હીરાબજાર બોલે છે: CVD હીરા અને ડુપ્લીકેટ સોનાની હકીકત Part-1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • હીરાબજાર બોલે છે: CVD હીરા અને ડુપ્લીકેટ સોનાની હકીકત
    હીરાબજારમાં મંદિની વચ્ચે અટકળોનું બજાર ગરમ છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ, દલાલો, કારખાનેદારો, અને કારીગરો આ પરિસ્થિતિ વિશે શું મંતવ્ય આપે છે એ આ વીડિયોમાં જણાવીશું. CVD હીરા એટલે કે ડુપ્લીકેટ હીરા વિશે તો સાંભળ્યું હશે, પરંતુ હવે માર્કેટમાં ડુપ્લીકેટ સોનું પણ આવી ગયું છે. કરોડો રૂપિયાનું ગબન કરીને નાસી જનારા વેપારીઓને દલાલો પણ મંદિમાં પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ સર્જી રહ્યા છે.
    હજારો કરોડની આયાત-નિકાસ કરતું બજાર અત્યારે તળિયે બેસી ગયું છે. હીરા ઉદ્યોગમાં લાખો લોકો રોજગારી મેળવી રહ્યા હતા. હવે એની પરિસ્થિતિ શું રહેશે એ તો ભગવાન જ જાણે.
    “હીરા બજાર બોલે છે…” શીર્ષક હેઠળ અમે લાવી રહ્યા છીએ એક નવી સિરીઝ જેમાં રજેરજની તાજી માહિતી આપ સૌ સુધી પહોંચાડશું.
    વાત કરો હીરાના ઉદ્યોગની આંકડાઓની અને જાણો વેપારીઓની ચિંતાઓ, માત્ર “હીરા બજાર બોલે છે” પર.
    📺 વાંચો:
    • CVD હીરા અને ડુપ્લીકેટ સોનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ
    • વ્યવસાયિકોના અભિપ્રાયો
    • આગામી આર્થિક અસર
    #હીરાબજાર #CVDDiamonds #FakeGold #ડાયમંડમાર્કેટ #અર્થતંત્ર #બજારમંદી #DiamondIndustry #FakeJewelry #EconomicImpact #GemstoneMarket #IndianEconomy #GoldMarket #JewelryBusiness #MarketCrash #EconomicCrisis #BusinessInsights #JewelryFraud #CVDvsNaturalDiamonds #SyntheticDiamonds #JewelryMarketTrends

ความคิดเห็น • 49

  • @arunbhaikathrotiyaofficial
    @arunbhaikathrotiyaofficial 2 หลายเดือนก่อน +5

    જય સ્વામિનારાયણ ખૂબ સરસ પરેશભાઈ હીરા ઉદ્યોગ ની માહિતી આપી આવી રીતે અવાર નવાર વિડીયો મુકતા રહેજો વેપારી પાસે પણ ખૂબ સરસ પૂછપરછ કરી આપનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ😊

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      ખુબ આભાર અરૂણભાઇ જય સ્વામિનારાયણ

  • @HiteshsinhVaghela-tt5yi
    @HiteshsinhVaghela-tt5yi 2 หลายเดือนก่อน +1

    Right

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      આભાર વાઘેલા સાહેબ

  • @hareshparmar6085
    @hareshparmar6085 2 หลายเดือนก่อน +2

    જય સ્વામીનારાયણ,
    ખુબ સરસ માહિતી આપી
    આમજ માહિતી આપતા રહો

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน +1

      આભાર પરમારસાહેબ

  • @Ritesh-un4zm
    @Ritesh-un4zm 2 หลายเดือนก่อน +1

    Jay shri Swaminarayan

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ

  • @chandubhaigothadiya1702
    @chandubhaigothadiya1702 2 หลายเดือนก่อน

    Jai shree Swami Narayan

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ

  • @NilKakadiya
    @NilKakadiya 2 หลายเดือนก่อน +1

    જય શ્રી સ્વામિનારાયણ સરસ

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ

  • @bhuvamanoj7976
    @bhuvamanoj7976 2 หลายเดือนก่อน +2

    Very good

  • @RajubhaiRabari-jr1yu
    @RajubhaiRabari-jr1yu 2 หลายเดือนก่อน +2

    Very good pareshbhai

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      ખુબ આભાર રાજુભાઈ તમારો..
      હમેશા આવો જ સાથ સહકાર આપજો

  • @dhansukhgelani6349
    @dhansukhgelani6349 2 หลายเดือนก่อน +1

    Jay shree swaminarayan

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ ધનસુખભાઈ

  • @siricoGhee
    @siricoGhee 2 หลายเดือนก่อน +1

    Very nice every person in diamond interview

  • @maheshrathva03
    @maheshrathva03 2 หลายเดือนก่อน +2

    Sir આવી રીતે diamound ના વિડિયો બનાવતા રહો

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      ચોક્કસ મહેશભાઈ.. આપ સહકાર પણ આપતા જ રહેજો

  • @nilakanthdudhat1946
    @nilakanthdudhat1946 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ પરેશ ભાઈ

  • @prakashvalani4457
    @prakashvalani4457 2 หลายเดือนก่อน

    Jay Swaminarayan 👏

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ

  • @sanjaypatoliya294
    @sanjaypatoliya294 2 หลายเดือนก่อน

    વાહ વાહ પરેશ ભાઈ.

  • @Harikrushna-11
    @Harikrushna-11 2 หลายเดือนก่อน

    Sars vat kri paresh bhai

  • @manojvaghasiya4658
    @manojvaghasiya4658 2 หลายเดือนก่อน

    Jay shvaminarayn

  • @tarunchampaneri9546
    @tarunchampaneri9546 2 หลายเดือนก่อน +1

    સારી મહેનત કરો છો ભાઈ..આજ વાત ઉપર મારો cvd નો વિડિઓ પણ વાઇરલ થયો છે..tarunchampaneri

  • @Harikrushna-11
    @Harikrushna-11 2 หลายเดือนก่อน

    Barabar paresh bhai

  • @balarmahesh4646
    @balarmahesh4646 2 หลายเดือนก่อน +1

    🎉

  • @Harikrushna-11
    @Harikrushna-11 2 หลายเดือนก่อน

    Jay swaminarayan paresh bhai

  • @happycreate2649
    @happycreate2649 2 หลายเดือนก่อน

    Saras bhai

  • @arunbhaikathrotiyaofficial
    @arunbhaikathrotiyaofficial 2 หลายเดือนก่อน +1

    દરરોજ વિડીયો બનાવવાનું ચાલુ કરી દો

  • @bharatdonda7510
    @bharatdonda7510 2 หลายเดือนก่อน

    ખુબ સરસ ખોટા ની વાહવાહી કરી
    હવે ખબર પડશે

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      ભરતભાઈ આપની વાત સમજાણી નહીં!

  • @pankajbabarya1580
    @pankajbabarya1580 2 หลายเดือนก่อน +2

    Jay swaminarayan

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર પંકજકુમાર જય સ્વામિનારાયણ

  • @patelpritesh175
    @patelpritesh175 2 หลายเดือนก่อน +2

    Jay shree swaminarayan

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  2 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર

  • @Harikrushna-11
    @Harikrushna-11 2 หลายเดือนก่อน

    Jay swaminarayan

  • @govindbhaisavaliya2479
    @govindbhaisavaliya2479 2 หลายเดือนก่อน

    Jay swaminarayan