બિલ પરત.. કોની જીત, કોની હાર ? ઢોર નિયંત્રણ બિલમાં શું હતી જોગવાઇ ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 201

  • @navghanbharvad1928
    @navghanbharvad1928 2 ปีที่แล้ว +10

    જેટલું ગાયનું દૂધ મહત્વનું છે એટલું જ ગાય માટે ગાયોનું ગૌચર મહત્વનું છે આપી દો પાછું એક જ માગણી છે માલધારી સમાજની

  • @dilipalgotar2110
    @dilipalgotar2110 2 ปีที่แล้ว +8

    જય ભગવાન માલધારી.....🙏

  • @devdesai4101
    @devdesai4101 2 ปีที่แล้ว +16

    હા કોઈ યુદ્ધ નું મેદાન નથી અમારી વાજબી માગ હતી જે સંતોષવી સરકાર ની પૂરી જવાબદારી છે

  • @aajrabharat2848
    @aajrabharat2848 2 ปีที่แล้ว +25

    કોંગ્રેસ ના દરેક ધારાસભ્ય નો આભાર માલધારી ને સપોર્ટ કરવા બદલ

  • @bharatdesai1840
    @bharatdesai1840 2 ปีที่แล้ว +5

    વડવાળા દેવ નો આભાર માન દલાલ સી આર પાટીલ નો આભાર માને છે દલાલ છે તે નક્કી

  • @nipampatel7331
    @nipampatel7331 2 ปีที่แล้ว +19

    ભાજપ સરકાર ના કાળા ડામર ના રોડ 1 વર્ષ પણ ટકતા ના હોય તો ભાજપ 27 વર્ષ કેવી રીતે ટકી.

  • @bgadhavigadhavi3808
    @bgadhavigadhavi3808 2 ปีที่แล้ว +18

    નાના માણસો કર્મચારીઓ ની આ ભાજપ છેજ નહી ઉદ્યોગપતિઓ ની દાસ છે ભાજપ સરકાર
    પરિવર્તન એકજ ઉપાય છે

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว +4

      દરેક પાર્ટી આવીજ છે એટલે સમજી ને વોટ કરજો આ મોકો વારે વારે નઈ મળે🙏

    • @ચનદૂભાઇમેદપરા
      @ચનદૂભાઇમેદપરા 2 ปีที่แล้ว +2

      ભાઈ.બધા.ને.જોઈ.લીધા.હવે.આમ.આદમી.પાટી.ને.જોઈ.લયે

    • @bgadhavigadhavi3808
      @bgadhavigadhavi3808 2 ปีที่แล้ว

      @@devdesai4101 બધી પાર્ટી બંધારણ મુજબ કાર્ય કરી શકે ભાજપ ગુમરાહ કરે છે
      ગાય પીડાય છે હિંસક ચિતાઓ ની માવજત કરે છે સેલ્ફી લે છે ભાજપને ધિક્કાર છે
      કરોડોનો તાયફા કરે છે

  • @ghogholkeshar2880
    @ghogholkeshar2880 2 ปีที่แล้ว +5

    વાહ લાખાભાઈ

  • @devdesai4101
    @devdesai4101 2 ปีที่แล้ว +7

    ગવચર પાછું મળે પછી સાચી જીત થશે🙏

  • @ghogholkeshar2880
    @ghogholkeshar2880 2 ปีที่แล้ว +5

    જય વડવાળા

  • @vikramdesai9483
    @vikramdesai9483 2 ปีที่แล้ว +5

    Pela to darek maldhari ne abhinandan Raghu bhai desai
    Lakha bhai bharwad ne abhinandan
    Ane temno sath apva congress ne abhinandan🙏

  • @anildesai441
    @anildesai441 2 ปีที่แล้ว +9

    કોંગ્રેસે માલધારી સમાજ ને ટેકો આપ્યો

    • @vikramdesai9483
      @vikramdesai9483 2 ปีที่แล้ว +1

      Ha bhai e apne samajvani jarur 6
      Raghu bhai e party prachar no karyo
      Ane a sanjay bhai prachar kare 6

