Gujarat ની રાજનીતિમાં મોટી નવા જૂની। જલ્દી આવશે પ્રજાને સત્તા આપતી પાર્ટી। jagdish mehta સાથે વાત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 342

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 2 หลายเดือนก่อน +26

    જય કોંગ્રેસ વિજય કોંગ્રેસ..... ✋🏻✋🏻✋🏻 કોંગ્રેસ પક્ષ અને india ગઠબંધન ની વિચારધારા સાથે જોડાયેલ તમામ ક્યારેય કોંગ્રેસ પક્ષ ની શ્રેષ્ઠ પ્રજાલક્ષી વિચારધારા છોડશે નહિ...

  • @jayramgirigoswami9522
    @jayramgirigoswami9522 2 หลายเดือนก่อน +19

    જગદીશભાઈ મહેતા સાહેબ, જમાવટ ની ટીમ ને શુભેચ્છાઓ પાઠવવા આવે છે યોગ્ય મુદ્દે રજૂઆત કરવામાં આવેછે તે બદલ હું આપ શ્રી ને અભિનંદન

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 2 หลายเดือนก่อน +15

    ખરેખર ખજુર ભાઈ cm. તરીકે સારા વ્યકિત અને સાચા વ્યકિત

  • @niravramani7115
    @niravramani7115 2 หลายเดือนก่อน +7

    ભાજપ ની બી ટીમ બનવા ની છે આબધી ગેમ છે

    • @MeenabenSangada
      @MeenabenSangada 2 หลายเดือนก่อน

      Bilkul sahi kaha aapne sir

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 2 หลายเดือนก่อน +20

    દર વખતે થયું એવુ નહી થાય ને? સતાધારી પાર્ટી એ પોતાની સલામતી માટે ઘણી વાર B ટીમ ઉભી કરેલી છે!

  • @Ranav___1616
    @Ranav___1616 2 หลายเดือนก่อน +8

    ભાજપ ને હવે નવી પાર્ટી બનાવવી જ પડશે 😂

  • @manjibhaigohil7933
    @manjibhaigohil7933 2 หลายเดือนก่อน +2

    બહુ સરસ વાત કરી જગદીશભાઈ આપે......
    ધન્ય વાદ અભિનંદન.......
    પરંતુ ભાજપ ની બી ટીમ તરીકે નવી પાર્ટી ન આવે તો સારું......
    ભાજપ કરતા તો કોગ્રેસ સારી છે🙏🙏🙏🙏🙏

  • @manjibhaigohil7933
    @manjibhaigohil7933 2 หลายเดือนก่อน +2

    શ્યામ પિત્રોડા ને સાદર નમન કરીએ🙏🙏🙏🙏🙏

  • @chandubhailimbasiya4182
    @chandubhailimbasiya4182 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ આવુ થાય તો ગુજરાત ભારતને નવો રાહ બતાવશે અભિન્નદન

  • @jorubhaikukadiya7011
    @jorubhaikukadiya7011 2 หลายเดือนก่อน +1

    Are bhai kalayug chhe avu tantr na hoyto agamvani khoti pade tehti.....

  • @LabhudanGadhavi-cp9tk
    @LabhudanGadhavi-cp9tk 2 หลายเดือนก่อน +20

    ભાજપ ની બી ટીમ ના હોય તો સારું વહેમ પડે છે દશેરાના દિવસે સમજાશે

    • @manubhairohit9791
      @manubhairohit9791 2 หลายเดือนก่อน +1

      Are Bhai b tim j hoi ,je thi vot kapi sake kara.n k BJP ne anti in cumbancy nade nahi ne congress na vot kape etala mate pan .biju.k BJP na cumit voters to tene j aapva na chhe.have 30 varsh pasi aa loko praja mate party'banavi rahya chhe. A vat gale utare tem nathi

