વાહ વિજયભાઈ વાહ....મારા મતે અત્યાર સુધી નો સાવ નિખાલસ અને શ્રેષ્ઠ ઇન્ટરવ્યૂ આ અમારા આદરણીય શ્રી પાંચા ભાઈ નો છે. ઘણાં ભજનપ્રેમીઓ ને આનંદ થયો હશે અને થશે...અનેક ઘટનાઓ ના સાક્ષી છે મામા....અમે તો ખૂબ મોજું કરી છે સાથે. મામા સૌ ના લાડકા અને આદરણીય છે. જય હો.....
વાહ...સરસ .....પાચાબાપા ધન્ય છે તમારા જેવા પ્રેમી ને લીધે ભજન જીવતુ છે..... પાલુભાઈ,ખેતચી ભાઈ બંને ના ઇન્ટરવ્યૂ કરો વિજયભાઇ... એ બંને ભજનાનંદી એ ભજન ને જીવતુ રાખવા ઘણા પ્રાણ રેડ્યા છે
વિજય ભાઈ .... એક યાદી કરાવતા આનંદ થાય સે કે સ્ટુડિયો ગિરિરાજ ,જેમાં ખુબજ જૂની સંતવાણી ની યાદો તાજી થાય સે કે જેમણે હાલના સમયમાં ભજન પ્રેમી આત્મા ઓ એમના આ એક મધ્યમ દ્વારા સાંભળી સકે સે અને ખૂબ આનંદ પામે સે વાલા, તો અમારી એટલી ચાહના સે કે આપ આ સ્ટુડિયો ગિરિરાજ ની ટીમ, અતુલ ભાઈ પટેલ . જેમનું ખુબજ જૂનું નામ સે વાલા . એમના વિશે પણ જાણી ને આનંદ થાય 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જય હો પાંચા બાપા જય હો તમારી ભજન પ્રત્યેની લાગણી અને ભજન માં જવાની જીજ્ઞાસા તમો ભલે કલાકાર નથી પણ મારા મતે તમે કલાકાર થી પણ વધારે વિશેષ છો પાંચા બાપા તમારી ભક્તિ સાચી છે અને અમારા કરછ પ્રત્યેનો તમારો લગાવ તમે કરછ ની વાત કરોછો તેના ઉપર જણાઈ આવે છે તમારૂં સાદું સરળ જીવન આ એક ભજન નો રંગ છે તમારી ભજન પ્રત્યેની આવી ખુમારી નો અમને ગર્વ છે જય હો
આ માણસ એક એવું પાત્ર છે.કે ઘણુ બધુ શિખવાળી જાય છે આ વાત કરે તે ના કરતાં જો ચાલુ સંતવાણી મા જે આમને સંતવાણી નો નશો ચળે તે ખુબ જ જોવા લાયક હોય છે હું એટલુ જ કઈશ કે હા મામા ડાયરો હા બાપો બાપો આમનો પડકારો એટલે સારા સારા ટુકા પળે.
જય દ્વારકાધીશ વિજયભાઈ ખુબ મજા આવી સવાર ના પહોરમાં પાચાબાપા ની જુની વાતો સાંભળવા ની ખુબ જુની વાતો અને બાપા ખરેખર ખુબ મોજીલા ખુબ આનંદી ખુબ સરસ . અમદાવાદ થી નટવર વાધેલા ના જયજય ગરવી ગુજરાત
વિજયભાઈ તમે પાંચાદાદા નુ ઈન્ટરીયુ લિધુ એ બદલ તમારો ખુબખુબ આભાર અમારા મનમા પણ આ પ્રસ્ન ઘણા સમય થી હતો કે આ ભજન પ્રેમી ટોપી વાળા દાદા કોણ હસે એ માહીતી બધીય મળી ગઈ
વિજયભાઈ હવે શું કેહવુ ભાઈ ... માં મોગલ અને માં સોનલ માં અને ભગવાન મુરલીધર ના ખુબ આશીર્વાદ આપ ઉપર છે ઇ જોઈ શકાય છે ... બસ આ પરંપરા જે આપે શરૂ કરી છે એને બંધ નો થવા દેતા ... એક નાના ભાઈ તરીકે વિનંતી છે બને તો આદિત્ય ગઢવી ની મુલાકાત લ્યો... નમો નારાયણ
સ્ટુડિયો ગિરિરાજ ના ખૂબ ખૂબ આભારી સીએ કે જેમણે .ખૂબ જૂનું સાહિત્ય અને સંતવાણી એમના માધ્યમ દ્વારા સાચવી રાખી સે અને લોકો સુધી પહોંચાડવા માં સહ ભાગી સે , તેઓ પણ એક ભજન પ્રેમી આત્મા સે વાલા સ્ટુડિયો ગિરિરાજ નો ખૂબ ખૂબ આભાર....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
પાંચા બાપા ના મોબાઇલ નં .વિડિઓ ડિસ્ક્રિપશન આપેલા છે ..
