Surat Diamond Bourse : દુનિયાનું સૌથી મોટું ઑફિસ સંકુલ કેમ હજુ ખાલીખમ પડ્યું છે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • #suratnews #diamondbourse #suratdimondcity
    સુરત ડાયમંડ બુર્સ એ વિશ્વનો સૌથી મોટો ઑફિસ સંકુલ કહેવામાં આવે છે જેનો ફ્લોર વિસ્તાર 67 લાખ ચોરસ ફૂટથી પણ વધારે છે. સુરતની નજીક ખજોદ ગામ ખાતે 35.54 એકર જેટલા વિસ્તારમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સુરત ડાયમંડ બુર્સના મૅનેજમૅન્ટે જણાવ્યું છે કે 16 માળની આ ઇમારત 81.9 મીટર ઊંચી છે, છતાં પણ હજુ હીરાના વેપારીઓ આ ઇમારતમાં વેપાર કરવા માટે કેમ નથી આવી રહ્યા...
    બીબીસીએ અમુક વેપારીઓ અને સંકળાયેલા લોકો સાથે વાત કરી તેમના પ્રશ્નો અને કારણો ચકાસવાનો પ્રયાસ કર્યો...
    વીડિયો - સાગર પટેલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 79

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi 3 หลายเดือนก่อน +22

    जब तक ये बिजनेस जैनो के पास था तब तक गुजरात के गांवों में भी हीरा के कारखाने धम धमते थे लेकिन उसके बाद जब से काठियावाड़ी आए हैं ये खतम होता जा रहा है

    • @janirohit1161
      @janirohit1161 3 หลายเดือนก่อน

      જૈન વાણિયા લોકો સવ થી મોટા લુટારા હોય છે.
      અને અમારા કાઠિયાવાડી પટેલ ગરીબો ને રોજી આપવા વાળા છે
      એટલે જૈન વાણિયા ના વખાણ નો કરો અમે વાણિયા ને ઓળખી ગયા છીએ

    • @rajeshdesai2835
      @rajeshdesai2835 3 หลายเดือนก่อน +5

      Gharbhego thane bhai ava khota logic no apo jati vad ni vat na karo

    • @dsanrame268
      @dsanrame268 3 หลายเดือนก่อน +3

      100% Right

    • @ranjitsabaliya3077
      @ranjitsabaliya3077 3 หลายเดือนก่อน +2

      भैया, काठियावाड़ी लोग हीरा के धंधे में बहुत पहले से है, अंग्रेजो के समय से।

    • @akshaypatel4599
      @akshaypatel4599 3 หลายเดือนก่อน

      Right

  • @darshaks111
    @darshaks111 3 หลายเดือนก่อน +33

    ₹૪૦૦૦ કરોડના ખર્ચે બનેલ સુરત ડાયમંડ બુર્સ(SDB)નું કમૂરતામાં ઉદઘાટન કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેમ ઉતાવળ હતી??

    • @u1t2t3a4m5
      @u1t2t3a4m5 3 หลายเดือนก่อน

      election vote😅 or kya honga?

    • @devdattsinhgohil9750
      @devdattsinhgohil9750 3 หลายเดือนก่อน +1

      કમીશન એવુ મળ્યુ હતુ કે પરજા જાય તેલ લેવા બસ મોદી સાહેબ ની એક પેટર્ન “અમે અમારુ કરી વીધુ તમે તમારુ કરો આત્મનિર્ભર બનો”

  • @hareshkumarrao2283
    @hareshkumarrao2283 3 หลายเดือนก่อน +20

    પનોતી નડે છે.

  • @RajeshMeghpara
    @RajeshMeghpara 3 หลายเดือนก่อน +13

    પનોતી નથી બેઠી

  • @atulimakvana1092
    @atulimakvana1092 3 หลายเดือนก่อน +9

    અંતર વધુ પડે તેમજ સાથે લઈ જવામાં આવતાં માલની સલામતી પણ મહત્વની છે.

