આભાર, સાહેબ ધન્યવાદ,હું વીસ વર્ષ થી મને તેમની પરવાનગી થી બે પીઢેરી મકાન મા રહું છું તથા આજે મકાન પડી ગયા છે અને તેનો કબજો આજે પણ હું ધરાવું છું તથા મકાન માલિકે કોઈ પણ સંજોગોમાં આ જગ્યા અમે તેમણે ખાલી નહીં કરાવાની શરતે સોંપી છે અને દસ્તાવેજ કરી આપવા જણાવ્યું હતું પણ હજુ વીસ વર્ષ પછી કોઈ નિકાલ થયો નથી અને જગ્યા ખાલી કરવા માટે કોઈ દબાણ કર્યું નથી તથા આજે પણ હું કબજો ધરાવું છું તો યોગ્ય સલાહ આપશો, ધન્યવાદ નમસ્કાર
સર બાર વર્ષ ઉપર નો કબજો ભોગવટો ધરાવતા હોય તેમને માલીકી હક માટે સરક્યુંલર મને મોકલી આપવા વિનંતી છે જે હુ ખર્ચ થાય તે આપવા માટે બાંહેધરી આપું છું સરનામું રાયજી ભાઈ બાપુ ભાઈ પરમાર મુપો ધામણોદ તા શહેરા જિ પંચમહાલ આભાર સહ વિનંતી છે🙏🙏
માનનીય સંજય ભાઈ જો ખેતી ની જમીન પર છેલ્લા 35 વર્ષ થી કબજો હોય અને તેના અન્ય કોઈ માલીક પણ ના હોય તેમજ ના અન્ય કોઈ માલીકી નો દાવો કરતુ હોય પરંતુ કબજા ધારક પાસે જમીન બાબત નો કોઈ પુરાવો ના હોય આ સંદર્ભે મા નામે કરવા અથવા આ જમીન ની માલીકી મેળવવા શુ કાર્યવાહી થઈ શકે.....
નર્મદા જિલ્લાના થી ભારસિંગભાઈ ચાંદીયાભાઈ વસાવા અમારે અેક સહિયારી ત્રણ ભાઈ ઓ ની જમીન છે તે માથી બે ભાઈઓ ૫૦ વરસથી બીજી જગ્યાએ સ્થાયી થયા ત્યા પણ જમીન ધરાવે છે અને હવે આ મૂળ જમીન પર કબજો જમાવવા માટે કાર્યવાહી કરે છે તો જેમના જમીન નો હિસ્સો આપી શકાય કે નહિ આપી શકાય તો કેટલો હિસ્સો આપી શકાય તે જણાવશો જી
Sir amne sarkar dwara gher thaal nii jamin 106 paikii bhag 1 mathi aapwa maa aaweli 6 ane amaru gher 106-2 bhaag ma bani gayu 6 to biji vaar fari vechan tatike lewi k na lewi jamin sudarna mate process janavo
મારી પાસે ચાલીસ વર્ષથી કબજો છે અને પચાસ રૂપિયા ના સ્ટેપ પર લખી આપેલ છે અને આજે જુની સરત ની જમીન થય એટલે વનવિભાગ મા સામે વાડા યે આપી દીધી છે તો હવે શું પગલાં લેવા જોઈએ
સાહેબ..હું 20વર્ષ થી જે મકાન માં રહું છુ તે મારા કાકા નાં નામે છે....અને હવે તે લેવા માંગે છે તો સુ હું એ મકાન નો માલિક બની શકું. તમારો જવાબ ની હું રાહ જોઇશ
અમારી સહિયારી જમીનના બ્લોક છુટા પાડવાના છે જેના પર સહકારી મંડળીનો બોજો છે તો બોજા સાથે બ્લોક છુટા પડશે કે પછી બોજો ફરજિયાત પણે નવા નિયમ પ્રમાણે ઉતારવો પડશે? જણાવશો🙏
નમસ્કાર સાહેબ હુ ખેતીની જમીન 40 વરસથી ખેતી કરું છું મારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી હવે જમીન માલિક કબ્જો ખાલી કરવાનું કે છે તો મને ન્યાય કેવી રીતે મળે જણાવશો Plz Ripply
@Neerajcpatel Khete ma Bavro ubhara badhu saf karyu jamin Lavling kri te samy ma papa a ano Andajit khrch Atyar na Hisabe Das lakh thay a khrcho kon taro Bap Aapse?
