ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Lalit kagthraને સાંભળો અને રાજકોટમાં કેમ લોકોને કાયદાનો ડર નથી તે સમજો | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 132

  • @jaykumar8589
    @jaykumar8589 2 หลายเดือนก่อน +20

    લલિતભાઇ એ એમનો જુવાન દીકરો ગુમાવ્યો છે. એ સમજી શકે છે આ બાબત.😮😢

  • @vinodsonera720
    @vinodsonera720 2 หลายเดือนก่อน +19

    પાયલ બેન 156 વાળા નું ઇન્ટરવ્યૂ લો.. એને પૂછો.. હજી ય 26/26 જોઈએ.. હે.. 😭

  • @dhavalsales7633
    @dhavalsales7633 2 หลายเดือนก่อน +9

    આ બેનને મારો એક સવાલ છે કે કોઈ પણ બીજેપી ના નેતા ને કે કલેકટર ને કે કમિશનર ને એક સવાલ તો પૂછો કોઈ જવાબ તો શું તમે નોકરી પણ કરી શકો કે કેમ તે જાણો

  • @bhavinuttekar2283
    @bhavinuttekar2283 2 หลายเดือนก่อน +3

    I personally like the way BJP has rulled so far. But this man has very logical arguments and appropriately explained. I seriously liked listening to him. Appreciated his concern and non-political arguments.

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 2 หลายเดือนก่อน +8

    બેન માનવતા મરી પરવારી બરાબર છે આપણે એ પણ જાણીએ છીએ કે આ દેશ મા ને રાજય મા સત્તાધારી પક્ષ દેશ ને પોતાના બાપ ની જાગીર સમજી સમજે છે ને આવા કાંડો થયેજ રાખસે પણ મીડીયા તો આ દેશ ની ત્રીજી આખ છે આપણે તો સચઁ કરી ને લોકો ને જાગ્રૂત કરીશૂ કે આવી જગયાએ ના જવાય તોઈ ઘણો ફેર પડસે બાકી હવે આ સરકાર ઉપર ભરોસો રાખી ને બેસી ના રહેવાઈ Om Shanti

  • @cahirenshah3502
    @cahirenshah3502 2 หลายเดือนก่อน +17

    હિંમત હોય તો ભાજપના નેતાઓ ને પ્રશ્ન કરવા જાઓ

    • @shreyshah4267
      @shreyshah4267 2 หลายเดือนก่อน +3

      ભાજપ હિંમત હોય તો , જવાબ આપવા આવે .

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 หลายเดือนก่อน +1

    परम आदरणीय श्री ललित भाई का एक एक अक्षर, हाईकोर्ट,,सूप्रिम कोर्ट को सुनना चाहिये और, तुरन्त कडक कानून बना कर अमलबारी,, तुरन्त करवाने का आदेश देना चाहिए,,, वरना,,,,,, खुदा भगवान के घर देर भी नहीं है और अंधेर भी नहीं है,,,,,,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़,,,, श्री ललित महाराज को शत् शत् नमन करते हैं और उनके माता-पिता को भी,,,

  • @cahirenshah3502
    @cahirenshah3502 2 หลายเดือนก่อน +16

    બેન આમાં ભાજપ કોંગ્રેસની કોઈ વાત જ ના હોય જે પણ જવાબદાર હોય એને સજા કરવાની હોય

    • @omgomg6602
      @omgomg6602 2 หลายเดือนก่อน

      How do you think they got away without the safety measures ?? They buy their local MP snd flaunt the rules with inspectors and local state machinery . Then the local MP buys central government! That’s your modi Saab and PM Funds and electoral bonds …..it’s all connected!!

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 2 หลายเดือนก่อน +7

    Lalit bhai❤❤❤❤

  • @prabodhpatel3090
    @prabodhpatel3090 2 หลายเดือนก่อน +4

    સ્માર્ટ મીટર નહી. સ્માર્ટ શેફ્ટી ના સાધનો લગાવો. પ્રજા ને ઉલ્લુ ના બનાવો .

