Jagdish Mehtaએ દુર્ઘટનાના કારણોમાં શું કહ્યું? Gamezoneની શું હકીકત?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 488

  • @nishantpatel5464
    @nishantpatel5464 5 หลายเดือนก่อน +76

    બેન,એવું ખૂબજ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત રાજ્ય ની હાલ પરિસ્થિતિ યુપી-બિહાર કરતા પણ ખરાબ થવા પામી છે.

  • @chauhanmukesh3309
    @chauhanmukesh3309 5 หลายเดือนก่อน +34

    હવે માણસો એ નક્કી કરવું કે આવી સલામતી વગર ના મેળા,game ઝોન કે મનોરંજન ના કોઇ પણ function જવું જ નહિ... મફત મા પણ નો જાવું...... આજ વિકલ્પ છે ..😢

    • @rashmikantpatel9068
      @rashmikantpatel9068 5 หลายเดือนก่อน

      લોકો ને મફ્ત સસ્તું જોઈએ છે એટલે પરિણામ આવુ દર્દનાક જ આવેજ

    • @anirudhdave8955
      @anirudhdave8955 5 หลายเดือนก่อน

      આ ઉત્તમ અને લાંબાગાળાનો ઉપાય છે....સસ્તી,તત્કાળ...મજા કે લાભ છોડવો પડે...
      તલપદી અને મૂળભૂત થોડું ગરીબ જીવન જીવવું પડે...

  • @arjunsinhgohil3744
    @arjunsinhgohil3744 5 หลายเดือนก่อน +22

    આ ભાજપ ના મળતિયા છે ગેમ જોન ના માલિક આને સજા નહિ થાય

  • @pratapsinhchudasama16
    @pratapsinhchudasama16 5 หลายเดือนก่อน +21

    ભાઈ મીડીયા વાળા ને પણ થોડાક દિવસ પછી બોલતા બંધ કરાવી દેવામાં આવશે

    • @gaurangbhatt9408
      @gaurangbhatt9408 5 หลายเดือนก่อน

      Bandh thava vara keva...bhrasht a badhu bhrashtachar ne kidhr thay che....aje darek Authorize person ne paisa thi kharidi shakay che....

  • @tanvirbaloch5185
    @tanvirbaloch5185 5 หลายเดือนก่อน +19

    ખોટુ કામ કરવુ હોય અથવા થાય ગયુ હોય, બીજેપી ના હોય અથવા જોડાઈ જવાનુ...જેમાં પોલીસ, ન્યાયાધીશ, સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે

  • @sandipchavda84
    @sandipchavda84 5 หลายเดือนก่อน +31

    વાલીએ SIT બનાવીને ફેસલો કરી દેવો જોઈએ

    • @dahyabhaipatel5695
      @dahyabhaipatel5695 5 หลายเดือนก่อน +1

      Ketli badhi SIT bani koi nu result aavyu te andhabhakt janave.

  • @nilshiroya9924
    @nilshiroya9924 5 หลายเดือนก่อน +27

    બોન્ડ ખરીદી લેય એટલે છૂટા

  • @patelratilal4003
    @patelratilal4003 5 หลายเดือนก่อน +12

    વારંવાર દુર્ઘટના રાજયમાં થાય છે ફક્ત વહીવટી તંત્ર નો ક્યાં સુધી વાંક કાડતા રહીશું વર્ષો થી શાસન કરનાર પાર્ટી ની નિષ્ફળતા પર કયારે પ્રકાશ પાડશો

  • @laxmandayatar7876
    @laxmandayatar7876 5 หลายเดือนก่อน +10

    તપાસ ના નામે નાટક કરી ભીનું સંકેલી લેવાય છે.

  • @vaghelashailesh7104
    @vaghelashailesh7104 5 หลายเดือนก่อน +4

    મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે ..... બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત ભગવાન ભરોસે ચાલી રહી છે 😢

  • @Engineer_191
    @Engineer_191 5 หลายเดือนก่อน +6

    તંત્ર કોણ કોની જવાબદારી છે?
    શા માટે આવુ બને છે..
    ખાલી જ્યાં પૈસા મડે તેમા જ રસ છે

