🕉️🪷🙏 મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ધન્ય વાદ છે વિજય ભાઈ તમારી મહેનત અને તમારા અભીયાસ ને મારા જાજાથી રામ રામ ભાઈ 🙏🙏🙏 પ્રાણ ભાઈ આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏
આદરણીય વિજયભાઈ જોટવા સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏🙏 પ્રાણ દાદા ના ધર્મ પત્ની ખૂબ જ સદભાગી છે પ્રાણ દાદા જેવા તેમને પતિદેવ મળ્યા છે બેન ના મુખેથી પ્રાણ દાદા ની જીવનની વાતો સાંભળી હું ખૂબ જ આનંદ થયો વિજયભાઇ જોટવા સાહેબે ખુબ જ સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
પ્રાણલાલ ભાઈ તમે કચ્છ ની ધરતી ને બીરદાવી એટલે અમને ખૂબ ગર્વ થાય છે એટલે તો પુજ્ય નારાયણ બાપુ કચ્છ માંડવી મા આવ્યા લક્ષ્મણભાઈ બાપુએ પણ કીધુછે કે કચ્છ મા ભજન છે એટલુ ક્યાય નથી કચ્છ એટલે ભજન નો હબ કહેવાય એકએક શબ્દ મા સમજણ પડે એટલા વિદ્વાન લોકો સુરીલા શબ્દ પારખુ લોકો કચ્છ મા રહેછે મીત્રો હુ પણ ભજન નો નાનો ગાયક છુ માત્ર નીજાનંદ માટે ભજન કરુછુ ભજન ઈ અમારો આત્મા નો ખોરાક છે સંજોગો વસાત એક અઠવાડીયુ ભજન ન કરીયે તો અમને ચેન ન પડે કઈક ખોવાઈ ગ્યો હોય એવુ લાગે 🙏જય ઓધવરામ બાપા
પ્રાણલાલ વ્યાસ દાદા દિવાળીબેન ભીલ ભીખુદાન બાપા ગઢવી કાનદાસ બાપુ આ કલાકારો ભગવાન શ્રીકૃષ્ણએ આપેલી મહાન મોટામાં મોટી ભેટ હતી ભીખુદાન બાપા ની ઉંમર થઈ ગઈ છે આ બધા મહાન કલાકારો ને મારા કોટી કોટી નમન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્
ખૂબ સરસ વિજયભાઈ, સૂરમણિના સ્મરણો આજેય લોકહૈયે કયાંક સચવાયેલા છે...ઈન્દુબેન વ્યાસની ભજન લગાવ વાત સ્પર્શી ગઈ ....આજે આવો પરિવાર જૂજ જ હોય જે ભજન કરે....આ પરિવારમાં એમના સુપૂત્રો વારસદારો જ નહીં પણ સંસ્કારી સંતાનો છે એ પ્રશંસનીય છે... વિજયભાઈ,આપનો ભજન સંતવાણી સાથે નો લગાવ અતૂટ રાખશો...
નમસ્કાર વિજયભાઈ પ્રાણલાલ ભાઈ ની જીવન સ્મરણ ની વાતો કરયે તો તો મહીના ઓ નીકળી જાય અમે નાં નાં હતાં ત્યારે ધીકાંટા રામદેવ પીર ના મંદીર અમદાવાદ આવતા પણ એ સમય ની વાતજ અલગ હતી પ્રાણલાલ ભાઈ સ્ટેજ ઉપર આવે એટલે એના દર્શન થાય તોય જાણે આનંદ થ ઇ જાય પસી તો અમે આખી રાત ભજન સાંભળવા રેતા વેલા પાંચ ..છ..વાગ્યે ધરે પાસા આવતા ખરેખર પ્રાણલાલ ભાઈ ના અસંખ્ય લોકગીતો ભજનો ની ખુબજ લાંબી યાદી .છે જુગ જુગ જીવો પ્રાણલાલ ભાઈ ને કોટી કોટી વંદન અમદાવાદ થી નટવર વાધેલા તથા ભરતભાઈ વાધેલા તથા વાધેલા પરીવાર ના જય દ્વારકાધીશ. જય જય ગરવી ગુજરાત
🕉️🪷🙏 મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ધન્ય વાદ છે વિજય ભાઈ તમારી મહેનત અને તમારા અભીયાસ ને મારા જાજાથી રામ રામ ભાઈ 🙏🙏🙏 પ્રાણ ભાઈ આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏
વાહ પ્રાણલાલ વ્યાસ સાથે જે ગાયક બેનો તથા ભાઇ ઓ ગીત ગાતા હતા તેની પણ માહેતી આપી ખુબ સરસ
My Father's favourite singer so our family 👪. Thanks to share. From Sohar Oman 🇴🇲...