  • @jaggarambapu7779
    @jaggarambapu7779 2 ปีที่แล้ว +14

    चीता की चिन्ता करने की जरूरत नहीं है गाय माता दुध पीलायेगे गाय की चिन्ता करने की जरूरत है

  • @khumeshrabari8140
    @khumeshrabari8140 2 ปีที่แล้ว +8

    જય વડવાળા દેવ જય ઠાકર

  • @samirpurohit50
    @samirpurohit50 2 ปีที่แล้ว +5

    WIN WIN Situation! સરકારે પોતાની વૉટબેન્ક સાચવી રાખી અને માલધારી સમાજે પોતાની સર્વોપરિતા સાબિત કરી આપી.

  • @nitathakor8625
    @nitathakor8625 2 ปีที่แล้ว +6

    ગામ હતું અમારું પણ અતિયારે સિટી બન્વ્યું છે કોઈ કંપની નહીં કે કોઈ મહેનત કરી ને ગુજરાન કરે કોઈ 😡😡😡

  • @prabhatdesai7741
    @prabhatdesai7741 2 ปีที่แล้ว +3

    જય ઠાકર

  • @kamarabari9570
    @kamarabari9570 2 ปีที่แล้ว +7

    કોંગ્રેસના ધારાસભ્યોને અભિનંદન

  • @arvinbhaidesai7589
    @arvinbhaidesai7589 2 ปีที่แล้ว +3

    ઓ સજય તમારે ભાજપ મા રહો પણ વાહ વાહી ના કરશો

  • @amaratdesai4155
    @amaratdesai4155 2 ปีที่แล้ว +2

    જય જય વડવાળા

  • @MansurbhaiKachhot
    @MansurbhaiKachhot ปีที่แล้ว

    પહેલા. નિર્ણય. લેવા જોઇઍ. જય. કિસાન

  • @amarsingmuhaniya3775
    @amarsingmuhaniya3775 2 ปีที่แล้ว +16

    જ્યારે સુટણી આવે ત્યારે બીલરજુકરે અને સાસા થવા પાસા બીલ ખેસીલેછે

    • @amarsingmuhaniya3775
      @amarsingmuhaniya3775 2 ปีที่แล้ว

      આ લોલીપોપ જેવી બીજેપી સરકાર છે

    • @kishorsinhdhirubhagohil3252
      @kishorsinhdhirubhagohil3252 2 ปีที่แล้ว

      ચુંટણીને ધ્યાન મા રાખી ને બીલ પાછુ ખેંચવા આવ્યુ છે, ભાજપ ના નેતા તો વાહ વાહ કરવાના છે, શરમ જનક છે। જયભારત

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว +1

      સાચી વાત કરી ભાઈ આ નફ્ટ નેતા નો કોઈ ભરોસો ન કરાય

    • @chotadonj5735
      @chotadonj5735 2 ปีที่แล้ว

      Sachi vat saheb

  • @kamleshbhaidesai5126
    @kamleshbhaidesai5126 2 ปีที่แล้ว +6

    માલધારીની જીત

  • @shiyaliyalala5048
    @shiyaliyalala5048 2 ปีที่แล้ว +1

    JAY Thakar ❤️🙏

  • @રામભાઈમાલધારી
    @રામભાઈમાલધારી 2 ปีที่แล้ว +10

    ગૌચરનો મુદ્દો કેમ નથી ઉઠાવતા ભાઈઓ ગૌચર ગૌચર ની વાત કરો ને ભાઈ

  • @devdesai4101
    @devdesai4101 2 ปีที่แล้ว +9

    આભાર ભાઈ જેમને પણ માલધારી સમાજ ને સપોર્ટ કર્યો સવ એક થઈ સુંદર સમાજ નું નિર્માણ કરીએ કોઈ પાર્ટી પ્રેમ નહિ 🙏 કોઈ વાદ વિવાદ નહિ🙏

  • @sagarrabari5814
    @sagarrabari5814 2 ปีที่แล้ว +1

    JAy maldhari

  • @यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी

    આમ આદમી પાર્ટી જય શ્રી દ્વારકાધીશ 🙏

    • @vishalboliya9622
      @vishalboliya9622 2 ปีที่แล้ว

      No

    • @यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी
      @यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी 2 ปีที่แล้ว +1

