કેસેટ કંપની અમારા ધન્યવાદ ધન્ય ઘડી ધન્યભાગ્ય આવા દુર્લભ લોકગીતો સાંભળવા મળે છે પ્રાણલાલ વ્યાસ સાહેબ તેમજ ભારતીબેન કુંચાલા ના શું મધુર કંઠે ગવાયેલા ગીતો સંસ્કૃતિને બેઠી કરવાનું કામ કરે છે તેમજ તેને જાળવવાનું કામ કરી રહ્યા છે બંને કલાકારો ને અમારા ખૂબ ખૂબ સત સત વંદન જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
જય માતાજી બેન.... અમારી પાસે ઓડિયો કેસેટ પડેલી હતી તેમાં લખેલું હતું પ્રાણલાલ વ્યાસને ભારતી કુંચાલા એટલા માટે બેન લખ્યું છે આમા તો હું પણ આવાજ ઓળખતો નથી બેન પણ તમને તકલીફ કાંઈ હોય તો હું નીકાળી દઉં ન હોય તો રહેવા દો બેન
99%મિનાબેનનો અવાજ છે ભાઇ...અને એમનેજ જશ આપો...મારો ફોટો અને મારુ નામ બધુ કાઢીનાખો ભાઇ...મને આવી ખોટી પબ્લિસીટી નથી જોતી...અને આમ પણ શોસીયલ મીડીયામા મને એક્ટીવ રેવુ ગમતુજ નથી.પ્લીઝ...કાઢીનાખો.એટલી ક્રુપા કરો...
પણ હું ભારતી કુંચાલા ખુદ કહુછુ...કે ભાઇ આ મારો અવાજછે નંઇ ય્લીઝ મારી જઞ્યાએ જે લેડીઝે ગાયુછે તેમનુ નામ ને ફોટો રાખીદ્યો...પ્લીઝ...મેરબાની કરો મને આ ગીત આવડતુ પણ ને ગાયુ પણ નથી...પ્લીઝ...પ્લીઝ
પ્રાણ ભાઈ ભારતીબેન વાહ રે
ઓલ્ડ ઈઝ ગોલ્ડ
Have tara nam ni aa duniya shu kam nire pranlal vyas
વાહ વાહ ભારતી બેન વાહ ધન્યવાદ તમારા કોકિલ કંઠ ને સો સો સલામુ બાપ
વાહ પ્રાણલાલ વ્યાસ
Jayho pranbhai gujrat na havaj
DHanya Ho Jugalbandhi .Amar Raho pranlal vyas .Have koyi na janme pranlal vyas jeva gayak
Ha savaj ha
Super bhajan nabar 1. Gayak
પ્રાણલાલ વ્યાશ જેવા કલાકાર હવે કોઈ ન થાય
ઓલ્ડ ઈઝ ગોલ્ડ .આવા કલાકારો અને આવા ગીતો હવે મુશ્કેલ છે .
धन्य प्राण लाल व्यास ने
ધન ધન પ્રાણલાલ વ્યાસ આપને
એક.સકિત.ધનય.ધરમ.સતીય.ધરતી.માતા.નમુ.એક.સબદો.કલા.કારો.ના.સરજન.મહાન.સતીય.ધનય.સકૃતિ.ઈતીયાશો.બાપા.સદેવો.નમો.ભગવતી.માતા.પીતાઓ.એક.યેડીયોનીજ.જન.આજનાયુવા.મન.વચનો.કર.ને.ગતી.આજીવન.પરપરાગત.હમારા.ભારત.આજીવન.દેવો.દૂવી.સતી.નમો.ભગવતી.જેય.જેય.જન.વિજય.ખૂબ.સરસ.ગાઈકી.એક.ઈશવનુ.ધન.સૂવા.પરમાતમાધિજ.કૃપીયા.ભારત.માતા.જેય.જેય.હો.પણ.આજની.યુવાનો.પણ.બહુજ.આદરણીય.કરવાની.ખાસ.જરુરથીજ.છે.સોવરાષટનીજ.કૃષણ.સુદામા.મિતરતાજ.છે.જેય.છે.પણ.બહુજ.મોબાલથી.ને.જે.કારીયો.સપરીવારીક.નિ.જીવન.ચૈયલી.પણ.જૂરી.વેશનો.પછી.ફેશનો્રશાયણીક.કેટલા.કેવા.કેમીકલો.જેર.વેશનો.ધનય.પણ.બહુજ.વિટબણા.માથી.એક.માણસે.સમજાયતો.ખૂબ.મોબાલ.પણ.વિધન.છે.ખોપા.ટલે.ચડાવી.સકે.છે.પણ.ખૂબ.જુનુ.એજ.સોનાને.પણ.ધન.દાન.પણ્.પૈસા.કરતા.સૂવા.પરસાદીજ.છે્કારીય.પરમાણીક.જીદગી.સતીય.ધનય.દરકારીય.સફડ.છે.બહુ.મુલીયો.અખંડ.જરણા.વેતા.રાખજગ.સાહેબ.બંદગી.છે.જેયહો.
