5857
    @tapanchauhan5857 วันที่ผ่านมา

    Devine! . Kudos to you all. Thank you for creating such bhajan . Its meditative....

  • @ankitshukla87
    @ankitshukla87 3 ปีที่แล้ว +64

    અદભુત વિપુલભાઈ, મજા પડી ગઈ.. જય ગિરનારી... નસીબદાર છું કે રોજ ગિરનારના દર્શન થાય છે.

  • @mrjoker4104
    @mrjoker4104 5 หลายเดือนก่อน +2

    Jay Girnari ❤
    આદેશ ❤🙏

  • @sayyampatel3977
    @sayyampatel3977 ปีที่แล้ว

    Vipul bhai ...no words ..🫶🫶🫶🫶
    Jetli var sambhdo atli var game che..Ava juna bhajano Aaj andaj ma gavo...🙏

  • @karanzibba9611
    @karanzibba9611 3 ปีที่แล้ว +2

    Vaah vaah girnari

  • @ajaybharvad358
    @ajaybharvad358 3 ปีที่แล้ว +1

    Ha barotji...🙏😊 Jay ho..🙏

  • @Buntyvyasoffical
    @Buntyvyasoffical 5 หลายเดือนก่อน +12

    जय गिरनारी, जय दिगम्बरा, जय हो अवधुत चिंतन गुरुदेव जय दत्तात्रेय गुरुदेव दतात्रेय गुरु देव दत गुरु महराज जी

  • @mayursen7
    @mayursen7 3 ปีที่แล้ว +133

    વાહ ભાઈ વાહ, સાંભળીને એક અલગ જ પ્રકારનો આનંદ મળે છે, વર્ષો પહેલા આવું માત્ર આપણા રેડિયો માં સાંભળવા મળતું, અને આજે તમારા અવાજમાં આ સાંભળીને એ નાનપણના જુના દિવસો યાદ આવી ગયા, બાકી અત્યારના કોઈ કલાકાર ના મુખે આવુ નથી સાંભળ્યું, જોરદાર ભાઈ, જય ગિરનારી

  • @bansiom5085
    @bansiom5085 3 ปีที่แล้ว +16

    Vaah khub sundar 🌸🌸❤️🙏🏻 jai girnari 🌸🙏🏻

  • @Chiragsinh__7773
    @Chiragsinh__7773 29 วันที่ผ่านมา +1

    ❤જય ગીરનારી ❤ હા મોજ

  • @CJ21_Vlogg
    @CJ21_Vlogg 9 หลายเดือนก่อน +15

    વિકાસ ના આ સમય માં આપણે કુદરતી સંશાધનો ને નુકશાન ન કરવું એ આપણી ફરજ છે ❤ ખૂબ સરસ ❤ હમેશા કુદરતી સંશાધનો નું જતન કરીશું ❤

  • @satsangpallavi
    @satsangpallavi 7 หลายเดือนก่อน

    ક્યારે ક આંખો બંધ કરી ને આખું ભજન સાંભડજો..... મન એની જાતે ગિરનારની જાત્રા એ નિકળી જાહે...... અધભૂત પ્રસ્તુતી... ❤

  • @abhideota1678
    @abhideota1678 3 ปีที่แล้ว

    Atmano awaj..... wahhh bhai wahh...

  • @aryanvaghela596
    @aryanvaghela596 ปีที่แล้ว

    Jay trikam saheb jay girnari

  • @AgdamBagdam7
    @AgdamBagdam7 7 หลายเดือนก่อน +2

    Koi lyrics to muko..... Ame pan gaai ne anand laite bhai❤

  • @mahipalram5340
    @mahipalram5340 2 ปีที่แล้ว +7

    Girnar name leta j allokik shakti no sanchar thay yugo yugo no sakshi evo girnar..jya khoda ma datar ne mathe maa amba na ashirvad ane datt maharaj ni dhuni ma ubhelo adikham girnar...જે ગીરનારી...🙏🏻🙏🏻

    • @abhijain249
      @abhijain249 3 หลายเดือนก่อน

      Jai girnari 🙏🏻🙏🏻

  • @kevindevmurari3578
    @kevindevmurari3578 3 ปีที่แล้ว +10

    Vaah bapu vaaah jay hooo baap .......... 💵💵💵💵💵💵💸💸💸💴💴💴💴💸💵💵💵💵💸💸💸💸 jay girnari jay girnari

  • @06kumarbambhaniya74
    @06kumarbambhaniya74 9 หลายเดือนก่อน +2

    Tamara pachi mein ghana singer nu aa bhajan sambhdyu pan ji tame gayu che kharekhar narayan swami bapu ne pan takar aapi che bhanej maja padi gay

  • @ashishchauhanashish4775
    @ashishchauhanashish4775 3 ปีที่แล้ว +1

    Jay shree girnari maharaj 🙏🙏😭🙏❤️❤️🙏

  • @russiathakar5570
    @russiathakar5570 3 ปีที่แล้ว +6

    bahu j sundar haju anek apne girnari avaj sundar composition karo tevi BAVA GIRNARI ne prarthna.