  • @ambedkarambedkarjaybhim1504
    @ambedkarambedkarjaybhim1504 3 หลายเดือนก่อน +21

    પનોતી એ ઉદઘાટન કર્યું 😂😂

    • @paraspatelparaspatel833
      @paraspatelparaspatel833 3 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @Dukk602
      @Dukk602 3 หลายเดือนก่อน

      પનોતીએ નહિ પણ ખોટી જગ્યાએ ઉદઘાટન થયું છે, હીરા વાળું બધું પબ્લિક વરાછામાં છે ને આને સીટીની બહાર બનાવ્યું છે કોણ જવાનું

  • @rbdesai6879
    @rbdesai6879 3 หลายเดือนก่อน +9

    10 year pchi chalu thse

  • @anghanneil
    @anghanneil 3 หลายเดือนก่อน +6

    Karigaronu shoshan karavamathi uncha ave to tya bourse ma javano vichar karen ne

  • @rahulparmar6490
    @rahulparmar6490 29 วันที่ผ่านมา +1

    અત્યારે કોઈ મોટું મોમેટ લેવા જેવું નથી,,,,ભાઈ મૂવમેન્ટ લેવું સરળ નથી ,,

  • @mukeshdhapa7641
    @mukeshdhapa7641 3 หลายเดือนก่อน +8

    Mandi se etle teji avse tyare khbr pdse

  • @chiragbhuva9475
    @chiragbhuva9475 3 หลายเดือนก่อน

    વાર્ણયા ઉપર આશ્રિત રહેવાનો સમય પૂરો કરી ને જાતે વાર્ણયા બનવા નો સમય આવી ગયો....

  • @jirasi5557
    @jirasi5557 3 หลายเดือนก่อน +6

    Etle toh mota Bhai Surat ramat rami

  • @atulimakvana1092
    @atulimakvana1092 3 หลายเดือนก่อน +4

    Reality of bourse

  • @rammakwana3906
    @rammakwana3906 3 หลายเดือนก่อน +1

    સીતારામ

  • @razaali5700
    @razaali5700 3 หลายเดือนก่อน

    BBC good news ❤

  • @nimeshbharatiya4655
    @nimeshbharatiya4655 3 หลายเดือนก่อน

    હીરાનું સિન્થેટિક અને ડુપ્લિકેટ પ્રમાણપત્ર

  • @mahendrabheddakutchtravels1044
    @mahendrabheddakutchtravels1044 3 หลายเดือนก่อน

    Be positive!

  • @binupillai4929
    @binupillai4929 3 หลายเดือนก่อน +4

    Sarkar kyaan chhee

  • @iqubalmansoor823
    @iqubalmansoor823 3 หลายเดือนก่อน +2

    Bhai eak kahawat cheeay Kay booot karta. Moooja ni kimat waadhu.
    Dukanoo. Lease deed par rent par Aapwa maa Aawa cheeay. Rent karta maintainance. Khhubaz waadhu cheeay. Jaawa Aawanu bhadu. Aagal.

  • @tejasvipatel5671
    @tejasvipatel5671 3 หลายเดือนก่อน +1

    Bhai bhajapa ne કહેવાનું ઇતોલા નું બાંધકામ બંધ કરો ઝાડ રોપો ગામ ના બહાર કામ ના થાય.

  • @vipul_chhotala4055
    @vipul_chhotala4055 3 หลายเดือนก่อน +1

    1:24 sambhali ne gala ma kaik thava mandyu

  • @mfurkanmaster4938
    @mfurkanmaster4938 วันที่ผ่านมา

    August mahino aavi gayo mandi manso gamde vahigya chhe..

  • @mukeshdhapa7641
    @mukeshdhapa7641 3 หลายเดือนก่อน +2

    Teji jrur avse tyare teni kimat vdhse

  • @user-bj1hw8mg4k
    @user-bj1hw8mg4k 3 หลายเดือนก่อน +1

    Surti nu abhiman diamond burs ne safad karvu a surti na j hath ma chhe

  • @NiravPatel-ub8lm
    @NiravPatel-ub8lm 3 หลายเดือนก่อน +1

    મુંબઈ થી અહીંયા કોણ આવે મોલ બનાવી નાખો હવે

  • @raj1484
    @raj1484 3 หลายเดือนก่อน +2

    Mota Ni Ramat Ma Nana Fasai Gaya

  • @mahendrabheddakutchtravels1044
    @mahendrabheddakutchtravels1044 3 หลายเดือนก่อน

    BCC gives BAD news about India.

