આ સાંભળી ગુસ્સો આવી જશે..| Rajkot અગ્નિકાંડના 140 કલાક બાદ મેયર મેડમ શું બોલ્યા..? | Gujarat First

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ค. 2024
  • Gujarat First Live: સાંભળી ગુસ્સો આવી જશે..| Rajkot અગ્નિકાંડના 140 કલાક બાદ મેયર મેડમ શું બોલ્યા..?
    #Rajkot #GujaratFirst #Mayor #NaynabenPedhadiya
    Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    Follow Gujarat First's WhatsApp channel, bringing you the latest news, Stories and breaking news straight to your fingertips.
    Join Here: whatsapp.com/channel/0029VaZz...
    ======
    Social Media A/C
    ►Facebook :- / gujarat1st
    ►Instagram :- / gujaratfirst
    ►Twitter :- / gujaratfirst
    ►TH-cam :- / gujaratfirst
    ►Website :- www.gujaratfirst.com/
    ►Andriod App :- play.google.com/store/apps/de...
    ►IOS App :- apps.apple.com/in/app/gujarat...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    Email :- social.gujaratfirst@gmail.com

ความคิดเห็น • 246

  • @pradyumansinhgohil3017
    @pradyumansinhgohil3017 หลายเดือนก่อน +9

    આવા મોટા મેયરના હોદાને લાયક એવી યોગ્ય વ્યક્તિ આટલા મોટા શહેરમાં મળતી નથી તેનાથી વધારે શું હોઈ શકે!

    • @ShaileshPatel-sn3rb
      @ShaileshPatel-sn3rb หลายเดือนก่อน

      Who decided for the mayor of Rajkot ? , I think she is not capable for Mayor position.😢 Pl change immediately to save the reputation of PM Narendrabhai

  • @DineshVaghela-hh1rq
    @DineshVaghela-hh1rq หลายเดือนก่อน +6

    ગુજરાત ફર્સ્ટ ના પ્રત્રકાર ને ધન્યવાદ છે.

  • @PramukhbhaiPatel-vi4eb
    @PramukhbhaiPatel-vi4eb หลายเดือนก่อน +14

    બધાયને . .ખબર. પડી. હવે. .આપણૂ. સાચુ ઘર. સાબરમતી. .જીન્દાબાદ

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 11 วันที่ผ่านมา

      વિજય રૂપાણી મુખ્ય મંત્રી હતા

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 11 วันที่ผ่านมา

      કમલેશ મીરાની કુલદીપ સિંહ જે જાડેજા

  • @manjibhaichothanijasonmanj7768
    @manjibhaichothanijasonmanj7768 หลายเดือนก่อน +9

    મેડમ તમે કેટલા રૂપિયા લીધા છે સત્ય બોલજો જય ગુરુદેવ

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 11 วันที่ผ่านมา

      ભાઈ બીજેપી માં રૂપીયા વિના કામ નો થાય મનસુખ સાગઠીયા ને ખબર છે કેને કયાં રૂપિયા આપવા

  • @sbsolanki5547
    @sbsolanki5547 หลายเดือนก่อน +5

    આમા મેયર પણ એટલા પણ જવાબદાર ગણાય ગુજરાત fast મીડીયા સરસ રીતે અવાજ ઉઠાવી રહ્યા છે

  • @user-cj3bh1wo6x
    @user-cj3bh1wo6x หลายเดือนก่อน +15

    દરેક મીડિયા કર્મી એ ખુબ ખુબ મહેનત કરી છે છોડશો નહીં આ લોકોને ઉઘાડા કરો.

  • @babubhaipatel6883
    @babubhaipatel6883 หลายเดือนก่อน +8

    આ બેન મેયર માં ચાલે જ નહીં

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 11 วันที่ผ่านมา

      મેયર નથી રબર સ્ટેમ્પ છે

  • @user-fq8yn7kh1y
    @user-fq8yn7kh1y หลายเดือนก่อน +8

    આવાને ઘર ભેગા કર લેવાયા ન રખાયા

  • @hasmukhsonagara1755
    @hasmukhsonagara1755 หลายเดือนก่อน +13

    વાહ..... ગુજરાત ફર્સ્ટ ન્યુઝના ઝાબાઝ રિપોર્ટરો વાહ.... જનતાનો અવાજ બરોબરરીતે ઉઠાવીરહ્યા છો 🙏

