કર્ણ કુંતા માં ને કહે છે અમને તમે નથી રાખ્યા સ્વર અંજુબેન લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    ..... કીર્તન......
    પાંચ-પાંડવ ને છઠ્ઠા નારાયણ
    માતા કુંતા ને દ્રૌપદી રે પાંચ પાંડવ....
    કૌરવ પાંડવો નું યુદ્ધ જોડાયું
    અર્જુન સંકટ માં પડ્યા રે
    કુંતા કહે છે કર્ણ રાજા ને
    સાંભળો બેટા સતવાદી રે પાંચ પાંડવ......
    બાણ આપો ને મોત ના અમને
    હું છુ માતા તારી રે પાંચ પાંડવ.....
    હું કેમ માનું મારી રે માતા
    તમે તો અમને નો રાખ્યા રે પાંચ પાંડવ.....
    પાંચ પાંડવ ને પોતાના કીધા
    અમને તે કેમ તરછોડ્યા રે પાંચ પાંડવ......
    કુંતા કહે છે કર્ણ સાંભળો બેટા
    કહું વાત સાચે સાચી રે પાંચ પાંડવ.....
    દુર્વાસા ઋષિએ મંત્રજા આપ્યો
    મંત્રથી દેવોને આરાધ્યા રે પાચ પાંડવને.....
    કુંવારા હતા ને અમે મંત્ર અજમાવ્યો
    સૂર્યદેવ પ્રગટ થયા રે પાંચ પાંડવોને.......
    ચૂંદડી ઓઢી મેતો સૂર્યદેવ ની
    કુંવારા જન્મ દીધા રે પાંચ પાંડવ.....
    ચુંદડી ઓઢી માતા સામે ઉભા
    દૂધની ધારા વસુટી રે પાંચ પાંડવને.......
    સૂર્ય દેવ ની ચુંદડી ઓઢી
    લોકોથી અજાણી રે પાંચ પાંડવને......
    તેથી તમને અળગા રે કીધા
    પેટીમાં તરતા મેલ્યા રે રે પાંચ પાંડવ....
    રાધાદાસ એ તમને લઈ લીધા
    દાસીપુત્ર કેવાના રે પાંચા પાંડવ ને.....
    ચૂંદડી ઓઢી ને માતા સનમુખ ઉભા
    ધાવણ ની ધારા વછૂટી રે પાંચ પાંડવ.....
    ત્યારે કર્ણ માતાનો માન્ય
    મોતના બાણે આપી દીધા રે પાચ પાંડવને....
    હાથ જોડીને પગમાં પડ્યા
    આંખે આંસુડા ઉભરાણા પાંચ પાંડવને.......
    કર્ણા કુંતા નુ જે કીર્તન કોઈ ગાશે
    વૈકુંઠ માં વાસ તેનો થાશે રે પાંચ પાંડવ.....
    પાચ પાંડવને છઠ્ઠા નારાયણ
    કુંતા માતાને દ્રોપદી રે પાચ પાંડવને.....
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivarકૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,

ความคิดเห็น • 32

  • @parthsavani4654
    @parthsavani4654 6 หลายเดือนก่อน +3

    દાસી પુત્ર રાધા નો રાધે રાધે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગોપાલ

  • @jalarammandal5125
    @jalarammandal5125 6 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ કાજલબેન જલારામ મંડળ 🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જલારામ મંડળ ના બધા જ બહેનોને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 6 หลายเดือนก่อน +1

    જય ભોળાનાથ કાજલબેન પ્રજ્ઞાબેન અંજુબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર દાદા તમે અમારા બધા સાંભળી આનંદ કરો છો ધન્યવાદ

  • @Ushmaben
    @Ushmaben 6 หลายเดือนก่อน

    વાહ ખૂબ જ સરસ કિર્તન ગાયું છે અંજુ બેન ખૂબ જ ગમ્યું...👌👌👌💐💐💐🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ઉષ્માબેન તમને અમારો કેતન ખૂબ ગમ્યું ધન્યવાદ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 6 หลายเดือนก่อน

    વાહ ખૂબ સરસ કીર્તન ખૂબ ગમ્યું..જય હો..ખૂબ ખૂબ આગળ વધો એવા દિલ થી આશીર્વાદ👌🙏👍👍🌹🌹❤️❤️

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ભાવિકાબેન ધન્યવાદ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 6 หลายเดือนก่อน

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🎉🎉🎉 જય શ્રી કૃષ્ણ ❤❤❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @rasilasangani7573
    @rasilasangani7573 6 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ ખુબ સરસ ગાયું કૃષ્ણ મંડળ ને 🙏 વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળના બેનોનાજય સ્વામિનારાયણ

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જય નારાયણ જય દ્વારકાધીશ ખુબ સરસ કીર્તન ગાયું અંજુ માસી❤

  • @parthsavani4654
    @parthsavani4654 6 หลายเดือนก่อน +1

    જય ગોપાલ.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખુબ ખુબ આભાર

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt 6 หลายเดือนก่อน

    વાહ વાહ અરે રે જય શ્રી નારાયણ પાંચ પાંડવ બહુ મજા આવી કીર્તન સાંભળવાની મોજ પડી ગઈ વાહ વાહ અંજુબેન કાજલ પ્રજ્ઞા ને રસીલા તમે કીર્તન બહુ સરસ ગાયું છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ વિમળા માસી ખુબ ખુબ આભાર તમને કીર્તન ખૂબ ગમ્યો ધન્યવાદ

  • @hiraodedara813
    @hiraodedara813 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બેન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 6 หลายเดือนก่อน

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર રેખાબેન તમને કીર્તન ગમ્યું ખૂબ ધન્યવાદ

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે વર્ષા બેન ખુબ ખુબ આભાર

  • @bhupatisapara7850
    @bhupatisapara7850 6 หลายเดือนก่อน

    જય ભોલેનાથ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ ખુબ ખુબ આભાર

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 5 หลายเดือนก่อน

    Very very good ❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