  • @Mahi-ln4yg
    @Mahi-ln4yg 3 หลายเดือนก่อน +1

    Crodo rupiya nakhya vision vagaries

  • @jayenddravavadiya1835
    @jayenddravavadiya1835 3 หลายเดือนก่อน +1

    Bombay wala avaj nathi mangta,

  • @mehulhirani2065
    @mehulhirani2065 3 หลายเดือนก่อน

    WARS BETWEEN BDB VS SDB
    AND LAST BDB WILL.WON

  • @KK-fy6xf
    @KK-fy6xf 3 หลายเดือนก่อน +4

    Modi. Panoti!! 😂😂

  • @dhawall184
    @dhawall184 3 หลายเดือนก่อน +1

    કારણ કે હીરામાં મંદી છે એટલે 😂

  • @happytako4524
    @happytako4524 3 หลายเดือนก่อน

    Bhasha ma shalinta e Sabhya samaj ni nishani che. PM mate upshbdo shobhta nathi. Sakaratmak vicharo. International level per kaam karva te pramane nu infrastructure pan jaruri che. Videsho ma modern buildings joine khush thao Cho to gujarat ma kem nai?

  • @hiteshsolanki3525
    @hiteshsolanki3525 3 หลายเดือนก่อน

    Hira nu pati gayu

  • @shoeabmansuri2541
    @shoeabmansuri2541 3 หลายเดือนก่อน

    Panoti jeya jay e vastu nu Nash nakki hoy

  • @savitabenpatel2997
    @savitabenpatel2997 25 วันที่ผ่านมา

    BSNHI.. BHOJNAPSO.. SGVDAPSOTOPNHISALUTHAYSPNAJOYAKRO

  • @user-qu4yn1qk4t
    @user-qu4yn1qk4t 3 หลายเดือนก่อน

    Have IT park banavi nakho

  • @bdpyk6
    @bdpyk6 3 หลายเดือนก่อน

    Corruption Ane setting etle Bhajap na malatiya....

  • @miraadi97
    @miraadi97 3 หลายเดือนก่อน

    System Banavi Pn Juni System Manti Nathi Gajab Che Puchya Vagar J Banai Didhi K Shu Evu Lage Che Jevi Vaatu Kare Che J BHEEKH ma api didhu bichara atla Ochi Space ma kaam kare che, Toh a failure gani k slow positive navu Gujarati Hindi ne English Sabd Lavo Baki Dharm Che J Confusion na Thai Te Mate Surat Wala Samji Gaya Hase A Dalal Here A Dalal There, Space male Sunlight Male Question Thaya Hase Toh J Solution Engineering Wala Lavya Hase Aya Toh Question Ni J Vari No Avi

  • @musafir123
    @musafir123 3 หลายเดือนก่อน +1

    Tya hospital bandhi do

  • @jirasi5557
    @jirasi5557 3 หลายเดือนก่อน +1

    Aa dhamdhamto 1 vaar ma haarela juaari ni bhasha na lidhe khaali diamond nhi pan Elon musk thi lai aakhi duniya ni dar sector Gujarat ne chorwad maane che...Mumbai aaje pan imaandaari ma janaaye pan 1 company mnc aave toh 140cr nu desh bhikhariyon ni jem padaapadi kare etle badhaa. Naasi jaaye
    MMS ghare rahi duniya lai aavta ane 16k cr na plane 10yrs ma je hathi aene pan bhagaawi didha

  • @bunny_hpatel6358
    @bunny_hpatel6358 3 หลายเดือนก่อน

    SCHOOL AND COLLEGE BANVO BHOOT BUILDING NAHI BANAVO

  • @8jehisjwkdj
    @8jehisjwkdj 3 หลายเดือนก่อน

    Srakare pathari fervi nakhi che amari pan sanaraki aavash khali padya che koy tnya java tayar nay karan k bahu dur ane ek dam bekar banavya che

  • @hiteshsolanki3525
    @hiteshsolanki3525 3 หลายเดือนก่อน

    Ketla karigaro no kam nathi maltu

  • @tejas.varsani0702
    @tejas.varsani0702 3 หลายเดือนก่อน

    Opening modi a karyu atle panoti bethi che

  • @cricket3311
    @cricket3311 3 หลายเดือนก่อน

    Tame udghatan pan kona haathe karavyu 6e yo juo pela 😂😂😂😂😂

  • @rajanshah7555
    @rajanshah7555 3 หลายเดือนก่อน

    Faltu vato

  • @sunilshah2463
    @sunilshah2463 3 หลายเดือนก่อน

    👎👎👎💎

  • @Habbibidhh
    @Habbibidhh 3 หลายเดือนก่อน

    Thoda time java do pachi name thase

  • @savitabenpatel2997
    @savitabenpatel2997 25 วันที่ผ่านมา

    DAYMNDS.. SURTMANHISALE.. MOVEPARATRASTISHEMATHAY