  • @vijaysinhzala3231
    @vijaysinhzala3231 5 หลายเดือนก่อน +5

    પરમિશન કોને આપી એ કોણ છે ત્યાં થી ચાલુ કરો

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 5 หลายเดือนก่อน +7

    આવા લોકોને વીમા કંપની તપાસ કર્યા વગર વીમો કેવી રીતે આપે છે તેની પણ તપાસ થવી જોઇએ

  • @bakuljoshi6666
    @bakuljoshi6666 5 หลายเดือนก่อน +10

    જે અધીકારી ઉદઘાટન માં હાજર હતાં તે ફોટા જાહેર કરો અને પટ્ટાનો ઉતારાય તેને જાહેરમાં કોરડા થી ફટકારો

  • @bipinpatel311
    @bipinpatel311 5 หลายเดือนก่อน +3

    🫣🫣🫢 આવુ થાય એટલે સુરત મોરબી અમદાવાદ ધોળકા નુ લઠઠકાંડ આ બધુજ યાદ રાખજો અને ગુનેગાર ને સાચી સજા કરાવજો તોજ સાચો નયાય કહેવાય શે 🙏🙏

  • @bipinpatel311
    @bipinpatel311 5 หลายเดือนก่อน +5

    🙏 હવે એકજ વાત છે અને તપાસ એવી કરો કે જે જે અમુક બૃટાચારી અધીકારી ઓ છે એમના અને પરીવાર ના બેંનક બેલેંનસ તપાસો તો સાચી ખબર પડશે કે કયા કયા અને કોણ કોણ આવી પરમીશન આપે છે 🙏🙏🙏

  • @ranamahendrasinh552
    @ranamahendrasinh552 5 หลายเดือนก่อน +14

    હવે તો યુપી બિહાર કરતા ખરાબ સ્થિતિ છે બહેન

  • @vijaysinhzala3231
    @vijaysinhzala3231 5 หลายเดือนก่อน +3

    ત્યા નો mla કોણ છે એના વિરૂદ્ધ પેલા FIR ફાટે

  • @jayshreeyadav5633
    @jayshreeyadav5633 5 หลายเดือนก่อน +13

    CM temaj BJP party na badha loko rajinamu ape.

  • @dhanjidhedhi9844
    @dhanjidhedhi9844 5 หลายเดือนก่อน +13

    કલેક્ટર કમિશ્નર બદલો

    • @jitendraparmar2523
      @jitendraparmar2523 5 หลายเดือนก่อน +3

      સરકાર બદલો.

    • @patelratilal4003
      @patelratilal4003 5 หลายเดือนก่อน

      વહીવટી અઘિકારીઓ તો સરકારના હુકમ જ બજાવે છે હવે પ્રજાએ સરકાર બદલવી જોઇએ

    • @nareshgoyal8096
      @nareshgoyal8096 5 หลายเดือนก่อน

      કલેકટ મ્યુ કમીશનર મેયર મુખ્ય જવાબદાર છે.

    • @RajaRamMohanKaay
      @RajaRamMohanKaay 5 หลายเดือนก่อน

      Bhale ene badlo. Bas khush. Sarkar Aaj rakhje😂😂😂 tane nai samjay​@@nareshgoyal8096

  • @Faiz-o8g
    @Faiz-o8g 5 หลายเดือนก่อน +1

    Saheb Ane bahen aama kayank City survey adhikario pan eatlaj javabdar bin adhikrute bandhkam ma aa department na karmachari pan bhagidar chche eni tapas karavshi

  • @kevalmaher
    @kevalmaher 5 หลายเดือนก่อน +3

    06:22 Bilkul sachi vat jagdish bhai

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 5 หลายเดือนก่อน +7

    જવાબદારોને દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ.જગદીશભાઇની વાત સાચી છે,તંત્ર જાડી ચામડીનું છે.

  • @vijaysinhzala3231
    @vijaysinhzala3231 5 หลายเดือนก่อน +3

    અંદર ક્ષત્રિય વધારે હોમાયા છે એટલે જ્ઞાતિ ઉપર કોઈ વસ્તુ લાવતા નઈ

  • @શંભુભાઈ.વાળાશંભુભાઈ.વાળા
    @શંભુભાઈ.વાળાશંભુભાઈ.વાળા 5 หลายเดือนก่อน +7

    જાણું નોતું જાનકી નાથે કાલે સવારે શું થવાનું પંરમ ક્રુપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્મા ને શાંતિ આપે બેન આપડા ગુજરાત માં આ પહેલી ઘટના નથી પણ આપડે ભગવાન પાસે એવી પ્રાર્થના કરવી કે આ સેલ્લી ઘટના હોય હવે પછી ક્યારેય આવી દુર્ઘટનાઓ નો બને

