Uncut Podcast। Raam Mori સાથે વાતોનું અતથી ઇતિ! Jamawat।Devanshi Joshi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat-...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 529

  • @ajay_oghad9868
    @ajay_oghad9868 ปีที่แล้ว +72

    સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે હુ અજય માધવપુર થી નિષ્ફળતાઓ ના થાક અને સપનાના દીવા માં નિરાશા ના વંટોળ માં રામ મોરી નું આ ઇન્ટરવ્યૂ એ દીવા ને ઢાંકે અને એમને ફરી ઘી પૂરવાની પ્રેરણા આપે છે.. દીવો ત્યાં સુધી ઓલાવો નો જોઈએ જ્યા સુધી સફળતા નો સૂરજ જીવન નો ઓરડો પ્રકાશિત ના કરે.. થેંક યુ રામ અને દેવાંશી❤

  • @motidesai6794
    @motidesai6794 ปีที่แล้ว +106

    જીવનમાં પહેલી વાર કોઈનું ઈન્ટરવ્યૂ પુરૂ સાંભળ્યું વાહહ .. રામ મોરી ભાઈ... ખુબજ અદભુત.... 🙏🏻

    • @rajudaraji1991
      @rajudaraji1991 ปีที่แล้ว +3

      ખરેખર Interview છોડવાનું મન ના થયું

    • @vaghelabaldevsinh6649
      @vaghelabaldevsinh6649 ปีที่แล้ว +1

      હા મેં પણ ઘણા સમય પછી કોઈ નુ આખુ ઈન્ટરવ્યુ સાંભળ્યું.

    • @anilbavaliya6678
      @anilbavaliya6678 ปีที่แล้ว +1

      એકદમ સાચું

    • @chiragpurohit1346
      @chiragpurohit1346 ปีที่แล้ว +1

      મે પણ

    • @meetvasava5489
      @meetvasava5489 ปีที่แล้ว

      Me pan

  • @shaileshchauhanyt
    @shaileshchauhanyt ปีที่แล้ว +7

    રાત ના 3 વાગ્યા છે અને હવે આ ઇન્ટરવ્યૂ પૂરું કર્યું છે હું આ ભાઈ ને ઓળખતો જ નોહતો મારા ગામ થી માત્ર 20km ના ગામ નો છોકરો છે આટલો આગળ છે
    મને લાગ્યું આ કોણ છે જે ને દિવ્યનશી બેન લઈ આવ્યા છે લે ને 2 મિનિટ સાંભળી લવ પણ 1 કલાક સુધી 2 મિનિટ થઈ જ નહીં
    ખૂબ સરસ રામ ભાઈ ❤

    • @Dipakmer12
      @Dipakmer12 ปีที่แล้ว +2

      Ha mara gam thi pan atlu j dur 6, talaja thi chhu hu

  • @dilipsinhrathod7447
    @dilipsinhrathod7447 ปีที่แล้ว +13

    રામ કહાણી ગમી.❤ ગુરુકુળમાં તને ભણતો,વાચન કરતો જોયાનો આનંદ... વિદ્યાર્થીનું ગૌરવ લઈ શકું કાયમ એ યાદીનો તારલિયો .😊

  • @vijaychavda4426
    @vijaychavda4426 ปีที่แล้ว +10

    ગુજરાત ની જનતા અને યુવાધનને આવા જ ગુજરાતી સાહિત્યકારો નો પરિચય કરાવતા રહો
    આજ બાબત જમાવટ ને બધાથી અલગ પડે છે👍👍👍👍👍👍👍👍👍👍

  • @p.h.chauhan7549
    @p.h.chauhan7549 ปีที่แล้ว +7

    વાહ આં દીવો પ્રગટાવવા ની વાત છેક અંતરના ક્યાંક ખૂણામાં રહેલી એક જ્યોત ને અડી ગઇ એવું લાગી રહ્યું છે...🙏
    ખૂબ મજા આવી આખા ઇન્ટરવયૂમાં....
    અદભૂત 🙏🙌💖

