ઈશ્વર એમના ભાઈ સિધ્ધાર્થ ના પવિત્ર આત્મા ને શાંતિ આપે. ગર્વ છે એ ભાઈ જેણે પોતાની બહેન ની આ પૃથ્વી ને પાછી સોંપી ને પોતે ફાની દુનિયાને આવજો કહી દીધું. ૐ શાંતિ. 🙏
ખરેખર પત્રકારનો ખૂબ ખૂબ આભાર આમનું અને મારું ઘર પાસે જ છે. મિત્તલ અને અમે સાથે જ શામળદાસ આર્ટ્સ કોલેજમાં સાથે જ અભ્યાસ કરેલ. તેનમો નાનો ભાઈ સિદ્ધાર્થ ખાસ મિત્ર અને નાના ભાઈ સમાન . આપનું દુઃખ મેં મારી નજર સામે જોયું છે. મિસ યુ સિડ......
તમામ લોકોને, પ્રશાંત સર, સફીન સર, ગુજરાત પોલીસ, ગુજરાત ના તમામ લોકો જે મને અને મિત્તલ ની આ લડાઈમાં સાથ આપ્યો એના માટે હું આભાર માનુ છું... thanks you 🙏🙏
સલામ છે કર્મા ફાઉન્ડેશન,સફીન હસન સાહેબ,અમદાવાદ પોલીસ સ્ટાફને.
@@manubhaimanubhai3633 eybz,
I salute to respected Safin Hasan Sir, I never seen in my 71 years such a nobel and honest and helping nature officer for their staff
દયાળ સાહેબ જોરદાર સ્ટોરી છે.ધન્યવાદ🙏
સત્ય વાત સાંભળી ખૂબ મઝા આવી પણ દુઃખ પણ એટલું જ થયું
Thank you brother ❤
મિતલબેન ને પ્રણામ અને સફિહસન સાહેબ ને અભિનંદન
ઈશ્વર એમના ભાઈ સિધ્ધાર્થ ના પવિત્ર આત્મા ને શાંતિ આપે.
ગર્વ છે એ ભાઈ જેણે પોતાની બહેન ની આ પૃથ્વી ને પાછી સોંપી ને પોતે ફાની દુનિયાને આવજો કહી દીધું.
ૐ શાંતિ.
🙏
રડવું આવી ગયું આ ઘટના સાંભળીને
ઓમ શાંતિ શાંતિ શાંતિ, સફીન સાહેબ, તેમજ પોલીસ ભાઈ બેનો ને સલામ
Superb Sir.......
સો સો સલામ આપ સૌને 🙏🙏🙏
Very good emotional story
Thanks Family support
Also DCP sir police officer
Thanks God
ઓમ શાંતિ..😢 મિત્તલ બેન.. ભગવાન તમારા આત્માને શાંતિ આપે 😢
भाई को दिल से धन्यवाद
બેન તમારા ભાઈ ના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે
પ્રશાંતભાઈ જો શક્ય હોય તો કર્મા ફાઉન્ડેશન નું આખું સરનામું પ્રસારિત કરશો તો જરૂરીયાતવાળા લોકો સંપર્ક કરી શકે.આવી સ્ટોરી બદલ ધન્યવાદ.
આભાર
ઓમ શાંતિ ઓમ શાંતિ
Prashant ji dhanyavad..
ખૂબ સરસ સાહેબ
પત્રકાર પ્રશાંત દયાલ સાહેબ ખૂબજ સરસ સ્ટોરી
તમારી ભાવનાઓ દરેક નાગરિક સાથે જોડાયેલી રહે જય સ્વામિનારાયણ
❤Salam Dayal sir as a press reporter and safil Hasan sir as a police Officer ❤
મિત્તલ બેન ને મદદરૂપ થનાર તમામ નો ખુબ ખુબ આભાર
Om shanti 🙏🏻🙏🏻💐💐
ધન્યવાદ
OM શાંતિ
OM SHANTI
Dhaniya vadh
સિદ્ધાર્થ: હું મારી બહેન ને જીવાડવા જ આવ્યો હતો 🙏 😢
ખરેખર પત્રકારનો ખૂબ ખૂબ આભાર આમનું અને મારું ઘર પાસે જ છે. મિત્તલ અને અમે સાથે જ શામળદાસ આર્ટ્સ કોલેજમાં સાથે જ અભ્યાસ કરેલ. તેનમો નાનો ભાઈ સિદ્ધાર્થ ખાસ મિત્ર અને નાના ભાઈ સમાન . આપનું દુઃખ મેં મારી નજર સામે જોયું છે. મિસ યુ સિડ......
Jo bahen jive che to Chelli interviewed em Kem lakhyu??? Salami word to Mrutyu pamya hiy to kahevay bhai
@@saritajain8234થોડાં સમય પહેલાં મિત્તલનું પણ અવસાન થયું છે.... પહેલાં ભાઈ અને પછી બહેન પણ ભાઈની પાસે જતી રહી....
