Kachi Re Mati Nu Kodiyu - Bhajan | Jigraa | Jigardan Gadhavi | Ankit Trivedi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • Kachi Re Mati Nu Kodiyu | Jigraa | Jigardan Gadhvi | Ankit Trivedi
    Kachi Re Mati Nu Kodiyu Audio Platform Links:
    TH-cam MUSIC: • Kachi Re Mati nu
    JIOSAAVAN: www.jiosaavn.c...
    WYNK: wynk.in/u/lBYQ...
    APPLE MUSIC: music.apple.co...
    AMAZON PRIME MUSIC: music.amazon.i...
    TO SET CALLER TUNE OF KACHI RE MATI NU
    Airtel: 009186100009968
    Airtel -To Set Hello Tunes Dial The (5432118619968)
    BSNL - To Set Dialer Tunes SMS BT(13706325) to 56700
    IDEA: To Set Dialer Tunes Dial 53713706325
    Vodafone: To Set Dialer Tunes Dial 53713706325
    Vodafone clip Id: vicallertunes....
    More Popular Video's from Ankit Trivedi:
    સૌથી વધુ જોવાયેલો વીડિયો -Charan Kanya - bit.ly/CharanKanya
    ગુજરાતીઓ લપ કેમ કરે છે || ANKIT TRIVEDI - bit.ly/lapKemKare
    કૃષ્ણની પાંચ શ્રેષ્ઠ વાતો || Ankit Trivedi - bit.ly/BestOFKr...
    જાતને પ્રેમ કરો || માયાભાઈ આહીર - bit.ly/Mayabhai...
    જીવન એટલે શું || Bhikhudan Gadhvi - bit.ly/Bhikhuda...
    Follow Us on
    / kaviankittrivedi
    / ghazalsamrat
    / ankittrivedikavi
    Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Gzazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
    Performed By
    Jigraa
    Ankit Trivedi
    #Jigraa #Gujarati #AnkitTrivedi #Odhaji #Bhajan #Devotional #JigardanGadhavi #GujaratiBhajan

ความคิดเห็น • 368

  • @KaviAnkitTrivedi
    @KaviAnkitTrivedi  ปีที่แล้ว +20

    ગુજરાતનો સૌથી મોટો કલ્ચરલ ફેસ્ટિવલ સ્વરોત્સવ... 50 કલાકારોને સંગ જામશે ત્રણ દિવસનો રંગ... ગુલઝાર, કૈલાસ ખેર, ગૌરાંગ વ્યાસ અને અંકિત ત્રિવેદી સાથેની આપણી ગુજરાતી સાંજ...
    ૩ થી ૫ ફેબ્રુઆરી... YMCA લોનમાં...
    આવો છો ને? ઓનલાઈન બુકિંગ માટે વિઝિટ કરો
    WWW.SWAROTSAV.COM
    વધુ વિગત અને બુકિંગ માટે સંપર્ક કરો : 7567444726
    ડોનર પાસ 26મી જાન્યુઆરીએ સવારે 9.00 વાગ્યાથી YMCA CLUB પર...

  • @jeminacharya7370
    @jeminacharya7370 3 ปีที่แล้ว +57

    જીગર ભાઈ શબ્દો માં જીવ પુરી દીધો છે તમે તમારા અવાજ થી.....
    આખું ગુજરાત ને ગુજરાતીઓ તમારા ઋણી રહેશે હંમેશા
    ધન્યવાદ તમારો
    ઈશ્વર ની કૃપા હંમેશા આપની પર આમજ રહે એવી દિલથી શુભેચ્છા

  • @yashpandavadara
    @yashpandavadara 2 ปีที่แล้ว +5

    My learning
    કાચી માટી નું ખોડ્યું - shows life uncertainity, anything happen tomorrow
    શ્રવણ કાવડ લઈ ને ફરતો - respect and care parents
    મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે - respect your decision
    પંખીડા ને પીંજરું - leave comfort zone

  • @abhishekmehta5691
    @abhishekmehta5691 3 ปีที่แล้ว +39

    Plz..keep it up.. want more content like this..fab..

  • @hemantpandya4321
    @hemantpandya4321 3 ปีที่แล้ว +18

    જીગરદાન ગઢવી તમે ગાયેલ આ ભજન મેં સાંભળ્યું મને બહુ જ ગમી ગયું .