  • @gopalkapadiofficial40
    @gopalkapadiofficial40 ปีที่แล้ว +7

    અદ્ભુત સંવાદ ખુબજ મજા આવી... શેંત્રૂજી થી લય ને સાબરમતી સુધી ની તમારી જીવન સફર તમારો દીવો પ્રજ્વલિત રાખ્યો અને ખૂબ જબકાર થી આગળ વધ્યો..ખૂબ ખૂબ અભિનંદન રામ સાહેબ મોરી અને દેવાંશીબેન તમને પણ મે આજે એક ચિત્તે સંવાદ સાંભળતા અને એનો આનંદ લેતા જોયા...સાથે સાથે મે પણ એક આનંદ સાથે આપ બંને નો સંવાદ સાંભળ્યો ખૂબ મજા આવી મારી સવાર તરોતાજા થય ગય. ઘણું શીખવા મળ્યું...અને દેવાંશી બેન એક લાઈક અથવા રિપ્લે આપજો કે મારો અવાજ તમારા સુધી પહોંચ્યો આભાર....🙏🥰

    • @arjunsinh_rajput_
      @arjunsinh_rajput_ ปีที่แล้ว +1

      સાચી વાત દેવાશી બહેન કોઈ ને બોલવા ના આપે એ આજે બહેન ખુદ મોરી સાહેબ ની વાતો સાંભળવામાં માં મંત્ર મુગ્ધ થઈ ને સાંભળતા જોયા... વાહ લેખક તમે અને તમારા શબ્દોનો અદભુત સંવાદ👌

  • @nitadave355
    @nitadave355 ปีที่แล้ว +4

    વાહ આટલી નાની ઉમરમાં વાર્તા કાર બનવું અને નાના ગામડામાં રહેનાર રામ મોરીજી કરી શકતા હોય તો તો કોઈપણ વ્યક્તિ કરી શકે 👏👏👏👍👍👍🙂

  • @dr.nareshchavda1043
    @dr.nareshchavda1043 ปีที่แล้ว +5

    વાહ. રામભાઈ....
    ખૂબ ખૂબ અભિનંદન કે આજે તમે શૂન્ય માંથી સર્જન તરફ અને મહા સર્જન તરફ આગળ વધી રહ્યા છો. એક પ્રેરણા છો આજે સમાજના દરેક યુવા માટે.
    માં સરસ્વતી ભાવની તમને આમજ આશીર્વાદ આપતા રહે તેવી પ્રાર્થના..
    ❤❤

  • @gohiljesalsinh8275
    @gohiljesalsinh8275 ปีที่แล้ว +1

    વાહ આંખો ભિની થય ગઇ
    બોવ રસપ્રદ વાતો અને વાત કરવાની શૈલી.

  • @vinodraitilavat915
    @vinodraitilavat915 ปีที่แล้ว +1

    ભાઈશ્રી રામભાઈ,
    આજના આપના ઈન્ટરવ્યુમાં ખૂબ જાણવા મળ્યું તમારા વિષે જે બાબતથી અજાણ હતો. અને જે નિખાલસતાથી
    આપ જવાબ આપતા હતા. તે હ્રદય ને સ્પર્શી ગયું. દેવાન્શી બહેન ને પણ ધન્યવાદ. God bless both Of You.

  • @arjunsinh_rajput_
    @arjunsinh_rajput_ ปีที่แล้ว +3

    અદભુત સંવાદ👌
    જીવન માં આ સંવાદ હંમેશા પ્રેરણા બની રહેશે...
    બને મહાન વિભૂતિઓને પ્રણામ..🙌
    મોરી સાહેબ તેમની બા નો ચહેરો સામે આવી 15:50 બીજો જન્મ આપ્યો એ પ્રસંગ આંખો ના આંસુ ના રોકી શક્યું... સૌથી મોટી મૂડી બા(માં) 🩷

  • @kishoracharya4486
    @kishoracharya4486 ปีที่แล้ว +1

    અદભૂત યાદો અને ઈન્ટરવ્યુ રામ મોરી મજા આવી

  • @parmarkiran5972
    @parmarkiran5972 ปีที่แล้ว +2

    ખુબ સરસ રામભાઇ મોરી ❤

  • @nehupatel550
    @nehupatel550 ปีที่แล้ว +1

    વાહ !! ખરેખર અદભૂત વ્યક્તિત્વ છે રામ મોરી , તેમનો એક એક શબ્દ ઘણું બધું શીખવી જાય છે. 🙂 અને લાસ્ટ માં ગાંધીજી વાળી વાત કરી એ જોરદાર હો 👏👏

