🙏 નમસતે સાહેબ ધન્યવાદ દેવાંશીબેન અને તમારા જમાવટ મિડીયા ના મિત્ર મંડળ ને બેન કામ કેટલી કલાક કરૉ છૉ તે મહત્વ નુ નથી પણ આપણે જેટલા કલાક કામ કર્યુ છે તે કરવાથી આપણ ને કે આપણા પરિવાર ને કે આપણા દેશ ને નુકસાન નથી થયુ ને એ મહત્વનુ છે જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏
90 hours should be start from top management for atleast 5-6 months and than see the results and than implementation... Salary is 15k-20k in tcs and they expected to work more ...
Top management j 90 kalak kam kare karan ke te lokone ac beshi ne kam karavanu hoi ne biju te lokone bija ni raja levani jarurat nathi hoti ne te jyare ghare javu jyare aavu hoi tyare aavi sake ne te loko ghare pan kam karva mate nokar rakhta hoi to temne ghare pan kam nathi karvanu hotu Pan nichena leval kam karta loko pase 60 kalak j kam karavu joi karan ke temne hardwork karvano hoi ne temni pase koi nokar nathi hota badha kam temne jate karvana hoi che
દેવાંશી બેન ના જમાવટ નો સ્ટાફ આળસુ અને લગભગ બધા કુંવારા છે એવુ લાગે છે... પાયલબેન એક દિવસ જમાવટ ગુજરાતી ને બદલે જમાવટ જેવુંજ હિન્દી માઁ media માઁ કાયક ચાલુ કરસે .. Likh lena 🫣, પાયલ અત્યંત હોશિયાર છે અને દેવાંશીબેન ને પણ વાતું માઁ લય લિયે છે.. જેવો જવાબ જોઇયે એવુ મેળવી લિયે છે..
તમને તમારા કામ પ્રત્યે પ્રેમ હોય તો કામ ઓછું જ લાગે. પણ કામ જેટલું સટીક અને ચોખ્ખું એટલું જ સ્પષ્ટ👍 હું વર્કિંગ ડે ગણતો જ નથી. મન થાય તો કામ કરવું જોઈએ.
વ્યક્તિ રાત્રે 9 વાગ્યે સૂઈ જાય, બે વાગ્યે ઉઠી જાય, ત્યારથી લઈને સાંજે નવ વાગ્યા સુધી કામ કરી શકે (વચ્ચે 30 મિનિટ આરામ). એટલે કુલ 19 કલાક રોજની થઈ. તેમાંથી ખાવું,પીવું, ગામ ગપ્પા, યોગા, વોકિંગ વગેરેની 5 કલાક કાઢી નાખો તો પણ રોજનું 14 કલાક કામ થાય. 14 x 7 એટલે 98 કલાક કામ થાય.. અને થાય છે. લોકો કરે છે. નજરે જોયું છે.. અરીસામાં.
Ahiya USA ma 40 hours and 5 days per week no rules chhe. Koi company 40 hours karta vadhare kam karave to employees ne 1.5 times overtime pay karvo pade.
