🙏🙏🙏જય માઁ મોગલ ભવાની 🙏🙏🙏 વાહ વાહ વાહ લીલુ બેન માં તમે તો માઁ મોગલ નો ગરબો સાંભળતા જ આંખ ભીંજાય ગઈ બેન.આપનો અવાજ આપની બોલવાની સ્પીચ છે તે લાજવાબ છે.અને કાળજા કેરો કટકો.... અદભુત પર્ફોમન્સ. અને દિકરી વિદાય ના ગીતો તો ઘણાય લખાણા છે.પણ જે કાળજા કેરો કટકો જે કવિ શ્રી દાદ બાપુએ જે લખ્યું છે તે દિકરી વિદાય ગીત જે દિકરીની વિદાય વેળા હોય અને સાંભળીએ અને આંખ માં આંસુ નો ઝરણું વહેતું થાય. એટલું જ નહીં પણ જ્યારે આ ગીત સાંભળું અને આંખ ભીંજાણી નથી બેન.એવું ક્યારેય બન્યું નથી.માવા તું કેમ રીસાણો પણ અદભુત છે.અને આપની ગાયકી ની સૌથી બેસ્ટ માં બેસ્ટ ખાસીયત એ જે તમારો ઓરીજનલ અવાજ છે. કંઠ છે બેનબા.અને આપ બોલ્યા કે જે વખતે જે ગીત કીર્તન ભજન ગરબા લોકગીત કે દુહા છંદ ગાતા હોઈએ કે સાભળતા હોઈએ તેની ઝાંખી આપણા રદયમાં અને દૃષ્ટિ માં થવી જ જોઈએ. એ ચિત્ર સ્પષ્ટ પણે સામે આવી જવું જોઈએ. ખુબ જ સુંદર કંઠ રજુઆત અને સ્પીચ છે બેનબા. દ્વારકા ધીશ અને આપના કુલદેવી દેવતાઓ ની અસીમ કૃપા દૃષ્ટિ આપના અને પરિવાર ઉપર હંમેશા વરસતી રહે.એવી પ્રાર્થના. સબ કા મંગલ હો. જય માતાજી જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન બેન બા. આપના પરિચયમાં આપનું વતન ક્યુ છે તે આપ કહેવાનું ચૂકી ગયા છો તો જણાવશો.એટલા માટે કે અમે આપના.વતનનું પણ ગૌરવ કરી શકીએ. આ ધરતીની માટીમાં પણ એવી તાકાત છે કે આપ જેવા નર અને નારીને નિપજાવી શકે છે.અસ્તુ, આભાર.
સેમ અવાજ છે બેન તમારો અને વનીતા પટેલ નો ખુબ ખુબ અભિનંદન ❤
વાહ વાહ લીલું બેન👌👌👌ખૂબ સરસ ઇન્ટરવ્યુ 🙏ખૂબ ખૂબ આગળ વધો બેન👍✨✨✨✨
જય દ્વારકાધીશ Like સાથે.
ખુબ ખુબ જ સુંદર લીલાબેનના કિર્તન ભજનની જમાવટ મોજ. ❤❤....ખુબ ખુબ ધન્યવાદ હમીરભાઈ આવજો જય મુરલીધર.
કૃષ્ણં વંદે જગદગુરૂમ્..
ધરમશી પટેલ મુંબઈથી.
Aabhar aapno
વાહ વાહ સરસ અવાજ છે ને જીવનમાં આગળ વધો એવી શુભેચ્છા 🙏જય શ્રી કૃષ્ણ
Thanks
Vah Ben saras gayaki dhanyavad hamirbhai
વાહ દીદી વાહ ખુબ સરસ 👌👌👌👌👌
🙏🙏🙏જય માઁ મોગલ ભવાની 🙏🙏🙏
વાહ વાહ વાહ લીલુ બેન માં તમે તો માઁ મોગલ
નો ગરબો સાંભળતા જ આંખ ભીંજાય ગઈ બેન.આપનો અવાજ આપની બોલવાની સ્પીચ છે તે લાજવાબ છે.અને કાળજા કેરો કટકો....
