૧ર વર્ષ સુઘી કબજો કરનાર બની શકે છે સં૫ત્તિના માલીક. સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું વિશ્લેષણ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • ૧ર વર્ષ સુઘી કબજો કરનાર બની શકે છે સં૫ત્તિના માલીક. સુપ્રિમ કોર્ટના મહત્વના ચૂકાદાનું વિશ્લેષણ
    The person, owned possession of 12 years can be owner of land and property. The supreme court gave the verdicts.
    In our channel, we provide our solutions about land and properties. We also provide how to apply online and online land records.
    Property
    Guru
    Property Guru
    PropertyGuru

ความคิดเห็น • 189

  • @mumagmara1921
    @mumagmara1921 3 ปีที่แล้ว +9

    સર મારા પપ્પા અંને મારા દાદા બે ઉ ભાઈ એ 2010મા ખેતર વેચાણ રાખેલ છે તે અસમજ થી મારા દાદા ના ખાતે કરેલ છે તો તેમાં મારા પપ્પા નું નામ ચડે બે એ ભાઈ સહમત છે

  • @narayanbhaipatel1040
    @narayanbhaipatel1040 ปีที่แล้ว +1

    ખૂબ સર માહિતી બદલ અભિનંદન🙏🏿🙏🏿

  • @dharmeshpatel5773
    @dharmeshpatel5773 24 วันที่ผ่านมา

    👌

  • @Rayaji_51
    @Rayaji_51 ปีที่แล้ว

    સુંદર પ્રસ્તુતી

  • @kamleshbarot989
    @kamleshbarot989 2 ปีที่แล้ว

    !! Congratulations Very nice and good Suggestion, Information and Advised. !!

  • @yogeshraval3209
    @yogeshraval3209 3 ปีที่แล้ว +1

    આભાર

  • @rathodarvind3823
    @rathodarvind3823 ปีที่แล้ว +1

    સુપ્રીમ કોર્ટ સમક્ષ મારી દરખાસ્ત છે મારી જમીન 1950 મા સરકારી કંપનીને આપેલી ભાડે અભણ દાદાને કારણે નકલમા 1 ખેતર ને બદલે મારી. 3.ભાગમા નામ દખલ કરેછે જેથી મને આનો નિકાલ અપાવો હુ હજુ પણ આ જમીન મા 1951 થી આ .3 .ભાગમા ખેતીકરુછુ અને મારુ ઘર પણછે

  • @kamalerp53
    @kamalerp53 2 ปีที่แล้ว

    It is a good informative video and gold bless you for spreading such knowledgeable information.
    My friend has brought one home in society and took possession in 2014.
    Behind his home, there some land is available, i.e. Open Plot. That open plot is situated in such a way that only he can use. Currently, my friend is using that open plot for planting the plants, small trees.
    As per the society map which was passed by the Municipality, that plot is not a part of the common plot.
    When "Dastavej" was made at that time it was written in Dastavej that that open plot is a common plot but as per society map, that is not a common plot. Infact, my friend went to the Municipality and that clerk told that u can use that open plot.
    Now query is
    1) Can my friend fence that plot to deny entry of other member
    2) Technically no owner in written of that open plot then who will be the owner
    3) Can my friend go to Municipality, claim his ownership name and start to pay Municipality tax.
    4) Can my friend build a room.
    5) who is the owner of this plot. (Technically)
    6) In which capacity he can use this plot, i.e. planting trees, putting swing etc
    I appreciate your feedback.
    Thank you.

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 ปีที่แล้ว

    Very very nice.❤😮❤..jgd

  • @shankarbhaisangada8073
    @shankarbhaisangada8073 2 ปีที่แล้ว +1

    Thank you

  • @GMBHUVA-lm4dh
    @GMBHUVA-lm4dh 4 ปีที่แล้ว +8

    સાહેબ આપણે કોઈ પણ જમીન પર 12 અથવા 13 વર્ષ કબજો હોય તો તે જમીન પર આપણા ખાતે થઈ શકે?