प्रति घंटे भुगतान करें। अगर हर कोई 90 घंटे या 100 घंटे काम करता है, लेकिन यह एक निश्चित वेतन है और काम ज़्यादा है, तो ओवरटाइम भुगतान नहीं है। तो, ऐसे सभी मामले एक जैसे हैं। प्रति घंटे भुगतान करें। इसे देखने के बाद, हर कोई भारत में 100 घंटे नहीं बल्कि 200 घंटे काम करना पड़ता है।
મેડિકલ કોલેજ માં હું જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતો ત્યારે વીક માં 110 કલાક થી પણ વધારે કામ સળંગ ૧ વરસ સુધી કર્યું. અને ગણી વાર તો રેસ્ટ કર્યા વગર સળંગ ૪૮ કલાક કામ કરેલું છે. કેરિયર ની શરૂઆત માં તો કામ કરવું જ પડે ભાઈ
કામ ની સામે પગાર ની વાત કરે સુબ્રમણ્યમ K ૨ લાખ આપે મહિના ના એટલે બધા કામ કાજ માટે આપને પણ નોકર રાખી લીએ ને પછી ૯૦ ક્લાક કામ કરીએ કેમ k ૩૦,૪૦ k ૫૦ હજાર મહિના ની આવક મા ઘર પરિવાર n સંભાળવા જાતે જ બધું કામ કાજ કરવું પડે
કોઈ સમય નું બંધન ન હોવું જોઈએ.... કામ પૂરું કરવાથી મતલબ હોવો જોઈએ.... બીલ ગેટ્સ કીધું હતું સૌથી અઘરું કામ આળસુ માણસ ને આપો તો એ કામ સૌથી ઝડપી અને સારી રીતે થાય... કામ ની સ્વતંત્રતા, કામ થી અમુક સમયે અને કલાકો માં ડિસકનેક્ટ ની સ્વતંત્રતા હોવી જોઈએ...tv માં પણ અમુક સમયે પ્રી રેકોર્ડ પ્રોગ્રામ જ આવવા જોઈએ...
Ideally joie 90 kalak per week to roj na 13 kalak kam karvu pade, 6 kalak ni ung ane health mate 1 kalak to pan 20 kalak ama jata rahe..jamavanu, nava dhova nu, aa badhu joie to 22 kalak to emnem j gaya...baki na 2 kalak ma bija perchuran kam ne traveling gani lo...and e na ganie to 2 kalk bairu jovano time male...ema 1 kalak to bairuni complaints chale...aamto saro vichar che, jo vasti gatadvi hoy to implement karay aa, gana loko sucied kari ne vasti ochi kari lese...
જ્યાં બધા સ્માર્ટ વર્ક કરીને સમય બચાવવા ની વાત કરે ત્યાં આ બંને હાર્ડ વર્ક કરવાની વાત કરે છે, આ બંને બધા ને બળદ સમજે છે એટલે તમે 12 કલાક કામ કરો અને અમને કમાઈ ને આપો
તમે કામ ના સમયે તમે કામ ને ૧૦૦ % આપતા હોય તો તમે અઠવાડિયા માં ૬૦ કલાક કામ કરો તો ચાલે,બાકી દરરોજ તમે ૧૨ કલાક કામ કરો પણ કામ ને ૧૦૦% નથી આપતા તો દરરોજ ની ૧૨ કલાક પણ ઓછી છે
GIDC ma worker badha nu shoshan thai chhe 12 16 kalak kam ane 60 70 rs overtime ape chhe ane malai badha udhyogpati khai chhe labour officer ne pan malai male chhe
Jemne kam thi thak nathi lagto te healthy care sector ma aavi jao tya ghani jarur chhe..koi kam quantity karta quality thij j sari rite par padi shakay Ana mate proper direction jaruri chhe..aapdi pase ghanu manpower chhe pan Yogya direction nathi or leader nathi.
Yes, constant and restless wor/hardwork will provide you work satisfaction and joy when person doing it is one of the beneficiary of outcomes/getting very good acknowledgement with handsome income. But most employers not giving back acknowledgement and income w.r.t hardwork. + employees having family, friends, home responsibilities, social responsibilities to perform...