  • @mitulkakkad4602
    @mitulkakkad4602 5 หลายเดือนก่อน +3

    Resign home minister,,,see this is tenth incident since last two years

  • @brijeshrathod8451
    @brijeshrathod8451 5 หลายเดือนก่อน +1

    Good job madam 👏

  • @sumitrathacker5505
    @sumitrathacker5505 5 หลายเดือนก่อน

    આ શાસન રાતો રાત નથી ઉભા થયું. ગુજરાત મોડલ છે

  • @AcharyaShreeRameshbhai
    @AcharyaShreeRameshbhai 5 หลายเดือนก่อน +5

    અધિકારી. પોતાની.ફરજ.નહિ. બજાવે.તો.આ. ચાલ્યા.કરશે apne khali youtube charcha j karvani sarkar na dil koy fer nathi padto 3 divash charcha thase biju kay nathi

  • @amityplynwood0036
    @amityplynwood0036 5 หลายเดือนก่อน

    156 MLA માંથી કોઈને પણ સંવેદનશીલતા હોય તો રાજીનામા આપો

  • @ashokg1449
    @ashokg1449 5 หลายเดือนก่อน +1

    Perfect

  • @mayankparekh8565
    @mayankparekh8565 5 หลายเดือนก่อน +1

    SALUTE JAGDISHBHAI TMNE. really salute.

  • @chetanbhavsar5000
    @chetanbhavsar5000 5 หลายเดือนก่อน +1

    2014 પહેલા આવી કોઈજ ઘટના નથી બની કેમકે ત્યારે નરેન્દ્ર ભાઈ મોદી હતી

  • @hastidigital2292
    @hastidigital2292 5 หลายเดือนก่อน +2

    Right

  • @nitinpandya9098
    @nitinpandya9098 5 หลายเดือนก่อน

    વધુમાં સાંજે પ-૩૦ કલાકે એ સમયે પવન જોરદાર પણ ફુકાયેલ

  • @valimohmmedv
    @valimohmmedv 5 หลายเดือนก่อน +3

    22 વર્ષનો મોદી સરકારનો વિકાસ જે દેખાઈ રહ્યું છે સામને આજ પરિસ્થિતિ આખા ઇન્ડિયા ની થશે તમારે પબ્લિકને વિચારવું જોઈએ કે તમે કોને બેસાડ્યા બેસાડીને બેઠા છો
    આટલા આટલા મોટા મોટા કોભાંડો થઈ જાય પછી બે લોકોનું વાળ વાકો ના થાય એટલે બહુ મોટી વાત કહેવાય એટલે તો કહે છે કે આ ગવર્મેન્ટ છે ખાલી પૂંજી પતિઓની સરકાર છે એટલે તો ની આગળ લોકોની અવાજ નથી કરતી કે ઉભા થાવ તો ઉભા થાય કે બેસી જાઓ તો બેસી જાય

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 5 หลายเดือนก่อน +7

    હાસીવાત સે ઉધાટન માં જ આ લોકો સામીલ હોય તો પછી,,,

  • @manvir777
    @manvir777 5 หลายเดือนก่อน +3

    મારા મિત્ર અને તેના પરિવારના ૫-સંભ્યો લાપતા. મળી જાય તેવી પ્રાથૅના.

  • @lePerfumo
    @lePerfumo 5 หลายเดือนก่อน

    Eakdam sachi vat

  • @venomgaming1545
    @venomgaming1545 5 หลายเดือนก่อน +13

    મોદી હે તૉ મુંનકીન હે

  • @sandipherma2889
    @sandipherma2889 5 หลายเดือนก่อน

    ચૂંટણીમાં તો જાતિવાદ નું ભાષણ તમે જ કર્યું અને હવે તમે જ માથાભારે જાતિઓ ગણાવી રહ્યા છો. ધન્ય પત્રકારત્વ મહેતા સાહેબ...