વિજયભાઈ આપના ઈન્ટરવ્યુ લેવાની કળા
ખુબ સરસ છે હસુબાપુ ગૌસ્વામી ના
જય દ્વારકાધીશ હરહર મહાદેવ
@@jivanbutiupay5731 zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzrzzzzzzzzzzzzzzzzzzzz
Hi
😆
Vah Vijaybhai vah Pachabapa Adikham Ahir.
વાહ વિજયભાઈ વાહ....મારા મતે અત્યાર સુધી નો સાવ નિખાલસ અને શ્રેષ્ઠ ઇન્ટરવ્યૂ આ અમારા આદરણીય શ્રી પાંચા ભાઈ નો છે.
ઘણાં ભજનપ્રેમીઓ ને આનંદ થયો હશે અને થશે...અનેક ઘટનાઓ ના સાક્ષી છે મામા....અમે તો ખૂબ મોજું કરી છે સાથે.
મામા સૌ ના લાડકા અને આદરણીય છે.
જય હો.....
હા વો ખૂબ બહોળો અનુભવ છે
વાહ...સરસ .....પાચાબાપા ધન્ય છે તમારા જેવા પ્રેમી ને લીધે ભજન જીવતુ છે.....
પાલુભાઈ,ખેતચી ભાઈ બંને ના ઇન્ટરવ્યૂ કરો વિજયભાઇ... એ બંને ભજનાનંદી એ ભજન ને જીવતુ રાખવા ઘણા પ્રાણ રેડ્યા છે
જય હૉ સંતવાણી મહા પુરુષ ને કોટિ કોટિ વંદન 🎉🎉 જય હૉ
ખૂબ ખૂબ અભિનંદન બાપા ની મુલાકાત લીધી એ બદલ વિજય ભાઈ
વાહ પાચા બાપા વાહ આહીર સમાજ ને ઉજાગર કરીયો
ખુબ જ સરસ પાચા બાપા ની મુલાકાત સરસ મુલાકાત 🙏🙏🙏
વિજય ભાઇ મથુર કણઝારીયા ઈન્ટરવ્યુ લયો ભાઇ ખુબ સારા અને દેસી ભજનીક છે. જામ ખંભાળિયા ના
અવશ્ય ભાઈ
હા બહુ સાંભળ્યા એના ભજન
વાહ વિજય તમારી મુલાકાત મા આનંદ આવીયો
Wah Pancha bapa....jay ho.
bapa.aek sara bhajan na pyasi che.
