સારું અને સાચું બોલ્યા છે સંકર ભાઈ મદદ બધાને જોઇએ ..સમાજ ના કલ્યાણ ની વાત સૌથી સુંદર વાત કરી કે રાજકારણી નો હિસ્સો ન હોવો જોઈએ ..માત્ર મદદ ની ભાવ હોવો જોઈએ nic શંકરભાઈ
એવી કોઈ વાત નથી કરી કે જે ને તમે રાજકારણ સાથે જોડી રહ્યા છો , સાચું મીડિયામાં બતાવવાનું રાખો કે જેથી તમામ સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ થાય !! Jay hind !!
સારું અને સાચું બોલ્યા છે સંકર ભાઈ મદદ બધાને જોઇએ ..સમાજ ના કલ્યાણ ની વાત સૌથી સુંદર વાત કરી કે રાજકારણી નો હિસ્સો ન હોવો જોઈએ ..માત્ર મદદ ની ભાવ હોવો જોઈએ nic શંકરભાઈ
આ મા રાજકારણ ગરમાય એવી કોઈ વાત જ નથી છટકી ગયું છે બેનનું
કોઈ એવી વાત ખરાબ કરી નથી કે પણ બીજા સમાજોએ પણ શીખ લેવી જોઇએ
બનાસ ડેરી માં પણ કોઈ નવા ને આવવા દો ભાઈ.
Tu aija
Ha
Chaudhary na bap dada oo ae banavi che
ઉચ્ચ વિચારો રજૂ કર્યા છે ...
બહુ સરસ વાત કરી સમાજની આગળ વધવા માટે
એવી કોઈ વાત નથી કરી કે જે ને તમે રાજકારણ સાથે જોડી રહ્યા છો , સાચું મીડિયામાં બતાવવાનું રાખો કે જેથી તમામ સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ થાય !!
Jay hind !!
પણ trp😂😂😂
Very good 👍 Abhinandan
Great Lidar Shankarbhai
બહુજ સમતોલ વાતો ..શુધ્ધ ભાવના હોય તો બધુ શક્ય થઈ શકતુ હોય છે..
પોતાના થી અમલ કરે તો saru
બનાસ ડેરીમાં પણ હવે તમે બહુ ટાઈમ રહ્યા હવે નવી ઉર્જા વાળાઓને આવવા દો
મીઠું બોલવાનું શંકર ચૌધરી જોડે શીખો
🎉 સમાજનું સારું વિચારવા બદલ આભાર
સાચું બોલ્યા છે સાહેબ
બતાવવા અને ચાવવા ના અલગ હોય છે જયારે એક આગળી આગળ કરી એ ત્યાર ત્રણ આગળી આપણી સામે થાય છે
પહેલું શું કહ્યું તે સાંભળી ને જો
પછી એનો અર્થ નો અનર્થ કરવા નિકળી પડો
કેમેરો લઈ
સૌનો સાથ સૌનો વિકાસ ખુબ સરસ મજાની વાત કરી 🎉🎉 જય અર્બુદા કૃપા ❤❤
સાંભળો બહેન e અર્બુદા નો દિકરો છે જે કદી ખોટું ન કરે કોઈ નું❤
કરી નાખ્યું રાધનપુર નું ખોટું સમજ્યા રાધનપુર થી રાજકારણ માં આયા અને રાધનપુર એ બહુ નામ આપ્યું અને થરાદ ને જીલ્લો બનાવી ગયા દગા બાઝ તમારા સાહેબ
😂
સાહેબ સાચું કીધુ વેંસન ની ના પાડી બધાની ભલાની વાત કરી
અમને કઈ ગરમાય એવું ન લાગ્યું તમે જ કહી દો ને સુ થશે આગાહી કરી તો કહી પણ દો🎉
નિર્ભય ન્યુઝ વાળા તમે ઘરે બેસી જાઓ
મોહ નો ત્યાગ બહુ ગમ્યું, બહુ ઓછા કરતાં હોય છે સ્વેચ્છાએ.
Shankar Chaudhary is adjusting Money in Education Complex ✔️🙏🤓🔒
કયાથી પત્રકાર બન્યાં છે😢
Very good
❤❤
સમાજનું સારું વિચારવા માટે આભાર
તટસ્થ રહી સ્પીકર નું પદ શોભાવી દાખલો બેસાડીને બોલેલું સાર્થક કરો...
Good 👍
સમાજ નો વિચાર સારું વિચારવા બદલ આભાર
બહુ સરસ વાત કરી સમાજ માટે થેન્ક્યુ
એમાં રાજકારણ ગરમાયું નથી ખોટું સુ કામ બોલો છો
શંકર તેનો અને તેમની સમાજનો જ સ્વાર્થ જોવે છે 😘😘😘
To taro swarth jovano
Tara gar nu puru karva aave
Jovej ne Ema tane su taklif padi
બધી વાત સાચી કીધી છે ચૌધરી સાહેબ ખોટું બોલ્યા નથી
પ્રમુખ વાત છે જોયા જાણ્યા વગર tokam tok kro મીડિયા
રાઈટ.વાતસાચીછે
❤
🎉
સાચી વાત સે
Good sir
સરસ વાત કરી
#ARBUDA #CHAUDHARY
Aa news wala all time running government ni opossite vat kare che 😂😂😂
રાજકારણ ગરમાઈ શકે એવી કોઈ વાત નથી.
બહુ સરસ વાત કરી સમાજ માટે
ખુબ સરસ વાત કરી
તમે મીડિયા વાળા ઊંધું j pakdo સુ ખોટું કીધું એમાં...😂
Shankar Is Founding New 🐴🐴🐴🦮🦮🦮🐂🐂🐂 of Gujarat ✅🙏
😂
કાંકરેજ તાલુકા બનાસકાંઠા પાલનપુર માં સમાવેશ થાય
સમાજનો સારો વિચારવા બદલ આભાર
તમે બીજા કોઈ નો વારો આવા દયો
Radhanpur ne jillo banavo...............
Rajkaran ma kai nhi thay ho ben tme chinta na karo 😂
😊
Right 👍
🙏🙏🙏🙏👌👌👌👌👌🎊🎊🎊
bjpne parvano apelo 6e. je bole kare to chale. pan bjpma hova joe
बहु सरस
Modi saseb se bharat putra je koi samaj baju tan na kare badhanu vichare che
Vat rights che
Cingress😅
Tmne Virodh krava na ane Samajik karykrm ma Rajkaran na Mudaa sivay mltu j nthi k su
koi bharoso ny kre!!!
આમાં શું ખોટું છે?
Kotusukethu6
Koi rajkarn grmay evi vat krij nhi tmne aavu kyu vaky lagyu khota dhandhabndh kro
Modiya ma koy lagtu nhi magj jevu
Koi ne hoda chhoda nathi
Feku
tu feku hase
Vav tharad jillo fekyo bhai
બહુ સરસ વાત કરી સમાજ માટે થેન્ક્યુ
Feku
બહુ સરસ વાત કરી સમાજ માટે થેન્ક્યુ
Feku