      @@vishalboliya9622 ha

    • @vishalboliya9622
      @vishalboliya9622 2 ปีที่แล้ว

      @@यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी આમ આદમી પાર્ટી નો સમસો લાગે સો બધાજ વિડિયો તારી કોમેન્ટ હોય છે તારો નમર નાખ તેને કવ પ્રસાર કરવા નકયો છો તુ સમસા. આપા ભરવાડ

    • @यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी
      @यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी 2 ปีที่แล้ว

      @@vishalboliya9622 તારી શું ગાન્ડ બળી આમ આદમી પાર્ટી જિંદાબાદ ભાજપ સરકાર હટાવો

    • @vishalboliya9622
      @vishalboliya9622 2 ปีที่แล้ว

      @@यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी યદુવંશી ભરવાડ નામ ની ફેક આયડી લાગે આમ આદમી પાર્ટી નો સમસો લાગે છે નકી

  • @amarat.bhachli1403
    @amarat.bhachli1403 2 ปีที่แล้ว +1

    જીત સત્ય ની

  • @rajurathva1910
    @rajurathva1910 2 ปีที่แล้ว +10

    Only aap party

  • @lebadesai9690
    @lebadesai9690 2 ปีที่แล้ว +4

    માલધારી ની જીત

  • @desaibabu5691
    @desaibabu5691 ปีที่แล้ว

    લાખા ભાઈ ❤️❤️

  • @dfarming-5692
    @dfarming-5692 2 ปีที่แล้ว +13

    सो वात नि एक वातः- आ नेताओ कोय दिवस खेडुतोना नथी थया

  • @sunildesai9234
    @sunildesai9234 2 ปีที่แล้ว +2

    Jay Maldhari jay vadavad

  • @zalaajaysinhvlogs5465
    @zalaajaysinhvlogs5465 2 ปีที่แล้ว +2

    Gao char Khali karavo

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 ปีที่แล้ว +5

    દિલ્હી વિશ્વવિદ્યાલય ના વિશ્વપ્રસિદ્ધ વિગ્નાનિકો ડોક્ટર માલવીયાજી ડોક્ટર અહ્બાહમજી ડોક્ટર બજાજ જી નાં સંશોધન પ્રમાણે ‌ગાયમાતાઓની કતલને લીધે ઓઝોન પડમાં ચાર કરોડ ચોરસ કિલોમીટર નું ગાબડું પડી ગયું ‌છે ને લીધે ૨૦૨૪ નાં અંતમાં તાપમાનમાં વધારો ખૂબજ થશે ને ધરતીનો કોઈપણ જીવ કે‌વનસ્પતિ ગરમી એક ‌મિનિટ પણ સહન નહિં કરી શકે ને પ્રલય નિશ્ચિત છે તો હવે ૧૦૦૦૦૦૦૦૦૦૦ટકાની ચોળી પહેરવાળી તમામ સરકારો,, પક્ષોએ માલધારીઓ નાં સમાજનો ને ગૌચરની જમીનો તરત આપવી જોઈએ નૈ શહેરમાં જ્યાં બિનવપરાશની જમીન ખરાબો જમીનો ઉપર દબાણ દૂર કરીને ગૌશાળા ઓ બનાવવી જોઈએ, દરેક કથાકારો એક થાવ ને ખેડુત સમાજમાં કથા ડાયરા ભાષણો પ્રવચનો ગોઠવો તો આપણી રખડતી ગાયમાતાઓ દત્તક લે ને દરરોજ લાખો ની સંખ્યામાં કપાતી બંધ થાય!!! परम पूज्य पातस्मरणीय महात्मा गांधी जी ने कहा कि अगर गाय मरी तो कौन बचेगा और अगर गाय बची तो कौन मरेगा!!! ગાંધીજી એ ગાયો ને ખેતી પ્રધાન ભારત દેશ માટે સ્વરાજ કરતાં અનેક ગણું વધારે મહત્વ આપેલ છે !!!!! વાંચો ગાંધીજીના વિચારો!!!!! બીજેપી હિન્દુ ધર્મમાં ૧૦૦૦૦૦૦૦૦૦ટકા માનનારી સરકાર ને ગાયો નુ માલધારીઓ નું અમુલ્ય સોનેરી મહત્વ નહીં સમજાતાં દેશ એક સદી પાછળ ધકેલાઈ ગયો છે!!??!? જો પરમ પુજ્ય મહાત્મા ગાંધી બાપુ જો અત્યારે લોકસભા નાં સભ્ય હોતતો લોકસભામાં મશી_ ગન લઈને જ ‌જાત!!!?! લોકસભા માં મંજીરા નાં લ ઈ. જાત!!!