  • @Kirtirajsinh1-c2p
    @Kirtirajsinh1-c2p 2 หลายเดือนก่อน +2

    દેવાંશીબેન આવા સંવેદનશીલ કિસ્સાઓમાં તમે ઇન્ટરવ્યૂ કરો..
    આ બેન પણ ઠીક છે પણ તમે વધુ સારી રીતે સવાલો હેન્ડલ કરો છો.

  • @MohmadhusenMinivariya-yl2cc
    @MohmadhusenMinivariya-yl2cc 2 หลายเดือนก่อน +1

    Good Lalitbhai❤❤❤❤❤

  • @vasiyangdangar5129
    @vasiyangdangar5129 2 หลายเดือนก่อน +3

    Sav sachi vat che લલિતભાઈ

  • @aveshgodhaviya2373
    @aveshgodhaviya2373 2 หลายเดือนก่อน +5

    100% Sachi vat collector ne commissioner j javabdar hoy aava banav ma

  • @user-gt3hb1jf8q
    @user-gt3hb1jf8q 2 หลายเดือนก่อน +4

    કેમ ભાઈ ભાજપ પાસે બધી સંતા છે

  • @dineshbhaimuliyana4820
    @dineshbhaimuliyana4820 2 หลายเดือนก่อน

    Lalit Bhai you are totally right........🙏🙏🙏🙏

  • @TushalMarkana
    @TushalMarkana 2 หลายเดือนก่อน

    હર્ષ સંઘવી પ્રધાન પદે નિષ્ફળ છે અને રાજીનામું આપી દેવું જોયે 😔

  • @dlvankar820
    @dlvankar820 2 หลายเดือนก่อน +2

    ભૂપેન્દ્ર ભાઈ નો ઇન્ટરવ્યૂ લો

  • @KdGadiya
    @KdGadiya 2 หลายเดือนก่อน +1

    બહેન આ દેશ ના નેતાઓ પણ ચોરો છે આ બોલી રહ્યા છે એ નેતાઓ ને લાગણી નહીં કારણ કે આપણા છોકરાઓ અને છોકરીઓ ના જીવ ગુમાવ્યા છે એમને ભગવાન શાંતિ આપે આ સરકાર રે ખટારા અને લજગરી માટે શરકારે એકશીડંડ માટે વીરોધ પક્ષ ને તા ઓ હરામ મી શરકાર ના વીરોધ માં બેસી ને રમખાણો કરાવે છે

  • @JavabhaiParangi
    @JavabhaiParangi 2 หลายเดือนก่อน +1

    156 सीट का नतीजा हे आवसे तो मोदिज

  • @user-lt5xh2gp9j
    @user-lt5xh2gp9j 2 หลายเดือนก่อน +1

    Lalit bhai sachi vat se

  • @ShivangHathi
    @ShivangHathi 2 หลายเดือนก่อน

    Always ! Jamavat potanu work Dil thi kare che.

  • @dwarkadasmadlani7165
    @dwarkadasmadlani7165 2 หลายเดือนก่อน +1

    Lalit Bhai tamari 100takavaat sachi rajkarni Loko ma Tamara jevi manavta. Joine Dil gadgad Thai gayi saara vyakti o pan Tamara jeva chhe joine kaik shitalta male chhe thankyou lalit Bhai aaje tamari jagya e bijo koik hot toh aatli sari rite vaat n Kari hotaabhar lalit nhai

  • @dlvankar820
    @dlvankar820 2 หลายเดือนก่อน

    સિવિલ હોસ્પિટલ માં રંગ રોગાન કરાવો જલ્દી થી

  • @user-rz1yw4us8o
    @user-rz1yw4us8o 2 หลายเดือนก่อน +1

    કલેક્ટર અને કમીશ્નર ને પ્રશ્ન કરો તોજ ખબર પડે

  • @pravinmakwana1965
    @pravinmakwana1965 2 หลายเดือนก่อน +1

    રૂપાલા ક્યાં che?

  • @pinalrao5697
    @pinalrao5697 2 หลายเดือนก่อน

    Akho mathi radi javay avi ghatna che.media ronak Bhai nu jovo.