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว

      વિડીયો બીજી વાર જોઈ લ્યો

    • @sayyedmaheboob949
      @sayyedmaheboob949 2 ปีที่แล้ว

      Khate naa thay pedhi nama kyo thi lawsho jamin pela jemna naam hashe amnu nome hatasho to padhi nomo aapwo padse

    • @valaramjibhai7727
      @valaramjibhai7727 2 ปีที่แล้ว

      Vala. Ramji. Bhai

  • @ALLVIDEOS-ek2ol
    @ALLVIDEOS-ek2ol 4 ปีที่แล้ว +1

    Nice

  • @kantibhaipatel7619
    @kantibhaipatel7619 ปีที่แล้ว

    Aa banne judge ment na number aapso, mahiti khub saras che

  • @dilipsinhparmar308
    @dilipsinhparmar308 ปีที่แล้ว

    મારા પિતાએ જમીન વેચાણ રાખેલ છે પણ નવી શરત ની હોવાથી નામ ચઢતું નથી.30 વરસ થી કબજો અમારી પાસે જ છે. ઉપાય બતાવા વિનંતી sir.

  • @allaboutdesai5461
    @allaboutdesai5461 4 ปีที่แล้ว +1

    Ok

  • @lalajithakor2515
    @lalajithakor2515 4 ปีที่แล้ว +1

    ગુડ

  • @ganpatsingparamar5684
    @ganpatsingparamar5684 ปีที่แล้ว +1

    સાહેબ શું હરિજન ની જમીન નો કોઈ વ્યક્તિ એ ગેર કાયદેસર કબજો જમાવ્યો હોય તો કય રીતે પાછી મેળવી શકાય સરડ કાયદીક જાણકારી આપશે

  • @akbarhusen641
    @akbarhusen641 2 ปีที่แล้ว +2

    દરગાહ મા કર માફી હોયછે ને દરગાહ ઈતર પંચાયત માં બોલતી હોય એના(પુજારી) મુજાવર40 વર્ષ થીમુજાવરી કરતા ધરતાહોય શુ એ મુઝાવર નેનામે નાથ ઈ શકે ? નેલાઈટ નુ બિલ મુજાવર નામે છે તોએમા શુ ? થ ઈ શકે

  • @jiaanparmar2337
    @jiaanparmar2337 8 วันที่ผ่านมา

    Sir amari dada ni jamin ame kahya vagar bijane vechi dithi che ame kes pan chale che

  • @JamanParmar-r1z
    @JamanParmar-r1z หลายเดือนก่อน

    30varsh.thi.gavcarn.vari.ne.tema.ambana.jad.vaviya.hoy.to.jamin.mdi.shke

  • @sarfarajvhora3485
    @sarfarajvhora3485 3 หลายเดือนก่อน

    vadiloparjit jamin pitae putrvadhu na name dastavej kari didho to dikri ne hakk male

  • @kavya1995
    @kavya1995 ปีที่แล้ว

    1970 pehla thi kabjo Karel hoy Ane amne vadhu ne vadhu gerkaydesar kabjo karvani koshish kare chhe AA kabjo Khali karavi sakay

  • @VishnuCharel-bw7bk
    @VishnuCharel-bw7bk 6 หลายเดือนก่อน +1

    2005તી હમે બોગવતો કરીએ.દસ્તાવેજ.વડે.જમીન. મલેકરી

  • @bharatdarji4965
    @bharatdarji4965 2 หลายเดือนก่อน

    કોઈપણ વ્યક્તિ પાસે 24 થી વર્ષથી ભાડુઆત તરીકે છે તો અચાનક ભાડું ડબલ કરી શકે મકાન માલિક કે નહીં અને ડબલ કરે તો ભાડુવાત ને આગળ કઈ કાર્યવાહી કરવી કે જેથી મકાન મકાનની માલિકી થઈ શકે

  • @ashokbhainanbhaisolanki4129
    @ashokbhainanbhaisolanki4129 2 ปีที่แล้ว +1

    સર મારિપાશે 30વષથીકબજોછેતોમારેસર..શુકવુ ક ઈક ઉપાય બતાવો મારા મોટા પપ્પા નામે છે તો મારુ નામ કેવી રીતે દાખલ થયા તે માટે વીનંતી કરુ છું ઉપાય બતાવો તો સારું સર

  • @govindjaleya3509
    @govindjaleya3509 3 ปีที่แล้ว +1

    Samachar

  • @ravallaljibhai
    @ravallaljibhai ปีที่แล้ว

    સર આજે ૨૮ વર્ષ પેહલા મારા પપ્પાએ જમીન વેચાણ રાખેલ છે દસ્તાવેજ કરવા ગયા ત્યારે સહી ખોટી કરતા બોલાચાલી થઈ હતી તે પછી મારા પપ્પા નું અવસાન થઈ ગયું હવે અત્યારે એ ભાઈ ૫૦ ટકા હિસ્સો માંગે અત્યારે હાલમાં કબજો પણ અમારી પાસે તેનું શું કરવું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી

  • @vasudevbhaigondaliya7889
    @vasudevbhaigondaliya7889 8 หลายเดือนก่อน

    Ame 1955 thi mandirni jminana khatedar chiye mare biji jagyaye jamin kharidava prant ne araji aapi hati pan te aaraji mate jamin bhetni che kahi rad Kari to biji jagyaye jamin kharidava shu karavu.

