જન્મો જનમ ની હતી હું આંધળી ઓળખ્યા પછી આવી લહેર પૂનમ માટે અંજુબેન લાઈક કરો krishna mandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    ........ ગુરુ ભજન.......
    એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે
    ઓળખ્યા પછી આવે લહેર જો
    એવા ગુરુજી બેઠા છે આગમ દેશ મા રે
    એવા જન્મો જનમની હતી હું આંધળી રે
    ગુરુજીએ દીધા આંજણ આજી રે
    એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે
    એવા પડ્યા રે અંજવાળા મારા દેહમાં રે
    એવા આગમનો દેખાય મારગ રે
    એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે
    એવા ઈગલા પિંગલા ને સાથે સૂક્ષ્મણા રે
    નુરતા સુરતા સાહેલી નો સાથ જો
    એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે
    એવો પાસ સહિયરનો સાથ એક થયો રે
    એ તાર મોતી માં પોરવાય જો
    એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે
    એવો ઈ તાર ગયો છે બાવન બાગમાં રે
    એવા અલખ ધણીએ જાલો છે મારો હાથ રે
    એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે
    એવો સ્વયંવર રસો છે ગુરુના દેશમાં રે
    ગુરુજીએ દીધા કન્યાદાન જો
    એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે
    એવા જન્મો જનમની બાંધી પ્રીતડી રે
    સુરતા રાણીનો જય જય કાર રે
    એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે
    ગુરુ રે પુરુષોત્તમના શરણમાં રે
    એવા રાત દિવસ કરીએ લીલા લેર જો
    એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે
    ઓળખ્યા પછી આવે લહેર જો
    એવા ગુરુજી બેઠા છે આગમ દેશ મા રે
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
    sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal
    #sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal #vedas #om #gurupurnima

ความคิดเห็น • 54

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 5 หลายเดือนก่อน +4

    જય જય ગુરુદેવ જય હો કાજલદિકરી વાહ અધકારથી અજવાળા તરફ લયજાય દેહનુ ભાન કરાવી ભીતરથી જગાડી નુરતા સુરતા ની સાન સમજાવી જનમ જનમ ના ભોલુ ખોલાવી નેજનમમ ના ફેરા ટળાવા જય જય ગુરુદેવ જય માતાજી

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน +2

      જય હો જય હો રીટાબા તમારી આ શબ્દે શબ્દની વાણી સાંભળીને અનેરો આનંદ આવ્યો તમારી જેવા શબ્દો અમારાથી નથી લખાતા ખુબ સરસ લખો છો તમારા વિચારમાં અને મુખમાં માં સરસ્વતી છે તમારા આશીર્વાદ તમારી દીકરી પર કાયમ માટે રહે

  • @VilasVekariya
    @VilasVekariya 2 หลายเดือนก่อน

    ખુબ સરસ જય ગુરુદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @HansabenIsapara
    @HansabenIsapara หลายเดือนก่อน

    સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @MakvanaRam-tr1yt
    @MakvanaRam-tr1yt 5 หลายเดือนก่อน

    જય ગુરુદેવ સરસ કિર્તન ગાયા🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @hiraodedara813
    @hiraodedara813 5 หลายเดือนก่อน

    જય ગુરુદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર ધન્યવાદ હોળી ધુળેટી ની ખુબ ખુબ શુભકામના

  • @dakshgadhiya431
    @dakshgadhiya431 หลายเดือนก่อน

    Jay gurudev

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ
      🙏🏻 જય રામાપીર અષાઢી બીજ ની ખુબ ખુબ શુભકામના🙏🏻

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 5 หลายเดือนก่อน +1

    વાહ ખુબ જ સુંદર ભજન ગાયું 👍👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @ilabhalala5175
    @ilabhalala5175 5 หลายเดือนก่อน

    Jay shree krishna 🙏🏻❤👌👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @parthsavani4654
    @parthsavani4654 5 หลายเดือนก่อน +1

    વાહ અંજુબેન નું સ્વર બહુ સરસ છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર તમારો સાથ સહકાર

  • @parthsavani4654
    @parthsavani4654 5 หลายเดือนก่อน +1

    વાહ ગુરુજીનું ભજન બહુ સારું છે

  • @jalarammandal5125
    @jalarammandal5125 5 หลายเดือนก่อน

    ખૂબ જ સુંદર કાજલબેન ગુરુજી નું કીર્તન છે જલારામ મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જલારામ મંડળ જય ગુરુદેવ ગુરુદેવ ના આશીર્વાદ આપણા મંડળ ઉપર કાયમને માટે રહે

  • @sachinhome623
    @sachinhome623 5 หลายเดือนก่อน

    🙏🙏👌👌👌👍

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 5 หลายเดือนก่อน

    વાહ વાહ જય ગુરુદેવ🙏🙏ખૂબ સરસ ભજન ખૂબ ગમ્યું❤👌👌👌👍👍👍

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય ગુરુદેવ ખુબ ખુબ આભાર ધન્યવાદ ગુરુ આપના સુખમય જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે

  • @RasilabenThummar
    @RasilabenThummar 5 หลายเดือนก่อน

    જય ગુરુદેવ 🙏
    વાહ ખૂબ સરસ કિર્તન ગાયું છે 👏👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય ગુરુદેવ રસીલાબેન ક્રિષ્ન મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ તમે પણ બહુ મસ્ત ગાવ છો રોજ તમારા કિર્તન સાંભળું છું મજા આવે છે