  • @hiramakwana9094
    @hiramakwana9094 2 หลายเดือนก่อน

    ભાજપ વાડા ને પુછો

  • @RajPatel-fz4vo
    @RajPatel-fz4vo 2 หลายเดือนก่อน

    Collector ne pucho ne media j khoti vatu kare. ...tamare sachi mahiti pohchadva ni hoy..

  • @RohitPatel-yn3pp
    @RohitPatel-yn3pp 2 หลายเดือนก่อน +1

    Haptaraj,from gandhinagar to panchayat

  • @ashoksanghani4676
    @ashoksanghani4676 2 หลายเดือนก่อน

    લલિત ભાઈ પરમીશન વગર ચાલતુ હતું તો તમે શુકયુ

    • @zaladevrajsinh8747
      @zaladevrajsinh8747 2 หลายเดือนก่อน

      Ema lalit bhai no su vak mota

    • @ashoksanghani4676
      @ashoksanghani4676 2 หลายเดือนก่อน

      @@zaladevrajsinh8747 તો શું લલિત ભાઈ મંજૂરી વગર ચાલતી એકટીવિટી અટકાવી નહોતા શકતા

  • @jitudamor536
    @jitudamor536 2 หลายเดือนก่อน

    Right 👍

  • @sonalsolnaki8072
    @sonalsolnaki8072 2 หลายเดือนก่อน

    જવાબદાર. સંચાલકો તેમજ. આર એમ સી. અધિકારીઓ. સામે. ચોવીસ. કલાકમા. જેલમા પુરો 8:00

  • @samirpurohit50
    @samirpurohit50 2 หลายเดือนก่อน

    કોઈ ચેનલ કે પત્રકાર આ ગેમઝોનના માલિક નું નામ કેમ જાહેર નથી કરતા?

  • @ShivangHathi
    @ShivangHathi 2 หลายเดือนก่อน +1

    Gujarat Sarkar na badha j department ma corruption che. BJP Black money thi j chale che toh pachi Sarkar kevi hoy ? Niche thi uper sudhi badha j corrupt che or system same lachar che.

  • @mehulvishwakarma90
    @mehulvishwakarma90 2 หลายเดือนก่อน +3

    Aa ben ne sawal pu6ta j nathi aavadtu

  • @JetabhaiNakum
    @JetabhaiNakum 2 หลายเดือนก่อน

    बेन दलाली बद करो😢😢

  • @sohilsonani8376
    @sohilsonani8376 2 หลายเดือนก่อน +1

    Sachi: Vat se. 😢😢😢😢😢

  • @musapatel2442
    @musapatel2442 2 หลายเดือนก่อน

    Payal. Ben. Ap. Bjp. Liders. Sa. Sawal. Karo. Mhgay. Barozgary. Ka. Sath. Lalit. Bhay. Ko. Jo. Sawal. Kiya. Wohi. Sawal. Bjp. Sa. Pucho.. Bjp. Filhal. Satta. Ma. Hay..

  • @dlvankar820
    @dlvankar820 2 หลายเดือนก่อน

    ફરીથી ૧૮૨ આવશે

  • @Jadeja86
    @Jadeja86 2 หลายเดือนก่อน

    Ak ma bap ni vedna ma bapaj jane lalit bhai sacha che

  • @RamnikbhaiThumar-bw6hu
    @RamnikbhaiThumar-bw6hu 2 หลายเดือนก่อน +2

    Public or political party bhi jimmedar hai,

  • @virendradhadhal88
    @virendradhadhal88 2 หลายเดือนก่อน

    Aa bhai to olaj che je morbi jhulata pool ma jaysukh patel nirdosh che em keta ta.

  • @cemexsound2452
    @cemexsound2452 2 หลายเดือนก่อน

    Rajkot ringilu kenara kya gayab thai gaya😂😂😂

  • @suhrudpatel
    @suhrudpatel 2 หลายเดือนก่อน

    10th pass illiterate chief minister and 8th pass illiterate home minister and corrupt mla will always lead to such incidents....mla rajkot is closely related to one of theTRP owner

  • @jyotishzalavadia6731
    @jyotishzalavadia6731 2 หลายเดือนก่อน

    Bharat deshma badhu lolam lol chale chhe etale balkone bahar java deva nu man thatu nathi, koi pan machinery ke system ni tapas thati j nathi.

