🙏🏼🙏🏼🙏🏼જય શ્રી ચારણી આયું🙏🏼🙏🏼🙏🏼 જય માતાજી આઈ માં.જુની સંસ્કૃતિ અને સંસ્કાર ને આપ જાળવી રાખી છે માં.આપ જેવા કલાકાર થી ઘણા કલાકારોને પ્રેરણા મળી શકે છે.અને આપ જે દેશી તુંબેલ ચારણ આઈ નો જે પોષાક પહેર્યો છે તે અતિ ઉત્તમ છે માં.કેમ કે આ એક એવો પોષાક છે કે જેમાં આઈ માઁ ના દર્શન થાય.માં કુળદેવી ના દર્શન થાય.કેમ કે અઢારે વર્ણ ના કુળદેવી એક ચારણ ના જ દિકરીઓ હોય છે.જય જોગમાયા🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જય માતાજી દિપાલીબેન ને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ વાત કરી જુનાગઢ વંથલી તાલુકાના સેદરડા ગામ થી આહિર આપણી બાજુમા 7 કિલો મીટર સોનલ મા મધડા મંદિર આવેલું છે તયા પોષ શુદ બીજ નો પોગામ હોય છે તયા આવજો આભાર
વાહ બેન. ખૂબ સરસ તમારી ગાયકી છે પણ તમારા સંસ્કાર આભે અડે એટલા ઊંચા છે માતા પિતા એ ખૂબ સારા સંસ્કાર આપીયા છે આ જમાનામાં આવી દિકરીયું બહુ ઓછી મળશે. ધન્યવાદ બેન.
ખૂબ સરસ દિપાલી બેન , સંસ્કાર, સંસ્કૃતિ અને મર્યાદા માં આપ કલા પીરસી રહ્યા છો ખૂબ સરસ, ભવિષ્ય ને આપના જેવા કલાકાર ની જરૂર છે.
વાહ દિપાલી બેન વાહ ખુબ મજા આવી હો બેન❤❤❤❤❤❤
જય માતાજી આઈ માં.
💐બેનશ્રી દિપાલીબેન ને ખુબ ખુબ અભિનંદન 💐ડી.ડી.ભારતી ત્થા વિજય મામા તેમજ એમની પુરી ટીમ ને ખુબ ખુબ અભિનંદન 💐💐
Vah Ben ba vah
શ્રી દિપાલીબા ને નમસ્કાર 🙏
🙏 જય શ્રી આઈ સોનલમાં 🙏
જય હો સંતવાણી ની મોજ વિજય ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી સરસ દિલને જીતી લેય તેવી ગાયકી છે બેન જય ભોળા નાથ હર મનોકામના પુરી કરે ❤❤🎉🎉🎉🎉
જય હો ચારણ જંગદબા
ખુબ સરસ ગાયકી ...બહેનજી ...ધન્યવાદ ..!
જય માતાજી દિપાલી બેન
વિજય ભાઈ ને ખુબ ખુબ અભિનંદન
Wahh ben khubaj saras👌
દિપાલી બેન ખુબ ખુબ અભિનંદન ખુબજ આગળ વધો એવી શુભ કામના
જય મોગલ 🙏
🙏🏼🙏🏼🙏🏼જય શ્રી ચારણી આયું🙏🏼🙏🏼🙏🏼
જય માતાજી આઈ માં.જુની સંસ્કૃતિ અને સંસ્કાર ને આપ જાળવી રાખી છે માં.આપ જેવા કલાકાર થી ઘણા કલાકારોને પ્રેરણા મળી શકે છે.અને આપ જે દેશી તુંબેલ ચારણ આઈ નો જે પોષાક પહેર્યો છે તે અતિ ઉત્તમ છે માં.કેમ કે આ એક એવો પોષાક છે કે જેમાં આઈ માઁ ના દર્શન થાય.માં કુળદેવી ના દર્શન થાય.કેમ કે અઢારે વર્ણ ના કુળદેવી એક ચારણ ના જ દિકરીઓ હોય છે.જય જોગમાયા🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Suranjana choruu 👌👍🙏
ऐसी चारण दुलारियों पर हमें नाज़ है 👌👌🙏🙏
વા બેન ખુબ જ સરસ
જય માતાજી દિપાલીબેન ને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ વાત કરી જુનાગઢ વંથલી તાલુકાના સેદરડા ગામ થી આહિર આપણી બાજુમા 7 કિલો મીટર સોનલ મા મધડા મંદિર આવેલું છે તયા પોષ શુદ બીજ નો પોગામ હોય છે તયા આવજો આભાર
જયશ્રી આઈ માં 🙏🙏🌺🌺🌺🌺🌺
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન
Va dipali Ben va jay ho Charan dev
વાહ ! દિપાલીબેન ગઢવી ચારણ.....અભિનંદન.❤
Jay mataji ben khub saras
વાહ માતાજી વાહ
જય હો ચારણ જગદંબા દિપાલીબેન..
