વાળ થયા ધોળા ભજીલે ભગવાન ને ll કીર્તન લખેલ છે
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- #shreeharisatsang #jayshreebenbaldha #newvideo #kirtan #satisfyingvideo #newvideo #newsong
વાળ થયા ધોળા ભજીલે ભગવાન ને,
બાકી રહ્યા થોડા ભજીલે ભગવાનને,
પગે ચલાઈ નહિ મંદિર જવાય નહીં,
ઉબરા થયા ડુંગરા ભજીલે ભગવાનને,
વાળ થયા ધોળા ભજીલે ભગવાનને,
બાકી રહ્યા થોડા ભજીલો ભગવાનને,
ઉભો થવાય નહીં બેઠું રહેવાય નહીં,
કેડે કરતા થાય ભજીલે ભગવાનને,
વાળ થયા ધોળા ભજીલે ભગવાનને,
બાકી રહ્યા થોડા ભજીલે ભગવાનને,
રોટલા ચવાય નહીં શીરો મગાય નહીં,
ભૂખ્યા દિવસ જાય ભજીલે ભગવાનને
હરીને નીરખાઈ નહીં દર્શન મારે થાય નહીં,
આંખે દેખાય નહીં ભજીલે ભગવાનને ,
વાળ થયા ધોળા ભજી લે ભગવાનને
કાને સંભળાય નહિ કથામાં જવાય નહીં,
હરિ નામ લેવાય નહીં ભજી લે ભગવાનને,
વાળ થયા ધોળા ભજીલે ભગવાનને,
બાકી રહ્યા થોડા ભજીલે ભગવાન ને,
સત્સંગ થાય નહીં તાલી પડાય નહીં,
કર મારા રહી ગયા ભજીલે ભગવાનને,
વાળ થયા ધોળા ભજીલે ભગવાનને,
બાકી રહ્યા થોડા ભજી લે ભગવાનને,
મોઢું ખુલે નહી રામ નામ લેવાય નહી,
કોને આજે કવ રે ભજીલે ભગવાનને
વાળ થયા ધોળા ભજીલે ભગવાનને,
બાકી રહ્યા થોડા ભજીલે ભગવાનને
Jayshrikrishna jayambe. Bahu. Saras..bhajan..chhe
Khub saraas
ખુબ ખુબ આભાર તમારો સાથ આવી રીતે આપતા રેજો
ખુબજ સરસછે
ભજન સરસ છેં
Wah....
Jay swaminarayan 🙏🙏
જય દ્વારકાધીશ બધા ને 🙏
Saras lkhine aapo
Khub sars👍
બહુ સરસ વાત કરી દીધી છે
સરસ🙏🙏
બહુ સરસ ભજન છે આવા ભજન મૂકતા
ખૂબ સરસ ❤😂
જય🙏 સિયારામ
સાંચુ એકદમ
મર્મ સમજી ને જે ગવાય છે તેનો આનંદ અનેરો હોય છે.....જે દેખાઈ રહ્યું છે..... રાધે રાધે
Radhe radhe ❤
ખૂબ સરસ ભજન ગાયું
Thank you
Oooooooo o I don't know o rtoorot😮😮r😮4rd 😮😮o😮😮😮😮rrrrrrrrprrp😮😮😮😮😮😮
😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅
भी
भी😢 भी
भी❤❤🎉😮@@patelnatvarlal3436
🙏🙏👌
ખૂબ સુંદર બેન કિરતન બેન
સરસ ભજન હો જય શ્રી કૃષ્ણ 🙏
જય સીતારામ
Jay sitaram
Khubj saras lakhi ne mokalo
Jay shri sitaram
Jay shree krishna
ખૂબ ખૂબ સરસ ભજન
આવા વૈરાગ્ય વાળા જેટલા હોય એટલા વધું રજૂ કરતાં રેજો....
જય શ્રી કૃષ્ણ
સરસ ભજન
ખૂબ સરસ ભજન ઼સાચી વાત છે
Nice Bhajan jay shree Krishna 🙏
આભાર
Khubaj.majanu.bhajan.mukta.raho.lekhit
ખુબ સરસ ❤❤❤❤❤
Jay Shree Krishna 🙏🏽
Wow 🎉🎉🎉🎉😊😊😊😊💗😃
😂 સરસ
👌🏻
Kya nu satsang mandal chhe ???
👌👍👍
Sarrs
ખુબ ખુબ આભાર તમારો સાથ આવી રીતે આપતા રેજો
🎉
Very nice Bhajan ❤😂🎉😢😢😮😮😅😅😊😊😅😊😊😊
😊😂
Bhajan lakhine bataavo
😢😢🎉😢🎉😢😢😢😢😢
😂
Khub j saras
ખુબ જ સરસ ગાયું છે
બહુ સરસ ભજન છે
ખૂબ સરસ..... મજાનું કીર્તન