સાહેબ અમે 40 વર્ષ થી જ્યાં રહીએછે એ જમીન વેચાણ રાખેલી છે અને અગમય કારણોસર નામે નથી થય તો અમારે શૂ કરવૂ અમારૂ ઘર તે જગ્યા ઉપર આવેલૂ છે7/12મા નામ બીજાનૂ છે અમારી પાસે ઘરવેરા પાવતી છે લાઈટ બીલ છે તો વેચાણ સ્ટેમ પણ 20રૂ નો છે
સંજયભાઈ અમારા ગામના ગામતળમા અમારો વાડો આવેલ છે આ વાડામા અસામાજીક તત્વોએ ઘણા સમય પહેલા અમને ખબર પડવા દીધા વગર જ ગામ પંચાયતમા તેમના નામે કરેલ છે તથા આ વાડાના કોઈ દસ્તાવેજો અમારી પાસે નથી માટે આ દસ્તાવેજો માટે અમે તાલુકા મામલતદાર કચેરીમાં આરટીઆઈ કરેલી પરંતુ મામલતદાર કચેરી એથી એક મહિનનો વીતી જવા છતા કોઈ જવાબ ના મળ્યો આથી મામલતદાર કચેરી એ ખાતરી કરતાં મામલતદાર ના કલાર્કે કહેલું કે તમે જે આરટીઆઈ કરેલ છે તેનો ઘણો સમય વીતી ગયો છે માટે તમને તે આરટીઆઈ થકી જવાબ નહીં મળે પણ તમને સાદી અરજીની સાચા દસ્તાવેજી કાગળ મળશે માટે તમારે બે સાદી અરજીઓ કરવી પડશે આમ વિશ્વાસ મા લઇ તને એક સાદી અરજી મા વાડાના ધારાબંધીના કાગળો તથા વાડાના દસ્તાવેજી કાગળો આપવા વિનંતી કરતી અરજી કરાવી તથા બીજી અરજી મા તેમને એવુ લખાવ્યુ કે મે કરેલી આરટીઆઈ મા માગેલદસ્તાવેજી કાગળની મારે કોઈ જરૂર નથી આમ લખાવી તેમને સાદી અરજી ઉપર ત્રણ રૂપિયાની ટિકિટ લગાવી અને તેના પર સહી લઈ લીધેલ અને તેના પછી આ ક્લાર્ક સાહેબે અમને સાચા કાગળો આપેલ નથી તથા વારંવાર ખાતરી કરતાં એવુ કહે છેક આ બધા દસ્તાવેજી કાગળો ગ્રામ પંચાયત મા હોય છે આમ કહી અમને ધક્કે ચડાવે છે માટે સાહેબ અમારે તમારા માર્ગદર્શન ની જરૂર છે કે હવે આગળ શું કરવું તેના વિશે અમને આ કોમેન્ટબોક્સ મા માર્ગદર્શન આપવા નમ્ર અરજ છે
સર નમસ્કાર👏🏻 સર તમારા આશીર્વાદ થી અને તમારા વિડ્યો જોઈને જે. લાભ મળ્યો એનું પરિણામ મળી ગયું છે. અમારો એક ખેતરની RTS હતી એ મંજૂર થઈ ગય છે. પણ એની નોધ પ્રમાણિત થય ગઈ છે તો પણ અમારા નામો દાખલ થયા નથી...તો અમારે આગળ શું કરવું એની થોડી માહિતી આપશો...આપનો ખૂબ ખૂબ આભાર સર..
અમારા ખેતર માં કૂવો છે અને અમે અમારા દાદાનાં ભાઈ ને ખાલી દીકરી હતી એટલે પંચમાં 1996 માં સમજૂતી થય હતી કે અમારે પાણી પી જાય એટલે એને પાય દેવાનું, કૂવાનું લેખીતમાં ક્યાંય એનો હક અથવા એનું નામ સામેલ નથી 7/12 કે નોંધમાં ને હવે એ લોકો ( ઘરજમાઈ આવા છે ) એ કુવાનો હિસ્સો માગે છે તો એનો કબજો કેવાય ??
Hii sir ame amari jamin 70 varsh thi amari jode che pan te jamin bijana name che te jamin ma amara bap dada nu pan nam nathi to aa jamin amara name kai rite karvi sir Aanu solyustion mate parat javab apajo sir 🙏🙏🙏🙏
Very nice and good, Suggestions, Information and Adviced Necessarily Awareness State, National Peoples Safety, Security and Development regarding work good luck for future life opportunities and benefits in all fields.
Khubsaras ane up yogi chhe hu games Mara dada. Ni. Milkat mkan chhre. as jgya. 60 vars juni. Chhe me Mara dad ane falbeli hat I to ajje made Mara Nam par karvi hoy to sy karvu Mari paste kina KO I kagj Kathi to adverse possession ma made Kai rite court appli. Karvi Jen I ma hit I aapba vinti
Saheb amari pase 50 vars uprthi ame jya haju pan amaru ghr che ane baju ma juno vado che hve dada ane papa bne nthi ane hve amone khbr nathi ke vado kono che pan juna dastavej ma lidhel btave che 399 ma ane hve amri upr gren lebig no kes karyo che
અમેતો રુપિયા આપીને જમીન લીધી છે અને તે લોકો નોટરીકરી નથી આપતા અમારે શું કરવું 18, વર્ષ થી મકાન બનાવીયુછે જમીન પન બીજા નેનામેબોલેછે આનો ઉપાય બતાવવા વિનંતી
આપની મદદ ની જરૂર છે સાહેબ હુ 55 વર્ષ થી સરકારી સંપતિ પર કબ્જો છે આ redvelopment માં જાય છે આઘુ ફ્લેટ અને tax Bill પણ hu 43 square metres નું ભરા છું અને મે 2/11/1997 માં AMC થી વેચાણ કરાર કર્યો છે
નમસ્કાર સર ! ખેતીની જમીન માથી હક કમી માટે રૂપિયા 300 ના સ્ટેમ્પ પર લખાણ કરેલ પરંતુ 6 માસ થી વધુ સમય થઈ ગયેલ છે તો તે સ્ટેમ્પ માન્ય ગણાય કે નહિ જવાબ આપવા વિનંતી.