  • @kaivalkhant8005
    @kaivalkhant8005 3 ปีที่แล้ว

    હાલમાં મારી જમીન ઉપર બીજી પાર્ટી નો કબજો છે જમીન ના જુના ઉતારા માં મારા ફાધરનું નામ છે પરંતુ બન્યું એવું કે આ જમીન મારા ફાધર એ બીજાને વાવેતર કરવા આપેલી જમીન નવી શરતની હોવાથી સરકારે ખાલસા કરેલ છે હાલ સિવિલ court appeal કરેલ છે ત્રણ ચુકાદો આવેલ નથી તો શું

  • @shobhanabenvijaybhaipatel3429
    @shobhanabenvijaybhaipatel3429 4 ปีที่แล้ว +1

    Gujarat Mehasana Vijapur

  • @anajigamit561
    @anajigamit561 2 หลายเดือนก่อน

    સાહેબ.અમારી.પાસે90.થી100ની.ખેતીની.જમીન.કબજામાં.છે.નામે.કરવા.શું.કરવું.પડશે

    • @anajigamit561
      @anajigamit561 2 หลายเดือนก่อน

      માહિતી.જાણકારી. આપો

  • @Rayaji_51
    @Rayaji_51 ปีที่แล้ว

    જમીન ગણોતધારાની જોગવાઈ મુજબ સરકાર દાખલ થયેલી છે સરકારે કબ્જો લીધો નથી, મૂળ જમીન માલીકનો નથી પરંતુ જમીન સરકાર દાખલ થયા પહેલાં જમીન વેચાણ રાખનારનો છે ત્રીસ વર્ષનો હોય તો શુ કરી શકાય ?

  • @jigarchaudhari8494
    @jigarchaudhari8494 หลายเดือนก่อน

    સાહેબ શ્રી હું 1996 ની સાલમાં 3 વીઘા જમીન 240000 માં રાખી હતી પણ તે મોટા ભાઈ ના નામે હતી અને હું નાના ભાઈ જોડે રાખી હતી નાના ભાઈ જોડે 20 રૂપિયાનો સ્ટેમ્પ કારેલ છે 1996 થી આજ સુધી કબ્જો અમારી જોડે જ છે હવે મોટો ભાઈ દસ્તાવેજ કારીયાપવાની ના પાડે છે તો શું કરવું જોઈએ.

  • @bharatdarji4965
    @bharatdarji4965 2 หลายเดือนก่อน

    સાહેબ મારી પાસે 24 વર્ષ જૂનો એડવર્સ પજેશન હોય તો મારે હવે માલિકી હક કરવા માટે શું કરવું જોઈએ

  • @makvanaranjitbhaihirabhaim7610
    @makvanaranjitbhaihirabhaim7610 2 ปีที่แล้ว

    દસ્તાવેજ જૂનો સે સર પણ સાત બાર તેના નામે નીકળે સે જમીન અમારાં દાદા એ લીધી હતી આના માટે માહિતી આપો

  • @galathiyapravin2804
    @galathiyapravin2804 3 หลายเดือนก่อน

    Ramram

  • @arvindrathwa5447
    @arvindrathwa5447 2 ปีที่แล้ว

    Hu chhela 45 varas thi jamin ma kheti karu 6u parantu te jamin halma
    Sarkari padtar Lakhelu 6e. aava kissama su karvu. Ane mangani karel paranto yogiy javab madel nathi to su karvu.

  • @maheshshiyal2382
    @maheshshiyal2382 3 ปีที่แล้ว +3

    Mari pase 40 varsthi kabjo se to su karvu
    Please Reply

  • @premjiparmar4800
    @premjiparmar4800 2 ปีที่แล้ว

    મારે વીશવષૅપહેલાજમીનલિધેલછેતયારેસયૂકતખાતેચાલતૂહતુનેતેનામોટાભાઈદશતાવેજકરીદીધોહતોપછિનોધબીજાવષૅતેનાભાઈનાખાતેચડાવિદીધીતોહવેતેજમીનનીનોધપડામાટેશુકરવુ.