  • @mohitjadavmusic2304
    @mohitjadavmusic2304 2 ปีที่แล้ว +12

    જય હો બાપ જય હો.... 🎉🎉💞
    ગિરનારી તમારાં જીવન મા કૃપા નો વરસાદ વરસાવતા રહે એજ પ્રાર્થના 🙏🙇
    હર હર મહાદેવ 🙏

  • @pbnimavat2012
    @pbnimavat2012 7 หลายเดือนก่อน

    Waah khub saras ❤

  • @dhavalgadhavi7003
    @dhavalgadhavi7003 3 ปีที่แล้ว +41

    હું ગિરનાર પ્રેમી છું અને આવા સરસ ભજન સાંભળી ગર્વ છે મને ગિરનાર પ્રેમી હોવા પર ખૂબ સુંદર જય ગિરનારી 🙏🏻🙏🏻

  • @DevrajChavda
    @DevrajChavda ปีที่แล้ว +10

    Jay Trikam saheb Guru khim saheb 🚩🙏🚩

  • @vishal-omarkcontrol3635
    @vishal-omarkcontrol3635 3 ปีที่แล้ว +1

    Too Good...peaceful

  • @sitaparasanjay206
    @sitaparasanjay206 ปีที่แล้ว +17

    મારું રગિલુ એવું.. ગીરનાર.. જેને યાદ કરવાથી મનને શાંતિ મળી જાય પરમ શાંતિ 🙏જય ગીરનારી. 🙏

  • @KetanAhir
    @KetanAhir 3 ปีที่แล้ว +12

    Wah barotji moj padi gai narayan bapu ni yad aavi gai ❤️

  • @souvikchatterjee1234
    @souvikchatterjee1234 3 หลายเดือนก่อน +2

    I'm a bangali. I can't understand the meaning. But the music flows through heart. ❤

  • @spiritual_world231.
    @spiritual_world231. ปีที่แล้ว +6

    જય ગીર નારી...
    જય ભોલે નાથ ...
    ૐ નમો નારાયણ ...
    જય ગુરુ દત્ત જય ગીરનારી...🙏

  • @ramjichauhan9138
    @ramjichauhan9138 4 หลายเดือนก่อน

    🔱🌼JAY GIRNARI 🌼🔱

  • @06kumarbambhaniya74
    @06kumarbambhaniya74 9 หลายเดือนก่อน

    Bhai haju pan aava bhajano banavo khub saras avaj che tamaro

  • @jaymishra4481
    @jaymishra4481 3 ปีที่แล้ว +14

    આ ભજન સાંભળતા સાંભળતા દી ઉગે અને સાંભળતા સાંભળતા આથમે. બારોટજીને જાજી રે ખમ્મા બાપ!

  • @sayyamislive4607
    @sayyamislive4607 4 หลายเดือนก่อน

    jay neminath

  • @krish_._barot7215
    @krish_._barot7215 7 หลายเดือนก่อน +1

    હા બારોટ હા 🔱

  • @Heena-r2o
    @Heena-r2o 6 หลายเดือนก่อน +3

    જે મજા દેશી માં છે તે ક્યાંય આવું શુકુંન નથી મળતું જાણે આપડે સવાર ની શરૂઆત આવા ભજનો થી કરીએ તો પૂરા દિવસ ની ઊર્જા મળી જાય બાપ

  • @ManishGoswamiOfficial
    @ManishGoswamiOfficial 3 ปีที่แล้ว +9

    Jay Hoooooo 👌👌👌👌

  • @chavdashakti180
    @chavdashakti180 ปีที่แล้ว +6

    Bhai bhai santi thi Sabhlavu khub maja aavshe

  • @rashidparvez
    @rashidparvez 3 ปีที่แล้ว +5

    Masallaha Allaha app sabh ko or kamyabi de ..

  • @mayurivisani5017
    @mayurivisani5017 3 ปีที่แล้ว +7

    Bhai bhai....... awsssssm....👌👌👌👌👌

  • @houdeboys7800
    @houdeboys7800 2 ปีที่แล้ว +3

    ॐ नमो नमः श्री गुरु पादुकाभ्याम् ।।
    शब्द और परम भावार्थ भि झोली पे डालदिजिय ना परभु,,,,,,,,,,,
    नेपाल् से महा अभदुता गुरु दत्तात्रे जि को कोटि कोटि नमन ।।

  • @jigneshkandoriya3071
    @jigneshkandoriya3071 3 ปีที่แล้ว +1

    Wah bav Saras bus jo lyrics pan Muko to samjay badhay ne baki jordar

  • @dhavalgadhavi7003
    @dhavalgadhavi7003 3 ปีที่แล้ว +2

    ગિરનારના ડુંગરા ધ્રુજી જાય એવું ભજન રોજ સાંભળું રે કંઇક અલગ મોજ આવે તો ખૂબ ખૂબ અભિનંદન વિપુલ ભાઈ

  • @gopalpatel5942
    @gopalpatel5942 2 หลายเดือนก่อน +2

    ધન્ય છે કાઠિયાવાડની ખામીરવંતી ધરા ના કલાકારો ને.