wah..vijay bhai..bov aanand thayo bhai
આભાર ભાઈ
ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ આપનો 👌🏻👌🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
વાહ વાહ પાંચા બાપા, મોટાકાજલયાળા નું ગોરવ
શુભકામના વિજયભાઇ ખૂબ શરશ પાચા બાપાના ઇનટરીયૃ આપયા બદલ આભાર
વાહ દાદા વિજયભાઈ આપનો આભાર
તમે ખૂબ જૂના ભજન પ્રેમી આત્મા ને લઈને આવ્યા ..🙏🏼👌🏻🙏🏼👌🏻🙏🏼👌🏻
Jay ho vijay bhai
સંતવાણી આરાધન પાચાબાપાને વંદન
જય હો
Vah pancha bapa. Jai murlidhar. Vijay bhai khub saras
શ્રી પાંચા મામાની યાદગીરી કહૅવી પડૅહૉ,કૅટલા વર્ષ ની યાદગીર જાણૅ કાલનૉ બનાવ હૉય ઍવી સરસ રીતૅ વર્ણન કરૅછૅ, વાહ મામાશ્રી જય હૉ,ભજન પ્રૅમી
હા વો
બહુ ભજનો ની વાતો જાણવા મળી વિજય ભાઇ સીતારામ તમને
સીતારામ
wah pancha bapa wah aapna jeva kalakar samaj ma hova gaurav ni vaat che. DINESH AHIR KUTCH
ધન્ય વાદ જોટવા ભાઈ
Aaaj sudhi no besttttttt,
Good jobbbbbb,,,
Jio jioooo
Jay guru girnari vijay bhai
પાંચાઆતા તો મોજીલો જીવ છે
દરેક કલાકાર ના રૂદીયા મા રમે છે
જય મૂરલીધર મહારાજ 🌹🌹🙏
અદ્ભૂત પાંચા બાપા... ભજન કર ભજન કર મેરે મના...
જય હો પાંચા આતા....વાહ વિજયભાઈ
ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ પાછા બાપા નું ઈન્ટરવ્યુ માટે
વાહ ખુબ સરસ વિજય ભાઇ
वाह વિજય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ
ભજનાનંદી પાચાભાઈ ને રામરામ
વિજય ભાઈ ખૂબ ખૂબ અભિનંદન
પાચાભાઈ તો ભજનના વિશ્વ કોશ
જય હો સંતવાણી ..
વિજય ભાઈ .... એક યાદી કરાવતા આનંદ થાય સે કે સ્ટુડિયો ગિરિરાજ ,જેમાં ખુબજ જૂની સંતવાણી ની યાદો તાજી થાય સે કે જેમણે હાલના સમયમાં ભજન પ્રેમી આત્મા ઓ એમના આ એક મધ્યમ દ્વારા સાંભળી સકે સે અને ખૂબ આનંદ પામે સે વાલા, તો અમારી એટલી ચાહના સે કે આપ આ સ્ટુડિયો ગિરિરાજ ની ટીમ, અતુલ ભાઈ પટેલ . જેમનું ખુબજ જૂનું નામ સે વાલા . એમના વિશે પણ જાણી ને આનંદ થાય 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ખૂબ ખૂબ આભાર વિજયભાઈ💐💐💐
અદભુત મુલાકાત લીધી આ બાપા ની ઘણી જાણકારી આપી
सरस छै मोटा भाई जय श्री कृष्ण जय श्री राधे राधे।।
Vaaahhhhh Vijay Bhai Jai ho
Ahir pancha bapa Jai ho
વાહ પાંચમા મામા સાવ સાચી વાત કરી ધન્યવાદ કચ્છ ની કદર કરી
વાહ પાંચા ભગત ની મોજ
જય સ્વામિનારાયણ 🙏જય માતાજી વિજયભાઈ પાંચાબાપા ને પણ ચરણ વંદન 🙏વિજયભાઈ પાછળ ખેતર વાડી ખૂબ સરસ લાગેજે 🙏🙏
Abhar bhai
જય હો વિજય ભાઈ
વિજય ભાઈ હેમંત ચૌહાણ ની મુલાકાત લ્યો
Levay gai a chenal ma j che
જય હો બાપુ જય હો સંતવાણી જય નારાયણ
વાહ પાંચા બાપા વાહ 👌👌
Vah tamari bhajan premita🙏🙏
જય હો સંતવાણી👌👌👌
વાહ પાંચા ભાઈ વાહ ખુબ સરસ
જય હો પાંચા બાપા જય હો તમારી ભજન પ્રત્યેની લાગણી અને ભજન માં જવાની જીજ્ઞાસા તમો ભલે કલાકાર નથી પણ મારા મતે તમે કલાકાર થી પણ વધારે વિશેષ છો પાંચા બાપા તમારી ભક્તિ સાચી છે અને અમારા કરછ પ્રત્યેનો તમારો લગાવ તમે કરછ ની વાત કરોછો તેના ઉપર જણાઈ આવે છે તમારૂં સાદું સરળ જીવન આ એક ભજન નો રંગ છે તમારી ભજન પ્રત્યેની આવી ખુમારી નો અમને ગર્વ છે જય હો
Jay ho santvani
Vah bapa vah jordar
જય હો પાંચ બાપા વિજયભાઇ જોટવા બધા કલાકાર ના ઈન્ટરીયુ સાભડીયુ છે હુ પણ નાનો એવો સિંગર છુ પણ આ ઈનટરીયુ મા પણ બહુ મજા આવી થોડુક હસવુ પણ આવીયુ
જય સીયારામ,જય મુરલીધર
જય મુરલીધર પાંચા બાપા અને વિજય ભાઈ
અવાજ ફૂલ રાખવા વિનંતી
જય મુરલીધર ભાઈ 🙏🙏
Aava bhajan premi ne satsat Naman Vijay Bhai no khub aabhar
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ, બાપા એ જેણે ભજનને જીવી નાખ્યું તેવા હેમંત ચૌહાણ ને નહીં સાંભળ્યા હોય?