Saheb mare mara dada namethi plot mara name karvo che pan saheb mara dada e 1983 ma plot lidha hata pan saheb te samay maalike jagya aene Karine 75 plot Padela pan je plot mara dada e lidha teno dashtavej che pan 4 plotma entry temna naam ni nathi padi ane saheb me 6na hakpatrak Joya Tema saheb locha che je hakpatrak che Tema ane 712ma naam bija bijana che to mare su karvu
સાહેબ મે એક જમીન 1985 મા રાખેલી છે તેનો દસ્તાવેજ પણ મારા નામ નો છે પણ તેમા જમીન માલિક નુ નામ એકત્રીકરણ ના ભંગ ને કારણે નીકળતુ નથી તો મારે આના માટે શું કરવું
Sir mara case ma same avu chhe but mara clint aa thi 35 year pehla 20rs na stam peper par dhadhdhamki thi singh karavi lidhu nd bhagadi didhu e loko kabjo kari ne bedha chhe but light bil , vero badhu mara clint na name ave chhe to plz mne gide karso kai rite davo dakhal karu
સાહેબ મારા પપ્પાની જમીન 25 વરસ થી મને આપી દીધી હતી અને અમે 4 ભાઈઓ છે હવે એ 3 ભાઈ મારું ઘર તોડવીને મારા ભાગની જમીનમાં ભાગ પાડવા ઝગડો કરે છે તો મારે શું કરવું જોઈએ
Dear Sir, Mare 10vigha jamin chhe jema Pappa nu name ganot MA aavtu hatu pan 2008 pachi mul Malik nu name aave chhe to su process karvi nam chadavva mate Atyare jamin no kabjo Mari pase j chhe. Sir meharbani kari ne mane Koi rasto batavso please sir
Sir🙏 હીજરતી મીલ્કત એનીમી પ્રોપર્ટી ભાડુઆત ખરીદી શકે તેની પ્રોશેશ કઈ રીત ના કરી શકાય મુળ માલિક હિજરત કરીને પાકીસ્તાન ગયેલા છે તેનો ભાડા નો વહીવટ મામલતદાર કચેરી હસ્તક છે
મારા મમ્મી ના નામે આવાસ બનાવવા માટે 1989 મા કોઠારિયા રોડ ઉપર જમીન મલી હતી. પણ તે સમય મા એક દારૂ વેચનારે તે જમીન પચાવી પાડેલ છે તો હું આ અરજી કરી શકુ ? ? ?
સર અમારે ૨૫ થી૩૦ વરસ થી ૨૦ ગુંથા અમારી પાસે કબ્જો છે અને એમાં સરકાર દાખલ છે અમારે એનો પટ ભરવો છે અને એમાં પટ ભરવી તો બીજાનું નામ આવે છે તો મારે છું કરવું મારો મો,૯૬૦૧૪૯૫૨૨૬. મને કોલ કરી થોડી માહિતી આપવા વિનંતી
Sir tamaro video joyo . Amari pan jamin vahechani babat ma amane jya Amara name nathi and ame 45 year thi vadhare time thi aa jamin khediye chiye amane Amara dada na samay thi jamin vahenchi ne aapi hati. Pan amari pase ena purava nathi to amare su karvu joye
આભાર, સાહેબ ધન્યવાદ,હું વીસ વર્ષ થી મને તેમની પરવાનગી થી બે પીઢેરી મકાન મા રહું છું તથા આજે મકાન પડી ગયા છે અને તેનો કબજો આજે પણ હું ધરાવું છું તથા મકાન માલિકે કોઈ પણ સંજોગોમાં આ જગ્યા અમે તેમણે ખાલી નહીં કરાવાની શરતે સોંપી છે અને દસ્તાવેજ કરી આપવા જણાવ્યું હતું પણ હજુ વીસ વર્ષ પછી કોઈ નિકાલ થયો નથી અને જગ્યા ખાલી કરવા માટે કોઈ દબાણ કર્યું નથી તથા આજે પણ હું કબજો ધરાવું છું તો યોગ્ય સલાહ આપશો, ધન્યવાદ નમસ્કાર
સર બાર વર્ષ ઉપર નો કબજો ભોગવટો ધરાવતા હોય તેમને માલીકી હક માટે સરક્યુંલર મને મોકલી આપવા વિનંતી છે જે હુ ખર્ચ થાય તે આપવા માટે બાંહેધરી આપું છું સરનામું રાયજી ભાઈ બાપુ ભાઈ પરમાર મુપો ધામણોદ તા શહેરા જિ પંચમહાલ આભાર સહ વિનંતી છે🙏🙏
માનનીય સંજય ભાઈ જો ખેતી ની જમીન પર છેલ્લા 35 વર્ષ થી કબજો હોય અને તેના અન્ય કોઈ માલીક પણ ના હોય તેમજ ના અન્ય કોઈ માલીકી નો દાવો કરતુ હોય પરંતુ કબજા ધારક પાસે જમીન બાબત નો કોઈ પુરાવો ના હોય આ સંદર્ભે મા નામે કરવા અથવા આ જમીન ની માલીકી મેળવવા શુ કાર્યવાહી થઈ શકે.....