  • @DineshSolanki-nu6rg
    @DineshSolanki-nu6rg หลายเดือนก่อน +3

    હુંતો બોલીશ . જનતા જ જવાબદાર

  • @girishgohel744
    @girishgohel744 หลายเดือนก่อน +1

    પત્રકાર સાહેબ આપના કામ ને સલામ

  • @prabhabenukani4089
    @prabhabenukani4089 หลายเดือนก่อน +4

    આવ્યું ને નેતા બનાવો છો શુકામ

  • @happyharman9318
    @happyharman9318 หลายเดือนก่อน

    ગુજરાત ફર્સ્ટ તમારો આભાર તમે રોજ આમજ કામ કરજો

  • @user-cj2om8mc7l
    @user-cj2om8mc7l หลายเดือนก่อน +3

    આ મેર ની મિલકતની પણ તપાસ થવી જોઈએ તેરા માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ

    • @_KP99
      @_KP99 หลายเดือนก่อน

      ભાઈ હું મેયરની સોસાયટીમાં જ રહું છું મેયર પોતાની કાર પણ નથી ધરાવતા માત્ર એક્ટિવા છે અને ૫૬ વાર ના એક નાનકડા મકાનમાં એક પણ નોકર ચાકર વગર અને મેયર બંગલાનો ઉપયોગ કર્યા વિના સામાન્ય માણસ ની જેમ રહે છે...ખબર ના હોય ને તો ખોટા પોતાના વ્યુ રજૂ ના કરાય મારા ભાઈ

  • @girishgohel744
    @girishgohel744 หลายเดือนก่อน

    વાહ દાઢી વારા પત્રકાર આપનું કામ ગુડ આભાર

  • @vinuravat2248
    @vinuravat2248 หลายเดือนก่อน +1

    Khub saras ......

  • @ramandamor4308
    @ramandamor4308 หลายเดือนก่อน

    વાહ આવા પત્રકાર જોઈએ

  • @user-ew4cf5ry5k
    @user-ew4cf5ry5k 5 วันที่ผ่านมา

    Thanks to Gujarat 1st
    Also brevo gernalist

  • @vadherharibhai3902
    @vadherharibhai3902 หลายเดือนก่อน +13

    આઘાત હોય તો ૬.દિવસ થી ક્યાં ગઈ હતી આ

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 11 วันที่ผ่านมา

      ભાઈ સાચી વાત છે તેના ઉપર થાય તો ખબર પડે

  • @janakbhaipatel9152
    @janakbhaipatel9152 หลายเดือนก่อน +1

    Jago Jago

  • @user-mp1gv2pj8j
    @user-mp1gv2pj8j หลายเดือนก่อน +2

    પાંચ દિવસ સુધી તો કાયમ બોલ્યાં નહિ

  • @kirtimakati7978
    @kirtimakati7978 หลายเดือนก่อน

    I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming. આ બેન તો નફ્ફટ છે. આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે. માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે.
    હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે અને રાજુ ભાર્ગવ ને વિનંતી કરી હતી મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.

  • @jamnadasbhalodia3659
    @jamnadasbhalodia3659 หลายเดือนก่อน

    Sabas dhanyvad kam chalu rakhaso god bless you.

  • @kirtimakati7978
    @kirtimakati7978 หลายเดือนก่อน

    I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming. *** આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે. માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે.
    હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે અને રાજુ ભાર્ગવ ને વિનંતી કરી હતી મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.

  • @user-fy4gg9gx1c
    @user-fy4gg9gx1c หลายเดือนก่อน

    ખુબ સરસ

  • @rajnikantpatel4533
    @rajnikantpatel4533 หลายเดือนก่อน

    Dhanyvad patrakaar ne

  • @tushalrajput5771
    @tushalrajput5771 หลายเดือนก่อน +1

    મીડિયા જે જાગૃત તા થી કામ કરે છે તે અભિનદન ને પાત્ર છે

  • @jitentandel9704
    @jitentandel9704 หลายเดือนก่อน

    Gujarat First 🥇

  • @prakashbhai645
    @prakashbhai645 หลายเดือนก่อน

    આ રાજકોટ ની પ્રથમ સીટ છે ,,,,સીટ નો મતલબ સમજો

  • @user-xt8ve5lf5j
    @user-xt8ve5lf5j หลายเดือนก่อน

    ગોડ ગોડ જવાબ દેછે

  • @solankidksolanki7808
    @solankidksolanki7808 หลายเดือนก่อน

    Good work gujrat first

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 หลายเดือนก่อน +1

    Gujarat ke b.j.p.ke sabhi vidhan sabhya ko faasi ki saja honi chaiye.