    • @ridersameer6831
      @ridersameer6831 2 หลายเดือนก่อน

      Evu j hoi ...praja ne banave che

    • @mahendrabhaipandya3749
      @mahendrabhaipandya3749 2 หลายเดือนก่อน

      એવુંજ થશે. જો કોંગ્રેસ નુ ગઠબંધન થાય તો સામસામા બેજ આવે તો બીજેપી સત્તા ગુમાવે . માટે ત્રીપાખ્યો જંગ થાય તો બીજેપી ફાવે . ઍવુ થશે.
      ગત વિધાન સભા મા બીજેપી ૧૫૬તે ત્રિપાખ્યો જંગ ને લીધે જ સત્તા મા આવ્યું છે

  • @trivedisaurabh10
    @trivedisaurabh10 2 หลายเดือนก่อน +9

    સાહેબ બેરોજગારો ત્રસ્ત છે

  • @bhaskarsoni5366
    @bhaskarsoni5366 2 หลายเดือนก่อน

    Great

  • @nagjibhailimbad952
    @nagjibhailimbad952 2 หลายเดือนก่อน

    જગદીશભાઈ તમે સાચું બોલો છે.

  • @hasmukhrathod7162
    @hasmukhrathod7162 2 หลายเดือนก่อน +6

    Congratulations🎉

  • @SALIMNAVIODYA
    @SALIMNAVIODYA 2 หลายเดือนก่อน

    થેન્ક્યુ બેન

  • @NAROTAMPatel-oo4rj
    @NAROTAMPatel-oo4rj 2 หลายเดือนก่อน +3

    વાહ વાહ વાહ વાહ વાહ જઞદીશ ભાય તમારી 1000000% સાચી છે ❤❤❤❤❤

  • @vishakhthakkar9
    @vishakhthakkar9 2 หลายเดือนก่อน

    Superb

  • @r.m.dulerar.m.dulera4458
    @r.m.dulerar.m.dulera4458 2 หลายเดือนก่อน +2

    જગાભાઈ એકાદ એપિસોડ બેરોજગારી, આરોગ્ય,શિક્ષણ,વાહિયાત મુદ્દા નુ રાજકારણ ઉપર એકાદ એપિસોડ બનાવો.

  • @MaheshLagariya-e1v
    @MaheshLagariya-e1v 2 หลายเดือนก่อน +1

    સાહેબ પણ એક તરફી છે. મેં ક્યારેય વખાણ કરતા સાંભળ્યા નથી.

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 2 หลายเดือนก่อน +10

    મહેતા ની વાત મા કંઈ દમ લાગતો નથી આ ગુન્ડા પાર્ટી કોઈ ને સત્તા પર કદી પણ નહિ આવવા દે ચાહે ગુજરાત ની જનતા 100 ટકા ભાજપ ને વોટ ના આપે તો પણ ભાજપ જ જીતે જ કારણ કે ભાજપ ઈવીએમ થી જ ગુજરાત માં ભાજપ જીતે છે ગોપી બેન અને મહેતા સર ને સવાલ કર્યો છે શુ આટલી બધી મોઘવારી બેરોજગારી કૌભાંડો પેપર ન્ડો મગફળી કાન્ડો ને બધુ બધુ જ નકલી ચાલુ થયુ છે અને જનતા ભાજપ ને 161 અને 25 શીટો ભાજપ ને આપે એ માનવામાં નથી આવતી ને ગુજરાત ની જનતા અને વિપક્ષ ઈવીએમ હટાવવાની વાત કરે છે અને 2008 મા મોદી ખુદ ઈવીએમ નો વિરોધ કરતા હતા તો આજે સત્તા ઉપર છે તો શા માટે મોદી ઈવીએમ નથી હટાવતા ને જો ભાજપ મોદી ઈમાનદાર હોય તો ફક્ત એક વખત ગુજરાત માં વિધાનસભા ની ચુટણી કરાવે તો બધા ને ખબર પડશે કે મોદી ને કોણ ચાહે છે ને જો ના જ હટાવે ઈવીએમ પણ જો ભાજપ ઈવીએમ હટાવી ને ગુજરાત માં મોદી ચુંટણી કરાવે તો ભાજપ ને ફકત 34 શીટો ભાજપ ને મળે પણ ભાજપ મોદી કદી પણ ઈવીએમ નહિ હટાવે મતલબ કે બીજા કોઈ પક્ષ ને ગુજરાત જીતવુ હોય તો ઈવીએમ હટાવવુ પડે