કંઈ નાં થાય ભાઈ
પંચનામું કરાવીને અરજી કરી દયો અને આ ચોર ની સલાહ લેતા નહી
@@kiritjadeja30693:06
@@kiritjadeja3069 કેમ ભાઈ ચોર , વ્યક્તિ બરાબર નથી?
અમારા દાદા ની ૭/૮ વર્ષે થી જમીન દાદા ના મોટા ભાઈ ના છોકરા એ કબજો કરેલ છે અમારી હક્ક ની જમીન મેળવવા માટે શું કરવું પડશે..!
Thank you God bless you
સાહેબ અમારે 138 માટે સલાહ લેવી છે
અમારા દસ્તાવેજ ના ચેક રિટર્ન થયા કર્યા છે અમને જમીન માલિક દ્વારા લખાણ આપેલ કે દાવો આવે તો ચેક નહિ નાખું તો પણ નાખ્યા
નર્મદા જિલ્લાના થી ભારસિંગભાઈ ચાંદીયાભાઈ વસાવા અમારે અેક સહિયારી ત્રણ ભાઈ ઓ ની જમીન છે તે માથી બે ભાઈઓ ૫૦ વરસથી બીજી જગ્યાએ સ્થાયી થયા ત્યા પણ જમીન ધરાવે છે અને હવે આ મૂળ જમીન પર કબજો જમાવવા માટે કાર્યવાહી કરે છે તો જેમના જમીન નો હિસ્સો આપી શકાય કે નહિ આપી શકાય તો કેટલો હિસ્સો આપી શકાય તે જણાવશો જી
હા ભાઇ તેમનો હિસા મા આવતી જમિન આપી દેવિ જોઇએ
સીધી લીટીના વારસદાર હોય તો હિસ્સેદાર ગણાય.
Law of limitation effects land grabing act ?
Sir amne sarkar dwara gher thaal nii jamin 106 paikii bhag 1 mathi aapwa maa aaweli 6 ane amaru gher 106-2 bhaag ma bani gayu 6 to biji vaar fari vechan tatike lewi k na lewi jamin sudarna mate process janavo
મારી પાસે ચાલીસ વર્ષથી કબજો છે અને પચાસ રૂપિયા ના સ્ટેપ પર લખી આપેલ છે અને આજે જુની સરત ની જમીન થય એટલે વનવિભાગ મા સામે વાડા યે આપી દીધી છે તો હવે શું પગલાં લેવા જોઈએ
સાહેબ જે સમે વાળા પક્ષ ની જમીન ઈસટાપ પર વેચાણ કરેલ હોય અને જે વેચાણ આપેલ માલીક મરણ પામ્યો હોય તો છું કરવું
સાહેબ..હું 20વર્ષ થી જે મકાન માં રહું છુ તે મારા કાકા નાં નામે છે....અને હવે તે લેવા માંગે છે તો સુ હું એ મકાન નો માલિક બની શકું. તમારો જવાબ ની હું રાહ જોઇશ
Sir જમીન નો દસ્તાવેજ થયી ગયો હોય અને સામે વાળો એટલે કે જમીન રાખનાર પૈસા આપતો ન હોયતો સુ કરી સકાય કાઈ રસ્તો ખરો એના માટે
વકફ માં જમીન હોય અને ત્યાં 50વર્ષ થી રહેતા હોય તો શુ માલિકી નો દાવો કરી શકાય?
અમારી સહિયારી જમીનના બ્લોક છુટા પાડવાના છે જેના પર સહકારી મંડળીનો બોજો છે તો બોજા સાથે બ્લોક છુટા પડશે કે પછી બોજો ફરજિયાત પણે નવા નિયમ પ્રમાણે ઉતારવો પડશે?
જણાવશો🙏
ભાઈ પેલા બોજો ઉતારવો પડે 💯
માં ગીરો જમીન રાખી હતી તેમાંથી 2001 માં વેચાણ કિંમત કેટલી છે તો આજ સુધી સ્ટેમ્પ પર લખાણ છે તો ચાલી શકે ખરો
Ha vecha. Rakhi hoy aghat to chali shake
હું ૧૦ વર્ષ થી સરકારી જગ્યાએ કેબીન મુકીને રોજગારી દુકાન સલાવૂસૂ એનો આધાર પુરાવો થય સકે
નમસ્કાર સાહેબ હુ ખેતીની જમીન 40 વરસથી ખેતી કરું છું મારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી હવે જમીન માલિક કબ્જો ખાલી કરવાનું કે છે તો મને ન્યાય કેવી રીતે મળે જણાવશો Plz Ripply
@Neerajcpatel Khete ma Bavro ubhara badhu saf karyu jamin Lavling kri te samy ma papa a ano Andajit khrch Atyar na Hisabe Das lakh thay a khrcho kon taro Bap Aapse?