    • @smitthakar
      @smitthakar 2 ปีที่แล้ว

      Gaay vahuki jaay etle rakhdti kon chhodi de che? Gochar ni jamin fadve etle daban kari ne kon pachavi pade che? Shahero ma padtar jamin dekhay etle kabjo kon kare che? Koni gaayo( gala ma randhvu nakheli) akho divas gaam ma rakhdti jova male che, kachro ukardo khay che ane dohti vakhte ene ghar bhegi kari devay che ane dohi ne pachi baar kadhi rakhdva chhodi devay che?

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว

      @@HP-qm8nf ભાઈ એમની વાત મોં જો 1% સાચું થયું ને તો આ જ્ઞાન હુહરું પડી જશે 2023 અને 2024 જોઈ લેજો ખૂબ વિકટ પરિસ્થિતિ આવશે જોઈ લેજો

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว

      @@smitthakar સાહેબ એમને જમીન મોં કોઈ રસ નથી આ વાત આખા ગુજરાત ની છે અમદાવાદ ની નઈ રહી વાત દબાણ ની તો જો દબાણ દૂર કરવા સરકાર જાય તી 75% અમદાવાદ ઘેર કાયદેસર થશે અને બધું તોડવું પડે 🙏

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว

      @@HP-qm8nf એમને કોરોના ના 2વર્ષ પેહલા ચેતવણી મળેલી પણ આપણે તો તમારા જેવાજ કોઈ પૂર્ફ વગર મનીયેજ નહીં પણ એ વાત નો કોઈ મતલબ નથી તમે ફોન કરજો ભાઈ🙏

  • @sagardesai.2481
    @sagardesai.2481 2 ปีที่แล้ว +1

    Jay thakr

  • @desaibabu5691
    @desaibabu5691 2 ปีที่แล้ว +3

    વાહ માલધારી 🙏❤️

    • @praveshweldingwala4940
      @praveshweldingwala4940 2 ปีที่แล้ว

      Congratulations bhai tamari jit mate ane kaydo hari gayo 👍👍

  • @chauhanhaka3703
    @chauhanhaka3703 2 ปีที่แล้ว +5

    Only aap🧹🧹🧹

  • @nitathakor8625
    @nitathakor8625 2 ปีที่แล้ว +2

    આજ જોયું ને ભરવાડ જોડે સરકાર જુકી 🤟😎

  • @rajabhairk3852
    @rajabhairk3852 2 ปีที่แล้ว +1

    Congres ne aabhar ,,

  • @AaysushParmar
    @AaysushParmar ปีที่แล้ว +1

    Ham votdenge lekin gayo ka trass durkaro musalman hamsathhe

  • @dabhisahdev1045
    @dabhisahdev1045 2 ปีที่แล้ว +3

    બજેટમાં 500 કરોડ ફાળવાયા તે હજી મરિયા નથી

  • @sanjurayka2905
    @sanjurayka2905 2 ปีที่แล้ว +1

    Jay Dwarkadhis rood par gayo nadti j hoy to gauchar khali karavo to gayo nai fare rod par jay maldhari

  • @kanaksinhjadav2757
    @kanaksinhjadav2757 2 ปีที่แล้ว +5

    તો હવે હાઇકોર્ટ નું દબાણ ચુંટણી પછી નહીં આવે

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว +1

      આવશે અને એટલેજ કોઈ સમાજ નો આગેવાન કોર્ટ જઈ ને અપીલ કરે અને નાક દબાવી ને કે આવા કાયદા લાવવા દબાણ ન કરે નહિ તો જોયા ની થશે🔥🙏

