બોટલ મુકી કેમ ભાગવું પડ્યું હતું Hitesh Thaker ને ? દારુના પ્રખર હિમાયતી કાકા સાથે Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 228

  • @navinraval3698
    @navinraval3698 10 วันที่ผ่านมา +38

    હિંમત થી સાચું બોલવા બદલ હિતેશ ને અભિનંદન

  • @jadejabrother8267
    @jadejabrother8267 7 วันที่ผ่านมา +7

    પ્રશાંતભાઈ આપ મહાન પત્રકાર બન્યા અને આપશ્રીના મિત્ર દારૂના વિડીયો બનાવવામાં મહાન બન્યા તે બદલ બન્નેને ખુબ ખુબ અભિનંદન 👍👍👍

  • @amrutbhairaval5624
    @amrutbhairaval5624 5 วันที่ผ่านมา +3

    સાચું અને સાચી હકીકત કહી દીધી, હિતેષભાઇ.
    પ્રશાંતભાઈ દયાળ સાહેબ જબરદસ્ત ચર્ચા નો વિષય લાવ્યા છો.

  • @virammevada9286
    @virammevada9286 10 วันที่ผ่านมา +25

    આ વીડિયો મા watch time ખૂબ વધુ હસે કોઇએ થોડો પણ skip નથી કર્યો પાક્કું 😂😂😂😊
    _____જેને જેને પૂરો વિડિયો જોયો હોય એ like કરે

  • @jigneshandhariya8821
    @jigneshandhariya8821 8 วันที่ผ่านมา +9

    હિતેશ ભાઈ તમને સો સો સલામ
    તમે અમારા સપોર્ટ માં કામ કરવા માટે 🎉🎉🎉

  • @maheshjoshi3552
    @maheshjoshi3552 10 วันที่ผ่านมา +20

    સાચી અને સચોટ વાત કરી હિતેશ ભાઈ યે🙋💐👍

  • @jagadshbhaipatel5289
    @jagadshbhaipatel5289 10 วันที่ผ่านมา +9

    પ્રશાંત ભાઈ ખરેખર આ માણસ ખુબ સુંદર વાત કરી છે.

  • @bhupeshparekh6288
    @bhupeshparekh6288 11 วันที่ผ่านมา +20

    નવજીવન ન્યુઝ સત્ય ની વાત બીંદાશ ખૂબ સરસ સત્ય ની વાત નો વિડયો

  • @jigarbamta7075
    @jigarbamta7075 10 วันที่ผ่านมา +11

    સૌનો સાથ સૌનો વિકાસ, અપની બોટલ અપના ગ્લાસ

  • @ashokpatel245
    @ashokpatel245 10 วันที่ผ่านมา +5

    વાહ ખુબ સરસ માણસનો ઈન્ટરવ્યુ.... 😅😅
    અને સમયાંતરે જરૂરી પણ છે આવા ઈન્ટવ્યું..

  • @mansukhbhaisavaliya6085
    @mansukhbhaisavaliya6085 5 วันที่ผ่านมา +1

    બંને પત્રકારો ને સત્ય બોલવા ને પ્રજાને જાગૃત કરવા બદલ ખૂબ અભીનંદન🙏 મીત્રો ગુજરાતમાં બધા ધમૅના સારા પરિવારોને લાભ થશે મીત્રો

    • @hitujadeja7007
      @hitujadeja7007 วันที่ผ่านมา

      આમા તમને શેનો લાભ દેખાયો?

  • @bhagwanshah6730
    @bhagwanshah6730 6 วันที่ผ่านมา +2

    🙏KAKA ALL WAYS GREAT JOB 🙏

  • @francisparmar3567
    @francisparmar3567 10 วันที่ผ่านมา +11

    એકદમ નિખાલસ ચર્ચા. હિતેશ ભાઈએ પેટછૂટી વાત કરી. He. is open minded and man as open book

    • @hitujadeja7007
      @hitujadeja7007 วันที่ผ่านมา

      ભાઈ હિતેશ નામ રાખવાથી કોઈનુ હિતેચ્છુ નથી થઈ જવાતુ આમ પોતાની જાતને દારુના બ્રાન્ડ એમ્બ્રેસેડર તરીકે પ્રસ્થાપિત કરીને એક મોટા વર્ગને ગેર માર્ગે દોરવાની ચેષ્ટા છે

  • @amitparekh8228
    @amitparekh8228 4 วันที่ผ่านมา +1

    Good job 👏 👍 👌 🎉❤❤❤❤❤

  • @VS-lz3cv
    @VS-lz3cv 10 วันที่ผ่านมา +6

    આજે ગુજરાત માં આલમ એવો છે કે કોઈ દુકાન પર બાલાજી વેફર કે સિંગ ભજીયા લેવા જઈ તો દુકાન વાળો જોડે ગ્લાસ ને આઈસ પણ આપી દે છે.