આપનો આભાર
ખુબ ખુબ આભાર આપનો
પરાણલાલવયાસધનયહો
धन्य भारती बेन ने वाह जुगल बंधी
કેસેટ કંપની અમારા ધન્યવાદ ધન્ય ઘડી ધન્યભાગ્ય આવા દુર્લભ લોકગીતો સાંભળવા મળે છે પ્રાણલાલ વ્યાસ સાહેબ તેમજ ભારતીબેન કુંચાલા ના શું મધુર કંઠે ગવાયેલા ગીતો સંસ્કૃતિને બેઠી કરવાનું કામ કરે છે તેમજ તેને જાળવવાનું કામ કરી રહ્યા છે બંને કલાકારો ને અમારા ખૂબ ખૂબ સત સત વંદન જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
jay ho
Vah
જૂનું તોય સોનું.
ભારતીકસોલાતોભાતરતનસે
8:37
પાણલાલ મીના પટેલ
Junu .nanu.khama .bap .jagi ..khama
આ લોક ગીતમાં ભરતી બેન નહિ દમયંતી બરડાય છે
સોરઠના સિંહ કહેતા હતા લોકો
Aa maru gayelu 6ej nahi...me avu koi git gayuj nathi
જય માતાજી બેન....
અમારી પાસે ઓડિયો કેસેટ પડેલી હતી તેમાં લખેલું હતું પ્રાણલાલ વ્યાસને ભારતી કુંચાલા એટલા માટે બેન લખ્યું છે આમા તો હું પણ આવાજ ઓળખતો નથી બેન પણ તમને તકલીફ કાંઈ હોય તો હું નીકાળી દઉં ન હોય તો રહેવા દો બેન
99%મિનાબેનનો અવાજ છે ભાઇ...અને એમનેજ જશ આપો...મારો ફોટો અને મારુ નામ બધુ કાઢીનાખો ભાઇ...મને આવી ખોટી પબ્લિસીટી નથી જોતી...અને આમ પણ શોસીયલ મીડીયામા મને એક્ટીવ રેવુ ગમતુજ નથી.પ્લીઝ...કાઢીનાખો.એટલી ક્રુપા કરો...
Avu koi recording nathi thayu ane koi program ma pN gayuj nathi...akdam khoti vat 6e
કદાચ મીનાબેન પટેલ પણ હોઈ શકે પણ રેકર્ડ ઉપર લખેલું હતું ભારતીબેન કુંચાલા એટલા માટે
પણ હું ભારતી કુંચાલા ખુદ કહુછુ...કે ભાઇ આ મારો અવાજછે નંઇ ય્લીઝ મારી જઞ્યાએ જે લેડીઝે ગાયુછે તેમનુ નામ ને ફોટો રાખીદ્યો...પ્લીઝ...મેરબાની કરો મને આ ગીત આવડતુ પણ ને ગાયુ પણ નથી...પ્લીઝ...પ્લીઝ
નથી
જે બેને ગાયુછે તેમને ક્રેડીટ આપો...
આ ગિત માથી મારુ નામ અને ફોટો દુર કરવા મહેરબાની કરશોજી...
Jayho pranbhai gujrat na havaj