ગુજરાતી ફીલ્મ ના સુપર સ્ટાર ઉપેદ્વ ત્રિવેદીના ગામ અને ઘરનો વિડીયો જોયો. મજા આવી.આપનો ખૂબ ખુબ ધન્યવાદ. અને હવે ગુજરાતી ફીલ્મ ની હીરોઈન સનેહ લતાના ગામ અને ઘરનો વિડીયો તેમજ ઇન્ટર યુ જે હાલ જીવીત છે. બતાવવા વિનંતી. લિ. ઓગણજ અમદાવાદ થી જે.એમ.રાવળ મોટો રાવળ વાસ.
@@anilsthakor5325Kem bhai le jene koi orkahan apvani jarur na hoy a j sacho kalakar kehvay Baki bija kaij nai tamara ma to amey rafdo fatyo se ne singer ne actor no etlu samji lo tara samaj vara kalakar kr singer ne koi bija samaj bolavta pan nathi etli amni value se
Bahuj saras gam chhe 👌👌 upendra Trivedi bahuj saras Abhinay kalakar hata very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏ame nana hata tyare tena movie bahuj joya chhe
સરસ વીડિયો છે ભાઈ હું પણ એક સમય એમને રૂબરૂ મળી છું ગાંધીનગર, સચિવાલય માં અમે સ્કુલ માં થી પ્રવાસ માં ગયા હતા ત્યાં અમને મુલાકાતઃ કરવી હતી તે એક શાંત ને ઓછો બોલતાં કલાકાર હતા પુછો એટલો જ જવાબ આપતા,❤❤❤ જય માતાજી 🙏🌺🌺👍👌👌🤗
Khub saras video very nice abhinandan vadasma
ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને અરવિંદભાઈ ત્રિવેદી ના ગામની માહિતી ખુબ સરસ રીતે આપવી છે, તેમ અન્ય ગુજરાતી કલાકારોની પણ માહિતી આપતા રહો ખુબ મજા આવે છે,
🚩જય.શ્રી.રામ.🚩સાહેબ.તમે.ઉપેન્દ્રભાઈ.ત્રિવેદી.નુ.મકાન.મંદિર.સ્કુલની.મુલાકાત.લીધી.અને.માહિતી.આપી.તે.બદલ.તમને.તથા.તમારા.માતા.પિતાને.લાખ.લાખ.વદંન.તેમના.પરીવારમો.હાલ.કોઈ.ફિલ્મ.બનાવેસે.ખરૂ.જવાબ.આપજો.🌹લિ.દિનેશસિહ.પરમાર.તા.સતલાસણા.ધરોઈ.રોડ🌷જય.માતાજી🙏
તમને પણ વંદન મારા તરફથી 🙏🏻🙏🏻
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊
જુગ જુગ જીવો મારા વ્હાલા ખૂબ જ સરસ મુલાકાત
Thenks Mota bhai 🙏🏻
ગુજરાતી ફીલ્મ ના સુપર સ્ટાર ઉપેદ્વ ત્રિવેદીના ગામ અને ઘરનો વિડીયો જોયો. મજા આવી.આપનો ખૂબ ખુબ ધન્યવાદ. અને હવે ગુજરાતી ફીલ્મ ની હીરોઈન સનેહ લતાના ગામ અને ઘરનો વિડીયો તેમજ ઇન્ટર યુ જે હાલ જીવીત છે. બતાવવા વિનંતી.
લિ. ઓગણજ અમદાવાદ થી જે.એમ.રાવળ મોટો રાવળ વાસ.
ખુબ ખુબ સરસ વિડિયો છે, સ્નેહ લતા ના ગામ નો વિડિઓ બતાવવા વિનંતિ . રાધનપુર થી વિડિયો જોઉં છું.