  • @jeminacharya7370
    @jeminacharya7370 3 ปีที่แล้ว +6

    રોજ સવારે રિપીટ મોડ પર ચાલતું એકમાત્ર સંગીત
    થેંક્યુ સો મચ જીગરદાન ગઢવી
    સવાર ને શુભ સવાર બનવા માટે

  • @neharajput-un4xu
    @neharajput-un4xu 3 ปีที่แล้ว +7

    Shbdo ane lagni shaktishali hoi tyare bija koi instruments vagar pn sangeet dil mathi Aarpar nikli jai che...

  • @kalyanitrivedi9542
    @kalyanitrivedi9542 3 ปีที่แล้ว +214

    બધા જ મારા પિૃય ભજનો નાનપણ થી અમદાવાદ -વડોદરા સ્ટેશન પર સાંભળતા જીગરા યુવાપેઢી નાં હૈયા માં જુના ભજનો ને ધબકતા કરવા માટે ખુબખુબ આભાર ......🙏🏻

    • @chauhankajal4530
      @chauhankajal4530 2 ปีที่แล้ว +7

      Bilkul sachi vaat se

    • @mrugeshshah4571
      @mrugeshshah4571 2 ปีที่แล้ว +1

      Very good song and paay played singers

    • @mrugeshshah4571
      @mrugeshshah4571 2 ปีที่แล้ว

      Translation liquid translate karne ke liye uska number mobile number take the weather Police Wala ne Le liya tha video ka uska pura le liya uske pass milega

    • @mrugeshshah4571
      @mrugeshshah4571 2 ปีที่แล้ว

      Thank you Ankit bhaii your dogs are very nicpicefuiily voice God gifted

    • @mrugeshshah4571
      @mrugeshshah4571 2 ปีที่แล้ว +1

      Very well good sigersvoiceboth of sigres

  • @AkashSharma-yr1er
    @AkashSharma-yr1er 3 ปีที่แล้ว +4

    My heart skip a bit on " મેરુ તો ડગે પણ જેના મન ના ડગે ". Awesome.. all time favorite..❤❤

  • @Viral_arts_and_handicrafts
    @Viral_arts_and_handicrafts 3 ปีที่แล้ว +8

    અદભૂત!!! હ્રદય માં આનંદ થયો🙌

  • @sanjeevshah9754
    @sanjeevshah9754 3 ปีที่แล้ว +7

    જીગરદાન ગઢવી જીગરા તો ગુજરાત ની શાન છે.. તેમનો સ્વર અદ્ભુત અને રજુઆત પણ અદ્ભુત

  • @ravihadiya2305
    @ravihadiya2305 3 ปีที่แล้ว +28

    Now at this time people need this type cultural, traditional, devotional song ....🙏👌

  • @healthycookingwithdt.manis4827
    @healthycookingwithdt.manis4827 3 ปีที่แล้ว +21

    Such a beautiful bhajan sung in beautiful voice..keep singing our heritage bhai..Proud to be Gadhvi (Charan)

  • @yashchauhan8778
    @yashchauhan8778 3 ปีที่แล้ว +15

    Your voice not describe by words ❤❤❤

  • @harshil365
    @harshil365 3 ปีที่แล้ว +4

    અદ્ભુત પંક્તિઓ અંકિતભાઈ
    જીગરા ના અવાજ એ ખરેખર જીગર પૂર્યો

  • @jagrutidesai1955
    @jagrutidesai1955 ปีที่แล้ว +1

    Vah re Vah, kachi re mati nu kodiyu, જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નંહી કાલે સવારે શું થવાનું….what a wisdom in 1 sentence!!!!!! શ્રવણ કાવડ લઈને ફરતો….વિધીના લખીયા લેખ લલાટે સાચાં થાય થાય…ભૂલો રે પડ્યો રે હંસો…..ધૂણી રે ધખાવી….મેરુ તો ડગે પણ જેના મન ન ડગે…..ગઢવી જી..વાહ… તમને આ પિજરું નાનું લાગે કે નંહી????? હવે તો ખુલ્લુ આકાશ તમારું…. વિહરો…..પહાડી અવાજના માલિક જીગર વાળા…..

  • @shreenika38
    @shreenika38 3 ปีที่แล้ว +7

    Really got tears while listening this bhajan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @jyotimehta1824
      @jyotimehta1824 3 ปีที่แล้ว

      વાહ...ખૂબ જ સરસ...

