ભક્તિમાં લીલાલેર છે
ભક્તિમાં લીલાલેર છે
  • 1 129
  • 10 213 264
કાના તારા ભજન વિના ઘડીએ ના હાલે રે 🌷ચેન પડતું નથી ઘરમાં ગમતું નથી Sundar👌 Krishna bhajan 👇 છે
કાના તારા ભજન વિના ઘડીએ ના હાલે રે 🌷ચેન પડતું નથી ઘરમાં ગમતું નથી Sundar👌 Krishna bhajan 👇 છે
other channel link
www.youtube.com/@rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#કાન્હાજટપટજટપટઝોલીભરીદો
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
કાના તારા ભજન વિના ઘડીએ ના ગમે રે
કાના તને જોયા વિના ઘડીએ ના ચાલે રે
ચેન પડતું નથી
ઘરમાં ગમતું નથી
કાના તારા વિના. (૨)
કાના તારા ભજન વિના ઘડીએ ના ગમે રે
મોરલીના સૂર એ વાલા હું તો ભરમાઈ રે
મોરલી વનરાવન માં વાગી
હું તો ઝબકીને જાગી
કાના હવે ના રહેવાય. (૨)
કાના તારા ભજન વિના ઘડીએ ના ચાલે રે
પ્રીત કરી છે કાના મે તો તારી સાથે રે
તું તો કેતો તો કાના ભવ ભવ ના ભેરુ રે
આંખે આંસુ ઉભરાય
દલડુ મારું તો મુંજાય
કાના આવુ ના કરાય. (૨)
કાના તારા ભજન વિના ઘડીએ ના ગમે રે
તારા વિના નિંદરડી ના આવે મારા કાનુડા
માયા એવી તે લગાડી
મોરલી એવી તે વગાડી
મારા વાલમ વાલીડા. (૨)
કાના તારા ભજન વિના ઘડીએ ના ગમે રે
તારી રાધા વાલી
તારી રુક્ષ્મણી વાલી
તારી મીરાં વાલી (૨)
કાના તારા ભજન વિના ઘડીએ ના ગમે રે
કાના તારા ભજન વિના ઘડીએ ના ગમે રે
કાના તને જોયા વિના ઘડીએ ના ચાલે રે
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
มุมมอง: 1 233

วีดีโอ

તું છે મારા કાળજા નો કટકો રે 🌷ઓ વાલીડા અપડેટ છોડી દે ક્યા છટકો રે beautiful Krishna bhajan 👇 છે
มุมมอง 2.1K2 ชั่วโมงที่ผ่านมา
તું છે મારા કાળજા નો કટકો રે 🌷ઓ વાલીડા અપડેટ છોડી દે ક્યા છટકો રે beautiful Krishna bhajan 👇 છે other channel link www.youtube.com/@rajnivoicegujarati નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુ...
પાંચ પાંખડી વાળું ફુલ 🏵️મારા હૃદય કમળનું ફૂલ 🌷એ ફૂલ ક્યાં જઈને પડ્યું જોરદાર👌સાંભળવા જેવું Bhajan👇
มุมมอง 12K4 ชั่วโมงที่ผ่านมา
પાંચ પાંખડી વાળું ફુલ 🏵️મારા હૃદય કમળનું ફૂલ 🌷એ ફૂલ ક્યાં જઈને પડ્યું જોરદાર👌સાંભળવા જેવું Bhajan👇 other channel link www.youtube.com/@rajnivoicegujarati નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ...
હનુમાનજી લાલ લંગોટી વાળા 🌷રામ ના કઠણ કામ કરનારા માગસર શનિવાર સ્પેશિયલ Hanuman Ji bhajan 👇
มุมมอง 3.1K7 ชั่วโมงที่ผ่านมา
હનુમાનજી લાલ લંગોટી વાળા 🌷રામ ના કઠણ કામ કરનારા માગસર શનિવાર સ્પેશિયલ Hanuman Ji bhajan 👇 other channel link www.youtube.com/@rajnivoicegujarati નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સર...