    • @jigneshandhariya8821
      @jigneshandhariya8821 8 วันที่ผ่านมา

      સાથે દુકાન વાળો પુછે પણ ખરો કયું છે,વિસકી,રમ, બ્રાન્ડી

  • @narendrabhaisolanki9239
    @narendrabhaisolanki9239 6 วันที่ผ่านมา +3

    હિતેશ ભાઈ સાથે હું સંપૂર્ણ સહમત છું.દારૂબંધી હટાવો....

  • @sureshparmar7672
    @sureshparmar7672 11 วันที่ผ่านมา +16

    સો ટકા સાચી વાત છે છૂટી કરો દો બધી સમસ્યાઓનો અંત આવશે

  • @SHREESHAVAACCOUNTSOMANI
    @SHREESHAVAACCOUNTSOMANI 8 วันที่ผ่านมา +7

    હું કાકા સાથે સહમત છું. મને પોતાને મુંબઈ માં અનુભવ છે. ૩૧ ડિસેમ્બર નો ટ્રેન માં ૭૫ ટકાએ દારૂ પીધેલ હતો પરંતુ કોઈ છાકટા નહીં કોઈ ગાળ ભેર નહીં

    • @hitujadeja7007
      @hitujadeja7007 วันที่ผ่านมา

      કાકા સાથે સંમત એટલે દારુનો સ્વીકાર દારુનો સ્વીકાર

  • @charliepatel3766
    @charliepatel3766 5 วันที่ผ่านมา +1

    Like it!! I am with you in your activity 👍

  • @MaheshParmar-fc6pb
    @MaheshParmar-fc6pb 10 วันที่ผ่านมา +5

    વાહ ભાઈ દારુ વાત કરે સારો અમે પત્રકાર છે આ સાચા પત્રકાર દંભ કરો છો

  • @manishdesai4428
    @manishdesai4428 10 วันที่ผ่านมา +9

    ચર્ચા તો રસપ્રદ છે જ પણ આ કળિયુગ ના જમાનામાં આટલી નિખાલસ મિત્રતા જોઈને આનંદ થયો

    • @hitujadeja7007
      @hitujadeja7007 วันที่ผ่านมา

      એક મિત્ર બિજા મિત્રને એની કાલેજ નુ નામ પુછેછે એટલી ગાઢ છે આમની મિત્રતા

    • @manishdesai4428
      @manishdesai4428 วันที่ผ่านมา

      @ મારા એવા કેટલાય અંગત મિત્રો છે જેની કોલેજ મને ખબર નથી.

  • @krunaljoshi2216
    @krunaljoshi2216 11 วันที่ผ่านมา +20

    ઓલ્ડ મોન્ક કાકા ❤😅

  • @manish.vadhiya2562
    @manish.vadhiya2562 11 วันที่ผ่านมา +8

    👌👌👌super Sachi vat che

  • @narendrabhaisolanki9239
    @narendrabhaisolanki9239 6 วันที่ผ่านมา +2

    બંને નીડર મિત્રો ની મુલાકાત ખૂબ ગમી

  • @Nilkanthvanra1901
    @Nilkanthvanra1901 11 วันที่ผ่านมา +16

    સત્ય વક્તા કાકા no ૧

  • @Shailesh4766
    @Shailesh4766 11 วันที่ผ่านมา +10

    કાકા જે કહી રહ્યા છે એ વાત સાચીજ છે

  • @PKzala-nh4jp
    @PKzala-nh4jp 6 วันที่ผ่านมา +1

    Vah kaka

  • @meenashah9646
    @meenashah9646 5 วันที่ผ่านมา +1

    Thank you hitesh bhai

  • @janibhai999in
    @janibhai999in 9 วันที่ผ่านมา +3

    નીડર પત્રકારત્વ અને કડવું સત્ય બંને એક સાથે ઉજાગર થયા, આપ બંને મિત્રો ને ખૂબ અભિનંદન... હવે મારે પણ એક પેગ ભરવો પડશે એમ લાગે છે....