ઠાકોર જલાજી
Nice video હવે જોગાજી ઠાકોર નું ગામ ની મુલાકાત લો અને તેમનો ઇન્ટરવ્યૂ બતાવો 🙏
Upendrtirredisaraaevakalakartemnitolekoinaaavemaydestfarend
Kon jogaji thakor aa kon che
@@sidhdhrajdarbar તને ઓળખાણ આપવાની જરૂર નથી
@@anilsthakor5325 mare koliyo ni olkhan nahi joti ok
@@anilsthakor5325Kem bhai le jene koi orkahan apvani jarur na hoy a j sacho kalakar kehvay Baki bija kaij nai tamara ma to amey rafdo fatyo se ne singer ne actor no etlu samji lo tara samaj vara kalakar kr singer ne koi bija samaj bolavta pan nathi etli amni value se
Very nice 🎉❤Abhinay Samrat 🎉❤🎉❤
Bahuj saras gam chhe 👌👌 upendra Trivedi bahuj saras Abhinay kalakar hata very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏ame nana hata tyare tena movie bahuj joya chhe
🙏🏻🙏🏻
મારા કચ્છની ધરતી ના કાળા નાગનો ઘર જોઈને ખૂબ જ ખુશી થઈ જય હો
બહુ સરસ માહિતી આપી ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ જય શ્રી કૃષ્ણ શરણં મમ જય શ્રી માતાજી ઓંમ નમઃ શિવાય ભગવંતેય વાસુદેવાય એ નમઃ આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ
અભિનય સમ્રાટ હતા ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ લાખલાખ વંદન જય માતાજી જય ગરવી ગુજરાત
🙏🏻🙏🏻
અમારા ફેવરિટ સ્ટાર વિશે માહિતી આપી.વિડિયો ખૂબ ગમ્યો.ખૂબ ખૂબ આભાર.
ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ જેવા સુપરસ્ટાર કલાકાર હવે જન્મ લેશે નહીં આ તો મારા ફેવરેટ કલાકાર હતા આજે તેમના બનાવેલ પિક્ચર મારી પાસે છે આજે હું જોવું છુ
લાલજી તેરવાડીયા તરફથી થી ફુલ સપોર્ટ ભાઈ
Good સરસ batavyu ho Bhai
Khhub saras bhai...Abhinay samrat ne pranam..te umdaa kavi & sahityakAr pan hata..🙏💕🚩🌺👌
Good... gujrati kalakaro ni mahiti ..khub saru lagyu..🤗👍
ખુબ સરસ ધન્યવાદ કુનાલભાઈ
સુપર ભાઈ next video super star comedy કલાકાર રમેશ મહેતા નુ ગામ અને ઘર બતાવો❤❤❤❤
રમેશ મેહતા નું ગામ બતા વો ભાઈ
ખુબ સરસ વિડીયો બનાવેલ છે ખુબ આભાર તમારો
સરસ ઉપેન્દ્ર ત્રિવેદી મકાન બતાવ્યું સરસ અને હવે રમેશ મહેતાનું ઘર બનાવજો
Ha amni jodi snehlta ni pn bdhi vigat apo amne anad thse epn Sara abhintri che emni yado thi khusi mlse
Saras gamse.upnder.trivedi.saras.pichar.banavta.hata
Khub saras kunalbhai saras video banavo cho bhai
સરસ ખુબજ સરસ છે ભાઇ
ખૂબ જ સરસ માહિતી આપી.
ખુબ સરસ માહીતી આપી આપે આજ રીતે નવી માહીતી આપતા રહો અને ખુબ ખુબ ખુબ આપ શ્રી આગળ વધો એવા અમારા આપને અભિનંદન good
સુપર ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી
ઉપેન્દ્ર ત્રિવેદી નું જોરદાર પીચર હતા મારાં ફેવેરેટ હતા 😊
કુનાલ ભાઈ તમે હિરાઓ કલાકારો ના ગામોને ઘરે જઈને સરસ વિડીયો બનાવો છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ અભિનંદન અમે તયને લાઈક ને શેર કરુછુ બધા આવા વિડિયા જોઈએ છેને જોતા પણ રહે છું થૈન્કયુ
Thanks Bhai 🙏🏻🙏🏻
Khub Sara's video Abhinay samrat Upendra Bhai Trivedi sir no Kunal Bhai
ભાઈ સરસ વિડીયો બનાવો છો ❤ જય માતાજી 🙏
Khoob khoob dhanyvad
ખૂબ ખૂબ આભાર
Khoob Sara Jay mataji bhai
ગુજરાતી માં ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને અરવિંદભાઈ ત્રિવેદી ના જેવા કલાકારો જોવા ના મળે ❤❤❤
સરસ વિડિયો બનાવ્યો છે ❤❤❤
ખુબ ખુબ સરસ
Thank you for your visit to Village Kukadia video.The native place of Upendra Trivedi.