  • @Faiz-o8g
    @Faiz-o8g 5 หลายเดือนก่อน +1

    Bahen ek vatt batavi aa ghatna pachchi vaju Bhai ke Vijay rupani kaniya ne kaya joya
    Aa logo na lagta valagta Loko aa ghatna ma javabdar chche

  • @vegdadharmesh7436
    @vegdadharmesh7436 5 หลายเดือนก่อน

    સરકાર રાજીનામું આપે આખી આખી સરકાર રાજીનામું આ પે

  • @harshitdamor5197
    @harshitdamor5197 5 หลายเดือนก่อน +1

    પત્રકારો ને NOC/પરમિશન ચેક કરતા કોણ રોકે છે!?
    બાકી આવી વાર્તા તો ૪ લોકો ભેગા થઈ ને પાન ના ગલ્લા પર પણ થાય છે.
    સારું સ્ટોરી ટેલિંગ શીખ્યા છો બેન તમે.

  • @rajeshsavaliya4107
    @rajeshsavaliya4107 5 หลายเดือนก่อน

    Sav sachi vat

  • @sanjaysagar013
    @sanjaysagar013 5 หลายเดือนก่อน +2

    Fire safety NOC વગર electric connection આપ્યું કેવી રીતે ?

  • @parsottambhaipatel1557
    @parsottambhaipatel1557 5 หลายเดือนก่อน +4

    આનંદ કરવા માટે તમારા ખેતર વાડી એ અથવા ધાર્મિક સ્થળોએ જવાનુ રાખો એમાં ખુબ આનંદ માણી સકાય આ કાંડમાં જે 28 લોકો પ્રભુશરણ પામ્યા છે તેમને મારી ભાવ પુરક શ્રદ્ધાંજલિ

    • @સુરેશકુબાવત
      @સુરેશકુબાવત 5 หลายเดือนก่อน

      ધાર્મિક જગ્યા પણ સલામત નથી .થોડાં દિવસ પહેલાં મંદિરમાં આગ લાગી હતી .ધણાં ને હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યા હતા.

    • @rashmikantpatel9068
      @rashmikantpatel9068 5 หลายเดือนก่อน

      સાચી વાત છે તમારી

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 5 หลายเดือนก่อน

    આભાર મેડમ ...સાચી વાત બોલવા બદલ.

  • @mansurilatif5831
    @mansurilatif5831 5 หลายเดือนก่อน +1

    જગદીશભાઈ ભારત દેશ મા કાયદો કેના માટે છે મજલુમ ગરીબ લાચાર રાજકીય છેડા વગર ના માણસો માટે છે બાકી તો રાજકીય છેડા વાળા નો વાળ પણ વાકો નહિ થાય એટલા માટે કાનુન તો ઈસ્લામિક સ્ટેટ નો ગમે તેટલા ચમર બધી હોય છુટી સકે નહીં જગદીશભાઈ આવા કાયદા ની જરૂર છે આપણા દેશમાં પછી ખબર પડે ગુનો કરનાર ને સાહેબ

  • @PradipKumar-ij7hd
    @PradipKumar-ij7hd 5 หลายเดือนก่อน

    જો 156 સીટો આવે તે પછી તંત્ર નઘરોડ થઈ જાય એમાં નવાઈ શું હોય?

  • @dhamecharakesh7110
    @dhamecharakesh7110 5 หลายเดือนก่อน +1

    Salute tamne jagdishbhai Ane ben tamne pan salute

  • @VijayeshMehta
    @VijayeshMehta 5 หลายเดือนก่อน +1

    જગદીશ ભાઈ આપ હવે કહો છો noc વગર ચાલતું હતું તો એક એપિસોડ કેમ પહેલા આપે ના મૂક્યો સાહેબ. રાંડ્યા પછી નું ડહાપણ શું કામ નું બોલો???

  • @rameshjasani5249
    @rameshjasani5249 5 หลายเดือนก่อน

    ખુબ સરસ દેવાંશી અને જગદીશ ભાઈ આવી હિમ્મત માટે

  • @nishantchauhan3408
    @nishantchauhan3408 5 หลายเดือนก่อน

    Om shanti

  • @hemendrathesia7120
    @hemendrathesia7120 5 หลายเดือนก่อน +2

    🙏

  • @bhimabhaisolanki8540
    @bhimabhaisolanki8540 5 หลายเดือนก่อน

    વાહ.વાહ.મોદી.સરકાર.વાહ

  • @vijaydholera
    @vijaydholera 5 หลายเดือนก่อน

    જે સરકાર કેન્દ્ર સરકાર નાં રીમોટ થી ચાલતી હોત તે શું કરી શકે .

  • @keshavsonagra6378
    @keshavsonagra6378 5 หลายเดือนก่อน

    ShabasJagdish bhai...

