સ્વર અંજુબેન બારે મેઘ વર્ષા ત્યારે ગોવર્ધન તોળો લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
ฝัง
- เผยแพร่เมื่อ 3 ม.ค. 2025
- પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
🔴કુંવરબાઈ નું મામેરુ ખુબ સરસ રાગમાં 👇 અહીં ક્લિક
• કુંવરબાઈ એ કંકોત્રી લખ...
નહીં સુધરે વાલા તારી બનાવેલી દુનિયા એકદમ નવું 👇
• તને જીભ આપી કદર નથી તન...
દીવા કરો દીવા કરો થઈ સંધ્યા વેળા
ગોવિંદ પધારવાની થઈ ગઈ છે વેળા
આગળ ગાયોને પાછળ ગોવાળિયા
વશમાં શ્રીકૃષ્ણ જી મોરલી વગાડે
ગાયોની ખરીએ ઉડે ઝીણી રજ
રજે ભરાય શ્યામ સુંદીર ના કેસ
સામે મળ્યા ભગુ ભાણાની કન્યા
રાધા દુલારી એ વાતે વળગાડ્યા
કહોને વાલા કેમ તમે જેલ રે તોડી
કહો ને વાલા કેમ તમે માસીને મારી
યોગ બળે મેં તો જેલ રે તોડી
તન પાન કરતા મે તો માસીને મારી
કહોને વાલા તમે ક્યાં ગાયો ધેનુ ચારી
કહોને વાલા તમે ક્યાં મોરલી વગાડી
વૃંદાવનની વાટે મેં તો ગાયો ધેનુસારી
યમુના ને કાંઠે મેં તો મોરલી વગાડી
કહોને વાલા કયા સમયે ગોવર્ધન તોળો
કહોને વાલા કેવા સમયે કાળી નાગ નાથયો
બારે મેઘા વર્ષે અત્યારે ગોવર્ધન તોળો
ગેડી દડે રમતા મે તો કાળી નાગ નાથિયો
કહોને વાલા કયા સમય શંખનાદ કીધો
હોને વાલા કયા સમયે રાસ રમાડ્યા
શરદપૂનમની રાત્રે મેં તો શંખનાદ કીધો
બંસીધર ના ચોકે મેં તો રાસ રમાડા
જાવા દિયો ને ભગુ ભાણાની છોડી
કટાક્ષ કરીને વાલે મટુકી રે ફોડી
શીર ભીંજાણા ને રાધા શરમાણા
14 ભુવન ના નાથે હૈએ વળગાડ્યા
ગાયો ચરાવી ગોવિંદ ઘેરે પધાર્યા
માતા જશોદા એ આરતી ઉતારી
નંદબાબા લળી લળી મુખડા નિહાળે
બેની સુભદ્રાજી ગોવારણા લે છે
વલ્લભ ના સ્વામીને અંતરયામી
વ્રજ ની ગોપી સહુ મહાસુખ પામી
દીવા કરો દીવા કરો થઈ સંધ્યા વેળા
ગોવિંદ પધારવાની થઈ ગઈ છે વેળા
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivarsatsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar #ahir #mathura #radhakrishn #gokul
કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,
ખૂબ જ સુંદર સંધ્યા સમયે ગવાતું ભજન 👌👌🙏🙏🙏
ખુબ ખુબ આભાર માસી તમારા બધાનો સાથ સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ તમારી જેવા વડીલોના આશીર્વાદ કૃષ્ણ મંડળ ઉપર રહે
જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤🌹👌👍🙏
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર વિષ્ણુ મહિલા મંડળ ના બધા જ બહેનોને જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગોપાલ ખુબ સરસ કીર્તન ખૂબ સરસ ગાયુઅંજુ માસી❤👌👍🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
ખૂબ ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું દીદી ઢાળ પણ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌❤️👍
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર રેખાબેન કૃષ્ણા મંડળ માં તમારી રોજની હાજરીને ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. કૃષ્ણ મંડળ ની બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ.ખુબ.ખુબ.આગળ.વધો
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગોપાલ ખુબ ખુબ આભાર ધન્યવાદ કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ખૂબ ખૂબ ધન્યવાદ
જય ભોળાનાથ અંજુબેન કાજલબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સરસ ગાવસો સાંભળીને ખુબ આનંદ થાય છે
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર દાદા કૃષ્ણ મંડળમાં તમારી રોજ હાજરીને ધન્યવાદ પ્રણામ
શ્રી કૃષ્ણ શરણં મમ..
❤❤ ખુબ ખુબ જ સુંદર 14 ભુવનના નાથનું કિર્તન.
ધન્યવાદ આવજો જય યોગેશ્વર
કૃષ્ણં વંદે જગદગુરૂમ્ ...
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય યોગેશ્વર ધરમશીભાઈ ખુબ ખુબ આભાર ધન્યવાદ કૃષ્ણમ વંદે જગતગુરુ
🙏🙏 જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાધે ખૂબ સરસ વાહ
જય શ્રી કૃષ્ણ રાધે રાધે વર્ષાબેન ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં તમારી હાજરી નેધન્યવાદ
જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુબ ખુબ ખુબ સરસ બેટા
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી ખુબ ખુબ આભાર કોકીલા માસી તમારે કૃષ્ણમંડળમાં રોજની હાજરીને ધન્યવાદ પ્રણામ
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બેન ખૂબ સરસ ગાયું
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ તમારી રોજની કૃષ્ણ મંડળમાં હાજરીને ખુબ ખુબ આભાર ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ વાહ વાહ દીદી ખૂબ સરસ કીર્તન ગાયું છે
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ
જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જલારામ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ
Jay shree Krishna khub saras
જય શ્રી કૃષ્ણ કૃષ્ણ મંડળમાં તમારી હાજરી ની ધન્યવાદ ખૂબ ખૂબ આભાર પ્રણામ
જય શ્રીકૃષ્ણ
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ કાજલબેન સરસ
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ ભજન
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻
વાહ જમુનાને કાઠે ગાયુ ધેનુચારી.
જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખુબ ખુબ આભાર ગીતામાં શ્રીકૃષ્ણ મંડળ માં આપને હાજરીને ખૂબ ખૂબ ધન્યવાદ
જય ગોપાલ
જય શ્રી કૃષ્ણ જય ગોપાલ
સરસ
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
Super❤
જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને અમારો કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ
🙏🙏
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
જયપીરદાદા
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય પીર દાદા ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં આપની હાજરીને ધન્યવાદ પ્રણામ
Srad punmni rate venu nad kidho
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ પ્રણામ