Jetli pn kam kri e dil thi Anand thi kri e to e 100 kalak krta vadhu result aape che but badhu medvi levani je lalach jage e Samy thi saru result mltu bndh dhai jay Ane e ek dasrda type nu bni jay che
🙏 jsk 95 o'clock kam kar vu jo a.if young generation wants to achieve something in life must be required hard work.be work holik young generation with perfectness and discipline for nation.okThanks
Businessman only temna growth mate kalako vadhu kaam karvanu kahe che but employee ni nazar thi aa bakwas vAt che.... Simple k business man bija thi paisa kamay che atle te aagad vicharine j bolvana but employee always aa vastu ne khoti kehvana
देवाशी बहेन माणस ना मगज मा ऐवु बेसी गयु छे रुपीया सरवो परी छे रुपीया ने सरवो परी नही रुपीया ने परीवार ने चलाववा नु माध्यम छे कमाववु जरूरी छे कमाववा माटे महेनत पण जरुरी छे बने जरुरी छे तेटली परीवार नी साथे रहेवु ते पण जरुरी छे कारण के तहेवार ने परीवार ऐक छे तहेवार मा आनंद आवे ऐटलो ज परीवार साथे आनंद आवे तहेवार मा मणवा नो आनंद छे परीवार मा साथे रहेवा नो खुबज होय छे
90 hour work Karay potana mate bija mate nahi potanu career banava Tamara namni company hoy to tame motivation male but bija na mate na karay baddhu creadit je te company na CEO ne male tamne su male salary khali moral of story Potana mate karay bija mate na karay
દેવાંશી બેન આમ જ કામ કરતાં રો ને બસ આગળ વધતા રહો ❤
Gidc ની ઘણી બધી કમ્પનીમાં વર્કર રોજ 12 કલાક થી 16 કલાક કામ કરે છે જેમાં માનસિક કરતા શારીરિક કામ વધારે હોય
તમારી ટીમને ખુશ રાખે દ્વારકાધીશ🎉🎉
🙏 નમસતે સાહેબ ધન્યવાદ દેવાંશીબેન અને તમારા જમાવટ મિડીયા ના મિત્ર મંડળ ને બેન કામ કેટલી કલાક કરૉ છૉ તે મહત્વ નુ નથી પણ આપણે જેટલા કલાક કામ કર્યુ છે તે કરવાથી આપણ ને કે આપણા પરિવાર ને કે આપણા દેશ ને નુકસાન નથી થયુ ને એ મહત્વનુ છે જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏
અઠવાડિયામાં 90 કલાક જે જોબ કરે છે. તેને વધુ લાગશે.. અને જે પોતાનો ધંધો કરે છે. તેના માટે 100 કલાક પણ કામ કરવાનું હોય તો તે કરશે.
સાચી વાત છે ભાઈ
Sahi bat he bhai
એની કમાણી પણ પોતાની જ હોય હોય ને
એટલે ધંધો અને નોકરી ના કલાકો ની સરખામણી ન થાય
જે લોકો વધારે કલાક કામ કરવાની વાત કરે છે તે ક્યારેય વળતર વધારવા ની વાત કેમ તાથી કરતા.
બધાનાં મમ્મી 14-15 કલાક વ્યસ્ત જ હોય 🙏🏻🙏🏻
હા એ પણ. પોતાના પરિવાર માટે .
જમાવટ ફેમિલી ને મળવાનું ગમ્યું.
ખુબ શારી વાત બેન પણ ખેળુત ને કયારેય રજા મળતી નથી સતત રાત દિવસ મહેનત કરેછે
🙏🙏 yes yes Rahul is perfect.Rahul achieve something in life 💯 percent all the best Rahul 👍
90 hours should be start from top management for atleast 5-6 months and than see the results and than implementation... Salary is 15k-20k in tcs and they expected to work more ...
Top management j 90 kalak kam kare karan ke te lokone ac beshi ne kam karavanu hoi ne biju te lokone bija ni raja levani jarurat nathi hoti ne te jyare ghare javu jyare aavu hoi tyare aavi sake ne te loko ghare pan kam karva mate nokar rakhta hoi to temne ghare pan kam nathi karvanu hotu
Pan nichena leval kam karta loko pase 60 kalak j kam karavu joi karan ke temne hardwork karvano hoi ne temni pase koi nokar nathi hota badha kam temne jate karvana hoi che
કેટલા કલાક કામ કરવુ મહત્વ નથી...એનુ પરિણામ સુ આવ્યું એ વધારે મહત્વ નુ છે
જમાવટ ની ટીમ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ🍧🍧🏂🏂🤣🥳
🙏 jsk like Respected Devansiben Hard worker in jamavat.🙏
Good job
2:06 જો વિટામિન M મળે તો ભલ ભલા દિવસ ના 24કલાક કરવા વાળા પણ બેઠા છે😅😅😅
😂😂😂 sahi kaha
કામ કલાક માં માપવાથી શારિરીક હાજરી કામ કરે કે ન કરે ગણતરીમાં આવી જાય.....આના બદલે વ્યવસાયને અનુરુપ ક્ષમતાથી કામ કરી થયેલાં કામને ધ્યાનમાં લેવું જોઈએ.