સબકી રખવાળી કરે મારો બાપો🙏લાલ લંગોટી વાળો રે હનુમાન હઠીલો 🏵️માગસર શનિવાર સ્પેશિયલ Hanuman Ji Bhajan👇
มุมมอง 9419 ชั่วโมงที่ผ่านมา
રામજીકો પ્યારો અંજની કો દુલારો, ઠુમક ઠુમક ઈ તો ચાલે રે હનુમાન હઠીલો.... બચપણ મેં ઈ તો કામ જ કીધો, મુહ મેં સુરજ દબાયો રે હનુમાન હઠીલો.... સીતાજી કો રાવણ ઉઠા લે ગયો, પલમેં પતા લાગયો રે હનુમાન હઠીલો.... રામજીકા નામે પથ્થર તરીયા , પલમેં સેતુબંધ બાંધ્યો રે હનુમાન હઠીલો.... અશોકવન માં જાનકીજી બેઠા, રામની વાટુ જુવે રે હનુમાન હઠીલો.... વાડી ઉજ્જડ કરી હનુમાન વિરે , લંકામાં આગ લગાયો રે હનુમાન હઠીલો.... લ...
લઈલે લઈલે લાવ મનખો પાછો નહિ મળે🌷પાછો નહીં મળે તુને ગોત્યો નહીં જડે ખુબ જ સરસ મોજ પડી જાય એવું
มุมมอง 2.5K12 ชั่วโมงที่ผ่านมา
લઈલે લઈલે લાવ મનખો પાછો નહિ મળે🌷પાછો નહીં મળે તુને ગોત્યો નહીં જડે ખુબ જ સરસ મોજ પડી જાય એવું other channel link www.youtube.com/@rajnivoicegujarati નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ ...
ભક્તિ નું ફોર્મ તમે ભરજો મારી બહેનો સહી કરીને તમે જાજો
มุมมอง 8K14 ชั่วโมงที่ผ่านมา
ભક્તિ નું ફોર્મ તમે ભરજો મારી બહેનો સહી કરીને તમે જાજો
કામકાજ કરી હું તો ફરિયાદ વચ્ચે બેઠી હતી
มุมมอง 2.7K16 ชั่วโมงที่ผ่านมา
કામકાજ કરી હું તો ફરિયાદ વચ્ચે બેઠી હતી
પારિવારિક જોરદાર 👌 રમુજી ભજન🏵️ પરણીયો મારો સીધો સાદો કોને કહેવા જાવ family Comedy 🤣bhajan 👇
มุมมอง 2.8K19 ชั่วโมงที่ผ่านมา
પારિવારિક જોરદાર 👌 રમુજી ભજન🏵️ પરણીયો મારો સીધો સાદો કોને કહેવા જાવ family Comedy 🤣bhajan 👇
આ પ્રીત કોઈને કરશો નહીં 😥 જ્યારે પ્રીત તૂટી જાય છે ત્યારે દુઃખ બહુ થાય છે સાંભળવા જેવું Bhajan👇છે
มุมมอง 96721 ชั่วโมงที่ผ่านมา
આ પ્રીત કોઈને કરશો નહીં 😥 જ્યારે પ્રીત તૂટી જાય છે ત્યારે દુઃ બહુ થાય છે સાંભળવા જેવું Bhajan👇છે other channel link www.youtube.com/@rajnivoicegujarati નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખ...
વાલા લાગે છે હનુમાના રુદિયામાં મને 🌷 માગશર માસ સ્પેશિયલ શનિવાર Hanuman Ji bhajan 👇 છે
มุมมอง 7Kวันที่ผ่านมา
વાલા લાગે છે હનુમાના રુદિયામાં મને 🌷 માગશર માસ સ્પેશિયલ શનિવાર Hanuman Ji bhajan 👇 છે other channel link www.youtube.com/@rajnivoicegujarati નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સા...