આને ભજન પચાવ્યુ ના કહેવાય. આખી જિદગી નકામી રઝડપાટ કહેવાય કે પછી ઈરાદાપૂર્વકની માનવગત નબલાઈ કહેવાય। નારાયણ સ્વામી અને કાનદાસ બાપૂ થી લૈને
ખૂબ ખૂબ આભાર વિજય ભાઇ 🙏🙏
જય હો આહિર ની મોજ મસ્તી હા મોજ પડી જાય છે જય આહિરાત જય ગરવી ગુજરાત જય મોરલી ધર જય ગરવો દાતાર ગીરનાર
જય મુરલીધર
વાહ પાચા બાપા
મજા આવી ગઈ ભાઇ, હું કચ્છ નો છું ભાઇ..બાપા એ જે વાત કરી રામગઢ લફરા એ મારી બાજુ મા 4 કીમી .જય નારાયણ
કયું ગામ.. હું દિનેશ આહિર મોખા
@@JDKDk-nj2tq bhalot hu tya toll par job karu mokha
Ok
જય મુરલીધર ભાઈ
જય દ્વારકાધિશ વિજયભાઈ
th-cam.com/video/YbboVXPTIpE/w-d-xo.html
*દિવાળીબેન* *ભીલના* *અવાજમાં*
• *Like*
• *Share*
• *Subscribe*.....
Vah vah Dhanyavad Panchabapa ane Vijaybhai. Khub khub abharJay Yadunandan
આભાર ભાઈ
આ માણસ એક એવું પાત્ર છે.કે ઘણુ બધુ શિખવાળી જાય છે આ વાત કરે તે ના કરતાં જો ચાલુ સંતવાણી મા જે આમને સંતવાણી નો નશો ચળે તે ખુબ જ જોવા લાયક હોય છે હું એટલુ જ કઈશ કે હા મામા ડાયરો હા બાપો બાપો આમનો પડકારો એટલે સારા સારા ટુકા પળે.
એકદમ સાચી વાત છે
દેવાંગ ભાઈ
રામ રામ પાચાબાપા બોવમજા આવીહજી હવાણ કરાવો
Vijaybhai ne kanv bav Maja avi gay ho khub khub abhar Vijaybhai Va Panchabapa va
હીરા. ભલા. વિયાશ. ના. પરીવારની. મુલાકાત. લેવા. વીનંતી
જય દ્વારકાધીશ વિજયભાઈ ખુબ મજા આવી સવાર ના પહોરમાં પાચાબાપા ની જુની વાતો સાંભળવા ની ખુબ જુની વાતો અને બાપા ખરેખર ખુબ મોજીલા ખુબ આનંદી ખુબ સરસ . અમદાવાદ થી નટવર વાધેલા ના જયજય ગરવી ગુજરાત
જય હો નવતર ભાઈ
પાંચા બાપા ની મોજ તો કઈ અલગ જ છે વાલા
VA bapa jay ho
Jay Murlidhar પાચા બાપા
ધન્યવાદ બાપા
વિજયભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન..જય દ્વારકાધિશ જય મુરલીધર જય સોમનાથ 🙏💐🙏
જય મુરલીધર
જય હો ભજનાનંદી જય હો આહીરકુળ
વિજયભાઈ તમે પાંચાદાદા નુ ઈન્ટરીયુ લિધુ એ બદલ તમારો ખુબખુબ આભાર અમારા મનમા પણ આ પ્રસ્ન ઘણા સમય થી હતો કે આ ભજન પ્રેમી ટોપી વાળા દાદા કોણ હસે એ માહીતી બધીય મળી ગઈ
હા સાચી વાત છે
ઘણા ના મન માં એવું જ હતું
વિજયભાઈ હવે શું કેહવુ ભાઈ ...