    • @prafulsanghvi
      @prafulsanghvi 2 หลายเดือนก่อน

      મોરબી ની ઘટના પછી ત્યા તો ભાજપ ની ડીપોઝીટ જાવાને બદલે બધી સીટો જીતી

    • @MeenabenSangada
      @MeenabenSangada 2 หลายเดือนก่อน

      બિલકુલ સાચી વાત છે સાહેબ આપની કોમેન્ટ જો જનતા સમજી શકે તેમ નથી કારણ કે બધા ને લોલીપોપ ની વ્યવસ્થા કરી દે છે... જો evm બંધ કરી દેવામાં આવે તો સત્ય લોકશાહી દેશમાં આવે... આજે તો જનતા મોંઘવારી બેરોજગારી થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... પેપર લીક થઈ જાય એટલે યુવાનો માનસિક તાણ અનુભવે છે....

  • @adjaydevsinhchavda
    @adjaydevsinhchavda 2 หลายเดือนก่อน +5

    ખોટી હવા બનાવી રહ્યાં છે.
    આ પણ માર્કેટિંગ નો ભાગ જ છે.

  • @baldevbhaidesai5704
    @baldevbhaidesai5704 2 หลายเดือนก่อน

    very nice

  • @DevshiKeshwala-h9t
    @DevshiKeshwala-h9t 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન

  • @Karmshibhai-t6r
    @Karmshibhai-t6r 2 หลายเดือนก่อน

    Manniya. Jignesh. Bhai. Jay. Ho. ☝️✌️👌✍️🖐️👍

  • @ShamlubhaiBhadarka-ht6gx
    @ShamlubhaiBhadarka-ht6gx 2 หลายเดือนก่อน

    જગદીશ દાદા મારા ખૂબ અભિનદ્

  • @bachubhaivasun5757
    @bachubhaivasun5757 2 หลายเดือนก่อน

    Saty mev jayate

  • @kishorchaudhary4459
    @kishorchaudhary4459 2 หลายเดือนก่อน

    એક દમ સાચી વાત કરી છે સાહેબ 🙏🏻

  • @ketanbhatt3067
    @ketanbhatt3067 2 หลายเดือนก่อน

    મહેતા અને ગોપી બેનનુપણ બી ટીમ જેવુ લાગે છે....

  • @manharchaudhari2730
    @manharchaudhari2730 2 หลายเดือนก่อน

    Good.डिबेट. નિર્ભય. टीवी
    न्यूज. जिंदाबाद. Patrakar.jindab

  • @nileshchauhan8609
    @nileshchauhan8609 2 หลายเดือนก่อน +2

    ખુબ જ સરસ સાબ

  • @varajangkarangiya1611
    @varajangkarangiya1611 2 หลายเดือนก่อน

    બીજી વાત એક નવો નવો પક્ષ સ્થાપ્યા કરતા આ બધા પાપ મુળ ઇવીએમ મશીન છે ખુબ જ આધુનિક ટેકનોલોજી વાળા દેશો અમેરિકા ફ્રાન્સ જર્મની રશિયા જાપાન ઇંગ્લેન્ડ જેવા દેશોમાં ક્યાંય ઇવીએમ નથી તો ભાજપ શું કામે ઇવીએમ મશીન ને ચોટ્યું છે? એ કામ કરને આંદોલન કરવુ જોઈએ.

  • @RevaConsultancy
    @RevaConsultancy 2 หลายเดือนก่อน

    pakdi nathi lidha pn sachavi lidha . wah khub saras vat kri jagdishbhai jay mahadev

  • @MaheshbhaiVaishnav-f4v
    @MaheshbhaiVaishnav-f4v 2 หลายเดือนก่อน +1

    Very nice maheya sir.good speech.

