આતો સોશિયલ મીડિયા આવ્યુ એટલે બધાંને જાતિનું અપમાન, અસ્મિતા ને આવુ બઘું યાદ આવ્યું છે ભાઈ,,,, બાકી 1980 થી 90 દશકો ગુજરાતી ફિલ્મો જુઓ બધી જાતિઓ ના નામે ફિલ્મ, ગુજરાતી ગીત ને બધુ બન્યું ને આજે પણ લોકો હરખે હરખે ગાય છે ભાઈ,,,, અત્યારે તો કોઈ જ્ઞાતિનું સોશિયલ મીડિયામાં નામ પણ નથી લેવાતું નથી બોલો
Bhikhudaan Gadhavi Saaheb
Sah Aadar pranaam. Aaapne saaambhali ne 50 varsh no thai gayo, pan hajiye kyaaak aaapne saaame besine saambhalava chhhe... Aaapnu Saaahityik ane Aitihaaasik Gyaaan, Aaapno Awaaaj, Aaapni innocent presentation... Haji pan savaaar sudhi sambhalvaanu mannn thaaay... Aapne surendranagar Navraaatri maaa savaaaar sudhi saaambhalela... E majaaa kaik alagaj hati
Aaaaapne Dirghaaayushi ane tandurast jeeeevan praaaapt thaaaay evi Param krupalu Param Aatma ne Praaaarthana
જેમ જેમ ઉંમર થાય એમ એમ અવાજ માં ખનક આવે છે . ખુબ જ સુંદર સાહિત્ય .સો સો દિવાળી શ્રી ભીખુદાન ગઢવી ને.
ગુજરાત નુ ગૌરવ.....
વાહ ગઢવી બાપુ
જૂના કલાકાર ને યાદ કર્યાં આનંદ થયો...
વાહ શું વાહ વાહ વાહ વાહ વાહ વાહ છે
Great Artist❤
जय हो सरस्वती पुत्र की।आपकी बात एक बार सुनने पर बार बार सुनने की इच्छा होती है । बहुत बहुत साधुवाद।
🎉🎉🎉jai ho jai ho.... Gadhvi saheb
Bhai Bhai 😊
Ram ram❤
Jay ho charaan
જય દ્વારકાધીશ 🙏🏻
Mast ek number 😊
જયસોમનાથ જયમુરલીધર ભાઈ અભિનંદન ❤
🎉 🎉🎉
ૐ મહાકાલેશ્વર મહાદેવ નમઃ
જુગ જુગ જીવો મારા વ્હાલા
Jay mataji jay ho bhikhudan...
વાહ
Rajasthan bikaner Sai jai mataji re sa bhikhudan ji gadhvi sahab Padam Shri Vijata jai Sonal ma re sa
😂
જય માતાજી બાપા
પલ માં હસાવે ને પલ માં કરૂણતા લાવે તો એ તમે j કરી શકો છો ભીખદાનબાપા
ન ભૂતો ન ભવષ્યતિ
વંદન કરીએ
At last ,, caste is our. identity... Our leaders are our teacher.
ટીકા ના કેવાય આને બુદ્ધિ ના વખાણ કેવાય
Yes I was just 6 years when Diwaleeben use to sing in Vanzari chowk 1963-64
WAH
ભીખુદાન ગઢવી સુપર સ્ટાર
Deevalhi ben ❤❤❤
W❤w
Khotivat
વાહ, ભીખુદાન ગઢવી
સિંહ ને હસવું કેમ આવ્યું એ સમજાતું નથી
Jay Shree Krishna Jay Shree Ram
Good
🇮🇳🌎🇲🇰🙏🙏🙏
લ્યા બાપુ વાણિયો ત્રાટકે તો શિહ પણ સાંત થઈજાય
Pan kyare haveto kalakar nu bhavtu bhojan baniyoche
વાણિયો હસે😊
બધાં વિડિઓ માં આ ને આ બે જોક વાણિયા ના ભરડે રાખે છે.
આખા કચ્છની ગૌશાળા અને ગામડા જૈન મહાજન ઉપર ટકેલા છે.
Ap ak do vohi vedio dekha hoga. Saheb ji.
Right
Bija programe joya j nahi hoy tame
Bolva dyo ne .aap ne Mane koi vandho nahi .
जयकवि😢
TIKA.NO.KEVAY
Tamari gyanti ne koi tochhadi rite bolave to app na thi sahan thai.
ટીકા નથી ગુણગાન છે.
Aa che original kalakar bija khali bolva vada che
Vaniyo etle paisa bija ape ane vakhan vaniya na
thay.
Aava ne aava abhan doha o a desh pthari fervi che! Jativad felavine.... Aava saapo ne aapde j mota kriye chie
કોઈ પણ ગયાતી ની ટીકા કરાય નહી
Saheb aa vakhan chhe
આતો સોશિયલ મીડિયા આવ્યુ એટલે બધાંને જાતિનું અપમાન, અસ્મિતા ને આવુ બઘું યાદ આવ્યું છે ભાઈ,,,,
બાકી 1980 થી 90 દશકો ગુજરાતી ફિલ્મો જુઓ બધી જાતિઓ ના નામે ફિલ્મ, ગુજરાતી ગીત ને બધુ બન્યું ને આજે પણ લોકો હરખે હરખે ગાય છે ભાઈ,,,,
અત્યારે તો કોઈ જ્ઞાતિનું સોશિયલ મીડિયામાં નામ પણ નથી લેવાતું નથી બોલો
પોઝ મારીના કોની ટીકા ટિપ્પણી કરી ???
કોને ટીકા કેવાય ઈ ખબર સે પેલા એલા ભાઈ
સાચી વાત એજ મેઘાણી વાણિયા હતા જેમની ઘણી કવિતાથી ભીખુદાનભાઈ સાહિત્ય વિશે વાત કરે
Xsha mate hake rakho chho?
એક ને એક વાત 10 વાર કહે
Aagal budhi vaniyo pachal budhi bhrm.
कोई जाति नी मजाक ना कराई भाई 🤔🤔