અદભુત પર્ફોમન્સ. અને દિકરી વિદાય ના ગીતો તો ઘણાય લખાણા છે.પણ જે કાળજા કેરો કટકો જે કવિ શ્રી દાદ બાપુએ જે લખ્યું છે તે દિકરી વિદાય ગીત જે દિકરીની વિદાય વેળા હોય અને સાંભળીએ અને આંખ માં આંસુ નો ઝરણું વહેતું થાય. એટલું જ નહીં પણ જ્યારે આ ગીત સાંભળું અને આંખ ભીંજાણી નથી બેન.એવું ક્યારેય બન્યું નથી.માવા તું કેમ રીસાણો પણ અદભુત છે.અને આપની ગાયકી ની સૌથી બેસ્ટ માં બેસ્ટ ખાસીયત એ જે તમારો ઓરીજનલ અવાજ છે. કંઠ છે બેનબા.અને આપ બોલ્યા કે જે વખતે જે ગીત કીર્તન ભજન ગરબા લોકગીત કે દુહા છંદ ગાતા હોઈએ કે સાભળતા હોઈએ તેની ઝાંખી આપણા રદયમાં અને દૃષ્ટિ માં થવી જ જોઈએ.
એ ચિત્ર સ્પષ્ટ પણે સામે આવી જવું જોઈએ.
ખુબ જ સુંદર કંઠ રજુઆત અને સ્પીચ છે બેનબા. દ્વારકા ધીશ અને આપના કુલદેવી દેવતાઓ ની અસીમ કૃપા દૃષ્ટિ આપના અને પરિવાર ઉપર હંમેશા વરસતી રહે.એવી પ્રાર્થના. સબ કા મંગલ હો.
જય માતાજી જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
વાહ વાહ જય હો...ખૂબ સરસ👌👌👌full watch👍 ખૂબ સરસ ગાય બધા જ ગીત..આયલ ને રોજ મનાવું છું.મોગલ ને રોજ બોલાવું છું🙏🙏🙏🙏32:40
32:40
Aabhar aapno
વાહ. લીલુુબેન. મા. સરસ્વતિ. કાયમ. શાથે. રહે. જગદીશ. પરમાર. તરફ. થી. જય. રામદેવ પીર
Khub saras lilu ben hamesha khush raho aavad ma raksha kre
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ વાહ વાહ
ખૂબજ સરસ રીતે ગાવછોબેનકીતન
ખૂબ ખૂબ અભિનંદન બેન બા. આપના પરિચયમાં આપનું વતન ક્યુ છે તે આપ કહેવાનું ચૂકી ગયા છો તો જણાવશો.એટલા માટે કે અમે આપના.વતનનું પણ ગૌરવ કરી શકીએ. આ ધરતીની માટીમાં પણ એવી તાકાત છે કે આપ જેવા નર અને નારીને નિપજાવી શકે છે.અસ્તુ, આભાર.
ખુબ સરસ બેન જય માતાજી
વાહ બેન,
ધન્ય છે બાપ...
From સામંતભાઈ આહીર
મોગલ ને રોજ બોલાવું છું વાહ બેન 🙏🙏
Vah bhabhi bav mast avaj thi gav cho😊😊
નાગબાઈ માં તમને આગળ વધારેલીલુબેન
Shitaram very good video is nice 👌
ખરેખર હમીરભાઇ છુપાયેલા અણમોલ મોતી ને શોધી રહ્યા છો અને બજારમાં કિંમત કરાવવા બદલ ખુબ ખુબ અભિનંદન ખરેખર સોશિયલ મીડિયા નો સદ ઉપયોગ કરો છો ધન્યવાદ ભાઈ
વાહ લીલુબેન ખૂબ સરસ પ્રસ્તુતિ
Vah ben supar divali ben bhil jevo j avaj che.