  • @aacharamdewasi1125
    @aacharamdewasi1125 2 ปีที่แล้ว

    Jay vadvala 🙏🙏

  • @kiranpandya2105
    @kiranpandya2105 2 ปีที่แล้ว +4

    Election pachhi pachhu bill lavshe
    maldhari bhaio
    bjp na chaka ma na avo
    feki do bjp ne
    give chance to AAp

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว +1

      આપ રાઈટ ટુ રિકોલ ની વાત કરી ફરી ગઈ છે
      રાઈટ ટુ રિકોલ ના વિરોધી bjp કોંગ્રેસ છે પણ આપ તો સપોર્ટ કરે છે પબલીક ની કોઈ ભૂમિકા નથી ચૂંટણી માં ના cm ચૂંટી સકે ના pm ના આપણા કમિશનર આ બધા પબ્લિક ના અંડર હોવા જોઈએ વોટ પાછો લેવા નો અધિકાર દરેક ને હોવો જોઈએ 🙏
      aap ને પૂછી જોજો કે આ રાઈટ ટુ રિકોલ નો વાયદો કરી ફરી કેમ ગયા

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว

      @Kiean pandya જવાબ તો આપો

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 2 ปีที่แล้ว

    🐄🐄🐄🐄માલધારી ને દ્વારકાધીશે કીધું છે કે જયાં સાચું હશે ત્યા હું તમારી સાથે રહીશ હમેશા સત્ય જીત કરાવીશ જય ગૌમાતા જય ઠાકર 🙏🙏🙏🙏

  • @PANKAJKUMAR-eo2sd
    @PANKAJKUMAR-eo2sd 2 ปีที่แล้ว +2

    Wah maldhario wahh...hu patidar su pan maldhario na samrthan ma saruvat thij hata ame pan.....pan aa bjp ek bija samaj ne jativad karvani rajniti karjai se...pan ame tamari sathe siye...jai thakar

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว +2

      આભાર ભાઈ આપને સવ એક થઈ સુંદર સમાજ નું નિર્માણ કરીએ કોઈ પાર્ટી પ્રેમ નહિ 🙏

    • @PANKAJKUMAR-eo2sd
      @PANKAJKUMAR-eo2sd 2 ปีที่แล้ว +1

      @@devdesai4101 ha dev bhai...apne Manas chiye...jati vad thi dur thavu joiyee

  • @babubhaivakatar2727
    @babubhaivakatar2727 2 ปีที่แล้ว

    Jay bhavani bjp javani

  • @vikramdesai9483
    @vikramdesai9483 2 ปีที่แล้ว +4

    Sanjay bhai ne etlu j kevu ke bhai biji koi party join karilo
    Bjp vara chuntni patya pasi bauj heran kare 6

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว

      અરે ધર્મ સંકટ મોં નાખી દીધા તમે તો આ ભાઈ પાર્ટી ના ગુલામ બની ને રહે છે❤️

    • @bharatdesai1840
      @bharatdesai1840 2 ปีที่แล้ว +1

      અલ્યા ભાઇ દલાલ છે હેરાન કરે તો ધોકા તૈયાર રાખો

  • @kanaksinhjadav2757
    @kanaksinhjadav2757 2 ปีที่แล้ว +4

    આતો ચુંટણી સમય અનુસાર સ્થાન પસંદ કયુ છે

  • @dineshrabari3516
    @dineshrabari3516 2 ปีที่แล้ว

    Lakhabhai right6

  • @praveshweldingwala4940
    @praveshweldingwala4940 2 ปีที่แล้ว

    Maldhari jiti gaya ane desh hari gayo

  • @dhruvchaudhary9857
    @dhruvchaudhary9857 2 ปีที่แล้ว +2

    Bjp gama teva bil lave ke pacha khechase pan bjp haravani 6e aa vakhate ...100 % aap win