કાના મોદી ની સીટ મારા નામે કરી દે 🤭🤣જટપટ જોલી ભરી દે🌷તીજોરી ભરી દે જોરદાર👌રમુજી ભજન comedy bhajan 👇
มุมมอง 2.2Kวันที่ผ่านมา
કાના મોદી ની સીટ મારા નામે કરી દે 🤭🤣જટપટ જોલી ભરી દે🌷તીજોરી ભરી દે જોરદાર👌રમુજી ભજન comedy bhajan 👇
મને કાના નું કેન્સર થયું 🥺મારો ડોક્ટર દીનોનાથ મારું મનડું ભજનમાં ડોલે ખૂબ જ સરસ રસપ્રદ👌New bhajan 👇
มุมมอง 4.3Kวันที่ผ่านมา
મને કાના નું કેન્સર થયું 🥺મારો ડોક્ટર દીનોનાથ મારું મનડું ભજનમાં ડોલે ખૂબ જ સરસ રસપ્રદ👌New bhajan 👇
પરીક્ષામાં પેલે નંબરે પાસ રે કનૈયા🌷 અભણ રાધાએ તમને ભોળવીયા🏵️ beautiful Krishna bhajan 👇 છે
มุมมอง 12Kวันที่ผ่านมา
પરીક્ષામાં પેલે નંબરે પાસ રે કનૈયા🌷 અભણ રાધાએ તમને ભોળવીયા🏵️ beautiful Krishna bhajan 👇 છે
સીતા કો રામ સે મિલાઈ ગયો રે 🏵️ એક છોટો સા વાનર🐒 રાવણ કે છક્કે છુડાઈ ગયો રે Hanuman Ji bhajan👇 છે
มุมมอง 2.3K14 วันที่ผ่านมา
સીતા કો રામ સે મિલાઈ ગયો રે 🏵️ એક છોટો સા વાનર🐒 રાવણ કે છક્કે છુડાઈ ગયો રે Hanuman Ji bhajan👇 છે
અક્ષર નથી વાંકા ચૂકા 👌સીધા ની વડી સાદા🌷બોલો રાધા રાધા કૃષ્ણ રાધા 🙏 beautiful Radha Krishna bhajan👇
มุมมอง 4.2K14 วันที่ผ่านมา
અક્ષર નથી વાંકા ચૂકા 👌સીધા ની વડી સાદા🌷બોલો રાધા રાધા કૃષ્ણ રાધા 🙏 beautiful Radha Krishna bhajan👇
14 ભુવન નો નાથ ચોરી કરવા જાય 🥰માખણ ખાતા કાનાનું મોઢું મલક મલક થાય🏵️ Beautiful Krishna bhajan 👇 છે
มุมมอง 9K14 วันที่ผ่านมา
14 ભુવન નો નાથ ચોરી કરવા જાય 🥰માખણ ખાતા કાનાનું મોઢું મલક મલક થાય🏵️ Beautiful Krishna bhajan 👇 છે
જિંદગી મારી ઝંઝાળ માં ગઈ 🤭 ભક્તિ કરવી ભૂલી ગઈ🏵️ ખુબ જ સરસ 👌 સાંભળવા જેવું Bhajan 👇 છે
มุมมอง 3.9K14 วันที่ผ่านมา
જિંદગી મારી ઝંઝાળ માં ગઈ 🤭 ભક્તિ કરવી ભૂલી ગઈ🏵️ ખુબ જ સરસ 👌 સાંભળવા જેવું Bhajan 👇 છે
ક્યોને સખી કાના વિના 12 માસ કેમ જાશે
มุมมอง 4.3K14 วันที่ผ่านมา
ક્યોને સખી કાના વિના 12 માસ કેમ જાશે
આજની નારીઓનું જોરદાર 👌 રમુજી 😂ભજન 🏵️ પાણીપુરી ખાવા ઉભી બજારમાં 🌷નવા યુગ ની ફેશન જામી
มุมมอง 7K14 วันที่ผ่านมา
આજની નારીઓનું જોરદાર 👌 રમુજી 😂ભજન 🏵️ પાણીપુરી ખાવા ઉભી બજારમાં 🌷નવા યુગ ની ફેશન જામી
કાળી કાળી વાદળી માં કાળી ઘટા છાઈ 🏵️આજ મારા કાનાને ઊંઘ 😴નથી આવતી રે જોરદાર 👌 Krishna bhajan 👇છે