  • @kamaleshgohel1601
    @kamaleshgohel1601 2 หลายเดือนก่อน

    Only this channel has given idea of FIR by which they wanted to save someone. Evidences are destroying also told in this channel but why high court government, CM, Home minister is not control this

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 2 หลายเดือนก่อน

    Congress natak kare chhe

  • @zaladevrajsinh8747
    @zaladevrajsinh8747 2 หลายเดือนก่อน

    Haji 26 mathi 26 joi chhe

  • @GkC-iu6wz
    @GkC-iu6wz 2 หลายเดือนก่อน

    આ સાહેબ નો મોરબી પુલ દુર્ઘટનાને વખતે નો વિડીયો હોય તો બતાવો

  • @nitamordiya63
    @nitamordiya63 2 หลายเดือนก่อน +1

    Thoda divas chalse pachi badhu bandh thi jase

  • @JasminThummar-hk7qv
    @JasminThummar-hk7qv 2 หลายเดือนก่อน

    Omsanti

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 2 หลายเดือนก่อน

    Congress to ram virodhi chhe karunanu natak kare chhe

  • @girwildlifesanctuary5473
    @girwildlifesanctuary5473 2 หลายเดือนก่อน +1

    Have games jone ma gujarat ma tapas karse pan school k pull k bije tapas nay kare a to avu bane pasi karse

  • @nareshkumarvyas6335
    @nareshkumarvyas6335 2 หลายเดือนก่อน

    Aava dukhad ghatanama javabdaro ye Rajinama aapi deva joye

  • @MadhukarValvi-cr4vl
    @MadhukarValvi-cr4vl 2 หลายเดือนก่อน

    Loko j bjp ne khoba khoba ɓhari ne mat aape...pachhi dar sheno ? Gruh mantri on the sport rajinamu aapi devi joi ...

  • @Satishsvyas
    @Satishsvyas 2 หลายเดือนก่อน +1

    Shashan/prashashan jo niymo palan kar v va jay chhe to
    Manavadhikar wala tooty pade chhe

  • @kantibhaikumbhani7973
    @kantibhaikumbhani7973 2 หลายเดือนก่อน

    Congress ni sarkar hoy to shu aavu na bane

  • @babukhatriya2887
    @babukhatriya2887 2 หลายเดือนก่อน

    તમે ટાઈમ નો બગાડો કાઇ નોથાયી

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 2 หลายเดือนก่อน

    Kalekatar પણ javabdar છે ne gunegar pan chhe temni javabdari ma aave chhe kalekatar jillano raja chhe to su kalektar ne jakhmarva rakhela chhe patani office ma besine hapta j levana chhe

  • @najmamunshi9400
    @najmamunshi9400 2 หลายเดือนก่อน

    Avi jordar hadsa ma koi BJP na mansan ne marta joya che?

  • @kantibhaikumbhani7973
    @kantibhaikumbhani7973 2 หลายเดือนก่อน

    Lalit vadiya khoti no chhe

  • @suhrudpatel
    @suhrudpatel 2 หลายเดือนก่อน

    illiterate chief minister and illiterate home minister and corrupt mla will always lead to such incidents....mla rajkot is closely related to TRP owners

  • @Satishsvyas
    @Satishsvyas 2 หลายเดือนก่อน +1

    Laleet bhai gamzone na
    SAFAIKARMCHAR ne j doshit jaher kari dewashe
    aane kaheway SARKAR E LIDHEL KADAK PAGLA

  • @GAYN_GANGA989
    @GAYN_GANGA989 2 หลายเดือนก่อน

    ભોપાભાઇબધાનેરપીયાઆપીદેશેએટલેબધાભુલીજાશે

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 2 หลายเดือนก่อน

    Tantra maa power to bov chhe bhai koik rekdi vaaro thodok rasta ma aavi jaay etle tantra ne full power aavi jaay napusanko ne aava ma kem power nathi aavto..