દેવાંશી બેન રિપોર્ટરો ને ચા પાણી તો પાતા જ હશો પણ what about Nasta Lunch and Dinner 😂😂😂😂
દેવાંશી બેને પણ છેલ્લે 4 દિવસનો પગાર આપવાની વાત કરી. જો કોઈ 7 દિવસ કામ કરે તો વધારે પગાર આપશે.
કેટલા કલાક કામ કરો છો તેના કરતા કેટલા કલાક quality કામ કરો છો તે વધારે મહત્વ નું છે.
Quality of work is more important
❤❤❤❤❤❤❤
બેન 24*365 આખી જિંદગીભર વિચારે કરી કામ કરે છે... પણ કોના માટે કામ કરે છે .....🙏🙏 જય નારાયણ....🙏🙏
બધાજ માણસો નહી પરંતુ લગભગ માણસો જો વધારે રૂપિયા મળતા હોય તો ઘણા બધા લોકો વધારે કલાક કામ કરે
Time time salary mali to bi saru bhai hours to corporate company fix hova joi j... human 👍 right required it's my opinion only
હાલ ના સમય માં તમે બધા ન્યૂઝ વાળા કાયમ ને માટે રજા રાખો તો લોકો ને શાંતિ થાય એમ છે
💐💐💐
જરૂરિયાત ઊભી કરશો તો તમને સમય 90 કલ્લાક પણ ઓછા છે.... જય નારાયણ...🙏🙏
Best team devnasi ben
ખુબજ સારું જમાવટ
It depends on type of work , priority .
દેવાંશી બેન સ્ટાફ સામે આંખો કાઢે છે..વિચારીને બોલજો એલાવ 😂😂😂
જમાવટ ફેમિલી જોરદાર
જમાવટ is best
દેવાંશી બેન ના જમાવટ નો સ્ટાફ આળસુ અને લગભગ બધા કુંવારા છે એવુ લાગે છે... પાયલબેન એક દિવસ જમાવટ ગુજરાતી ને બદલે જમાવટ જેવુંજ હિન્દી માઁ media માઁ કાયક ચાલુ કરસે .. Likh lena 🫣, પાયલ અત્યંત હોશિયાર છે અને દેવાંશીબેન ને પણ વાતું માઁ લય લિયે છે.. જેવો જવાબ જોઇયે એવુ મેળવી લિયે છે..
4:00 ❤😅
તમને તમારા કામ પ્રત્યે પ્રેમ હોય તો કામ ઓછું જ લાગે.
પણ કામ જેટલું સટીક અને ચોખ્ખું એટલું જ સ્પષ્ટ👍
હું વર્કિંગ ડે ગણતો જ નથી.
મન થાય તો કામ કરવું જોઈએ.
કેટલી કલાક કામ કરો મહત્વ નથી પણ કામ ને 100% અપો
વ્યક્તિ રાત્રે 9 વાગ્યે સૂઈ જાય, બે વાગ્યે ઉઠી જાય, ત્યારથી લઈને સાંજે નવ વાગ્યા સુધી કામ કરી શકે (વચ્ચે 30 મિનિટ આરામ). એટલે કુલ 19 કલાક રોજની થઈ. તેમાંથી ખાવું,પીવું, ગામ ગપ્પા, યોગા, વોકિંગ વગેરેની 5 કલાક કાઢી નાખો તો પણ રોજનું 14 કલાક કામ થાય. 14 x 7 એટલે 98 કલાક કામ થાય.. અને થાય છે. લોકો કરે છે. નજરે જોયું છે.. અરીસામાં.