  • @GhodasaraShruti
    @GhodasaraShruti 5 หลายเดือนก่อน

    બધા ભેગા મળી અને પ્રાર્થના કરો કે ભગવાન હવે તમે આનો ન્યાય આપો

  • @nareshchandranayak4244
    @nareshchandranayak4244 5 หลายเดือนก่อน +1

    મારા મોટાભાઈ ને કોરોના મા બરોડા ની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયા ઓક્સિજન મશીન મા આગ લાગતા તાત્કાલિક એમનો ઓક્સિજન હટાવી દેવામાં આવ્યો પછી એક બિલ્ડર મા સારવાર માટે ટ્રાન્સફર કયૉ જયા એસી ઓક્સિજન ની વ્યવસ્થા ન હતી ફેમિલી વાળા ને અંદર ન જવા દિધા, સવારે કહ્યું કે મરણ ગયેલ છે

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji 5 หลายเดือนก่อน +2

    ખલિલ સાહેબ નો શેર.

  • @vinitoza5303
    @vinitoza5303 4 หลายเดือนก่อน

    રાજકોટ ગામ માં ગુંડાગીરી વધી ગઈ છે

  • @જગુભાઈમાંજરીયાસરકારિખેતિ

    કોય,નેતા,પાવરનથી

  • @HiteshPatel-eo4sy
    @HiteshPatel-eo4sy 5 หลายเดือนก่อน

    બહેન વોટર પાર્કની મુલાકાત લો... ત્યાં પણ આવુજ હશે..... એક વાર ત્યાં જાવ....

  • @arvindkvalawithgkclub3693
    @arvindkvalawithgkclub3693 5 หลายเดือนก่อน +4

    બે બાજુ ડાકલી વગાડે છે આ ભાઈ

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 5 หลายเดือนก่อน

    આવા બનાવોમાં સરકારની નિષ્ક્રિયતા જવાબદાર હોય છે

  • @kiritparmar3115
    @kiritparmar3115 5 หลายเดือนก่อน

    તંત્ર ને નઘરોળ બનાવવા વાળુ કોણ?
    તમે ક્યારેય ઇમાનદાર અધિકારીઓની તરફેણ કરી?

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 5 หลายเดือนก่อน

    Sab બિકાઉ હે ઈશ્વર તેમને સદ બુદ્ધિ જ્ઞાન આપી અમારી ભગવાન શિવ પાસે આશા રાખીએ છીએ

  • @drkomalpatel5201
    @drkomalpatel5201 5 หลายเดือนก่อน

    આંધળા જવાબદાર છે
    વોટ કરવા વાળા 😡

  • @mansukhlalvarsani6199
    @mansukhlalvarsani6199 5 หลายเดือนก่อน +2

    ભસ્માસુર તો બીજો છે

  • @rushabhmehta5440
    @rushabhmehta5440 4 หลายเดือนก่อน

    Wah

  • @ranjeetrayka2699
    @ranjeetrayka2699 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @JagdishPatel-js9nm
    @JagdishPatel-js9nm 5 หลายเดือนก่อน

    Bravo Jagdish bhai

  • @PragajiRajput-w5o
    @PragajiRajput-w5o 5 หลายเดือนก่อน +3

    અત્યારના રાખશો છે

  • @mahin4u777
    @mahin4u777 5 หลายเดือนก่อน +3

    6:30 હું તો કહું કે ધંધાદારી માણસ પણ કેમ ના રાખે......

    • @prakashmehta7281
      @prakashmehta7281 5 หลายเดือนก่อน +2

      All Officers and Staff members of Rajkot Municipal Corporation and other Government Departments responsible for giving permissions must be suspended. Moreover, Corporator as well MLA and Partners of this Gaming Zone must be sent to Jail without any explanations.

    • @mahin4u777
      @mahin4u777 5 หลายเดือนก่อน

      @@prakashmehta7281 હોય ભૂલ થઈ....માફી...અને ફરી એજ ઘટનાઓ અકસ્માતો ....a pan ek નવું જ કેન્સર ગુજરાતનું...🙏