Damn inspiring .... ❤Hats off ❤
વાહ ખૂબ સરસ સાહેબ ❤
ઓમ્ શાંતિ ....
સિદ્ધાર્થ ની આત્મા ને ઈશ્વર શાંતિ આપે એજ પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના ॐ શાંતિ 🙏🏻🙏🏻🙏🏻
Salute All of you ❤
સલામ પ્રશાંત સાહેબ ને,સલામ મિત્તલ બેન ને, સલામ હસન સાહેબ ને.
So beautiful person, god bless you.
માણસાઈના દીવા હજુ પ્રગટે છે.
હું બેન ની બહાદુરી ઉપર ગર્વ છે
સલામ છે સફીન હસન સાહેબ ને
Karma foundation & Hasan sir ne vandan ❤❤❤❤❤
Om Shanti Om 🙏🙏🙏🙏
Proud to parshant Dayal sir
ખૂબ સરસ દયાળ સાહેબ❤
ईश्वर कृपा थी आपने नवो अवतार माल्यो । सौ ना आशीर्वाद मल्या । सुखी रहो । ❤❤❤
સલામ,સફીન હસન
સલામ છે સફીન હસન સાહેબ ને
Salute
Om shanti😭🙏
Om Shanti,🙏
ખૂબ જ હિંમતવાન અને નીડર એવા મિત્તલ તથા એમના ભાઈ સિદ્ધાર્થ ના આત્માને ભગવાન પરમ શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના
Om Shanti
🙏🙏 ઓમ શાતિ🙏🙏
🙏 મિતવ બેન ના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પર્થના🙏🙏🙏
😢om shanti mittal Ben
Good kahani Dayal sir
જય હો દીકરી
Enjoy every moment of Life..
Good story salute prashant sir
Wah Ben salute.. Tamari Himmat ne...🙏🙏🙏om shanti
Om santi
ધન્ય વાદ બે ન
સો સો સલામ સફીન હુસેન સાહેબસાહેબ નું કામ ભાવનગર હતા
Om shanti ben na atma ne. Bhagvan shanti ape😢 thodu jiviya pan himmat na hariya loko na dil ma vasta gya miss you ben😢🙏
Good🙏🙏🙏🙏🙏
Om Shanti Om Shanti Om Shanti
ૐ શાન્તિ ૐ
Jayho
Om Shanti 😢😢
ઓમ શાંતિ
Khush raho mittalben bhagwane Tamary same joyu nawe jindgi aapi Jay dwarka dhish❤❤❤🎉🎉🎉
Salute to All who helped Mital and her family 🙏🙏🙏
Om santi Mital ben
Om santi ❤
Congratulations 🙏🙏🙏🙏
Jai hind sir , Thank you for your service MITTAL BEN 🙏🏻🙏🏻
દયાળ.સાહેબ ધન્યવાદ છે
આ.વીડીયો જોઈ ને.મારી.આંખો મા.પણ.આસુ.આવીગયા😢😢😢
ભગવાન શ્રી કૃષ્ણ બેનબા નાં આત્મા ને શાંતિ આપે ઓમ્ શાંતિ ઓમ્ શાંતિ 🌹🙏🏻
ઓમ શાંતિ
Om Santi Mitalben n temna bhai om Santi 🙏🙏🙏🙏🙏
Jay Hind Om Shanti
Congratulations,
frama foundation 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ખૂબ સરસ આયુસ માનભવ ❤ધન્ય છે તમારાસ્તસટાપને પૈસા તો કમાઈસુ પણમાણસ નૈમલે 🎉🎉
Salam se safin sir
❤❤❤❤❤❤❤❤
તમામ લોકોને, પ્રશાંત સર, સફીન સર, ગુજરાત પોલીસ, ગુજરાત ના તમામ લોકો જે મને અને મિત્તલ ની આ લડાઈમાં સાથ આપ્યો એના માટે હું આભાર માનુ છું... thanks you 🙏🙏
100
Good job 👍
સિધ્ધાર્થ ના આત્માને શાંતિ આપે ૐ શાંતિ
Bahu uttam video banavyo chhe prashantbhai Mittal no, je prernadayak chhe ghanane mate Miittal ne direct indirect help karnar saune pranam.🙏🙏
Om Shanti mittalben n
🌷🙏🙏🙏
Very nice and good video
🙏💐🙏
Mittal tamne parm kripalu parmatma khub khub tandurasti i sukh samrudhi aape jay shree krishna
સફીન હસન સાહેબ દીલથી સલામ.
Om shanti
Congratulations Safin Hásan sir
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Bhgavan sidhrth nd mittal na atma ne santi ape
om santi💐💐
Om shante
ૐ શાંતિ
🙏🙏🙏
Selyut se dayal 😢parsant sar👩✈️
🙏
Om Shanti બ્રેવ lady
25 लाख पोलिस मेट बहु मोतीवत छ