    • @hitujadeja7007
      @hitujadeja7007 วันที่ผ่านมา

      એમ કહોને કે તમેય વ્યસન ધરાવો છો

  • @rajp2511
    @rajp2511 8 วันที่ผ่านมา +2

    બોવ સારું કામ કર્યું. ગાંધીજી આ જોઈને બોવ રાજી થશે.

  • @viralpatel1075
    @viralpatel1075 10 วันที่ผ่านมา +8

    Kaka....jordar

  • @punamchand3070
    @punamchand3070 8 วันที่ผ่านมา +4

    હિતેશ ભાઈ, દારૂ અંગે આપના અભિપ્રાય સાથે હું સંમત છું.. અમે દિવની નજીક ગામમાં રહીએ છે.

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi2000 7 วันที่ผ่านมา +1

    દયારસાહેબ ખુબજ અભિનંદન અમરાપુર કાઠીનાથી પીજી જૉશીતાલુકૉ મેદરડાજી જુનાગઢ

  • @spvasava1551
    @spvasava1551 11 วันที่ผ่านมา +7

    જોરદાર મઝા પડી ગઈ કાકા

  • @hardikrohit9744
    @hardikrohit9744 11 วันที่ผ่านมา +7

    💯% shachi vat che kaka ni.

  • @mayur970
    @mayur970 6 วันที่ผ่านมา

    હિતેશ ઠાકર તમે કાલે ગાંજો ચરસ પીવા લાગ્યો તો સરકાર ને એ પણ રજૂઆત કરજો કે ગૂજરાત માં થી વ્યભિચાર દેહ વેપાર ગાંજો ચરસ અફીણ હેરોઇન જેવા નશીલા પદાર્થો વેચાણ કરવા માટે તૈયારીઓ કરાવસે આ દારૂ કંપનીઓ નો દલાલ હિતેશ ઠાકર

  • @jigarbamta7075
    @jigarbamta7075 10 วันที่ผ่านมา +7

    મૂર્ઘી ને દારુ શરીર માટે સારું, બે પેક મારિયા પછી આખું ગુજરાત મારુ.......

  • @soibhabib7419
    @soibhabib7419 11 วันที่ผ่านมา +6

    Good 👍

  • @kevalsuthar8405
    @kevalsuthar8405 9 วันที่ผ่านมา +3

    100% SACHI VAAT

  • @amrishthaker1294
    @amrishthaker1294 11 วันที่ผ่านมา +6

    Wahhh 👌 aek kaka sathe Dada

  • @ChanduMavawala
    @ChanduMavawala 11 วันที่ผ่านมา +7

    વાત કાકાની સચ્ચાઈ છે.બાપુ પણ
    દારુ બંઘી ઉઠાવી લીધી હોત.

  • @jigneshandhariya8821
    @jigneshandhariya8821 8 วันที่ผ่านมา +2

    હિતેશ ભાઈ ને સપોર્ટ કરો😊😊

  • @anirudhsinhrana9514
    @anirudhsinhrana9514 5 วันที่ผ่านมา

    હિતેષભાઇ હું તમારી સાથે સહમત છું. દારૂબંધી હટવી જ જોઈએ.

  • @kailashjoshi4843
    @kailashjoshi4843 11 วันที่ผ่านมา +7

    સરસ

  • @ThakurSatishJournalist
    @ThakurSatishJournalist 8 วันที่ผ่านมา +2

    सभी पीते है,,,सबसे ज्यादा पीने के लायसेंस उन लोगों के पास है,, जो सबसे ज्यादा विरोध करते है।।।।।।।।।

  • @ThakurSatishJournalist
    @ThakurSatishJournalist 8 วันที่ผ่านมา +4

    सबसे पहले से हम यही मुहिम चलाते है,,,, शराब बन्दी हटाओ गुजरात की आम जनता को न्याय दिलाओ,, कैमिकल बाली शराब से मुक्ति दिलाओ,, पुलिस को बदनाम होने से बचाओ,,,भ्रष्टाचार मुक्त शराब बन्दी के नाम से हटाओ।।।।।।

