ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
બનાવવા વાળા એ સુ બનાવ્યું છે.સાંભળતા જ દિલ ના ધબકારા વધી જાય છે..દેસાઈ સાહેબ..🌹
એક અમર રચના જ્યારે જ્યારે શ્રવણ કરીએ ત્યારે ત્યારે એક નવીન અનુભૂતિ થાય છે.
આ ગીત સાંભળીને બાળપણ ની યાદો તાજી થાય છે..
નાની ઉંમરે ખુબ સુંદર રચના કરી અનંતની વાટે નીકળી ગયા.
Jamavat rakhi chhe ekdum, balpan ni yaad taaji thai gayi, adbhut racha chhe, aaje aani remix aavi chhe pn tema etlo dum nathi, je Original chhe te j sonu chhe...🎶🎵💖🎶💖📻🙏
આ ગીત ખુબ સરસ છે મારા ફાધરને બહુજ ગમતુ હતુ 👌👌👌👌👌👌👌👌👌
🌷🙏👌👍ખૂબ જ સરસ નીરુપમા બહેન શેઠ મા મને લતા મંગેશકરજી નો અવાજ સંભળાઈ રહ્યો છે ભગવાન શ્રીકૃષ્ણ તેમને વોઇસ ઓફ લતા મંગેશકર નુ સ્થાન આપે. 🙏
નાનપણમાં દરરોજ સાંજે DD GIRNAR પર આ ગીત પ્રસ્તુત થતું... So sweet memories।।
aajna aa mobile yug ma badhu j lupt thai gayu che je bau j mast hatu...old is always gold
Right
ખૂબ જ સરસ ગીત છે..સાંભળીને મન પ્રફુલ્લિત થઈ ગયું..
Very good and nice song
ગુજરાતી ગીત અને સંગીતના શિખરે રહેતું ખુબ સરસ ગીત..👍🌺👍આ.મણીલાલ દેસાઇ અને નિરુપમાબેનનેશત શત પ્રણામ..🙏🎼🙏🎼🙏
હજુ પણ આ ગીત મારુ પસંદીદા ગીત છે 😊
વારંમ વાર શાંભળ્યા જ કરીએ તોય મન તૃપ્ત નથી થતુ
ખૂબ સરસ રચના. વાહ મણિલાલ સાહેબ. અજોડ ❤
ખૂબજ સુંદર રચના જે અંગે અંગ માં પ્રેમ ની ધારા વહાવી દે છે.
Old is gold ❤
Jay shree🙏 radhe krishna
🙏🏻💐🚩 khub saras ......
Radhe Krishna great song
આ ગીત મારા ફાધરને અતીશય ગમતુ હતુ
Jay shree radhe krishna
ગુજરાતી ગીતો મનને ખૂબ શાંત કરે છે..
aava gujarati song mate su khevu sabdo o6a pde lovely .juna song ma je mja 6e je hmna nthi
Gujrati dd gujrati ma me 2000 ni shal ma shabhlyou chhe singar jordar voice kokil kanth
My all time favorite gujrati song
Verygood.
❤❤❤favorite❤❤❤
Masterpiece 😍
Aa singer is also mind blowing 😍👌
Super song
Khub sars
0:30
Oho khub saras 👍
કવિતા ખૂબ જ સુંદર અને મન ને શાંતિ આપે તેવી છે...
Pls Doordarshan valo video upload karo
ખૂબ જ સુંદર ગીત
Superb 👋👋👌👌
ખૂબજ સરસ
Nirupama sheth gujarati lata mangeshkar
ભાઈ ભાઈ❤️
❤❤❤❤❤❤❤❤❤❤❤
ખુબ સરસ મજાની વાત છે,❤
Original Video સાથેનું ગીત હોય તો મૂકવા વિનંતી
Original Please..