સરસ વીડિયો છે ભાઈ હું પણ એક સમય એમને રૂબરૂ મળી છું ગાંધીનગર, સચિવાલય માં અમે સ્કુલ માં થી પ્રવાસ માં ગયા હતા ત્યાં અમને મુલાકાતઃ કરવી હતી તે એક શાંત ને ઓછો બોલતાં કલાકાર હતા પુછો એટલો જ જવાબ આપતા,❤❤❤ જય માતાજી 🙏🌺🌺👍👌👌🤗
❤❤❤❤❤ સુપર વિડિયો. બનાવ્યો. ભાઇ. પણ નરેશ કનોડીયા નુ ફિલ્મ નુ શુટીંગ ઉતાર તાનો વિડિયો બનાવો.ભાઇ. સપોર્ટ કરતા રહીશું તમને ભાઇ. જય શ્રી રામ
સરસ વીડીયોછે
ખૂબ સારું...
Thanku sir thanku soo much ❤❤❤tame sachej bavaj saras video banavo cho and information apo cho thanku sir 🌹🌹🌹
Very Nice Video, I Like Very Much
Thanks again again USA thi shardaben
Very nice video dhanyawad
તમે ખુબ આગર બધો ભાઈ અમારો ફુલ સપોર્ટ ભાઈ
ખૂબ સરસ માહિતી...
સરસ વિડિયો.
ખૂબ જ સરસ
વાહ ભાઈ વાહ❤❤❤❤❤
*Nice video bhai*
સુપર વિડિઓ
બહુસરસવિડિયોછે.આવાવિડિયાજરુરમુકજો
ખુબ જ સરસ ઘર ને ગામ
તમે અમારી ફરમાઈશ પૂરી કરી ભાઈ ❤❤❤❤
Nice video bhai 😮
કુણાલભાઈ ખુબ ખુબ અભિનંદન આવા વિડીયો નવા વિડીયો🎉બનાવતા રહેજો❤❤😅😅
वेरी नाइस 🙏🏼🙏🏼 जय गरवी गुजरात 🙏🏼
સુપર
હાસ્ય કલાકાર રમેશ મહેતાનું પણ ઘર અને તેમનું કુટુંબ બતાવજો
Think Se જોરદાર se
સરસ ભાઈ
Super Bhai abhar
ખુબ સરસ ભાઈ ❤❤❤ખુબ ખુબ આભાર ભાઈ ❤❤❤ માહિતી આપવા બદલ આભાર ❤❤❤❤
જય હો.
સ્નેહલતા નો તાજેતર નો વિડિઓ બતાવો ભાઈ જોવા છે
Best movie માનવી ની ભવાઈ ❤
હવે,શેહલૈતા,ના, ગામની, મુલાકાતે, જજો
Tame Gujarati Rangmanch ne Jivant kari dhidhi .Khub saras bhai Ramesh bhai mahetaji na gam no video banavo.
Excellent Information
હું ઉપેન્દ્રભાઈ ત્રિવેદી 70 જે જેટલા ફીલ્મ જોયા છે ❤❤❤
Nice you and your videos are excellent❤❤
જય જિનેન્દ્ર
Super🙏
❤️❤️
ખુબ ખુબ આભાર
Bhai Aapde Ramesh Mehta nu gaam batavo Gujrati comedy actor 😍
Upendrabhai trivedi nu Gujarati film kubaj motu yogdaan se Ra navaghan setal ne kanthe vir Magadavalo temani kalakari aabehub hati jay Shree Ram
Superb video chhe
સરસ
Bahu saras kam se tumhara bhai
જય માતાજી બેચરભાઈ ઠાકોર ના ગામનો વિડિયો બનાવો ❤❤
અરવિંદ રાઠોડના ગામની મુલાકત કરો.
Super nice 👍🌺🌺
વાહભાઈ❤❤❤❤❤
જયશ્રી અનુકુળ માં 🙏🙏🌺🌺🌺🌺🌺
🙏🏻🙏🏻
Very. Good
Good કુણાલ ભાઈ
Maru gaam❤
Very nice👍👍👍👍👍👍👍
Thanks 🤗
Very Nice
Thanks
Nice video maniraj barot gar
માહિતી બદલ ખુબ્ ખુબ્ આભાર્
પાટણ તા , ગામ બોરસણ
ઉદેસીંગ ઠાકોર 👍👍👍👍
રમેશ મહેતા ના ગામ નો વિડીપો બનાવો કુણાલ ભાઈ
Super
સરસ માહિતી આપી.."ઠીક છે"..નાના કલાકાર ના વિડીયો બનાવી એમને પણ પ્રોત્સાહિત કરશો.
"Paiso bolechhe. Lalwadi fulwadi.Kadu makrani. Upendra Trivedi ni filmo Raju karsho
ખુબ ખુબ આભાર🙏