માં મોગલ અને માં સોનલ માં અને ભગવાન મુરલીધર ના ખુબ આશીર્વાદ આપ ઉપર છે ઇ જોઈ શકાય છે ...
બસ આ પરંપરા જે આપે શરૂ કરી છે એને બંધ નો થવા દેતા ...
એક નાના ભાઈ તરીકે વિનંતી છે બને તો
આદિત્ય ગઢવી ની મુલાકાત લ્યો...
નમો નારાયણ
આભાર ભાઈ
અવશ્ય ભાઈ
જય હો પાંચા ભાઈ
th-cam.com/video/YbboVXPTIpE/w-d-xo.html
*દિવાળીબેન* *ભીલના* *અવાજમાં*
• *Like*
• *Share*
• *Subscribe*.....
Khub sarsh fuva......abhar vijay bhai
જય હો પાંચા આતા
બહુ સરસ ! અમારી શુભકામનાઓ.....
10:00 Laxmanbapu Jay Ho
Vijay Bhai khub khub aabhar
Jay ho bhajanpremi
હૂ દરોજ ભજન ના સ્ટેજ પર આ બાપા ને જોતો
હૂ વિચારતો કોન હસે બાપા વિજયભાઈ
હા સાચી વાત છે
ઘણા ના મન માં એવું જ હતું
Pancha bapa Sacha shrota che bhajan na
પાચા બાપા ને રામ રામ
Wahh jotvabhai
Jay ho santvani
Khub saras bapa 🙏
Ha moj ha bapa
ગમ્યું
જય હો..
Vah aata ni moj. Good efforts Vijaybhai.
Ashok M Odedara from Canada.
વાહ આહિર
ભારત ભાઈસરવૈયા
Va khub j sars....
Om namo narayan.🙏🙏🙏
ધિરૂભાઇ શરવૈયા યુ ઇન્ટરવીયુ લિયો
પયસા માંગે છે ધીરુ ભાઈ
Apta nathi bhai
Jay dwarkadhish bhai 🙏🙏🙏
ખરેખર વિજયભાઈ તમારા હરેક ઈન્ટરવ્યુ મા લોકેશન કુદરતી પ્રકૃતિ નુ સરસ મજાનું હોય છે ને લોકેશન જોઈને પણ ખુબજ આનંદ આવે છે જયજય ગરવી ગુજરાત
આભાર નવતર ભાઈ
પાસા બાપા ને જય મુરલીધર
સ્ટુડિયો ગિરિરાજ ના ખૂબ ખૂબ આભારી સીએ કે જેમણે .ખૂબ જૂનું સાહિત્ય અને સંતવાણી એમના માધ્યમ દ્વારા સાચવી રાખી સે અને લોકો સુધી પહોંચાડવા માં સહ ભાગી સે , તેઓ પણ એક ભજન પ્રેમી આત્મા સે વાલા સ્ટુડિયો ગિરિરાજ નો ખૂબ ખૂબ આભાર....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
આવનારા સમય માં અવશ્ય લેશું
th-cam.com/video/YbboVXPTIpE/w-d-xo.html
*દિવાળીબેન* *ભીલના* *અવાજમાં*
• *Like*
• *Share*
• *Subscribe*.....