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p 5 หลายเดือนก่อน

    વાહ વાહ જય ગુરુદેવ ગુરુ પુરુષોત્તમ બાપુ જય હો ગુરુ નું ભજન મસ્ત ગાયું અંજુબેન કાજલ રસીલા પ્રજ્ઞા બહુ સરસ ગુરુજી ના કીર્તન બોલ્યા હોળી ધુળેટી ની શુભેચ્છા જય શ્રી કૃષ્ણ જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગોપાલ ખુબ ખુબ આભાર વિમળા માસી

  • @krishnanghan6489
    @krishnanghan6489 5 หลายเดือนก่อน

    જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ વાહ વાહ ખુબ ખુબ સરસ કીર્તન 👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય ગુરુદેવ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @rasilasangani7573
    @rasilasangani7573 5 หลายเดือนก่อน

    ખુબ ખુબ સરસ અંજુબેન ખુબ સરસ ગાયું સમાજવા જેવુભજન છે ખુબ ધન્યવાદ બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર રસીલા દીદી ધન્યવાદ તમારી હાજરીને ખુબ ખુબ આભાર ગુરુદેવ તમારા સુખમય જીવનમાં ખૂબ શાંતિ આપે

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 5 หลายเดือนก่อน

    ખુબ સરસ ગુરુદેવ નો કીર્તન જય ગુરુદેવ🙏🏻🙏🏻

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 5 หลายเดือนก่อน

    અંજુ બેન નો અવાજ સરસ છે👌👌❤️❤️

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ આભાર ભાવિકાબેન તમારા સુખમય જીવનમાં ગુરુદેવ ખુબ શાંતિ આપે એવા કૃષ્ણ મંડળના આશિષ તમે પણ ખૂબ આગળ વધો તમે પણ બહુ સરસ ગાવ છો ખૂબ ખૂબ આભાર

  • @akashvariya7891
    @akashvariya7891 26 วันที่ผ่านมา

    આ ભજન લખી ને મુકો જય નુરાપીર દાદા જય નેજાધારી સીતારામ 🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય ગુરુદેવ કીર્તન નીચે લખેલું છે ફરીથી તપાસીને નીચે જુઓ એમાં લખેલું છે બતાવશે ખુબ ખુબ આભાર

  • @user-vijaysighRjput
    @user-vijaysighRjput 5 หลายเดือนก่อน

    પરમ પૂજ્યપુરષોત્તમ ચરણમાં કોટી કોટી વંદન ખુબ જ સરસ ભજન 🙏🏻

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 5 หลายเดือนก่อน

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🎉🎉🎉 જય શ્રી કૃષ્ણ ❤❤❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ દીદી તમારા સુખમય જીવનમાં સદગુરુ શાંતિ આપે ખૂબ આગળ વધો તમે પણ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @maniyaasha6649
    @maniyaasha6649 5 หลายเดือนก่อน

    Wha khub Saras Ben

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર ક્રિષ્ના મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 5 หลายเดือนก่อน

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ આભાર રેખા દીદી તમારી કોમેન્ટ અમારા કૃષ્ણ મંડળમાં કાયમ હાજરી આપે છે સદગુરુ આપના સુખમય જીવનમાં ખૂબ શાંતિ આપે જોડાયેલા રહો તમારો સાથ સહકાર

  • @PatelSaya
    @PatelSaya 5 หลายเดือนก่อน

    વાહ.વાહ.જય.ગુરુદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર સિયા દીદી અમારા મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ ગુરુદેવ તમારા સુખમય જીવનમાં શાંતિ આપે

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l 5 หลายเดือนก่อน

    જય ગુરુદેવ બેટા પુનમ આવી. રહી છે ને અને ગુરુદેવ ની વાણીમાં સમજવા જેવી છે અંજુબેન નો અવાજ સાંભળી ને આનંદ થયો અવાજ પણ ખુબ સરસ છે મંડળ ની બહેનો દિકરીઓ ખુબ ખુબ ખુબ આગળ વધી રહ્યા છો અને હજી ધણા આગળ વધશો તમને ગેરંટી થી આશીર્વાદ આપી રહી છુ બેટા બધાય ને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગુરુદેવ બેટા બેટા બેટા બહુંજ આનદ થયો બેટા ખુબ ખુબ ખુબ ખુશ રહો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય ગુરુદેવ ખુબ ખુબ આભાર કોકીલા માસી તમારી જેવા વડીલોના આશીર્વાદ કાયમ રહેશે આટલી ઉંમરે એટલું સરસ લખતા આવડે છે અમને ગર્વ છે કે મોટી ઉંમરના લોકોને પણ ભગવાન લખવાની શક્તિ આપે છે મારા ગુરુદેવ ખુબ તમારા જીવનમાં સુખ શાંતિ આપે એકદમ તંદુરસ્ત રહો તમારો સાથ સહકાર કૃષ્ણમંડળ પર કાયમ માટે રહે અને તમારી જેવી માવડીયો ના અમારી ઉપર આશીર્વાદ

  • @bhupatisapara7850
    @bhupatisapara7850 5 หลายเดือนก่อน

    જય ગુરુદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર ધન્યવાદ