અમારે કોઈ સમાધાન કરવા નું નથી બસ અમારી માંગ છે ઓગડજીલ્લો થરાદ સેવાડા ઉપર આવેલું છે એક તરફ પાકિસ્તાને એક તરફ રાજે સ્થાન સે તો સરકાર ને મારી નમ્ર વિનંતી છે કે કોઈ એક વ્યક્તિ નું ના માંની લેવાય પુનઃ વિચાર કરો અને ઓગડજીલ્લા ની જાહેરાત કરવામાં આવે જય ઓગડબાપાની જય
🙏કાંકરેજ ને બનાસકાંઠા માં રાખવા વિનંતી 🙏
કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેશે ❤
ઓગડબાપજી ના આશીર્વાદ વેલકમ થરાદ આવો ઉત્સવ સાથે મળી થરાદની મહાન જીલ્લો બનાવીએ
જય બનાસ કાંકરેજ તાલુકો બિ કે
ધાનેરા તો બનાસકાંઠા માં જ રેસે
ધાનેરા તાલુકાને bk મો જ રાખો
અમારે તો ઓગડ જીલ્લો જોઈએ ભાઈ નહીં તો આવતો સમય ઓગડનાથ બાપો જરૂર તમને જરૂર ફ્ળ આપશે
ખરેખર, ઓગડ, જીલો, બનવો, જોઈએ, કેમ, કે,, દિયોદર, વચોવચ, સેનટર, છે, હુ, કોકરેજ, થી, છુ
દિયોદર... બનાસકાંઠા માં રહેશે
ના દિયોદર નવા જિલ્લા માં જ જોઈએ ભલે એ ઓગડ હોય કે થરાદ
થરાદ વાહ મા કોઈ ફેરફાર થસે તો વાવ થરાદ લાખણી સુઈગામ ભાભર આ પાંચ તાલુકા આનદોલન કરસે તો સરકાર શું કરસે😅
લાખણી અને સૂઇગામ કેમ વિરોધ કરે એમને તો દિયોદર પણ નજીક જ પડે
દિયોદર થાય એના थी પાલનપુર જ બરાબર છે
કાંકરેજ તાલુકા ને બનાસકાંઠા જિલ્લામાં
કાંકરેજ બનાસકાંઠા માં રાખો ❤
અમારે કોઈ સમાધાન કરવા નું નથી બસ અમારી માંગ છે ઓગડજીલ્લો થરાદ સેવાડા ઉપર આવેલું છે એક તરફ પાકિસ્તાને એક તરફ રાજે સ્થાન સે તો સરકાર ને મારી નમ્ર વિનંતી છે કે કોઈ એક વ્યક્તિ નું ના માંની લેવાય પુનઃ વિચાર કરો અને ઓગડજીલ્લા ની જાહેરાત કરવામાં આવે જય ઓગડબાપાની જય
વાવ થરાદ યોગ્ય છે
વાવ થરાદ જીલ્લો પસંદ છે
દિયોદરમાં ઓગડ દાદા નામનો જિલ્લો બનવો જોઈએ કારણ કે દિયોદરમાં સેન્ટરમાં આવે
જય શ્રી રામ જે મહોર લાગી ગઈ છે એ બરાબર છે ધાનેરા કાંકરેજ દિયોદર ને થરાદ માં રાખવા વિનંતી સરકાર શ્રી ને જય હો
😂😂દિયોદર થરાદમાં જવા માંગતું નથી
@kishorthakor8334 કિશોર ભાઈ દિયોદર થરાદ ને ચાલીસ કિલોમીટર નું અંતર છે પાલનપુર કરતા નજીક થરાદ વેલકમ ભાઈ
અમરે નથી જાવું થરાદમાં કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેશે
કાંકરેજ ને પાટણમાં સમાવેશ કરો
🎉
કાંકરેજ બનાસકાંઠા માં જવું જોઈએ
હરજીવન ને છોકરો માર્કેટ માં ચેરમેન સે વિરદ્ધ માં બોલવું કેમ😢
દિયોદર ઓગડ જીલલો જોઈ એછે
Dhanera ne banashntha ma j rakhay
Apnu banas Banas they Banas chaley jay mataji
અમારે થરાદ માન્ય છે
ઑગડ જીલ્લો બનવો જોઈએ
દિયોદર centre માં છે
ઠરાવ ફોન કરી ને સરપંચ જોડે થી લેવા માં આવ્યા સે😂
કાંકરેજ બીકેમાં જોવે
દિયોદર ના ચાલે
થરાદ સિવાય વાત જ નહી
Tharad બરાબર છે
હરજીવન જૂઠા સે
हवे जिलौ तौ थराद रहेवानौ छै
Deerhi::::::dodar. ::::navee::::banhi:::chh:: ::::jay:::sari:::ram::::
વાવ થરાદ જીલ્લો બેસ્ટ છે
ઓઞડ જીલ્લો
Harguvan patel neta nath
Kankarej b.k ma rakho
Kai pan karo diyodar to tharad ma j aavse 😂😂
kaka .. nerma .. to tme methi mari gya .. pn hve. . To dhanera no kedo kadho.. ghre jai n sui jo khbr n pde to .. haali hu niklya..
Har har mahadev
Samje::::yog::::karva:::::veenhi::: ::::jay:::sari:::ram:::::
Harjivan patel nu dhanera ma koi nathi sambhltu .. emni dikri pan nathi manti 😂
જીલ્લા થરાદ. પાકું છે
Hal loko e mavji bhai Desai ne chuntya se to midia vala mavgi bhai desai nu nebadan le
અમારે પાલનપુર દૂર પડે છે
અમારે પાટણમાં જવું છે
😂😂
ओगड़ बाबा नेथोड़ी ना मां भजन
ધાનેરા તાલુકાને bk મો જ રાખો