  • @purohitjitendarkumar8134
    @purohitjitendarkumar8134 2 หลายเดือนก่อน +2

    ધન્યવાદ,આપો,એટલા,ઓછા,છે,ગુજરાતમાં,આવા,વિરલાની,જરૃર,છે

  • @chavdaprabhatsangpopatbhai596
    @chavdaprabhatsangpopatbhai596 2 หลายเดือนก่อน

    જગદીશ ભાઈ નેખુબ અભિનંદન

  • @chandreshjani9605
    @chandreshjani9605 2 หลายเดือนก่อน

    Khubj saras Jagdish Bhai bahu maja aave che"su kando kadhi leshe?""

  • @govindchariya1271
    @govindchariya1271 2 หลายเดือนก่อน +2

    Khajur bhai no1 se

  • @jigneshjudal4892
    @jigneshjudal4892 2 หลายเดือนก่อน +1

    Sara kyathi........?

  • @rameshvaishnav8978
    @rameshvaishnav8978 2 หลายเดือนก่อน +1

    गुजरात ना 30 वर्ष ठी नाना युवानो ने खबर ज नथि शू शासन कोने काहेवय

  • @chandreshjani9605
    @chandreshjani9605 2 หลายเดือนก่อน

    Gopi ghangher khubaj saras speech che

  • @ADGohel-zr2oj
    @ADGohel-zr2oj 2 หลายเดือนก่อน +1

    ખરેખર આ હકીકત સાચી છે પાર્ટી નવી બનવી જોઇએ પ્રજાજન ના પ્રશ્નો સરળતાથી ઉકેલ થાય અને ન્યાય મળે માટે સ્વાગત છે

  • @rajendrasinhrzala8994
    @rajendrasinhrzala8994 2 หลายเดือนก่อน +2

    પરિવર્તન ની જરૂર છે

  • @NvAagath
    @NvAagath 2 หลายเดือนก่อน +2

    ધન્ય વાદ

  • @SureshPatel-b5o
    @SureshPatel-b5o 2 หลายเดือนก่อน +1

    જે ઉમેદવારોએ પક્ષ પલટો કરે તેવા ને પ્રજા એ મતદાન ન કરવું જોઈએ(પાટી એ બીજી પાટી ના ઉમેદવારો લેવા નહીં નિયમો રાખો)

    • @MeenabenSangada
      @MeenabenSangada 2 หลายเดือนก่อน

      એ માટે આ સરકાર કાયદો પસાર નહિ કરે...
      પાર્ટી બદલું ને ફટકારો કે જે જનતા સાથે ગદ્દારી કરે...

  • @trendingstar_P
    @trendingstar_P 2 หลายเดือนก่อน +1

    બીજેપી ના બચા

  • @DalsukhVankar
    @DalsukhVankar 2 หลายเดือนก่อน

    Very Very good maheta sir vat 100% sachi che

  • @mansihchauhan1486
    @mansihchauhan1486 2 หลายเดือนก่อน +2

    શંકરસિહનૂકશૂઉપજવાનૂનથી

  • @aniruddhsinhgohil3189
    @aniruddhsinhgohil3189 2 หลายเดือนก่อน +1

    વાહ વાહ વાહ મહેતા સાહેબ

  • @DineshMer-gh5gm
    @DineshMer-gh5gm 2 หลายเดือนก่อน +4

    Khajurbhai

  • @dharmikpatel1429
    @dharmikpatel1429 2 หลายเดือนก่อน

    WE ARE AGREE FOR YOUR CONCEPT

  • @r.m.dulerar.m.dulera4458
    @r.m.dulerar.m.dulera4458 2 หลายเดือนก่อน +5

    અણ્ણા હજારે ચીટર હતો હજુ ક્યાંય દેખાતો નથી.