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 6 วันที่ผ่านมา

    VERY. GOOD. NEWS

  • @MurliTanwani-o9f
    @MurliTanwani-o9f 11 วันที่ผ่านมา +6

    Prashant bhai tamaru longest episode ❤

  • @jadejabrother8267
    @jadejabrother8267 7 วันที่ผ่านมา +2

    પ્રશાંતભાઈ આપ મહાન પત્રકાર છો તે વાત ઉપર આપશ્રીના મિત્ર હિતેષભાઇને દારૂ પીવા માટે હેલ્થ પરમીટ છે કે તે વાત પ્રસ્નોના રૂપમાં સ્પષ્ટતા કરવી જરૂરી હતી 😀😀

  • @CHAUHANMONTU-b8l
    @CHAUHANMONTU-b8l 11 วันที่ผ่านมา +5

    Very good 100

  • @arvindtimbadiya1656
    @arvindtimbadiya1656 11 วันที่ผ่านมา +4

    JAY MATAJI JAY SHRI KRISHNA 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI SAHEB JI 🎉🎉🎉

  • @CHEHARSINHTHAKOR-g1s
    @CHEHARSINHTHAKOR-g1s 5 วันที่ผ่านมา

    ખૂબ જ સારી વાત🎉🎉🎉 છે

  • @yasinmir764
    @yasinmir764 9 วันที่ผ่านมา +2

    અલ્પેશ ઠાકોર નામક એક વ્યક્તિ
    જે હાલ ગુજરાત ના પાટનગર ના
    ધારાસભ્ય છે એમણે દારૂબંધી માટે ઉધમ મચાવી દીધી હતી અને એમણે સૂર્યદેવ ની સાક્ષી એ સોગંદ ખાધેલી કે હું ક્યારેય રાજનીતિ માં નહીં આવું મારે બસ ગુજરાત માં દારૂ ન મળે એ માટે નું આ આંદોલન છે એવું કહેવા વાળા અલ્પેશ ભાઈ ને કોઈ પૂછો કે અલ્પેશ ભાઈ તમે તો રાજનીતિ માં ન આવવા માટે કસમ ખાઈને તોડી નાખી અને એક નહીં બબે પાર્ટીઓ બદલી નાખી તો શું હાલ ગુજરાત ખાતે દારૂ નથી મળતો આવું પૂછવા વિનંતી
    અને ખાસ પ્રશાંત ભાઈ ને વિનંતી કે મારી વાત ને તમે તમારી ચેનલ પર ચલાવો અને અલ્પેશ ઠાકોર વિશે થોડી ચર્ચા કરો એવી વિનંતી

  • @rkchavda7393
    @rkchavda7393 8 วันที่ผ่านมา

    બંને મિત્રો નો વિડીઓ જોઈ બહુ મજા આવી ખૂબ ખૂબ અભિનંદન 🎉

  • @rameshsolanki4590
    @rameshsolanki4590 6 วันที่ผ่านมา

    Ha moj ha❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijaychhatraliya4809
    @vijaychhatraliya4809 7 วันที่ผ่านมา +1

    સત્ય ને પચાવવા માટે..... ઘણુ બધુ સહન કરવું પડે છે. 😅😅😅😅😅

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 10 วันที่ผ่านมา +8

    જયૉ દારૂ ની છુટ્ટી છે ત્યા તમે કોઈ ની સાથે ઝગડો કરી શકો કે ખોટી રીતે નુકસાન પણ ના કરી શકો રસ્તા ઉપર દારૂ પીને ફરી પણ ના શકો ગુજરાત મૉ દારૃ બંધી ના નામે ભ્રષ્ટાચાર કરવા માગે છે મારે તો માનવુ છેકે દારૃ ની છુટ્ટી હોવી જોઈએ પછી કોઈ દારૃડીયો જોવા નહિ મળે