  • @clashlover5375
    @clashlover5375 4 ปีที่แล้ว +1

    Sarkari jamin ma kabjo karyo Hoy to pan??

  • @sidduvasava1326
    @sidduvasava1326 ปีที่แล้ว +1

    Bhai ak kachu Ghar lidhelu 1993 ma vechan karar panchayat ma tharav Karine Ru 38,000 ma kharidi kareli Ane Attiyare Fari Bijane 2016 ma navo tharav Kari Aapelo che kort ma kes chale che su karvu amare ??

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  ปีที่แล้ว

      તમારે શું કરવું છે?

  • @alipatel7363
    @alipatel7363 3 ปีที่แล้ว +1

    40 varsha thi varsagat vahechni ma aveli jamin jenu kabjo mari pase che ane te nam par bijana che aavi jamin mara name karva su karvu aanu javab kiya jovu

    • @sayyedmaheboob949
      @sayyedmaheboob949 2 ปีที่แล้ว

      Saheb pedhinomo kyo thi lawsho kheti mehshul vibhag nu kanoon wancho

  • @sanjaychavdasanjaychavda1120
    @sanjaychavdasanjaychavda1120 3 ปีที่แล้ว +1

    Hallo sar Amara dada 3bhai hata tamane madine jamin kharidi ane rajistar 1 naam thi Kari 45 vars thi Te jamin khediye 6iye Amara naam dakhal karava 6e sahamti aapata nathi su karvu..... Please replay

    • @dhanjibhaichaudhari4159
      @dhanjibhaichaudhari4159 ปีที่แล้ว

      Hallsir amara pita 3bhai hata tamane madine jamin kharidi ane rajistar 1 naam thi kari 80 varsyhi se jamin hal khediye siye amaranaamdakhl karva se sahmati aapta nati su karvu batavo

  • @lilavakhala6361
    @lilavakhala6361 4 ปีที่แล้ว +1

    Kheti ni jaminma ghar bhandva lidheli jamin 7/12 ni jamin ma 5o rs.stemp per lakhi ape kheti ni jamin 1 guntha jetli vechay kheti?

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว

      આ રીતે વેચાણ ન થઈ શકે

  • @kiranvasava2326
    @kiranvasava2326 4 ปีที่แล้ว +1

    સર મારા પપા ની માતા ના પિતા ની જમીન છે
    તે મા મારા દાદી નુ નામ છે તો સામે વાળ!
    અેમ કહે છે કે તમે લઞન કરી ને જતા રહીયા છો એટલે તમારુ ના જમીન મા ભાઞ લાઞે અને અમારા પાસે 18 વષૅ નો કબજો છે,
    સર અેમ ના નામ કાઢવા હોય તો સૂ કરવુ

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว

      તમારો પ્રશ્ન સમજાતો નથી, વ્યવસ્થિત લખવા વિનંતી.
      એક બાજુ તમારે દાદીનું નામ રાખવું છે અને તમે છેલ્લે નામ કાઢવાનું કહો છો!!

  • @makvanaranjitbhaihirabhaim7610
    @makvanaranjitbhaihirabhaim7610 2 ปีที่แล้ว +2

    તેવો ખાતે નથી કરતા તેના માટે ઉપાય સર મહેરબાની રહેશે

  • @shreyahinsu3934
    @shreyahinsu3934 4 ปีที่แล้ว

    Jamin ni baju ma kharabo madi sake , godown banava mate?

  • @jayeshpadhiyar8189
    @jayeshpadhiyar8189 4 ปีที่แล้ว +2

    ૩ ભાઈઓ ની જમીન મા એક સર્વે નંબર ૨૦૧૨ મા ઈન્ડસ્ટ્રી મા વેચાણ કરેલ છે
    પરંતુ ૩ ભાઈઓ ના નામ ૧૯૬૮ મા હતા.. પછી ૧૯૭૩ મા મોટાભાઈ ના નામે થઈ બાકી ના ૨ ના નામ ગણોતિયા ખેડૂત મા આવ્યા પછી ૧૯૯૫ મા આ ગણોતિયા ના નામ ૭/૧૨ માથી ગાયબ જ થઈ ગયા .
    હવે વેચાણ થયેલ સર્વે નંબર મોટા ભાઈના નામે વેચાણ કરી દીધેલ છે.
    બાકીના બેને કાઈજ ખબર નથી. તો હવે આગળ શું કરી શકાય...... 🙏