  • @sagarsolanki1763
    @sagarsolanki1763 7 หลายเดือนก่อน

    Super song ❤❤❤❤

  • @sandeepondrums6654
    @sandeepondrums6654 3 ปีที่แล้ว +4

    Vahhh barot sayb vahhh moj karavi didhi ho bhai 👏🙏 ane jay bapudi, rishi, and Ronak you all doing great work guys. God bless youh ❤🙏

  • @stutivora
    @stutivora 3 ปีที่แล้ว +4

    Waaaah vipul bhai... And Jay Kubavat this is lit... Pure bliss... Congratulations everyone... ❤

  • @gargikhandekar644
    @gargikhandekar644 3 ปีที่แล้ว +7

    Khub sundar ❤️

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 ปีที่แล้ว +4

    Nice song nice singers nice music and lyrics.....jay shree ram 👌👍🙏❤️

  • @ablackdotguy
    @ablackdotguy ปีที่แล้ว +4

    Jay Ho Vipul Barot 🙏🙏
    ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા🙌🙌🙌

  • @Rugved-my7pu
    @Rugved-my7pu 10 หลายเดือนก่อน +3

    I'm unable to understand language... But I like this song..m❤❤❤❤

  • @ajaysankariya9512
    @ajaysankariya9512 3 ปีที่แล้ว +1

    Nice

  • @inoflife2108
    @inoflife2108 3 ปีที่แล้ว +1

    Great yaar apply tomorrowland music festival

  • @prashantdhandhukiya8687
    @prashantdhandhukiya8687 3 ปีที่แล้ว +4

    વાહ વિપુલ, ખૂબ જ ગમ્યું તારા અવાજ માં ભાઈ, ખૂબ સરસ.

  • @VirajPalkar-i8b
    @VirajPalkar-i8b 3 หลายเดือนก่อน +2

    Jai Girnari, Jai Gorakshanath, Jai Ambe Mata ki Jai ho, Jay Meldi Maa...just been here 2 days back for the second time with Father and had some miraculous experiences...

  • @harsukhpaida7088
    @harsukhpaida7088 3 ปีที่แล้ว +1

    Please created a new project
    I'm people wait you

  • @jack0609-i1b
    @jack0609-i1b 2 หลายเดือนก่อน +1

    Soo beautiful full voice yarr.sukoon madi jay chhe song sambadine.aanand aavi jay 😇🙌😍🥰 song sambadinw

  • @dhananjayvekariya5463
    @dhananjayvekariya5463 3 ปีที่แล้ว +5

    Wahhhh wahhhhh

  • @dineshtharu1093
    @dineshtharu1093 3 ปีที่แล้ว +8

    Waah waah

    • @niteshmatang5992
      @niteshmatang5992 3 ปีที่แล้ว

      જય ગિરનારી🙏🏼

  • @dhavalgadhavi7003
    @dhavalgadhavi7003 3 ปีที่แล้ว +4

    Girnar hindu ka hai aur hindu ka rahega ❤️

  • @parthjethva3972
    @parthjethva3972 3 ปีที่แล้ว +4

    Love from Junagadh. 🙌

  • @kalpeshvaniya553
    @kalpeshvaniya553 3 หลายเดือนก่อน

    2:49

  • @palubhaibhajananandioffici9813
    @palubhaibhajananandioffici9813 3 ปีที่แล้ว +4

    વાહ ગિરનારી...

  • @KuldeepGadhavi
    @KuldeepGadhavi 3 ปีที่แล้ว +3

    Wah barot

  • @ravindrasolanki8201
    @ravindrasolanki8201 3 ปีที่แล้ว +4

    bhai har har mahadev.......