  • @mahendrapatel603
    @mahendrapatel603 27 วันที่ผ่านมา +1

    Mast

  • @TheAshishdoshi
    @TheAshishdoshi 2 ปีที่แล้ว +3

    Heart touching and superb creation. All songs we were listening in earlier days. પાછા બધાં ગીત સાંભળી ને મોજ પડી ગઈ વાહ મોજ અંકિત ભાઈ અને જીગર દાન

  • @prititalvadia1152
    @prititalvadia1152 2 ปีที่แล้ว +2

    ખૂબ જ સુંદર બધા જ ભજનો હૈયે તો હતા જ તમે હોઠે પરોવી દિધા🙏🏻

  • @chandnibhatt2580
    @chandnibhatt2580 2 ปีที่แล้ว +1

    વાહ ખૂબ જ સરસ!!!! ધન્યવાદ અને આભાર 🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @ruchirhyagnik1424
    @ruchirhyagnik1424 2 ปีที่แล้ว +1

    Bahu saras amari badhi kavitao school ni yad aavi gayi 👌👌👌👌

  • @niravbhatt4119
    @niravbhatt4119 3 ปีที่แล้ว +15

    મારી જેવા એક ભરુચી ને બે જ વસ્તુ સાંભળવી ગમે..વહેતી રેવા અને જિગરા..

    • @rinagohilrajputani
      @rinagohilrajputani 3 ปีที่แล้ว +1

      Right i m also bharuchi

    • @niravbhatt4119
      @niravbhatt4119 3 ปีที่แล้ว +1

      @@rinagohilrajputani good to know that ☺️

    • @rinagohilrajputani
      @rinagohilrajputani 3 ปีที่แล้ว +1

      @@niravbhatt4119
      તારા કિનારે જે સૂકુન છે માઁ
      એ આખી સૃષ્ટિમાં કયાંય નથી.
      તારી વહેતી ધારા જોવી ગમે છે માઁ
      જયારે તારા જળના પ્રવાહમાં હાથ ફેરવું છું
      ત્યારે મારા દિલ ને નવી તાજગી મળે છે માઁ
      તારા કિનારે વહેતો પવન જાણે મને,
      તારા ગળે વળગાળતો હોય એવો અહેસાસ થાય માઁ
      તારા કિનારાની રેતમાં જયારે હુ બિરાજમાન હોઉં,
      ત્યારે ત્યારે તારા ખોળે બેસવાની લાગણી અનુભવાય
      તારા કિનારે અને જંગલમાં લહેરાતા વૃક્ષ ,
      કિલ્લોલ કરતાં પંખી મને જીવન આનંદ થી જીવતા શીખવી જાય.
      ખરેખર માઁ તુ સાક્ષાત છે સદાય તારી કૃપા મારી પર રહે છે,
      નહીંતર તારી આ લાડકી દીકરી કયા એકલી રહિ શકે,
      આ તો તારો આદેશ છે માઁ કે હુ તારી પરિક્રમા કરી શકું
      ધન્ય છે માઁ નર્મદા વંદન તને વારંવાર 🙏
      ~રીના.કે.ગોહિલ

    • @niravbhatt4119
      @niravbhatt4119 3 ปีที่แล้ว

      @@rinagohilrajputani Waaahhh

  • @hansashah803
    @hansashah803 3 ปีที่แล้ว +4

    Nice melody of old bhajan's👌🙏

  • @KushalSharma_89
    @KushalSharma_89 7 หลายเดือนก่อน +2

    Dhuni re dhakavi ❤️🙏

  • @nehalpaija3448
    @nehalpaija3448 3 ปีที่แล้ว +4

    Too much love from Uk 🇬🇧 😘

  • @nandinipancholi8194
    @nandinipancholi8194 2 ปีที่แล้ว +7

    we need an official video of this ❤
    it is just really beautiful !!

  • @katariya7253
    @katariya7253 3 ปีที่แล้ว +3

    ગુજરાતી જીંદગી ને જીવંત રાખવા બદલ અભિનંદન 🎈🎈🎈

  • @shuklachhaya4261
    @shuklachhaya4261 3 ปีที่แล้ว +1

    Khoob juna bhajan khoob saras avaj ma chhe jigarbhai

  • @priyankaakothari
    @priyankaakothari 2 ปีที่แล้ว +3

    Request you to make video of full song/Bhajan
    You are the only source from where we can listen them whole, in an interesting tune ,at present 🙏

  • @khushijoshi6980
    @khushijoshi6980 ปีที่แล้ว +2

    આજ ની જનરેશન ને ગિટાર સાથે ભજન સાંભળવા મળે તો કંઇક નવું જ લાગશે.. ભજન નાં શબ્દો પણ સાથે જીવન માં ઉતરશે એવું માનવું છે મારું

  • @parthpatel-sb1tc
    @parthpatel-sb1tc 3 ปีที่แล้ว +4

    Kachi ra mati nu kodiyu full song recording karo na
    So good song I really like this song. please my request.