    • @p.kbhojaviya8223
      @p.kbhojaviya8223 3 ปีที่แล้ว

      Bhai mare pan aaj locha chhe tamne kay jan hoy to mane batavjo sar

  • @bhikhabhaipatel5083
    @bhikhabhaipatel5083 3 ปีที่แล้ว +1

    સર અમે એક ખેતર આશરે 50 વર્ષ અગાઉવેચાણ લીધેલ જે નો જેતે સમયે દસ્તાવેજ કરાવેલ નહિ બાદ મા અમારે સામાજિક ઝગડો થતા અમને દસ્તાવેજ કરી આપેલ નહીં જેથી અમે 2013 મા મામલતદાર શ્રી પાસે પાણીપત્રકે તેમજ કબ્જેદાર તરીકે નામ દાખલ કરાવવા અરજી આપેલ જેમાં સામેવાળાએ કોઈ વાંધો લીધેલ નથી કે મુદતે હાજર રહેલા ન હોય અમારું નામ દાખલ થયેલ છે તો શું હવે અમે કોર્ટમાં જઇ ને જમીન અમારા નામે કરવી શકીએ

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  3 ปีที่แล้ว

      હા, કોર્ટમાં જઈ શકો. પણ તમે દસ્તાવેજ નોંધણી કરાવેલ નથી એટલે કેસ તમારા ફેવરમાં કદાચ ન પણ આવે

    • @bhikhabhaipatel5083
      @bhikhabhaipatel5083 3 ปีที่แล้ว +2

      તો 12 વર્ષ નો શુ મતલબ

  • @vishnubharwad4145
    @vishnubharwad4145 2 ปีที่แล้ว +1

    તો લેન્ડ ગેબિનસ કેવિ રીતે લાગે જરા જણાવજો

  • @sureshmavi5400
    @sureshmavi5400 3 ปีที่แล้ว

    Bhai aapde jamin hamari se ane bhai na dakhla pan nakhel se 2 pidi
    Sudhi koie jamin naj nthi magi
    Ane have mage se to su karvu joie
    Plis ripple aapo bhai

  • @er.gurjarvijayram4541
    @er.gurjarvijayram4541 3 ปีที่แล้ว

    Dear sir mure pass tex bill download krne ke liye tenement number nhi hai to kese download kre please sir help me

  • @ketanthakor1776
    @ketanthakor1776 4 ปีที่แล้ว +1

    સર મારી પાસે 7 વીઘા જમીન સે .જે પાર્ટી પાસે થી લીધી તેનું નામ 7/12મા હાલ નામ નથી.માત્ર તેની પાસે 25 વર્ષ જૂનું કલેકટર નુ ફી ભરેલી પાવતી સે.વેચાણ ની .હાલ 7/12 મા બીજી પાર્ટી નું નામ બોલે સે .તો મારે સુ કરવું.યોગ્ય સલાહ આપશોજી.

  • @aniruddhasinhjadeja1782
    @aniruddhasinhjadeja1782 ปีที่แล้ว

    Par dada ni jameen PR company ye vari lidhi???????

  • @karansingsolanki9387
    @karansingsolanki9387 2 ปีที่แล้ว +1

    50thi60sal thi kadajo se kaydesar pan malik tarike nam nathi to amare su karavu

  • @parmarsunil4559
    @parmarsunil4559 7 หลายเดือนก่อน

    વિઘરોટી ભરેલી પહોચ છે તો સરવે નંબર જોવા માટે
    શુ કરવુ

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 4 ปีที่แล้ว +4

    સર નમસ્કાર! આપણું ખેતર બીજો 10વરસ થી વાવેતર કરતા હોય તો? તે જમીન તેની થઈ જશે ?અને તે ખેતર ખાલી કરતો નથી.

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว

      કયો તાલુકો?

    • @rajveerbhai7285
      @rajveerbhai7285 4 ปีที่แล้ว

      Ha aapne pan aavu j chhe aana vise aakho વિડિયો banavo

    • @premvatiofficials5634
      @premvatiofficials5634 2 ปีที่แล้ว

      @@KrushiKalaGujarat ભાઇ પણ ખોટી વારસાઇ થઇ હોય તો સુ કરવુ

  • @sumitarapatel9336
    @sumitarapatel9336 ปีที่แล้ว

    Sir mare pasy 22 varsh thi jmin mara ssray aapyli hti Mary London javathi Mari jmin tymj makan ma mara diye y pyddi namu bnaviu any kort ma kysh kriyo chy. Aajy11 varsh thi kort ma kash chaly chy ty. Loko mudat ma hajari. Aapta nthi. Biju k. Maru house. Allahabad matymny saman sathy pchavi ledhu chy any. Amaru nam kdaviny. Tymna any tymna badko na namy kre lidhu chy. To sir. Please mny. Sacho. Nyay mdy tyvo. Upay. Btav so. Thanks