  • @meramanahir1814
    @meramanahir1814 2 ปีที่แล้ว +1

    Jay khodal maa
    Jay siyaram
    Jay radhe shyam
    Shiv aum vishnavey namah
    Jay hind

  • @pradeepvala2528
    @pradeepvala2528 3 ปีที่แล้ว +4

    Wahhhh bapaliya wahhhh kya baat kya baatt

  • @Umanngshree
    @Umanngshree 3 ปีที่แล้ว +2

    aaha adbhut adbhut aanand .. datar

  • @dhavalgadhavi7003
    @dhavalgadhavi7003 2 ปีที่แล้ว +2

    Ek bar prem se boliye jay girnari ❤️🙏🏻

  • @_majnu2262
    @_majnu2262 2 ปีที่แล้ว +1

    Yaar Singer Kon 6e 🥺❤️
    Dil Jeeti Lidhu 🙏

  • @malde_ahir_upleta2252
    @malde_ahir_upleta2252 3 ปีที่แล้ว +1

    વાહહ સંગીત અદભુત

  • @chiragnabhoya7378
    @chiragnabhoya7378 6 หลายเดือนก่อน +2

    Wah bapu moj kravi didhi, Jay ગિરનારી....

  • @tarakbhatt4320
    @tarakbhatt4320 3 ปีที่แล้ว +5

    Wahhh 👏👏👏🙏🏻

  • @vikramsinhwaghela9815
    @vikramsinhwaghela9815 3 ปีที่แล้ว +1

    Wah Vipulbhai very nice performance...

  • @kaushalraj4274
    @kaushalraj4274 7 หลายเดือนก่อน +1

    વિપુલ ભાઈ ના કંઠે સાંભળીયા પછી ખરે ખર અલખ નો અનેરો અદભુત અહેસાસ થાય છે.....❤❤❤

  • @joshiuttam8404
    @joshiuttam8404 3 ปีที่แล้ว +3

    Wahh bhai khub srs #jaykubavat
    #vipulbarot
    And team

  • @jemsvadodariya5280
    @jemsvadodariya5280 หลายเดือนก่อน +1

    જય ગીરનારી ❤️

  • @rameshthaker5518
    @rameshthaker5518 7 หลายเดือนก่อน +1

    રિયલ ગીત ગાયું છે. ખરેખર નાનપણ યાદ આવી ગયું જ્યારે ગામમાં જતા અને દાદા સવારે રાજકોટ રેડિયો પર એવા પ્રભાતિયાં અને ભજન સાંભળતા હતા. વાહ વાહ આશા છે કે એવા જૂના આપડે લોક ગીતો આવા જ રાગ માં ગાસો.❤થી નમન 😊😊.

  • @dilip_solanki
    @dilip_solanki 2 หลายเดือนก่อน +3

    Jay Trikam Saheb 🙏🏼

  • @dsolanki7961
    @dsolanki7961 2 ปีที่แล้ว +2

    Vipul bhai vaad ubha Kari dey che
    🙏Jai girnari 🙏

  • @vinodparmar7838
    @vinodparmar7838 3 ปีที่แล้ว +2

    સોંસરવુ ઉતરે એવુ! વાહ.........

  • @chandrajadav195
    @chandrajadav195 3 ปีที่แล้ว +3

    Wahhhhh...mojjjj... Vipul bhai 🙌🙌

  • @chandreshdafda7223
    @chandreshdafda7223 2 ปีที่แล้ว +1

    Ha Harizan haaa

  • @harishbadheka3528
    @harishbadheka3528 2 ปีที่แล้ว +1

    Adbhut Jay Girnari keep rocking..!!🙏🚩

  • @dipengohel1182
    @dipengohel1182 3 ปีที่แล้ว +3

    ♥️♥️

  • @abhishekjoshigir1423
    @abhishekjoshigir1423 3 ปีที่แล้ว +2

    Jay girnari vahh barot dev 🙏🏻🙏🏻

  • @ruokff1144
    @ruokff1144 3 ปีที่แล้ว +1

    Like👇
    Girnari🙏

  • @Darshansarvaiya03
    @Darshansarvaiya03 3 ปีที่แล้ว +3

    Wah..

  • @nikunjteraiya4505
    @nikunjteraiya4505 3 ปีที่แล้ว +2

    Har har mahadev

  • @grineshkumar5069
    @grineshkumar5069 3 ปีที่แล้ว +1

    Khub khub ek dam dil thi gayu che bhai 🥰👌👌❤️Har har mahadev🙏🏻

  • @ThakorRahul-e7u
    @ThakorRahul-e7u 2 หลายเดือนก่อน +3

    જય ગિરનારી 🙏❤️

  • @thevillageboy9688
    @thevillageboy9688 3 ปีที่แล้ว +2

    વાહ....બારોટજી...

  • @manasvora2282
    @manasvora2282 3 ปีที่แล้ว +6

    Girnari 😎🔱🙌🏻🔥

    • @inoflife2108
      @inoflife2108 3 ปีที่แล้ว

      th-cam.com/video/tNqeiJsA1JQ/w-d-xo.html

  • @CentreforIndicStudies
    @CentreforIndicStudies 2 ปีที่แล้ว

    Divine

  • @rahulmranade
    @rahulmranade 3 ปีที่แล้ว +1

    Wahhh... Bau saras..