  • @zalakmodi9519
    @zalakmodi9519 2 ปีที่แล้ว +4

    This is the most played bhajan I listen in my every day routine....Heart touching

  • @divyagauravmakwana5702
    @divyagauravmakwana5702 3 ปีที่แล้ว +1

    Bs khus thi gau man radvu aavtu tu pan te gatu rau aaaa bath song me ne Mari moti mom gata ta aaaje yaad aave ae che pan Hu nthi madisacti I no to pan Hu happy chu yaado che Mari pase 😊 song bath mst gaya 👍

  • @PROHADIA
    @PROHADIA 2 ปีที่แล้ว +1

    wah jigardan jio charan bhai bhai

  • @manishaghelani6869
    @manishaghelani6869 2 ปีที่แล้ว

    Just Superb, thank a lot dear..

  • @Bindesh1987
    @Bindesh1987 2 ปีที่แล้ว +2

    દુનિયા ની બીજી કોઈપણ ભાષા માં ગુજરાતી ભજન ના જે શબ્દો છે એવા ક્યાંય નહીં હોય. એવું જાણતા હોવા છતાં આપણે ગુજરતી ભાષા ને નામ સેશ કરવા તરફ લઈ જઈ રહ્યા છીએ. આપણે કોઈ છોકરા ને ગુજરાતી ભાષા માં ભણાવા નથી માંગતા એનું ફક્ત એક જ કારણ " બીજાને શું લાગશે"...

  • @anshgame333
    @anshgame333 2 ปีที่แล้ว +1

    ❤❤❤❤

  • @vansmotivation.
    @vansmotivation. 3 ปีที่แล้ว +2

    Superb...👌👌👌 @jigraa.

  • @dolithakkar9341
    @dolithakkar9341 3 ปีที่แล้ว +20

    Heart touching. Whenever i feel. Like nervous or stressed i use to listen jigrra. You're voice is so pure☺️. God bless you. Go ahead jiggra. You're proud of our gujarat.

    • @mrugeshshah4571
      @mrugeshshah4571 2 ปีที่แล้ว

      Very nice voice paleyback singers

  • @mohitjakhariya4371
    @mohitjakhariya4371 2 ปีที่แล้ว +2

    Jigar bhai is a blessing to gujarati folk music. 🙏🏻

  • @arpitaashar9365
    @arpitaashar9365 3 ปีที่แล้ว +9

    This song has my whole heart ❤
    lyrics has its own beauty 🌺❤

  • @harshrock5804
    @harshrock5804 7 หลายเดือนก่อน

    Mind blowing🎉

  • @vashalidudhatra2601
    @vashalidudhatra2601 2 ปีที่แล้ว +1

    All songs super mara ghare daily morning ma tmara all songs home theatre ma sadhde 👌

  • @utsav7798.
    @utsav7798. 7 หลายเดือนก่อน

    Osho... ❤

  • @vandiebartender007
    @vandiebartender007 3 ปีที่แล้ว +7

    Thank you Jigraa. For keeping Gujarati culture alive. Lots of love from Texas, US. Keep what you're doing for the sake for Gujarat. You've just started.

  • @dr.dharmesh.bhadja
    @dr.dharmesh.bhadja 3 ปีที่แล้ว +4

    FeelingFULL! The heart-touching Jigrra, as always!

  • @piyushbharakhda2076
    @piyushbharakhda2076 2 ปีที่แล้ว

    Wahh..