  • @mahendrarabari6331
    @mahendrarabari6331 2 ปีที่แล้ว

    Hu raghu bhai & lakha bhai no aabhar maniye che

  • @sanjaydesai5900
    @sanjaydesai5900 2 ปีที่แล้ว +1

    AMA HAR JEET NA HOY...
    SARAKAR JODE KOI PRASNO NA HAL ANE MANGNI KARVI E BHARAT NI PUBLIC NO HAQ CHE..
    EE J RITE AME MALDHARI SAMAJ e pan parja trike na amara haq mate sarkar jode.. Apexa hti te puri kri sarkare...
    Ane ava prasno no koi kaaymi rasto lave tevi ame gujrati maldhari samaj sarkar jode asha rakhi ye chi ye...
    AMA HAR JEET NA HOY...
    RAJA NU MAAN AME SACHVIYE.. E AMARI FARAJ CHE.. ANE RAJA AMARU MAAN RAKHE... E EMNI FARAJ CHE...

  • @jayganeshdeva3745
    @jayganeshdeva3745 2 ปีที่แล้ว +3

    Gauchar davavi didhu etle have kaydo pacho khechyo

  • @mrshorts1million
    @mrshorts1million 2 ปีที่แล้ว

    Aama praja nu su saru thayu, bija niyamo kharab hase pan koi rakhdtu dhor koi ne vagade a bilkul barabar nathi

  • @sagardhonde9967
    @sagardhonde9967 2 ปีที่แล้ว +1

    AAP AAP aap AAP aap

  • @princerajjadi1265
    @princerajjadi1265 2 ปีที่แล้ว

    Tame bhai tamaru kam karo have maldhari samaj ne ava loko ni nai jarur have dafor na banavo samaj ne tamane badha odkhi gya se
    Jay ho raghubhai ni
    Jay ho lakhabhai ni
    Aa bane jan ne badha samaj na loko sport karo
    Seno aabhar je khotu karyu hatu a pasu kechyu se

  • @muniyasunil9807
    @muniyasunil9807 2 ปีที่แล้ว

    Topa adolan kare se anu su

  • @AaysushParmar
    @AaysushParmar ปีที่แล้ว +1

    Bauv dadagiri kartihai maldhari are ye to modi he ache acho ko path padhayahe mr musalman

  • @makasanaparvinbhai5812
    @makasanaparvinbhai5812 2 ปีที่แล้ว

    Nirat rakho chutani puri thava do patidaro sathe aaj karyu hatu

  • @dabhisahdev1045
    @dabhisahdev1045 2 ปีที่แล้ว +1

    AAP

  • @lakhmanbhai3177
    @lakhmanbhai3177 2 ปีที่แล้ว

    B.J.P.manatha khotinashej

  • @jmjjmj9326
    @jmjjmj9326 2 ปีที่แล้ว

    Only AAP

  • @mahendrarabari6331
    @mahendrarabari6331 2 ปีที่แล้ว

    Sanjay desai aatla divas kya hata

  • @jmjjmj9326
    @jmjjmj9326 2 ปีที่แล้ว

    Sarkarna di bharay gayache.

  • @vikramdesai9483
    @vikramdesai9483 2 ปีที่แล้ว

    Maldhari jeet
    Bjp haar🙏

  • @aallaljee8358
    @aallaljee8358 2 ปีที่แล้ว +1

    BJP atlu maldhari taraf chho to Pass kem thayu bill

  • @RavirajLohar007
    @RavirajLohar007 2 ปีที่แล้ว

    Gayu j kem road upper rakhde chhe koi ae bhesh ne redhiyar rakhadti joi nai hoi

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว

      ગવચર ગયા ને ગાય રોડ ઉપર આઇ શહેર મોટા થયા ને ગાય રોડ પર આઇ અમારા માટે નહિ ગાય માટે કોઈ ગાય નું દૂધ ખાવું ગમે પણ આજે 20 દિવસ થી ચારો શહેર મોં નથી આયો બુદ્ધિજીવી બની વાતો કરવી સેહલી છે આ કાયદો ગુજરાત માટે હતો કોઈ શહેર માટે નહિ સુ ગાય ગામડે પણ રોડ ઉપર દેખાય તો જેલ આવા કાયદા મોં ઉલેખ હતો બોલો છે જવાબ 🙏