Dafod
ઘરકામ ને બધું ક્યારે કરવાનું ભાઈ , ખાવું પીવું તૈયાર મળી જાય ????
ઘરે કોઈ બીમાર હોય , તમે પોતે બીમાર હોય , માનસિક તાણ નું શું ભાઈ ?????????
Book નવી લાવજો
જોષીજી 1)un to thi front
2) UN to thi last
8 kalaak ane. 5 working day ideal chhe
Infosys ane L& T na chairman jetlo pagaar ane facilities office boy tho lai ne darek employee ne aapo
માલિક ને ના પૂછો કારણ કે હું મારા કર્મચારી ને રવિવારે નથી બોલાવતો પણ હું દરેક રવિવાર આવું છું તેમ છતાં કામ પૂરું થતું નથી
Ahiya USA ma 40 hours and 5 days per week no rules chhe. Koi company 40 hours karta vadhare kam karave to employees ne 1.5 times overtime pay karvo pade.
You are absolutely right 👍
प्रति घंटे भुगतान करें। अगर हर कोई 90 घंटे या 100 घंटे काम करता है, लेकिन यह एक निश्चित वेतन है और काम ज़्यादा है, तो ओवरटाइम भुगतान नहीं है। तो, ऐसे सभी मामले एक जैसे हैं। प्रति घंटे भुगतान करें। इसे देखने के बाद, हर कोई भारत में 100 घंटे नहीं बल्कि 200 घंटे काम करना पड़ता है।
મેડિકલ કોલેજ માં હું જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતો ત્યારે વીક માં 110 કલાક થી પણ વધારે કામ સળંગ ૧ વરસ સુધી કર્યું. અને ગણી વાર તો રેસ્ટ કર્યા વગર સળંગ ૪૮ કલાક કામ કરેલું છે. કેરિયર ની શરૂઆત માં તો કામ કરવું જ પડે ભાઈ
કામ ની સામે પગાર ની વાત કરે સુબ્રમણ્યમ
K ૨ લાખ આપે મહિના ના એટલે બધા કામ કાજ માટે આપને પણ નોકર રાખી લીએ ને પછી ૯૦ ક્લાક કામ કરીએ કેમ k ૩૦,૪૦ k ૫૦ હજાર મહિના ની આવક મા ઘર પરિવાર n સંભાળવા જાતે જ બધું કામ કાજ કરવું પડે
કોઈ સમય નું બંધન ન હોવું જોઈએ.... કામ પૂરું કરવાથી મતલબ હોવો જોઈએ.... બીલ ગેટ્સ કીધું હતું સૌથી અઘરું કામ આળસુ માણસ ને આપો તો એ કામ સૌથી ઝડપી અને સારી રીતે થાય... કામ ની સ્વતંત્રતા, કામ થી અમુક સમયે અને કલાકો માં ડિસકનેક્ટ ની સ્વતંત્રતા હોવી જોઈએ...tv માં પણ અમુક સમયે પ્રી રેકોર્ડ પ્રોગ્રામ જ આવવા જોઈએ...
Ideally joie 90 kalak per week to roj na 13 kalak kam karvu pade, 6 kalak ni ung ane health mate 1 kalak to pan 20 kalak ama jata rahe..jamavanu, nava dhova nu, aa badhu joie to 22 kalak to emnem j gaya...baki na 2 kalak ma bija perchuran kam ne traveling gani lo...and e na ganie to 2 kalk bairu jovano time male...ema 1 kalak to bairuni complaints chale...aamto saro vichar che, jo vasti gatadvi hoy to implement karay aa, gana loko sucied kari ne vasti ochi kari lese...