@@kiritjadeja3069.. પોતાની માલિકીની જમીન નથી તો કયા અધિકારે લેવલીંગ નો ખર્ચો.???
@Neerajcpatel Tara Bapne k kharcho karyo chhe a aapide
@Neerajcpatel Tara Bap ne puchhyu tu Bhosdina Taro Bap Sambhadi n sakyo tyare amne Didhi Ane Atyare jamin na Bhav Vadhya chhe Tyare aayo 60 Varshthi kya hto?
@Neerajcpatel Tara Nomber Aap Tane Khber pde Hu kon chhu
મારા દાદાને ગ્રાન્ડ થયેલ જમીન પર બીજા વ્યક્તિનો ૪૫ વર્ષથી કબજો હોય અને કોર્ટમાં દાવો રજૂ કરે તો શું એ વ્યક્તિ માલિક બની શકે ખરાં...?
ખૂબ સુંદર માહિતી આપી very good
નમસ્કાર સાહેબ મારી પાસે 43 વર્ષ પહેલા મારા બાપ દાદાએ જમીન વેચાતી લીધેલા તે તેનો ઓરીજનલ દસ્તાવેજ નથી મારી પાસે તો એનું શું થાય
સાહેબ અમે 40 વર્ષ થી જ્યાં રહીએછે એ જમીન વેચાણ રાખેલી છે અને અગમય કારણોસર નામે નથી થય તો અમારે શૂ કરવૂ અમારૂ ઘર તે જગ્યા ઉપર આવેલૂ છે7/12મા નામ બીજાનૂ છે અમારી પાસે ઘરવેરા પાવતી છે લાઈટ બીલ છે તો વેચાણ સ્ટેમ પણ 20રૂ નો છે
સંજયભાઈ અમારા ગામના ગામતળમા અમારો વાડો આવેલ છે આ વાડામા અસામાજીક તત્વોએ ઘણા સમય પહેલા અમને ખબર પડવા દીધા વગર જ ગામ પંચાયતમા તેમના નામે કરેલ છે તથા આ વાડાના કોઈ દસ્તાવેજો અમારી પાસે નથી માટે આ દસ્તાવેજો માટે અમે તાલુકા મામલતદાર કચેરીમાં આરટીઆઈ કરેલી પરંતુ મામલતદાર કચેરી એથી એક મહિનનો વીતી જવા છતા કોઈ જવાબ ના મળ્યો આથી મામલતદાર કચેરી એ ખાતરી કરતાં મામલતદાર ના કલાર્કે કહેલું કે તમે જે આરટીઆઈ કરેલ છે તેનો ઘણો સમય વીતી ગયો છે માટે તમને તે આરટીઆઈ થકી જવાબ નહીં મળે પણ તમને સાદી અરજીની સાચા દસ્તાવેજી કાગળ મળશે માટે તમારે બે સાદી અરજીઓ કરવી પડશે આમ વિશ્વાસ મા લઇ તને એક સાદી અરજી મા વાડાના ધારાબંધીના કાગળો તથા વાડાના દસ્તાવેજી કાગળો આપવા વિનંતી કરતી અરજી કરાવી તથા બીજી અરજી મા તેમને એવુ લખાવ્યુ કે મે કરેલી આરટીઆઈ મા માગેલદસ્તાવેજી કાગળની મારે કોઈ જરૂર નથી આમ લખાવી તેમને સાદી અરજી ઉપર ત્રણ રૂપિયાની ટિકિટ લગાવી અને તેના પર સહી લઈ લીધેલ અને તેના પછી આ ક્લાર્ક સાહેબે અમને સાચા કાગળો આપેલ નથી તથા વારંવાર ખાતરી કરતાં એવુ કહે છેક આ બધા દસ્તાવેજી કાગળો ગ્રામ પંચાયત મા હોય છે આમ કહી અમને ધક્કે ચડાવે છે માટે સાહેબ અમારે તમારા માર્ગદર્શન ની જરૂર છે કે હવે આગળ શું કરવું તેના વિશે અમને આ કોમેન્ટબોક્સ મા માર્ગદર્શન આપવા નમ્ર અરજ છે
સર નમસ્કાર👏🏻
સર તમારા આશીર્વાદ થી અને તમારા વિડ્યો જોઈને જે. લાભ મળ્યો એનું પરિણામ મળી ગયું છે. અમારો એક ખેતરની RTS હતી એ મંજૂર થઈ ગય છે.
પણ એની નોધ પ્રમાણિત થય ગઈ છે તો પણ અમારા નામો દાખલ થયા નથી...તો અમારે આગળ શું કરવું એની થોડી માહિતી આપશો...આપનો ખૂબ ખૂબ આભાર સર..