  • @dasharathkatara5303
    @dasharathkatara5303 4 ปีที่แล้ว +2

    Jamin ma varasai baki chhe pan thai sakti nathi to su karavu,
    Talati ne bi bolavi ne araji kari pan 1 vyakti ni samati na hati to varasai na thai, to su karavu

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว

      વારસાઈ કરવામાં તમામ વ્યક્તિની સહમતી ની જરૂર નથી, માત્ર એક વ્યક્તિ પણ સોગંદનામું કરી વારસાઈ પડાવી શકે. તલાટી ના કરી આપતા હોય તો એમના ઉપરી અધિકારીને લેખિતમાં અરજી કરો

    • @dipakchauhan3936
      @dipakchauhan3936 4 ปีที่แล้ว +1

      Dashatbhaimalbhaigamjavolnijminnokabjomarripaseslabgbarvvstenojvabalone

    • @dipakchauhan3936
      @dipakchauhan3936 4 ปีที่แล้ว +1

      1950to2020sautjvabaaprntirekodtovaegyesetenikayvanikrvi

    • @dasharathkatara5303
      @dasharathkatara5303 4 ปีที่แล้ว +1

      @@dipakchauhan3936 please write clean

    • @dipakchauhan3936
      @dipakchauhan3936 4 ปีที่แล้ว

      And

  • @bharatbharawad5548
    @bharatbharawad5548 3 ปีที่แล้ว

    Sir, mara dada a 1973 ma jamin nu banakhat karavel chhe pandastavej karavel nathi tethi same vala nu nam nakal ma bole chhe to su karvu...

  • @sureshsodha9681
    @sureshsodha9681 2 ปีที่แล้ว

    सर पत्नी को कोर्ट की भाषा में संपत्ति या मिलकत, क्या कहते है? यह फिर.....….....खाली जगह में लिखे।

  • @rajubhairathod527
    @rajubhairathod527 3 ปีที่แล้ว +1

    નામંજૂર વારસાઈ અપીલ અરજી કેવી રીતે થાય

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  3 ปีที่แล้ว

      એનો અલગ વિડીયો બનાવીશું

  • @rasiknita5169
    @rasiknita5169 4 ปีที่แล้ว +1

    Pak ubho hoyato jamin mapani thase?

  • @ashwinmistri2706
    @ashwinmistri2706 4 ปีที่แล้ว +4

    વાધૉ હોય તૉ ક્યાં અરજી કરવી

  • @mukundraydave4577
    @mukundraydave4577 6 หลายเดือนก่อน

    Amare pan mandir no prashan hova thi tamaro nomber aapva vinanti mankeshwar mahadev mandir virpur jalaram

  • @hiteshgolakiya5690
    @hiteshgolakiya5690 2 ปีที่แล้ว

    Hello

  • @patelranchhodbhai5777
    @patelranchhodbhai5777 3 ปีที่แล้ว

    R N Patel

    • @patelranchhodbhai5777
      @patelranchhodbhai5777 3 ปีที่แล้ว

      R N Patel sarkari jamin ke je gamthanma nim thayel chhe tema gamni manjurithi makano banavel hoy to kaydesar kevi rite Kari shakay ?

  • @harshaparekh2433
    @harshaparekh2433 2 ปีที่แล้ว

    👍

  • @pathakmilan
    @pathakmilan 4 ปีที่แล้ว +1

    sir mara dadani jamin hati e amne hamna khabar padi to shu ame khatedar thai sakye 7/12 ma mara dada nu nam bole chhe haji ane te hayat nathi

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว +1

      હા, ખાતેદાર થઈ શકો. દાદાની વારસાઈ પડાવી લ્યો એટલે તમારા પિતાશ્રીનું નામ દાખલ થઈ જશે

    • @pathakmilan
      @pathakmilan 4 ปีที่แล้ว +1

      @@KrushiKalaGujarat sir haji ek puchhvanu hatu k atyare jamin 10 gutha jetlij batave chhe to pan shaky to chhe ne??
      ane sir mara rahenak makan na sarve no. ma jota shree sharkar evu nam batave chhe to eno kyo rasto lai sakay

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว +1

      @@pathakmilan 10 ગુંઠા હોય તો પણ થઈ શકે

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว +1

      @@pathakmilanતમારું રહેણાંક મકાન ગામતળમાં આવેલું છે? (મતલબ કે પંચાયત દ્વારા પ્લોટ આપેલ હતો?)