  • @user-nu6vj1cj2b
    @user-nu6vj1cj2b 2 หลายเดือนก่อน +1

    Bjphatavo.bahuthauhave

  • @khumanbhupatbhai3471
    @khumanbhupatbhai3471 2 หลายเดือนก่อน

    Godi midiya lage chhe 😮

  • @AnilgiriGausawmi
    @AnilgiriGausawmi 2 หลายเดือนก่อน +1

    Yogi model apnavo

    • @RohitPatel-yn3pp
      @RohitPatel-yn3pp 2 หลายเดือนก่อน

      Bjp na loko mate to yogi pan Jajah pathre chhe

  • @pinalrao5697
    @pinalrao5697 2 หลายเดือนก่อน

    Media pan saram nathi.jena na badko gya ane pucho
    Tamaro badak hot to su karat tame.avu kare ne loko mare che.to marvado.om Shanti.

  • @arpitmehta779
    @arpitmehta779 2 หลายเดือนก่อน +1

    A bhai e j govt ne Jaysukh Patel ne jail mathi chodav va mate samaj ne bhego kryo to

  • @dilipsinh5380
    @dilipsinh5380 2 หลายเดือนก่อน

    156 VALANI JAMAT NU AAKAM CHHE ???? BJP NI JAWABDARI CHHE KAMALIYAO NI SARKAR SHU KARE CHHE ??????? OM SHANTI..SHANTI..SHANTI 🕉 🎉

  • @najmamunshi9400
    @najmamunshi9400 2 หลายเดือนก่อน

    Aa bharat desh ma kaydo che?

  • @v2gujrati614
    @v2gujrati614 2 หลายเดือนก่อน

    Lavo lavo bjp ne lavo etle aavu j thuse

  • @baldevbhaidesai5704
    @baldevbhaidesai5704 2 หลายเดือนก่อน

    ડીસમીસ કરો

  • @bharatbhaisidhdhpara3053
    @bharatbhaisidhdhpara3053 2 หลายเดือนก่อน

    Jadi samdina netao ne nahi dekhay

  • @user-zi1wm7pz2u
    @user-zi1wm7pz2u 2 หลายเดือนก่อน

    Koi rajakarani aevu na ichchhe ke prajanu mot thay

  • @user-zi1wm7pz2u
    @user-zi1wm7pz2u 2 หลายเดือนก่อน

    Lalit kagathara fekai gaaela neta chhe aa aej neta chhe ke morabi honarat na gunegar no bachav karata hata

  • @danimalandgarlatpatel6879
    @danimalandgarlatpatel6879 2 หลายเดือนก่อน

    Patraka jorsor dachu bolase

  • @dwarkadasmadlani7165
    @dwarkadasmadlani7165 2 หลายเดือนก่อน

    Jadi chamdi valanoatoh thalala oopar chhal vachanoj hoi tamari vaat toh dilne sparsi gai

  • @jAC-zw9qu
    @jAC-zw9qu 2 หลายเดือนก่อน

    Satta dhari bjp pase jawab maangvu e rajniti no kehway

  • @Satishsvyas
    @Satishsvyas 2 หลายเดือนก่อน +1

    Police /adhikari o ne rajneta o kathpootly banavi de chhe
    Pachhhi teo pan shu kare
    Koi adhikari. Kayda nu kadak hathe palan kara v va kyoy pan jay to tartaj koi lukhha RAJNETA no phone aavi jato hoy chhe

  • @ChudasamavirendrasinhBhikhubha
    @ChudasamavirendrasinhBhikhubha 2 หลายเดือนก่อน

    Javdarne dismis karo ane kaydesar karo saja aapo

  • @RamnikbhaiThumar-bw6hu
    @RamnikbhaiThumar-bw6hu 2 หลายเดือนก่อน

    City public potej jawabdar che, badha ne badhi khabar hati, Chhata pan Moj masti karva jaye che, Gamda ma to aavu kyarey Bantu nathi

  • @user-nu6vj1cj2b
    @user-nu6vj1cj2b 2 หลายเดือนก่อน +2

    Polampolse.akhagujratma

  • @ChudasamavirendrasinhBhikhubha
    @ChudasamavirendrasinhBhikhubha 2 หลายเดือนก่อน

    B j p ni sarkar motamatha same kaydesar pagala na lay sakta hoyto rajinamu aapo