આદરણીય વિજયભાઈ જોટવા સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏🙏 પ્રાણ દાદા ના ધર્મ પત્ની ખૂબ જ સદભાગી છે પ્રાણ દાદા જેવા તેમને પતિદેવ મળ્યા છે બેન ના મુખેથી પ્રાણ દાદા ની જીવનની વાતો સાંભળી હું ખૂબ જ આનંદ થયો વિજયભાઇ જોટવા સાહેબે ખુબ જ સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
ધન્યવાદ વિજયભાઇ ખૂબ શરશ પ઼ાણભાઇ મારોખૂબ લાડકો કલાકાર છે ભાઇ ખૂબ ખૂબ આભાર વિજયભાઇ
વાહ વિજયભાઈ ભજન સંતવાણી ના પ્રાણ એવા પ્રાણલાલ ભાઈનો ઇન્ટરવ્યુ ખૂબ જ હધ્ય પ્રફુલિત થયું આપનો આભાર
thanks
વાહ વિજયભાઈ, ખૂબ ધન્યવાદ આવા મહાન કલાકારો સાથે પરિચય કરાવવા માટે🙏
એક એવો અવાજ જેનો શુર એટલે બદુક ની ગોળી....જય હો પ્રાણ બાપુ
ગહનભારથી બાપુ ના જીવન વિશે ઈનટરીયુ લ્યો વીજય ભાઇ જય નારાયણન 🙏
આખો ભીંજાણી છે પ્રાણલાલ વ્યાસ દાદા વિશે શું લખવું ભગવાન શ્રીકૃષ્ણએ આપેલી મહાન ભેટ હતી સ્વર્ગસ્થ ના આત્માને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો જય શ્રી કૃષ્ણ જય
પ્રાણલાલ ભાઈ તમે કચ્છ ની ધરતી ને બીરદાવી એટલે અમને ખૂબ ગર્વ થાય છે એટલે તો પુજ્ય નારાયણ બાપુ કચ્છ માંડવી મા આવ્યા લક્ષ્મણભાઈ બાપુએ પણ કીધુછે કે કચ્છ મા ભજન છે એટલુ ક્યાય નથી કચ્છ એટલે ભજન નો હબ કહેવાય એકએક શબ્દ મા સમજણ પડે એટલા વિદ્વાન લોકો સુરીલા શબ્દ પારખુ લોકો કચ્છ મા રહેછે મીત્રો હુ પણ ભજન નો નાનો ગાયક છુ માત્ર નીજાનંદ માટે ભજન કરુછુ ભજન ઈ અમારો આત્મા નો ખોરાક છે સંજોગો વસાત એક અઠવાડીયુ ભજન ન કરીયે તો અમને ચેન ન પડે કઈક ખોવાઈ ગ્યો હોય એવુ લાગે 🙏જય ઓધવરામ બાપા
kutch to kutch che vala
Pranlal vyas is great. .jay bholenath
વિજયભાઈ આપ નો ખુબ ખુબ આભાર
ભાઈ શ્રી વિજયભાઈ, આભાર આપનો,આ પહેલા સ્વ. પૂજ્ય નારાયણ સ્વામી વિશે માહિતી આપી હતી અને આજ મારા પ્રિય કલાકાર સ્વ. પ્રાણલાલ વ્યાસ વિષે માહિતી આપી.