જ્યાં બધા સ્માર્ટ વર્ક કરીને સમય બચાવવા ની વાત કરે ત્યાં આ બંને હાર્ડ વર્ક કરવાની વાત કરે છે, આ બંને બધા ને બળદ સમજે છે એટલે તમે 12 કલાક કામ કરો અને અમને કમાઈ ને આપો
Jevu kaam karo cho a to jetlu ochu karo a saru 👍
જમાવટ..બહુ..સરસ..કામ..કરે..છે.. થેંકયુ..જમાવટ
બધી વાત સાચી નોકરી ની પણ KYC કરવાનો સમય આપવો જોઇએ. કેમ કે સરકાર KYC વારંવાર લાવી રહી છે એટલે
તમે કામ ના સમયે તમે કામ ને ૧૦૦ % આપતા હોય તો તમે અઠવાડિયા માં ૬૦ કલાક કામ કરો તો ચાલે,બાકી દરરોજ તમે ૧૨ કલાક કામ કરો પણ કામ ને ૧૦૦% નથી આપતા તો દરરોજ ની ૧૨ કલાક પણ ઓછી છે
जहाँ प्रेम तहां नेम नहीं, तहां न बुद्धि व्यवहार।
प्रेम मगन जब मन भया, कौन गिने तिथि वार।।
GIDC ma worker badha nu shoshan thai chhe 12 16 kalak kam ane 60 70 rs overtime ape chhe ane malai badha udhyogpati khai chhe labour officer ne pan malai male chhe
Jemne kam thi thak nathi lagto te healthy care sector ma aavi jao tya ghani jarur chhe..koi kam quantity karta quality thij j sari rite par padi shakay Ana mate proper direction jaruri chhe..aapdi pase ghanu manpower chhe pan Yogya direction nathi or leader nathi.
ઘરમાં રહેતા મમ્મી અને ગામડામાં રહેતા ખેડૂતને પુછો કે કેટલા કલાક કામ કરે છે
ખેડુત આખું વર્ષ રાત દિવસ કામ કરે છે
ભૃપેનદઝાલાજેવૃકરોતોપૈસાબનેઅનેફામહાઊસબને
Oxygen.... Oxygen... Oxygen. In n out..
કામ માટે સમય ન જોવો જોઈએ ગોલ પુરો થવો જોઈએ અને જો મજબૂત કંપની મળી હોય હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જો પરિવાર જેવો પ્રેમ આપતો હોય તો બસ કામ કરવું જોઈએ.......
નોકરીની વાત કરો કામ લોકો કરાવશે કર્મ કરો
THOSE WHO GIVES SUCH TYPES OF STATEMENTS ARE AGED ONE AND SECONDLY THEY ARE PUTING SUCH AMSSAGE FOR THEIR MEANS.LIFE IS M,ORE IMPORTANT THAN MONEY.
Me time is must
20 થી 45 ની એજ સતત સફળતા અને સફળ થવા માટે જ હોય છે. એ સમયે જલસા જેવો વિચાર કરવો એનો મતલબ તમે તમારી લાઇફ પરિવાર કે આવનાર પેઢી માટે સિરિયસ નથી
એ ભાઈ(ઇન્ફોસિસ વાળા ) ઇન્ડાઇરેક્ટલી રોબોટિક્સ/ઓટોમેશનને પ્રમોશન કરી રહ્યા હોય એવું લાગે છે
Hu daimand making industri ma chu hu hal ma 98 hour Kam Karu chu j Mane psand nathi pan karvi pade che
6 thi 7 kalk
TH-cam and music mate kaam karvanu hoy to kalaknu koi mahatva nai mari mate tunk ma kaam tamaru tamara pasand nu hovu joiye
હું એક દિવસ માં ૧૧ કલાક કામ કરું છું પાયલ બેન દેવાંશી બેન 😂
8 hr a day including 40min lunch & 5 day a week.😊
Work koine karvu nathi bas potane payment badhu joie duty mathi karvi paisa vadhva joie duty ghatvi joie koi pan karmchari hoy
તમારી જય હો
હુ 85 કલાક જેટલો સમય કામ કરુ છુ
Yes, constant and restless wor/hardwork will provide you work satisfaction and joy when person doing it is one of the beneficiary of outcomes/getting very good acknowledgement with handsome income. But most employers not giving back acknowledgement and income w.r.t hardwork. + employees having family, friends, home responsibilities, social responsibilities to perform...