  • @pravinbheda9586
    @pravinbheda9586 ปีที่แล้ว +1

    અદ્ભૂત ઇન્ટરવ્યૂ અને રામ મોરી અને દેવાંશી બેન નો અવાજ બંને ભાઈ બહેન નો અવાજ અને રજૂઆત અદ્ભૂત સચોટ 👌👌👌ખુબ પારદર્શિતા સાથે આનંદ અને મઝા આવી અને સાંભળીયા કરીએ એવું થાય

  • @VijayParmar-jn2lf
    @VijayParmar-jn2lf ปีที่แล้ว +3

    હજુ અડધો વિડિયો પણ પૂરો નથી થતો અને અગણિત વાર આંખ ભરાઈ આવી છે. સાચું કહું તો રામ ભાઈ આંખ સુકાવા જ નથી દેતા ❤ તમારા સંઘર્ષને સો સો સલામ.

  • @ramjichauhan4199
    @ramjichauhan4199 ปีที่แล้ว +23

    ખરે ખર ખૂબ આનંદ થયો રામભાઇ ને સાંભળી ને ભાવનગર સહેર માં કઈક તો ખાસ સે ભૂબ ભાધુ સિખવે સે હું મારી લાઈફ નથી સિખ્યો એટલું 3 year માં bhavnagare માં શીખ્યો સુ

    • @kalpeshsinhrajput....5727
      @kalpeshsinhrajput....5727 ปีที่แล้ว +1

      ભાવનગર atle bhevana jya bhavana ane lagani વાળુ che❤

    • @vijaybharvad1565
      @vijaybharvad1565 ปีที่แล้ว

      ભૂલા પડો જો ભૂલથી તો ભવ ભૂલવે ઈ ભાવેણા,અને ભાવ એવો કે ભવ નો જાણે નાતો અમારૂ ભાવેણા,

  • @Arvind_rabari
    @Arvind_rabari ปีที่แล้ว +4

    અદભૂત માણસ ! ગજબ વાતો,
    Love you Brother ❤️

  • @ahirhitesh2804
    @ahirhitesh2804 ปีที่แล้ว +1

    અદભુત વાહ રામ મોરી sir ❤

  • @Chiksprajapati
    @Chiksprajapati ปีที่แล้ว +8

    ખૂબ જ અદ્ભૂત સંઘર્ષ ભર્યો અનુભવ સાથે નો રામ મોરી સાહેબ નો સંવાદ સંભાળી મજા આવી..❤તમારી બુક નથી વચી પણ આજ તમને સાંભડી, ક્યારેક મહોતું તો વાંચવી જ છે
    આભાર #જમાવટ

  • @jayeshbhatt115
    @jayeshbhatt115 ปีที่แล้ว +1

    બહુ સરસ મુલાકાત
    અત્યાર સુધી મુલાકાતોમાં શ્રેષ્ઠ કહી શકાય તેવી મુલાકાત

  • @ramjubhaimori9066
    @ramjubhaimori9066 4 หลายเดือนก่อน

    નમસ્તે રામ મોરી ને

  • @shaileshtrivedi989
    @shaileshtrivedi989 ปีที่แล้ว +3

    very nice ... from rural saurashtra a talent has emerged ...

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 ปีที่แล้ว +2

    ખૂબ જ મજા આવી devanshi joshi❤

  • @hansabensolanki544
    @hansabensolanki544 ปีที่แล้ว

    Ram bhai.,, ram ram, ,,,,,,, ❤

  • @hareshchandra9270
    @hareshchandra9270 ปีที่แล้ว

    રામ મોરી ને પહેલી વખત જોયા, સાંભળીને મજા આવી, જમાવટ ને અભિનંદન, દેવાંશી જોષી ને અભિનંદન

  • @modisfollower3056
    @modisfollower3056 ปีที่แล้ว +3

    Khajurbhai ne laavo aama… he is real hero of gujarat

  • @vanolmanubhai870
    @vanolmanubhai870 ปีที่แล้ว

    🙏 🙏 🙏 🙏 🙏

  • @MahendraBhai-d6y
    @MahendraBhai-d6y 2 หลายเดือนก่อน

    Very.nice.smail.devansi..ji.sarkar

  • @hiteshkumarindia5882
    @hiteshkumarindia5882 3 หลายเดือนก่อน

    હું તને સાંભળું ને મને સાંભરે મારું ગામ અને મારાં માતા-પિતા, લાખ ગણો આભાર ડી. જે. બેન અને મોરી સાહેબ 🙏🏻🥹