તમને પણ આપભાર
જય હૉ પ્રાણ બાપા
સાહેબ આવી જુની યાદો ને જાગ્રુત કરાવ તા રહો તો માણસોને એક ઉસ્હા મળતો રહે ખુબ સરસ વીડિયો બનાવ્યો 👍👍👍👌👌👌🙏🙏🙏
આભાર ભાઈ
પ્રાણબાપાના ચરણોમાં કોટિ વંદન...
જય મુરલીધર જય દ્વારકાધિશ
વિજયભાઈ જોટવાને ખૂબ ખૂબ અભિનંદન
આભાર ભાઈ
પ્રાણલાલ વ્યાસ દાદા દિવાળીબેન ભીલ ભીખુદાન બાપા ગઢવી કાનદાસ બાપુ આ કલાકારો ભગવાન શ્રીકૃષ્ણએ આપેલી મહાન મોટામાં મોટી ભેટ હતી ભીખુદાન બાપા ની ઉંમર થઈ ગઈ છે આ બધા મહાન કલાકારો ને મારા કોટી કોટી નમન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્
જય હો વિજયભાઈ બહુજ સરસ માહિતી આપી
Wah dada Wah pranbhai ne vandan
Bhajan no pran etle pranlal bhai vyas khub saras vijay bhai tamne khub khub dhanvad 6 ho yaar ....
Thanks
જયહો વિજય ભાઈ જયહો.તમારો કાર્ય કર્મ જોઈને અમને ખુબ આનંદ થાયછે .અને અમને એમાથી ઘણું બધું જીવનમાં ઉતારવા જેવું જાણવાં મળે છે. જય ગિરનારી આદેશ.(માંડવી કરછ)
જય ગિરનારી
જય હો સંતવાણી ભજન 🙏 જય હો સંતવાણી 🙏🙏🚩
ખૂબ સરસ વિજયભાઈ,
સૂરમણિના સ્મરણો આજેય લોકહૈયે કયાંક સચવાયેલા છે...ઈન્દુબેન વ્યાસની ભજન લગાવ વાત સ્પર્શી ગઈ ....આજે આવો પરિવાર જૂજ જ હોય જે ભજન કરે....આ પરિવારમાં એમના સુપૂત્રો વારસદારો જ નહીં પણ સંસ્કારી સંતાનો છે એ પ્રશંસનીય છે...
વિજયભાઈ,આપનો ભજન સંતવાણી સાથે નો લગાવ અતૂટ રાખશો...
સાચી વાત છે ભાઈ
Koti koti vanadan pranlal vyas 🙏
નમસ્કાર વિજયભાઈ પ્રાણલાલ ભાઈ ની જીવન સ્મરણ ની વાતો કરયે તો તો મહીના ઓ નીકળી જાય અમે નાં નાં હતાં ત્યારે ધીકાંટા રામદેવ પીર ના મંદીર અમદાવાદ આવતા પણ એ સમય ની વાતજ અલગ હતી પ્રાણલાલ ભાઈ સ્ટેજ ઉપર આવે એટલે એના દર્શન થાય તોય જાણે આનંદ થ ઇ જાય પસી તો અમે આખી રાત ભજન સાંભળવા રેતા વેલા પાંચ ..છ..વાગ્યે ધરે પાસા આવતા ખરેખર પ્રાણલાલ ભાઈ ના અસંખ્ય લોકગીતો ભજનો ની ખુબજ લાંબી યાદી .છે જુગ જુગ જીવો પ્રાણલાલ ભાઈ ને કોટી કોટી વંદન અમદાવાદ થી નટવર વાધેલા તથા ભરતભાઈ વાધેલા તથા વાધેલા પરીવાર ના જય દ્વારકાધીશ. જય જય ગરવી ગુજરાત
નટવર ભાઈ
જય માતાજી
માસ્ટર સ્ટ્રોક👌👌👌
Jay ho vijaybhai
Super voice.