    • @pathakmilan
      @pathakmilan 4 ปีที่แล้ว

      @@KrushiKalaGujarat abhar saheb

  • @rasiknita5169
    @rasiknita5169 4 ปีที่แล้ว +1

    Jamin mapani kyare tha
    se nahi

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว

      ગમે ત્યારે થઈ શકે

  • @rasikpatel2478
    @rasikpatel2478 3 ปีที่แล้ว

    ગામ પંચાયત ની સરકારી જમીન માં 30 વર્ષ થી કબ્જો હું ધરાવું છુ અને વેચાણ લેવા મોગણી પણ ચાલુ છે તો શું થઈ શકે

  • @jagdishbhaibariya7756
    @jagdishbhaibariya7756 3 ปีที่แล้ว

    Khate thel jamin rad thae shke

  • @jyotsnamandaliya5035
    @jyotsnamandaliya5035 ปีที่แล้ว

    Ur knowledge is limited.see,darshansingh v/s gurjarsingh.

  • @parshottmbhaimakwana7523
    @parshottmbhaimakwana7523 4 ปีที่แล้ว

    Sir Mara pitaji40 varsa pahala sarkari paftar mathi Mara pitaji jamin madali adhava panhayat thi madali thoda time pasi jamin Koi Karan thi.jamin sarkari tabe Thai gaual Sha to sir as jamin Mana Madi saka 6 ka nahi Mari vinti 6 ka Sachi mahiti aapso Mara pitaji davlok thayal 6 ask thi 20 varas thayal6 to Sachi mahiti aapso aana tamaro mobail nambar aapva vinti Maru nam parshotambhai 6

  • @bharvadlalabhai3349
    @bharvadlalabhai3349 3 ปีที่แล้ว

    સર મારા પપ્પાએ 1985 માં વેચાણ રાખેલી જમીન છે 100 રુપિયા ના સ્ટેમ્પ કાગળ ઉપર સહિ કરેલ છે અને કબજો પણ છે તો શું કરવું જણાવશો

  • @sureshsodha9681
    @sureshsodha9681 2 ปีที่แล้ว

    शु पत्नी बीजा साथे भागी जाय तो पछी तेनी थई जाय ?

    • @shlokvyasgameing4681
      @shlokvyasgameing4681 ปีที่แล้ว

      1989 મા કરાવેલ અેફીડેવીટ રજુ કરવા સમય મયાઁદા જણાવશો.

  • @soyabhanifbhaikaji709
    @soyabhanifbhaikaji709 4 ปีที่แล้ว

    મારી પાસે 15 વર્ષ થી જમીનનો કબજો છે તો હુ માલિક કઈ રીતે બની શકુ.

  • @kagubhairathva611
    @kagubhairathva611 หลายเดือนก่อน

    સરમારાદાદા1971માસબરજીસટેનકરેલતો

  • @shakticatering9198
    @shakticatering9198 4 ปีที่แล้ว +1

    25 વર્ષ થી અમે જમીન વેચાણ લીધી છે કોઈ આધાર કે પુરાવા કે દસ્તાવેજ કરેલ નથી ૨૫ વર્ષ સુધી નો કબજો છે. તો આમાં છુ કરવું ...

    • @sukhabhaisukhabhai471
      @sukhabhaisukhabhai471 3 ปีที่แล้ว

      સર મારે 35વર્ષ કબજો શે તો સરકારી મને મળશે

    • @sukhabhaisukhabhai471
      @sukhabhaisukhabhai471 3 ปีที่แล้ว

      સર હું આદિવાસી સુ

    • @VikramVikram-tw8vu
      @VikramVikram-tw8vu 3 ปีที่แล้ว

      Sr ame kharabani jamin ma 300 thi 400 varsh junu makan dharaviye chiye pan amne ajubaju na loko heran kare che to aa jamin par kabjo amne mali sakse

    • @VikramVikram-tw8vu
      @VikramVikram-tw8vu 3 ปีที่แล้ว

      Aani mate amare su karvu amaro kabjo malta ketlo taim lagse

  • @salimminapara2527
    @salimminapara2527 3 ปีที่แล้ว

    કેસ નંબર મળી શકશે

  • @digvijayzala9223
    @digvijayzala9223 ปีที่แล้ว +1

    Not good

  • @ramajithakor2640
    @ramajithakor2640 2 ปีที่แล้ว

    એક બાજુ માં બેસાડી ને

  • @lnbagivala8824
    @lnbagivala8824 4 ปีที่แล้ว +1

    સર, સરકારી પડતર જમીન મા 35 વર્ષ ઉપર જુનો કબજો આપણી પાસે છે, તેની માગણી ની અરજી કોની પાસે કરવી, સર, તમારો નંબર આપો ડીટેલ મા વાત કરવી છે.