  • @ramandamor4308
    @ramandamor4308 หลายเดือนก่อน

    આવા બાહોશ પત્રકાર ની જરૂર છે ગુજરાત માં

  • @rameshvalaki2308
    @rameshvalaki2308 หลายเดือนก่อน

    ખૂબ સરસ સવાલ

  • @solankinaven8180
    @solankinaven8180 28 วันที่ผ่านมา

    સુપર સીડ કરો

  • @user-st2ei4hg2u
    @user-st2ei4hg2u หลายเดือนก่อน +1

    A halat મેયર ને layak નથી rajinamu api de

  • @sajidhusein4210
    @sajidhusein4210 หลายเดือนก่อน +1

    Aaj b.j.p no vikas modal chche rajkot to shu aa samagra gujrat ni janta ni pan jawabdarichche.je janta e aava halki rajnikaro ne 156 seat aapi didhel chche

  • @arvindthakor5616
    @arvindthakor5616 หลายเดือนก่อน

    મેયર ની સંપતી ની તપાસ કરી બધુ સીઝ થવુ જોઈએ પછી ખબર પડે કે તેમને જનતા એ વોટ આપી મેયર બનાવ્યા છે

  • @maheshpatel9183
    @maheshpatel9183 หลายเดือนก่อน

    નફ્ફટ છે

  • @dhambhachudasama6885
    @dhambhachudasama6885 หลายเดือนก่อน

    વાહ પત્રકાર ભાઈઓ🙏🙏

  • @user-mp1gv2pj8j
    @user-mp1gv2pj8j หลายเดือนก่อน +1

    આવાં લોકોને કોય પદ જ ન અપાય

  • @ramandamor4308
    @ramandamor4308 หลายเดือนก่อน

    મેયર રાજીનામું આપવું જોઈએ

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy หลายเดือนก่อน +1

    Mayor.rajkot.uper.kalu.kalank.che

  • @ramandamor4308
    @ramandamor4308 หลายเดือนก่อน

    ગુજરાત માં 2023.24 માં કેટલા લોકો બાળકો હોમાયા આ બીજેપી ગુજરાત માં

  • @parulmehta4235
    @parulmehta4235 หลายเดือนก่อน

    Media nu kam super

  • @kgvaghela4754
    @kgvaghela4754 หลายเดือนก่อน +2

    Aa, lukhi,meyar,se,sali,ne,jaher, lavi,marvi, jove, lukhi,ne

  • @happyharman9318
    @happyharman9318 หลายเดือนก่อน

    આ ને ખાલી તપાસ શબ્દ જ આવડે છે બીજું કંઈ નથી

  • @user-xp7hg3sq6s
    @user-xp7hg3sq6s หลายเดือนก่อน

    Aam j thavanu chhe bhai..

  • @pbselarka5448
    @pbselarka5448 หลายเดือนก่อน

    આવી રીતે જવાબ આપે છે માટે એવું લાગે છે કે સાચા ગુનેગાર ગણાય આને ફાસી ની સજા થવી જોઈએ

  • @anilsinhchauhan113
    @anilsinhchauhan113 หลายเดือนก่อน +1

    Meyer ni dhhapakad kyare ..

  • @user-zg4fy7nz8v
    @user-zg4fy7nz8v หลายเดือนก่อน +1

    ÀNE BEN NE GHAR BHEGI KRO,😮❤😅

  • @user-ih5zg6ir8p
    @user-ih5zg6ir8p หลายเดือนก่อน

    મેયર ની ફરજ મેયર નો કર્મ શું હોય છે એ મીડિયા વાળા એ જણાવો જોઈએ ભાઈ ન્યાય માટે તો પ્રજાએ મત આપ્યા હતા

  • @user-mp1gv2pj8j
    @user-mp1gv2pj8j หลายเดือนก่อน +2

    તમે મેયર છો‌એટલે જવાબ માઞી છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 11 วันที่ผ่านมา

      ભાઈ લેડીશ હોય પણ તે તેના ઘરે અમારે તો મેયર થી મતલબ છે મેયર ની ખુરસી ઉપર બેસે તો અમે જનતા જવાબ આપવા પડશે