  • @samatbhaibandhiya
    @samatbhaibandhiya ปีที่แล้ว +2

    ખુબ જ સરસ રામભાઈ નુ ઈન્ટરવ્યુ 👌👌

  • @prakashdesai177
    @prakashdesai177 ปีที่แล้ว

    Jamavtma jamavtthay devancy joshi good eaxqse

  • @zaladhirubhai2040
    @zaladhirubhai2040 ปีที่แล้ว

    વાહહ.. ખુબ સરસ રામ ભાઈ તમારો ઇન્ટરવ્યૂ સાંભળીને ખુબ મજા આવી.
    ધન્યવાદ દેવાંશી બેન આવા એપિસોડ રજૂ કરવા બદલ

  • @sanjayprajapati5720
    @sanjayprajapati5720 ปีที่แล้ว

    ખુબ મજા આવી thanks જમાવટ

  • @hemarajyaguru815
    @hemarajyaguru815 ปีที่แล้ว

    વાહ આ મુલાકાત આજ ના યુવાનો માટે ખૂબ ઉપયોગી છે

  • @manharrohit4144
    @manharrohit4144 ปีที่แล้ว +2

    મા બાપને હવાઈ જહાજમાં મુસાફરી કરાવતો પ્રસંગ ખુબજ હૃદયસ્પર્શી હતો...આપના સંવાદો થી અભિભૂત થઈ ગયો...આપ બંને મહાનુભાવોને ખૂબ...ખૂબ... સાધુવાદ..!!!

  • @rathavanayanabenchhatrasin5214
    @rathavanayanabenchhatrasin5214 ปีที่แล้ว

    Vah bhai adbhut vato 6 tmari tq bhai

  • @bhaveshshiyal6090
    @bhaveshshiyal6090 ปีที่แล้ว +1

    આભાર બહેન શ્રી, રામભાઈ તમને સાંભળવાની ખૂબ જ મજા આવી.🙏🙏

  • @pravinpatel2661
    @pravinpatel2661 ปีที่แล้ว

    ખૂબ જ પ્રેરણાદાયી સલામ વંદન 🙏🌹🙏❤❤

  • @nareshkathiriya4301
    @nareshkathiriya4301 ปีที่แล้ว

    ખુબ મજા આવી ગયા મોરી ભાઈ ઘણું બધું યાદ દેવડાવી દીધું આપે

  • @vishalvora739
    @vishalvora739 4 หลายเดือนก่อน

    રામ મોરી ને સલામ ❤

  • @AnkitPatel-ot1on
    @AnkitPatel-ot1on ปีที่แล้ว

    Koinu paheli var pure puru joyelu interview etle tamaru Ram bhai.. thank you Devanshi ben

  • @bts_rollercosterlifepurplearmy
    @bts_rollercosterlifepurplearmy ปีที่แล้ว +7

    What an honest man 😉😉👍👍
    I just enjoyed this whole session 👏👏

  • @aryasuniversenaturejournal8623
    @aryasuniversenaturejournal8623 10 หลายเดือนก่อน

    Gajab karyo tame to......suicide mate janara jan ne layi aaya badhana mate !!! Salute...lakh lakh.....sachun journalism.....kahevun pade...kyarek malvun to chhe j.....

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta3988 11 หลายเดือนก่อน

    વાહ મોરી સાહેબ ધન્યવાદ 👌

  • @bhikhalalsaparia2051
    @bhikhalalsaparia2051 ปีที่แล้ว

    જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભેચછા

  • @riteshmistry8095
    @riteshmistry8095 ปีที่แล้ว +3

    Thank you so much Devanshi Ben. Please keep this podcast continue.