Excellent
Wah
👌👌👌👌👌 MAST
Favourite one
Masterpiece
Jay હો
super
👌🏿👌🏿👌🏿
❤️
Nice
❤️❤️❤️
Salute
Nice song
Gret
❤❤❤❤❤❤
🙏
ઓરિજિનલ સિંગર નું નામ જણાવશો???
I think honorable singer (Nirupama Seth )
મારી જાણ મુજબ આ ગીત "આશા ભોંસલે" ના સ્વર માં છે.
hemlata
@@ChirAgPandya11093 ના
@@meetrajwadi812 હા, નિરૂપમા શેઠ નો અવાજ છે.
All time hit song
Very nice songs
Very nice
Wow nice
❤❤❤
Supper
Super 💞💞
આમના ગાયિકા કોણ છે
original singer is Nirupama Sheth probably
💐👌👍😊
Mast 👌
Aalaagrant
Stand up voice
me aa song gayu to maro 1st nuber aayo
Mari bhasha marathi che chata ye mane gujrati songs game che.
બહુજ સરસ ગીત .
All time gujrati folk songs
Aisa gujrati geet bachapan ni yaad save che
બનાવવા વાળા એ સુ બનાવ્યું છે.સાંભળતા જ દિલ ના ધબકારા વધી જાય છે..દેસાઈ સાહેબ..🌹
એક અમર રચના જ્યારે જ્યારે શ્રવણ કરીએ ત્યારે ત્યારે એક નવીન અનુભૂતિ થાય છે.
આ ગીત સાંભળીને બાળપણ ની યાદો તાજી થાય છે..
નાની ઉંમરે ખુબ સુંદર રચના કરી અનંતની વાટે નીકળી ગયા.
Jamavat rakhi chhe ekdum, balpan ni yaad taaji thai gayi, adbhut racha chhe, aaje aani remix aavi chhe pn tema etlo dum nathi, je Original chhe te j sonu chhe...
🎶🎵💖🎶💖📻🙏
આ ગીત ખુબ સરસ છે મારા ફાધરને બહુજ ગમતુ હતુ 👌👌👌👌👌👌👌👌👌
🌷🙏👌👍ખૂબ જ સરસ નીરુપમા બહેન શેઠ મા મને લતા મંગેશકરજી નો અવાજ સંભળાઈ રહ્યો છે ભગવાન શ્રીકૃષ્ણ તેમને વોઇસ ઓફ લતા મંગેશકર નુ સ્થાન આપે. 🙏
નાનપણમાં દરરોજ સાંજે DD GIRNAR પર આ ગીત પ્રસ્તુત થતું... So sweet memories।।
aajna aa mobile yug ma badhu j lupt thai gayu che je bau j mast hatu...old is always gold
Right
ખૂબ જ સરસ ગીત છે..સાંભળીને મન પ્રફુલ્લિત થઈ ગયું..
Very good and nice song
ગુજરાતી ગીત અને સંગીતના શિખરે રહેતું ખુબ સરસ ગીત..👍🌺👍
આ.મણીલાલ દેસાઇ અને નિરુપમાબેનને
શત શત પ્રણામ..🙏🎼🙏🎼🙏
હજુ પણ આ ગીત મારુ પસંદીદા ગીત છે 😊
વારંમ વાર શાંભળ્યા જ કરીએ તોય મન તૃપ્ત નથી થતુ
ખૂબ સરસ રચના. વાહ મણિલાલ સાહેબ. અજોડ ❤
ખૂબજ સુંદર રચના જે અંગે અંગ માં પ્રેમ ની ધારા વહાવી દે છે.
Old is gold ❤
Jay shree🙏 radhe krishna
🙏🏻💐🚩 khub saras ......
Radhe Krishna great song
આ ગીત મારા ફાધરને અતીશય ગમતુ હતુ
Jay shree radhe krishna
ગુજરાતી ગીતો મનને ખૂબ શાંત કરે છે..
aava gujarati song mate su khevu
sabdo o6a pde lovely .
juna song ma je mja 6e je hmna nthi