  • @user-ek6jl6mf2o
    @user-ek6jl6mf2o หลายเดือนก่อน

    તપાસ તપાસ તપાસ તપાસ

  • @user-hf5wu3wo5u
    @user-hf5wu3wo5u หลายเดือนก่อน

    મેયર નિ મિલકત ની પણ તપાસ કરો

  • @shobhuvyas625
    @shobhuvyas625 หลายเดือนก่อน

    Rajkot manpa bdha digri vagar na j che a pn tpas kro sir

  • @ashokrathod1172
    @ashokrathod1172 หลายเดือนก่อน

    મોહરું છે. પાટીલ સાહેબ નું

    • @sultanmeghani957
      @sultanmeghani957 หลายเดือนก่อน

      Patil potej modi nu puppy chhe

  • @joshanakhant6084
    @joshanakhant6084 หลายเดือนก่อน

    જે લ.ભેગી.કરો.આને

  • @harshachudasma7445
    @harshachudasma7445 หลายเดือนก่อน +1

    मीडिया हाल सारू काम करे पन पेला काया सूती हती? कोना रुपिया गण ती हती बोलो मीडिया बोलो

  • @d.mrathod4833
    @d.mrathod4833 15 วันที่ผ่านมา

    મેયર રજી નામુ આપી ઘર ભેગા થઈ જાવ મેડમ

  • @rajeshved2449
    @rajeshved2449 หลายเดือนก่อน

    By mistake sign pressed.sorry for it.finger by mistake press when sending

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 หลายเดือนก่อน

    અધિકાર ીયો ને ડિસમિસ કરો તો જ શુદ્ધ રછે

  • @pareshdonga-xh9qp
    @pareshdonga-xh9qp หลายเดือนก่อน

    selute gujarat farst ne 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sohilsonani8376
    @sohilsonani8376 หลายเดือนก่อน

    Sodavati hati sogadiya pase 😢😢😢 mata banti hati.

  • @PramukhbhaiPatel-vi4eb
    @PramukhbhaiPatel-vi4eb หลายเดือนก่อน +1

    એમને. ખબરજ. નથી. .ટી. ..આર. પી. .વિશે. રીમાડ. લો. એટલે. ખબર

  • @YAADEHUSSAIN
    @YAADEHUSSAIN หลายเดือนก่อน

    આજે મીડિયા ને 100 તોપ ની સલામ

  • @ashokrathod1172
    @ashokrathod1172 หลายเดือนก่อน

    કોર્પોરેટર તરીખે ચાલે..
    ફકત ટિકિટ પૈસા લઈ આપી હશે કાંતો જાતિ જોઈ ને..

  • @ShivangHathi
    @ShivangHathi หลายเดือนก่อน +1

    Vajubhai wala Sarkari tantra na corruption no dosh aadhikariyo ne aape che ane vikas no shrey BJP / Sarkar ne aape che. Aa te kevu ? Aadhikariyo na Big Boss minister / CM che.

  • @prakashbhai645
    @prakashbhai645 หลายเดือนก่อน

    આ મોટી સીટ છે આની તપાસ કરો આની ઉપર કોણ છે

  • @PankajPatel-bl2dh
    @PankajPatel-bl2dh 18 วันที่ผ่านมา

    Pasarthi and sushi aavi gayo thoroughly aagar aavi gayo how are aagar adi gayo hoy tyare khabar padase

  • @gordhanpansuria3547
    @gordhanpansuria3547 หลายเดือนก่อน

    મેયર તરીકે ફરજ !! !! !!શું. શું. શુ

  • @vipulpatel5475
    @vipulpatel5475 หลายเดือนก่อน

    તપાસ ૨૦૩૫ સુધી ચાલશે જ

  • @ashokrathod1172
    @ashokrathod1172 หลายเดือนก่อน

    તમારો કેટલો ભાગ છે

  • @hasmukhsonagara1755
    @hasmukhsonagara1755 หลายเดือนก่อน

    બેન એટલા બધા નિર્દોષ છે કે આ બનાવ પછી એ ધ્યાન ધરવા ચાલ્યા ગયા હશે 😂

  • @dhameltanvi4678
    @dhameltanvi4678 หลายเดือนก่อน

    Aje paheli vaar news vada a potanu sachu Kam kariu che

  • @bharatdonda7510
    @bharatdonda7510 11 วันที่ผ่านมา

    હવે કોંગ્રેસ જવાબ લેશે

  • @ShivangHathi
    @ShivangHathi หลายเดือนก่อน

    Sarkari tantra / department ma minister / CM ni pan jawabdehi Bane che. Corrupt system mate minister / CM j jawabdar che.