ખૂબ સરસ સાહેબ
સરસ માહિતી આપી છે સાહેબ
સંજય ભાઈ મે જમીન મે ૪૦ વર્ષ પહેલાં ખરીદી છે તેના મોટા ભાઈ પાસે થી ને હૂ કબજો ધરા વૂ શુ ને તે જમીન સપૂ કત ખાતાની હતી ને ત્યારે ત
તો તે દસ્તાવેજ નાં આધારે તમે તમારું નામ.જમીન માં દાખલ કરી સકો છો
અમારા ખેતર માં કૂવો છે અને અમે અમારા દાદાનાં ભાઈ ને ખાલી દીકરી હતી એટલે પંચમાં 1996 માં સમજૂતી થય હતી કે અમારે પાણી પી જાય એટલે એને પાય દેવાનું, કૂવાનું લેખીતમાં ક્યાંય એનો હક અથવા એનું નામ સામેલ નથી 7/12 કે નોંધમાં ને હવે એ લોકો ( ઘરજમાઈ આવા છે ) એ કુવાનો હિસ્સો માગે છે તો એનો કબજો કેવાય ??
સાહેબ એક જમીન છે અમારા કબજા ની છેલા 40 વર્ષ થી અમારો કબજો છે તો એના પેપરો કેવી રીતે બનાવવા?
મારા દાદા એ 50 વર્ષ થી જમીન લીધેલી છે અને 50 વર્ષ થી કબજો અમારોજછે ચોપડે કાચુ લખાણ છે પણ પારટી નામે કરી આપતી નથી તો શું કરવું
Hii sir ame amari jamin 70 varsh thi amari jode che pan te jamin bijana name che te jamin ma amara bap dada nu pan nam nathi to aa jamin amara name kai rite karvi sir Aanu solyustion mate parat javab apajo sir 🙏🙏🙏🙏
Very nice and good, Suggestions, Information and Adviced Necessarily Awareness State, National Peoples Safety, Security and Development regarding work good luck for future life opportunities and benefits in all fields.
Sir Ame. 35 vash thi Gamyal ni jamin per makan banavi mara parivarsathe rahiye che to shu aa makan mara nam per regulise thai sake.
Khubsaras ane up yogi chhe hu games Mara dada. Ni. Milkat mkan chhre. as jgya. 60 vars juni. Chhe me Mara dad ane falbeli hat I to ajje made Mara Nam par karvi hoy to sy karvu Mari paste kina KO I kagj Kathi to adverse possession ma made Kai rite court appli. Karvi Jen I ma hit I aapba vinti
Sir gram panchayat ni jamin ma maru mokan 15 year to se koy pon sarkari labha noti molto ava 30 mokan se.upay batavo.
Video muko sir
Very very nice..❤😮❤
ખુબ સરસ Sanjay bhai
માલિક ની સંમતિ વગર કબજેદાર જમીન પોતાના નામે કરી હોય પછી
માલિક કેટલા વર્ષ સુધી તે કોર્ટ માં અપીલ કરી સગે
તેને મુદત દોષ થી કેવી રીતે બચવું
હુ. છેલા 150.... વરસ થી રહેયસય .. મકાનુ..ભાડુ....4.. રુપીયા..છે.. હુ..45..વરસ થી કોરટ મા.. ભાડુ ભરુસવ .. મને ..મકાન ..માલીક .ખાલી કરવામાટે .મને દબાણ કરેછે .તો .મારે સુકરવુ
Saheb amari pase 50 vars uprthi ame jya haju pan amaru ghr che ane baju ma juno vado che hve dada ane papa bne nthi ane hve amone khbr nathi ke vado kono che pan juna dastavej ma lidhel btave che 399 ma ane hve amri upr gren lebig no kes karyo che
45/વર્ષ અગાઉ થી અમારો છે રોક ટોક વિના માલિક ખેડુત તરીકે નામે કરવા માટે સૂચના આપવા વિનંતી
સાહેબ મારી સલાહ લેવી છે
The Limitations Act1963 Article 65 and Article 27 clearly mentioned. Extinguished of right to property.
સાહેબ ૪૩વરસ કબજો છે. બાપદાદાએવીલથી આપેલી છે તેના વારસદારો એ વરસાઇ કરાવી દીધી છે વીલ રજીસ્ટર્ડ થયેલ છે હવે એની એન્ટ્રી પડાવી શકાય કે નહીં?
Ha
OkSir JayHind
આમાં કંઈ કલમ ઉમેરવી પડે છે
સાહેબ 37.2 શ્રીસરકારનીજમીનછે
1960 પેલાનામહતાઅતરેશ્રીસરકારનેનામછે
જોનાઉતારમાનામછે
તાલુકા જીરામાં કેશચલાવછે15.20.વરસ ઘાઢેલછે
અતારેઅમદાવાદ..મૂકેલ છે.ચારવરષથીપેનટીઞછે.G.R.Tમા.
50 વષૉથી મારા બાપ દાદાનો ભોગવટો હતો છતાં અમારી પાસે થી આર્મી વાળા ભાઇએ પડાવી લીધે છે તો મારે શું કરવું જોઈએ
શરસ માહિતી ધન્યવાદ સાહેબ
સર અમારે 60 વર્ષ થઈ ગયા છે.કબ્જા હકને અમારી પાસે કાગળ નથી હવે પંચાયત હટાવવા માગે છે.પ્લોટની ફરતે પથ્થરની પલંગ બાંધેલ છે.શું કરવું જણાવવા વિનંતી.