  • @upendrakhodifad7461
    @upendrakhodifad7461 ปีที่แล้ว +1

    Wah 🔥🔥
    Ek sathe akhu interview sambhadyu 🙏🙏

  • @utsavadrojar.4012
    @utsavadrojar.4012 ปีที่แล้ว

    વાહ વાહ.. રામ ભાઈ તમારા જેવા માણસો ને સાંભળીને ધન્ય બની ગયા

  • @VijayParmar-jn2lf
    @VijayParmar-jn2lf ปีที่แล้ว

    દેવાંશી બેન અને જમાવટ ટીમ નો પણ ખૂબ ખૂબ આભાર. ખરેખર જમાવટ થઈ ગઈ. 🎉

  • @SandeepJoshi009
    @SandeepJoshi009 ปีที่แล้ว

    ખૂબ જ અદ્ભુત....અત્યાર ની જનરેશન માટે બેસ્ટ ઉદાહરણ

  • @vitalahir9751
    @vitalahir9751 ปีที่แล้ว

    Very nice

  • @gamimanthan2806
    @gamimanthan2806 ปีที่แล้ว

    ખુબ્ સરસ ઈન્ટરવ્યુ! દરેક વિધાથીૅ એ જોવો જોઈએ!

  • @dilipbhandari9881
    @dilipbhandari9881 ปีที่แล้ว

    Wah ben wah… aabhar aa hira ne tame amari same lavya…. Eni story telling ma ben tame pan tanay jav chho evu lagyu kem je tamare prashno ne khechi ne lavva padya… great show 🎉👍🙏🏻

  • @kherrahul6220
    @kherrahul6220 ปีที่แล้ว

    Wah ram bhai wah Jay bhavani

  • @bdpyk6
    @bdpyk6 ปีที่แล้ว

    Kharekhar umdaa

  • @dodiyasanjay
    @dodiyasanjay ปีที่แล้ว

    ખુબ સરસ રામ ભાઈ

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 ปีที่แล้ว

    Jay jay jay jay ho....bhai..🙏🙏🙏🙏🙏

  • @turningpoint8226
    @turningpoint8226 ปีที่แล้ว

    ખુબ ખુબ સરસ......

  • @ranjitgohil-oy6uq
    @ranjitgohil-oy6uq ปีที่แล้ว

    Vahh adbhut

  • @kiransheth1027
    @kiransheth1027 ปีที่แล้ว

    ADARNIY RAMBHAI
    ATISHAY SHUNDER WAHHH WAHHH

  • @kamleshpanchal8618
    @kamleshpanchal8618 ปีที่แล้ว +1

    Inspirationl interview majapadi gai aatli saralta thi jivan ni sangharshmay yatra no parichay karavyo...superb young talent both of u...

  • @rekhabenpatel4908
    @rekhabenpatel4908 ปีที่แล้ว

    ખૂબ જ સરસ હૃદયસ્પર્શી

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 ปีที่แล้ว

    રામ મોરી ભાઈ, ખૂબજ સરસ વાત કરી, મા બાપ મા બાળક દેખાય, ઈશ્વર આપના ઉપર ખુબજ કૃપા કરે 🙏🏻

  • @XyzAbc-co9hj
    @XyzAbc-co9hj ปีที่แล้ว

    Vah mori Vah...🎉

  • @VinaypuriGoswami-g5r
    @VinaypuriGoswami-g5r ปีที่แล้ว

    जय गीरनारी दंडवत ईसका नाम शिश्रण

  • @dineshbhaimandaliya4415
    @dineshbhaimandaliya4415 ปีที่แล้ว

    ઇન્ટરવ્યૂમાં બહુ સમજવા જેવી વાત છે

  • @tadhalalji7245
    @tadhalalji7245 ปีที่แล้ว +1

    સરસ વાત કરી છે ભાઈ તમે આ તમને જે કય અનુભવો થયા છે અને અનુભવ્યા છે તે 100 ટકા right che.tamara બોલેલા હર એક શબ્દ મને સ્પર્શ કરતા રહ્યા કે હા આવું બધું સાહિત્ય મારી પાસે પણ છે.પણ અફસોસ તો અત્યારે થાય કે અમે આવું સાહિત્ય જગત માં સ્થાન કેમ ના મેળવી શક્યા.

  • @khokhariyajagdish6028
    @khokhariyajagdish6028 ปีที่แล้ว

    Khub khub Saras 🎉

  • @Katarasaheb
    @Katarasaheb ปีที่แล้ว

    ખૂબ સરસ

  • @Singham308
    @Singham308 7 หลายเดือนก่อน

    મુઠ્ઠી ઊંચેરૂ વ્યક્તિત્વ ! રામ મોરી !!
    આપનો સંઘર્ષ સમાજ માટે પ્રેરણારૂપ .