ખુબ જ સરસ👍 🙏
Vah ben
🙏 જય આઇ નાગબાઈ માં..🙏
Jay mataji ben jay Dwarkadhis bhai
વાહ દિપાલી બેન અભિનંદન 🎉🎉🎉
સરસ
ખુબસરશ સારણ જગતબા
खुब सरस गायकी छे बेनबा
જય દ્વારકાધીશ
Vah vah BV srash supar ayi ma jay mataji
ખુબ સરસ. ધન્યવાદ.
ખૂબ ખૂબ સરસ મા મોગલ સદા સહાયતે 🙏
વાહ દીપાલી બહેન ખૂબ સરસ ગાવશો
વિજયભાઈ તમારા જેવું ઇન્ટરવ્યૂ કોઈ ના લઈ શકે ધન્યવાદ
ખુબ સરસ બેન તમારો અવાજ ખુબ સારો છે
વાહ બેન. ખૂબ સરસ તમારી ગાયકી છે પણ તમારા સંસ્કાર આભે અડે એટલા ઊંચા છે માતા પિતા એ ખૂબ સારા સંસ્કાર આપીયા છે આ જમાનામાં આવી દિકરીયું બહુ ઓછી મળશે. ધન્યવાદ બેન.
જય દ્વારકાધીશ ❤❤❤❤❤
❤વાબેનવાહા❤
દીપક ભાઈ ખૂબ જીણવટ પૂર્વક કલા અને કલાકાર ને સમજીલેવ છો આપ એટલે interview લેવા માટે આપ ખૂબ યોગ્ય છો , અભિનંદન
----- બારોટ જયદીપ હેમરાજ
Vah dipaliben vah
વિજયભાઈ આપ ને ધન્યવાદ આપ આવો કલાકારો નાં ઓળખાણ કરાવો છો ધન્યવાદ 🙏
હજારો વંદન
જય હો બેન..ખૂબ સરસ..
sanskarita mate dhanyvad
Jay ho dipali ben
ખુબ સરસ
વાહ બહેન વાહ
Wah
ખૂબ જ સરસ બહેન તમારા કંઠ મા જે લોક ઢાળ ના કણ છે તે ખરેખર હ્રદય સ્પર્શી છે ખૂબ ખૂબ ધન્યવાદ.
Vah benba. Vah
સરશ દીપાલી બેન ધનયછે મારી બેન
🙏🙏
વીજય મામા એક ખોટું બોલી ગયા કે આહીર મામા ભોળા હોય એ ખોટું છે😂😂
Bhojaldham Fatehpur na mahant ni interview lyo
Rohadiya thi alaga is best
जय हो
Va Ben va
जय हो चारण जगदंबा
Amara parvarnu gauvrav dipali gadhvi
Ha ben ha Tamara lohi ma se
ખમા. આઈમા
Jay mataji
Jay murlidhar
જયમાંતાજીજયમાંનાગબાઈમાંતાજીજૈયહૌજયશ્રીહરિૐકાઁરકૃષણજીજેયહૌ❤❤❤
Mansukh.dholi.mau.ratnaper.
Jay.matagy. ben
вenѕнree ѕaraѕ gavsho
Wah
Jay mataji