  • @kailashjoshi4843
    @kailashjoshi4843 11 วันที่ผ่านมา +36

    સંકર,સિંહ,બાપુ,સાથે,વી,ડી,ઓ,બનાવો

    • @hitujadeja7007
      @hitujadeja7007 วันที่ผ่านมา

      પહેર્યા કપડે નાગા

  • @Tatsavi-l8v
    @Tatsavi-l8v 6 วันที่ผ่านมา +1

    સારાં મિત્રો છો નેં નિખાલસ વાતો માં પણ્ સત્યં દેખાય છે દારૂબંધીના સારાં નરસાં પાસાંઓ જોઈએ ને હાલમાં મધ્ય પ્રદેશ સરકાર એ દારૂબંધી માટે જેવી પોલીસની જરૂર છે પરીવર્તન સંસાર નો નિયમ છે એવું પણ્ છે કે નહીં દારૂબંધી નાં કારણે ડુપ્લીકેટ કે કેમીકલ્સ વાળાં પીણાંનો દુર ઉપયોગ ‌વધ્યો છે

  • @harshilranpariya4169
    @harshilranpariya4169 10 วันที่ผ่านมา +1

    Khub saras news

  • @ajaydave4635
    @ajaydave4635 5 วันที่ผ่านมา

    પ્રશાંત ભાઈ તમે હિતેશ ભાઈ ને કહેજો કે ભાવનગર આવે તો મારે ઘરે આવે અમે પ્રોગ્રામ બનાવશે.

  • @nileshchavda5425
    @nileshchavda5425 9 วันที่ผ่านมา +1

    Wah bhai wah

  • @vtpatel6962
    @vtpatel6962 11 วันที่ผ่านมา +5

    Super

  • @rajeshpandya8895
    @rajeshpandya8895 8 วันที่ผ่านมา

    બહુ સારી સાચી વાતને બહુ જ સારો ઇન્ટરવ્યૂ

  • @hemantsinhdodiya6192
    @hemantsinhdodiya6192 7 วันที่ผ่านมา +1

    આ ભાઇ એ એક તરફી વાત કરી છે.પીનારાના કુટુંબ ની દશા જોજો.તમે બન્ને ને ધીકકાર છે

  • @laxmansinhmakwana9796
    @laxmansinhmakwana9796 10 วันที่ผ่านมา +6

    બ્રાન્ડ એમ્બેસેડર 😂😂😂
    આ તો સરકારની દારૂબંધી ની ધ 11:09 ધજ્જીયા ઉડાવી દીધી
    પોલીસ ખાતું શું કરશે?

  • @hathiyabhaiodedara154
    @hathiyabhaiodedara154 10 วันที่ผ่านมา +3

    100 ℅ sachi vat che

  • @vasimmemon5921
    @vasimmemon5921 11 วันที่ผ่านมา +6

    Prashant Bhai aano short video banavo

  • @Vankarashvinbhai-ns9vy
    @Vankarashvinbhai-ns9vy 11 วันที่ผ่านมา +4

    Sachi vat che,Hu Kaka ni vat no himayati chu

  • @NitiNItaliya
    @NitiNItaliya 11 วันที่ผ่านมา +4

    Kaka ni vat to sachi chhe....😅😅

  • @ghodasaramansukh9097
    @ghodasaramansukh9097 10 วันที่ผ่านมา +2

    બાકી બધુ તો સાચુ પણ તમે જે વાત કરીને કે ૧૦ માથી ૮ પીવે છે તે વાત સાવ ખોટી છે🙏🙏

  • @JivanGadhavi-dc2wy
    @JivanGadhavi-dc2wy 5 วันที่ผ่านมา

    Hitesh bhai dhanyvad

  • @devrajsinhchudasama4473
    @devrajsinhchudasama4473 7 วันที่ผ่านมา

    Right❤

  • @neilanghan1943
    @neilanghan1943 8 วันที่ผ่านมา +1

    આની વાત સાચી છે...

  • @naitikparmar3879
    @naitikparmar3879 11 วันที่ผ่านมา +6

    ટોટલ 26 મિનિટ નો વિડીયો છે પરંતુ એક એક લીટીમાં જોરદાર અસરદાર સલાહ આપી રહ્યા છે

    • @hitujadeja7007
      @hitujadeja7007 วันที่ผ่านมา

      આ સલાહ આપણા ઊગતા અને કુમણા બાળકોના ભવિષ્યને ચાર ચાંદ લગાડી દેશે

  • @hitendrasinhraol1684
    @hitendrasinhraol1684 7 วันที่ผ่านมา

    ખૂબ સરસ....