  • @dashraththakor7525
    @dashraththakor7525 2 หลายเดือนก่อน +2

    રાજકારણ મા આવ્યા પછી દરેક કલાકાર હોય કે કોઈ પણ હોય નોટો બધા ને દેખાય છે

  • @kantilalchavda8044
    @kantilalchavda8044 2 หลายเดือนก่อน

    Super best

  • @jadavb9156
    @jadavb9156 2 หลายเดือนก่อน

    Wah jagabhai

  • @arvinkumargopat2865
    @arvinkumargopat2865 2 หลายเดือนก่อน

    ❤❤😂🎉jaijaigaravigujarat🇮🇳 jaicongress🇮🇳 rahujijindabad🇮🇳

  • @raghavjivekariya5751
    @raghavjivekariya5751 2 หลายเดือนก่อน

    Verry nice

  • @Patel-hp1pk
    @Patel-hp1pk 2 หลายเดือนก่อน +2

    Naresh patel 👑
    Sankarsingh vaghela 👑
    Nitin patel 👑
    Jignesh mevani 👑

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 2 หลายเดือนก่อน +5

    कोई भी सरकार चलेगी बीजेपी nahi १०००%

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43 2 หลายเดือนก่อน

    Pranam pranam pranam

  • @maheboobsama9675
    @maheboobsama9675 2 หลายเดือนก่อน +2

    અએક નંબર નો ગોલુ છે😢😢

  • @GovindkaraVaru-fx5zh
    @GovindkaraVaru-fx5zh 2 หลายเดือนก่อน +2

    વાહ જગદીશ ભાઈ વાહ

  • @kvyas3948
    @kvyas3948 2 หลายเดือนก่อน

    જે રાષટૃ માટે સારું કરે તેને કામ કરવા દો,નિજ સવારથ માટે ન લડો

  • @bhupendrawaghela1174
    @bhupendrawaghela1174 2 หลายเดือนก่อน

    'હિઝ માસ્ટર 'સ વોઈસ !"

  • @jitubhaimakwana927
    @jitubhaimakwana927 2 หลายเดือนก่อน

    આ બી ટીમ બનશે બીજેપીની

  • @kirtibhaipatel7839
    @kirtibhaipatel7839 2 หลายเดือนก่อน

    Namaste 🙏 Naavi partiy ne my full sappot Jagdishbhai lakh lakh Vandana se

  • @Premgadh
    @Premgadh 2 หลายเดือนก่อน +1

    જો ભાજપનાં કાર્યકર્તાઓ આ પાર્ટીમાં જોડાઈ તો સમજવું કે આ ભાજપની B ટીમ નથી..........

  • @pateljayantij2689
    @pateljayantij2689 2 หลายเดือนก่อน

    Good Going 🙏

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 2 หลายเดือนก่อน +1

    Bhai Rajkaran ma aavi btha ringay jay se, vat klakaro ni to aena jeva koi lalchu nathi🙏

  • @aniruddhsinhgohil3189
    @aniruddhsinhgohil3189 2 หลายเดือนก่อน

    Gud gud sar

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 2 หลายเดือนก่อน

    We prey to god it will be successful

  • @mansihchauhan1486
    @mansihchauhan1486 2 หลายเดือนก่อน +1

    શંકરસિહચીટરછે

  • @mahendrabhaipandya3749
    @mahendrabhaipandya3749 2 หลายเดือนก่อน +1

    બહુ સરસ દીબેટ કરી આના માધ્યમ થી પણ લોક જાગૃતિ આવે. ભાઈ શ્રી જગદીશ મહેતા સાહેબ નો અને આપ ને આપની ચેનલ નો આભાર

  • @aniruddhsinhgohil3189
    @aniruddhsinhgohil3189 2 หลายเดือนก่อน

    JAY HO SAR

  • @cheharsinhthakor9109
    @cheharsinhthakor9109 2 หลายเดือนก่อน

    જય કોંગ્રેસ

  • @shivshakticreation4339
    @shivshakticreation4339 2 หลายเดือนก่อน

    ધંધુકા થી નરેન્દ્રસિંહ Chudasama R.k(નંદુભાઈ)

  • @natvarsinhsolanki380
    @natvarsinhsolanki380 2 หลายเดือนก่อน

    ભાજપ ની બી ટીમ આવશે

  • @JagaHadgarada-nw4hu
    @JagaHadgarada-nw4hu 2 หลายเดือนก่อน +2

    Sanjay raval..gopal italiya ...mahipat chauhan jeva manso rajniti ma Ave to saru thay

  • @shippinginbox
    @shippinginbox 2 หลายเดือนก่อน

    Motivational Speaker SANJAY RAVAL❤❤🎉🎉🎉

  • @Cricketer__ashok__007
    @Cricketer__ashok__007 2 หลายเดือนก่อน

    Good.