સાહેબ અમે 30વષૅ ઉપથી સરકારી ખરાબામા રહીયેછી તો આ કેસ તમે લડશો તો જણાવશો જી જયહીન્દં🙏🙏🙏🙏
અમેતો રુપિયા આપીને જમીન લીધી છે અને તે લોકો નોટરીકરી નથી આપતા અમારે શું કરવું 18, વર્ષ થી મકાન બનાવીયુછે જમીન પન બીજા નેનામેબોલેછે આનો ઉપાય બતાવવા વિનંતી
જવાબ આપવા વિનંતી
Hi
Hi
આ ચોર છે એની સલાહ લેતા નહી અને કેસ લડવા આપતા નહિ લૂંટી લેશે
Hu 50 vrshthi jmin kheduchu a jmin mara dada a vechti lidhi che pan a name par nathi the to su a loko jmin pachi ley shke che
sir ame 32 varas rahiye chhiye mota bhai e mara pagar mathi plot lidho ne upar na mal banavava mate mane apel to hu malikuno davo kari saku
ગોવેરમેંટ કો ઓપેરાટિવે સોસાયટી ના શું નિયમ હોય છે? શું તેમાં મકાન ખરીદી કે વેચી સકાય અને તે મકાન કોણ વેચી કે ખરીદી શકે?
આપની મદદ ની જરૂર છે સાહેબ હુ 55 વર્ષ થી સરકારી સંપતિ પર કબ્જો છે આ redvelopment માં જાય છે આઘુ ફ્લેટ અને tax Bill પણ hu 43 square metres નું ભરા છું અને મે 2/11/1997 માં AMC થી વેચાણ કરાર કર્યો છે
Sar apnon kayda kyon margdarshan hamara jivan mein Sharan Sulabh banaa beche Thankyou so Mach for being with us
નમસ્કાર સર !
ખેતીની જમીન માથી હક કમી માટે રૂપિયા 300 ના સ્ટેમ્પ પર લખાણ કરેલ પરંતુ 6 માસ થી વધુ સમય થઈ ગયેલ છે તો તે સ્ટેમ્પ માન્ય ગણાય કે નહિ જવાબ આપવા વિનંતી.
No
Saheb mare mara dada namethi plot mara name karvo che pan saheb mara dada e 1983 ma plot lidha hata pan saheb te samay maalike jagya aene Karine 75 plot Padela pan je plot mara dada e lidha teno dashtavej che pan 4 plotma entry temna naam ni nathi padi ane saheb me 6na hakpatrak Joya Tema saheb locha che je hakpatrak che Tema ane 712ma naam bija bijana che to mare su karvu
Saheb amari 9 ecad jamin cisarkar thai gayal se to su karvu pade ane kabjo 30 varas thi amara kane j se
Anaaa upar jarur kejo saheb su karvu joiy
What are the documents required to prove the posession of property ?
સિવીલ કોટ મા દાવો દાખલ કરિયો હોયતો ઓનલાઈન જોઈ સકાય
3o years govt land pr kabja related koi chukado k legal mahiti hoy to share krva vinanti...
હું આશા રાખું છું કે મને તમારો સહયોગ જરૂર મળશે 🙏🙏🙏🙏🙏
જય ભારત
🏠 ઘર❤️
કબજેદાર બાબત સરકારે કરેલ gr ની કોપી મોકલો.
કબજે દાર નો જી આર મોકલવા વિનંતી
સાહેબ મે એક જમીન 1985 મા રાખેલી છે તેનો દસ્તાવેજ પણ મારા નામ નો છે પણ તેમા જમીન માલિક નુ નામ એકત્રીકરણ ના ભંગ ને કારણે નીકળતુ નથી તો મારે આના માટે શું કરવું
સાહેબ મહેરબાની કરીને મને જવાબ આપો
Sudhara hukam
સર! આપની માહિતી ઘણા વ્યક્તિઓ માટે ઉપયોગી બની રહેશે, આપની સેવા આ માધ્યમ થી ચાલું રાખશો.
સરજી.જવાબ આપવા વિનંતી છે
Sir mara case ma same avu chhe but mara clint aa thi 35 year pehla 20rs na stam peper par dhadhdhamki thi singh karavi lidhu nd bhagadi didhu e loko kabjo kari ne bedha chhe but light bil , vero badhu mara clint na name ave chhe to plz mne gide karso kai rite davo dakhal karu
Sir દાદા ની જમીન 30 વરસ જૂની છે તો અમે હકદાર બની સકીએ ખરા
Thank you Sir.
સાહેબ મારા પપ્પાની જમીન 25 વરસ થી મને આપી દીધી હતી અને અમે 4 ભાઈઓ છે હવે એ 3 ભાઈ મારું ઘર તોડવીને મારા ભાગની જમીનમાં ભાગ પાડવા ઝગડો કરે છે તો મારે શું કરવું જોઈએ
વર્ષો સુધી છોકરી ને છોકરો પસંદ નાઆવે અને કબ્જો બાપ/દાદા કાકા/કુટુંબી નો હોય તો...એ લોકો માલિક બની જાય?