Hamir bhay aa ben no avaj bov jordar che jetli var sambhdiye etli var ocha che.... Superrrrreeee
Tx bhai
Khub srs 👌🏻
ખુબ સરસ ❤❤❤
બોવ સરસ. ગાવ છો બેન
Mane khub game se tamaro avaj Vanita jevo se
જય માતાજી બેન
વનિતા બહેન ખુબજ સરસ રીતે ગીત ની રાજુવાત કરી 🥲🙏🏻
Ji ben
સતદેવીદાસ અમરદેવીદાસ જયસીયારામ નિતાબેન
બહુ સરસ....
Shitaram Ben mara matrija ne prvar nathi ato javu hoy tiya jay Ben
Fuy mne phone kro
@@anmolmotigujaratna2273 shitaram haa hasi vat se bhatri ja haa hu tane fon kari s
Bov mast aavaj chhe ben
સરસ્વતી ની કૃપા કહેવાય બેન
ખુબ ખુબ સરસ ગાયું છે
Ji bilkul
ATI sundar aepisodse adhuro mukvani icha nthi thati bhay
Aabhar ben
ખુબ સરસ અભિનંદન
વાહ વાહ ખુબ જ સુંદર
Aabhar ben
Bav sundar avaj ben supar
તમે માઈક કયા વાપરો છો ?
ખુબ જ સરસ બેન🤗🤗🤗🤗મહાદેવ bless you🎉🎉🎉
Aabhar aapno
Jay Mataji 🎉
ખુબજસરસ અમારો કોટેડ કરજો
બહુ જ સરસ બેન આંખ માં આંસુ આવી જાય
Ji bilkul
હમીરભાઈ મેર લિલુબેન ટુકડા ને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ મહિપતસિહ વાઘેલા ચાર બારા તરફથી જય માતાજી
Aabhar aapno
Khub khub saras ❤
જય લીરબાઈ માં હમીરભાઇ તમારી પેલી મુલાકાત પછી લીલું બેન ના કીર્તન રોજ શાભરૂ છુંને અગિયારસે ને બીજ ના દિવસે ગઆઈયએ છે ❤❤❤🎉
Bhu saras
સરસ
જયહો। બેન
સરસ લીલુબેન
Jay ma mogal🙏
જય શ્રી રાજલ મા મોગલ
ખૂબ સરસ 👌
ખુબ સરસ હવઆજ
Jay mogal krupa 🙏
વાહ ખૂબ સરસ
જય માતાજી જય આઈ આવળ મૉ જય આઈ રૂપલ માં 🙏
Jay mataji bhai
Gayak bnvu che mare bhi to plz help kto..
Khub saras
❤👌👌
सरस
જય શ્રી કૃષ્ણ બેન
👍👍👌👌🕉️🕉️
Khub srs bhaii
Vah liluben hu kaymi sabhla
જય સ્વામિનારાયણ 🙏👌👌👌
જય શ્રી કૃષ્ણ ❤❤❤
Aa ben divaliben ben bhil ni yad apavi de teva che
Ji bilkul
Wah lilu ben ❤
👍🏻👍🏻👍🏻
🎉🎉
👌👌
ખૂબ સરસ બેન
❤❤
👌👌👌👌🙏
Masta
🙏
I like to sing fon nm apo ne mare cotect krvo che
રામ રામ સીતારામ ✨🙏🏻
Sitaram ben
જય શ્રી કૃષ્ણ
🎉🎉🎉
🙏🙏🙏🙏
👏👏👏👌👌👌🌷🌷🌷
🙏
જય સીતારામ🌺
Jay siyaram
હમીર ભાઈ ગીત સરસ છે પણ કાળજા નો કટકો વિદેશ છે એટલે ભાઈ તમે નય માનો રડતા રડતા પણ જોયો ખરો
Aej to aapno prem che ben
જય ખોડીયાર માં
Jay mataji
Mast😊❤❤
🙏🙏🙏🙏
🙏🙏