มุมมอง 9K14 วันที่ผ่านมา
કાળી કાળી વાદળી માં કાળી ઘટા છાઈ 🏵️આજ મારા કાનાને ઊંઘ 😴નથી આવતી રે જોરદાર 👌 Krishna bhajan 👇છે
અક્રૂરે રથ જોડીયા🌷 મોહન હાલ્યા મથુરા 🏵️ખુબ જ સરસ Krishna bhajan 👇 છે
มุมมอง 1.2K21 วันที่ผ่านมา
અક્રૂરે રથ જોડીયા🌷 મોહન હાલ્યા મથુરા 🏵️ખુબ જ સરસ Krishna bhajan 👇 છે
આ છે ગુરુ વચન ની ચુંદડી રે ચૂંદડી ઓઢતાને સંકટ આવશે રે ખૂબ જ સરસ સમજવા જેવું Bhajan 👇
มุมมอง 6K21 วันที่ผ่านมา
આ છે ગુરુ વચન ની ચુંદડી રે ચૂંદડી ઓઢતાને સંકટ આવશે રે ખૂબ જ સરસ સમજવા જેવું Bhajan 👇
શ્રી કૃષ્ણનો રણભૂમિમાં પોકાર 🙏આજે ધર્મના શંખ વાગ્યા🏵️ સાંભળવા જેવુ Krishna bhajan 👇 છે
มุมมอง 3.8K21 วันที่ผ่านมา
શ્રી કૃષ્ણનો રણભૂમિમાં પોકાર 🙏આજે ધર્મના શં વાગ્યા🏵️ સાંભળવા જેવુ Krishna bhajan 👇 છે
શરણું લીધું શ્રી રામ તારા નામનું રે 🏵️મારી નૈયા ને કરજો પાર 🌷 સાંભળવા જેવું સુંદર 👌Ram Ji Bhajan 👇
มุมมอง 1.9K21 วันที่ผ่านมา
શરણું લીધું શ્રી રામ તારા નામનું રે 🏵️મારી નૈયા ને કરજો પાર 🌷 સાંભળવા જેવું સુંદર 👌Ram Ji Bhajan 👇
દેહભાન ભૂલ જો હો ભક્તિના રંગમાં 🌷ભવના આ જંગલમાં ભકિત વિશ્રામ છે સમજવા જેવું સુંદર Bhajan 👇
มุมมอง 1.9K21 วันที่ผ่านมา
દેહભાન ભૂલ જો હો ભક્તિના રંગમાં 🌷ભવના આ જંગલમાં ભકિત વિશ્રામ છે સમજવા જેવું સુંદર Bhajan 👇
શાકભાજી નું જોરદાર 👌રમુજી ભજન 🏵️રસોડામાં શાકભાજી નો હેલો Comedy Bhajan 👇 છે
มุมมอง 10K21 วันที่ผ่านมา
શાકભાજી નું જોરદાર 👌રમુજી ભજન 🏵️રસોડામાં શાકભાજી નો હેલો Comedy Bhajan 👇 છે
રિસાયો છે 14 ભુવનનો નાથ🏵️જશોદા ભખુભાણને ઘેર માંગુ લઈને જાય છે ને કાનો રાજી રાજી થાય Krishna bhajan👇
มุมมอง 8K21 วันที่ผ่านมา
રિસાયો છે 14 ભુવનનો નાથ🏵️જશોદા ભખુભાણને ઘેર માંગુ લઈને જાય છે ને કાનો રાજી રાજી થાય Krishna bhajan👇
બાવન ફુલ નો બાગ બનાવ્યો🌷 ત્રેપન ફુલડા મિલ્યા સત્સંગમાં🏵️ ખુબ જ સરસ સાંભળવા જેવું ફ્લાવર નું ભજન
มุมมอง 3.4K28 วันที่ผ่านมา
બાવન ફુલ નો બાગ બનાવ્યો🌷 ત્રેપન ફુલડા મિલ્યા સત્સંગમાં🏵️ ખુબ જ સરસ સાંભળવા જેવું ફ્લાવર નું ભજન
મારા અંતરના ઓરડે કાયા ના ખોરડે 🌷અજવાળા તારા આપજે🏵️ સાંભળવા જેવું Bhajan 👇 છે
มุมมอง 2.5K28 วันที่ผ่านมา
મારા અંતરના ઓરડે કાયા ના ખોરડે 🌷અજવાળા તારા આપજે🏵️ સાંભળવા જેવું Bhajan 👇 છે

ความคิดเห็น