માલિક બદલાઈ જાય તો શું? પ્રવધન છે મકાન ખાલી કરવાનું?
Saheb 70vars no kabjo se to jamin male reply aapo
Land grabbing no kes lagyo hoy to su karvu
Sr ame pan purvaj the rhiye se to shu amne koy 'vadho nathi ne to amare shu karu joye amara ghar utade she plesh help me
Dear Sir,
Mare 10vigha jamin chhe jema Pappa nu name ganot MA aavtu hatu pan 2008 pachi mul Malik nu name aave chhe to su process karvi nam chadavva mate Atyare jamin no kabjo Mari pase j chhe.
Sir meharbani kari ne mane Koi rasto batavso please sir
Respected sir please
Sir mare 2 vars nu enrollment card expire Thai gayu che Ane hu aibe 18 fail thayo chu to have mare su karvanu rahese sir pls ans. Aapo sir
Amari Jammen par 1970 thi kabjo karel che ena ane amara nam pan 7/12 ma chadavel che
Saheb aap. Na Mobil number aapso amare consult kervano che
Pdf malthi nathi
Sir🙏 હીજરતી મીલ્કત એનીમી પ્રોપર્ટી ભાડુઆત ખરીદી શકે તેની પ્રોશેશ કઈ રીત ના કરી શકાય મુળ માલિક હિજરત કરીને પાકીસ્તાન ગયેલા છે તેનો ભાડા નો વહીવટ મામલતદાર કચેરી હસ્તક છે
Bhai kitni purani milkar he aap abhi eski dekh rekh karte ho allah apko kamyabi de
ઞામ, મંઞળભાઈ,હાથીભાઈ,દલાભાઈજેસંઞભાઈ,પરમારકાવિઠા,તા, બોરસદ, જી, આણંદ ણ
અમારા ઞામ મા અમારી પાસે 25 વરસથા વાડો હોય તો શુ કરાય
मेरा मानक किराया 100 रुप्या हे में 15 साल से रह रहा हु कोई रेंट एग्रीमेंट नहीं हुआ हे क्या कोर्ट 100 रूपीस का किराया बड़ा के 1000 कर सकती हे
મારા મમ્મી ના નામે આવાસ બનાવવા માટે 1989 મા કોઠારિયા રોડ ઉપર જમીન મલી હતી.
પણ તે સમય મા એક દારૂ વેચનારે તે જમીન પચાવી પાડેલ છે તો હું આ અરજી કરી શકુ ? ? ?
Ha
સર અમારે ૨૫ થી૩૦ વરસ થી ૨૦ ગુંથા અમારી પાસે કબ્જો છે અને એમાં સરકાર દાખલ છે અમારે એનો પટ ભરવો છે અને એમાં પટ ભરવી તો બીજાનું નામ આવે છે તો મારે છું કરવું મારો મો,૯૬૦૧૪૯૫૨૨૬. મને કોલ કરી થોડી માહિતી આપવા વિનંતી
આપની મદદની જરૂર સે મારું મકાન રિઝરવેશન માં આવે સે 32 વર્ષ થી કબ્જો ધરાવું સુ તો આ મકાન કાયદેસર થાય કે ના થાય
Sarkari awash khaliy kona kabja che badva athm nirbhay
Sir kharaba ni jamin 1952 pahlathi mara bap dada no kabjo Ane bhogvato che pan aa jamin Amara name nathi to shu karyavaahi karvi pade
suchit society act ?
Jayhend
Amari pase 1981thi mara pitaa a Dstavej thi jamin khridi kreli che pan antri amara naam par nthi to su krvu te sar jnavso
Sar me sarkari jamin par 50 varas no kabjo cha
ખેતર માં ઘર બનાવવા માટે ની લીગલ પ્રોસેસ ની જાણકારી શેર કરવા વિનંતી
Sir sahmati thhi 80 90 salthi che
Pan name nathi ssrd ma kesh dakhal
Che chu thase?
Very good mahiti 👍👍👍👍👍
Sir tamaro video joyo . Amari pan jamin vahechani babat ma amane jya Amara name nathi and ame 45 year thi vadhare time thi aa jamin khediye chiye amane Amara dada na samay thi jamin vahenchi ne aapi hati. Pan amari pase ena purava nathi to amare su karvu joye
અમારી.બાપદાદાની. જમીનમાં અમે80. 7:39 90વર્ષ.થી.ખેતી.કરીને.કબજો.ધરાવીએ.છીએ.જમાઈ.ખોટી.રીતે.વેચાણ.કરીને.નામે.કરી.લીધી.છે.તેને. મૂળ. વારસદારના.નામે.કરવા. શું.કરવું.
શ્રી સમાહર્તા જમીન નો મતલબ શુ થાય છે?
સરસ
હું માલીકીની જમીન 60વર્ષ થી ખેડુ શું માજોઈશે . સાહેબ