  • @kishorzalavadia403
    @kishorzalavadia403 หลายเดือนก่อน

    Rajinamu aapo.

  • @user-ez5lg2mk4c
    @user-ez5lg2mk4c หลายเดือนก่อน

    આને મેયર કોણે બનાવી

  • @ashokpatelashokpatel1481
    @ashokpatelashokpatel1481 หลายเดือนก่อน

    168 no Apay Bhai o baheno

  • @manjibhaichothanijasonmanj7768
    @manjibhaichothanijasonmanj7768 หลายเดือนก่อน

    પહેલા તો મેન અધિકાર એનો જ છે મહાનગરપાલિકા ના મેયર સિવાય મોટામાં મોટો હાથીનો હોય અને મોટા મોટા રૂપિયા 13 લેતા હોય મેડમ ની તપાસ કરવી જોઈએ સીઆઇડીએ નાયડી વાળે

  • @rameshbhaigodhani1721
    @rameshbhaigodhani1721 หลายเดือนก่อน

    આ દોહી ને મેયર કોને બનાવી

  • @nareshgoyal8096
    @nareshgoyal8096 หลายเดือนก่อน

    . આપણ સાગઠીયા ની ભાગીદાર છે.

  • @shantilalchangela9006
    @shantilalchangela9006 หลายเดือนก่อน

    સાબિત શુ કરવા માગો છો તપાસ ચાલુજ છે. બધાએ પોતાની મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ

  • @shantibhaichaudharibhuriya1077
    @shantibhaichaudharibhuriya1077 หลายเดือนก่อน

    ભાઈ મીડિયા વાળા છો તમે કેટલું કામ કરો છો જે મા બાપ એ સૌજન્ય ગુમાવશે ના પડે છે મીડિયા વાળા એમનું

  • @vishbhatt1496
    @vishbhatt1496 หลายเดือนก่อน

    આ મેયર પદ ને લાયક નથી..

  • @user-ih5zg6ir8p
    @user-ih5zg6ir8p หลายเดือนก่อน

    આ બધાય ગુનેગારો નેતા હોય કે ભ્રષ્ટ અધિકારી હોય સાબરમતીમાં કાલા પાણીની સજા થવી જોઈએ

  • @prakashtilva6368
    @prakashtilva6368 หลายเดือนก่อน

    ભાગેડુ.......જેને બોલતાયે નથી આવડતું એને મેયર કોણ બનાવે છે? આવા ઓ ના પાપે આવા જ કાંડો થાય બીજું શું થાય?પત્રકારો સરસ ફરજ બજાવે છે અભિનંદન...

  • @vpparmar7374
    @vpparmar7374 หลายเดือนก่อน

    હવે તો મોડું થઈ ગયું છે

  • @user-mp1gv2pj8j
    @user-mp1gv2pj8j หลายเดือนก่อน

    આની કેટલી મિલ્કત હશે

  • @ketanmehta5923
    @ketanmehta5923 หลายเดือนก่อน

    Rajinamu aapo

  • @rajeshved2449
    @rajeshved2449 หลายเดือนก่อน

    Reporter are very right😅

  • @d.mrathod4833
    @d.mrathod4833 15 วันที่ผ่านมา

    Khali khurshi par bechava avya she medam same fir karo. Midia vale bhai o

  • @sajidhusein4210
    @sajidhusein4210 หลายเดือนก่อน

    Meyar medam ne vijay rupani nu mahori chche

  • @DineshSolanki-nu6rg
    @DineshSolanki-nu6rg หลายเดือนก่อน

    કોઈ ચમરબંધી ને છોડવામાં 7:12 નહીં આવે .............( એવું મોટું ના બોલતા )

  • @dipurathod9914
    @dipurathod9914 หลายเดือนก่อน

    Aava hodda ma pan degree ne exam rakho to khabar pade management karvani

  • @prakashbhai645
    @prakashbhai645 หลายเดือนก่อน

    આનો ધમધમાટ કોણ કરી ગયુ ?

  • @jyotishzalavadia6731
    @jyotishzalavadia6731 หลายเดือนก่อน

    Game tene upadine mayer banavi devama ave chhe

  • @gulammahmadbhatt1258
    @gulammahmadbhatt1258 หลายเดือนก่อน

    રાડોને મેયર તરીકે શા માટે નિમો છો. જી. એન.ભટૃ..

  • @user-mp1gv2pj8j
    @user-mp1gv2pj8j หลายเดือนก่อน

    મેયર પદ થી હટાવો