Wah khub Sara's bhai
ભજન નો પ્રાણ એટલે પ્રાણલાલ વ્યાસ જય હો
🙏🏼વાહ જય હો પ્રાણબાપા🙏🏼🙏ભજન નો અડીખમ વડલો
હા વિજય ભાઈ
Khubaj sars
खुब सरस जय श्रीराम
Va. Va. PranlY. Yas
❤
Jay ho pranbapu 🙏
Miss you pranbapa 😘😘😔
pranlal vyasni aaje shravansud 2 ni puny tithi chhe prandada ne radaythi shrdhanjali
જયહો સંતવાણી જયહો ગુરુ વાણી.
Good work and nice video
Jay ho jay ho
Jay Ho Pran Bhai
Va..paran..bhai
પ્રાણદાદા જય હો
🙏📿હરશુખ 📿ગિરી બાપુ 📿ની મુલાકાત📿 🙏
ટુંક સમય માં
જય ભોલેનાથ દાદા
jay ho
Vah vah me pranbhaina bhajno gana sabhdya kutchma avta Amara gam tragadima pan avya hata
Mara,Paran,bapu,ne,naman
જય હો
ભજન ના પ્રાણ એટલે પ્રાણલાલ વ્યાસ
22/7/20 na bij aaj amarye pan bajan gae panlal vayas gi ne Sarad nagali ma bajan gava cha
ગુજરાતનું ગૌરવ.🙏🌷🙏
Gujrat nu pran pranlal vyas 🙏🙏🙏🙏🙏
કરસનદાસ સાગઠીયા નું ઇન્ટરવ્યૂ લાવો વિજયભાઈ 🌸
આપતા નથી
Amar Thai Gaya lakho salam
જય નારાયણ
Vah pranlal va
Vijaybhai Kandas bapu no pan banavo ne
moj padi jay ho
ok
🙏🙏🙏🙏
Jay bholenath
Sanbhalvani maja aave
Plese upload film guj paiso bole chhe
Part-2 banavo
Osman mir saheb ni mulakat plz ❤
Vijay Bhai plz Diwali Ben ni mulakat moko ne please
ધીરુભાઈ સરવૈયા નુ ઇન્ટરવ્યુ લ્યો મારા ફેવરિટ કલાકાર છે
aapta nathi
@@VijayJotvaJournalist એવુ કેમ ?
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વિજય ભાઈ બની શકે તો ઓસમાણ મીર નુ ઇન્ટરવ્યૂ લેવા વિનંતી છે..
આપે તો કાલે જ લેવા તૈયાર છે
Bhim Bhai odedra Adityana vala ni mulakat lejo possible hoi to
Ok
Vijay bhay pran bapa to enteriyu apese to te kiyar nu se
જૂનું રેકોર્ડિંગ છે
Vandan
Farida ben mir no interview bhai lo ne
અવશ્ય
Diwali Ben bhil ni mulakat muko NE please
આ તો ભજન નો પ્રાણ
Pran ta pran hata bhajanno pran
Pahadi સ્વર
Bhai,paranlal,vayas,to,bhajan,na,mahan,aradhak,hata
Palesh
Chelao piranpirni kavali vajarivav
Gita rabari interview
વિજય ભાઈ તમારુ શૂ કેવૂ છે
Sanjay raval nu inter vyu
bhikhudan dada gadhvi nu entaryu lyo
આપતા નથી
I'm sorry pranlal was a Bhajan samrat no one's in his opinion
તયારેફોનહતાજનહી
HARSUKH MAHRAJ nu muko vala
Pran to pran hata.
Vijay bhai padam sree bhikudan gadhavi ni mulakat lo
આપતા નથી ભાઈ
Pranlal vyas narayan bapu hemubhai kandas bapu divaliben lata ji rafi saheb a mahamanav duniya ma ek j var ave chhe
જય હો