  • @ShivBhayani
    @ShivBhayani 5 หลายเดือนก่อน

    7:15 must listen

  • @satishjadav2252
    @satishjadav2252 5 หลายเดือนก่อน +3

    Public ne sopi do... immediately decisions

  • @vegdadharmesh7436
    @vegdadharmesh7436 5 หลายเดือนก่อน

    Jay શ્રીરામ .ભાજપ ઝિંદાબાદ

  • @SwatiMehta-i8x
    @SwatiMehta-i8x 5 หลายเดือนก่อน

    ચુંટણી માં બોન્ડ ખરીદી લીધું એટલે સરકાર કાંઈ નહીં કરી શકે 😂😂

  • @shayaangajera1272
    @shayaangajera1272 5 หลายเดือนก่อน

    સુટણી ટાણે તમે પણ નેતાઓની વાહ વાહ કરો છો

  • @dilipthummar9740
    @dilipthummar9740 5 หลายเดือนก่อน

    આ ભાઈ નું મિટર ‌નથી.. વારંવાર દર વખતે એક જ વાત કહેતા હોય છે કે ‌રાજકોટ ની પ્રજા ને કોઈ ‌પ્રશ્ન‌ જ‌નથી...તો પછી આવું કેમ થાય છે???

  • @rajendrasinhgohil5645
    @rajendrasinhgohil5645 5 หลายเดือนก่อน

    બધા ભાજપ હોય ભાઈ હો અમને ખબર છે હો

  • @snehalparmar8747
    @snehalparmar8747 5 หลายเดือนก่อน

    Kaai nahi thaay Publics thi. Enjoy 156 seats in GJ. ✌️🤣😅

  • @manojdeshani3601
    @manojdeshani3601 5 หลายเดือนก่อน

    જય રામદેવપીર. જય મહાદેવ

  • @Satyanisathe9
    @Satyanisathe9 5 หลายเดือนก่อน

    આપ બધા કલેક્ટર આ મેં બધાને નોકરીમાંથી બાકાદ કરવા જોઈએ

  • @rajendrasinhgohil5645
    @rajendrasinhgohil5645 5 หลายเดือนก่อน

    ગુજરાત મા કાયદો એટલે ભાજપ છે હો

  • @brjadeja2677
    @brjadeja2677 5 หลายเดือนก่อน

    હજી મોદી ને જોઈ ને મત આપો😢

  • @vinodthakor2367
    @vinodthakor2367 5 หลายเดือนก่อน

    ગુજરાત. ગુંજ રાત ગુજરતી રાત

  • @ukabhairanpariya7595
    @ukabhairanpariya7595 5 หลายเดือนก่อน

    આધધામાનેતાકાગેડાકાઅધીકારિભાગિદારનહોયતોઆધધોચાલેજનહી 2:54

  • @sandipchavda84
    @sandipchavda84 5 หลายเดือนก่อน +7

    Bov sachi vaat kari

  • @BhagvatiagroCentre
    @BhagvatiagroCentre 5 หลายเดือนก่อน +6

    અધિકારી. પોતાની.ફરજ.નહિ. બજાવે.તો.આ. ચાલ્યા.કરશે

    • @pareshdangar7098
      @pareshdangar7098 5 หลายเดือนก่อน +1

      Sarkar javabdar se ke nai 😂😂

  • @RamsingBaria-dx5yc
    @RamsingBaria-dx5yc 5 หลายเดือนก่อน

    વિકાસ સીલ ગુજરાત

  • @vijaysinhzala3231
    @vijaysinhzala3231 5 หลายเดือนก่อน

    ફાયર ઉપર આક્ષેપ નો લગાવાય આપેક્ષ લાગાવા વા હોય તો તંત્ર પર લગાવો

  • @vijaysinhzala3231
    @vijaysinhzala3231 5 หลายเดือนก่อน

    ઉપર થી નીચે સુધી બસ પૈસા પૈસા પૈસા ને બસ પૈસા

  • @vijaysinhzala3231
    @vijaysinhzala3231 5 หลายเดือนก่อน

    એનો પ્રશ્ન ભાજપ ને પૂછો

  • @rohitpadmani8434
    @rohitpadmani8434 5 หลายเดือนก่อน

    મોદી આમામૌનધારણકરછે

  • @rajendrahirani1608
    @rajendrahirani1608 5 หลายเดือนก่อน

    ફાયર સેફટી અંગ્રેજો ને આપી દો

  • @ashvinbasha
    @ashvinbasha 5 หลายเดือนก่อน

    24 નહિ 30 થી વધુ

  • @AshokPatel-jr4no
    @AshokPatel-jr4no 5 หลายเดือนก่อน

    રામ રાજ્ય આવી ગયુ છે

  • @chauhansureshsinh1461
    @chauhansureshsinh1461 5 หลายเดือนก่อน

    Wery good jgdishbhai