    • @RavirajLohar007
      @RavirajLohar007 2 ปีที่แล้ว

      Charan vali lidha ae to kadhva j joi pan gayo manaso kem ghar thi kadhi muke chhe kem bhesh koi di rakhdti kyay nai jovo pan gayu game nya hase

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว +1

      @@RavirajLohar007 તમને માફ કરો પણ અમુક વાતો એવજ રીતે કેવી પડે એક દિવસ તમને બાધી રાખું તો કેવું રહેશે

  • @chetanbharwad5226
    @chetanbharwad5226 2 ปีที่แล้ว +1

    સંજય ભાઈ ફેંકવાનું બંધ કરો હવે

  • @mahendrarabari6331
    @mahendrarabari6331 2 ปีที่แล้ว

    Amne to khabhar nathi k sanjay desai kon che

  • @vikramsinhchavda6419
    @vikramsinhchavda6419 2 ปีที่แล้ว +1

    Hari thaki ne lagu karo cho

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว

      બિલકુલ સાચું હવે કોર્ટ મોં સુ જવાબ આપ સે સરકાર

  • @jmjjmj9326
    @jmjjmj9326 2 ปีที่แล้ว

    Jyare koi mantri aaveche tyare rod uper ek dhor jova na mele. Khotinav che

  • @dineshrabari3516
    @dineshrabari3516 2 ปีที่แล้ว +1

    Sanjaybhai na potana pad ni lalach 6 kem sertha avya nahi bjp na neta dekhya nahi samaj ma amni koy jarur nathi

  • @kamleshjorabhaipatel5822
    @kamleshjorabhaipatel5822 2 ปีที่แล้ว

    Have to only aap

  • @grandmastimusic578
    @grandmastimusic578 2 ปีที่แล้ว

    Aap ne Lavo have
    To j kaik Navu thase

  • @RajuBhai-lj3nu
    @RajuBhai-lj3nu 2 ปีที่แล้ว

    આપ

  • @pankajshah6250
    @pankajshah6250 2 ปีที่แล้ว

    Common man BPL monghvari lower middle mate aa sarkaar kashu kare am nathi mate parivartan ej sachi niyam 27 vars thi raj kate chhe to hve parivartan ja nirnayak banse

  • @kgvaghela4754
    @kgvaghela4754 2 ปีที่แล้ว +2

    Aakhotu,bole,b,j,p, no,bhud

  • @vasavamaheshvasavamahesh9554
    @vasavamaheshvasavamahesh9554 2 ปีที่แล้ว

    Koy pan srkar Ave avu j thase

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว +1

      તો કાયદા પાસ કરવા નું બંધ કરી પબલિક ને સોંપી દેવાનું જો હા કે તો કાયદો પશ ના કે તો નઈ આજ પોલિસી ચાલે રાઈટ ટું રિકોલ

  • @bhambhavabambhva6376
    @bhambhavabambhva6376 2 ปีที่แล้ว +1

    Gavsar aapo

  • @bholabhaisolanki9823
    @bholabhaisolanki9823 2 ปีที่แล้ว +1

    Bhajap ni fati gay se

  • @yogeshsolanki5910
    @yogeshsolanki5910 2 ปีที่แล้ว +1

    Kaydo pachho khechya vagar maldhario na gaucharo khali kharavi apo to gayo na thata accident bandh thase, jo BJP e gayo nu saru vicharyu hot to City ma gayo mate alag thi gauchar fadvvu joyie . Nai to road par farti gay mata ne accident thava na chance vadhu chhe, and mane khabr chhe tame gauchar nai api dako km k gaucharo badhi vechayi gayi chhe etle tame a nirnay lidho chhe saheb hu to ej kau chhu tame ho gayo ni raksha mate vicharyu hoy to tame gayo mate gaucharo khali karavi api hot