  • @vaghelahanika5181
    @vaghelahanika5181 5 หลายเดือนก่อน

    After listening this i started crying 😭 u guys are the reason why modern generation Gujarati youngster still listen bhajans

  • @shreychanchad2325
    @shreychanchad2325 3 ปีที่แล้ว +9

    Connects on a whole different level 😢❤️🥺🙏 power to you artists

  • @rudra298
    @rudra298 2 ปีที่แล้ว +5

    Divinity in ur voice & we feel that by hearing ❤️

  • @drfalgun86
    @drfalgun86 3 ปีที่แล้ว +3

    Wow... just can't stop myself to listen this song again n again 👌👌👌

  • @dattachitania4410
    @dattachitania4410 2 ปีที่แล้ว +1

    💕💕💕💕💕

  • @jignajoshi9187
    @jignajoshi9187 3 ปีที่แล้ว +2

    Great fan of both of you અદભુત great mashups ધન્યવાદ 😊

  • @meeraprajapati3138
    @meeraprajapati3138 ปีที่แล้ว +1

    Vah વાહ વાહ વાહ શુ એ ગીત હતા પેલાના જેમ કય સમજવું હતું કય શીખવાનું હતું એમાં હો 😊😊🫡

  • @patelkajal9988
    @patelkajal9988 ปีที่แล้ว +1

    Nanpanthi aa hu sambhdti aavi chu aa bhajan ..ane tamara avaz ma to sambhdvu bovj gamyu 👍👍

  • @hiteshnakum3213
    @hiteshnakum3213 3 ปีที่แล้ว +2

    Heat touching.❤️
    Full version

  • @chotadon967
    @chotadon967 2 ปีที่แล้ว +1

    જોરદાર

  • @gajendrasinghrajpurohit7814
    @gajendrasinghrajpurohit7814 ปีที่แล้ว

    बहुत ही मनभावुक और मार्मिक भजन,,, मां सरस्वती का आशीर्वाद सदा आपके उपर बना रहे

  • @alpeshpatel9428
    @alpeshpatel9428 2 ปีที่แล้ว +1

    Khub saras

  • @sambosses
    @sambosses 3 ปีที่แล้ว +2

    Jigarbhai keep adding. Nice to see this one.

  • @amitgandhi2308
    @amitgandhi2308 ปีที่แล้ว

    Khub j saras sarahniya karya, adbhut gayki, prachin bhajan ne prachalit karva badal, dhanyavaad jigar. God bless🙏💯 you & your family.

  • @bhagirathsinhjadeja6806
    @bhagirathsinhjadeja6806 9 หลายเดือนก่อน

    વાહ! જીગરદાનભાઇ મજા આવી ગઈ !! વાહ! અભિનંદન

  • @BKDungarani11263
    @BKDungarani11263 3 ปีที่แล้ว +3

    Soulful voice
    Proud of Gujarati
    Bhajan sung properly by my favorite Amit Trivedi

  • @deepasenghani9585
    @deepasenghani9585 2 ปีที่แล้ว +2

    Amazing voice n heart touching voice

  • @divyeshdhimmar8757
    @divyeshdhimmar8757 2 ปีที่แล้ว

    Boj Sars भजन che.. दिल ने tuch करे che bada शब्द... ♥️👍👏👏👏👌👌👌

  • @rathodpooja7845
    @rathodpooja7845 3 ปีที่แล้ว +1

    Jordar kalakar chhe

  • @harpalsinhdodiya8765
    @harpalsinhdodiya8765 2 ปีที่แล้ว +4

    What a amazing voice 🤩

  • @bavshigdanak6582
    @bavshigdanak6582 ปีที่แล้ว

    😭😭😭🙏🌹🌹🙏 khub khub abhar bhai ,aa Bhajano sambhadi aakho ma harakh na 😭aasu aavi gaya ,mane mara dada ni yad aavi gai.

  • @jr.navle1433
    @jr.navle1433 3 ปีที่แล้ว

    Bau j superb.......

  • @policegaming920
    @policegaming920 3 ปีที่แล้ว +2

    No words... FAB singing👍❤️👌

  • @KT91072
    @KT91072 3 ปีที่แล้ว +2

    અંકિત, ખૂબ સરસ ખૂબ સરસ...
    અદભુત લાગ્યું કે જીગરદાન દ્વારા ગંગાસતીજી ને ગિટાર માં સાંભળી ને... મારી ઘણી ઈચ્છા હતી કે કોઈ તો મોડર્ન ટચ આપે...ગંગાસતીજી ને...
    Keep it up...

  • @dharmeshnakrani2783
    @dharmeshnakrani2783 2 ปีที่แล้ว +1

    Excellent 👌👌👌....Adabhut

  • @jaybhanushali9871
    @jaybhanushali9871 3 ปีที่แล้ว +1

    Super duper song jordar jabardast

  • @darktrade13
    @darktrade13 3 ปีที่แล้ว +6

    Wish Our this Culture, Content & U Fab Artists stay EVER..

