મેં તો ઓઢ્યા ગુરુદેવ ના ઓઢણા સ્વર પ્રજ્ઞા બેન લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 14

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 20 วันที่ผ่านมา +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન પ્રજ્ઞાબેન ખુબખુબ આશીર્વાદ સાથે ધન્યવાદ બહુસરસ કીર્તન ગુરૂદેવ ના ઓઢણા બહુ સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  20 วันที่ผ่านมา +1

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય ગુરુદેવ દાદા ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @VilasVekariya
    @VilasVekariya 21 วันที่ผ่านมา

    ખુબ સરસ કાજલબેન ખૂબ ખૂબ ધન્યવાદ❤❤ ખુબ સરસ ગુરુદેવ નું ભજન છે ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી ભોળાનાથને પ્રાર્થના ગુરુદેવ ના આશીર્વાદ સદાયને માટે તમારા ઉપર વરસતા રહે તેવા અમારા અંતરના આશીર્વાદ જય શ્રી કૃષ્ણ વિલાસબેન ના🙏🙏👍

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  21 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ વિલાસબેન ખુબ સરસ કોમેન્ટ કરી અંતરના આશીર્વાદ આપિયા ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળ ના બધા જ બહેનો તરફથી જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻

  • @reetasenghani2759
    @reetasenghani2759 21 วันที่ผ่านมา

    દીદી ખુબ જ સુંદર પ્રસ્તુતિ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર 🙏❤🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  21 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 21 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ભોળાનાથ ગુરુ દેવ ના ચરણોમાં કોટી કોટી નમન🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👍❤️ ખુબ સરસ કીર્તન ગાયું પ્રજ્ઞા

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  21 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખૂબ ખૂબ આભાર જય ભોળાનાથ🙏🏻🙏🏻🙏🏻

  • @rasilasangani7573
    @rasilasangani7573 20 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ 🙏 દિદી પુત્રદા એકાદશી ના બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  20 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ દીદી પુત્રદા એકાદશીની ખૂબ ખૂબ શુભકામના 🙏🏻🙏🏻🙏🏻

  • @BhavnabenBandhaniya
    @BhavnabenBandhaniya 21 วันที่ผ่านมา

    ખુબસરસજયઞુરૂદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  21 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ભાવનાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 21 วันที่ผ่านมา

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું દીદી જય ગુરુદેવ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌🙏👏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  21 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