  • @lalajithakor2515
    @lalajithakor2515 4 ปีที่แล้ว +2

    સર મારી જમીનનો દાવાનોકેસછે મને તમારો મોબાઇલ નંબર આપજો pLzસર

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว

      બોલો ને , અહીં જ પ્રશ્ન કહી દો

  • @mahesvaghela6214
    @mahesvaghela6214 2 ปีที่แล้ว +1

    ચાલીસવષૅ

  • @bharatsolanki1283
    @bharatsolanki1283 ปีที่แล้ว

    મારી પશે 1982થી કપજો છે ટેમ્પો છે ને પેલાગીરોનાકરયાતા પછી બાનાખત ને પછી સરતી વેચાન ને પછી વેચાણ બધા સ્ટેપ રજીસટર નથી કરેલા પન કપજોહજુસૂધી મારીપાશેછે ને મહેસૂલ પન હૂભરૂછુ હવે મને જમીન આપવાની નાપડૈછે પન કપજોમૈ છોડયોનથી

  • @rajnibariya256
    @rajnibariya256 3 ปีที่แล้ว

    Khotu che

  • @sandeepshah9709
    @sandeepshah9709 ปีที่แล้ว

    Tamara contact number mane moklo...

  • @user-dx2yl9kj7p
    @user-dx2yl9kj7p 3 ปีที่แล้ว +1

    Bhai Tamara mo no aapjo please

  • @ketcoenterprise5169
    @ketcoenterprise5169 2 ปีที่แล้ว

    તમારા નંબર આપશો

  • @hasamlakha6224
    @hasamlakha6224 2 ปีที่แล้ว +1

    નંબર આપો ને સર

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  ปีที่แล้ว

      આપનો પ્રશ્ન અહીં લખી શકો છો

  • @palijibhaisagathiya4171
    @palijibhaisagathiya4171 2 ปีที่แล้ว +1

    Tamro mobail contect mokalo

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  ปีที่แล้ว

      આપનો પ્રશ્ન અહીં રજૂ કરી શકો છો

  • @golkiyaartit244
    @golkiyaartit244 ปีที่แล้ว +1

    તમારાનબર. આપોનેસાઈબ

  • @chaturbhairathod3514
    @chaturbhairathod3514 ปีที่แล้ว

    ૧૪વષૅ થી સરવે નંબર મકાન છે તો્ શૂથાય

  • @pankajdabgar8922
    @pankajdabgar8922 4 ปีที่แล้ว +3

    સર સરકારી પડતર જમીન ફરી મુળ માલીક ને મળે?

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว

      મૂળ માલિક તો સરકાર હોય ને?

    • @pankajdabgar8922
      @pankajdabgar8922 4 ปีที่แล้ว +1

      @@KrushiKalaGujarat અેટલે સર મુળ માલિક મારા દાદા હતા 7/12 મા 1st નોધ નંબર જોઈએ તો દાદા નુ નામ બોલે કબજે દાર મા પન હાલ સરકારી પડતર હેળે છે તો શુ કરવુ કે એ જમીન અમને પરત મળે

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว

      @@pankajdabgar8922 જે નોંધથી જમીન સરકાર દાખલ થઈ હોય એ નોંધ વિરુદ્ધ અપીલ કરવી પડે, તો કદાચ તમારા મૂળ નામે આવી શકે.

    • @pankajdabgar8922
      @pankajdabgar8922 4 ปีที่แล้ว

      @@KrushiKalaGujarat હા સર અમે લોકો છેલા 1 વષૅ થી અેજ કરીયે છીયે પન તમે જેમ કીધુ એમ પન એ નોધ જ તલાટી એ નય પાડી

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  4 ปีที่แล้ว

      @@pankajdabgar8922 આમાં તલાટીનો ક્યાં કોઈ રોલ આવે છે?

  • @heenapatel4009
    @heenapatel4009 3 ปีที่แล้ว

    તમારો નંબર આપો