  • @pintuziniya996
    @pintuziniya996 2 หลายเดือนก่อน +1

    Bhai aa masru a j Amara junagadh ni pathari fervi che e to tme Reva dyo

  • @akashpatel6591
    @akashpatel6591 2 หลายเดือนก่อน +1

    Tamri channel ma khub j sachi vato thay che

  • @HarshendraSingh-s4l
    @HarshendraSingh-s4l 2 หลายเดือนก่อน +4

    સારા સાચા લોકોની રાજનીતિ માં ખૂબ જરૂર છે. 👍

  • @kailaharshad1169
    @kailaharshad1169 2 หลายเดือนก่อน

    But no problem I salute 🎉

  • @devjibhaimakwana6040
    @devjibhaimakwana6040 2 หลายเดือนก่อน

    Sachi vat chhe jagdidhbhai

  • @limbabhaichangani2955
    @limbabhaichangani2955 2 หลายเดือนก่อน

    Jagdish Bhai. Akoidi. Hirthay........................

  • @bharatvala3231
    @bharatvala3231 2 หลายเดือนก่อน

    જગદીશ ભાઈ ની. વાત સત્ય ❤

  • @vikrambhimani4112
    @vikrambhimani4112 2 หลายเดือนก่อน

    Ha khajur bhai jeva manso rajkaran ma ave to saru

  • @anilkumarpatel3663
    @anilkumarpatel3663 2 หลายเดือนก่อน +3

    હાલ સ્વામિનારાયણ સંપ્રદાય ના વહીવટી કરવાવાળા ને ગુજરાત નું સુકાન 5 વર્ષ સોપીદેવા ની જરુર છે. કોઇ ભાજપ કોંગ્રેસ કે આપ નહિ.

  • @jigarpatel5058
    @jigarpatel5058 2 หลายเดือนก่อน +1

    Lagbhag jagdishbhai ne pradesh pramukh banshe

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 2 หลายเดือนก่อน +1

    Naresh patel. New CM

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS 2 หลายเดือนก่อน

      @@RameshPatel-gb2pf હા ચાલે...

  • @sureshchandrabhatt8840
    @sureshchandrabhatt8840 2 หลายเดือนก่อน +1

    આ પત્રકાર હીઝ માસ્ટર વોઇઝ છે.એટલામા સમજી ગ્યાને ?!!!

  • @jamalshahshahmadar
    @jamalshahshahmadar 2 หลายเดือนก่อน +1

    પબ્લિક ને બનાવા ની વાત છે

  • @trivedisaurabh10
    @trivedisaurabh10 2 หลายเดือนก่อน +3

    સાહેબ ભણેલા ભાડે મળે છે

  • @pkkorat1043
    @pkkorat1043 2 หลายเดือนก่อน +1

    આશંકરબાપુઊપરહવેકોઈભરોસોનોકરેઈગુજરાતનાનિતિસકુમારછે

  • @nareshbhaikatariya2549
    @nareshbhaikatariya2549 2 หลายเดือนก่อน +1

    Maheta shab tame ke parti ma java na cho bolo

  • @ridersameer6831
    @ridersameer6831 2 หลายเดือนก่อน +2

    BJP ni B team ready thai rahi che...

  • @ghanshiyamjadeja986
    @ghanshiyamjadeja986 2 หลายเดือนก่อน

    ❤❤

  • @GautambhaiDabhi-fd4qg
    @GautambhaiDabhi-fd4qg 2 หลายเดือนก่อน

    ગોપીબેન.જગદીશભાઈ મહેતા સહિત વાહ વાહ 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @arjanbhaiprajapati2606
    @arjanbhaiprajapati2606 2 หลายเดือนก่อน

    ખુબ સરસ પણ, મગનું નામ મરી પાડો ને!