  • @konkanisachin
    @konkanisachin ปีที่แล้ว

    જમાવટનો ખુબ ખુબ આભાર

  • @garaniyaprahladwaah4074
    @garaniyaprahladwaah4074 ปีที่แล้ว +1

    સરસ

  • @hardiksutariya5520
    @hardiksutariya5520 ปีที่แล้ว

    Hat's off👌

  • @chiragtrivedi7354
    @chiragtrivedi7354 ปีที่แล้ว

    Nishabd great

  • @manishvaghasiya874
    @manishvaghasiya874 ปีที่แล้ว

    ❤❤❤

  • @meet_ahir
    @meet_ahir ปีที่แล้ว

    Adbhut ❤

  • @santoshdubey3264
    @santoshdubey3264 ปีที่แล้ว

    ❤Big salute & truly inspiring……my best wishes…….

  • @jyotsanaparmar5799
    @jyotsanaparmar5799 ปีที่แล้ว

    Khub maja aavi gayi

  • @aarshdabhi9079
    @aarshdabhi9079 ปีที่แล้ว

    Best interview I watched

  • @Romanlalakia
    @Romanlalakia ปีที่แล้ว

    Adbhut

  • @jayvadanbhatt9379
    @jayvadanbhatt9379 ปีที่แล้ว

    Good 👍 interview good work

  • @shravanjoshi14
    @shravanjoshi14 ปีที่แล้ว

    આપના સુંદર નામ ને તમે તમારા કામથી શોભાવ્યું છે.

  • @sunnypatel8940
    @sunnypatel8940 ปีที่แล้ว +1

    Very nice Thank you very much Mr Mori 🙏Big motivational speech from you sir

  • @musafir2440
    @musafir2440 ปีที่แล้ว +2

    થોડાક ગે નાં લક્ષણો બોલવામાં રીતસરના દેખાઈ આવે છે

  • @narendrachauhan6942
    @narendrachauhan6942 4 หลายเดือนก่อน

    Vah sir .. me pan diploma 2011 to 2014 ma karyu civil engineering ❤

  • @balumori4533
    @balumori4533 ปีที่แล้ว

    જોરદાર જમાવટ🎉

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir ปีที่แล้ว

    વાહ👌👌👌

  • @dilippadaliya655
    @dilippadaliya655 3 หลายเดือนก่อน

    લખવું
    ટકવું
    સત્યતા
    ૧૦૦%
    અનુભવ
    હું નવા ગાંધી જોવ છું

  • @sanjaydesai4172
    @sanjaydesai4172 ปีที่แล้ว

    તમારી વાર્તાઓ તો મેં વાંચી નથી પણ તમારો જે આ સંવાદ છે જેની પર થી લાગે છે કે તમારી વાર્તાઓ ભવ્ય હશે અને હું ચોક્કસ પયત્ન કરીશ વાંચવાનો ❤

  • @justforfun6637
    @justforfun6637 ปีที่แล้ว

    આવા લેખકો સાથે બીજો અપના પોડકાસ્ટ બનાવો બેન એવી અપને વિનંતી છે.

  • @gohiljaypalsinh1741
    @gohiljaypalsinh1741 ปีที่แล้ว

    Jay jagat

  • @zenbauddh9011
    @zenbauddh9011 ปีที่แล้ว +3

    જોસેફ મેકવાન ને વાંચવાની તો મજા જ કાંઈક ઔર છે...

  • @kavitabydixitvaniya2090
    @kavitabydixitvaniya2090 ปีที่แล้ว +3

    રામ ભાઈ જલસો પાડી દીધો
    જમાવટ નો ખુબ ખુબ આભાર
    હું પણ સાહિત્યનો જીવ છું
    એટલે વધુ નજીકથી તમને સમજી શકું છું
    ખૂબ ખૂબ જીવો રામ...

  • @poojabharvad8927
    @poojabharvad8927 ปีที่แล้ว +1

    ક્યારેક કોઈ constable વિશે તમારી દ્રષ્ટિ થી લખી જોવો sir અઘિકારી નઈ constable

  • @chetanjakhvadiya3531
    @chetanjakhvadiya3531 ปีที่แล้ว

    Wow❤

  • @Katarasaheb
    @Katarasaheb ปีที่แล้ว

    રામ મોરી તો રામ મોરી છે ✨

  • @moinmalek1409
    @moinmalek1409 ปีที่แล้ว

    વાહ

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 ปีที่แล้ว

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