  • @vinodganasava3907
    @vinodganasava3907 2 ปีที่แล้ว +4

    Ap....gya have

  • @maheshthakor3872
    @maheshthakor3872 2 ปีที่แล้ว

    15 divas dudh ban karo to sarkar jagse ame tamari sathe ceea

  • @prakashmeer4114
    @prakashmeer4114 2 ปีที่แล้ว +1

    Mekava na j nathi

  • @kiranpandya2105
    @kiranpandya2105 2 ปีที่แล้ว +3

    bjp no pravakta chutia banavi rahyo chhe
    dofao bill kem lavya hata te pahela kaho
    maldhari samaj kashu bolyo na hot to bill pass thai jat
    public ne bahu bhot banavi

  • @roshankumargarasiya9534
    @roshankumargarasiya9534 2 ปีที่แล้ว +3

    Thuki ne chatwu pde ewa kam su krwa kro cho

  • @dharmendrasinhrana7102
    @dharmendrasinhrana7102 2 ปีที่แล้ว

    Jamin daban maldhari samaj dawara karvama avise. Maldhari samajni 1 pan mangni n swikarvi joy. Bhale amari bjp sarkar jay.

    • @AKHANDMOOJ
      @AKHANDMOOJ 2 ปีที่แล้ว +1

      Su tamne avi lagese ke maldhari bjp ne mat nathi aapto .jati vad ni rajniti mathi bahar aavo bhai.a Bharat se jeviriti Manas ni aa duniya se su bija jivo ni nathi? Ane ha sarkar panse a rakhadta praniyo ne sachavvani vyavashtha se .?gauchar ni jamin amuk lokoe pachavi padise je mukt thavi joie.🙏

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว

      @@AKHANDMOOJ આવા અધર્મી જોડે કોઈ પણ જાતની ચર્ચા કરવી એ આપણેને ના શોભી ભાઈ🙏

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว

      @Dharmendrsing rana આપ ખુદ ને અધર્મ સાથે જોડી રહ્યા છો કોઈ પણ સમાજ ને બદનામ કરવા ની અધિકાર આપ ને નથી આ જવાબ સભ્ય તા થી હવે નીચેનો જવાબ એક રબારી ના દીકરા નો
      તારા બાપ ની જમીન નથી દબાવી અને જો કોઈ એ દબાઈ હોય તો થાય એ કરી લેવાનું

    • @AKHANDMOOJ
      @AKHANDMOOJ 2 ปีที่แล้ว

      @@devdesai4101 🙏

  • @sunilnagar274
    @sunilnagar274 2 ปีที่แล้ว

    Mall no matelab su AA loko Apdi Gai matta ne mall kahe chhe jago Hindu jago

  • @mahendrarabari6331
    @mahendrarabari6331 2 ปีที่แล้ว

    Have saru lagadva aavso nahi samaj tamne nahi svikare

  • @Juari691
    @Juari691 2 ปีที่แล้ว

    Hu bhajap ne vot apto hto pn hve aap ne apis karn atyare jetla pn andolan thaya badhane sarkare lolipop apyo se

  • @haresh_rabari_0020
    @haresh_rabari_0020 2 ปีที่แล้ว +1

    🇯αγ 🇻 𝖆𝕕𝐚ꪜ𝚊𝕝𝐚 🇩 𝑒𝒗__🙏

  • @jivanbhaidesai1505
    @jivanbhaidesai1505 2 ปีที่แล้ว

    Sanjaybhai...pretye..premhoy...bjp...ma....thi..rajinamani...chimki..kem..na..Kari...ysh..khatvanu..bandhkaro

  • @vakatarjayesh120
    @vakatarjayesh120 2 ปีที่แล้ว

    Only Maldhari ni jit

  • @रमेशभाईरेवाभाईपटेलरेवाभाईपटेल

    चा वालो एवा बील लावेशे दरेक बील पासा खेचवा पेडेश अने अनेक लोक ओदोलन मां मरेशे मरेला पासा लावशे मोदी

    • @devdesai4101
      @devdesai4101 2 ปีที่แล้ว

      ગુજરાતી કી બોર્ડ વાપરો તો સારું ખબર પડે સુ કેવું છે તમારું અથવા હિન્દી મોં લાખો તો અર્થ ની અનર્થ ના થાય🙏

  • @parmararvindbhaiarvindbhai8302
    @parmararvindbhaiarvindbhai8302 2 ปีที่แล้ว

    Maara dekra bidha bjp vaara byy byy bjp