  • @Abhaykumar-tc9wf
    @Abhaykumar-tc9wf ปีที่แล้ว

    Jay shree krishna ...jai shree krishna..🙏🙏😄

  • @ypgaming4074
    @ypgaming4074 9 หลายเดือนก่อน

    Real GEM he is!! AUTOTUNE LEFT THIS LIVE SHOW!!!
    LOTS OF LOVE MARA WHALA!!!

  • @chillarparty1116
    @chillarparty1116 2 ปีที่แล้ว +1

    No words to express ..superb...jigarbhai..go on with more bhaajans.. waiting eagerly

  • @umangkoriya7878
    @umangkoriya7878 3 ปีที่แล้ว

    WAH BHAI SHU VANI MA SHAKTI CHE MATAJI VDHU SHAKTI AAPE JAY MATAJI

  • @dr.madhavimangat3155
    @dr.madhavimangat3155 2 ปีที่แล้ว +3

    Jigar and Ankit, I have heard you for the first time today and I am taken to another land, another time. Some of the songs you have performed are so close to my heart... They remind me of my father... Thank you for the wonderful work. I look forward to hearing more of your soulful performances. Way to go!

  • @vishalahirandhappiness4227
    @vishalahirandhappiness4227 3 ปีที่แล้ว +1

    મસ્ત ફીલિંગ આવી આ સોન્ગ સાંભળી ને 😘

  • @krishnajotani5294
    @krishnajotani5294 ปีที่แล้ว

    ખૂબ સરસ ❤❤

  • @nikitapatel2738
    @nikitapatel2738 3 ปีที่แล้ว +1

    Janki no Nath pn Jani re skayo nai kale savare su thavanu ??? Nice line .....

  • @jinildholakia4992
    @jinildholakia4992 3 ปีที่แล้ว +5

    I've found the song which I'm definitely playing on repeat 🤩🤩🤩Superbbbb work 🙌🙌

  • @misschhaya4590
    @misschhaya4590 3 ปีที่แล้ว +2

    Beautiful voice sir.....
    Wonderful muspes...
    Nice Bhajan's all...

  • @arpitashah3769
    @arpitashah3769 3 ปีที่แล้ว

    nd dis made my mornggg..🖤

  • @darbardinesh5384
    @darbardinesh5384 3 ปีที่แล้ว +2

    સવારે યુ ટ્યુબ પર ભાજણનપર સર્ચ કરતા તમારું ભજન સંભાળ્યું યાર દિલ બાગ બાગ થઈ ગયું તમારો આવાઝ બહુ જબરદસ્ત છે ભાઈ

  • @rutvapatel2227
    @rutvapatel2227 2 ปีที่แล้ว +2

    This voice made my morning 🌻❤️

  • @kdvala7076
    @kdvala7076 2 ปีที่แล้ว

    અદ્ભૂત

  • @MkSagarr7
    @MkSagarr7 3 หลายเดือนก่อน

    Bov sundar bhai🙌

  • @pankajbakhda365
    @pankajbakhda365 ปีที่แล้ว +2

    great great great.......

  • @minavyas4419
    @minavyas4419 3 ปีที่แล้ว

    Jay shree krishna.
    Bhai khub aanand thayo shambli ne.
    Jay Alakhdhani.

  • @rupalsoni3442
    @rupalsoni3442 2 ปีที่แล้ว +1

    U played and sung all the songs in urban way.....lots of love.....liked it...❤❤

  • @jyotipatel3600
    @jyotipatel3600 3 ปีที่แล้ว +3

    Wow! Just wow ❤️ very heart touching sweet voice

  • @chetansapariya7762
    @chetansapariya7762 3 ปีที่แล้ว +1

    Jordaaaaaaar

  • @ajaysomani2577
    @ajaysomani2577 ปีที่แล้ว +1

    Ever green melody. bravo

  • @marutipatel5692
    @marutipatel5692 3 ปีที่แล้ว +4

    Fabulous voice with heartful singing .... Awesome keep it up

  • @bhavyang84
    @bhavyang84 2 ปีที่แล้ว +1

    Beautiful thanks Jigrra bhai

  • @nirajoza539
    @nirajoza539 2 ปีที่แล้ว

    I am really proud of you dear.i love you

  • @divyeshdhimmar8757
    @divyeshdhimmar8757 2 ปีที่แล้ว +1

    Wha Bhai