  • @JigneshChristian17598
    @JigneshChristian17598 10 วันที่ผ่านมา +2

    ધન્યવાદ કાકા

  • @kantikaliyani2430
    @kantikaliyani2430 10 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ રજૂઆત

  • @RajeshVadhel-hh2mb
    @RajeshVadhel-hh2mb 10 วันที่ผ่านมา +1

    ખૂબ જ સાચી વાત કહી છે.

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 11 วันที่ผ่านมา +7

    Saheb rat ni padi hoy e saware lay sakay ne

  • @manvir777
    @manvir777 11 วันที่ผ่านมา +5

    પત્ર કારે પર્સનલ સવાલ વધારે પૂછ્યા. પત્રકાર ને પણ બીક લાગે છે રાજકારણીઓની.

    • @manishdesai4428
      @manishdesai4428 10 วันที่ผ่านมา +1

      નવી નવી ચેનલ જોતા લાગો છો. બીક લાગે એ દાદા નહિ.

  • @PritiVaghasiya-z1k
    @PritiVaghasiya-z1k 8 วันที่ผ่านมา

    Prashantbhai tame atla javabdari vyakti ava Loko na vidio banavi ne su sabit karva mago chho...amne tamara jevi vyakti pase thi aa asha n hti...

  • @kalaparayogeshbhai5625
    @kalaparayogeshbhai5625 8 วันที่ผ่านมา

    Wah...

  • @rbmeditation7269
    @rbmeditation7269 8 วันที่ผ่านมา

    Very very good

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 8 วันที่ผ่านมา

    ધિક્કાર છે આવી વ્યક્તિ ને

  • @bholapm1932
    @bholapm1932 9 วันที่ผ่านมา

    Thank you kaka botal ne qwatar ma khabar padi aaje

  • @vijaychhatraliya4809
    @vijaychhatraliya4809 7 วันที่ผ่านมา

    હિતેશ ભાઇને લોક ડાઉન ના સમય મા કેવો અનુભવ થયો એ વાત જરૂર
    પુછવા જેવી ખરી😂😅

  • @kripalsinhzala9570
    @kripalsinhzala9570 3 วันที่ผ่านมา

    Right kaka

  • @MaheshPatel-m4s
    @MaheshPatel-m4s 8 วันที่ผ่านมา

    Information appreciated but need to check the efforts done by Pujya Pandurang Athwaleji

  • @M.sKatariya-j3u
    @M.sKatariya-j3u 7 วันที่ผ่านมา

    Daruma AEK hajar avagunse ...megha Bhai katariya ...

  • @nilkanthpathak1975
    @nilkanthpathak1975 9 วันที่ผ่านมา +1

    દારૂબંધી ગુજરાત સરકારની સૌથી મોટી કમાણી છે, બીજા નંબર પર private passenger vehicles, છુટ્ટી આપી દે તો SOU મા tourist double થઇ જાય

  • @ThakurSatishJournalist
    @ThakurSatishJournalist 8 วันที่ผ่านมา

    हितेश भाई बहुत सही जबाव दिया है।।।।।

  • @TripleH50
    @TripleH50 10 วันที่ผ่านมา +5

    Tamare Hiteshkaka ni You tube channel title ma tag krvi joie

  • @milanparmar2182
    @milanparmar2182 9 วันที่ผ่านมา

    Inteligent Kaka 🙏

  • @PraveenThakor-n1r
    @PraveenThakor-n1r 11 วันที่ผ่านมา +4

    રાઈટ સાહેબ

  • @65tarunpatel38
    @65tarunpatel38 9 วันที่ผ่านมา

    100% sachi vat …

  • @ChadubhaRathore-kd5tq
    @ChadubhaRathore-kd5tq 10 วันที่ผ่านมา +4

    સત્ય,કાકા

  • @rameshpatel5843
    @rameshpatel5843 8 วันที่ผ่านมา

    Sabas

  • @jadejabrother8267
    @jadejabrother8267 7 วันที่ผ่านมา

    ત્રણ પેગ મળતો નથી માટે બાર પેગની બોટલ લેવી પડે છે તો તેના માટે મંજૂરી છે 😂😂😂

  • @AgarsinhChauhan-v5z
    @AgarsinhChauhan-v5z 8 วันที่ผ่านมา

    હિતેશભાઈ તમને પ્રશાંતભાઈ કહેવાના હતા પણ તમારે પ્રશાંત કહેવડાવવું તું....