Jetli pn kam kri e dil thi Anand thi kri e to e 100 kalak krta vadhu result aape che but badhu medvi levani je lalach jage e Samy thi saru result mltu bndh dhai jay Ane e ek dasrda type nu bni jay che
They said like this because they want there worker do more work and I owner enjoy there life. 😂
Dewanshi 56 Kalak kaam kar sakte he.
🙏 jsk 95 o'clock kam kar vu jo a.if young generation wants to achieve something in life must be required hard work.be work holik young generation with perfectness and discipline for nation.okThanks
Ahi to 365 ma thi 360 chalu hoy chhe office
ApmcmandiUnjha
If man do business he she can do 100hr. Because loves it's work. I do it..last many year....90hr work 5 swadhyay 5hr physical fitness....
Ambedkar sahebe kidhela kalak...
We doctor works 70hrs in week
Ben lallantop ni copy karo chho newsroom ma..
Lallantop news room gujarati
Payment???????????su???????? salary?????????
મે કનટીનયુર 48કલાક કામ કરેલ છે.ESSAR
Gujarat police Divas na kam se kam 12 kalak kam kare 6e Ane koi Raja pan nathi hoti to vichar Karo ame Kai rite adstud karta hasu 😊
Businessman only temna growth mate kalako vadhu kaam karvanu kahe che but employee ni nazar thi aa bakwas vAt che.... Simple k business man bija thi paisa kamay che atle te aagad vicharine j bolvana but employee always aa vastu ne khoti kehvana
Karvu joiye k na karvu joiye
Company karave chhe without week off
Boring part ..in-between footage of actors and memes😮
સેજલ બેન તમે હસતાં કેમ નથી
House wife works 10 to 12 hrs daily..
Vachi ne કહજો
Javbdari thi karo.
જે લોકો જોબ કરે છે એને ૯૦ કલાક વધારે લાગે પણ તમે પોતાનો બિઝનેશ કરો ત્યારે ૧૦૦ કલાક પણ ઓછી પડે મેડમ 😂
देवाशी बहेन माणस ना मगज मा ऐवु बेसी गयु छे रुपीया सरवो परी छे रुपीया ने सरवो परी नही रुपीया ने परीवार ने चलाववा नु माध्यम छे कमाववु जरूरी छे कमाववा माटे महेनत पण जरुरी छे बने जरुरी छे तेटली परीवार नी साथे रहेवु ते पण जरुरी छे कारण के तहेवार ने परीवार ऐक छे तहेवार मा आनंद आवे ऐटलो ज परीवार साथे आनंद आवे तहेवार मा मणवा नो आनंद छे परीवार मा साथे रहेवा नो खुबज होय छे
90 ghante vahi kam kare jisko salary double mile desh ki khatir kya salary double nahi de sakte ye log
90 hour work Karay potana mate bija mate nahi potanu career banava Tamara namni company hoy to tame motivation male but bija na mate na karay baddhu creadit je te company na CEO ne male tamne su male salary khali moral of story Potana mate karay bija mate na karay
Desh na jetlaa pan Rajkarani o chhe emne gare beshadi do to Ane badhane 90 hrs ni majuri karavo to desh aagad aavse.
LinkedIn શા માટે નહીં? ઇન્સ્ટાગ્રામ એન્ડ ફેસબુક છે તો LinkedIn માં કેમ નથી તમારી Post ?